12 કલાક કામનો પગાર 253 રૂપિયા | Live 🔴 Call કરી કોન્ટ્રાક્ટર ને ખખડાવ્યો | Mahipatsinh Chauhan |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ธ.ค. 2024

ความคิดเห็น • 220

  • @ratilalmakwana596
    @ratilalmakwana596 9 วันที่ผ่านมา +3

    આવી સરાહનીય પ્રવૃત્તિ બદલ ખૂબ ખૂબ અભિનંદન બાપુ.

  • @Dhanjibhaiasal-p2g
    @Dhanjibhaiasal-p2g 18 วันที่ผ่านมา +7

    ખુબ ખુબ અભિનંદન સાહેબ

  • @kantilalagravat568
    @kantilalagravat568 หลายเดือนก่อน +25

    રાજપૂત સમાજ હમેશા ઈતિયાસ તપાસો ગરીબો નું ધ્યાન રાખતો સમાજ છે રજવાડા મા ગરીબો નું કલ્યાણ કરેલ છે રાજપૂત સમાજ હમેશા વચન સિધ્ધ સમાજ છે જય હો રાજપૂત સમાજ ને એક સાધુ વતી તમામ સમાજ ને રદય થી આશીર્વાદ આપુ છું બાપ જય હો

    • @amrutlalparmar2126
      @amrutlalparmar2126 หลายเดือนก่อน

      @@kantilalagravat568 આજે એમનું પણ શોષણ થાય છે અને કંઈ બોલી શકતા નથી

  • @solankiarjunsinh7056
    @solankiarjunsinh7056 13 วันที่ผ่านมา +2

    હા બાપુ હા આવું જોઈએ ❤

  • @jaygatradkrupa4124
    @jaygatradkrupa4124 หลายเดือนก่อน +12

    બાપુ બગડે તો ભલ ભલા ફફડે જય હો બાપૂ ની

  • @ashokparmar9656
    @ashokparmar9656 23 วันที่ผ่านมา +4

    Saras sir, aap great chho. Salam.
    Garibo na beli. Dhanyawad

  • @navalsanjivagela2602
    @navalsanjivagela2602 หลายเดือนก่อน +4

    વાહ ભાઈ વાહ સરસ કામ કરો છો ભગવાન તમોને આગળ વધારે સારું કામ કરી ગરીબોની સેવા કરવાની ભાવના કાયમ માટે રહે

  • @Taviyad.Ramsing.
    @Taviyad.Ramsing. หลายเดือนก่อน +5

    ❤❤ વા હ.બાપુ.વાહ.. ધન્યવાદ ધન્યવાદ મજૂર વર્ગ નું બહુ શોષણ થઇ.રહ્યું.છે.બાપુ..

  • @official_raj_rathore_
    @official_raj_rathore_ 22 วันที่ผ่านมา +4

    Jay mataji darbar

  • @sachinbeats
    @sachinbeats 21 วันที่ผ่านมา +3

    જોરદાર ભાઈ ❤❤❤❤

  • @vishnuthakor_official
    @vishnuthakor_official 2 หลายเดือนก่อน +60

    બાપુ બગડ્યા તો જંગલ પણ ફફડી જાય એવા અમારાં મહિપતસિંહ ને જય મેલડી માં જય માતાજી

  • @maheshparmar8865
    @maheshparmar8865 21 วันที่ผ่านมา +4

    Jay mataji right

  • @JAYJOGANIHADKAIDIGITALOFFICIAL
    @JAYJOGANIHADKAIDIGITALOFFICIAL 2 หลายเดือนก่อน +14

    બાપુ નું કામ એટલે એક નંબર ❤

  • @amrutlalparmar2126
    @amrutlalparmar2126 2 หลายเดือนก่อน +13

    આજે 783 રૂપિયા 8 કલાકના મોદીએ કર્યા છે પણ આજે પણ સાલો એકેય શેઠિયાઓ 462 શરૂઆતમાં 8 કલાક ના આપતા નથી

