ધનવાન તો કેટલાય થયા હશે પણ આવા નહીં ! Mahipatsinh Chauhan એ Facebook Live થી આ કરી બતાવ્યું

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024

ความคิดเห็น • 194

  • @sandippatel8848
    @sandippatel8848 ปีที่แล้ว +113

    ધન્ય છે એ "જનતાને" કે જેણે "મહિપતસિંહ" જેવાં દિકરાને જન્મ આપ્યો..હું ચોક્કસ એક દિવસ મારાથી બનતી મદદ કરીશ જ..✍🏻🙏🏻💐

    • @anubenrawat
      @anubenrawat ปีที่แล้ว

      વોટ તો પોતાના જાતિ ને આપો છો ને... આ ભાઈ ઊભા હતા ત્યાર p support p હતું તમારા માં

    • @dilavarkhanghori4242
      @dilavarkhanghori4242 ปีที่แล้ว +5

      👌

    • @zalasidhdharajsinh8833
      @zalasidhdharajsinh8833 ปีที่แล้ว +1

      ❤❤❤❤❤baaputobapúkàhévaay

  • @pravinbhaibaldhiya5635
    @pravinbhaibaldhiya5635 ปีที่แล้ว +37

    વાહ મહિપતસિંહ વાહ ,, તમારી મેહનત અને કાર્ય ખૂબ ખૂબ અભિનંદન 💐💐🙏

  • @kutbuddinmoraswala2179
    @kutbuddinmoraswala2179 ปีที่แล้ว +30

    વાહ મહિપતસિંહ ભાઈ વાહ, આ સ્ટોરી માટે નવજીવન ન્યુઝ નો ખૂબ ખૂબ આભાર,

  • @rayjibhaibapubhaiparmar9991
    @rayjibhaibapubhaiparmar9991 ปีที่แล้ว +13

    ધન્યવાદ.મહિપાલસિહ બાપુ ને કે જેમણે માં બાપ વિના ના બાળકો ને મફત સારૂ શિક્ષણ પુરૂ પાડવામાં આવ્યું તથા સારા સંસ્કાર આપવામાં આવ્યા તથા નીડરતા ના પાઠ ભણાવી લોક ચાહના મેળવી જે બદલ ખુબ ખુબ અભિનંદન

    • @narjuvlogger
      @narjuvlogger ปีที่แล้ว

      નિરજ અને નીડર છે આદિવાસી છે

  • @sbsolanki5547
    @sbsolanki5547 ปีที่แล้ว +27

    ધન્ય છે મહીપતસીહને અને દરેક દાતાને પણ ભુલી ન શકાય ભાઈઓની દાન આપતા રહો

  • @Kaleshwari_maa_official
    @Kaleshwari_maa_official ปีที่แล้ว +73

    એક મહિપતસિંહ બાપુ હજારો મહિપતસિંહ બાપુ તૈયાર કરી રહ્યા છે

  • @digicomobile9715
    @digicomobile9715 ปีที่แล้ว +18

    વાહ રાજા વાહ......ધન્યવાદ છે તમારી જનીની ને ❤🙏🙏

  • @અજયસિંહરાણા
    @અજયસિંહરાણા ปีที่แล้ว +17

    વશુધેવ કુટુમ્બકમ નો આદર્શ સંકુલ છે..મારા ભાઈ નું..!! જય હિન્દ..જય હો..અજયસિંહ રાણા તારાપુર.

  • @mahipalsinhgohil1278
    @mahipalsinhgohil1278 ปีที่แล้ว +19

    મહિપતસિંહ ચૌહાણ ખુબ સરસ કામ કરે છે... ❤❤❤❤

  • @sakariyahiralal2022
    @sakariyahiralal2022 ปีที่แล้ว +17

    લાખ લાખ અભિનંદન મહીપતસહિં

  • @Gaha-iw9cm
    @Gaha-iw9cm ปีที่แล้ว +23

    ધન્ય વાદ તમારા માતા પિતા ને. તમારી અંદર જ ભગવાન દેખાય છે પણ જીવતી અને મરેલી માયા થઈ ચેતજો ભલભલાને પછાડી દીધા છે

  • @pratapbhaibodar9604
    @pratapbhaibodar9604 ปีที่แล้ว +8

    લાખ લાખ જોહાર
    સરકારે સરકારી શાળા ઓ બંધ કરી પણ આપશ્રીએ મહિપતસિહે મનની. તનની . ધનની શાળા શરૂ કરી છે. આપનો આભાર... આપની વિચાર ધારા વિશાળ સમુદ્ર જેવી છે.

