ભ્રષ્ટાચારીઓ જેનાથી ફફડે છે તે મહિપતસિંહ ચૌહાણ કોણ છે? પહેલીવાર આવો ઇન્ટરવ્યૂ | Mahipatsinh Chauhan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ธ.ค. 2024

ความคิดเห็น • 383

  • @rathodnita3847
    @rathodnita3847 2 ปีที่แล้ว +11

    ખુબ ખુબ અભિનંદન મહિપતસિંહ ચૌહાણ તમને તમારી ટીમ ભગવાન જાજુ ધન લાભ લક્ષ્મી સુખ સમૃદ્ધિ સંપત્તિ આપે એજ મારા મહાદેવ પાસે સાળંગપુર વાળા હનુમાન દાદા પાસે પ્રાર્થના કરીએ 🙏🙏🙏 આવા છોકરા ને છોકરી ની તમને દુવા મળશે આશિવૉદ મળે એજ ભગવાન શિવ પાસે પ્રાર્થના કરીએ 🙏🙏🙏 તમારા આયુષ્ય માં વૃધ્ધિ થાય જાજી શક્તિ આપે માં મોગલ 🙏🙏 કબરાવ મણીધર વાળી પાસે પ્રાર્થના કરીએ 🙏🙏🙏

  • @dhirajlalbhuva1863
    @dhirajlalbhuva1863 2 ปีที่แล้ว +25

    મહિપતભાઈ ....ખૂબ ખૂબ અભિનંદન.... લગે રહો...તમારા જેવા 182 ધારાસભ્યો ની ગુજરાત ને જરૂર છે...તો જ ગુજરાત સ્વર્ગ બની જાય!

  • @geetagyan3007
    @geetagyan3007 2 ปีที่แล้ว +32

    ખુબજ આનંદ થયો સાહેબ... કે આવા વ્યક્તિ નો ઇન્ટરવ્યૂ આપે લીધો... ધન્ય છે તેની જનેતા ને અને આપ જેવા પત્રકાર ને.. જય રણછોડ....

  • @joliyakamlesh8670
    @joliyakamlesh8670 2 ปีที่แล้ว +38

    બાપુ ને દ્વારકા ઘીશ ધણુ આપે બાપુ ને જય માતાજી

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 2 ปีที่แล้ว +11

    બહુજ સરસ માહિતગાર કર્યા આપની ચેનલ ના માધ્યમ થકી મહીપતસિહ ને જાણવાનો અવસર મલયો આભાર બહુજ સરસ કાર્ય છેમહીપત સિંહ નુ

  • @VipulBeladiya73
    @VipulBeladiya73 2 ปีที่แล้ว +9

    ખુબ સરસ અભ્યાસ નું કામ કરી રહ્યા છો સાહેબ તમારી હિંમત થી જે બાળકો ત્યાં અભ્યાસ કરે છે તે દુનિયા માં કોઈ પણ જગ્યાએ પાસા નાં પડે તેવી માં ભવાની પાસે પ્રાર્થના છે 👋 જય હિન્દ સર 🇮🇳

  • @nileshparmarofficial484
    @nileshparmarofficial484 2 ปีที่แล้ว +27

    મહિપતસિંહ ખુબ જ સુંદર કામ કરી રહ્યા છે અને ભગવાન એમને ખુબ આગળ વધવાની શક્તિ આપે અને દીનેશભાઈ ને પણ ખુબ ખુબ અભિનંદન....

    • @BharatGhohil
      @BharatGhohil 2 หลายเดือนก่อน

      MAYPATSIH TAMNE LAKO SALAM

  • @gohilhitesh6729
    @gohilhitesh6729 2 ปีที่แล้ว +66

    મહિપતસિંહ ચૌહાણ ખુબ સુંદર કાર્ય કરો છો..
    ઇશ્વર તમને લાંબુ આયુષ્ય આપે એવી માતાજી પાસે પ્રાર્થના છે....

    • @vijayparmar8511
      @vijayparmar8511 2 ปีที่แล้ว +2

      તમારી મનોકામના પૂર્ણ થશે જરૂરથી.....

  • @patelatul8954
    @patelatul8954 2 ปีที่แล้ว +7

    મહિપતસિંહ ચૌહાણને ખૂબ ખૂબ અભિનંદન. દિનેશભાઇનો આભાર.

