મૈત્રીનો સૂર્યોદય | Friendship Special Gujarati Speech | Shahbuddin Rathod Official

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025

ความคิดเห็น • 119

  • @bharatdangadhavi5145
    @bharatdangadhavi5145 2 หลายเดือนก่อน +3

    વાહ ખુબ સરસ મુરબ્બી શ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ...મૈત્રી વ્યાખ્યા ખુબ અનોખી રીતે વ્યકત કરી...આપની ફિલોસોફી ને ધન્યવાદ...જય માતાજી...🎉

  • @rahulvyas6356
    @rahulvyas6356 วันที่ผ่านมา

    સમાજ ને શાહબુદીન રાઠોડ જેવા વ્યક્તિઓ ની ખુબ જરૂર છે. તમને ઈશ્વર ખુબ લાબું જીવન આપે.

  • @sanjaypandya2815
    @sanjaypandya2815 ปีที่แล้ว +9

    સાહેબ
    દરરોજ સાંજે આપનો વિડિયો જોઈ સુવ છું.થાક,પીડા, વિષાદ દૂર થાય છે.
    આભાર સાહેબ.

  • @jashuhirpara2990
    @jashuhirpara2990 ปีที่แล้ว +3

    અત્યારના કોમેડિયન જોવો શાહબુદ્દીન રાઠોડ ની તોલે કોઈ ના આવી શકે હું જ્યારે પણ ટેન્શનમાં હોવ ત્યારે શાહબુદ્દીન રાઠોડ ના જોક્સ એટલે ફ્રેશ થય જવાય❤❤

  • @snehalshah6274
    @snehalshah6274 3 หลายเดือนก่อน +1

    72 ears old divorced single siniour citizen i spend my sad times without my wife hearing rathod sir thanks sir

  • @umeshsoni5616
    @umeshsoni5616 5 หลายเดือนก่อน +2

    આદરણીય પદ્મ શ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ મિત્રતા દિવસ પર આપનાં ચરણોમાં વંદન

  • @deelip28
    @deelip28 ปีที่แล้ว +3

    પદ્મશ્રી માનનીય શાહબુદ્દીનભાઈ આપને અમે સહપરિવાર લગભગ 25 વખત સાંભળ્યા છે..વિશેષ માં મારા 91 વષઁ ના પિતાજી આપના બહુ મોટા ચાહક છે.. આપનું આગામી જીવન ખુબ સ્વાસ્થ્યપ્રદ રહે અને સમગ્ર વિશ્વમાં આપ આમજ લોકોને સપરિવાર સાથે માણી શકાય તેવું હાસ્ય રમુજનો આપ આપની વાણી થકી લાભ આપો તેવી ખુબ ખુબ શુભેચ્છાઓ ..🙏

  • @truptikumarjain6736
    @truptikumarjain6736 ปีที่แล้ว +3

    આવા મિત્રો ભાગ્યશાળી ને મળે છે

  • @sureshdhoriyani6241
    @sureshdhoriyani6241 11 หลายเดือนก่อน +3

    Jay mataji shaheb Abhar namaskar 👏

  • @vaishalidesai5548
    @vaishalidesai5548 ปีที่แล้ว +1

    મારા દાદા ,મારા પાપા તમને ખૂબ ખૂબ સાંભળતા એમ અમે પણ તમને વારે વારે જોઈ ને સાંભલીએ છીએ
    All time favorite any time hit
    ઘણા બધા આવી ને ગયા પણ આપ forever છો સાહેબ

    • @mohammedsalimarab4220
      @mohammedsalimarab4220 10 หลายเดือนก่อน

      અમારા પરિવાર માં પણ એમ જ હતું...હવે હું એકલો રોજ મારા પત્ની સાથે સાંભળું છું...માં સ્વસ્થ અને હલકું થઈ જાય છે....આભાર સાહેબ

    • @vaishalidesai5548
      @vaishalidesai5548 10 หลายเดือนก่อน

      👍🏻

  • @Jhanvi_plyzRoblox
    @Jhanvi_plyzRoblox ปีที่แล้ว +42

    માનનીય પદ્મશ્રી શાહબુદ્દીન સાહેબ, મારા માટે મારા સંપૂર્ણ પરિવાર કરતાં આપ અધિક છો! કારણકે જેટલું સમસ્ત પરિવારના સભ્યો પાસેથી સહિયારું શીખ્યો છું એનાં કરતાં જીવનમાં અનેકગણું તમારી પાસેથી મળ્યું છે. તમારા માટે કંઈ પણ કરી શકું તો મારું સૌભાગ્ય સમજીશ! ઓછામાં ઓછું એક વાર તો સાક્ષાત્ મળીને આપનો ઉપકાર માનવો છે. 🙏🏽 ન્યુ જર્સી માં રહું છું અને અમદાવાદ મારું ગામ! 🙏🏽🇮🇳🪔

