Lagna Prasange Dikrine Teda | લગ્ન પ્રસંગે દીકરીને તેડા | લગ્ન ગીત | Gujarati Lagna Geet Jayaben

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ส.ค. 2024
  • જય શ્રી કૃષ્ણ 💐🙏
    આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય તો આપણે બધાને કંકોતરી મોકલી આમંત્રણ આપીએ પણ ઘરની દીકરી ને તેડવા જ જવું પડે. તો આજ નો ગીત એના પર છે. 🙏💐
    માંડવડે કંઈ ઢાળો ને બાજોથી
    કે ફરતી મેલોને કંકાવટી
    કે તેડાવો રે મારે કાશી નગરીના જોશી
    કે આજ મારે લખવી છે કંકોતરી
    કે બંધાવો રે મારા નાના ભાઈને છેડે
    કે જાય બેની મોટી બેન ના સાસરે
    કે બેની તમે સુતા છો કે જાગો
    તમારે મૈયાર પગરણ આદર્યા
    કે વીરા રે તમે કિયા તે દેશ થી આવ્યા
    કે કિયા શેરમા તમારા બેસણા
    કે બેની રે અમે મુંબઈ શહેરથી આવ્યા
    કે ઘાટકોપર ગામમાં અમારા બેસણા
    કે વીરા રે તમે કિયા તે ભાઇના મોભી
    કઈ માતા ના ઉદરે વસ્યા
    કે બેની રે અમે શાંતિલાલભાઈ ના મોભી
    કે સુશીલાબેન માતા ના ઉદરે વસ્યા
    કે વીરા રે તને જબલે ને ટોપી યે દીઠા
    કે પાઘડી પોષાકે વીર ન ઓળખ્યો
    કે બેની તને પૈસા નો મદ મોટો
    કે આંગણે આવ્યો વીર ન ઓળખ્યો
    કે વીરા રે તને ઘોળીયે ને પારણે દીઠા
    કે ઘોડલા ખેલતા વીર ન ઓળખ્યો
    કે આગળ રે મારા નાના ભાઇના ઘોડા
    કે ખોડાલા દોડે ને ધરતી ધમ ધમે
    કે વચમાં રે મારી સીમમાં બેન ની વેલુ
    કે વેલુ દોડે ને ઘુઘરા ઘમ ઘમે
    કે પાછળ રે મારા નવલા જમાઈના ગધેડા
    કે ગધેડા ભૂકે જમાઈના ગામ માં
    ભજન ગમ્યો હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.
    #LagnaGeet #LagnaPrasang #LaganNaGeet #JayabenRajawadha #JayabenNaBhajan #Jayaben

ความคิดเห็น • 163

  • @user-hv3oj1wu6l
    @user-hv3oj1wu6l 4 หลายเดือนก่อน +1

    Khub j saras

  • @bhavanikirtan
    @bhavanikirtan 8 หลายเดือนก่อน

    બહુ જ સરસ 👌👌

  • @user-hv3oj1wu6l
    @user-hv3oj1wu6l 4 หลายเดือนก่อน

    Bahu j saras mari mammi pan bahu j aagit gati

  • @veljiramji6037
    @veljiramji6037 4 หลายเดือนก่อน

    👌

  • @20ataliyalisa4-b4
    @20ataliyalisa4-b4 4 หลายเดือนก่อน

    ખૂબ સરસ ગીત ગાયું 🙏🏼

  • @user-yr7ii1tl6u
    @user-yr7ii1tl6u หลายเดือนก่อน

    હવે તો નવી પેઢી ના યુવાનો ને આ વસ્તુ નથી આવડતી કે નથી સમજાતું બહુ જ સરસ છે વડીલો ને બહુ જ ગમે