  • @jrbstudio5624
    @jrbstudio5624 2 ปีที่แล้ว +11

    દિનેશ ભાઈ સુપર ઈન્ટરવ્યુ આવી જરુર હતી આની જરુર હતી ગુડ ઈન્ટરવ્યુ સલામ છે મહીપતસિહ ભાઈ ને

  • @aayalgadhavi6064
    @aayalgadhavi6064 2 ปีที่แล้ว +14

    અનાથ બાળકોને સાચવતા અને ભણાવતા મહિપતભાઈ નું ઇન્ટરવ્યૂ કરી દિનેશભાઈ ખુબ સરસ કાર્ય કર્યું છે
    આમાં થીં કોઈ ને મદદ કરવાં ની પ્રેરણા મળશે
    કોઈ ને બાળકો નાં હોય તો આમાં થીં કોઈ ને દત્તક લઈને તેનું ભવિષ્ય સુધારવા નું કામ થય શકે છે
    ખુબ સરસ
    જય માતાજી

  • @rathodnita3847
    @rathodnita3847 2 ปีที่แล้ว +18

    હવે પછી ના વડાપ્રધાન મયપતસિહ ચૌહાણ જ થવા જોઈએ 🇮🇳🇮🇳જય હિન્દ 🇮🇳🇮🇳 જય ભારત 🇮🇳🇮🇳🇮🇳 ભારત માતા કી જય 🇮🇳🇮🇳🇮🇳 હજી આગળ વધો એવી અમારી શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત કરીએ છીએ 🙏🙏🙏

  • @sanjayvadoliya8598
    @sanjayvadoliya8598 2 ปีที่แล้ว +7

    ખુબ આનંદ થયો ઇન્ટરવ્યૂ મા જય મહિપતસિંહ જય દિનેશ ભાઈ અવાજ ઇન્ટરવ્યૂ કરો ભગવાન તમને સુખી રેખા

  • @vineshpatel7609
    @vineshpatel7609 2 ปีที่แล้ว +16

    ખરેખર આ વિડિઓ જોય ખુબજ આનંદ થયો કે કોઈ આવી વ્યક્તિ પણ છે જે જરૂરિયાત મદરૂપ થઇ અમને ભવિષ્ય ના પડકાર માટે પણ તૈયાર કરે છે. મેં મહિપતસિંહ વિશે સાંભળીયું હતું આજે આપ ના માધ્યમ થી એમનો પરિચય કરાવવા બદલ ખુબ ખુબ આભાર!

  • @Navghan746
    @Navghan746 2 ปีที่แล้ว +13

    મહિપતસિંહ ચૌહાણ ને ખુબ ખુબ અભિનંદન 💐💐

  • @GujaratiNewsLatest
    @GujaratiNewsLatest 2 ปีที่แล้ว +14

    ખરેખર મહિપતસિંહ ના કામ ને ૧૦૦૦ તોપો ની સલામી... 🙏🙏👌👌👌

  • @vikram.k.vasava
    @vikram.k.vasava 2 ปีที่แล้ว +14

    महीपत सिंह जी चौहान जैसे सरपंच तालुका प्रमुख जिला प्रमुख MLA सीएम औरपीएम आप जैसे लोग मिले तो पूरे देश में भ्रष्टाचार मिट सकता है और पूरे देश के लिए गर्व की बात

  • @parulvaghela5146
    @parulvaghela5146 ปีที่แล้ว +4

    મહિપતસિંહ ચૌહાણની સાંભળીને ખૂબ જ આનંદ થાય

  • @AmratbhaiParmar-rj7nk
    @AmratbhaiParmar-rj7nk ปีที่แล้ว +7

    ખૂબ ખૂબ આભાર, સરસ મજાની વાત કરી, સાચી સેવા તો આને કહેવાય, ગુજરાત મોં આવા ,11,લોકો ભેગા મળી જાય તો બધો જ ભ્રષ્ટાચાર બંધ થઈ જાય,

  • @jadavravising5793
    @jadavravising5793 2 ปีที่แล้ว +14

    दिनेश भाई तमारो खुब खुब आभार महिपत सिंह नु ईन्टरियुं लेवा बदल

  • @maheshpadheriyarabari277
    @maheshpadheriyarabari277 2 ปีที่แล้ว +13

    સાહેબ શ્રી વીજ કંપનીઓ લોકો ને ખુબ લૂંટે છે

  • @devendrarathod6601
    @devendrarathod6601 2 ปีที่แล้ว +4

    મહિપતસિંહ ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. શુભેચ્છાઓ..... દિનેશ ભાઈ ધન્યવાદ

