કેમ કોઈ ના આવ્યું? । Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani | Seva | Helping Hands

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 4.3K

  • @govindkyadav3368
    @govindkyadav3368 ปีที่แล้ว +45

    ધન્ય છે તમારી જનેતા ને જેણે આવા દીકરા ને જન્મ આપ્યો❤ કળયુગ નો કલ્કી અવતાર❤❤

  • @vipulkumarkhaniya619
    @vipulkumarkhaniya619 ปีที่แล้ว +584

    ❤️લાખ લાખ વંદન છે ખજૂર ભાઈ ના માતા પિતાને
    જય મેલડી માં ખૂબ આગળ વધારે ખજૂર ભાઈને

  • @dhruvmakecha8863
    @dhruvmakecha8863 ปีที่แล้ว +83

    He deserves Bharat Ratna Award,
    We (Gujarat) are fortunate that we have an person like God.
    Hats off khajur bhai.
    Bhagwan tamne sara kam karvani shakti aape.
    Mahadev mahadev

  • @LPMerVlogs
    @LPMerVlogs ปีที่แล้ว +20

    ખજુર ભાઈ આંજ કામ કર્તા રહો અમે સપોર્ટ કર્તા રેશું જય માતાજી

  • @maheshvasava5343
    @maheshvasava5343 ปีที่แล้ว +58

    લાખ લાખ વંદન એ માતાને કે જેમને આપ જેવા મહાપુરુષ ને જન્મ આપ્યો...hats off khajur bhai

    • @sunildanidhariya1880
      @sunildanidhariya1880 ปีที่แล้ว +2

      Very nice khajur Bhai mare pan aava લોકોની હેલ્પ કરવી છે તમારે સાથે મળી ને

  • @thakorkiran1813
    @thakorkiran1813 ปีที่แล้ว +215

    આંખ માથી આંસુ આવી ગયા ખજૂર ભાઈ તમે તો ખરેખર ભગવાન છો 😥😭

    • @rmvaja
      @rmvaja ปีที่แล้ว +2

      ધન્યવાદ ખજૂર્ભાઈને

  • @nitinnathani8320
    @nitinnathani8320 ปีที่แล้ว +377

    ખુબજ દુઃખદ ડ્રસ્ય હતું ભાઈ નીતિન કડયુગ નો ભગવાન છો તમે ભગવાન દ્વારકા વાળો તમને સદાય ખુશ રાખે અને ખૂબ લક્ષમી આપે જય હો ભારત ના રિયલ હીરો છો તમે

    • @nitinnathani8320
      @nitinnathani8320 ปีที่แล้ว +1

      જય હો

    • @aaryan2269
      @aaryan2269 ปีที่แล้ว +1

      Jai ho

    • @jayshreeshah7666
      @jayshreeshah7666 ปีที่แล้ว

      😅

    • @jayshreeshah7666
      @jayshreeshah7666 ปีที่แล้ว

      ખજૂરભાઈ ભગવાન થઈને માણનો અવતારની ધો ધો ખૂબ ખળ આશીવાદ પર માતા તમા ખૂબ જ તકની આપે

    • @aaisagarana
      @aaisagarana ปีที่แล้ว

      Bhova bhLu karava rache khajur bhaeiseliyuta che bhayne

  • @geetajinjala1964
    @geetajinjala1964 ปีที่แล้ว +40

    "વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે ".... સાચા વૈષ્ણવ જન ખજૂર ભાઈ તમને લાખ લાખ વંદન 🙏 પ્રભુ તમને ખુબ શક્તિ આપે.. . જય શ્રી કૃષ્ણ 🙏

  • @dipaksagarka
    @dipaksagarka ปีที่แล้ว +141

    ખરેખર તમે જરૂરિયાત માણસ અને ગરીબ માણસોના ભગવાન છો..માતાજી તમને ઘણું આપે.. હમેશા ખુશ રાખે... ઘણું આપે મહાદેવ તમને... જય શ્રી કૃષ્ણ.. જય માતાજી...

