બહેન તમે દીકરી ઓનાં માવતર નું મનોબળ મજબૂત બને એવી વાત રજુ કરી સમાજ નું નિર્માણ આદર્શ વિચારો સાથે સામાજિક ઉત્થાન થાય એવી પ્રવૃત્તિ કરો છો એ માટે ધન્યવાદ
સરસ તમે વાત કરી મારે પણ ચાર દીકરીયુ છે ચારેય કોમ્પ્યુટર મા ભણી અમેરિકા મા સેટ થય છે ત્રણના મેરેજ થયા ચોથી દીકરીએ મેરેજ નથી કર્યા ને ચારેય મા બાપ ની સેવા કરી પપ્પા નથી હવે મમ્મી ને નાની દીકરી સાચવે છે જોબ કરે છે ફાલ્ગુની પાઠક ના ગરબા બહુ ગમે એટલે અમેરિકા આવે તો અમે જાઇએ ગરબા મા
બેન બોવ સરસ વાત કરી અમરા ઘર મા ત્રણ દરીયાજેઠીયાછે બંધાય ના ઘેરે દિકરી ઓજ છે અમારા ઘરે છ દિકરીઓ છે અમારે કો ઈના ઘરે દિકરો નથી પણ અમને કો ઈ વાત અફસોસ નથી દિકરીઓ નસીબ થી મળે
Ankita ben khub saras & bhavpuran vaktavya aapyu aatli badhi saras positive comments aapli dolikri ona parents e .gamyu .pan 1 vat ke je ma bap old age home ma che emne tyan moklvama pan koi ni dikri o no j vank che ena vise kai kaheso .😥😥
Falguni Pathak is a very good human being ...but unfortunately her mother died when she was in the school n her father died few years back ..... ફાલ્ગુની પાઠક બેને એમનાં માતા એમની ખૂબ જ નાની વયે ગુમાવ્યાં. અને એમના પિતાજી છેલ્લાં દસ વર્ષ થી હયાત નથી. પણ મારા જેવાં સ્કૂલ નાં મિત્રો ને મળે તો લેશમાત્ર અભિમાન નો છાંટો નહીં -- - ખૂબ જ સરળ બાળસહજ સ્વભાવ ઉમદા વ્યક્તિ છે. અને માતાજીની ની મોટ્ટી ભક્ત
Khub saras vat kari Ben ❤ Kharekhar dikario hoy a to bhagwan no moto ashirvad che 🙏 mare pan 2 sunder ane dahi dikario che, mane khub j vahali che banne, hu khub khush chu 🙏
બહેન તમે દીકરી ઓનાં માવતર નું મનોબળ મજબૂત બને એવી વાત રજુ કરી સમાજ નું નિર્માણ આદર્શ વિચારો સાથે સામાજિક ઉત્થાન થાય એવી પ્રવૃત્તિ કરો છો એ માટે ધન્યવાદ
અમે ચાર બહેનો છે પણ મારા માતા પિતા એ બધી જ દીકરીઓ ને સારા મા સારૂ ભણાવી અને બધા ને જ ઉત્તમ જોબ માટે પ્રેરિત કર્યા🙏
બહેન જી...આપની વાત ખુબ જ સરળ.. સુંદર.. વાસ્તવિક છે. દિકરી ના પરિવાર ને પ્રોત્સાહન નું સરાહનીય કામગીરી આપ કરી રહ્યા છો...જય શ્રી રામ
❤
😂❤❤😂
સરસ તમે વાત કરી મારે પણ ચાર દીકરીયુ છે ચારેય કોમ્પ્યુટર મા ભણી અમેરિકા મા સેટ થય છે ત્રણના મેરેજ થયા ચોથી દીકરીએ મેરેજ નથી કર્યા ને ચારેય મા બાપ ની સેવા કરી પપ્પા નથી હવે મમ્મી ને નાની દીકરી સાચવે છે જોબ કરે છે ફાલ્ગુની પાઠક ના ગરબા બહુ ગમે એટલે અમેરિકા આવે તો અમે જાઇએ ગરબા મા
અંકિતાબહેન દિકરી ઓ વિશે ખુબ સરસ વક્તવ્ય આપ્યું તે બદલ ધન્યવાદ 🙏🙏🙏
XxcZzccpp
બેન બોવ સરસ વાત કરી અમરા ઘર મા ત્રણ દરીયાજેઠીયાછે બંધાય ના ઘેરે દિકરી ઓજ છે અમારા ઘરે છ દિકરીઓ છે અમારે કો ઈના ઘરે દિકરો નથી પણ અમને કો ઈ વાત અફસોસ નથી દિકરીઓ નસીબ થી મળે
અંકિતાબેન, બહુ સરલ શબ્દોમા ખૂબ જ સચોટ વાત કરી છે..
Very nice speech...
