સુપડું સવા લાખનું ઝાટકો રે ઝાટકો | સુરેખાબેન | લગનગીત લખેલું છે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ส.ค. 2024
  • સુપડું સવા લાખનું ઝાટકો રે ઝાટકો | સુરેખાબેન | લગનગીત લખેલું છે #ફટાણા #લગ્નગીત | gujarati bhajan
    સુપડું સવા લાખનું ઝાટકો રે ઝાટકો
    બોલો મારી બેન તમારા જેઠજી છે કેવા
    રંગે રૂડા રૂપે પુરા અમરીશપુરી જેવા
    સુપડું સવા લાખનું ઝાટકો રે ઝાટકો
    બોલો મારી બેન તમારા નણંદબા છે કેવા
    રંગે રૂડા રૂપે પુરા લલીતાપવાર જેવા
    સુપડું સવા લાખનું ઝાટકો રે ઝાટકો
    બોલો મારી બેન તમારા જેઠાણી છે કેવા
    રંગે રૂડા રૂપે પુરા શૂરપંખા જેવા
    સુપડું સવાલાખનું ઝાટકો રે ઝાટકો
    બોલો મારી બેન તમારા દિયર છે કેવા
    રંગે રૂડા રૂપે પુરા રમેશ મહેતા જેવા
    સુપડું સવાલાખનું ઝાટકો રે ઝાટકો
    બોલો મારી બેન તમારા દેરાણી છે કેવા
    રંગે રૂડા રૂપે પુરા હેડ્મ્બા જેવા
    સુપડું સવાલાખનું ઝાટકો રે ઝાટકો
    #lagan
    #lagangeet
    #લગ્નગીત
    #સુપડું સવા લાખનું
    #LaganGeet
    #LagnaGeet
    #krishnabhajan
    #jalarambhajanmandalhimatnagar
    #bhajan
    #surekhabenpanchal
    #gujaratisong
    #gujaratibhajan2022
    #krishnabhajan2022
    #લગ્નગીત
    #સુરેખાબેન

ความคิดเห็น • 37

  • @bhavnajoshi1916
    @bhavnajoshi1916 ปีที่แล้ว +1

    વાહ બહુજ સુંદર લગ્ન ગીત ગાયું છે સુરેખા બેન મજા આવી જય શ્રી કૃષ્ણ

  • @punitofficialshrikrishnabh3785
    @punitofficialshrikrishnabh3785 ปีที่แล้ว +2

    સુપર 🌹જય શ્રી કૃષ્ણ 🥀રાધે રાધે🙏🏻🌷

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  ปีที่แล้ว

      તમારો ખુબ ખૂબ આભાર, જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

  • @ranjugoswami7003
    @ranjugoswami7003 ปีที่แล้ว +2

    ખૂબ જ સરસ લગ્ન ગીત સાંભળીને બહુજ મજા પડી

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ, જય જલારામ બાપા 🙏🙏🙏🙏🙏 Thank you, જય દ્વારકાધીશ

  • @krishnabhajan9433
    @krishnabhajan9433 ปีที่แล้ว +1

    જયશ્રીકૃષ્ણ ખુબ સરસ

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  ปีที่แล้ว

      અમારા ભજન સાંભળવા માટે તમારો હૃદયથી આભાર 🙏🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🌹 જય જલારામ

  • @kunjlataghunchala8256
    @kunjlataghunchala8256 10 หลายเดือนก่อน +1

    Wahh

  • @damyantibenparmar3084
    @damyantibenparmar3084 ปีที่แล้ว +1

    Very nice jay sheeri krishna👌👌👌

  • @chintanavenue
    @chintanavenue ปีที่แล้ว +1

    સરસ ભજન બનાવ્યું છે ભક્તો👍👍🙏

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  ปีที่แล้ว

      Thanks, સુરેખાબેન પંચાલ ના જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏 જય જલારામ🙏

  • @ashagediyaaaishrikhodiyarm6401
    @ashagediyaaaishrikhodiyarm6401 ปีที่แล้ว +1

    સરસ સરસ સુપરહિટ

  • @pushpabenparmar2109
    @pushpabenparmar2109 ปีที่แล้ว +1

    સુપર સે હો ફટાણા

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  ปีที่แล้ว

      Thanks, સુરેખાબેન પંચાલ ના જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏 જય જલારામ🙏

  • @HansaPatel-lq1bn
    @HansaPatel-lq1bn ปีที่แล้ว +1

    બહું. જ. સરસ

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  ปีที่แล้ว +1

      તમારો ખુબ ખૂબ આભાર, જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

  • @geetabavaghela6717
    @geetabavaghela6717 ปีที่แล้ว +1

    સુરેખા બેન મજા પડી ગઈ લગ્ન ગીત સાભળી ને

  • @Smitasheth008
    @Smitasheth008 ปีที่แล้ว +1

    Nice

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  ปีที่แล้ว

      તમારો ખુબ ખૂબ આભાર, જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

  • @kunjlataghunchala8256
    @kunjlataghunchala8256 10 หลายเดือนก่อน +1

    Gamyu pn bahu j

  • @neevlakhani171
    @neevlakhani171 ปีที่แล้ว +1

    Saras
    Bija pan mokljo

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  ปีที่แล้ว

      તમારો ખુબ ખૂબ આભાર, જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

  • @Manjubenghosh
    @Manjubenghosh ปีที่แล้ว +2

    સરસ ભજન છે

    • @JalarambhajanmandalHimatnagar
      @JalarambhajanmandalHimatnagar  ปีที่แล้ว

      તમારો ખુબ ખૂબ આભાર, જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

  • @kunjlataghunchala8256
    @kunjlataghunchala8256 10 หลายเดือนก่อน +1

    Barabar no jatko 😂

  • @harshashah3549
    @harshashah3549 ปีที่แล้ว +1

    👍

  • @joshiparul8401
    @joshiparul8401 ปีที่แล้ว +1

    સરસ સરસ સુપરહિટ