પારકી જોખમ//Gujarati Comedy Video//કોમેડી વિડીયો SB HINDUSTANI

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • …..All of our videos are made for entertainment.
    Every video has nothing to do with reality.....
    ***અમારા વિડીયોમા અમે કોઇપણ જાતી-ધર્મ નો વિરોધ કરતા નથી****
    અમારા દરેક વિડીયો ફેમીલી સાથે જોઈ સકાય છે
    અમારી ચેનલના વીડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી 🙏
    Director:-Balwantsinh Vamaiya
    Office management:-Bharatsinh Vamaiya
    Story by:-Vaghubha &Zalubha
    Editor :-Balwantsinh Vamaiya//Vaghubha Vamaiya//Abhik//DK
    Camera men:-Balwantsinh Vamaiya & Abhik
    Music:-SB STUDIO PATAN
    Acting :-Mafukaka//Singer Mahindrsinh Vamaiya//Bhupatsinh//Vaghubha//Zalubha//Dashrathsinh//Bhavesh//Abhik//Balwantsinh//Bharatsinh
    CHENAL
    SB HINDUSTANI
    SB OFFICIAL PATAN
    SB FITNESS PATAN
    SB STUDIO PATAN
    SB HINDUSTANI VLOG@ Blooper
    FB PAGE
    SB HINDUSTANI
    SB OFFICIAL PATAN
    BALLU
    ABHA NI DHAMAL

ความคิดเห็น • 1.4K

  • @rahul_edit_20
    @rahul_edit_20 2 หลายเดือนก่อน +441

    કોણ કોણ વાઘુજી અને ફુમતાજી ના ફેન છે.

    • @KING_FO_FARMING
      @KING_FO_FARMING 2 หลายเดือนก่อน +1

    • @mr_prakash_0064
      @mr_prakash_0064 2 หลายเดือนก่อน +5

      અમને વાઘુજી ની કોમેડી સારી લાગે છે મારા તરફથી તમને ફૂલ સપોર્ટ છે

    • @BanshiPrajapti-lv3dk
      @BanshiPrajapti-lv3dk 2 หลายเดือนก่อน +1

      Big fen

    • @LalAjiThakor-b9s
      @LalAjiThakor-b9s 2 หลายเดือนก่อน +1

      ❤❤❤❤❤

    • @ohtamedigitalnewchannel920
      @ohtamedigitalnewchannel920 2 หลายเดือนก่อน +5