અંકિતાબેન જય શ્રી કૃષ્ણ ખુબ સરસ દિકરી વિશે વાત કરી એના માટે ખુબ ખુબ ધન્યવાદ
ખૂબ જ સરળતાથી દીકરીઓ વિષે વાત કરી બહેનશ્રી ને ધન્યવાદ અભિનંદન
👌
બહેન આટલા સુંદર વક્તવ્ય માટે ધન્યવાદ
🎉 ખુબ સરસ મેડમ તમારી વાણી ને અભિનંદન નર્મદા જિલ્લામાં થી તમણે આભાર ❤
આપનું વક્તવ્ય ખૂબ સરસ લાગ્યું અમે પણ છ બહેનો છે પરંતુ સૌના ભાગ્ય સારા છે
અંકિતાબ્હેન, ખરેખર ! આજે " વિવાહ યોગ્ય દિકરી " માટે ઘણી જ અમૂલ્ય સમજણ આપવા માટે આપને હૃદયથી અનંત અનંત ધન્યવાદ.
જય શ્રી કૃષ્ણ અંકિતા બેન ખુબ સરસ વાત કરી 🎉🎉
તમારી સમજાવાની રીત બહુ સરસ છે ધન્યવાદ બેન
બહેન બહુજ ગૌરવ ની વાત છે. એક કન્યાદાન એજ જગત માં મોટું દાન છે. જય ગરવી ગુજરાત.
હું પોતે પંદર વષૅની હતી ત્યાર થી જ મારા ઘરની જવાબદારી લીધી છે આજ દિન સુધી નિભાવી રહી છુ મારા બાપુ ને દીકરીઓ ખૂબ વહાલી હતી
ખૂબ જ સુંદર અંકીતાબેન મારેય બે દીકરીઓ છે મને બહુ જ વાલી છે
ખૂબ સરસ વાત કરી આપે ને સાથે જાણકારી પણ આપી ફાલ્ગુની પાઠક વિશે.આભાર આપ શ્રી નો❤
અંકિતાબેન બહુ જ સરસ વાત કરી કેમકે જે માવતર ને દિકરો ન હોય ને એને ઓછુ ન લાગે એવી વાત કરી હો બેનજી
सारी रजुआत एने सारी समजन आपवा mate dhanyawad।
Wahhh ben khub j saras je pan kahiyu te 100% sachi vat che..
ખરેખર સાચી વાત છે પણ, બેન આ જ દિકરી જ્યારે કોઈની વહૂં બને ત્યારે બદલાઈ જાય છે!
અને આ જ છે સચ્ચાઈ 😢😢😢😢
Vah. Ankita great Advocacy for girls
khub saras ben👌
અંકિતા બહેન દિકરી વિશે સરસ રજુઆત કરી છે એમને અભિનંદન આપું છું
Khub saras vaat kari❤
❤ફાલ્ગુની પાઠક વિષે બોલવાની હતી વિષય એને હતો પણ બીજુ ભાષણ આપવાની જરુર નહતી
ખૂબ સરસ વાત કરી દિકરી ઓની મને પણ દિકરી ગમે છે પણ સુ કરું મારે દિકરી નથી એટલે મેં મારી વહુને દિકરી માનું છુ ❤ મારી દરેક વાત એની સાથે શેર કરું છુ ❤❤
અંકિતા બેન તમારું વક્તવ્ય ખરેખર ખુબ જ વાસ્તવિક હોય અને તમારી સ્પીચ પણ બહુ સરસ છે વળી આજે દીકરીઓ વિશે કરી ખુબ જ ગમી બેન❤❤
Ankita ben khub saras & bhavpuran vaktavya aapyu aatli badhi saras positive comments aapli dolikri ona parents e .gamyu .pan 1 vat ke je ma bap old age home ma che emne tyan moklvama pan koi ni dikri o no j vank che ena vise kai kaheso .😥😥
Khub saras che
❤બહુજ સરસ અભિનંદન ❤
Aaje aavi sundar dikri ni vat bahu saras kari khub khub Aabhar 🎉🎉🎉🎉🎉
Bahu saras vat Kari Ankita ben
Khub sars vat kari
અદભુત વાત છે બહેન
જ્યાં આધ્યાત્મિક જીવન સાથે વણાઈ જાય છે આ જીદંગી,,,,,
Very nice and proud of you Chhaya Ben.🎉❤
અંકિતાબેન બહું સરસ વાત કરી ,નસીબદાર ના ઘેર જ દીકરી જન્મ લે છે .