    • @rathodnita3847
      @rathodnita3847 ปีที่แล้ว

      હા સાચી વાત છે 👌👌 ભાઇ

  • @bhuroadivasi3288
    @bhuroadivasi3288 ปีที่แล้ว +37

    તમારા વિડિયો જોઇને મને પણ આંખમાં આંસુ આવી ગયાં પણ ખજૂર ભાઈ તમારા માધ્યમથી હવે એમનું જીવન સુખી થશે ,,,,, તમને હનુમાનજી મહારાજ ખૂબ શક્તિ આપે અને નિરોગી રાખે એવી મારી પ્રાર્થના ખજૂર ભાઈ,🙏🙏🙏🙏. જય બજરંગબલી

  • @pankajkatir5662
    @pankajkatir5662 ปีที่แล้ว +11

    ખજૂર ભાઈ તમને લાખ લાખ વંદન
    માં ભગવતી તમને જાજુ આપે
    જેથી બીજા ને મદદ મળે

  • @TheKriss707
    @TheKriss707 ปีที่แล้ว +3

    Thank you khajur bhai....Amara jeva ghana loko nathi pochi sakta pan tame aa loko pase jai ne madad karo cho salute bhai....

  • @kirajithakor7261
    @kirajithakor7261 ปีที่แล้ว +183

    જય માતાજી બધા મિત્રો 🙏🏻❤️

  • @gujarati4935
    @gujarati4935 ปีที่แล้ว +78

    વિશ્વનાથ મહાદેવ શ્રી હનુમાનજી મહારાજ તમને બંને ભાઈઓને ખૂબ પ્રગતિ આપે

    • @dineeshkatriya5972
      @dineeshkatriya5972 ปีที่แล้ว +1

      કોઈ શબ્દ જ નથી અને કોઈ અક્ષર જ નથી મારા બાપલ્યા

  • @nareshbajaniya1794
    @nareshbajaniya1794 ปีที่แล้ว +46

    ધન્ય છે આવા માવતરને કે નીતીન જાની ઉર્ફે ખજુર ભાઈ જેવા મહાન માણસ ને જન્મ આપ્યો આજે અમને સાક્ષાત સાક્ષાત ભગવાન સ્વરૂપે દર્શન થાય છે 🙏🏻🙏🏻❤️❤️

  • @hinalpatel3481
    @hinalpatel3481 ปีที่แล้ว +3

    જોય ને ખુબજ દુઃખ થયું. ભારત હજુ પણ ગરીબ દેશ છે.દેશ નો વિકાસ થાઇ પણ બિચારો ગરીબ ગરીબ જ રહ્યો

  • @parbatrayka5408
    @parbatrayka5408 ปีที่แล้ว +21

    લાખ લાખ વંદન છે તમને નિતિનભાઇ... ખુબ જ સુંદર કાર્ય. તમને તથા ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન...પ્રભુ પરમાત્મા આપની દરેક મનોકામના પૂર્ણ કરે તેવી દીલ થી પ્રાર્થના કરૂ છું.....જય માતાજી...
    Jay Shree Krishna

  • @maachamunda958
    @maachamunda958 ปีที่แล้ว +77

    સતત વંદન ખજુરભાઈને🙏🙏🙏🙏🙏🙏🙏

    • @naginpatel4800
      @naginpatel4800 ปีที่แล้ว

      સંત વંદન ખજૂર ભાઇ ને

  • @ritapathak791
    @ritapathak791 ปีที่แล้ว +55

    ધરતી પરના ભગવાન 🙏🙏🙏🙏🙏
    Speechless 🙏🙏🙏🙏🙏🙏
    ખરેખર વિડીયો જોઇને આંખ માં આંસુ આવી ગયાં 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Vipul_geming2.1
    @Vipul_geming2.1 ปีที่แล้ว +131

    કોન કોન કહે છે કે ખજૂર ભાઈ ને ગુજરાત ના cm હોવાં જોઈએ

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 11 หลายเดือนก่อน

      તારી સિવાય કોઈ નહીં.. ભુપેન્દ્ર પટેલ ને કે ને ખજુરભાઇ જેવા બની જાય..👈 ભુપેન્દ એકલો શું કામ.??બીજા તારા લાગતા વળગતા ને કે કે ખજુર ભાઇ જેવા બને....👈

    • @asmitapatel3084
      @asmitapatel3084 11 หลายเดือนก่อน +3

      Ha gujrat na CM khajur bhai hova jouye🙏🙏

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 11 หลายเดือนก่อน +1

      આ ભોપા પટેલ માં શું વાંધો છે..???😂😂ગાજરની પીપુડી..વાગે ત્યાં સુધી વગાડ પછી ખાય જા... 😂😂

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 11 หลายเดือนก่อน

      @@devakaran_B 😂કય પાર્ટીમાંથી ઉભા રાખશું..??