      મફુકાકા કેમ વિડીયો આવતા નથી

  • @NiravParmar-pq2uj
    @NiravParmar-pq2uj 2 หลายเดือนก่อน +65

    મફૂજી ક્યાં ગયાછે એમના વગર ,sb.hindustani ટીમ અધૂરી છે🎉🎉🎉🎉🎉જય માતાજી❤❤

    • @meetbapu3875
      @meetbapu3875 2 หลายเดือนก่อน

      " આમ પણ દીવો સળગી જાય એટલે દીવાસળી ફેંકી જ દેવાય છે "
      અર્થાત = જેમના થકી તમે આગળ આવ્યા હોય તેમને તમે ભૂલી જ જાઓ છો.
      આજે તમે લોકોએ આ વાક્ય સાબિત કરીને બતાવ્યું. ગમે તેવી ભૂલ હોય પણ તેને માફ કરવાની ક્ષમતા તમારા માં હોવી જોઈએ.
      કૈકેયી જયારે રામને વનવાસ મોકલે છે ત્યારે તે ખુબ મોટી ભૂલ કરે છે, પરંતુ રામ વનવાસ સ્વીકારીને જયારે પાછા ફરે છે ત્યારે સૌપ્રથમ માતા કૈકેયી પાસે જાય છે, ત્યારે માતા કૈકેયી માફી માગે છે અને રામ તેમને સહજ રીતે માફ કરી દે છે.
      મફૂકાકા વડીલ વ્યક્તિ છે તેમને ભલે નવી ટેક્નોલોજી તથા નીતિ નિયમો ઓછા આવડતા હોય પરંતુ એ આપણા વડીલ કહેવાય અને જયારે આપણા 1000 subscribers હતા ત્યારે તેમને વિડિઓ માં કામ કરેલું છે તે વાત ને ધ્યાન માં રાખીને તમારે આગળનું પગલું ભરવુ જોઈએ.
      મફૂકાકા ભલે ચેનલ છોડવાનું કેહતા હોય પરંતુ તમારે તેમના પગે પડીને માફી માગવી જોઈએ અને તેમને ચેનલ માં પાછા લાવવા જોઈએ કેમ કે તમારી ટીમ ની એકતા ના લોકો વખાણ કરતા હોય છે. જેના લીધે તમને સફળતા મળી હોય તેને ભૂલી ના જવાય.
      સફળતા પચાવવી સહેલી નથી. સફળતા મળ્યા પછી ભલભલા માણસો અભિમાન માં આવી જતા હોય છે અને નીચું નમવામાં અભિમાન તેમને આડે આવતું હોય છે.
      તમારે લોકોથી આ મોટી ભૂલ થઇ ગયેલ છે, જેનું બને ત્યાં સુધી તમારે મફૂકાકાને ચેનલ માં પાછા લાવવા જોઈએ કેમ કે તમે એમને નિયમ શીખવાડવા વાળા ક્યાંથી બની શકો??
      ભલે ભૂલ ગમે તેની હોય, પરંતુ ચેનલ તો તમારી છે ને તેથી તમારે ચેનલ માં વિડિઓ માં બધા ઝગડાઓ નું નિરાકરણ લાવનાર મફૂજી ને તમારા લોકોથી ઓરિજિનલ માં ઝગડાનું નિરાકરણ ના લાવી શકો એ તમારી નિષ્ફળતા છે.
      આ રૂપિયા અને ચેનલ આજે છે અને કાલે નહિ પણ હોય પરંતુ તમારા સંબંધો અને વ્યવહારો પેઢી દર પેઢી યાદગાર રહેશે.
      એટલે આજે ચડતી છે તો કાલે પડતી પણ નક્કી જ છે તેથી આપણા ખરાબ સમય માં સાથ આપનાર ને આપણા સારા સમયમાં ભૂલી ના જવાય.
      નોંધ : જયારે તમારા 500 થી 1000 subscribers હતા ત્યારથી હું તમારા વિડિઓ જોતો આવ્યો છું. તેથી હું તમને સાચા માર્ગ તરફ દોરવા પ્રયત્ન કરીશ.
      જય હિંદ, જય ભારત

  • @thakorharesh5821
    @thakorharesh5821 2 หลายเดือนก่อน +124

    જય માતાજી બધા ભાઈઓ ને આજનો દિવસ તમારો સારો જાય જય પુરબા ફ ઈ સધી માં હમેશા ખુબજ ખુશ રાખે હેવી ભગવાન માતાજી ને પ્રાથના છે 🙏🔥🙏🔥🔥👏🙏🙏👏👏👏🔥🙏

  • @sanjay_sinh_morpa
    @sanjay_sinh_morpa 2 หลายเดือนก่อน +437

    જય મેલડી માં🙏🚩
    જય મહાકાલી માં🙏🚩
    જય મોંગલ માં🙏🚩
    જય સઘી માં🙏🚩
    જય રામાપીર🙏🚩
    જય માતાજી બઘાં મિત્રોને🙏🚩

  • @Laiv_progarm
    @Laiv_progarm 2 หลายเดือนก่อน +427

    બધા મિત્રોને ગુડ મોર્નિંગ આજનો દિવસ તમારો સારો જાય ❤❤❤

  • @makwanashamrasinh8324
    @makwanashamrasinh8324 2 หลายเดือนก่อน +42

    વાહ વાહ ભરતજી વાહ ખુબ સરસ અભિનય ભજવ્યો છે ધન્યવાદ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @R1_Volge12k
    @R1_Volge12k 2 หลายเดือนก่อน +359

    કોને કોને વાઘુજી ની કોમેડી ગમે છે♥️🖤❤❤❤❤કોણ કોણ વાઘુજી અને ફુમતાજી ના ફેન છે♥️♥️🖤❤❤❤❤મિસ્ટર ઈન્ડિયા ભાગ જોવાનું કોને કોને ગમે છે❤❤❤❤❤

    • @ohtamedigitalnewchannel920
      @ohtamedigitalnewchannel920 2 หลายเดือนก่อน +7

      મફુકાકા કેમ વિડીયો આવતા નથી

    • @thakorhaki4051
      @thakorhaki4051 2 หลายเดือนก่อน +3

      Mokalo

    • @jashvantthakor1110
      @jashvantthakor1110 2 หลายเดือนก่อน +4

      Vaghuji mafuji video ma Kem nathi avta ame pn Amna friend che Amna vager video jova ma majja nathi avti plss reply...