  • @bhautikchaudhari1756
    @bhautikchaudhari1756 2 ปีที่แล้ว +9

    ખૂબ સરસ... બાપુ.. ખરા અર્થ માં બાપુ શબ્દ સાર્થક થાય છે આપની ઉપર મહિપતસિંહ ચૌહાણ...चार बांस चौबीस गज, अंगुल अष्ट प्रमाण, ता ऊपर सुल्तान है मत चुके चौहान।”
    સતત આગળ વધતા રહો એવી શુભેચ્છા🙏 જય માતાજી🙏

  • @આદિવાસીભજનમંડળી
    @આદિવાસીભજનમંડળી 2 ปีที่แล้ว +10

    મહીપતભાઈ ને લાખ લાખ વંદન 🙏

  • @mohanbhaiparmar7830
    @mohanbhaiparmar7830 2 ปีที่แล้ว +3

    ખુબ ખુબ અભિનંદન દિનેશભાઈ જેતમે ઈન્ટરવ્યુ મહિપતસિંહ બાપુ નું લિધેલ છે માં બાપ વગર ના બાળકો નો આધાર છો અને આજનું બાળક નું ભવિષ્ય ઊજવળ બંને તે માટે મહેનત કરો છો ખુબ ખુબ ધન્યવાદ 🙏🙏🙏 જય માતાજી 🙏🌹🙏

  • @milutoygames
    @milutoygames 2 ปีที่แล้ว +6

    મહિપતસિંહ ચૌહાણ અને દિનેશભાઈ તમે બન્ને ખુબ જ સરસ કામ કરો છો

  • @thakornagji5105
    @thakornagji5105 2 ปีที่แล้ว +3

    ખૂબ ખૂબ અભિનંદન આપ સાહેબ શ્રી ને ખુબ ખુબ આભાર આપનો આપ સરસ કાર્ય કરી રહ્યા છો ઇષ્ટદેવ ભગવાન પરમાત્માનીપ્રાર્થના કરીએ કે આપ ઉપરોક્ત વધુને વધુ પ્રગતિ કરો તેવી ઢેર સારી શુભકામનાઓ જય ભારત ભારત માતાકી જય મહિપતસિંહ તુમ આગે બઢો હમતુમ્હારે સાથ હૈ

  • @DipakChauhan-85
    @DipakChauhan-85 2 ปีที่แล้ว +137

    આ જે હુ મહિપતસિંહ ચૌહાણ કોણ છે તે ખાલી નામ સાંભર્યું તું પરંતુ ખરા અર્થ માં તે સુ છે તે આ જે તમારાં ઇન્ટરવયૂ થી જાણવા મળ્યું છે તેથી તમારો ખૂબ ખૂબ આભાર.

    • @VisheshwithDinesh
      @VisheshwithDinesh  2 ปีที่แล้ว +11

      Thanks

    • @dharmendrazala6343
      @dharmendrazala6343 2 ปีที่แล้ว +12

      @@VisheshwithDinesh મહીપત સિહ ચૌહાણ તો ચરોતર નો કીગછે ભાઈ

    • @padmabenonpanchal1136
      @padmabenonpanchal1136 2 ปีที่แล้ว +4

      @@dharmendrazala6343 nahi

    • @RajeshBaria1143
      @RajeshBaria1143 2 ปีที่แล้ว +2

      Jay mataji

    • @dujadeja6404
      @dujadeja6404 2 ปีที่แล้ว +2

      @@padmabenonpanchal1136 'nahi' kem bahen? Ema khotu shu chhe?