    • @sanju_sp
      @sanju_sp หลายเดือนก่อน

      Sachi vaat se bhai Mari pan eyu j se 8 kalak na 420 j aape se 😢😢😢

  • @C.M.Solanki-j2l
    @C.M.Solanki-j2l หลายเดือนก่อน +10

    વાહ, સલામ છે બાપુ,

  • @dipakdesai5645
    @dipakdesai5645 2 หลายเดือนก่อน +10

    બાપુ બોલે તો ભલભલાની બોલતી બંધ થઈ જાય વાહા રે બાપુ વહા

  • @funnymemes-comedy11180
    @funnymemes-comedy11180 14 วันที่ผ่านมา +1

    8 Kalak ni Hazri 783 Bjp sarkare kari che...pan Sethiya ane Contractro 400 thi aagad vadhta j nathi

  • @Dharnidharbahgvan123
    @Dharnidharbahgvan123 24 วันที่ผ่านมา +1

    ખરેખર સરાહનીય બાપુ

  • @SanjayKumar-o3c3q
    @SanjayKumar-o3c3q หลายเดือนก่อน +2

    Absolutely 💯...jay rajputana

  • @piyushbhaisoni8
    @piyushbhaisoni8 หลายเดือนก่อน +3

    Jai surapura Dada 🙏🚩🙏

  • @AMRUTBHAIPARMAR-nw5ks
    @AMRUTBHAIPARMAR-nw5ks หลายเดือนก่อน +5

    કંપની માં કોન્ટ્રાક્ટ હોય છે, મનફાવે e રીતે પગાર આપતા હોય છે,પણ કોઈ ને બોલવું નથી, બીજા તો કોણ બોલે

  • @bipintalati7837
    @bipintalati7837 หลายเดือนก่อน +3

    JAI MATAJI BAPU GOOD VARCK THANKS 👍

  • @AltabMsalat
    @AltabMsalat หลายเดือนก่อน +2

    Bapu desh ne tmari jarur he gujrat ne

  • @RajeshparmarParmar-y4y
    @RajeshparmarParmar-y4y หลายเดือนก่อน +4

    Jay Bharat

  • @ankitrana8046
    @ankitrana8046 21 วันที่ผ่านมา +1

    બધી જગ્યા એ શોષણ છે કોઈ એક એવી જગ્યા બતાવો કે જીયા શોષણ ના હોય..

  • @ટીનેશકુડેચા
    @ટીનેશકુડેચા 2 หลายเดือนก่อน +5

    બનાસકાંઠા ઠાકોર ટીનાભાઈ જય માતાજી મહિપતસિહ

  • @SindhaMeghrajsinhBapu
    @SindhaMeghrajsinhBapu หลายเดือนก่อน +2

    Gret work Bapu..❤❤❤

  • @ThakorShailesh-r6h
    @ThakorShailesh-r6h 2 หลายเดือนก่อน +4

    Jay mataji Bhai

  • @RajeshparmarParmar-y4y
    @RajeshparmarParmar-y4y หลายเดือนก่อน +4

    Jay hind bapu

  • @gaurangjoshi7515
    @gaurangjoshi7515 3 วันที่ผ่านมา

    Maa narmadane prathan 6 k bapu ne CM banavo like Nayak film super super socially working salute salute salute salute salute

  • @maheshparmar8865
    @maheshparmar8865 21 วันที่ผ่านมา +2

    Jay bhim ...Jay shavidhan

  • @SureshKumar-zs1zf
    @SureshKumar-zs1zf หลายเดือนก่อน +1

    બાપુ very good i like it.

  • @SandipBhabhor-un7ej
    @SandipBhabhor-un7ej 2 หลายเดือนก่อน +4

    જય માતાજી બાપુ

  • @shaileshsinhvaghela1480
    @shaileshsinhvaghela1480 2 หลายเดือนก่อน +5

    જય માતાજી

  • @u-raj2558
    @u-raj2558 หลายเดือนก่อน +2

    Vah bhai vah mla sir I'm

  • @rajeshmekwan9146
    @rajeshmekwan9146 2 หลายเดือนก่อน +4

    વાહ બાપુ વહ..