    • @eshervarjithakor3648
      @eshervarjithakor3648 2 หลายเดือนก่อน +3

    • @vijayparmar2638
      @vijayparmar2638 2 หลายเดือนก่อน +3

      મફુ કાકા કેમ દેખાતા નથી જાણો છો

  • @nbking1147
    @nbking1147 2 หลายเดือนก่อน +42

    મિસ્ટર ઈન્ડિયા બહાર બનાવને યાર 🎉🎉🎉

  • @Laiv_progarm
    @Laiv_progarm 2 หลายเดือนก่อน +1004

    પહેલી લાઈક મારી ❤❤❤❤

    • @prakashvthakorthakor7698
      @prakashvthakorthakor7698 2 หลายเดือนก่อน +29

      મફુકાકા વિડિયો મા કેમ નથી આવતા

    • @parmarmelabhai6764
      @parmarmelabhai6764 2 หลายเดือนก่อน +11

      Ok fumtadaji

    • @Darbarkanaji
      @Darbarkanaji 2 หลายเดือนก่อน +9

      Mafu kaka k em nathi aavta

    • @RameshjivaPadiyar
      @RameshjivaPadiyar 2 หลายเดือนก่อน

      મફૂકાકા નૅ કેમ કસા મા લેતા નથી હૂ થયૃ

    • @ohtamedigitalnewchannel920
      @ohtamedigitalnewchannel920 2 หลายเดือนก่อน +8

      મફુકાકા કેમ વિડીયો આવતા નથી

  • @Jaychehar-6419
    @Jaychehar-6419 2 หลายเดือนก่อน +62

    સુપર વિડીયો મિત્રો..આના ઉપર દુનિયા ને બહુ શિખામણ..મળશે . જય માતાજી

  • @SBHindustaniMAHENDRASIH
    @SBHindustaniMAHENDRASIH 2 หลายเดือนก่อน +474

    જય માતાજી મિત્રો કોને કોને મિસ્ટર ઈન્ડિયા જોવું ગમે છે❤❤

    • @thakorbalaji5817
      @thakorbalaji5817 2 หลายเดือนก่อน +5

      Mr indiya na bhag banaàvo

    • @karansinhdarbar800
      @karansinhdarbar800 2 หลายเดือนก่อน +7

      હમણા થી મફુજી કેમ દેખાતા નહિ વીડિયો માં

    • @kailshBen-t8k
      @kailshBen-t8k 2 หลายเดือนก่อน +4

      મને મિસ્ટર ઈન્ડિયા ભાગ જોવા ગમે છે

    • @Carton5555video
      @Carton5555video 2 หลายเดือนก่อน +2

      Episod banavo

    • @DalpujiThakor-s6u
      @DalpujiThakor-s6u 2 หลายเดือนก่อน +2

      Mana

  • @PrabhatsinhBaraiya
    @PrabhatsinhBaraiya 2 หลายเดือนก่อน +31

    જય શ્રી કૃષ્ણ ❤Sbhindustani ❤ ટીમને 🙏💗🙏

  • @AlpeshThakor-9090
    @AlpeshThakor-9090 2 หลายเดือนก่อน +101

    પહલી લાઈક....🎉🎉🎉 આપડી.... હો

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial9138 2 หลายเดือนก่อน +19

    જય માતાજી જય શ્રી રાધે ક્રિષ્ના જહુ મ્યુઝિકલ ગ્રુપ વીરતા🚩🚩🙏🙏 રોહીતસીહ ઝાલા ખુબ સરસ વીડીયો ઓલ એસબી હીન્દુ સ્તાની ટીમ

  • @Jaydiprathod87
    @Jaydiprathod87 2 หลายเดือนก่อน +83

    બંધા મિત્રો ને ગૂડ મોર્નિંગ _____________આજનો દિવસ સારો જાય ❤❤❤

  • @Khumtalji
    @Khumtalji 2 หลายเดือนก่อน +46

    કોને કોને કલે શાળા ચાલુ થાય છે 😂

  • @Laiv_progarm
    @Laiv_progarm 2 หลายเดือนก่อน +246

    મિસ્ટર ઈન્ડિયા ❤❤❤❤

    • @rijavanmachaliya7876
      @rijavanmachaliya7876 2 หลายเดือนก่อน +4

      વાગુજી નો કોમેડી રોલ લાવો

    • @krutipalsinhvaghela3789
      @krutipalsinhvaghela3789 2 หลายเดือนก่อน +1

      મફુજી કેમ નથી આવતા

    • @ohtamedigitalnewchannel920
      @ohtamedigitalnewchannel920 2 หลายเดือนก่อน +1

