Navajivan Trust
Navajivan Trust
  • 177
  • 454 257
EP - 76 / ગાંધીજીના સિપાહી, દેશના સરદાર / Urvish Kothari / Navajivan Talks / Navajivan Trust
નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન Talksમાં વક્તા તરીકે જાણીતા પત્રકાર અને લેખક શ્રી ઉર્વીશ કોઠારી વક્તા તરીકે પધાર્યા હતા. ‘ગાંધીજીના સિપાહી, દેશના સરદાર’ વિષય અંતર્ગત એમણે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન વિશે રસપ્રદ વક્તવ્ય આપ્યું. સરદાર વલ્લભભાઈ પટેલના કાર્યો, એમની ભાષા, એમનું નેતૃત્વ અને એમની કાર્યપ્રણાલીના સંદર્ભે શ્રી ઉર્વીશ કોઠારીએ મહત્વપૂર્ણ વાતો કરી.
มุมมอง: 4 347

วีดีโอ

EP - 75 / દીના પાઠકનાં સો વર્ષ / Ratna Pathak Shah / Navajivan Talks / Navajivan Trust
มุมมอง 22Kหลายเดือนก่อน
નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન Talksમાં વક્તા તરીકે જાણીતી અભિનેત્રી રત્ના પાઠક શાહ પધાર્યાં હતા. દીના પાઠક ભારતીય સિનેમા અને ગુજરાતી રંગભૂમિનું ગૌરવશાળી નામ. દીના પાઠકના સો વર્ષની ઉજવણીનો સમારોહ હતો. એમના જીવન અને અભિનય વિશે એમની દીકરી રત્ના પાઠક શાહે બહુ રસપ્રદ વાતો કરી. અવેતન થિએટર, મેના ગુર્જરી, શાંતા ગાંધી, દીના પાઠક અને ગુજરાતી રંગભૂમિનો મૂઠી ઉંચેરો સંબંધ, દીના પાઠકનું હૂંફાળું વ્યક્તિત્વ અન...
EP - 74 / મારી રંગયાત્રા / Utkarsh Mazumdar / Navajivan Talks / Navajivan Trust
มุมมอง 3.9Kหลายเดือนก่อน
નવજીવન ટ્રસ્ટનાં આંગણે નવજીવન Talksમાં પધાર્યા હતા જાણીતા અભિનેતા ઉત્કર્ષ મઝુમદાર. સાડા ચાર દાયકાથી પણ જૂનો રંગભૂમિ સાથેનો એમનો અતૂટ સંબંધ. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી નાટકો સાથેના એમના રસપ્રદ અનુભવો. એમણે પોતાની નાટ્યયાત્રાના વર્ષોને વાગોળ્યા. જૂની રંગભૂમિ અને નવી રંગભૂમિ સાથેના પોતાના અનુભવોથી ભાવકોને સમૃદ્ધ કર્યા.
EP - 73 / જૂની રંગભૂમિનાં ગીતો અને કથા / Utkarsh Mazumdar / Navajivan Talks / Navajivan Trust
มุมมอง 10Kหลายเดือนก่อน
ઉત્કર્ષ મઝુમદાર. સાડા ચાર દાયકાથી પણ જૂનો રંગભૂમિ સાથેનો એમનો અતૂટ સંબંધ. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી નાટકો સાથેના એમના રસપ્રદ અનુભવો. સો-દોઢસો વર્ષ જૂના જૂની રંગભૂમિના ગીતો અને એ ગીતો સાથે જોડાયેલી સોનેરી ચળકાટની કથાઓ. નવજીવન ટ્રસ્ટના આંગણે પધાર્યા હતા જાણીતા અભિનેતા ઉત્કર્ષ મઝુમદાર. એમણે જૂની રંગભૂમિની ભાતીગળ વાતોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. હકડેઠઠ ઓડિયન્સથી શોભતા સભાગારમાં અમદાવાદની જાણીત...