મારે ચાર દિકરી યુ છે દરેક ધ્યાન ધરમ સંસ્કારી અને ખૂબજ સુખી છે એનુ સુખ જોઈને અમે ત્રણ ગણા છીએ
દિકરી તો તુલસી નો કયારો છે અંકિતા બેન ખુબ જ સરસ વાત કરી છે તમે દિકરી વિષે
Khub khub dhanyvad bahenji
Bahu j saras vat ben👍
સરસ વાત કહી છે દિકરી વિશે
Realy mast pravachan
અંકીતા બહેન ધન્યવાદ
ખુબ સુંદર વાત કરી દીકરીઓ વિશે
સરસ બેન ખુબ ખુબ અભિનંદન
ખુબ સરસ 🎉
ખૂબ સરસ
ખુબ સરસ
Bahuj saras
Dikrioni maa Hamesha sukhi ane santi thi jivan vitave che I have sakti swarupa tin deviya❤❤❤❤
Khub j saras vat Kari se Ankitaben....
Beautiful video for daughters 😊❤❤❤
હું યુ 54 વર્ષ ની અપરણિત છું. મે ભાઈની દીકરીને દત્તક લઈ માં બનવાનું અહોભાગ્ય પ્રાપ્ત થયુ. આનંદ થી અમો માં દીકરી સાથે રહીયે છીએ. Love you daughter
ખુબ સરસ
🙏🙏🙏🙏🙏👌👌👌👌👌❤️❤️❤️❤️❤️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳😭😭😭😭😭🕉️🕉️🕉️🕉️🕉️
Saru bahen khub saras
બહુ જ સરસ 👏👏
મા-બાપ,અને દિકરીઓ માટે સરસ સંદેશ આપ્યો છે,ભેમાભાઈ કેશરભાઈ ચૌધરી,ડાવોલ
Sarasvat mare pan matra 1 dikari ja chhe vat sachi chhe ben super speech
Khub srs vat kri
બેન તમારી વાત સાંભળી ને આંસુ આવી ગયા😢
વંદનીય શ્રી અંકિતા બહેન ખુબ જ સરસ સમજણ ની વાત કરી છે ખુબ ખુબ અભિનંદન શ્રી બહેન 👏👏
Khoob khoob dhanyvad khoob saras mahiti
बहन आपने बहुत ही अच्छी बात कही है
અંકિતાબેન ખુબ સરસ વાત કરી ધન્યવાદ
અમારે પણ બે દીકરીઓ છે પણ આપની વાત સાંભળી મનમાં સંતોષ થયો ખૂબ જ આભાર 🙏🏻🙏🏻
Very nice ben mare pan 3 dikri j chhe👌👌 👍👍
વાહવાહ બેન બહુજ સરસ વાત કરી છે હો
Falguni Pathak is a very good human being ...but unfortunately her mother died when she was in the school n her father died few years back .....
ફાલ્ગુની પાઠક બેને એમનાં માતા એમની ખૂબ જ નાની વયે ગુમાવ્યાં. અને એમના પિતાજી છેલ્લાં દસ વર્ષ થી હયાત નથી. પણ મારા જેવાં સ્કૂલ નાં મિત્રો ને મળે તો લેશમાત્ર અભિમાન નો છાંટો નહીં -- - ખૂબ જ સરળ બાળસહજ સ્વભાવ ઉમદા વ્યક્તિ છે. અને માતાજીની ની મોટ્ટી ભક્ત
Very nice video pranamji ❤🎉
ધન્ય વાદ તમને બેન
Khub saras....mare Ghare 3 laxmi ji chhe.
👌🏻👌🏻 બવ સરસ વાત કરી બેન
અત્યાર ના સમય મા બે દિકરી ની મા મહારાણી અને બે દિકરા ની મા નોકરાણી તરીકે ઓળખાય છે.
Dikri ne potana ma, baap ni seva kare chhe. Sasu sasara nathi gamta.etale.
Khub saras bolya ben
Falguniben Pathak Dhany vad,Mata pita no aap saharo chho, Tamoye Mata pitamate balidan aapychhe,
ખમ્મા ઘણી અંકિતા બેન મૂલાણી .ઉત્તમ વક્તવ્ય.
Khub saras vat kari Ben ❤
Kharekhar dikario hoy a to bhagwan no moto ashirvad che 🙏 mare pan 2 sunder ane dahi dikario che, mane khub j vahali che banne, hu khub khush chu 🙏
Very nice job ❤❤
સરસ બેન
Ekdam sachot vaat che hu pan traan dikri ni maa chu pan I feel proud of my daughter
Khub સરસ speech ❤dikri mate😊🎉
🌹🌹🙏🙏🌹🌹❤️👌👌 બહું સરસ
Correct 💯%
Wah Ben kajali hindustani ne samjavo Sara's vat
Sav sachu mari ben🙏🙏💪💪👌👌👌👍
Dikri. Nare to narayane cha ben... ❤❤
Really appreciate your words and strength on speech!!
Sachi vaat che ankitaben...dikari kyarey bhaar nathi ,,,matra maata o e sara vichar apva jaruri che...
Verinice mari char dikaru the 12:04
Vah khubsaras!
Nice speech
Verygood advise
Very nice Ben
Very nice video 😢😢😢😢
Very nice ben
સરસ બૈન
Bahu saras vat kari
Bahu saras samjva jevu che❤
very nice👌👌👌