  • @The_life_Time
    @The_life_Time ปีที่แล้ว +34

    હું ચોક્કસ દિવાળી પહેલા આ સંકુલ ની મુલાકાત લેવા આવીશ. અને મારી બનતી મદદ કરીશ...

  • @arjunsinh_rajput_
    @arjunsinh_rajput_ ปีที่แล้ว +10

    વાહ બાપુ વાહ..
    દીકરી ઈશાબેન જેવી બાળકનું આજથી ઘડતર જોઈ ને હૃદય મહિપતસિંહ ને માની ગયું...

  • @Kaleshwari_maa_official
    @Kaleshwari_maa_official ปีที่แล้ว +24

    લાખ લાખ વંદન મહિપતસિંહ ચૌહાણ

  • @NaranMaheshwari-t4q
    @NaranMaheshwari-t4q 2 หลายเดือนก่อน +2

    વાહ ગરબા તો જોવાની મજા આવે મહિપતસિંહ ના ભાઈ વાહ ગુજરાતનો સાવજ સિંહ લગાડવા નો હક છે મહિપતસિંહ મારી જિંદગી કેટલી છે એની તો મને ખબર નથી પણ ખબર પડશે એટલે હું મારી બાકીની જિંદગી હું તમને આપીશ એવી કુદરત પાસે પ્રાર્થના કરૂ છું નારાણ ડુગરખીયા પદમપુર તા માંડવી કચ્છ

  • @sameerpatel6147
    @sameerpatel6147 ปีที่แล้ว +3

    Nice vidio
    આવા કામ કરવા વારા માણસ ની સાથે અદ્ર્શ્ય શક્તિ હોય છે.
    જે ક્યારે સારા કામ ને નથી અટકવા દેતી

  • @sanjeshdamor8180
    @sanjeshdamor8180 ปีที่แล้ว +15

    ધન્ય છે બાપુ તમારી જનેતાને 🎉❤

  • @hafizbhaikovadiya9846
    @hafizbhaikovadiya9846 ปีที่แล้ว +11

    Bapu means bapu ,,best administration perfect understanding,, well done bapu

  • @MeramanLuva-kg3mz
    @MeramanLuva-kg3mz 2 หลายเดือนก่อน +1

    આ.મહિત.સિંહ.અસલ.માં.સાચા.સંત. કહોતો.સંત.અને.અસલ.ક્ષત્રિય.કહેવાય.અનાથ.બાળકો.નો.સહારો.કહેવાય.ધન્યવાદ.આવા.મહાપુરુષ.ને.

  • @ravirajsinhzala3311
    @ravirajsinhzala3311 ปีที่แล้ว +10

    લાખ લાખ અભિનંદન મહિપતસિંહ 🙏🙏

  • @durlabhaachary3213
    @durlabhaachary3213 ปีที่แล้ว +9

    ખૂબ ખૂબ અભિનંદન જય માતાજી

  • @SAGAR-gt7wt
    @SAGAR-gt7wt ปีที่แล้ว +4

    ખુબ ખુબ અભિનંદન મહિપતસિંહ

  • @ramanlalpatel912
    @ramanlalpatel912 10 หลายเดือนก่อน +1

    ખૂબ ખૂબ અભિનંદન બાપુ. તમે તો ગરીબ ના દીકરા ના માબાપ છો. ખૂબ સુખી રાખે ભગવાન તમને લાખ લાખ વંદન

  • @natvarlaljadav2186
    @natvarlaljadav2186 ปีที่แล้ว +6

    Weldone Mahipatsinhji. Very nice & Deautyful Work. Congratulations.👍🇮🇳💐🎉🌹🙏

  • @lalsingmanv
    @lalsingmanv 2 หลายเดือนก่อน +1

    Jay seva jay prkruti gun jay 💯👌👌👌👌👌👌💯

  • @GulabsinhParmar-v8e
    @GulabsinhParmar-v8e หลายเดือนก่อน +1

    વાહ મહિપતસિંહ વાહ ઠાસરા રતનજીના મુવાડા થી ગુલાબ સિંહ પરમાર

  • @nanjinhairaval5280
    @nanjinhairaval5280 หลายเดือนก่อน

    ખુબ ખુબ અભિનંદન તુષાર તમને મહિપતસિંહ બાપુ ની મુલાકાત કરવા બદલ

  • @qasimhokla-pg4bn
    @qasimhokla-pg4bn ปีที่แล้ว +2

    ખરેખર આ સેવાનુ કામ છે ભારતના દરેક નાગરિક જવાબદાર છે આવી સંસ્થાઓ ની મદદ કરવી જોઈએ.