EP - 11 / કાવ્યગોષ્ઠી / Krushna Dave / નવજીવન Talks / Navajivan Trust
มุมมอง 1.8K2 หลายเดือนก่อน
નવજીવન ટ્રસ્ટ આયોજિત ‘કાવ્યગોષ્ઠી’ ઉપક્રમમાં કવિ કૃષ્ણ દવે પધાર્યા હતા. અહીં યુવાકવિ ઋષિ દવેએ પોતાની સાહિત્યિક શૈલીમાં કવિ કૃષ્ણ દવેનો અને એમની કવિતાનો ભાવકોને પરિચય કરાવ્યો. કૃષ્ણ દવેએ પોતાના વ્યંગકાવ્યો, બાળકાવ્યો, ગીત અને ગઝલો થકી ભાવકોને સમૃદ્ધ કર્યા. કવિ કૃષ્ણ દવેએ પરંપરા પાસેથી મળેલા કાવ્યલયની વાતો અને સ્મરણોને વાગોળ્યા અને યાદગાર ઉપક્રમ બની રહ્યો. કાવ્યગોષ્ઠિ પરંપરામાં અત્યાર સુધી રાજેન્...
EP - 10 / કાવ્યગોષ્ઠી / Ashok Chavda ‘Bedil’ / નવજીવન Talks / Navajivan Trust
มุมมอง 7802 หลายเดือนก่อน
નવજીવન ટ્રસ્ટ આયોજિત ‘કાવ્યગોષ્ઠી’ ઉપક્રમમાં કવિ અશોક ચાવડા ‘બેદિલ’ પધાર્યા હતા. અહીં યુવાકવિ હિતેશ વ્યાસે પોતાની લાક્ષણિક શૈલીમાં કવિ અશોક ચાવડા ‘બેદિલ’નો પરિચય કરાવ્યો. ‘બેદિલ’ની રચનાઓનું રસદર્શન કરાવ્યું. કવિ શ્રી અશોક ચાવડાએ ભાવકો સમક્ષ પોતાની જીવનયાત્રા અને કાવ્યયાત્રાની રસપ્રદ વાતો વાગોળી. ક્ષણે ક્ષણે કવિતા કેવી રીતે ટટ્ટાર ઉભી રહી કવિના જીવનમાં અને સર્જનમાં એ વિશે લાગણીસભર સંવાદ થયો. કવિ...
EP - 72 / બે પ્રાજ્ઞનો સંવાદ / Manubhai Pancholi ‘Darshak’ & Anil Shah / Navajivan Trust
มุมมอง 6882 หลายเดือนก่อน
ગુજરાતી ભાષાના ગણમાન્ય સર્જક મનુભાઈ પંચોળી ‘દર્શક’ અને અનિલભાઈ શાહ વચ્ચેના પત્રવ્યવહારને સંપાદિત કરી નવજીવન ટ્રસ્ટે એક ઉત્તમ પુસ્તક પ્રકાશિત કર્યું છે, ‘બે પ્રાજ્ઞનો સંવાદ’. આ પુસ્તકના સંપાદક છે મનસુ સલ્લા. છ દાયકાની મૈત્રી આ પત્રોમાં ઝીલાઈ છે. ઈ.સ. ૧૯૪૨ માં ‘હિંદ છોડો’ ચળવળમાં ૧૭ વર્ષના અનિલ શાહને એક વર્ષની કેગ થઈ અને અહીં જેલમાં મનુભાઈ પંચોળી ‘દર્શક’ અને અનિલ શાહ વચ્ચે મિત્રતા થઈ. અહીં આ પત્ર...
EP - 71 / સુધીર દલાલ & અનિલ વ્યાસ / Nisarg Ahir & Jagdish Kantharia / Navajivan Trust
มุมมอง 7492 หลายเดือนก่อน
ગુજરાતી ભાષાના બે મહત્વના વાર્તાકારો, સુધીર દલાલ અને અનિલ વ્યાસ. આ બંને વાર્તાકારોના વાર્તાસંગ્રહને નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન Talksમાં વધાવવામાં આવ્યા. અહીં વક્તા તરીકે નિસર્ગ આહિર અને સૂરતથી જગદીશ કંથારીઆ પધાર્યા હતા. સુધીર દલાલ લિખિત વાર્તાસંગ્રહ ‘વ્હાઇટ હૉર્સ’ વિશે જગદીશ કંથારીઆએ વાત કરી અને અનિલ વ્યાસ લિખિત વાર્તાસંગ્રહ ‘તારે શ્રુતિને મળવું છે ?’ એ વિશે નિસર્ગ આહિરે રસપ્રદ સંવાદ કર્યો. વા...