    • @jdediting2917
      @jdediting2917 11 หลายเดือนก่อน

      Jarur Hona Chaiye 😊

  • @Rasik_Hindustani
    @Rasik_Hindustani ปีที่แล้ว +8

    નીતિનભાઈ વાહ તમારા જેવા માણસ ની ખૂબ જરૂરી છે આ દુનિયામાં 😊😊 ભગવાન તમારી હંમેશા સ્વસ્થ રાખે,

  • @hiteshsudasma687
    @hiteshsudasma687 ปีที่แล้ว +17

    ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે એવી ભગવાન ને પ્રાથના કરીએ આઇ લવ યુ ખજુર ભાઈ ❤️❤️❤️❤️🙏

  • @Dada_Digital
    @Dada_Digital ปีที่แล้ว +47

    ધન સે ખજૂર ભાઈ તમારી જનેતા ને કે તમારા જેવા દાતાર પુત્રને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પાર્થના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આમનામ લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏
    🙏 કલયુગ નો કર્ણ ખજૂર ભાઈ 🙏

  • @BhogilalThakor
    @BhogilalThakor ปีที่แล้ว +7

    ખજૂર ભાઈ મે ભગવાન તો નહિ જોયા પણ કદાચ એ પણ તમારા જેવા જ હસે જય માં મેલડી જય માં હરસિદી માં તમને ખૂબ ધન આપે

  • @ujashthacker9781
    @ujashthacker9781 ปีที่แล้ว +31

    Hat's of to you man, આજ નો દરેક યુવા તમારાથી પ્રભાવી થઈ સમાજ અને લોક કલ્યાણના કર્યો કરે એવી ભગવાને પ્રાર્થના, કદાચ તમારા જેવો તો નઈ બની શકું પર કોશિશ જરૂર રહસે મારી......🙏🏻

  • @TopVaato199
    @TopVaato199 ปีที่แล้ว +4

    જય માં મેલડી માઁ આપની દરેક મનોકામના પૂર્ણ કરે 🙏🙏 દિલથી ખુબ સરસ કામ કરી રહ્યા છો ખજૂર ભાઈ❤❤❤i am 🫡🫡 salute to u 🫡🫡

  • @hiteshbhuva508
    @hiteshbhuva508 ปีที่แล้ว +6

    ધન્ય છે ખજૂર ભાઇ તમારી જનેતાને દાદા હનુમાન તમારી હંમેશા રક્ષા કરે ❤❤❤❤❤❤❤❤

  • @Merabachpan-mz4gq
    @Merabachpan-mz4gq ปีที่แล้ว +3

    Aap seriously garibon ke devta hai aapke jaisa kaam Karte huwe Maine is duniya Mein Kisi Ko nahi dekha I am proud of you brother🙏🏻❤❤❤

  • @VartmanRajnitiNews
    @VartmanRajnitiNews ปีที่แล้ว +33

    નીતિન ભાઈ તમે મહાપુરુષ છો
    જય માતાજી
    🙏

  • @sahilthakor7412
    @sahilthakor7412 ปีที่แล้ว +26

    ધન્ય છે તમને અને તમારા માં અને પિતા ને કે આવા દીકરા ને જન્મ આપ્યો.ખજૂર ભાઈ તમે તો ભગવાન છો ❤️

    • @artu.vmanjusha9281
      @artu.vmanjusha9281 ปีที่แล้ว

      Ha bhagvan chhe ..khajur bhai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sandip_barot
    @sandip_barot ปีที่แล้ว +30

    જય હો ખજૂરભાઈ તમે સાચે જ ભગવાન છો 👌🏻👌🏻માતાજી તમને આવા નિરાધાર વ્યક્તિ ની મદદ કરવાની શક્તિ આપે 👌🏻👌🏻ને હું મારી ભગવતી મા ખોડિયાર ને પ્રાર્થના કરીશ કે તમને કોઈ દિવસ નખ માં પણ દુઃખ ના આપે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻જય હો ભાઈ 🙏🏻🙏🏻

