ક્ષત્રિય સમાજ એક થઈ ને એકવાર શક્તિસિંહ ગોહિલ બાપુ ને એકવાર મુખ્યમંત્રી બનાવવા જોઈએ...આજ ના સમય રાજકારણ માં.હાલીયા..માલીયા..રતનીયા..ખહુરીયા.. ઓ હવે હવામાં ઉડી રહયા છે...🙏🙏
કેટલી સરસ વાત કરી!!સહુ માટે છે.કોંગ્રેસે આગામી ચૂંટણી માં મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવા જોઈએ..સહુ કોમને સાથે રાખી ચાલે તેવા એક માત્ર બિન વિવાદાસ્પદ નેતા...ગુજરાત ગૌરવ....
વાહ! બાપુ વાહ!!! બાપુ તમારા માં આ ક્ષત્રીય સમાજ ના ઉત્તમ સંસ્કાર બોલેછે. દરેક સમાજ ને આપના ઉપર ગર્વ છે. આપે જે એક વાત કરી કે ,ભલે ગામ માં એકજ દરબાર નુ ઘર હોય પણ ગામ આખું દરબાર ને સરપંચ બનાવવા રાજી હોય છે!!! ગોહિલ સાહેબ એ વાત ની સાબિતી આપે છે કે સિંહ જંગલ નો રાજા છે.કેમ કે? સિંહ શિકારી પ્રાણી છે.છતાં જ્યા સિંહ નો નિવાસ હોય ત્યાં દરેક જાતના પશુ - પક્ષીઓ નિવાસ કરવા આવે છે. કારણ પશુ,, પક્ષી સમજે છે કે અહીંયા અમારી સુરક્ષા છે માટે જંગલ ના રાજા સાથેજ વસવાટ કરીએ.સર, આ એક પ્રાકૃતિક નિયમ છે પ્રકૃતિ યા ની પરમાત્મા તો જ્યાં અને જેને પરમાત્મા નુ સમર્થન હોય એ રાજપૂતો તમે છો. આટલો વિરલ ઇતિહાસ હોવા છતાં રાજપૂતો બેકોડી ના અને બેઈમાન ચોરો નું સમનું કેમ સ્વીકારે છે!!!! દુઃખ નીવાત છે.જાગો ક્ષત્રીય જાગો. " જય હો રાજપૂતો ની વિજય હો" L
વાહ બાપુ આપની વાણી સાંભળવી એક લ્હાવો છે આપણામાં ક્ષાત્રધર્મ ના તમામ ગુણો છે આપ ભવિષ્યના રાજા હસો સમય સમયનું કામ કરે છે અસત્ય નો આજે વિજય છે પણ તે લાંબો સમય ચાલતું નથી છેલ્લે સત્યનો જ વિજય હોય છે અને આપ આવા એક ઉચ્ચા આસને બિરાજસો તેમાં બે મત નથી જય માતાજી 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ક્ષત્રી ય સમાજ માં શ કિત સિંહ ગોહિલ ખરે ખર રાજપૂત છે ક્યા જયરાજ સિંહ ને ક્યાં શકિત સિંહ બાપૂ જય રાજ સિંહ રાજકારણ નો સાથ આપે ને જે વ્યક્તિ સે ક્ષ ત્રી ય ની બેન દિકરી યો ની નેતે વાલ્મીકિ સમાજ ની સામે અપમાન ભર્યું નિવેદન કરી રાજપૂતો ની ખુમારી જગાડી રૂપાલા તુ જેકાઈ છે તુટો કાંઈ ન ઇ મોદી છે ને તે હમારા રાજપૂતો ની દેન છે કે સરદાર પટેલ ને ભીખ માં રજવાડું આપી દીધુ કુષ્ણ કુમાર ગોહિલે 964પદર નો ધની છે તમારો કોઈ ઇતિહાસ એ જ વંશ નો આ શકિત સિંહ ગોહિલ દમ દાર નેતા ઈમાન દારી તો જોવો એમની સ્પીચ જોવો બોલવા ની ને ખરે ખર રાજપૂતો એ એક થ વુ જોઈ યે ને જયરાજ સિંહ જેવા ગણ્યા ગોથ્યા ગ દા રો હસે પણ એને એક દિવસ રાજપૂતો નાં સાથ ની જરૂર પડશે જ્યારે બીજેપી નેને ભગા ડસે ત્યારે પાર્ટી ન ય સાથ આપે સમાજ જ શાથ આ પસે આવા ગ દા રો કે મારે રાજપૂત સમાજ ની જરૂર નથી અરે ભડ વા જયરાજ સિંહ તારી અ એમને જરૂર નથી તું દલાલી કરતો રહે ભાજ પિયા ઓ ની