  • @karimbhaidadvani6968
    @karimbhaidadvani6968 ปีที่แล้ว +3

    બાપુ જયમાતાજી આપની સંકુલ ખાતે નો વિડિઓ જોયો બાપુ તમારી દરેક મનોકામના પુરી કરે ધંધામાં બૅસુમારબરકતદે આપે તેવી દિલથી દુઆઓ કરવા આવે મહીપત સિંહ આપની તમામ જરૂરિયાતોને પૂરી કરવા આવે આજીવન તમારી દરેક મનોકામના પુરી કરે ધંધામાં બૅસુમારબરકતદે આપે તેવી દિલથી દુઆઓ કરવા આવે છે લી કરીમભાઈ કમરુદીનભાઈ દાદ વાણી મોરબી ગુજરાત રાજ્ય જયમાતાજી બાપુ

  • @m.rrajgor6608
    @m.rrajgor6608 ปีที่แล้ว +3

    જય હિંદ જય ભારત, જય સીયારામ🙏🙏🙏👌

  • @eleshbarad6271
    @eleshbarad6271 ปีที่แล้ว +2

    વાહ બાપુ ઝુકેગા નહીં હજારો બાપુ તૈયાર થઇ રહ્યા છે

  • @ધરજીયામુકેશભાઈ
    @ધરજીયામુકેશભાઈ ปีที่แล้ว +2

    ધન્યવાદ છે બાપુ તમારા માતાપિતાને 🙏જય માતાજી બાપુ 🙏

  • @newsvedio
    @newsvedio ปีที่แล้ว +15

    ખુબ જ સારી સ્ટોરી

    • @laxmanlaxman-og9yu
      @laxmanlaxman-og9yu ปีที่แล้ว +2

      સ્ટોરી નહીં હકીકત છે

    • @newsvedio
      @newsvedio ปีที่แล้ว

      @@laxmanlaxman-og9yu મિડીયાની ભાષામા કહુ છુ.મને ખબર છે .એક પત્રકાર જ્યારે આ રીતે કોઈ સંસ્થાની મુલાકાત લે તો તેના માટે સ્ટોરી જ કહેવાય,,અમને શીખામણ આપવાની જરૂર નથી. ok

  • @patelkamlesh4241
    @patelkamlesh4241 ปีที่แล้ว +6

    સરસ પન તમે લોકો આંગણવાડી વિસે કેમ વિડીયો બનાવતા નથી હુ તમારા બધા જ વિડીયો જોવુ છુ

  • @YOG._Fitness.07
    @YOG._Fitness.07 ปีที่แล้ว +1

    1. nabar video
    Nice...😊👍🏻

  • @KIRANVASAVA-cl8ps
    @KIRANVASAVA-cl8ps หลายเดือนก่อน +1

    Tame amar raho .... bapu... Jai Ho

  • @ashvinvadhvana9151
    @ashvinvadhvana9151 หลายเดือนก่อน

    આવું સેવા નું કામ ત્રણ વ્યક્તિ કરી sake છે પોપટભાઈ નીતિન ભાઈ જાની મહિપતસિંહ બાપુ

  • @snehalpatel1337
    @snehalpatel1337 ปีที่แล้ว +3

    Salute se mahipatshih sirji🎉🎉👍👍👍👍 ni

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 11 หลายเดือนก่อน +1

    જય હો મહિપતસિંહ ચૌહાણ ❤👍🙏🙏

  • @Milansinh_solanki
    @Milansinh_solanki ปีที่แล้ว +4

    ધન્યવાદ નવજીવન ન્યુઝ ❤

  • @surbhimetal3945
    @surbhimetal3945 ปีที่แล้ว +2

    Good work ...Tushar sir & mahipat sir

  • @nchaachu
    @nchaachu ปีที่แล้ว +6

    Yes, ‘Confidence Building’ in kids is largely missing in education system as it is hijacked by greedy private managements. Best wishes to Mahipatsinh.

  • @RamjibhaiVala-l1d
    @RamjibhaiVala-l1d หลายเดือนก่อน

    Vah mahipat sinh ધન્યવાદ હમ તુમારે સાથ હૈ
    Ramji bhai vala

  • @parmarharisinh3432
    @parmarharisinh3432 3 หลายเดือนก่อน

    મિત્રો આપડે આપડા ઘરે બે બાળકો સાચવી નથી શકતા આતો હજારો બાળકો સાચવે છે ધન્ય છે બાપુ ને

  • @bhavanabenpatel6557
    @bhavanabenpatel6557 ปีที่แล้ว +2

    ખૂબ પુણ્ય નું કામ કરો છો ભાઈ 🙏🏿🙌🙌🌹

  • @MinamaSunil
    @MinamaSunil 9 หลายเดือนก่อน +1

    Very good sir

  • @naginbhaikoli3216
    @naginbhaikoli3216 2 หลายเดือนก่อน

    વાહ મહિપતસિંહ ચૌહાણ તમને ખુબ સરસ

  • @suryakantchangela8196
    @suryakantchangela8196 2 หลายเดือนก่อน

    ખરેખર ભગવાન જોવા હોય તો શિક્ષણ એજ કલ્યાણ સંકુલ લવાલ માં જવું જોઈએ.