  • @kumadraharibhai1123
    @kumadraharibhai1123 ปีที่แล้ว +2

    વાહ સાહેબ મોજ પડી જાય છે સાંભળી ને બીજું કે મુંબઈ ની વાત સાંભળી એ અજાણી હતી વાત મારાથી દર વખતે કંઈક નવું જાણવા મળે તે માટે રેગ્યુલર સાંભળું છું

  • @Pankajpatel-yo5bh
    @Pankajpatel-yo5bh 11 หลายเดือนก่อน +3

    My all time favorite...shahbuddin Sir❤

  • @भारतीय68
    @भारतीय68 ปีที่แล้ว +6

    ओशो जी ने सही कहा है की जीवन का आनंद छोटी छोटी बातों में ही है!!❤ओशो की बातों का असर दिखता है।आपकी हर बात में ❤

  • @007007007333
    @007007007333 9 หลายเดือนก่อน +2

    નમસ્કાર
    હાસ્ય ની સાથે સાથે જીવનમાં ઉપયોગી પ્રેરણા દાયક વાતો નો સંયોગ

  • @pratikvadhaya2421
    @pratikvadhaya2421 ปีที่แล้ว

    Wahh saheb wahhh

  • @ajaymehta9363
    @ajaymehta9363 2 หลายเดือนก่อน

    ખૂબ જ સુંદર હાસ્ય રચના 😂❤

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag2557 ปีที่แล้ว +2

    Adbhut adbhut vyaktitv sadar pranam sivay biji koi yukti nathi suzti sir. 🙏🏻🙏🏻🙏🏻

  • @j.d._physics_prime
    @j.d._physics_prime ปีที่แล้ว

    Kharekhar sahajik hasya...!!!

  • @mukuldave7767
    @mukuldave7767 3 หลายเดือนก่อน

    Bhagwaan Tamane Bahu Laaaambi umar Aape ane Hammeshaa Yuvaan ane Tandurast Raakhe te Prarthana.
    Saaheb khub saaraa kalaakaar bhale ho pan jaraa bhul karjo, kaaran Saaraa maanas Bhagwaan potaani paase raakhe chhe.

  • @sonalrb10
    @sonalrb10 ปีที่แล้ว +1

    Excellent always.. very gifted

  • @KalpanaMistry-f8j
    @KalpanaMistry-f8j 10 หลายเดือนก่อน

    Sir
    Aapni pase jok+easy to che but bharpur knowledge che
    Thank you sir

  • @mayurishah2267
    @mayurishah2267 ปีที่แล้ว +2

    Shahabuddin Bhai
    Vety well learned man.
    Hasya Sathe updesh and lots of Shayari.
    Enjoyed a lot.

  • @maheshraval3804
    @maheshraval3804 ปีที่แล้ว +2

    વડીલ શ્રી આપને બહુ સભળ્યા અને સમજ્યા...સમય ની સાથે અને સમય ની આગળ ના વિચારો જે આપ કહો છો...૧૦૦ સલામ આપને.... આપે જે રીતે between the lines માં આપના દુનિયા ના વિવિધ ફિલોસોફી ના અભ્યાસ પછી એમના વિચારો બહુ સરળ રીતે રજૂ કરો છો ...I want to support you..🙏

  • @jagdishrathod4862
    @jagdishrathod4862 9 หลายเดือนก่อน +1

    Super jok sir

  • @nareshtrivedi6385
    @nareshtrivedi6385 2 หลายเดือนก่อน

    😂 સરસ મજા નો કાર્યક્રમ
    જોક્સ સાથે શાયરી સાથે દુનીયાદારી નુ
    જ્ઞાન આપવા બદલ આપ નો ખૂબ ખૂબ આભાર આભાર આભાર

  • @harpalsinhzalahaasyakar5519
    @harpalsinhzalahaasyakar5519 ปีที่แล้ว +1

    વંદે હાસ્યમ વંદે કલાગુરુ શ્રી

  • @dilipbhatt3308
    @dilipbhatt3308 ปีที่แล้ว +4

    નમસ્કાર જી.....
    આપને વારંવાર સાંભળાવાની... માણવાની ખૂબ મઝા આવે છે..
    પરમ કૃપાળુ પ્રભુ આપના સંપૂણ પરિવાર ને સદાય સુખી અને સ્વસ્થ રાખે તેવી અંતર ની અભિલાષા.
    દિલીપ ભટ્ટ..અમદાવાદ.

  • @decomodt1028
    @decomodt1028 ปีที่แล้ว +2

    Salute sir

  • @jagdishpatel3849
    @jagdishpatel3849 ปีที่แล้ว +1

    વાહ વાહ 😅

  • @madhukarpipalia7956
    @madhukarpipalia7956 ปีที่แล้ว +3

    Superb.... beyond words...