EP - 09 / કાવ્યગોષ્ઠી / Bhavesh Bhatt / નવજીવન Talks / Navajivan Trust
มุมมอง 3.8K2 หลายเดือนก่อน
ભાવેશ ભટ્ટ. ગુજરાતી કવિતાનું એક નવું સરનામું. નવજીવન ટ્રસ્ટ આયોજિત ‘કાવ્યગોષ્ઠી’ ઉપક્રમના દસમા મણકામાં કવિ ભાવેશ ભટ્ટ પધાર્યા હતા. યુવાકવિ વિરલ દેસાઈએ પોતાની લાક્ષણિક શૈલીમાં કવિ ભાવેશ ભટ્ટનો અને એમની કવિતાનો સાહિત્યિક પરિચય આપ્યો. કવિ ભાવેશ ભટ્ટે કવિતાનો પાલવ ઝાલ્યો એ વર્ષોને ભારે મમતથી વાગોળ્યા. પોતાના નાનપણને, પૂર્વસૂરીઓને, કવિતા કરતા મિત્રોને અને કવિતા વિશે પોતીકી સમજણ વિશે કવિએ રસપ્રદ સંવા...
EP - 70 / અબ સુખ આયો રે / Shilpa Desai / નવજીવન Talks / Navajivan Trust
มุมมอง 2.8K3 หลายเดือนก่อน
શિલ્પા દેસાઇ લિખિત અને આર.આર. શેઠ એન્ડ કંપની પ્રકાશિત પુસ્તક ‘અબ સુ આયો રે’ના વિમોચનની યાદગાર સાંજ. ‘ત્યારે લખીશું શું ?’ અને ‘@પોસ્ટ લાગણીની અક્ષરયાત્રા’ પછી શિલ્પા દેસાઈનું આ ત્રીજું પુસ્તક. ‘અબ સુ આયો રે’ એ 52 હાસ્યલેખોનો ગુલદસ્તો છે. થિએટર અને સિનેમાની સાથોસાથ ‘જલસો’ મ્યુઝિક એપ્લિકેશન અને એપ પર અવાજની દુનિયામાં ગુંજતા બે પ્રતિભાવંત નામ, ઉર્વશી શ્રીમાળી અને હાર્દિક શાસ્ત્રી. આ બંને કલાકાર મિ...
EP - 69 / પ્રિયજન / Vinesh Antani / નવજીવન Talks / Navajivan Trust
มุมมอง 1.8K3 หลายเดือนก่อน
‘પ્રિયજન’. ઈ.સ. ૧૯૮૦ માં વીનેશ અંતાણીએ લખેલી આ નવલકથાની વીસમી આવૃત્તિ આર.આર. શેઠ એન્ડ કંપની દ્વારા માનભેર પ્રગટ થઈ. આ ક્લાસિક નવલકથાને વાચકો અને વિવેચકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. નવજીવન ટ્રસ્ટના આંગણીયે ‘સહિયારું પ્રિયજનપણું’ ઉજવાયું. આદરણીય રઘુવીર ચૌધરી, વીનેશ અંતાણી, પુષ્પા અંતાણી, હસિત મહેતા, બિન્દુ ભટ્ટ, ચિંતન શેઠ અને રામ મોરીએ પ્રસંગોચિત વાત કરી. સૌએ પોતપોતાની ‘પ્રિયજન’ રજૂ કરી. કૃતિ અને કર્...
EP - 68 / કાવ્યસંમેલન / નવજીવન Talks / Navajivan Trust
มุมมอง 1.6K3 หลายเดือนก่อน
નવજીવન ટ્રસ્ટના આંગણે એક સાંજ ગુજરાતી કવિતાને નામ. નવજીવન ટ્રસ્ટ સંચાલિત નવજીવન Talksમાં ગુજરાતી ભાષાના ઉત્તમ કવિગણ પધાર્યા અને ભાવકોએ કવિતાને મનભરીને માણી. અહીં મંચસ્થ સર્જકો હતા - બાબુલાલ ચાવડા, રાધિકા પટેલ, હરજીવન દાફડા, નેહા પુરોહિત, મધુસૂદન પટેલ, સુરેન્દ્ર કડિયા અને પારુલ ખખ્ખર. આ કાવ્યસંમેલનનું સફળ સંચાલન જાણીતા કવિ તેજસ દવેએ કર્યું હતું. ગીત, ગઝલ, અછાંદસ અને મુક્તકોને ભાવકોએ મનભરીને માણ્યા.
EP - 67 / My Life & Spiritual Journey / Sri M / નવજીવન Talks / Navajivan Trust