  • @maheshpadheriyarabari277
    @maheshpadheriyarabari277 2 ปีที่แล้ว +9

    વાહ મહિપતસિંહ ચોકકસ પી. એમ બનશો

  • @rathodnita3847
    @rathodnita3847 2 ปีที่แล้ว +4

    ખુબ ખુબ અભિનંદન મયપતસિહ ચૌહાણ તમને

  • @yogeshdabhi3028
    @yogeshdabhi3028 2 ปีที่แล้ว +3

    Nice work mahipatsinh ane aamaj aagal vadhata raho evi bhagvan ne prarthana

  • @manilalraval6836
    @manilalraval6836 ปีที่แล้ว +4

    🌹બાપા સીતારામ🌹 વેરી ગુડ મહિપતસિંહ તમને મારા બાપા સીતારામ ખુબ જ આગળ વધારે કિતિર્માં વધારો થાય એવી મારી પ્રાર્થના કરું છું🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 રાવળ મણીલાલ અંબાલાલ કડી રાજીવ નગર થોળ રોડ કડી🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @chavdavm7184
    @chavdavm7184 2 ปีที่แล้ว +5

    પહેલા તો દિનેશ ભાઈ તમને આભાર,,,,
    કે આવા વ્યકતી સાથે મુલાકાત કરાવી,,,

  • @dharmendrashinh4351
    @dharmendrashinh4351 2 ปีที่แล้ว +11

    વાહ બાપુ આપ બહું સરસ કામ કરી રહ્યા છો.

  • @minabenparmar40
    @minabenparmar40 ปีที่แล้ว +1

    Salam mahipatsinh ji
    Khub great work🏅💫💎💎💎

  • @premjoshi7613
    @premjoshi7613 2 ปีที่แล้ว +5

    ખૂબજ સરસ કામ કરો છો બાપુ અને આમજ આગળ વધતા રહો એવી માતાજી ને પ્રાર્થના 🙏

  • @minaxipatel5308
    @minaxipatel5308 2 ปีที่แล้ว +11

    महिपत सिंह बहुत सुंदर काम करते हैं। धन्यवाद आपको!!🙏 आपके लिए भगवान से प्रार्थना है कि आप के कार्य में सफलता प्रदान करने में मदद मिलती रहें। 🙏👍 वंदे मातरम् 🇮🇳🙏

  • @meldichhoru0075
    @meldichhoru0075 2 ปีที่แล้ว +9

    ❤️જીતી લીધ્યું મહિપતસિંહ ચૌહાણ ખરેખર અનાધાર નો આધાર જેનું માવતર ન હોય એનું માવતર બનનાર ભગવાન માતાજીને દરરોજ તમારા માટે પ્રાર્થના કરું છું.. અને 🙏નીતિનભાઈ જાની (ખજૂરભાઈ)અને મહિપતસિંહ ચૌહાણ બંને ને ખુબ લાબું આયુષ્ય આપે અને આ બંને ને ખુબ તાકાત આપે એવી ❤️થી ભગવાન માતાજીને પ્રાર્થના દરરોજ કરું છું.🙏.

  • @atulvachhani3786
    @atulvachhani3786 2 ปีที่แล้ว +4

    Congratulations and hats off to mahipatsingh , we need like you as politics, great courage

  • @niravhalpati4140
    @niravhalpati4140 2 ปีที่แล้ว +10

    અનાથ બાળકોની સેવાના કાર્ય અર્થે મહિપતસિંહ ભાઈને અને પત્રકાર મહોદય દિનેશભાઈ ને ખુબ ખુબ દિલથી અભિનંદન વાપી ગુજરાત

  • @harshasejpal4002
    @harshasejpal4002 2 ปีที่แล้ว +2

    Aage badho mahipatsigh hum sab aapke sath he

  • @anilabennakum313
    @anilabennakum313 ปีที่แล้ว

    Anilaben Nakum
    ખૂબ જ સરસ સાહેબ આપને ખૂબ ખૂબ ધન્યવાદ

  • @bnaskathavillaje6610
    @bnaskathavillaje6610 2 ปีที่แล้ว +6

    ખુબ સરસ બાપુ ડંકો વગાડીને કહેછે કે હુ રાજનીતીમા આવીસ ખુબ સરસ સાચો માણસ સે

  • @devurathwaofficial
    @devurathwaofficial 2 ปีที่แล้ว +6

    ખૂબ સરસ ઇન્ટરવ્યૂ 👍

  • @gujarat24live61
    @gujarat24live61 2 ปีที่แล้ว +5

    Good works by mahipatsig Chauhan and thanks to Dineshbhai.