  • @sbchaudhary2029
    @sbchaudhary2029 ปีที่แล้ว +10

    ખરેખર મારા ભાઈ તમારા માટે જેટલા શબ્દ કઉ એટલા ઓછા છે.ઘણું જીવો મારા વીરા🙏ભગવાન શિવ હંમેશાં તારી સાથે રહે🙏

  • @kamleshpatel-wb1li
    @kamleshpatel-wb1li ปีที่แล้ว +13

    Salute you Nitinbhai no words to describe your humanity.

  • @20266
    @20266 ปีที่แล้ว +14

    તમને તથા ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન....પ્રભુ પરમાત્મા આપની દરેક મનોકામના પૂર્ણ કરે તેવી દીલ થી પ્રાર્થના કરૂ છું.....જય માતાજી...

  • @wemaking
    @wemaking ปีที่แล้ว +21

    કોણ કોણ ખજુર ભાઇ ને ભગવાન માને છે....
    ખૂબ ખૂબ આભાર ખજુર ભાઈ...
    વધે તમારી નામના તેવી અમારી શુભકામના....
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

    • @gohiljayanthigohiljayanti3506
      @gohiljayanthigohiljayanti3506 ปีที่แล้ว +1

      ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ ભગવાન શિવ આપણને વધારે શક્તિ આપે ગરીબ માણસોનું કામ કરો છો જય શ્રી કૃષ્ણ

  • @chandabhikhibaofficialcbof6522
    @chandabhikhibaofficialcbof6522 ปีที่แล้ว +2

    વાહ રાજુભાઈ વાહ તમારું સંસ્કારી હોય છે ને કે મારે તમને એકવાર અચૂક થી મળવું છે હું પણ તમારી સાથે સેવામાં જોડાવા માગું છું મારી પાસે એટલા બધા પૈસા તો નથી પણ તમારી સાથે રહીને સેવા કરવાનો મોકો એટલે એકવાર તમે ચોક્કસ મળવા માગું છું વાહ રિયલ હીરો હા મારા હાવજ ગુજરાતના હાવજ

  • @lalubhathakor7949
    @lalubhathakor7949 ปีที่แล้ว +13

    ખજુર ભાઇ દુનિયા ના લોકો મતલબી છે.. એમાં તમારા જેવા ભગવાન સ્વરુપ આવીને આ ગરીબ નીસહાય ની વારે આવી જ જાય છે.. ભગવાન તમને ઘણું આપે.... મહાદેવ સદા સહાયતે: 🙏 ‌love you Bhai 🥰

  • @jankarifirst
    @jankarifirst ปีที่แล้ว +14

    ખજુરભાઈ આજના જમાનામાં માણસ ને એક રૂપિયો કાઢવો પોસાતો નથી, તમે તો ઘર ના ઘર બનાવી આપો છો... ધન્ય છે તમને❤️🙏

  • @FalguniJoshi123
    @FalguniJoshi123 11 หลายเดือนก่อน +4

    તમારા બાદ વિડિયો જોયા ને રદુ આવે છે સાચે માં ❤️🥺 ખજૂર ભાઈ તમને મેરા આને મેરા ફામલિય તરફે ખૂપ સપોર્ટ છે❤️🥰💯 જાય માતાજી🙏🏻

  • @chunaramanoj3762
    @chunaramanoj3762 ปีที่แล้ว +8

    ખરેખર તમને ખુબ ખુબ અભિનંદન ભાઈ ,,,,
    કે તમે બધા ને જે એક ટાઈમ નું જમવાનુ પણ નથી મળતું તે લોકો ને એટલી સહાય કરો છો.....
    અત્યારે કોણ આટલું કરે છે,,,,ઈશ્વર તમને ખુશ રાખે ....અને હંમેશા ખુશ જ઼ રાખે એવી પ્રાર્થના કરું છું....