มุมมอง 1.7K4 หลายเดือนก่อน
નવજીવન ટૉક્સમાં વક્તા તરીકે જાણીતા અધ્યાત્મિક શિક્ષક, સમાજસુધારક, લેખક અને વક્તા આદરણીય શ્રી એમ પધાર્યા હતા. ૧૯ વર્ષની ઉંમરે હિમાલય જઈ ગુરુની શોધ કરનારા શ્રી એમનું જીવન અને અનુભવ બહુ જ રસપ્રદ અને પ્રેરણાદાયી છે. માત્ર વીસ વર્ષની ઉંમરે ‘સત્સંગ ફાઉન્ડેશન’ની સ્થાપના કરનારા શ્રી એમએ પોતાનું જીવન, માનવતા, યોગ,અધ્યાત્મ અને હિમાલય જેવા વિષયો પર ભાવકો સાથે રસપ્રદ સંવાદ કર્યો.
EP - 66 / Umarao Jaan & Gaman / Muzaffar Ali / નવજીવન Talks / Navajivan Trust
มุมมอง 1.8K5 หลายเดือนก่อน
ભારતીય સિનેમાની બે અદભુત ફિલ્મ ‘ગમન’ ( ૧૯૭૮) અને ‘ઉમરાવ જાન’ ( ૧૯૮૧) નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન Talksમાં વક્તા તરીકે જાણીતા ફિલ્મમેકર, લેખક, ફેશન ડિઝાઈનર અને નિર્માતા મુજ્જફર અલી પધાર્યા હતા. એમણે પોતાના જીવન વિશે અને પોતાની ફિલ્મ ‘ગમન’ ( ૧૯૭૮) તેમજ ‘ઉમરાવ જાન’ ( ૧૯૮૧) વિશે રસપ્રદ વાતો કરી. આ ફિલ્મ સાથે જોડાયેલી પોતાની સ્મૃતિઓને વાગોળી અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. સુફી સંગીત અને ઉર્દૂ ગઝલ શ...
EP - 65 / મારી કેફિયત / Suman Shah / નવજીવન Talks / Navajivan Trust
มุมมอง 1.2K5 หลายเดือนก่อน
નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન Talksમાં વક્તા તરીકે ગુજરાતી ભાષાના જાણીતા વાર્તાકાર, સમીક્ષક, અનુવાદક અને નવલકથાકાર સુમન શાહ પધાર્યા હતા. ‘મારી કેફિયત’ વિષય અંતર્ગત એમણે પોતાના બાળપણના સંસ્મરણો વાગોળ્યા અને સાહિત્ય સર્જનયાત્રાના, અધ્યાપનવર્ષના અનુભવો વહેંચ્યા. ભાવકો આ સંવાદથી સમૃદ્ધ થયા.
EP - 64 / પુ.લ. દેશપાંડે / Aruna Jadeja / નવજીવન Talks / Navajivan Trust
มุมมอง 2.7K5 หลายเดือนก่อน
EP - 64 / પુ.લ. દેશપાંડે / Aruna Jadeja / નવજીવન Talks / Navajivan Trust
EP - 63 / પ્રવાસ અનુભવ / Priti Sengupta / નવજીવન Talks / Navajivan Trust
มุมมอง 1.8K6 หลายเดือนก่อน
EP - 63 / પ્રવાસ અનુભવ / Priti Sengupta / નવજીવન Talks / Navajivan Trust
EP - 62 / પન્ના નાયકના સમગ્ર સાહિત્યનું વિમોચન / Panna Naik / નવજીવન Talks / Navajivan Trust
มุมมอง 2.1K6 หลายเดือนก่อน
EP - 62 / પન્ના નાયકના સમગ્ર સાહિત્યનું વિમોચન / Panna Naik / નવજીવન Talks / Navajivan Trust
EP - 61 / ગ્રામ સ્વરાજ - Gandhiji / Anand Thakar / નવજીવન Talks / Navajivan Trust
มุมมอง 1.4K7 หลายเดือนก่อน
