હા બાપુ એક કાયદો એવો પણ હોવો જોઈએ કે નેતાઓને ધારાસભ્ય હોય કે સંસદસભ્ય હોય તેનુ પેન્શન બંધ થવુ જોઈએ અને આપવુ હોય તો જ પાર્ટી નો હોય તે પાર્ટી પેન્શન આપે સરકાર ન આપે
Mahipat ji khubj abhinandan dhanyawad congratulations 🎉🎉🎉 Gopal ji khubj abhinandan dhanyawad congratulations 🎉🎉🎉 bapu atle bapu Aapne banne sabhal vani maja avi Jay swaminarayan Jay mhadev Jay Shri Krishna Jay Shri Ram
Bas Aatlu ja kahish k Gopalbhai Mahipatsinh Mehul boghra Aa. Mahanubhavone alag alag Rajyona cm banavo puro bhaeat desh sari rite chalva mandshe Aa janta ni geeanti chhe❤❤❤❤❤
સાચી.વાત.છે.ભાઈ
બાપુ ગોપાલ ભાઇ ને સાંભળવા થઈ બહુ મજા આવી.પલટા વાળા ને પાડી દેવા જોઈએ જય હિન્દ
મહિપતભાઈ અને ગોપાલભાઈ તમારી વિચારધારાથી આજની યુવા પેઢી સમજી જાય તો આપણો ભારત દેશ આગળ વધી શકે છે આપ બંને ને કોટી કોટી પ્રણામ જય કિસાન જય જવાન
ઇ વી એમ
કોંગ્રેસ માંથી મહિપતસિંહ બાપુ ને ટીકીટ આપો
તોજ પરિવર્તન આવશે❤❤❤❤
જતસે બાપુ 💯ટકા
હિન્દુ વિરોધી પાર્ટી મા ટિકિટ આપવા ની વાત કરું છું?
ભાજપ સરકાર ચોર છે એક નંબર ની દેશ બચાવો ભાજપ ભગાવો
બઘ્ધા મીયાની મીદડીબનીજાય એકવાર રાજકારણમા જાય એટલે આભાઇ ને મંદિરની જાગ્યા ક્યાછે બઘા બાપૂ બાપુ કરેછેતે ક્યા આશ્રમ છે આનો
😂@@dashrathpatel3727
જનતાના રૂપિયાનો દુર ઉપયોગ થયો છે હવે જનતા જાગૃત થાય એવી વિનંતી છે.
ગોપાલ ભાઈ અને મહિપતસિંહ બાપુ 100% rit છે
ગોપાલ ganto છે lukhho
ખૂબ સરસ મહિપતસિંહ અને ગોપાલભાઈ
બાપુ આ પોગામ માં ગોપાલ ભાઇ ને સાંભળવા ની ખુબ મજા આવી મેં હજી સુધી મેં ભાજપ ને મત નથી આપ્યો જય હીન્દ ખુબ ખુબ આભાર
વાહ ગોપાલભાઇ વાહ ખૂબ સરસ
ગોપાલભાઈ આને મહિપતસિંહ બાપુ સારુ
ગોપાલભાઈ, મહિપત સિહ અમે સાથે છીએ
ખૂબ.સરસ.માહિતી.આપી.મહિપતસિહ.બાપૂ.અને.ગોપાલભાઇ
જય હો મહિપતસિંહ બાપુ અને ગોપાલ ઈટાલીયા ❤👍🙏🙏
મહિપતસિંહ આ કાઠીયાવાડી દાદાને ચોક્કસ આમંત્રણ આપજો
ગોપાલ ભાઈ મહિપતસીહ મેહુલ બોધરા મુખ્ય મંત્રી બનવા જોયે
હા
Gopal nhi
ભાજપ મદારી છે પકડીને ઝેર ઉતારી છે
સરસ બાપુ સરસ ગોપાલ ભાઈ👍👍
સપથવિધી મા શું સપથ લે એ જુઓ.....
હું ભગવાન ના સોગંદ ......
બાપુ તમે જે પણ કંઈ વાત કરો છો તે દરેક સમજદાર વ્યક્તિ ને દિમાગ માં ઉતરશે
જય માતાજી બાપુ ક્રાંતિકારી જય ભીમ ગોપાલ સર❤❤❤❤❤
હા બાપુ..તમને અને ગોપાલ ભાઈ સાંભળવાની મજા આવે છે
થેન્ક્યુ મહિપતસિંહ બાપુ
તદ્દન સાચી વાત છે બાપુ
આ વાત સાચી છે.છીપીયાલમા
એક જ ચાલે ચૈતર વસાવા ચાલે Next MP ❤ Bharuch lok sabha❤
👉મનસુખભાઈ વસાવા નું ગામ જુનારાજ હજુ સુધી રસ્તો નથી 😂 કાચો રસ્તો છે ડામર વગરનો
100સાચી વાત છે જનતા જાગે તો સતા લાલસુ પક્ષ પલટુ ની ડીપોઝીટ જવી જોઈએ
જે પક્ષ પલ્ટો કરનાર પક્ષનો નો થયો તે જનતા નો શું થાય બાપુ
મહિપતસિંહ સાહેબ ખુબ અભિનંદન દેવઞફ બારીઆ ગોપાલ ભાઇ
સાચું બોલવા વાળા બાપુ નો આભાર
વાહ બાપુ વાહ
જોરદાર અેપિસોડ,, પક્ષ પલતા વાડા ની હવે ખેર નહિં 👍👌🙏
Mhiptji Raji rahe jo
Dayalu Jay swaminarayan
તમે ખુબજ સેવા ભાવીશવો
જ 🎉🎉🎉
વાહ ગોપાલભાઈ હવે તો તમારા જેવાની જરૂર છે ભાજપ માં તો બધું ભેળસેળ છે
ખુબજ સરસ માહિતી મળી હો બાપુ સરસ
સરસ બાપુ... સચોટ વાત
ગુજરાત ના ગામડામાં ભાજપ સાથે માત્ર 30ટકાજછે 70દબાઈને રહેછે
गोपालभाई,आपजे,से,नेता,की,जरुरत,हे, ईस,देश,मे❤❤❤❤❤
બાપુ આમાં જનતા ને ઉલુ રમાડે છે
સરસ કામ છે
બાપુ બોલેગા
ધન્યવાદ ગોપાલભાઈ તથા બાપુ
હા બાપુ એક કાયદો એવો પણ હોવો જોઈએ કે નેતાઓને ધારાસભ્ય હોય કે સંસદસભ્ય હોય તેનુ પેન્શન બંધ થવુ જોઈએ અને આપવુ હોય તો જ પાર્ટી નો હોય તે પાર્ટી પેન્શન આપે સરકાર ન આપે
ગોપાલભાઈ ટીંબી નું ગૌરવ છે... મારો ભત્રીજો પણ તમારી સાથે ભણેલો છે..