  • @VimalKumar-qq5lz
    @VimalKumar-qq5lz 2 ปีที่แล้ว +3

    Great. Sir ji.🙏....Bhagavan. Tamaru. Sapnu puru. Kare..🙏

  • @brijeshdesai5610
    @brijeshdesai5610 2 ปีที่แล้ว +2

    ખુબ સુંદર ઈન્ટરવ્યુ 🙏🙏🙏🙏🙏🙏ખુબ સુંદર કામગીરી કરે છે બાપુ👍👍👍👍👍👍👍

  • @rohitlakum
    @rohitlakum 2 ปีที่แล้ว +8

    ખૂબ સરસ કાર્ય!👍👌👍👌👍👌

  • @radhedigitalchenalarjunsin8513
    @radhedigitalchenalarjunsin8513 ปีที่แล้ว +3

    જય ઠાકર જય માતાજી મહિપતસિંહ બાપુ 💯 તોપો ની સલામ છે ભાઇ જય ભવાની જય શ્રી રામ જય ઠાકોર સમાજ 🙏🙏🙏🙏🙏

  • @dilipsinhrajput4240
    @dilipsinhrajput4240 2 ปีที่แล้ว +2

    Mahipat sinh no khub khub abhar 🙏

  • @VijaysinhZala-ur3ru
    @VijaysinhZala-ur3ru 2 ปีที่แล้ว +6

    Very good work bapu Jay mataji 💓🙏

  • @udaypatel1789
    @udaypatel1789 2 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ

  • @alaknandanevy2001
    @alaknandanevy2001 2 ปีที่แล้ว +5

    Every episode is super excellent દિનેશભાઈ

  • @irshadkukwa6392
    @irshadkukwa6392 ปีที่แล้ว +1

    Good work sir, અમારા માટે તો તમે PM છો, રાજકારણ મો તમારા જેવી વ્યક્તિ ની જરૂર છે, તમારા બોલવાની છટા થી હું ખૂબ પ્રભાવિત છું,I salute sir,go ahead,We all Gujarati with you

  • @rajusuthar7641
    @rajusuthar7641 2 ปีที่แล้ว +1

    આવા.મહિપતસિંહ.હોવા.જોવે.ધન્યવાદ.ભાઈ

  • @ravibopaliya8963
    @ravibopaliya8963 2 ปีที่แล้ว +5

    ખુબજ સરસ કાર્ય છે.....

  • @hardevchauhan5051
    @hardevchauhan5051 2 ปีที่แล้ว +3

    Nice interview... Aava vyaktiyo na interview jarur thava joye.. Je saru kaam kari rahya hoy...

  • @sachinkumaramacwan8756
    @sachinkumaramacwan8756 2 ปีที่แล้ว +5

    Superb interview with mahipathsinh

  • @હસો_અને_હસાવો
    @હસો_અને_હસાવો 2 ปีที่แล้ว +5

    દિનેશ ભાઇ ખૂબ ખૂબ અભિનદન🙏🙏🙏🙏🙏

  • @kunalnayak3363
    @kunalnayak3363 2 ปีที่แล้ว +5

    Salute chhe tamara kam ne🙏🙏

  • @JAYPALSINGH09
    @JAYPALSINGH09 2 ปีที่แล้ว +16

    થોડા સમય પહેલાં મે હાસ્યકાર સાંઈરામ દવે ની એક રિલ્સ જોઈતી તેમાં એક બાપુ શબ્દની ડેફિનેશન અપાઈ હતી કે બાપુ એટલે શું અને આ અઢારે વર્ણ દરબારો ને બાપુ કેમ કે છે? આજે મહિપતસિંહ ભાઈ ને જોઇને આ બાપુ શબ્દ ની વ્યાખ્યા ક્યાંક સાર્થક અનુભવી રહ્યો છું.માં ભગવતી આશાપુરા ને પ્રાર્થના કરું છું કે તે પોતાનું આ સેવારૂપી કાર્ય વધુ શક્તિ થી પૂરું પાડે.