EP - 61 / ગ્રામ સ્વરાજ - Gandhiji / Anand Thakar / નવજીવન Talks / Navajivan Trust
EP - 60 / કિરીટ દૂધાતની સમગ્ર વાર્તાઓ - ઘર / Kirit Dudhat / નવજીવન Talks / Navajivan Trust
มุมมอง 1.7K7 หลายเดือนก่อน
EP - 60 / કિરીટ દૂધાતની સમગ્ર વાર્તાઓ - ઘર / Kirit Dudhat / નવજીવન Talks / Navajivan Trust
EP - 59 / રવીન્દ્રનાથ ટાગોર / Subhash Bhatt / નવજીવન Talks / Navajivan Trust
มุมมอง 4.7K8 หลายเดือนก่อน
EP - 59 / રવીન્દ્રનાથ ટાગોર / Subhash Bhatt / નવજીવન Talks / Navajivan Trust
EP - 58 / દર્શકનું દર્શન : રામાયણ અને મહાભારત / Ramjan Hasaniya / નવજીવન Talks / Navajivan Trust
มุมมอง 2.5K8 หลายเดือนก่อน
EP - 58 / દર્શકનું દર્શન : રામાયણ અને મહાભારત / Ramjan Hasaniya / નવજીવન Talks / Navajivan Trust
EP - 57 / સદાબહાર દેવ આનંદ અને ગાઈડ / Bakul Tailor / નવજીવન Talks / Navajivan Trust
มุมมอง 2.1K9 หลายเดือนก่อน
EP - 57 / સદાબહાર દેવ આનંદ અને ગાઈડ / Bakul Tailor / નવજીવન Talks / Navajivan Trust
EP - 56 / કળા અને ગાંધીજી / Varsha Das / નવજીવન Talks / Navajivan Trust
มุมมอง 1.4K9 หลายเดือนก่อน
EP - 56 / કળા અને ગાંધીજી / Varsha Das / નવજીવન Talks / Navajivan Trust
EP - 55 / વાર્તાકાર સરોજ પાઠક / Niyati Antani / નવજીવન Talks / Navajivan Trust
มุมมอง 1.6K10 หลายเดือนก่อน
EP - 55 / વાર્તાકાર સરોજ પાઠક / Niyati Antani / નવજીવન Talks / Navajivan Trust
EP - 54 / Dharmendra Trivedi & Dhruv Prajapati / નવજીવન Talks / Navajivan Trust
มุมมอง 1.3K10 หลายเดือนก่อน
EP - 54 / Dharmendra Trivedi & Dhruv Prajapati / નવજીવન Talks / Navajivan Trust
EP- 53 / ઇલા ભટ્ટ સ્મૃતિવંદના / Ela Bhatt / નવજીવન Talks / Navajivan Trust
มุมมอง 1.7K11 หลายเดือนก่อน
EP- 53 / ઇલા ભટ્ટ સ્મૃતિવંદના / Ela Bhatt / નવજીવન Talks / Navajivan Trust
EP- 52 / આનંદ ઉત્સવ / નવજીવન Talks / Navajivan Trust
มุมมอง 4.6K11 หลายเดือนก่อน
EP- 52 / આનંદ ઉત્સવ / નવજીવન Talks / Navajivan Trust
EP- 51 / આનંદ ઉત્સવ / Vishal Bhadani / Apurva Ashar / નવજીવન Talks / Navajivan Trust
มุมมอง 2.8Kปีที่แล้ว
EP- 51 / આનંદ ઉત્સવ / Vishal Bhadani / Apurva Ashar / નવજીવન Talks / Navajivan Trust
EP - 44 / મારી કેફિયત / Dhruv Bhatt / નવજીવન Talks / Navajivan Trust
มุมมอง 14Kปีที่แล้ว
EP - 44 / મારી કેફિયત / Dhruv Bhatt / નવજીવન Talks / Navajivan Trust

