ક્ષત્રિય સમાજ ની આ દીકરીબા ને સાંભળી તમે ધ્રુજી જશો | Hinaba | jadav gadhvi loksahitya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น • 583

  • @abbaskumbhar5123
    @abbaskumbhar5123 8 หลายเดือนก่อน +39

    વાહ બેન બા વંદન કરું છું તમે સાચા જાડેજા વંશ છો અને સમાજ ને જરૂર છે આવા બેન જેવા જાગૃત થવા ની સાથે ભણતર ની

  • @Gohil_bapu_74
    @Gohil_bapu_74 8 หลายเดือนก่อน +44

    જય હો બેનબા જય હો તમે ઘણા ઘણા ની યાદ અપાવી છે તમારી જીભે સરસ્વતી બેઠા છે નમન કરૂ છું 🙏

  • @tarulattamakwana6640
    @tarulattamakwana6640 8 หลายเดือนก่อน +61

    વાહ ક્ષત્રિય દિકરી આજ માન ઉપજે છે, મણિપુર માટે દુઃખ વ્યક્ત કર્યું છે ત્યારે શત્ શત્ વંદન કરું છું .

    • @NanjiVaghela-yg7td
      @NanjiVaghela-yg7td 8 หลายเดือนก่อน +2

      CHHATRIY.DIKRY.BENBA.NE.AMARA.KOTY.KOTY.VANDAN.JAYMATAJI.DALITSAMAJ.JAMNAGAR..🎉

    • @HetubhaVaghela-nt2tv
      @HetubhaVaghela-nt2tv 6 หลายเดือนก่อน

      ​@@NanjiVaghela-yg7td5:50 5:51 5:51 5:51 5:51 5:51 5:52 5:52 5:52 5:52 5:54 5:55 5:56 5:56

  • @vijaykumarparmar4289
    @vijaykumarparmar4289 8 หลายเดือนก่อน +58

    આ બહેન / દીકરી ખુબ જ સુંદર બોલ્યા છે. હ્રદયને હચમચાવી નાંખે તેવું ભાષણ છે. બહેનને ખુબ ખુબ અભિનંદન

  • @atulshah6513
    @atulshah6513 8 หลายเดือนก่อน +64

    આવા દીકરીના સોમ્ય લાગણી અને વિચાર ને સત સત વંદન....

  • @r.mthakorofficial1913
    @r.mthakorofficial1913 8 หลายเดือนก่อน +31

    જય ભવાની જય ક્ષત્રિય રાજપૂત સમાજ ના સર્વ સમાજ ને મારા ખૂબ ખૂબ અભિનંદન

  • @ramilabenthakor9585
    @ramilabenthakor9585 8 หลายเดือนก่อน +43

    જય ભવાની જય માતાજીઆ બેનદીકરીએખૂબ જ આક્રમકતાથીપોતાની વ્યથા ઠાલવી છેતે ખરેખર કાબિલ તારીખ છેઆવી નારી શક્તિનાસાક્ષાત અંબાજી રૂપે દર્શન થાય છેસાક્ષાત મહાકાલી ના સ્વરૂપે દેખાય છેઆમાં તો આ દેવીને નમન કરીએ છીએહવે માત્ર ચૂંટણી પૂરતું નહીંપરંતુ સમગ્ર દેશની અંદર ક્રાંતિ લાવી હોય તો આવા બહેનો ની જરૂર છેઆવી નારી શક્તિ ની જરૂર છેતેઓએ પણરાજકીય ક્ષેત્રેઆવીનેદેશનું આમૂલ પરિવર્તન કરવું જોઈએઆવી નારી શક્તિજસામાજિક રીતેરાષ્ટ્રની એકતા અખંડિતામાટે આવી બેન દીકરીઓની સમાજમાં ખૂબ જરૂર છેઆગામી દિવસોમાં પ્રોગ્રામ ચાલુ રાખજોઅને સમાજમાં જનજાગૃતિ ફેલાવશોપુનઃ એ દિવસોરજવાડા ના યાદ આવશેક્ષત્રિય સમાજ નું બલિદાનઆજે ઇતિહાસો છેમાટેઆપણા પૂર્વજોનીલાજ રાખવામેદાને જંગમાં આવવું જ પડશેજય હિન્દ વંદે માતરમકોબા ગાંધીનગરથીગાભાજી ઠાકોર

