આ ડોશીમા એ એવી જુનવાણી વાતો અને જુના રીત રીવાજો ની વાતો કરી કે તમને મોજ આવી જાશે... ભાગ -1

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 39

  • @AB-xk3ks
    @AB-xk3ks 3 หลายเดือนก่อน

    વાહ માલદે ભાઈ વાહ

  • @Nagin_Bharakhada
    @Nagin_Bharakhada 4 หลายเดือนก่อน +2

    ખુબ સરસ માલદેભાઈ

  • @bhimaodedra407
    @bhimaodedra407 4 หลายเดือนก่อน

    Khub sarad

  • @હામોજહા
    @હામોજહા 4 หลายเดือนก่อน

    ખુબ ખુબ સરસ માલદેભાઈ
    રાજીઆઈ

  • @maldeparmar9211
    @maldeparmar9211 4 หลายเดือนก่อน

    વાહ ખુબ સરસ

  • @RonakBagiya
    @RonakBagiya 4 หลายเดือนก่อน

    Jay hoooo maa

  • @lakhanparmar501
    @lakhanparmar501 4 หลายเดือนก่อน

    વાહ સંસ્કૃતિ જતન

  • @bhartikanabar2455
    @bhartikanabar2455 4 หลายเดือนก่อน

    શિતારામ આઈ🙏

  • @prathnaodedara9089
    @prathnaodedara9089 4 หลายเดือนก่อน

    ખુબ સરસ માલદૅ ભાઈ

  • @વાઘઅરજન
    @વાઘઅરજન 4 หลายเดือนก่อน

    Jay ramapir bhai

    • @singermaldejethva9635
      @singermaldejethva9635  4 หลายเดือนก่อน

      જય રામાપીર અરજન ભાઈ

  • @fundufoc6814
    @fundufoc6814 4 หลายเดือนก่อน

    Vahh Malde bhai
    Bov saras kam chalu karu 6e ..

  • @hareshjadeja7072
    @hareshjadeja7072 4 หลายเดือนก่อน

    Jay shree Krishna

  • @bhimabhaiodedara-yk4jw
    @bhimabhaiodedara-yk4jw 4 หลายเดือนก่อน

    Khub saras
    A juna kirtan, lagngit, halrda vagere ava juna baheno pasethi record kari atyarni navi pedhi ne mahitgar karva jaruri se
    Jema tame nimit bani sako
    Khub dhanyavad

  • @raminklalbaila1017
    @raminklalbaila1017 4 หลายเดือนก่อน

    રામ રામ જય માતાજી માલદે ભાઈ કેમ છો મજામાં તમે ફોન કરતાં નથી અને ફોન ઉપાડતાં નથી મુંબઈ થી રમણીક ઠક્કર પ્રોગ્રામ સરસ બનાવ્યો છે

  • @bhavanaodedara9627
    @bhavanaodedara9627 4 หลายเดือนก่อน

    ઊંચો ઊંચો રે વીરા તારો મંડપ રળિયામણો આ ગીત રાજી આઈ જુંનું ગીત નથી ઈ ગીત તો નવું છે

    • @singermaldejethva9635
      @singermaldejethva9635  4 หลายเดือนก่อน +1

      હા

    • @bhavanaodedara9627
      @bhavanaodedara9627 4 หลายเดือนก่อน

      રાજીઆઈ નીં જુનું માંડવાનું ગીત ગાવું જોઈએ
      હમીરભાઈ ઓડેદરા મુલાકાત લેવા આવ્યા ત્યારે પણ આ ઊંચો ઊંચો વીરા તારો મંડપ રળીયામણો નવું ગીત જ ગાવયું હતું
      માંડવા નાં તો આપણાં મહેર નાં કેવાં સરસ જુનવાંણીં લગ્ન ગીતો છે ઈ ગવાય ને

    • @bhavanaodedara9627
      @bhavanaodedara9627 4 หลายเดือนก่อน

      મોટો માંડવડો રોપાવો જીંણીં સાજલીયીં સવરાવો માંણાંરાજ
      માંડવ લીલી આડી ને પીરી થાંભલી રે માંડવ આછેરા પરદા બે ચાર રે વધાવો કુંવરીયા નો માંડવો રે
      લાખો પતિ રે સાજન બેઠું માંડવે નાંણાંવટી રે સાજન બેઠું માંડવે
      કેરું કેરા થંભ રે વરરાજા માંડવડો રળિયાંમણો સાજનીયાં સોહામણાં
      આવાં કંઈ કેટલાં જુંનાં લગ્ન ગીત છે
      લગ્ન બાજોઠીયો હીરલે જડીયો કુંવારી કન્યા ઈં સંદેશો મોકીલીયો વેલેરા આવો સોરાહી નાં રાઈવર

  • @bhavanaodedara9627
    @bhavanaodedara9627 4 หลายเดือนก่อน

    સામૈયા નું ગીત તો આવી રીતે છે
    બેસેરી બજાર સેરી સાંકળી વચમાં જીલીણીંયાં તોરાવો રે ગરજુડા ઢોલા ગર [ગીર] નાં પાંણી રે અમણીં લાગીહે
    એક લગ્ન સવા લાખ નું બીજું લગ્ન આવતી વહુ ને હાથ કે ગરજુડા ઢોલા ગર નાં પાંણી રે અમણીં લાગીહે (લાગસે)

    • @bhavanaodedara9627
      @bhavanaodedara9627 4 หลายเดือนก่อน

      રાજીઆઈ નાં ગીત માં ભુલ બવ છે

    • @singermaldejethva9635
      @singermaldejethva9635  4 หลายเดือนก่อน +1

      બરાબર

    • @bhavanaodedara9627
      @bhavanaodedara9627 4 หลายเดือนก่อน

      મારે આંગણ ચીર નં ચંદરાવા જો અંતર નં ઉલેચણ છાયલ માંડવે મારે આંગણ મોટેરા નાં કાજ જો મોટેરા આવે રે સાયલ મંડલે મોટેરા મારે પ્રતીક ભાઈ નાં દાદા જો મુરુભાઈ આવે રે સાયલ માંડવે
      નાંણારા
      ઘોડારા મામેરાત
      અંતરીયો વર ….