ความคิดเห็น

  • @RAHULPATEL-mp3wb
    @RAHULPATEL-mp3wb 2 วันที่ผ่านมา

    છેલ્લા10 વર્ષનું બેસ્ટ ઇન્ટરવ્યૂ. અદમ્યય સાહસ

  • @piyushbhaipatel6810
    @piyushbhaipatel6810 3 วันที่ผ่านมา

    ખરેખર બહુ સરસ પણ બીજું ડિપ્રેશન કેમ આવ્યું તે જણાવ્યું હોત તો ખબર પડે કે તમને ફરી તો ડિપ્રેશન આવી જ ના શકે. આવું કેમ થયું?

  • @jitendrkumarjotasana6992
    @jitendrkumarjotasana6992 4 วันที่ผ่านมา

    સરસ , જરૂરી વાતો કરી.

  • @bachubhaigamit4488
    @bachubhaigamit4488 5 วันที่ผ่านมา

    36:05 36:15 36:22 😅Mittalben it appears that a social worker like you become very few in 100 years so you are one of them. God bless you for doing noble work

  • @Siddharthshah-m6p
    @Siddharthshah-m6p 5 วันที่ผ่านมา

    Àh

  • @user-nn3gw9cc3c
    @user-nn3gw9cc3c 11 วันที่ผ่านมา

    I am a huge fan of Deena pathak. Wonderful talk. Thanks to organiser

  • @dilipbedia4670
    @dilipbedia4670 11 วันที่ผ่านมา

    ભારતથી ૧૦ નકલ મંગાવી હતી.

  • @kantilalsavaliya2865
    @kantilalsavaliya2865 13 วันที่ผ่านมา

    પ્રતીનાયક વાંચવાથી ઘણું જાણવા મળ્યું!

  • @maheboobmalek2162
    @maheboobmalek2162 13 วันที่ผ่านมา

    Deepak best writer love you

  • @parulleuva3088
    @parulleuva3088 15 วันที่ผ่านมา

    કલાકારો પૂરેપૂરી ગુજરાતી ભાષા માં બોલતા હોય તો. અંગ્રેજી શું કામ ઘુસાડવુ પડે. સોનાની થાળીમાં લોઢાની મેખ જેવું થઇ જાય છે

  • @spellcast
    @spellcast 15 วันที่ผ่านมา

    Ratnanji is really highly intellectual & well read

  • @babubhail2842
    @babubhail2842 16 วันที่ผ่านมา

    બહુ સરસ જાણવા જેવું શાંભળવા મળ્યું ❤ધન્યવાદ

  • @savitabenvalvi6807
    @savitabenvalvi6807 17 วันที่ผ่านมา

    ખુબ સુંદર રજુઆત મેમ

  • @paraggyani4300
    @paraggyani4300 18 วันที่ผ่านมา

    શું ઉર્જા !! કેવો પ્રાણ ! She is Rare of rarest !❤

  • @Polyglotwriter
    @Polyglotwriter 18 วันที่ผ่านมา

    મજેદાર વાત

  • @CyrusContractor
    @CyrusContractor 19 วันที่ผ่านมา

    This was an such a enjoyable interaction in a long time. Ratna Pathak you were so insightful and thoroughly entertaining at the same time. Looking forward to more such events.