ખુબ સરસ sir, 👍. ક્ષત્રિય ક્ષમા આપે અને દયા પણ રાખતાજ હોય છે. ક્ષત્રિય માનવધર્મ મા માનવા વાલા છે.નાણાં જોઈને ભૂલો પડે એ ક્ષત્રિય નો ધર્મ નથી. હવે તો નાણાં માટે જ રાજા બનવા તૈયાર છે. જય ભવાની. 🙏🏻
એમને મુખ્યંમંત્રી બનાવવા માટે દિલ થી કામે લાગી જાવ કોઈનો પણ ડર રાખ્યા વગર,, જેલ માં જવું પડે તો પણ,, એમને જીતાડવા માટે ગામે ગામ હર ગલી ગલી માં કોંગ્રેસ ના પ્રચાર કરો
આપની સાચી સત્ય ની વાત છે આપને ધન્યવાદ બાપૂ.પણ મારા મનની ઈચ્છા .મા શક્તિ પુરીકરે કે પ્રાથના કરું આપને ગુજરાત ના મુખ્ય મંત્રી તરીકે જોવા માંગુ શું. જય માં શક્તિ
ખરેખર ક્ષાત્ર તેજ ઝળહળી ઊઠ્યું વાહ વાહ દરબાર. જોરદાર જ્ઞાન ની વાતો કરી ક્ષત્રિય વીર ના કર્તવ્ય પાલન ની વાત સમજાવી ખરેખર ક્ષત્રિય સમાજનુ શક્તિ સિંહ ગૌરવ છે
સમાજને ઉજાગર કરનાર સાચા અને સારા નેતા શક્તિસિંહ બાપુ.....
વાહ શક્તિભાઈ તમારા જેવા રાજકારણી માણસ આ યુગમાં
મળવા મુશ્કેલ છે.
ક્ષત્રિય ધર્મ ની સરસ વ્યાખ્યા.
સત સત વંદન
प़ाण प़तिष्ठा जाय परंतु वचन न जाई।
❤ધન્ય છે શક્તિસિંહ બાપુ ધન્ય છે તમને. તુમારા સિદ્ધાંતોને હું સલામ કરું છું.....
વાહ બાપુ વાહ માતાજી તમારી મનોકામના પૂરી કરે. આપ સાહેબ ખુબ ખુબપ્રગતિ કરતા રહો...
આયુષ્માન ભવ....❤
વિજય ભવ....❤
Honest politician like u shaktisinhji Bapu ,need of politics to be a leader of our state ,if we unites can possibly a Chief minister like u bapu
શક્તિસિંહ બાપુ આપનું વ્યક્તિત્વ સાચવી રાખજો એક દિવસ તમારો મુખ્યમંત્રી બનવાનો વારો આવશે
અસલ ક્ષત્રિયના મોઢે આવા શબ્દો શોભે, જય માતાજી બાપુ
ગર્વ છે આવા બાહોશ આગેવાન ઉપર
ખાલી એમની વાતો સાંભળી ને પણ ગર્વ અને જુનુંન થાય છે કે આપણા ભારત માં આવા બાહોશ નેતાઓ ની જરૂર છે
💯🙏🙏🙏🙏
😂વાહબાપૃવહ
ક્ષત્રિય સમાજ એક થઈ ને એકવાર શક્તિસિંહ ગોહિલ બાપુ ને એકવાર મુખ્યમંત્રી બનાવવા જોઈએ...આજ ના સમય રાજકારણ માં.હાલીયા..માલીયા..રતનીયા..ખહુરીયા.. ઓ હવે હવામાં ઉડી રહયા છે...🙏🙏
Bilkul sahi kaha aapne sir
Mla ni ticket nathi aapta to cm kyathi 😂😂😂 vasti vadharo sata padavo evuj che have 😂😂😂
You are right sir
Right
@@rajdeepsinhzala5906😂😂😂😂😂😂😂😂😂😂😂
વાહ, શક્તિસિંહ બાપૂ.