  • @હસો_અને_હસાવો
    @હસો_અને_હસાવો 2 ปีที่แล้ว +9

    ખૂબ ખૂબ અભિનદન🙏🙏🙏🙏

    • @ramilabenprajapati9927
      @ramilabenprajapati9927 2 ปีที่แล้ว

      Mahida Rekha.....
      Jay shree krishna 🙏🙏🙏💐💐💐💐

  • @KamleshPatel-mq5yu
    @KamleshPatel-mq5yu 2 หลายเดือนก่อน +1

    Mahipal Singh Ji aapane salute

  • @RameshPatel-ss9mc
    @RameshPatel-ss9mc 2 ปีที่แล้ว

    Very good Mahipat ji Bhagwaan Aapni Raksha kare

  • @lavjibhai8833
    @lavjibhai8833 ปีที่แล้ว +1

    Thanxmahipetshibhai--jaysawminarayan--

  • @jayabengamara5948
    @jayabengamara5948 2 ปีที่แล้ว +2

    🙏 ખૂબ સરસ મહિપતસિંહ ભાઈ એક ઓલીયો ભગવાને મોકલ્યો છે માત્ર અનાથ અને ગરીબ બાળકો માટે તમે 110% પી એમ હશો. આવા ભેખધારી માણસ સારૂં કાર્ય કરી શકે. સો સો સલામભાઈ અવતારી ઉચ્ચ આત્માને 🙏🙏🙏🙏 જયદવારીકાધીશ 🙏🙏

  • @ramilabenprajapati9927
    @ramilabenprajapati9927 2 ปีที่แล้ว +3

    Jay shree Krishna 🙏🙏🙏🙏
    💐💐💐💐 Parbhu tamne Khub Aagal lai Jay 💐💐💐

  • @ravirajsinhzala3311
    @ravirajsinhzala3311 2 ปีที่แล้ว +3

    સરસ કામ કામ બદલ આભાર 🙏જય માતાજી 🙏

  • @bannaboy9226
    @bannaboy9226 2 ปีที่แล้ว +2

    Khub saras bapu mahipatsinh

  • @lagdhirsinhparmar6879
    @lagdhirsinhparmar6879 2 ปีที่แล้ว +4

    મહિપત સિંહ જરૂર પડે ત્યારે મદદ માંગો ગુજરાતના યુવાન આપની સાથે છે.

  • @piyushdabhi1286
    @piyushdabhi1286 2 ปีที่แล้ว +1

    Khub saras Kam Karo 6o mahipatsinh Chauhan

  • @sagarparmar6106
    @sagarparmar6106 2 ปีที่แล้ว +3

    Nice initiave by Dinesh bhai❤️😘

  • @ahmedjambuwala7264
    @ahmedjambuwala7264 2 ปีที่แล้ว +4

    Mahipatsingh Chauhan Bapu Popatbhai &Nitin Jani Are A Heart Of Gujarat They Are Hearth Throbe of Young Star Selute Them

    • @babubhaiparmar9412
      @babubhaiparmar9412 8 หลายเดือนก่อน

      અમને પગાર આપવા મદદ કરશો

  • @thakornitesh98
    @thakornitesh98 2 ปีที่แล้ว

    Bapu Tame Khub Saras Kam Kari Rahya. Cho🙏🙏 Bhagvan Tamane Gani Shakti Aape.

  • @kkkkk-ci2oh
    @kkkkk-ci2oh ปีที่แล้ว +1

    બાપુ તમારી ખરેખર દેશ ને જરૂર છે🙏

  • @prafulchauhan758
    @prafulchauhan758 2 ปีที่แล้ว +4

    Very good Chauhan saheb Keep it up

  • @hardikprajapati2387
    @hardikprajapati2387 ปีที่แล้ว +2

    Mind blowing work

  • @dhirajlalbhuva1863
    @dhirajlalbhuva1863 2 ปีที่แล้ว +2

    માહિપતભાઈ..આપની કામગીરી માટે લાખ લાખ અભિનંદન... આપને રાજકારણ કરવું હોય તો સેવા સાથે રાજકારણ કરવું હોય તો AAP માં જોડાવ ..તે ઉત્તમ રહેશે એવું મારુ માનવુ છે...માતાજી આપને નિરોગી..નીડર..બિન કરપટેડ બનાવી રાખે!