  • @mayursolanki417
    @mayursolanki417 ปีที่แล้ว +9

    આજે એક મન મૂકી ને વાત કરવી છે કે કોઈ ગરીબ માણસો ની સાથે કે પછી કોઈ ટીવી સિરિયલ માં કોઈની સાથે ખરાબ થઈ ત્યારે સોથી પેલા મારી આંખ માં કેમ આંસુ આવે છે હું કેમ કોઈ ગરીબ લોકો નું દુઃખ જોઈ નહિ સકતો અને આખો માંથી હંમેશા આંસુ આવે છે. મારું દિલ કેમ આટલું નરમ રાખ્યું પરમેશ્વર.......

  • @priyasolanki645
    @priyasolanki645 ปีที่แล้ว +4

    ખજુર ભાઈ તામે તો સાચે ભગવાન ના રૂપ માં ધરતી પર આવવ્યા છો ખૂબ ખૂબ આભાર તમારા માટે મદદ કરો છો 🥺❤️🌎🙏

  • @Gopikafashion2501
    @Gopikafashion2501 ปีที่แล้ว +8

    ખૂબ ખૂબ વંદન છે ખજૂર ભાઈ તમને
    ભગવાન સહુ નુ સારુ કરે
    Jay shri Krishna 🙏🙏🙏

  • @Javedchaka
    @Javedchaka 4 หลายเดือนก่อน +1

    આ વીડિયો જોઈ ને મારા દિલ ના ધબકારા વધી ગયા યા અલ્લાહ આ ખજૂર ભાઈ ને હંમેશા તંદુરસ્ત અને સુખી રાખ જે....🤲 આમીન

  • @ashokjijnjvadiya4926
    @ashokjijnjvadiya4926 ปีที่แล้ว +12

    તમારા માટે એક મહત્વનું ભગવાન આપણને આપણા પ્રભુ અને તેનાથી વધારે સારું છે❤❤ ભાઈ તમારી સાથે રહે ભાઈ ભગવાન તમને બાપે

  • @princesspinal9755
    @princesspinal9755 ปีที่แล้ว +13

    દિલ થી વનંદન કરુછુ નિતીન ભાઈને👏👏

  • @krishnajaydwarkadhish4737
    @krishnajaydwarkadhish4737 ปีที่แล้ว +8

    જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ઠાકર જય દ્વારકાધીશ 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ખજુર ભાઈ અને પુરી ટીમને ધન્ય વાદ છે માલધારી સમાજ તરફથી 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalpeshjoshi4448
    @kalpeshjoshi4448 ปีที่แล้ว +2

    Khajoor bhai life ma ek vaar tamne malvu chee
    Salute

  • @hirenbharvad614
    @hirenbharvad614 ปีที่แล้ว +10

    ખુદ માણસના સ્વરુપમાં ભગવાન😇🙏👏👏👏

  • @salilthaker3590
    @salilthaker3590 ปีที่แล้ว +11

    ભગવાન ને એવી પ્રાર્થના કરું કે આવા જ કોઈ ઘર ના ખોદકામ મા ધન ના એટલાં બધાં ચરું મળી આવે કે આ સેવા કાર્ય માં કયાંય સ્પીડ બ્રેકર જ ના આવે. વંદન છે આપશ્રી ને અને આપની ટીમ ને.,💐💐🙏🙏🙏🙏

  • @gujratimedia6122
    @gujratimedia6122 ปีที่แล้ว +9

    નીલમ બેન ની સ્થિતિ જોઈને આંખ માં થી આંસુ આવી ગયા ખરેખર લોકો એ જાગૃત થવું પડશે અને જે જરૂરિયાત મંદ છે એમને હેલ્પ કરવી પડશે નીતિન ભાઈ તમારું કામ વંદનીય છે 100 સલામ 🙏🙏🙏

  • @sakubhagat9622
    @sakubhagat9622 ปีที่แล้ว +1

    Nitin Bhai tme ane tamari teem bo bhla cho ...mara God ne thnks k ava bhla Loko pan che duniya ma ...he prabhu ava sara bhla Loko vadharjo ...aa duniya ma..