જય હો, જય હો, જય હો.
તમે વિજયી થાવ, તેવા બ્રાહ્મણ તરીકે આશીર્વાદ.
😮
🙏🚩🇮🇳
😮
સોનિયા નો ગુલામ, જ્યારે ભગવાન રામ ને કાલ્પનિક કહ્યા ત્યારે ચૂપ રહેલો આ નકલી રાજપૂત
Shakti singh Best neta che❤
ધન્ય છે શકિતસિંહ બાપુ તમારી વાણીને 🎉🎉
JayShreeram
ખુબ સરસ શક્તિસિંહ ગોહિલ સાહેબ જાગો ક્ષત્રિય જાગો
ધન્ય છે શક્તિસિંહ ગોહિલ બાપુને સાચો ક્ષત્રિય આમને કહેવાય લખ લખ વંદન છે
કેટલી સરસ વાત કરી!!સહુ માટે છે.કોંગ્રેસે આગામી ચૂંટણી માં મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવા જોઈએ..સહુ કોમને સાથે રાખી ચાલે તેવા એક માત્ર બિન વિવાદાસ્પદ નેતા...ગુજરાત ગૌરવ....
વાહ બાપુ દલિત સમાજ માટે તમે જે ક્ષત્રિય સમાજને ઈશારાથી દિશા નિર્દેશ કર્યોં છે તે ખુબ મોટી વાત કરી આપને વંદન જય માતાજી
🎉 ex cellant
શકિત સિંહ બાપુ જેવા ભણેલા અને રજવાડી રાજકારણીઓ સમાજ માટે જોઈએ 🙏
U r right
Right sir
Speaking really right .
જય હો જય હો શક્તિ બાપુ જય હો જય હો ભાવનગર ની ધરા સંભાળનારા શક્તિ બાપુ
ગોહિલવાડમાં આપ બેસ્ટ વ્યક્તિત્વ છે,
સત્ય બોલવુ, સત્ય શોધવું, મનુષ્ય જાતિ માટે, સ્વભાવિક છે 🇮🇳
જય માતજી બાપુ.સરસ ક્ષાત્ર ધર્મ સદા વિજ્યતે
❤❤❤❤વાહ બાપુ આવાજ હૉવા જૉયૅ પ્રજાને માટે સૅવક ક્ષત્રિય જ હૉવા જરૂરી છે ❤જય ભવાની જય ભારત ❤❤
ક્ષત્રિય સમાજને આપના જેવા ક્ષત્રિય યોદ્ધા ઉપર ગર્વ છે બાપુ
Hi
Ok
A@@MAHENDRA-sh8om
😂😂😂😂@@MAHENDRA-sh8om
જય માતાજી શક્તિસિંહ બાપુને
હા રાજપુત સમાજ ના ઘરેણા સરળ સ્વભાવ અને સ્વભિમાન વ્યકિતત્વ 🙏🙏🙏
ધન્ય છે બાપુને, સૌને ક્ષત્રિય ધર્મ યાદ કરાવી દીધો..... જય ભવાની.. જય રાજપુતાના...
ધન્ય હો બાપુ.રામ ભગવાન તમોને ખૂબ સફળતા આપે.
વાહ બાપુ વાહ ગોલા શુ ખબર રાજપુતો શુ કહેવાય
ક્ષત્રિય નું ગૌરવ, વેદિક સંસ્કૃતિ નું ગૌરવ, ખૂબ ખૂબ ધન્યવાદ,
આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ આપના માટે ગૌરવ અનુભવે છે,
જય શ્રી રામ, જય માતાજી
શક્તિ સિંહ જી નેક અને પવિત્ર માણસ છે જ ધન્યવાદ બાપુ.❤
વાહ બાપુ સાહેબ જબરજસ્ત વાત કરી છે
વાહ! બાપુ વાહ!!!