  • @SindhaMeghrajsinhBapu
    @SindhaMeghrajsinhBapu หลายเดือนก่อน +2

    Jay Mataji ❤❤❤❤Bapu

  • @dhavalKubavat
    @dhavalKubavat หลายเดือนก่อน +1

    Va baapu bov saru kam karo chho khub khub abhar tamne Amra jeva labour nu dyan rakho chho ,🙏🙏

  • @VipulSavaya
    @VipulSavaya 2 หลายเดือนก่อน +5

    હા બાપુ હા

  • @bhagukhanzodiya3509
    @bhagukhanzodiya3509 2 หลายเดือนก่อน +2

    ❤❤❤ ચોહાણ સાહેબ

  • @Kamo-p4s
    @Kamo-p4s หลายเดือนก่อน +1

    જય માતાજી બાપુ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @HariomSharma-kd6yz
    @HariomSharma-kd6yz หลายเดือนก่อน

    Nice job bhai i liye you bhai aapke jaise bhai ki jarurat h bhai

  • @rameshbhaigohil4391
    @rameshbhaigohil4391 2 หลายเดือนก่อน +3

    જય માતાજી જય ભાથીજી મહારાજ મહેનત સિંહ

  • @arjunnandgirimaharaj
    @arjunnandgirimaharaj หลายเดือนก่อน +2

    वाह सरश कामगीरी साधुवाद

  • @ghodakiyapunabhai1779
    @ghodakiyapunabhai1779 2 หลายเดือนก่อน +5

    વંદે માતરમ

  • @SatishThakorThakor-pr2ph
    @SatishThakorThakor-pr2ph 2 หลายเดือนก่อน +3

    1 નંબર બાપુ 🔥

  • @pravinsumariya359
    @pravinsumariya359 หลายเดือนก่อน +2

    Jai mataji bapu,

  • @JodhaOdedara-iw4co
    @JodhaOdedara-iw4co 2 หลายเดือนก่อน +5

    મહીપતસિંહબાપુઘણુજીવો

  • @ganshyamparmar8070
    @ganshyamparmar8070 หลายเดือนก่อน +2

    Very good babu ❤❤

  • @kuldipbhaisolanki3118
    @kuldipbhaisolanki3118 หลายเดือนก่อน +2

    અમારે નોકરી 8 કલાકની છે અને બધા સિક્યોરિટી ગાર્ડ જોડે 12 કલાક નોકરી કરાવે છે અને 12 કલાક ના 300 રૂપિયા જ આપે છે બધાનો પગાર ખાઈ જાય છે 😡 અને એમજ કહે છે જે થાય એ કરીલો કલેકટર સુધી અમારી પહોંચ છે

  • @rakeshagravat1570
    @rakeshagravat1570 2 หลายเดือนก่อน +3

    બાપુ હોને

  • @zalavasantsinh8574
    @zalavasantsinh8574 หลายเดือนก่อน +1

    જય ઝાલાવાડ જય રાજપુતાના જય ભવાની બાપુ

  • @SanjayPanchal-bc7sc
    @SanjayPanchal-bc7sc หลายเดือนก่อน +1

    Khub saras kaam karo choo tame bapu ❤❤❤❤❤❤❤❤

  • @narenchauhan6561
    @narenchauhan6561 2 หลายเดือนก่อน +4

    ભાવનગર મા આજ પોજીસન છે સાહેબ થોડીક મદદ કરજોને સર

  • @kantilalagravat568
    @kantilalagravat568 หลายเดือนก่อน +1

    જય હો મહિપત સિહ બાપુ ખૂબ જીવો બાપ ગરીબો નીદુવા એક ભક્તિ છે સાહેબ તમારા જેવા માણસો ની સમાજ મા ખૂબ જરૂર છે માતાજી તમને ખૂબ પ્રગતિ કરાવે તેવી રદય થી આશીર્વાદ સત્ય પ્રેમ કરુણા જય સીયારામ

  • @zalamittalbalalbha
    @zalamittalbalalbha 2 หลายเดือนก่อน +3

    Solanki.Mahendrasinh.Jay.Mataji

  • @VasrambhaiMeniya-nw2qf
    @VasrambhaiMeniya-nw2qf 2 หลายเดือนก่อน +2

    જય
    હો

  • @PrafulGamechi
    @PrafulGamechi 2 หลายเดือนก่อน +4

    બાપુ તમને નાનું પાંચ વરસ છોકરું પણ ઓળખે છે
    રસ્તે રહીને તમે જતા હોય તો નાનું છોકરું પણ એમ કહે આપણે મોબાઇલની અંદર જોતા ને એ
    જો પહેલા મહિપત ચાચા ચાલ્યા એમ કહે
    પને જેની તમે સાથે વાત કરી છો એ ચોર છે
    એટલા માટે તમારી વાતને અનગોર કરે છે