  • @hiteshzalarajputna4605
    @hiteshzalarajputna4605 ปีที่แล้ว +6

    આ vlog etlo sensitive છે ખજૂર ભાઇ આંખ માંથી પાણી આવી જાય
    I love you khajurbhai

  • @JyotiSharma-tz6gq
    @JyotiSharma-tz6gq ปีที่แล้ว +9

    We need people like you throughout India.. from Uttar Pradesh 🙏

  • @Hari_om.d
    @Hari_om.d ปีที่แล้ว +13

    ધન્યવાદ આપું છું ખજુર ભાઈ તમને તમારી ટીમ ને જય મહાદેવ 🙏

  • @maheshbharavad3007
    @maheshbharavad3007 ปีที่แล้ว +9

    🙏🙏🙏100 100 સલામ છે ખજુર ભાઈ ની જનેતાને 🙏🙏🙏

  • @khushboosangeetofficial1391
    @khushboosangeetofficial1391 ปีที่แล้ว +8

    ખુબ સરસ... ખજુર ભાઈ તો ભગવાન નાં માણસ છે...કે ગરીબ માણસ ની મદદ કરે છે.એ બદલ ખજુર ભાઈ નો ખુબ ખુબ આભાર..👍🤝👍

  • @nandvadikshit
    @nandvadikshit ปีที่แล้ว +7

    તમે બધા આ ઘર ની પરિસ્થિતિ તો જોવા ત્યાં જાની મદદ કરવા માટે ગયા 👌👌👌🇮🇳🇮🇳🇮🇳👌👌હર હર મહાદેવ એમને આવી રીતે આગળ વધી અને બધતી આપે એવી મહાદેવ પ્રાર્થના

  • @pm_creation2863
    @pm_creation2863 ปีที่แล้ว +17

    ખજૂર ભાઈ ભગવાન નો અવતાર લઈ ને આવ્યા છે ❤️❤️❤️ કોનું કોનું આવું માનવું છે 🙏🏻

  • @nikulkadvasan8365
    @nikulkadvasan8365 ปีที่แล้ว +1

    પ્રભુ અવતાર સ્વરુપ આપની ઉદારતા લાગણી ઓ અદ્ભુત વિચારધારા ને વંદન ♥️♥️♥️🙏

  • @parthchauhan9050
    @parthchauhan9050 ปีที่แล้ว +16

    ❤ખરેખર કોઇ શબ્દ નથી, બાકી આ દુનિયા મા કોઇને કોઇની પડી નથી.

  • @_rajput_1235
    @_rajput_1235 ปีที่แล้ว +15

    ખજૂર ભાઈ તમે ભગવાન નો અવતાર છે જીવો ભાઈ જીવો 🥰🙏🏻🥰🙏🏻

  • @bhaveshmorvadiya2488
    @bhaveshmorvadiya2488 ปีที่แล้ว +9

    ખરેખર ભગવાન નું સ્વરૂપ છે ખજુરભાઈ🙏🙏

  • @WAROCK777
    @WAROCK777 ปีที่แล้ว +5

    Nitin bhai deserves Bharat Ratna 🏅 !!! Salute Brother 🙏

  • @bharatkhasiya8309
    @bharatkhasiya8309 ปีที่แล้ว +12

    ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ અને પુરી ટિમ ને જય માતાજી 🙏🏻🙏🏻

  • @vajaparesh1891
    @vajaparesh1891 ปีที่แล้ว +6

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️

  • @AnilAH-x1n
    @AnilAH-x1n ปีที่แล้ว +1

    ખજૂર્ભાઈ દિલ થી સલામ બીજું સૂ કવ જેટલું કવ આટલું ઓછું છે❤️🙏

  • @dharmeshkapadiya8655
    @dharmeshkapadiya8655 ปีที่แล้ว +12

    ધન્ય છે તમારી જનેતા ને ખજુરભાઈ
    દરેક શબ્દ તમારા માટે કહેવા ઓછા પડશે.
    માતાજી આપને લાબું અને નિરોગી આયુષ્ય આપે, આપ આપના કાર્યક્ષેત્રમાં ખૂબ સફળ થાઓ
    માતાજીને એ જ અંતરથી… પાર્થના….🙏🏻🙏🏻

  • @bigbos182
    @bigbos182 ปีที่แล้ว +3

    Nitin Bhai tame real Hero so Mara thi Banse tetli madad koi Gorib privar ne karish 🙏🙏🙏 Greit so bhai tame. Bagvan tamne ava sara kaam karva mate sakti ape. 👍👍👍😊