બાપુ તમારા માં આ ક્ષત્રીય સમાજ ના ઉત્તમ સંસ્કાર બોલેછે. દરેક સમાજ ને આપના ઉપર ગર્વ છે.
આપે જે એક વાત કરી કે ,ભલે ગામ માં એકજ દરબાર નુ ઘર હોય પણ ગામ આખું દરબાર ને સરપંચ બનાવવા રાજી હોય છે!!!
ગોહિલ સાહેબ એ વાત ની સાબિતી આપે છે કે સિંહ જંગલ નો રાજા છે.કેમ કે? સિંહ શિકારી પ્રાણી છે.છતાં જ્યા સિંહ નો નિવાસ હોય ત્યાં દરેક જાતના પશુ - પક્ષીઓ નિવાસ કરવા આવે છે. કારણ પશુ,, પક્ષી સમજે છે કે અહીંયા અમારી સુરક્ષા છે માટે જંગલ ના રાજા સાથેજ વસવાટ કરીએ.સર, આ એક પ્રાકૃતિક નિયમ છે પ્રકૃતિ યા ની પરમાત્મા તો જ્યાં અને જેને પરમાત્મા નુ સમર્થન હોય એ રાજપૂતો તમે છો.
આટલો વિરલ ઇતિહાસ હોવા છતાં રાજપૂતો બેકોડી ના અને બેઈમાન ચોરો નું સમનું કેમ સ્વીકારે છે!!!!
દુઃખ નીવાત છે.જાગો ક્ષત્રીય જાગો.
" જય હો રાજપૂતો ની વિજય હો"
L
વાહ શકિતસિંહ ગોહિલ બાપુ જય માતાજી
વાહ બાપુ
રૂંવાડા ઊભા થઈ ગયા
જયેન્દ્રસિંહ ચાવડા
બાપુ ધન્ય છે તમારી જનેતાને
તમારી જેવા સીએમ બનવા જોઈએ બાપુ. લાખ લાખ વંદન બાપુ જય માતાજી
વાહ સરસ શક્તિસિંહજી ગોહિલ સાહેબ
શક્તિસિંહ જેવો નેતા કયારે નહિ મળે સાચો ક્ષત્રિય નેતા છે ગર્વ છે બાપુ તમારા પર
ખૂબ સરસ વિચાર છે અને સાચી વાત છે🎉
૧૦૦/ સાચી વાત છૅ
,🖐🏼@@hajabhaib9142
રોટી બેટી નો 😂
@@sanjaysitapara1941 tme Aaje hidu so e bapu ni meherbani na lihe નહિતર આજે તમે ટોપી પહેરીને ફરતા hot
શકિતસિંહ ગોહિલ નો વાણી વિલાસ જોઈ મન પ્રફુલ્લિત થઈ ઉઠ્યું.વાહ બાપુ વાહ જામો પાડી દીધો હો.....