  • @hansrajvasava8046
    @hansrajvasava8046 ปีที่แล้ว +1

    તમારા જેવું કોઈ નઈ સાહેબ ....
    ખરેખર ગજબ
    Always be happy sir.....🎉🎉🎉

  • @ashokdangardangar9002
    @ashokdangardangar9002 ปีที่แล้ว

    Khub saras sahib

  • @mahetaashokbhai9266
    @mahetaashokbhai9266 ปีที่แล้ว

    અમારું. સૌ નું ગૌરવ

  • @jatinrajgor3279
    @jatinrajgor3279 7 หลายเดือนก่อน

    Saheb tamne sambhali mann halvu thai jai che...roj ek vaar sambhlu saheb

  • @PinalDamor-fb2wr
    @PinalDamor-fb2wr 6 หลายเดือนก่อน

    Nice sir❤❤🎉

  • @Nikunj_Patel
    @Nikunj_Patel ปีที่แล้ว +1

    Real comedy with life lessions......(gammat gulalni yaad aavi gayi from my childhood!)......Best wishes.....

  • @SanjaybhaiRaninga-ik1xv
    @SanjaybhaiRaninga-ik1xv 11 หลายเดือนก่อน +2

    Amara Surendranagar nu dhrenu sahbudin RATHOD ❤❤❤

  • @govindbhaipatel8253
    @govindbhaipatel8253 9 หลายเดือนก่อน +1

    હાસ્ય એ અમૃત છે

  • @GPJhala
    @GPJhala ปีที่แล้ว +2

    જે પ્રાપ્ત છે તે પર્યાતપ છે.

  • @ramraj-zv2gt
    @ramraj-zv2gt ปีที่แล้ว +1

    Thangadh nu gaurav
    Padma Shree shahbuddin rathore saheb 🙏

  • @pateljayeshbhaipremabhai5643
    @pateljayeshbhaipremabhai5643 ปีที่แล้ว

    Very nice

  • @kanaiya245
    @kanaiya245 ปีที่แล้ว +1

    Wah

  • @hareshgjethva8555
    @hareshgjethva8555 ปีที่แล้ว +3

    U are Mark Twain of Our country

  • @rekhashukla7045
    @rekhashukla7045 6 หลายเดือนก่อน

    roj sambhalu chu, bahu moj aave che😂

  • @fakubaloch7012
    @fakubaloch7012 ปีที่แล้ว +1

    The great sir 👌👌👌

  • @mukeshpujara5775
    @mukeshpujara5775 ปีที่แล้ว

    👌👌👌👌👌🙏.Jayshri Krishna.

  • @shaktis5028
    @shaktis5028 6 หลายเดือนก่อน

    Shib sada bhara che darak Gujarat na dil ma che Gujarat nu gourav

  • @sabbirahmedkhanbabi3700
    @sabbirahmedkhanbabi3700 ปีที่แล้ว +1

    Welcome to the virtual world Sir....

  • @himmatkumarjalu769
    @himmatkumarjalu769 ปีที่แล้ว +1

    You are great Sir.

  • @kalpeshrabarivajapur
    @kalpeshrabarivajapur ปีที่แล้ว

    Wah sir aap Gujarati hasy Jagatna legend chho

  • @nareshkumarbhatt
    @nareshkumarbhatt ปีที่แล้ว +2

    Greatest humourist of our time. Naresh bhatt, secunderabad

  • @jiteshparekh5502
    @jiteshparekh5502 ปีที่แล้ว

    Prabhu 🙏🏻🌹🙏🏻prabhu

  • @AtulMarakana
    @AtulMarakana ปีที่แล้ว

    Very rispectebe artist shahbudin saheb,great marmik artist.✍️🤳💐🇳🇪🌿🏵️🥃💯🎤🖼️

  • @vallabhbhaiprajapati222
    @vallabhbhaiprajapati222 ปีที่แล้ว

    I love you ❤ sr

  • @RameshchandraSejpal-tu1ro
    @RameshchandraSejpal-tu1ro ปีที่แล้ว

    Excellent

  • @viraljani417
    @viraljani417 ปีที่แล้ว

    વાહ સાહેબ,
    ખુબ સરસ વાતો, શિક્ષક વિદ્યાર્થી ને ચાહે., મિત્ર વિશે, વ્યક્તિ સમાજ માટે કાર્ય કરે તે વાત, કેરી ના ગોટલા ગાય..ના હાસ્ય મા થી ઉપદેશ સરળ ભાષામાં ❤🙏
    મારો દીકરો 26 વર્ષ વિજ્ઞાન નો શિક્ષક છે. M.SC. B.ED. સાથે
    singer છે, પ્રોગ્રામ આપે છે.