  • @GamaraKr
    @GamaraKr หลายเดือนก่อน +1

    Sabbas mahipat sih bapu

  • @nileshgarod3113
    @nileshgarod3113 2 หลายเดือนก่อน +8

    સંતરામપુર તાલુકામાં આવજો બાપુ ઘણો જ ભ્રષ્ટ કરે છે

  • @vinodkumar_solanki2832
    @vinodkumar_solanki2832 หลายเดือนก่อน +1

    BAPU JAY MATAJI. DAHOD JILLA MA PAN KONRAKATRO.AAVU J KARE CHHE.DIVALI NO PAN PAGAR AAPTA NATHI..

  • @ShaileshbhaiPatel-d3k
    @ShaileshbhaiPatel-d3k หลายเดือนก่อน +1

    Jordar

  • @dwshow15
    @dwshow15 หลายเดือนก่อน +1

    આ એક જ સિંહ છે જે હકીકતમાં ગર્જના કરે છે અને 5 માઈલ (8 કિલોમીટર) સુધી સંભળાય છે.

  • @rajusinhzala669
    @rajusinhzala669 หลายเดือนก่อน +1

    વાહ બાપુ

  • @manojhindimainchahiyesolan799
    @manojhindimainchahiyesolan799 24 วันที่ผ่านมา +1

    Wah bapu

  • @ghodakiyapunabhai1779
    @ghodakiyapunabhai1779 2 หลายเดือนก่อน +5

    ઓમ

  • @vasavachandrasinh9824
    @vasavachandrasinh9824 2 หลายเดือนก่อน +3

    🙏👍🙏👍👍👍👍👍👍👍👍🙏🙏👍👍👍..JAy....
    MATAji..BApu

  • @manharsinhsarvaiyakatrodi1889
    @manharsinhsarvaiyakatrodi1889 2 หลายเดือนก่อน +4

    બાપુ સરકાર પણ આ જ રીતે કામ કરાવે છે અને કોઈ નું સાંભળતી પણ નથી
    TRB-300
    GRD-330
    HOMEGUARD-450
    એક દિવસ નું વેતન આપી કામ કરાવતી હોય છે અને 15 થી 27 દિવસ કામ કરતા હોય છે અને જો કોઈ વ્યક્તિ 12000 હજાર થી ઉપર કામ કરે તો વ્યવસાય વેરો પણ કપાતો હોય છે માટે સરકાર કહો કે બહાર ના શેઠ કહો બધા એક સરખા જ છે

  • @javedpathanjavedpathan2255
    @javedpathanjavedpathan2255 หลายเดือนก่อน +1

    Very nice bapu❤

    • @bapu_bolega
      @bapu_bolega  หลายเดือนก่อน

      Many many thanks

  • @kanbhagohil8011
    @kanbhagohil8011 หลายเดือนก่อน +3

    Vah Rajput vah

  • @BahdurBhai-gh7wd
    @BahdurBhai-gh7wd หลายเดือนก่อน +2

    Ram ram

  • @babubhaithakor8824
    @babubhaithakor8824 2 หลายเดือนก่อน

    ખુબ સરસ,માતાજી તમને ખુબ શક્તિ આપે.
    અન્યાય સામે લડી તમે ગણા માણસો ને ન્યાય અપાવો.તેમનો હક તેમને મળે. જય હિંદ .

  • @ibrahimsidat929
    @ibrahimsidat929 2 หลายเดือนก่อน +1

    YOU ARE DOING GREAT WORK KEEP IT UP BROTHER

  • @Pagi-Ranjit
    @Pagi-Ranjit 2 หลายเดือนก่อน +2

    અરવલ્લી થી

  • @UpendraDamor-f7r
    @UpendraDamor-f7r 2 หลายเดือนก่อน +2

    Jai Mataji bapu
    Good morning

  • @prajapatiashokbhai5963
    @prajapatiashokbhai5963 2 หลายเดือนก่อน +3

    Salute bapu

  • @manojkumartadvi2061
    @manojkumartadvi2061 14 วันที่ผ่านมา +1

    Tent city Narmada 2
    Security guard ma 12 kalak ni duty karvani par day 333 rupiya
    aape che.
    Sir u help me......