  • @harshashah3549
    @harshashah3549 ปีที่แล้ว

    👏👌👌👌

  • @radadianita
    @radadianita ปีที่แล้ว

    Very nice 👌🙏

  • @rekhathanki198
    @rekhathanki198 10 หลายเดือนก่อน

    Jai shree krishna

    • @rekhathanki198
      @rekhathanki198 10 หลายเดือนก่อน

      Saras geet che baa

  • @ilaraja6986
    @ilaraja6986 8 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ માસી લગ્ન પ્રસંગે દિકરીના તેડા નું ગીત બહુ મસ્ત ગાયું માસી તમે ઘાટકોપર રહો છો હું ઈલાબેન મીરા રોડ

  • @mbrao8327
    @mbrao8327 3 ปีที่แล้ว +1

    Khub saras

  • @karunasolanki7841
    @karunasolanki7841 3 หลายเดือนก่อน

    Ba bahusrs junu tedu che

  • @langaliyageeta1671
    @langaliyageeta1671 3 ปีที่แล้ว +2

    Vah Vah 👌🏻👌🏻

  • @sitagor2209
    @sitagor2209 3 ปีที่แล้ว +1

    બહુ સરસ મજા આવી

  • @minaxipandyaminaxipandya7583
    @minaxipandyaminaxipandya7583 3 ปีที่แล้ว +2

    👌👌

  • @shilatalati5062
    @shilatalati5062 3 ปีที่แล้ว +3

    Khub saras ba Jay shree Krishna

  • @tenatena2870
    @tenatena2870 3 ปีที่แล้ว +5

    Jay mataji mami bahu Sara's

  • @triptipatel8782
    @triptipatel8782 3 ปีที่แล้ว +1

    Jai Shree Krishna JayaBa

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      Jay Shree Krishna Tripti Ben🙏💐

    • @triptipatel8782
      @triptipatel8782 3 ปีที่แล้ว +1

      @@JayabenNaGujaratiBhajan please may you sing funny family Lagna Geet I would like to learn for my daughters wedding thank you Jai Shree Krishna

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      I have already sang few songs.. but right jow due to the circumstances of corona cases rising and increasing death in the country I am not going to sing wedding songs. You can check out my playlist of Lagna Geet on my channel. Thank you

  • @naynagor9005
    @naynagor9005 3 ปีที่แล้ว +3

    શુભ દિવસ રવિવાર ની શુભેચ્છા જય શ્રી કૃષ્ણ

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ નયના બેન🙏💐🙏

  • @kakupatel2233
    @kakupatel2233 3 ปีที่แล้ว +3

    Jai ambe jai shree Jai Ganesha જયાબેન બહુજ સુંદર દીકરી ને તેડું આપતું ગીત ગાયું ગીત ની અંદર ની દરેક લાઈન એકદમ અલગ છે યુ ટયુબ આ જ ગીત આવે છે પણ તમારા આ ગીત સાંભળવાની મજા આવી God bless u

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      Jay Ambe Jay Shree Krishna Jay Ganesh💐🙏 ખુબ ખુબ આભાર કાકુ બેન💐🙏 આનંદ લેજો🙏💐 God bless you all 🙏

  • @patelbkben4827
    @patelbkben4827 3 ปีที่แล้ว +1

    Bahu. Saras. Song. Jay. Shri. Krishna

  • @ashishashodiya3314
    @ashishashodiya3314 3 ปีที่แล้ว +3

    જય શ્રી કૃષ્ણ્્્ 🙏 બા 🙏
    બહુ જ સુંદર છે હો્્્્ 🙏

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ 🙏💐 ખુબ ખુબ આભાર 💐🙏

  • @ameekothari399
    @ameekothari399 3 ปีที่แล้ว +2

    Bahu varse aa geet sabryu ,bahu j saras gayu

  • @jayacharya9976
    @jayacharya9976 3 ปีที่แล้ว +3

    ખુબ સરસ બા

  • @nayirajeshbhai7525
    @nayirajeshbhai7525 3 ปีที่แล้ว +2

    Bahu j sundar geet gayi ba
    Ane bahu bhavthi gayu
    Jay shree krishna 🙏🏻 Radhey Radhey 🙏🏻