      મફુકાકા કેમ વિડીયો આવતા નથી

    • @rijavanmachaliya7876
      @rijavanmachaliya7876 2 หลายเดือนก่อน +2

      @@Laiv_progarm મફૂકાકા વિડિઓ મા કેમ નથી આવતા વાગુજી પણ ઉદાસ રેછે

    • @blckofgaming
      @blckofgaming 2 หลายเดือนก่อน +1

      ❤❤❤❤❤

  • @makwanashamrasinh8324
    @makwanashamrasinh8324 2 หลายเดือนก่อน +11

    લાયા ગના દિવસો પછી કાકા ભત્રીજા ને ખુબ ખુબ સરસ વિડીયો બનાવ્યો છે સર્વ કલાકારો ને મારા ભાવથી હર હર મહાદેવ 🧡💞💔💕❤️💓🧡💞💔💕❤️💓🧡💞💔💕❤️💓🧡💞💔💕❤️😂😂😂😂😂

  • @BharatbhaiThakor-c3z
    @BharatbhaiThakor-c3z 2 หลายเดือนก่อน +82

    જય શ્રી ગણેશ દાદા 🙏🙏 રાજા સંઘી માં 🙏🙏 રાજા બહુચર માં 🙏🙏 જય માતાજી 🎉🎉 જય શ્રી મહાકાળી માં 🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @AjaysinhSolanki-u9o
    @AjaysinhSolanki-u9o 2 หลายเดือนก่อน +18

    બહુચર માં અજય ભુવાજી જય માતાજી

    • @AjaysinhSolanki-u9o
      @AjaysinhSolanki-u9o 2 หลายเดือนก่อน +1

      માં બહુચર આશીર્વાદ છે

  • @Sagarthakoroficial
    @Sagarthakoroficial 2 หลายเดือนก่อน +259

    ગુડ મોર્નિંગ બધા મિત્રો ને ❤❤❤

  • @hasmukhprajapati6682
    @hasmukhprajapati6682 2 หลายเดือนก่อน +11

    જય ઐઠોરા ગણેશ
    જય જહુ મા
    જય બ્રહ્માણી મા
    જય સધી મા

  • @vipulrpatanivipulrpatani3465
    @vipulrpatanivipulrpatani3465 2 หลายเดือนก่อน +76

    મિસ્ટર ઈન્ડીયા ચેટ ટુ ભાગ મોકલો

  • @dasrthmaraj1982
    @dasrthmaraj1982 2 หลายเดือนก่อน +17

    કોને કોને વીડિયોમાં મોજ આવે છે ભાઈઓ જય માતાજી

  • @SBHindustaniMAHENDRASIH
    @SBHindustaniMAHENDRASIH 2 หลายเดือนก่อน +207

    જય માતાજી મિત્રો બધાં ભાઇઓ ને રામ રામ અને ગૂડ મોર્નિંગ ❤❤

  • @bhogilalpatel4135
    @bhogilalpatel4135 2 หลายเดือนก่อน +13

    Vagubha Jordar lage6e

  • @SHREE_NATH_OFFICIAL
    @SHREE_NATH_OFFICIAL 2 หลายเดือนก่อน +270

    જય માતાજી બધા ચાહક મિત્રો ને ❤❤❤

    • @AshwinSolanki-ww7uw
      @AshwinSolanki-ww7uw 2 หลายเดือนก่อน +2

      મફુકાકો કેમ નથી આવતા વિડિયો માં

    • @KailashNayakoffic
      @KailashNayakoffic 2 หลายเดือนก่อน

      જય માતાજી

    • @digitalworldgujaratredlion7935
      @digitalworldgujaratredlion7935 2 หลายเดือนก่อน