  • @nidarshcreation8992
    @nidarshcreation8992 ปีที่แล้ว +5

    ધન્ય છે તે જનેતા ને જેમને ખજૂર ભાઈ જેવા વ્યક્તિ ને જન્મ આપ્યો ♥️♥️♥️♥️

  • @nooranisafar5760
    @nooranisafar5760 ปีที่แล้ว +1

    खजूर भाई तुम बहुत अच्छा काम कर रहे हो
    मगर हमारी गवर्नमेंट को भी
    ऐसे लोगों को सहायता करनी चाहिए

  • @rushimehta3350
    @rushimehta3350 ปีที่แล้ว +6

    ખૂબ ખૂબ સરસ ખજૂર ભાઈ તમારા વખાણ કરવા માટે કોઈ શબ્દ નથી મળતા ખૂબ જ સરસ કાર્ય કરો છો. આ વિડીયો જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા.. કરોડ કરોડ વંદન છે તમને... 🙏🙏🙏🙏🙏 જય મહાદેવ ખજૂર ભાઈ

  • @anishvohra2268
    @anishvohra2268 ปีที่แล้ว +15

    ખજુર ભાઈ તમે તો ગુજરાત ના વિર છો રાજા તમારા જેવા કામ કોઈ ના કરી શકે તમે તો ગરીબ લોકો ને ઘર બનાવી આપીને એમને નવી દુનિયા વસાવી આપો છો ધન્ય છે તમને ❤️❤️❤️❤️❤️

  • @ravianiyariya585
    @ravianiyariya585 ปีที่แล้ว +3

    જય માતાજી સીતારામ નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત ના મુખ્ય મંત્રી નીતિન ભાઈ

  • @amardeepyadav714
    @amardeepyadav714 11 หลายเดือนก่อน +1

    3.45 "લાવ હું ખવડાવું"... ઓહ, મનુષ્ય ના રૂપ માં ભગવાન ના દર્શન થયા 🙏

  • @kd_status7637
    @kd_status7637 ปีที่แล้ว +4

    લાખ લાખ વંદન છે ખજૂર ભાઈને...🙏🏻
    જય દ્ધારકાધીશ...🙏🏻🙏🏻🙏🏻🚩

  • @anuraagsharma636
    @anuraagsharma636 ปีที่แล้ว +15

    ધન્ય ધન્ય ખજૂર ભાઈ અને ટીમ ને 🙏🏻🙏🏻💐💚🇮🇳👏

  • @ViramgamaDhruv27
    @ViramgamaDhruv27 ปีที่แล้ว +4

    દિલ થી વંદન છે ખજૂર ભાઈ
    I can't say about your work nitinbhai 😊
    You're really greatest heart person ❤️

  • @LetsLearn51999
    @LetsLearn51999 ปีที่แล้ว +1

    આદિવાસી પરિવાર એટલા સમય થી આવી રીતે જ રીતે રહે છે પણ એમની વાત સભળવા કોઈ જતું નથી તમે એક સેવા નું કામ કરી રહઆ છો ભગવાન તમારી રક્ષા કરે . Thanks khajur Bhai we respect you

  • @koli_bhai_2999
    @koli_bhai_2999 ปีที่แล้ว +9

    ખજૂર ભાઈ મારે તમને કેવા કઈ શબ્દો નથી ભગવાન તમને બધી ખુશી આપે 🙏🙏🙏🙇‍♂️

  • @singerdilipsamserpura4361
    @singerdilipsamserpura4361 ปีที่แล้ว +44

    જય માતાજી

  • @bhagvanbharvad9218
    @bhagvanbharvad9218 ปีที่แล้ว +7

    મે મારી જિંદગી મા ભગવાન જોયા નથી પણ આજે આ દશ્ય જોતા લાગે કે ભગવાન કોઈને કોઈ રૂપ લઈને લોકોને મળ્યો છે ખૂબ ખૂબ ધન્યવાદ ખજુરભાઈ

  • @nakiyaharsh6058
    @nakiyaharsh6058 ปีที่แล้ว +1

    આજ મે જોય લીધો કળયુગ નો કલ્કિ અવતાર જે ભગવાન વિષ્ણુ દ્વારાં મહાભારત માં ખિધુ તું 🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🥺🥺🥺🥺🥺🥺🥺🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇

  • @kohinoorthakor9032
    @kohinoorthakor9032 ปีที่แล้ว +11

    જય માતાજી ખજુર ભાઈ ને‌ આમજ સપોર્ટ કરતા રહો 💯❤️

  • @subhashgamit3511
    @subhashgamit3511 ปีที่แล้ว +8

    સમગ્ર ગામીત સમાજ (આદિવાસી સમાજ), ખજૂરભાઈ અને તેમની ટીમનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે..!💐
    તમારી સહાયતા / વિચારણા / પ્રોત્સાહન / માર્ગદર્શન અને સમય બદલ સાહેબ, તમારો આભાર..!💐

    • @hindinewmoviedavid6862
      @hindinewmoviedavid6862 ปีที่แล้ว

      રીયલ ભગવાન નીતિન જાની આઝ ભગવાન કહેવાય ભણીગણી ને સાધુ બને

  • @346_rutvikrajcharel3
    @346_rutvikrajcharel3 ปีที่แล้ว +3

    નીતિન ભાઈ તમે ખરે ખર ગરીબો ના કોહિનૂર છો.❤️👏

  • @meenamaya3022
    @meenamaya3022 ปีที่แล้ว +1

    Khajur bhai tamne salaam che . Proud of you😥😥

  • @meetvasava7807
    @meetvasava7807 ปีที่แล้ว +4

    ધન્ય છે ભાઈ તમને અને તમારી જનેતા ને❤️❤️❤️

  • @journeyofnaishvi6780
    @journeyofnaishvi6780 ปีที่แล้ว +4

    This is called a real education n real job ....hats of khajur bhai 👍

  • @ketanthakor89
    @ketanthakor89 ปีที่แล้ว +19

    ખજૂર ભાઈ અને એમના ટીમ ની મેહનત માટે સલામ સે ❤️🙏👍

  • @gadhadarashaileshbhai6785
    @gadhadarashaileshbhai6785 ปีที่แล้ว +2

    ખજૂર ભાઈ ની વાત કરો એટલી ઓછી છે ભાઈ...🔥❤️🇮🇳🤟

  • @bharatbhaiparmar6016
    @bharatbhaiparmar6016 ปีที่แล้ว +4

    ખજૂરભાઇ તમે આ કળયુગ ના ભગવાન છો લાખ લાખ અભિનંદન નીતિનભાઈ તમને અને તમારી ટીમને 🙏

  • @Sunilkatara07
    @Sunilkatara07 ปีที่แล้ว +4

    ખરે ખર નીતિન ભાઈ તમે એક ભગવાન ના અવતાર છો ❤️
    Jay Hind Jay bharat 🇮🇳❤️ જય જય ગરવી ગુજરાત ❤️🇮🇳

  • @sanjaysolanki7579
    @sanjaysolanki7579 ปีที่แล้ว +6

    ધન્ય ધન્ય છો તમે અને તમારી ટીમ
    જુગ જુગ જીવો પ્રભુ તમને ખુબ આપે 🙏🙏

  • @dwarkadhishofical..5550
    @dwarkadhishofical..5550 ปีที่แล้ว +1

    KhajurBhai Dwarkadhish bless you Bhai ❣️😘❤️

  • @rehanasama5243
    @rehanasama5243 ปีที่แล้ว +3

    I am proud of you Khajur bhai tame garib ni madad karo cho ♥️😍🥰

  • @CatLove-y9m
    @CatLove-y9m ปีที่แล้ว +14

    ❤ખજુરભાઈ ને કોણ કોણ ભગવાન માને છે મિત્ર❤

  • @VeenaBheda-wc7dg
    @VeenaBheda-wc7dg ปีที่แล้ว +3

    ભગવાન છે એવું સાંભળ્યું હતું ભાઈ પણ આજે ભગવાનને તમારા રૂપમાં જોય લીધા🙏🙏

  • @gatraddigitalofficial1921
    @gatraddigitalofficial1921 ปีที่แล้ว +2

    સરકારે ખરે ખર ખજૂરભાઈ ની જેમ કામ કરવા જોઈએ

  • @kiransinhrajputgohil9283
    @kiransinhrajputgohil9283 ปีที่แล้ว +34

    જયમાતાજી