  • @HiteshRaval6419
    @HiteshRaval6419 ปีที่แล้ว +4

    બાપુ નુ જ નામ કાફી છે
    બાપુ બોલેગા 🔥

  • @parmarharisinh3432
    @parmarharisinh3432 3 หลายเดือนก่อน

    હજારો સાલ જીવો બાપુ એવી માતાજી ને પ્રાથના

  • @manishpatel3703
    @manishpatel3703 ปีที่แล้ว +5

    Wah bau j saras Deshe Mane su apyu e nai pan me Desh ne su apyu tame charitarth karyu che Bhai Tamara jeva Loko thi badalav Ave pan ena mate system ma dakhal thavu j padse

  • @mahipalsinhgohil1278
    @mahipalsinhgohil1278 ปีที่แล้ว +4

    બાપુ બોલેગા..... ❤❤❤❤❤

  • @otradihasmukh7568
    @otradihasmukh7568 ปีที่แล้ว +2

    વાહ દોસ્ત વાહ તમારી મહેનત રંગ લાવશે

  • @nikhilshah9268
    @nikhilshah9268 ปีที่แล้ว +1

    Salute bapu
    Nice work

  • @SureshChavda-rp9sy
    @SureshChavda-rp9sy 2 หลายเดือนก่อน

    સુરેશભાઈ ચાવડા
    બહુ સરસ કામ કરી રહ્યા છો

  • @marajmoahanbhai2774
    @marajmoahanbhai2774 ปีที่แล้ว +4

    મહીપતસિહધન્યવાદછેવધારેશબદોનથી

  • @RameshRamesh-ex1wo
    @RameshRamesh-ex1wo ปีที่แล้ว +1

    Wah bhai wah, ava strong mind na Students banava badal khub abhar mahipat sing

  • @ppmrg
    @ppmrg ปีที่แล้ว +3

    ખુબ સરસ 💐અભિનંદન

  • @rotamit4634
    @rotamit4634 11 หลายเดือนก่อน +1

    👍👍👍👍 very good bapu

  • @sarvaiyashaileshsinh143
    @sarvaiyashaileshsinh143 11 หลายเดือนก่อน +1

    ધન્ય છે તમારી જનેતાને

  • @ashakharadi3922
    @ashakharadi3922 ปีที่แล้ว +2

    Good sir bravo sir

  • @Sanjaypatel-bd6nf
    @Sanjaypatel-bd6nf ปีที่แล้ว +3

    ખુબ સરસ કામ કરી રહ્યા છો...્્

  • @ramdevparmar2453
    @ramdevparmar2453 ปีที่แล้ว +3

    Jai mataji Bapu

  • @ashishpal8821
    @ashishpal8821 ปีที่แล้ว +2

    Good mahipat sigh ji

  • @SakariyaShantibhai
    @SakariyaShantibhai ปีที่แล้ว +2

    Jay mataji

  • @બજાજીરાજપુત
    @બજાજીરાજપુત 2 หลายเดือนก่อน

    ખુબ ખુબ શુભેચ્છાઓ

  • @makwanaprakash9904
    @makwanaprakash9904 ปีที่แล้ว +1

    Great work sir

  • @hansashah2860
    @hansashah2860 ปีที่แล้ว +1

    Tamne amara khub khub Aasirvad

  • @dineshchauhan3593
    @dineshchauhan3593 ปีที่แล้ว +1

    ૧૮૨, જ, મહિપતસિંહ,જોઈએ

  • @girishsenma3269
    @girishsenma3269 2 หลายเดือนก่อน

    બાપુ ને ખૂબ ખૂબ અભિનંદન.

  • @vijaylimbachiya8739
    @vijaylimbachiya8739 ปีที่แล้ว +1

    Vary gud ser
    Salam namasker
    Vanda bhsrat

  • @MeramanLuva-kg3mz
    @MeramanLuva-kg3mz 7 หลายเดือนก่อน +1

    આ.પુરુષ.નહિ.આમહિપત.સિંહ.મહાપુરુષ.કહેવાય.ધન્યવાદ શે.મહિપત.સિંહ.ચોહાણ.ની.માતા.ને..કે.આવા.મહા.પુરુષ.જન્મ.આપ્યો.સત.સત.નમન.