  • @shravankumarsadhu1989
    @shravankumarsadhu1989 20 วันที่ผ่านมา

    Thanks for Navjivan 🎉

  • @natvarlalbharad3744
    @natvarlalbharad3744 20 วันที่ผ่านมา

    વાહ ગજબની રજુઆત, ઉત્કર્ષ ભાઈ ઘણું જીવો, આવો પ્રોગ્રામ રાજકોટમાં થાય તેવી પ્રભુ ને પ્રાર્થના,

  • @KalpeshPatelia-dl7pl
    @KalpeshPatelia-dl7pl 20 วันที่ผ่านมา

  • @pradhyotkumarpriyadarshi5307
    @pradhyotkumarpriyadarshi5307 20 วันที่ผ่านมา

    સરસ

  • @pateljayantij2689
    @pateljayantij2689 21 วันที่ผ่านมา

    Sardar Vallabhbhai Patel looked Harsh but His Heart was more Tender than a flower 💐. A Gandhi follower Principal D.N High School, Anand of 1967 to 1975.....!🙏 A High School Student.✅🙏.

  • @kusumthakor2825
    @kusumthakor2825 21 วันที่ผ่านมา

    Bahu saras vyaktavya apyu

  • @kunalgala2919
    @kunalgala2919 21 วันที่ผ่านมา

    ઉત્તમ

  • @MahendraMRaval
    @MahendraMRaval 21 วันที่ผ่านมา

    बहुत सुंदर और सराहनीय आयोजन अभिनंदन तथा शुभकामनाएं 🕉️ #शब्दसंवाद गुजरात

  • @natvarlalbharad3744
    @natvarlalbharad3744 21 วันที่ผ่านมา

    ઉત્કર્ષ મજમુદાર જેવા કલાકાર ભાવિ પેઢી ને મળશે કે કેમ તે ચિંતા નો વિષય છે,

  • @vijaypadhariya4632
    @vijaypadhariya4632 21 วันที่ผ่านมา

    આ બેન ની હોશીયારી તો એક બે વિડીઓમા ખુબ વાઈરલ થય છે જેમા આમની આ સફળ કારકિર્દી છે એના પર દાગ છે જેમા તે અર્જુન પર મજાક કરે છે અને હિન્દુ સંસ્કૃતિ પર ચાલનારી નારી ની મજાક કરે છે અને આ વાતો પરથી પણ એમના અંગ્રેજી ભાષા પર થી ખબર પડે છે કે એ કેટલા રંગાયા છે 😅

  • @pravinchandra1665
    @pravinchandra1665 22 วันที่ผ่านมา

    વિવેક સર....ગાંધીજી ના સમાજ નવરચના ના પ્રયોગો પર..

  • @kunalgala2919
    @kunalgala2919 23 วันที่ผ่านมา

    ખુબ સરસ વાત

  • @dilipshah258
    @dilipshah258 23 วันที่ผ่านมา

    Ganesh Saraswat.

  • @hemantjadav6093
    @hemantjadav6093 23 วันที่ผ่านมา

    Khub saras👌👌👌

  • @Letstuteaccountancy
    @Letstuteaccountancy 24 วันที่ผ่านมา

    very nice... candid talk....

  • @sanjaysinhbhatiya8917
    @sanjaysinhbhatiya8917 25 วันที่ผ่านมา

    અદ્ભુત વાહ મઝા પડી ગઈ. બન્ને કલાકારો ને હૃદય થી પ્રણામ. રામ ભાઈ તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કુદરત તમને ખુબ શક્તિ આપે.

  • @aumtankariya187
    @aumtankariya187 25 วันที่ผ่านมา

    આ ટ્રસ્ટ શાનુ કાર્ય કરે છે ????