Aapane Gujarat na C M trike jovani khub khub tamnna chhe armano chhe
વાહ ભાઈ વાહ સાંભળી તમને સલામ
સાચી વાત છે શક્તિસિંહ ગોહિલ સાહેબ
વાહ બાપુ આપની વાણી સાંભળવી એક લ્હાવો છે આપણામાં ક્ષાત્રધર્મ ના તમામ ગુણો છે આપ ભવિષ્યના રાજા હસો સમય સમયનું કામ કરે છે અસત્ય નો આજે વિજય છે પણ તે લાંબો સમય ચાલતું નથી છેલ્લે સત્યનો જ વિજય હોય છે અને આપ આવા એક ઉચ્ચા આસને બિરાજસો તેમાં બે મત નથી જય માતાજી 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
વાહ શક્તિસિંહ ગોહિલ બાપુ વાહ તમારા વિચારો નેં 100, સલામ
🙏
Jay mataji 🙏🏻
બાપુ ને પ્રધાનમંત્રી બનાવી દઈ ને દેશ નુ થાય
❤❤❤❤❤
ક્ષત્રી ય સમાજ માં શ કિત સિંહ ગોહિલ
ખરે ખર રાજપૂત છે ક્યા જયરાજ સિંહ ને ક્યાં શકિત સિંહ બાપૂ જય રાજ
સિંહ રાજકારણ નો સાથ આપે ને
જે વ્યક્તિ સે ક્ષ ત્રી ય ની બેન દિકરી યો ની નેતે વાલ્મીકિ સમાજ ની સામે અપમાન ભર્યું નિવેદન કરી રાજપૂતો ની ખુમારી જગાડી રૂપાલા તુ જેકાઈ છે તુટો કાંઈ ન ઇ મોદી છે ને તે હમારા રાજપૂતો ની દેન છે કે સરદાર પટેલ ને ભીખ માં રજવાડું આપી દીધુ કુષ્ણ કુમાર ગોહિલે 964પદર નો ધની છે તમારો કોઈ ઇતિહાસ એ જ વંશ નો આ શકિત સિંહ ગોહિલ દમ દાર નેતા ઈમાન દારી તો જોવો એમની સ્પીચ જોવો બોલવા ની ને ખરે ખર રાજપૂતો એ એક થ વુ જોઈ યે ને જયરાજ સિંહ જેવા ગણ્યા ગોથ્યા ગ દા રો હસે પણ એને એક દિવસ રાજપૂતો નાં સાથ ની જરૂર પડશે જ્યારે બીજેપી નેને ભગા ડસે ત્યારે પાર્ટી ન ય સાથ આપે સમાજ જ શાથ આ પસે આવા ગ દા રો કે મારે રાજપૂત સમાજ ની જરૂર નથી અરે ભડ વા જયરાજ સિંહ તારી અ એમને જરૂર નથી તું દલાલી કરતો રહે ભાજ પિયા ઓ ની
शक्तिसिंह गोहेल साहब की जय हो।
ગર્વ છે શક્તિ સિંહ 🦁 બાપુ તમારી ઉપર 🙏
જય.હો.શક્તિસિંહજી
તુમ જીઓ હજારો સાલ
જન્મ થી મૃત્યુ સુધી ખુમારી જેનુ આભૂષણ છે તે છે ક્ષત્રિય
અંગ્રેજોથી લય આજદિન સુધી વિદેશી દારૂ ની હેરફેર મા ને
🙏🙏🙏
😮😅😮😮😮
good bapu
🙏🙏
🙏🙏 જય માતાજી 🙏🙏પ્રાણ પ્રતિષ્ઠા વચન જેના વંશજો ને જે જીવંત રાખવા ખપી જાય એ ખરો ક્ષત્રિય છે.
જોરદાર જમાવટ શક્તિસિંહ બાપુ ગોહિલ
બાપુ ખૂબ આનંદ. થયો. .....
Shakti Singh Sir ji 100%Onest mam SPL Salut for Shakti Singh Sir ji ko
बहुत ही बेहतरीन अंदाज ओर बहुत ही बेहतरीन नसीहत.. ❤
વાહ ક્ષત્રીય વાહ જય માતાજી જય મુરલીધર આપને લાખ અભી નંદન સચા રાજપુત ને સલામછે
રાજપુત ક્ષત્રિય સમાજ ને આપ પર ગર્વ છે, બાપુ. Jay mataji 🙏
કદાચ બધા kshatriy શક્તિ સિંહ જેવા હોત તો ..........વાહ વાહ બાપુ....
વાહ બાપુ વાહ માતાજી ના આશીર્વાદ થી આપ ઉન્નતિના શિખરો સર કરો
જય હો.....ગુજરાત નાં સાચા સપૂત...🙏
વાહ લીમડા સ્ટેટ ગૌરવ અભિનંદન
ધન્ય છે શક્તિસિંહ બાપૂ ધન્ય છે તમને.તમારા સિધ્ધાંત ને હું સલામ કરુ છુ.