      મફુકાકા ક્યો ગયા

  • @gopalthakor6943
    @gopalthakor6943 2 หลายเดือนก่อน +9

    ઞુડ મોર્નિંગ જય માતાજી ❤❤

  • @Laiv_progarm
    @Laiv_progarm 2 หลายเดือนก่อน +60

    જય માતાજી મિત્રો ❤❤❤❤

  • @jitendrathakor620
    @jitendrathakor620 2 หลายเดือนก่อน +6

    રાજા મહાકાલી વારા તરફથી 1 લાઇક ખુબ આગળ વધો જય ગોગા😊😊😊😊

  • @Hanumanbhakt-q4f
    @Hanumanbhakt-q4f 2 หลายเดือนก่อน +167

    જય માતાજી બધા ચાહકો મિત્રો ને 🙏😍

    • @bhogilalpatel4135
      @bhogilalpatel4135 2 หลายเดือนก่อน +4

      Mafuji kya gaya 6e number apo

    • @bhogilalpatel4135
      @bhogilalpatel4135 2 หลายเดือนก่อน +2

      Bharatji kya gaya 6e number apo

    • @bhogilalpatel4135
      @bhogilalpatel4135 2 หลายเดือนก่อน +2

      Balu Ahmedabad Avjo

    • @BKgujrativlog5430
      @BKgujrativlog5430 2 หลายเดือนก่อน

      બલુભાઈ મફુકાકા ને લાવો વિડીયા માં એમના વગર નથી મજા આવતી

    • @ohtamedigitalnewchannel920
      @ohtamedigitalnewchannel920 2 หลายเดือนก่อน

      મફુકાકા કેમ વિડીયો આવતા નથી

  • @DvarkadhishRathod
    @DvarkadhishRathod 2 หลายเดือนก่อน +14

    Jay meldi ma❤❤❤jay goga maharaj🙏🙏🙏🙏🙏

  • @Sbcomedyclub8480
    @Sbcomedyclub8480 2 หลายเดือนก่อน +214

    જય માતાજી તમામ મિત્રોને ❤

    • @thakornagaje3955
      @thakornagaje3955 2 หลายเดือนก่อน +3

      Mafuji Kem nahi aavta viyma

    • @Thakor-love5456
      @Thakor-love5456 2 หลายเดือนก่อน +1

      જય માતાજી ❤

    • @sagram.athakor54
      @sagram.athakor54 2 หลายเดือนก่อน +1

      કેમ માફુકાકા આવતા નથી

    • @vanrajsinhbvaghela8755
      @vanrajsinhbvaghela8755 2 หลายเดือนก่อน

      Jay mataji

  • @VagelaAshok-ew3vd
    @VagelaAshok-ew3vd 2 หลายเดือนก่อน +13

    જય માતાજી મિત્રો

  • @Laiv_progarm
    @Laiv_progarm 2 หลายเดือนก่อน +162

    કોણ કોણ વાઘુજી અને ફમતાજી ના ફેન છે ❤❤❤❤❤❤❤

    • @BanshiPrajapti-lv3dk
      @BanshiPrajapti-lv3dk 2 หลายเดือนก่อน +1

      Big fen

    • @javansinh.darbar222
      @javansinh.darbar222 2 หลายเดือนก่อน

      Hu pela

    • @VikramBarad-t7q
      @VikramBarad-t7q 2 หลายเดือนก่อน

      હું

    • @RaJaSIKOTAR-ft8yv
      @RaJaSIKOTAR-ft8yv 2 หลายเดือนก่อน +1

      Moj

    • @jojaashwin
      @jojaashwin 2 หลายเดือนก่อน +1

      હું mafukaka નો friend છું એ કેમ આવતા નથી જવાબ તો અપો 5 દિવસ થી comment કરું છું

  • @KaluBhai-df7ov
    @KaluBhai-df7ov 2 หลายเดือนก่อน +1

    Sb hindustani ni timne jay maa purba sdhi 🙌🙏

  • @SHREE_NATH_OFFICIAL
    @SHREE_NATH_OFFICIAL 2 หลายเดือนก่อน +134

    બધા ચાહક મિત્રો ને ગૂડ મોર્નિંગ ❤❤❤

  • @JPgaming4895
    @JPgaming4895 2 หลายเดือนก่อน +14

    Good morning bhaiyo

  • @VijayThakor-bs1lk
    @VijayThakor-bs1lk 2 หลายเดือนก่อน +23

    જય બહુચર. આજ નો દિવસ શુભ રહે

  • @thakorkanuji6162
    @thakorkanuji6162 2 หลายเดือนก่อน +3

    ગુડ મોર્નિંગ ભાઈ ❤❤❤❤