  • @ukbarot3922
    @ukbarot3922 ปีที่แล้ว

    You are great sir. I would wish to make you laugh sometime. I shall be happy to do that.

  • @shaktis5028
    @shaktis5028 6 หลายเดือนก่อน

    Daily ake Vara smbhado mide badali nakhashay

  • @KanubhaiNaranbhaiPanchal
    @KanubhaiNaranbhaiPanchal ปีที่แล้ว

    Good morning 🌅

  • @SanjayShiroya-t6b
    @SanjayShiroya-t6b ปีที่แล้ว

    👍👍👍

  • @vaishalidesai5548
    @vaishalidesai5548 ปีที่แล้ว +2

    ગમે તેવો ખરાબ મૂડ હોય 1 વાર તમને જોઈએ સાંભળીએ મૂડ change થઈ જાઈ
    જેટલું લખીએ કહીએ એટલું ઓછું છે સાહેબ આપના માટે

  • @Guruisgrate
    @Guruisgrate ปีที่แล้ว

    💐🎉

  • @ashokpadhiyar2536
    @ashokpadhiyar2536 ปีที่แล้ว

    હ્રદયપુર્વક નમસ્કાર સર

    • @shahbuddinrathodofficial6272
      @shahbuddinrathodofficial6272  ปีที่แล้ว +1

      🙏

    • @ashokpadhiyar2536
      @ashokpadhiyar2536 ปีที่แล้ว

      ખૂબ ખૂબ આભાર શાહબુદ્દીન રાઠોડ સાહેબ.Reply આપવા બદલ. 40 વરસ નો સંબંધ.❤❤❤❤❤

  • @skumar-G1
    @skumar-G1 ปีที่แล้ว

    નમસ્કાર સાહેબ 🙏

  • @sureshchitroda2271
    @sureshchitroda2271 ปีที่แล้ว

    આમીન😊

  • @girishmistry361
    @girishmistry361 ปีที่แล้ว

    Namskar Sir

  • @JANAK2709
    @JANAK2709 ปีที่แล้ว

    ગુજરાત નું ગૌરવ 😊

  • @yogeshbhai112
    @yogeshbhai112 หลายเดือนก่อน

    જોર દાર

  • @PrakashPulse4573
    @PrakashPulse4573 ปีที่แล้ว

    🌟🌟🌟🌟🌟

  • @user-ki3kc8vz4r
    @user-ki3kc8vz4r ปีที่แล้ว +1

    A friend in need is a friend indeed to be avoided !

  • @truptikumarjain6736
    @truptikumarjain6736 ปีที่แล้ว

    તમરા ટી. વી પર કયારે હોય છે

  • @dilubhaikasela5334
    @dilubhaikasela5334 ปีที่แล้ว +5

    ઘણુ ઘણુ જીવો ❤સહાબુદીન ભાઈ ઘણુ જીવો। આપને મળવુ હોય તો મળી સકાય? ગામ ટીકર (પર)

    • @hasmukhraiinamdar3239
      @hasmukhraiinamdar3239 ปีที่แล้ว

    • @deepjoshi356
      @deepjoshi356 ปีที่แล้ว +1

      મારે ય મળવું છે ક્યારેક

    • @narendrakumarmehta5444
      @narendrakumarmehta5444 3 หลายเดือนก่อน

      મને પણ રાઠોડ સાહેબ ને મળવા ની ઇચ્છા છે

  • @vaishalidesai5548
    @vaishalidesai5548 ปีที่แล้ว

    માનનીય શહાબુદ્દીન સાહેબ,
    તમે તમારી bio graphy લખો ને
    હજારો લાખો લોકો ને પ્રેરણા મળે છે તમને જોઈ ને સાંભળી ને જીવવાની

  • @jaykisan9489
    @jaykisan9489 ปีที่แล้ว +1

    હાસ્ય ની બાઉન્ટ્રી એટલે માનનીય શાહબુદીન ભાઈ રાઠોડ

  • @hirenkakkad3747
    @hirenkakkad3747 ปีที่แล้ว

    Sir, ekvar tamne rubru malvu chhe. Please.

    • @nitinbharakhada1654
      @nitinbharakhada1654 4 หลายเดือนก่อน

      વાહ..સાહેબ જેટલી વાર સાંભળો. મજા જ આવે છે

  • @radhashastri9800
    @radhashastri9800 ปีที่แล้ว

    Sir tame kidhu ne ke mitrata vina jivan no koi matlab nathi ane aapne mitrata ma ghav khadho hoy ene mate thodo shabdo shabdo no sanjivani ras bolo to jivan mitro vina kem jivu eni thodi samaj male

  • @jayprakashshapariya1404
    @jayprakashshapariya1404 ปีที่แล้ว

    😂