વાબાપુ વા તમારિ વાત સાવસાચિ છે વા બાપુ વા
Dhanyawad sir Shakti shih.bhai.
જય હો બાપુ.🙏
ગુજરાત માં આપની આગેવાની માં ચોક્કસ પરિવર્તન આવશે.
અને તમામ સમાજોને ન્યાય ચોક્કસ મળશે.🙏
જય હો ભાવનગર નરેશ ને રાજા હોય તો આવા હોવા જોઈએ જય હો શકિતસિંહ ગોહિલ ને લાખ લાખ વંદન
Bhavnagar na raja nathi bhai
Great explainstion about chatriya.... gurav che chatriya jati par ❤❤
વાહ બાપુ વાહ તમારા જેવા નેતાની આજના સમાજને ખાસ જરૂર છે .
જય માતાજી
અચ્છા તો આ બાપુ કૉંગ્રેસે હિન્દુ માટે કરેલ એક કામ નો જવાબ કેમ નથી આપતો? તને ખબર હોય તો તું આપી દે
You are right sir we want to Mr Shakti sinh bapu next chief minister of Gujarat
@@dharmendrarathod3149 bapu 🤣🤣🤣 bhagwan ram ne kalpnik kahya tyre aa Soniya ni chaddi dhonaro chup rahelo
Wahhhh khub khub dhanyawad Bhai
જય માતાજી બાપુ
જય માતાજી જય રાજપુતાના ⚔️🚩🙏
સત્ય ના, ન્યાય, સદાચાર ના, વીરતા ના પૂજારી બાપુ, અડવાલ ના jay માતાજી... ગો બ્રાહ્મણ પ્રતિપાળ જય હો, વિજયી ભવ...
આમ જ બાપુ ની જધી વાયરી
વાહ બાપુ વાહ ખમીરવંતા રાજપુત પ્રજા માટે બલિદાન આપ્યું
माननीय संजय भाई पंड्या खूब खूब धन्यवाद जय महादेव जय माताजी
❤ખૂબ આગળ વધો એવી અંતર ની અભિલાષા
શક્તિસિંહ બાપુ ને ખુબ ખુબ અભિનંદન અત્યારના સર્વશ્રેષ્ઠ નેતા....
આજના તમામ નેતામાં સૌથી શ્રેષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ એક માત્ર છે
શક્તિસિંહ જેવા નેતા કદી નહિ,,મળે ગુજરાત,,એક વાર તો બાપુ ને મુખ્યમંત્રી કોણ,કોણ જોવા માગે છે ,,લાઈક કરો❤❤❤
💯☑️☑️
@@IndubhaGohil-pf2ztkANBh.KGOHILNANAKSUTVDA
❤
આખા કોંગ્રેસ મા એક જ નેતા છે જેમને બોલતા આવડે છે અને હોંશિયાર છે
I like you Gohil saheb
🙏વાહ બાપુ વાહ તમારા જેવા સર્વે માન્ય દેવ સ્વરૂપ વિચારશિલ પ્રગટ વીરલાઓ હાલમાં મોજુદ છે એટલે આ ધરતીનું સમતોલન જળવાઈ રહે છે બાપુ જય હો 👏જય માતાજી 👏
Very good speech sir you are breav and fighter lidar
Very good
બાપુ..જય હો. સિદ્ધાંતો સાથે સમાધાન ના થાય. સાચી વાત કરી બાપુ.. સત્તાધારી પક્ષમાં રહેલા ક્ષત્રિય માં ક્યાં ખુમારી છે.