Isudan gadhavi ne jodvama aave
🙏Jay mataji 🙏
જોરદાર ચર્ચા
સાહેબ તમારી વાત સાચી છે.
👍👍👍 good
આ વાત તો સાચી છે ભાઈ
Thanks!
વાહ વાહ વાહ ગોપાલભાઈ
ગોપ લ. સાહેબ. 🙏🏻🙏🏹🔥🔥🇮🇳
Gopal Bhai Italia khubsurat baat Kare❤❤❤
Vat sachi chhe ho 👍👍💯💯
વાહ વાહ ગોપાલભાઈ
સાચી વાત છે.
Mahipat ji khubj abhinandan dhanyawad congratulations 🎉🎉🎉
Gopal ji khubj abhinandan dhanyawad congratulations 🎉🎉🎉 bapu atle bapu
Aapne banne sabhal vani maja avi Jay swaminarayan Jay mhadev Jay Shri Krishna Jay Shri Ram
Kharekhar aaje sambhadi ne bov khushi thay che
Gopal Bhai good job
જનતા પક્ષ પલટુ કરનાર ને પાછી જીત અપાવે છે જનતા જ માંગે છે બાપુ
Gölalan Bhai ni speech Maza aave Che hu daily Tamra debet jovu che
Superb ચર્ચા.❤❤❤❤❤❤❤
અમારો છે આપણો છે આવી જ દોટ ચાલે છે આપણા વિસ્તારમાં કેટલા કામો કયાઁ એ કોઇ જોતુ નથી દર ચુંટણી વખતે તમારો આપણો બની જાય છે
સરસ સર જી
સાચી વાત છે ગોપાલ ભાઇ
આમાં કોઈ કાયદો લાવવાની જરૂર છે કે કોઈપણ પાર્ટીનો ધારાસભ્ય આજનું આપે તો દસ વર્ષ સુધી કોઈપણ પાર્ટીમાં લેવા ના આવે તેવું કોર્ટનો હુકમ આવવું જોઈએ
સાચી વાત છે
jayntibhaj. L. Sojitra 19:03
Ppp😊p😊p😊😊😊😊p😊😊😊p😊😊
વિચારધારા સરખી
એક પક્ષ છોડીને ચાલ્યા જાય છે એના માટે દસ વર્ષ સુધી જેલમાં મોકલી આપવાનો આ કાયદો બનવો
गोपाल भाई सही बात की
बापू बोलेगा 111
Jay. mataji.sar
💯💯💯 vat sachi che ❤
બાપુ નમસ્તે પકસ કેમ બદલે જનતાનું કરવા કે પોતાનુ કરવા
સાંસદ ધારાસભ્યો ની દુકાનો મોટા ભાગે આખ ગુજરાત માં ચાલે છે
કોઈ પણ પક્ષ
Bas Aatlu ja kahish k
Gopalbhai
Mahipatsinh
Mehul boghra
Aa. Mahanubhavone alag alag Rajyona cm banavo puro bhaeat desh sari rite chalva mandshe
Aa janta ni geeanti chhe❤❤❤❤❤
Gopalbhai mahipat Bhai dhanyavad
ગોપાલ સાંચી વાત કરી છે
રાઈટ
Saras bapu , gopal Bhai
Vat sachi che 100%❤
Well done mahipatsigh
Ok 🆗 thank you so much sir
Jay mataji bapu
સર્વ શેટ,એપિસોડ
111.બાપુ બૉલૅગા સાથે બૅ મૅમાન પણ સરસ બૉલયા પાર્ટી પલટુ ની લાલ બત્તી ચાલુ કરાવી...જય ભારત...જય ભવાની
Sachi vat se bhai
બાપુ લોકોને સમજાવવા પ્રયત્ન કરીએ
સરસ બાપુ
મોજ બાપુ મોજ ❤❤❤❤❤
Jay mataji ❤
100 .ટકા સાસી વાત
બાપુ બોલેગા સરસ...🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Jordar Bhai have samay parivartan no che khub saras vaat thai aap bane vache
બાપુ આમ જનતા પીડાય રહી છે
Gopal bhai is best❤❤❤❤
ગોપાલભાઈ વાહહાસુ
🎉❤🎉❤🎉.VA. GOPAL.BHAI
Sachi.vat
vat sachi
મહીપત સિંહ 🦁
100% સાચી વાત છે બાપુ આવું કરો તો આપો આપ બધા
સરસ
દેવુસિહ નૂ ગામમાં પણ સારા રસ્તો નથી
વાહ... ગોપાલ ભાઇ
જનતાને ગમેછે ટેક્ષ ભરવાનુ