  • @agajibhaichaudhary3271
    @agajibhaichaudhary3271 2 หลายเดือนก่อน +36

    જય મોમાઈ માં 🙏🙏🙏🙏🙏🙏
    જય રામાધણી 🙏🙏🙏🙏🙏🙏

  • @PrabhatsinhBaraiya
    @PrabhatsinhBaraiya 2 หลายเดือนก่อน +3

    ગૂડ મોર્નિંગ ❤ sbhindustani ❤ ટીમને ❤❤

  • @Laiv_progarm
    @Laiv_progarm 2 หลายเดือนก่อน +107

    7 વાગે વીડિયોની કોણ કોણ રાહ જોઈ રહ્યા હોય છે ❤❤❤❤❤

    • @DhavalChavda-bt3tk
      @DhavalChavda-bt3tk 2 หลายเดือนก่อน +1

      મફુજી નથી

    • @A.K.Thakor-i2v
      @A.K.Thakor-i2v 2 หลายเดือนก่อน +1

      મફુકાકા કેમ વીડિયોમાં આવતા નથી

    • @shailesh_army_01
      @shailesh_army_01 2 หลายเดือนก่อน

      અમે

    • @Rabari_varaj_gama.s
      @Rabari_varaj_gama.s 2 หลายเดือนก่อน

      Ho

    • @MaheshSolanki-vn3gd
      @MaheshSolanki-vn3gd 2 หลายเดือนก่อน

      ​@@A.K.Thakor-i2v😢😅

  • @Bahuchar.official.nava.12
    @Bahuchar.official.nava.12 2 หลายเดือนก่อน +5

    કિરણ ઠાકોર નવા વાળા તરફથી ફુલ‌‌‌ સપોર્ટ છે ભાઈ

  • @gujju_Love_Guru.11
    @gujju_Love_Guru.11 2 หลายเดือนก่อน +80

    કોને કોને અમારા વિડિયો જોવા ગમે છે જય માતાજી❤❤

  • @VijayZala-bd2de
    @VijayZala-bd2de 2 หลายเดือนก่อน +6

    ❤❤❤❤❤jay mahakalima jay kuldevi shakti ma Ram madi Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram madi Ram Ram Ram Ram Ram ❤❤❤❤❤

  • @MahendrGohil-nx3og
    @MahendrGohil-nx3og 2 หลายเดือนก่อน +26

    પેલી લાઈક મહેન્દ્ર નાઈ જડીયાલી .તા.લાખણી.જી.b k તરફથી

  • @Rahul__Thakor__gj__44_
    @Rahul__Thakor__gj__44_ 2 หลายเดือนก่อน +2

    વાહ કાકા ભત્રીજાની કોમેડી ....❤❤

  • @RohitThakor-h5j
    @RohitThakor-h5j 2 หลายเดือนก่อน +71

    જયશ્રી માતાજી

  • @RadheKrishnaps
    @RadheKrishnaps 2 หลายเดือนก่อน +3

    માં શક્તિ તમને બ‌ઉ આગળ વધારે એવી પ્રાર્થના કરીએ ❤❤

  • @dabhikelajidabhikelaji1225
    @dabhikelajidabhikelaji1225 2 หลายเดือนก่อน +26

    બધા મિત્રો ને જય માતાજી 🙏
    જય રામાધણી 🙏
    કુળદેવી શ્રી ચામુંડા 🙏
    જય શ્રી હડકમાઈ🙏
    માં જોગમાયા 🙏
    ગામ. ચેખલા. 🙏

  • @sanjupatel3593
    @sanjupatel3593 2 หลายเดือนก่อน +2

    જય માતાજી ખરેખર ખુબ સરસ અને સમજવા જેવો વિડિયો છે સાચી વાત કરી છે કે કોઈ દિ કોઈની આવી પારકી થાપણ ને પારકી જોખમ ઘર માં ના રખાય અને જો રાખવી જ હોય તો તેને સાચવવા ની પુરે પુરી જવાબદારી નિભાવવી પડે ખુબ સરસ જય માતાજી

  • @SitarambhaiPatel-s5q
    @SitarambhaiPatel-s5q 2 หลายเดือนก่อน +16

    પહેલી like આપડી

  • @JPgaming4895
    @JPgaming4895 2 หลายเดือนก่อน +8

    પહેલી કમેન્ટ દુધારામપુરા થી JP GAMING

  • @Jay-mavadiyo_maa3714
    @Jay-mavadiyo_maa3714 2 หลายเดือนก่อน +33

    જય માતાજી બધાં ભાઈઓને ખૂબ ખૂબ આભાર પ્રગતિ માનું છું આગળ વધો એવી પ્રાર્થના કરું છું 🙏 જય માતાજી પ્રાર્થના કરું છું 🙏❤

  • @sureshsinhdarbar1078
    @sureshsinhdarbar1078 2 หลายเดือนก่อน +1

    જય માતાજી બધા ભાઈયો ને 🙏❤️ ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો એવી ભગવાન માતાજી ને પ્રાથના છે 🙏❤️