જય હો ગોહિલવાડ વંશજો
ક્ષત્રિય એટલે મર્દ ભયડો કેવાય એ દગો ના કરે❤❤❤
Proud to ba RAJPUT
ધન્ય છે બાપુરાજ
તમારા શબ્દો સાંભળ્યા પછી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ યાદ આવ્યા... ❤❤❤❤❤ જય જોહાર💐💐💐💐💐 રામ રામ
બાપ દાદા નું મંદિર રામ મંદિર મોદી એ બનાવ્યું તમારા કાંગ્રેસ ને નથી બનાવ્યું જયચંદ રાઠોડ નું પાપ ભારત દેશ ભોગવે છે
બધા ને સાથે રાખી આપણુ સંગઠન વિશાળ કરો જય માતાજી
ખુબ સરસ sir, 👍. ક્ષત્રિય ક્ષમા આપે અને દયા પણ રાખતાજ હોય છે. ક્ષત્રિય માનવધર્મ મા માનવા વાલા છે.નાણાં જોઈને ભૂલો પડે એ ક્ષત્રિય નો ધર્મ નથી. હવે તો નાણાં માટે જ રાજા બનવા તૈયાર છે. જય ભવાની. 🙏🏻
બનશે મોટાભાઈ પણ બનશે..આપની ઈચ્છા મુજબ.!!. જય હો.!!
Jay ho Lakh lakh vandn.
જય માતાજી શકિતસિંહ ગોહિલ,જય હમીરજી દાદા -સોમનાથ ની સખાતે,-દેવેનદૃસિહ ઉમેદસિહ ગોહિલ (વાવડી , ગજાબાપુ ની),જય રાજપુતાના
માનનીય ગોહિલ બાપુ નું ભાષણ સાંભળવા જેવી છે
વાહ સક્તિ સીહ વાહ તમારા શબ્દ. મા દમછે
Shakti shinh ji gohil bahuj budhishali che and hay korat na vakil che jay mataji🙏
જય માતાજી શક્તિ સિંહ બાપુ ખુબ સરસ માતાજી તમને વિજય બનાવે જુનાગઢ નાં ચોકલી ગામ થી જાગા ભાઈ એમ ગુજરાતી ખાંટ રાજપૂત
જય હો લીમડા સ્ટેટ જય હો બાપ જય હો
એક વખત ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે જોવા માગું છું.
એમને મુખ્યંમંત્રી બનાવવા માટે દિલ થી કામે લાગી જાવ કોઈનો પણ ડર રાખ્યા વગર,, જેલ માં જવું પડે તો પણ,, એમને જીતાડવા માટે ગામે ગામ હર ગલી ગલી માં કોંગ્રેસ ના પ્રચાર કરો
ગોહિલ સાહેબ ના વ્યક્તિત્ત્વ ની બરાબરી કરી શકે એવા નેતા જૂજ છે આપ આદર્શ છો સાહેબ શ્રી જય માતાજી
સાચા વ્યકતી અને દીલોના બોલ સાચા પડેલા દાખલા છે,તમારો બોલ પણ માતાજીએ ઉચકી લીધો હશે,સમયે તમને માતાજી જણાવશે
ખુબ સરસ ભાઈ
આવતા જન્મ મા જોજે હો
આપની સાચી સત્ય ની વાત છે આપને ધન્યવાદ બાપૂ.પણ મારા મનની ઈચ્છા .મા શક્તિ પુરીકરે કે પ્રાથના કરું આપને ગુજરાત ના મુખ્ય મંત્રી તરીકે જોવા માંગુ શું. જય માં શક્તિ
વાહ ક્ષત્રિય કુલભુશણ વાહ ગૈ બ્રાહ્મણ પૃતિપાલ આપને ઘણી ખમ્મા ક્ષત્રિય સમાજ ને
Salam chhe Saheb Tamari Vichardharane Ane Ethi Vishesh Tamne.
Jay mataji vah shaktisinh bhai from rajendrasinh raulji vadodara
વાહ, શકિતસિંહબાપુ જયહો આપણી
જનેતા ને લાખ.. લાખ.. વંદન, આપ સાચા ક્ષત્રિય છો
Wah ! Wah ! SHAKTISINH BAPU !
GUJRAT C.M. JALDI BANO TEVI SUBHECHCHHA.
GUJRAT NO LEADER AVO JOIYE.
ધન્ય છે તમારી વાણી ને ગોહિલ બાપુ
જય માતાજી
શક્તિસિંહ ગોહિલ બાપુ
🦁🦁
સાચું છે શક્તિસિંહ ગોહિલ
🙏🙏 jay mataji