  • @n.ngohil691
    @n.ngohil691 8 หลายเดือนก่อน

    सैल्यूट mahipatsinhji sir sathe sundar kam karta पत्रकार जी ने खूब खूब नमन તમારા થી મોટો છું છતાં તમારા કાર્ય થી નવજીવન ન્યૂઝ

  • @mantrakirtipatel1300
    @mantrakirtipatel1300 21 วันที่ผ่านมา

    Good job....... Thanks

  • @ygnkgnchishty3273
    @ygnkgnchishty3273 ปีที่แล้ว +1

    Mahipat sinh well done 👍,all the best,

  • @ShaileshParmar-iy9he
    @ShaileshParmar-iy9he 7 หลายเดือนก่อน +1

    जय माताजी बापु

  • @MomayaRathod
    @MomayaRathod ปีที่แล้ว +2

    ❤ Khubsurat

  • @rameshbukoliya8230
    @rameshbukoliya8230 ปีที่แล้ว +3

    Navjivan mulakat badal aabhaar❤❤

  • @rajubhaipatel9253
    @rajubhaipatel9253 ปีที่แล้ว +1

    V.good activity

  • @realowner8162
    @realowner8162 2 หลายเดือนก่อน

    જે ધાર્મિક સંસ્થાઓ ધંદા kre સે શિક્ષણ અને હોસ્પિટલ ના નામે એના ગાલ પર મોટો તમચો સે... મહીપત સાહેબ....

  • @chudasamayogendrasinh7339
    @chudasamayogendrasinh7339 7 หลายเดือนก่อน

    મહિપતસિંહ બાપુ સો સો સલામ

  • @rameshbukoliya8230
    @rameshbukoliya8230 ปีที่แล้ว +1

    Navjivan midia ..baapu ni ofice se...jay ho.❤❤

  • @DineshPatel-oi1ch
    @DineshPatel-oi1ch ปีที่แล้ว +1

    Thank🙏🌹 you❤.
    Happy children👶👧👦👶👧👦👶👧👦👶👧👦 family. 😊

  • @hansashah2860
    @hansashah2860 ปีที่แล้ว +2

    God bless you

  • @MukeshjiThakor-lr1wh
    @MukeshjiThakor-lr1wh 6 หลายเดือนก่อน

    જય માતાજી 🎉

  • @ArvindrathvaRathvaArvind
    @ArvindrathvaRathvaArvind ปีที่แล้ว +1

    Dhany vad nav jivan ne mahipat itriyu

  • @ratarabari2529
    @ratarabari2529 ปีที่แล้ว +1

    ખુબજ સરસ ♥️♥️

  • @dharmeshjani31
    @dharmeshjani31 ปีที่แล้ว +1

    ખુબ સરસ

  • @RanchodjiVaghela-n9c
    @RanchodjiVaghela-n9c ปีที่แล้ว +1

    Dhanyawad Mahipatsinh Tamari Janetane

  • @jaymatajivideovision8308
    @jaymatajivideovision8308 3 หลายเดือนก่อน

    ખુબ સરસ કામ કરી રહ્યા છો બાપુ

  • @vruchalisapra1060
    @vruchalisapra1060 ปีที่แล้ว +2

    Jay hind jay bharat ❤❤

  • @jidiyasighar4112
    @jidiyasighar4112 ปีที่แล้ว +1

    Mahipatsinh no khub khub abhar

  • @rameshpatel-kw3xb
    @rameshpatel-kw3xb ปีที่แล้ว +4

    નમન વંદન અભિનંદન ❤

  • @ssdevdhariya2366
    @ssdevdhariya2366 หลายเดือนก่อน

    આ સંકુલ ક્યાં આવેલી છે મોટાભાઈ... એડ્રેસ મળશે....

  • @KaransingVasava-d4c
    @KaransingVasava-d4c ปีที่แล้ว +2

    Good sir

  • @dineshahir4875
    @dineshahir4875 ปีที่แล้ว +1

    Vah good work mahipatsinh

  • @humjiparmar9885
    @humjiparmar9885 ปีที่แล้ว +2

    Good

  • @mahendrabhairabari2033
    @mahendrabhairabari2033 ปีที่แล้ว +1


    👍👍👍👌👌👌💪💪💪

  • @akshaydamor6875
    @akshaydamor6875 4 หลายเดือนก่อน

    Jay ho🙏🙏 mahipat bhai