  • @bhogilalpatel4135
    @bhogilalpatel4135 2 หลายเดือนก่อน +20

    Jay mataji Vaa saras video S B Tim vaa Jordar vidio Ahmedabad avjo

  • @pravinthakorthakor9274
    @pravinthakorthakor9274 2 หลายเดือนก่อน +1

    મફૂજી, ક્યાં ગયા છે એમના વગર મજા નથી આવતી ટીમ અઘૂરી છે 🎉🎉🎉🎉🎉 જય માતાજી ❤❤❤❤❤

  • @Bhavesh.thakor11113
    @Bhavesh.thakor11113 2 หลายเดือนก่อน +23

    જ્ય બહુચરમાં બધાને❤❤

  • @Girish_devi_poojak
    @Girish_devi_poojak 2 หลายเดือนก่อน +2

    Kaka bhatija na video bahut sara Lage chhe🎉❤😂😅😮😊

  • @MehulThakor-s4b
    @MehulThakor-s4b 2 หลายเดือนก่อน +12

    આજે રવિવાર છે કોણ કોણ પોતાની કુળદેવી ને યાદ કરે છે જય માં બહુચર
    જય માતાજી બધા મીત્રો ને ❤❤❤

  • @bhogilalpatel4135
    @bhogilalpatel4135 2 หลายเดือนก่อน +12

    Bharatji Ahmedabad avjo

  • @MavjiThakor-q8k
    @MavjiThakor-q8k 2 หลายเดือนก่อน +9

    ગુડ મોર્નિંગ ભાઈઓ ❤

  • @prakashbhaileelabhai3
    @prakashbhaileelabhai3 2 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ પ્રકાશ લીલા

  • @v.h.g1885
    @v.h.g1885 2 หลายเดือนก่อน +15

    GJ 08 વાળા લાઇક કરો

  • @RahulBharvad-ec7kt
    @RahulBharvad-ec7kt 2 หลายเดือนก่อน +4

    મિસ્ટર ઈન્ડિયા ભાગ 15 મો બનાવવો જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ 👑🦁💯😈❤️ વાહ

  • @BhuraParmar-f5r
    @BhuraParmar-f5r 2 หลายเดือนก่อน +18

    Good morning 🌞

  • @JasubhaZala-c1g
    @JasubhaZala-c1g 2 หลายเดือนก่อน +4

    મફુકાકા કેમ દેખાતાં નથી કેમ ભાગ માં આવતાં નથી ❤

  • @ramabhairatdiyabharwad-8182
    @ramabhairatdiyabharwad-8182 2 หลายเดือนก่อน +15

    જય શ્રી રામ...🙏🙏🚩🚩🇮🇳🇮🇳

  • @AlpeshThakor-9090
    @AlpeshThakor-9090 2 หลายเดือนก่อน +12

    જય મેલડી..... માં.....🙏🙏🙏🙏

  • @dashrathpatel4201
    @dashrathpatel4201 2 หลายเดือนก่อน +3

    Jay Mataji sb HINDUSTANI ne hu USA THI TAMARO VLOG DAILY JAO CHU
    BAUJ MAJA AVE CHE

  • @pkthakor302zala
    @pkthakor302zala 2 หลายเดือนก่อน +13

    પેલી લાઈક મારી ❤❤❤❤

  • @PrakashjiThakor-q8y
    @PrakashjiThakor-q8y 2 หลายเดือนก่อน +1

    Jay mataji superb vifeo❤

  • @Radhe.studio.tharad
    @Radhe.studio.tharad 2 หลายเดือนก่อน +17

    MR.india ભાગ કોને કોને ગમે છે ❤❤

  • @VishalChauhan-x9x
    @VishalChauhan-x9x 2 หลายเดือนก่อน +2

    ફુમડતાડજી અને વાગુભા ઠેગારજી બાસકુજી મફુજી હરીજી ભરતજી અભુજી તમારા વિડીયો બધા સારાછે જોરદાર જય સધી દીપો માં🚩🚩🙏

  • @yuvrajsodhaparmar4587
    @yuvrajsodhaparmar4587 2 หลายเดือนก่อน +15

    જય હરસિદ્ધિ માઁ 🚩

  • @AjayMakwana-k5e
    @AjayMakwana-k5e 2 หลายเดือนก่อน +5

    જય મેલડી

  • @chelajithakor1623
    @chelajithakor1623 2 หลายเดือนก่อน +8

    જય માતાજી એસ બી હિન્દુસ્તાની 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Mr_Rathore_9920
    @Mr_Rathore_9920 2 หลายเดือนก่อน +3