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      Khub Khub Aabhar Rajesh Bhai 💐💐🙏🙏 Jay Shree Krishna 🙏🙏💐

  • @jassidubariya3701
    @jassidubariya3701 2 ปีที่แล้ว +1

    બહુ સારું ગાયું છે લગ્ન ગીત સુપરહિટ 🙏🙏

  • @rekhasarda7789
    @rekhasarda7789 3 ปีที่แล้ว

    vah bhu srs j geet

  • @renukathakkar7353
    @renukathakkar7353 3 ปีที่แล้ว +4

    Dikri Vina Lagna Prasang Adhuro Lage Dikri To Joyej Jay Shree Krishna 🙏🙏🙏

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      ખરેખર 💐🙏 ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏💐

    • @kokilasuthar5471
      @kokilasuthar5471 ปีที่แล้ว

      @@JayabenNaGujaratiBhajan ,.Ss..... S kk. ,,,,,S, I,s
      . .

  • @lalitpathak4714
    @lalitpathak4714 3 ปีที่แล้ว +2

    Khub Sara's gayu. Mara ba sethi 60 varas pahela aa git ane ava bija gito gate hata. Halarda pan gata hats. Aa got sambhlu junior yad taji thai. Khub Sara's gayu che. Dhanyavad. Lalit pathak.deonar. mumbai 88.

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      Khub Khub Aabhar Lalit Bhai🙏💐🙏 haji gana juna lagna geeto chhe, halrda pan chhe je gava chhe mare. Mukish hu. Sambhdjo 🙏 mumbai ghatkopar -75 🙏

  • @karunasolanki7841
    @karunasolanki7841 3 หลายเดือนก่อน

    Amara jmananu

  • @rahiii.p11
    @rahiii.p11 9 หลายเดือนก่อน

    Baa thank u so muchhh! Mari mummy kyarna aa sodhta hata

  • @varshajsolanki2215
    @varshajsolanki2215 3 ปีที่แล้ว +2

    Very nice baa

  • @bileshwarbhajanmandal3628
    @bileshwarbhajanmandal3628 3 ปีที่แล้ว +2

    બા ખુબ સરસ અવાજ છે

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર છાયા બેન 🙏🙏💐💐

  • @sheetalthakkar1686
    @sheetalthakkar1686 3 ปีที่แล้ว +4

    બા બહુજ બહુજ સરસ ગાયુ જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર શીતલ બેન 🙏💐🙏 જય શ્રી કૃષ્ણ 🙏💐

    • @kusumbenpatel4039
      @kusumbenpatel4039 3 ปีที่แล้ว +1

      બાબહુજસરસ

  • @vijaybhai263
    @vijaybhai263 3 ปีที่แล้ว +3

    જય સીયા રામ બા ખુબ સરસ ગીતછે

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      જય સીતારામ 💐🙏 ખુબ ખુબ આભાર 🙏💐

  • @amishpatel7365
    @amishpatel7365 3 ปีที่แล้ว +1

    Very good lagan git che👍

  • @jagrutipatel1241
    @jagrutipatel1241 ปีที่แล้ว +1

    ખુબ ખુબ જ સુંદર

  • @bhavnachande5234
    @bhavnachande5234 3 ปีที่แล้ว +3

    Wah kaki jordar

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      Dhanyawad beta 💐😁

    • @jayntibhaimehta3995
      @jayntibhaimehta3995 ปีที่แล้ว

      બા...સરસ લગ્નગીત છે તમારો અવાજ કર્ણપ્રિય છે આભાર

  • @user-xx5gg6cf3k
    @user-xx5gg6cf3k 9 หลายเดือนก่อน

    Bau saras ba nava nava geeto sambhadi Jo 🎉

  • @beenabengandhi9502
    @beenabengandhi9502 3 ปีที่แล้ว +2

    સુપર બા મસ્ત અવાજ અને બહુ સરસ ગીતો છે તમારી પાસે 🙏

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર બેન🙏🙏🙏💐💐💐ભજન અને ગીત સાંભળતા રહેજો આનંદ લેતા રહેજો 💐🙏