  • @baldevzinzuwadiya1773
    @baldevzinzuwadiya1773 25 วันที่ผ่านมา

    પુસ્તક લેવું હોય તો

  • @rahullimbadiya7532
    @rahullimbadiya7532 25 วันที่ผ่านมา

    Great gandhi

  • @darshanvalani1767
    @darshanvalani1767 25 วันที่ผ่านมา

    Khub સરસ Urvishbhai!! કેટલી સરસ અને sachot mahiti...with "chabkha"!!😊

  • @gayatridesai5827
    @gayatridesai5827 25 วันที่ผ่านมา

    Book price please

  • @KiranKhambhaita-zu4vw
    @KiranKhambhaita-zu4vw 26 วันที่ผ่านมา

    Dr. Nimit oza wander full me whatup par apke lekh padhti hu bahut achhe hote he mene apko paheli bar padha to muje laga ke app kajal oza ka beta hoga esliye achha hi likhega 🎉

  • @jigishasoni5822
    @jigishasoni5822 27 วันที่ผ่านมา

    મજા આવી ગઈ @ ઉત્કર્શભાઈ @નવજીવન ટ્રસ્ટ @રામ મોરી

  • @sandhyabhatt2197
    @sandhyabhatt2197 27 วันที่ผ่านมา

    સરદાર વલ્લભભાઈ વિશેની નક્કર વાતો સાધાર સાંભળી... સરદાર હાડે કેવા હતા તે પ્રત્યક્ષ થયું.. ગાંધી-નહેરુ-સરદારની ત્રિપુટીનો સંબંધ જાણવો હોય તો આટલું અને આમ વાંચવું પડે... વચ્ચે વચ્ચે આવતા તિખારા અને બિલકુલ તર્કબદ્ધ જતું વ્યાખ્યાન ખૂબ ગમ્યું...

  • @dineshjoshi2397
    @dineshjoshi2397 27 วันที่ผ่านมา

    Jushab sundari ni vat kaho

  • @amrutamrut4104
    @amrutamrut4104 27 วันที่ผ่านมา

    રામમોરી અને નવજીવન ને વિનંતી કે ગુજરાતી ભાષા માટે કામ કરો છો ખુબ સુંદર છે પરંતુ જે કલાકારો ઉપસ્થિત થાય છે તેઓ શા માટે વધુ પડતું અંગ્રેજી કેમ બોલે છે. પહેલા એ લોકો સાથે પરામર્ષ કરીને વિનંતી કરો કે અંગ્રેજી ઓછું ને ગુજરાતી બોલે. કેમકે તમે ભાષા માટે કામ કરી રહ્યા છો... 🙏🙏🙏🙏

  • @bhadreshdave4325
    @bhadreshdave4325 27 วันที่ผ่านมา

    કોમેન્ટ માં શું લખવું તે ખબર નથી પડતી, એટલું સરસ વ્યક્તવ્ય અને વિષય

  • @bhadreshdave4325
    @bhadreshdave4325 27 วันที่ผ่านมา

    👌🏻 👏🏻

  • @ritadadawala7867
    @ritadadawala7867 27 วันที่ผ่านมา

    આજની ફિલ્મો, insta, facebook pan ઝાંખું પડે એટલી બધી મજ્જા આવી ગઈ. ખૂબ ખૂબ આભાર.🙏

  • @ritadadawala7867
    @ritadadawala7867 27 วันที่ผ่านมา

    અદ્ભુત..what a satire.

  • @kumarbasu1998
    @kumarbasu1998 27 วันที่ผ่านมา

    Dhritiman Mukherjee the best

  • @tarulatapatel5166
    @tarulatapatel5166 28 วันที่ผ่านมา

    Bĥuj Sara's

  • @pravinchandra1665
    @pravinchandra1665 28 วันที่ผ่านมา

    નવજીવન ટ્રસ્ટ દ્વારા ગાંધીજી ના... સમાજ નવરચના ના પ્રયોગો... નો વ્યવહારિક અમલ કેવીરીતે કરવામાં આવે છે?

  • @pravinchandra1665
    @pravinchandra1665 28 วันที่ผ่านมา

    માનનીય શ્રી સરદાર પટેલ દ્વારા કોઈ પુસ્તકો લખાયા હોય તો યાદી આપવા વિનંતી