  • @kishanChauhan-fq8ot
    @kishanChauhan-fq8ot หลายเดือนก่อน +1

    બાપુ કોઈ નું ખોટું નથી કરતા પણ ખોટું થાય તો એનો નિકાલ લાવે છો

  • @DHAVAL1982
    @DHAVAL1982 2 หลายเดือนก่อน +4

    અરે બાપુ... આ બાકી નો પગાર "ઉપર" પહોંચતો હશે... હજી તમે પીએફ, બોનસ, ESIC નું કંઈ પૂછ્યું નથી... ખાયકી ઉપર થી થાય છે... કંઈ જાજુ નહિ થઇ શકે.... બધે ખાયકી છે...

  • @MahendrasinhParmar-u1e
    @MahendrasinhParmar-u1e หลายเดือนก่อน +1

    Jay mataji.

  • @RajeshparmarParmar-y4y
    @RajeshparmarParmar-y4y หลายเดือนก่อน +1

    Jay ma mogal

  • @bajarangrecordingstudio5763
    @bajarangrecordingstudio5763 หลายเดือนก่อน +1

    Good 🎉

  • @Kayshik-zk2ey
    @Kayshik-zk2ey 2 หลายเดือนก่อน +1

    પહીપદબાપુ. જયમાતાજી

  • @ramanujbaladev9354
    @ramanujbaladev9354 26 วันที่ผ่านมา

    Jay mataji Jay siyaram

  • @MeghubhaN
    @MeghubhaN 27 วันที่ผ่านมา +3

    સાવજ બગડીયા

  • @mukeshgadhiya7623
    @mukeshgadhiya7623 2 หลายเดือนก่อน +1

    વાહ બાપુ વાહ જોરદાર

  • @RameshThakor-ci2cj
    @RameshThakor-ci2cj 2 หลายเดือนก่อน +1

    Jay Ho Babu

  • @umeshrathwa1409
    @umeshrathwa1409 2 หลายเดือนก่อน +1

    Jaihok bapu

  • @Rajkumar00719
    @Rajkumar00719 2 หลายเดือนก่อน +3

    બધે જગ્યા એ આમજ હલે છે કોઈ સંભાળવા વરું નથી નોકરી વરા નુ..

  • @ManishChudasama-s6k
    @ManishChudasama-s6k 2 หลายเดือนก่อน +1

    Mahipat shih Bapu jay mataji rajkot ma 12 klak no 420 Pagar apse akhe rajkotmaa

  • @ThakorJaydeep-u7s
    @ThakorJaydeep-u7s 2 หลายเดือนก่อน +1

    Jay mataji bapu

  • @કિસાનખેડૂતB
    @કિસાનખેડૂતB 2 หลายเดือนก่อน +1

    બાપુ જય માતાજી

  • @parmarhareshg
    @parmarhareshg หลายเดือนก่อน +1

    સાહેબ. વિડિયો. ચાલુ. હોય. તારીખ. અને. વાર. લખો

  • @hackergamesop-n3c
    @hackergamesop-n3c หลายเดือนก่อน +1

    Bapu

  • @nimeshpatel5890
    @nimeshpatel5890 2 หลายเดือนก่อน +3

    ગમે તેવું કામ હોય 10 કલાક મજુરી ના 500 રૂપિયા મજુરી મળવી જોઈએ

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 2 หลายเดือนก่อน +1

    ❤❤💯💯 સલામ

  • @yogeshchaudhari8813
    @yogeshchaudhari8813 17 ชั่วโมงที่ผ่านมา +1

    8 કલાક ના 651સે

  • @RoyalOfficial77
    @RoyalOfficial77 2 หลายเดือนก่อน +1

    બાપુ बोलेगा बोलेगा ❤

  • @ParthParmar-y2n
    @ParthParmar-y2n หลายเดือนก่อน +1

    👌👌👌વાહ બાપુ ધન્યવાદ સે સાહેબ

  • @bhilgaming0147
    @bhilgaming0147 2 หลายเดือนก่อน +1

    Jay ho baapu
    Sir ji amaro payment nathi aapta chatral ma ek contractor she emni pashe 3 month no pagar she sir ji