  • @charubhojani7590
    @charubhojani7590 3 ปีที่แล้ว +3

    Jay shree krushna pranam

  • @ranjanchauhan7248
    @ranjanchauhan7248 3 ปีที่แล้ว +3

    Very Nice 🙏 JAY Sheeri Krishna 🙏

  • @ketanshah5927
    @ketanshah5927 3 ปีที่แล้ว +2

    Khub saras Jayaben .amaara Kutchi loko na aa geet bahu prachalit che. Jyare jaan joday tyare gavvatu aa geet.

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      Haa. Ame pan Kutchi chiye ane sachi vaat chhe jyare jaan joday tyare aava geeto gavata😍🙏

  • @jagrutirajgaur7921
    @jagrutirajgaur7921 3 ปีที่แล้ว +2

    Jai shree krishna baa,
    Saras lagngeet, Ben,dikri o to prasang ni Shobha che,to teda to hoy j ne....... maja aavi...sambhli ne...

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      Sachi vaat chhe. Khub khub aabhar Jagruti Ben 🙏💐 Jay Shree Krishna 💐🙏

  • @meenapatel2123
    @meenapatel2123 3 ปีที่แล้ว +4

    વાહ જયાબા ખુબ જ સુંદર ભાવ વાળું ગીત છે..ધણો જ આનંદ થાય છે.

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર મીના બેન🙏💐 આનંદ માણતા રહેજો 💐🙏 જય શ્રી કૃષ્ણ 🙏💐

    • @khushidesai6513
      @khushidesai6513 ปีที่แล้ว

      @@JayabenNaGujaratiBhajan સરસ

  • @geetamewada2389
    @geetamewada2389 3 ปีที่แล้ว +3

    સરસ ગીત જયા બેન

  • @naynagor9005
    @naynagor9005 3 ปีที่แล้ว +3

    સરસ ગીત છે ગમ્યું

  • @ranjanpatel6161
    @ranjanpatel6161 3 ปีที่แล้ว +2

    Tame ba ganu sundar gavo cho

  • @3minitcraft333
    @3minitcraft333 3 ปีที่แล้ว +2

    ખુબસરસબા👌🏼👌🏼

  • @manishbhaipandya5447
    @manishbhaipandya5447 11 หลายเดือนก่อน

    બહુ સરસ

  • @ramilasachde3353
    @ramilasachde3353 3 ปีที่แล้ว +3

    Bau saras junu lagna geet

  • @bhavanashukla6281
    @bhavanashukla6281 ปีที่แล้ว

    Wah 👌

  • @ketkivasavada8149
    @ketkivasavada8149 3 ปีที่แล้ว +1

    બા તમે સરસ ગીત ગાયું છે

  • @mansimewada366
    @mansimewada366 3 ปีที่แล้ว +3

    બા બહુ સલસ ગાયુ

  • @alkashukla1390
    @alkashukla1390 ปีที่แล้ว

    .સરસ મસ્ત લગ્ન ગીત 🌹🌹🌹

  • @madhubenmunjpara6185
    @madhubenmunjpara6185 2 ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ

  • @kalpeshluhar1190
    @kalpeshluhar1190 3 ปีที่แล้ว +3

    Jai shree krishna ba parvati ben kandiwali ekadshi

  • @charubhojani7590
    @charubhojani7590 3 ปีที่แล้ว +3

    Notranu Amntrannu saras Lagna geet

  • @harshakotadiya1625
    @harshakotadiya1625 3 ปีที่แล้ว +2

    Jaya masi no aavaj bahu Sara's che

  • @PRAKASHPATEL1974
    @PRAKASHPATEL1974 3 ปีที่แล้ว +2

    Radhe Radhe

  • @pallavishah6486
    @pallavishah6486 3 ปีที่แล้ว +4

    Very sweet voice

  • @urvashibenvyas6925
    @urvashibenvyas6925 3 ปีที่แล้ว +1

    Mast voice ch ba maja avi gi

  • @rekhadave3678
    @rekhadave3678 3 ปีที่แล้ว +2

    Aa lagngeet hu amsti ye moj thi gati hov chu.😇

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      વાહ વાહ 🙏 મારે પણ બહુ ગમે છે આ ગાવાનું😁

  • @poojachawda8201
    @poojachawda8201 3 ปีที่แล้ว

    nice song

  • @shubham-gp1et
    @shubham-gp1et 2 ปีที่แล้ว

    વાહ વાહ 🙏

  • @bhavnabenramavat6461
    @bhavnabenramavat6461 3 ปีที่แล้ว +2

    🙏👌👌👌

  • @pratibhabenvyas4214
    @pratibhabenvyas4214 ปีที่แล้ว

    જયાબા ખૂબ ખૂબ આભાર.

  • @namratashukla2407
    @namratashukla2407 3 ปีที่แล้ว +2

    Really very nice,remembarig old days

  • @mansukhsheladia9852
    @mansukhsheladia9852 3 ปีที่แล้ว +2

    Ba saras git ma dikari nu yedu karyu jay shree Krishna bh hu Bhanu ben chu me tmara badh j gito save karya chhe.

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      Jay Shree Krishna Bhanu Ben💐🙏 khub khub aabhar🙏💐 Bhajan sambhdta rahejo ane anand leta rahejo 🙏🙏💐

  • @madhubenmunjpara6185
    @madhubenmunjpara6185 2 ปีที่แล้ว +1

    સરસબેનેગાયુ

  • @daxaprajapati1308
    @daxaprajapati1308 3 ปีที่แล้ว +3

    👍👍👍

  • @parulmistry1997
    @parulmistry1997 ปีที่แล้ว +1

    Thank you ba🌹🌹🌹🌹🌷🌷🌷🌷🏵🏵🏵🏵🌻🌻🌻

  • @varshapatel9759
    @varshapatel9759 3 ปีที่แล้ว +1

    Very nice 👌

  • @kokilavyas1519
    @kokilavyas1519 3 ปีที่แล้ว +3

    Aa lagna geet khub saras chhe pan sasriya ma beni ni paristhiti batave chhe. Bhai ghodiya ma hato tyare sasre gayeli ben bhai teda karva aave tya sudhi teen mail nathi . Ghanu karun geet chhe

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      Aa Lagan Geet bahu junu chhe. Pehla na janama chokrio na lagan nanpan ma thai jata. Lagan baad dikri vare gadiye peeyar noti aavi sakti ane suvidhao pan bahu ochi hati etle aa geet ema band bestu chhe.
      Aabhar🙏💐

    • @bhartisoni9570
      @bhartisoni9570 3 ปีที่แล้ว +1

      @@JayabenNaGujaratiBhajan જયાબેનબહુસરસગિતગાયુ

  • @laxmigohel8172
    @laxmigohel8172 3 ปีที่แล้ว +2

    Good voice

  • @Kiranahir126
    @Kiranahir126 3 ปีที่แล้ว +2

    Mari Chanel mA pan jojo mari chanel che Murlidhar kirtan mandali

  • @hemashah4343
    @hemashah4343 3 ปีที่แล้ว +1

    Good voice &good lagan geet🙏🙏

  • @kalpeshluhar1190
    @kalpeshluhar1190 3 ปีที่แล้ว +3

    My lovely marriage geet Adhoi kutch gujrat vagad

  • @sudhabenpatel7787
    @sudhabenpatel7787 3 ปีที่แล้ว +1

    8

  • @nalinishah7067
    @nalinishah7067 3 ปีที่แล้ว +2

    👌