    જાય હો SB Hindustani team ❤

  • @R.V.zala2414
    @R.V.zala2414 2 หลายเดือนก่อน +14

    8:27 કાચી ના કાકા ના બાપો 😂😂😂

  • @jayveer87
    @jayveer87 2 หลายเดือนก่อน +10

    Tamane Maline khubaj aanand thayo sb Hindustani ❤thank you

  • @Amz_yt_world
    @Amz_yt_world 2 หลายเดือนก่อน +12

    Mr India નો નવો વીડિયો ક્યારે આવશે

  • @AshvinSolnaki-g2o
    @AshvinSolnaki-g2o 2 หลายเดือนก่อน +4

    બધા ભાઈઓ ગૂડ મોર્નિંગ ❤❤❤🎉❤

  • @TarachandDhakate
    @TarachandDhakate 2 หลายเดือนก่อน +1

    😂😂😂😂😂😂કાકા ભત્રીજા બહુ હોશિયાર😂😂😂😂😂

  • @thakorsahil9376
    @thakorsahil9376 2 หลายเดือนก่อน +26

    શિયાળાનો પેહલા ઓતરો મેથીપાક 🤜કાકા ભત્રીજાએ🤛 ધરાઈને ખાધો👊👊🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @દિનેશનજીરાજપૂત
    @દિનેશનજીરાજપૂત 2 หลายเดือนก่อน +2

    જય સિકોતર માં 🙏
    જય ગોગા મહારાજ 🙏
    જય સધી માં 🙏
    જય નાગણેષવરી માં 🙏
    જય ચામુંડા માં 🙏
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️

  • @R1GAMING12k
    @R1GAMING12k 2 หลายเดือนก่อน +5

    કોને કોને વાઘુજી અને ફુમતાજી ની કોમેડી સારી લાગે છે♥️♥️❤❤❤મિસ્ટર ઈન્ડિયા ભાગ જોવાનું કોને કોને ગમે છે❤❤❤❤કોણ કોણ વાઘુજી અને ફુમતાજી ના ફેન છે♥️♥️🖤❤❤❤❤❤મિસ્ટર ઈન્ડિયા ભાગ કોની કોની ગમે છે❤❤❤મિસ્ટર ઈન્ડિયા ભાગ કોની કોની ગમે છે❤❤❤❤❤

  • @JitendraPrajapati-cn1cs
    @JitendraPrajapati-cn1cs 2 หลายเดือนก่อน +1

    જય માતાજી મને તમારા બધા વિડિયો જોવાની બહુ મજા આવે છે

  • @ParkashVaghela-r3b
    @ParkashVaghela-r3b 2 หลายเดือนก่อน +13

    237મી લાઈક આપણી ❤❤

  • @KISHANTHAKORSONG
    @KISHANTHAKORSONG 2 หลายเดือนก่อน +14

    Bigi lake apdi❤

  • @dasrtha.baraiya
    @dasrtha.baraiya 2 หลายเดือนก่อน +8

    ❤❤❤❤Jay.matji.❤❤❤❤❤❤❤❤

  • @DMNayi
    @DMNayi 2 หลายเดือนก่อน +1

    Bhag 2 jaldi jaldi upload karjo mara vala 😂❤❤❤❤

  • @RajaaJoganivala
    @RajaaJoganivala 2 หลายเดือนก่อน +16

    બે કટિંગ ચા મોકલાવું મારા વાલા

  • @NavinMali-t9z
    @NavinMali-t9z 2 หลายเดือนก่อน +1

    jay mataji sb mitaro ne navin mali rah thi good morning 🎉

  • @VikramsinhPVaghela-u4l
    @VikramsinhPVaghela-u4l 2 หลายเดือนก่อน +9

    પેલી લાઈક આપળી🎉

  • @Rajendra_zala
    @Rajendra_zala 2 หลายเดือนก่อน +2

    Jay maa meldi❤️❤️❤️

  • @LagadhisihChauhan
    @LagadhisihChauhan 2 หลายเดือนก่อน +9

    ❤❤❤ જય માતાજી 🙏🙏🙏🙏

  • @OnlyGrowOk
    @OnlyGrowOk 2 หลายเดือนก่อน +1

    હવે મનોરંજન ફૂલ થશે કારણ કે હવે રાત્રિ ના વીડિયો આવવા માંડયા છે❤❤

  • @arjunchauhan303
    @arjunchauhan303 2 หลายเดือนก่อน +5

    જોરદાર ભાગ કાકા ભત્રીજા નો

  • @dasrthmaraj1982
    @dasrthmaraj1982 2 หลายเดือนก่อน +1

    Kone Kone moj aavi Bhai yo 🎉