  • @nileshgohil5581
    @nileshgohil5581 2 ปีที่แล้ว +2

    Lots n lots of respect for you Sir

  • @RaghubhaGohil-p8k
    @RaghubhaGohil-p8k ปีที่แล้ว +1

    ધન્યવાદ.. મહીપતસિહતમનેતથાતમારામાતપીતાને... સત્યનીસાથે.. સત્યમેવજયતે

  • @santoni_sarvani_05
    @santoni_sarvani_05 2 ปีที่แล้ว +2

    Ha mara vala
    Maipat sigh
    Dil thi सेल्यूट vala 💯
    जय माताजी,,🙏

  • @dineshrathod6397
    @dineshrathod6397 2 ปีที่แล้ว +6

    Dinesh bhai tamari bol vani rit bahuj saras se you are reyal man

  • @MehndiArt38
    @MehndiArt38 2 ปีที่แล้ว +1

    સાચી સેવા ધન્ય છે મહિપતસિંહ ને

  • @adivashicalture8628
    @adivashicalture8628 2 ปีที่แล้ว +2

    ચરોતર નું વર્તમાન સમય નું મોતી છે મહિપત સર

  • @akterasat6319
    @akterasat6319 2 ปีที่แล้ว +2

    હવે ભાગ 2 નો ઇન્ટરવ્યૂ લેજો
    Next M L A Mahi sir

  • @maheerajput555
    @maheerajput555 2 ปีที่แล้ว +4

    ખુબ સરસ 🙏🙏

  • @akshayparmar7714
    @akshayparmar7714 2 ปีที่แล้ว +2

    🙏 Jay mataji sir🙏

  • @AmratbhaiParmar-rj7nk
    @AmratbhaiParmar-rj7nk ปีที่แล้ว +1

    મહિપતસિંહ જી બાપુ તમારા જેવા માણસ તો ભાગ્યે જ જોવા મળશે,

  • @PDDangar
    @PDDangar 2 ปีที่แล้ว +1

    ખુબ સરસ ખુબ ખુબ અભિનંદન સમસ્ત આહિર સમાજ વતી પી.ડી.ડાંગર યુ.ટ્યૂબ ચેનલ પરિવાર

  • @isavarsolanki5312
    @isavarsolanki5312 2 ปีที่แล้ว +3

    All the best wish you happy birthday 🎉🎈🎈🎉🎂

  • @ajitbhaipavara1305
    @ajitbhaipavara1305 2 ปีที่แล้ว +3

    Khub srs dineshbhai

  • @jitudarji9909
    @jitudarji9909 2 ปีที่แล้ว +1

    ખુબ ખુબ આભાર

  • @AMEZING8511
    @AMEZING8511 2 ปีที่แล้ว +5

    વાહ મહિપતસિંહ વાહ

  • @jaydevbaria7274
    @jaydevbaria7274 ปีที่แล้ว

    Mahipat sinh chauhan khub saru kam kare 6e 🙏

  • @lavjibhai8833
    @lavjibhai8833 ปีที่แล้ว +2

    જયહો

  • @hareshrajput9468
    @hareshrajput9468 2 ปีที่แล้ว +1

    ખુબ સરસ કામ કરે સે હો મહીપતસિંહ

  • @chauhannarendrasinh7841
    @chauhannarendrasinh7841 ปีที่แล้ว

    ખુબ સરસ મહિપતસિંહ ચૌહાણ

  • @technoguru94
    @technoguru94 2 ปีที่แล้ว

    Mahipat sinh e loko mate khoob sara kam karya che.Tame khoob agar vadhjo bhai. Mataji tamne khoob lambu ayushya aape. Jai mataji🙂

  • @gohilhasmukhbhai406
    @gohilhasmukhbhai406 2 ปีที่แล้ว +2

    શ્રીમાન મહિપતસિંહ ચૌહાણ સાહેબ,
    ખૂબ ખૂબ ધન્યવાદ આખા ગુજરાતમાં આવી ટીમ બનાવી હાલના સમયની માંગ છે સરકારી ટેન્ડરોથી ચાલતા કાર્યોથી લોકોને આ લોકશાહીમાં જાણકારી હોવી જરૂરી છે સાહેબશ્રીને મારી વિનંતી છે કે એક વાર ભાવનગર જિલ્લાના રોડના કામોમાં અન્ય સરકારી બાંધકામમાં રસ લેવાનો તમારા થકી ઇશ્વરની મૂક જનતા માટે મુલાકાત લેવા વહેલી તકે પધારો તેવી પ્રાર્થના છે. આ પુણ્ય કર્મ માટે ફરી આપને ધન્યવાદ..આપના જેવા માનવની સમયની ખૂબ જ તાતી જરૂરિયાત છે. જયહિંદ...

  • @હસો_અને_હસાવો
    @હસો_અને_હસાવો 2 ปีที่แล้ว +2

    ભાઈ ખૂબ ખૂબ અભાર