    • @arunbhaikathrotiyaofficial
      @arunbhaikathrotiyaofficial 8 หลายเดือนก่อน +1

      ખુબ સરસ બેન ની વાત કરી 100% વાત સાચી છે

  • @rajputarvindbhai159
    @rajputarvindbhai159 8 หลายเดือนก่อน +61

    જય ભવાની હું ક્ષત્રિય છું હું ભાજપ વિરુદ્ધ મતદાન કરીશ અને કરાવીશ

  • @dineshrathva5412
    @dineshrathva5412 8 หลายเดือนก่อน +28

    જય હો બેનબા હું આદિવાસી છું માર ખૂબ ખૂબ અભિનંદન બેન

  • @ramilabenthakor9585
    @ramilabenthakor9585 8 หลายเดือนก่อน +83

    બેન તમે જે પ્રવચન કરી રહ્યા છોસાક્ષાત જગદંબા અમારી સામે છેમાં અમે તમને સલામ કરીએ છીએનતમસ્તક કરી વંદન કરીએ છીએરૂપાલા ના વિવાદે તોમારી ક્ષત્રિયાણી બહેનોને સાંભળવા નો લાવો મળ્યો છેઅમારા ક્ષત્રિય સમાજમાંઆવી સિંહણ સમીજગદંબા છેઆ ક્ષત્રિયાણીનારી શક્તિને અમારા જય જયમાતાજીઆઆ વિવાદેઅમારા ક્ષત્રિય સમાજના ભાઈઓઅને દીકરીઓએરંગ રાખ્યો છેક્ષત્રિય સમાજ વિશેઆક્રમકરીતિ જે રજૂઆતો કરીઅમનેખૂબ જ પરિણામ મળી છેક્ષત્રિય સમાજની ઇતિહાસનીમહાનતા ની વાતો જાણવા મળીઆવી જગદંબા ના કાર્યક્રમચૂંટણી પછી પણ છત્રીય સમાજમાં રાખશોસમાજમાંઆવી નારી શક્તિઓની જરૂર છેતેઓ પણ લોકશાહીમાંરાજકીય સ્તરે આવે અને નેતૃત્વ કરે સમાજનુંએવી અમારી અભિલાષા છેજય ભાથીજી મહારાજકોબા ગાંધીનગર થીગાભાજીઠાકોર

    • @IsabhaiSakhani
      @IsabhaiSakhani 8 หลายเดือนก่อน +1

      DHANVAD...BJP...SE..DES..NI..GARIB..MADHYAM..VARG..V.V.V.V..TRAHIMAM..POKARI..GAYA..SE..AB..SAMAY..AVI..GAYO. SE .KE. ABHI..BHI..MURKHA.BHOLA..BHAGTO..ANA..PAPI..PET..KHATIR..BJP..NI..VAH..VAH..KARE..SE..ANE..PAN..SARAM..AVVI..JOVE..KE..BJP..EVM..NI..AD..MA..LOBHI..LALSU..V.V.V..NE...BJP..MAHALALSU..LOBHI..AK..TAKA..NA..GANI..NE..BHARAT..DES..NE..VISHV..MA..BADNAM..ANE..DES..NE..DES..MA..BARBADI..NI..KHAYMA..DHAKELI..DIDHO..AB..RAGHUKUL..DES..OR..GARIB..NI..VARE..AVI. KE..BJP .NI. BABAL..NE..DAME..TEVI..SARV..DES..VASIYO..MAMAHAMANG..HE...DHAN..DHAN..RAJPUT .SAMAJ..NE..MAHADHANVAD..JAY..MAJAKAL .MAHADEV....HAR..HAR..MAHADEV..HAR.

    • @jayantilalpatel5561
      @jayantilalpatel5561 8 หลายเดือนก่อน +2

      જય માતાજી ધન્ય છે તમારી જનની

    • @jadejamaypatsinh4643
      @jadejamaypatsinh4643 8 หลายเดือนก่อน +1

      સરસ બેનબા

    • @memanimran4175
      @memanimran4175 8 หลายเดือนก่อน +1

      Congratulations baishah

    • @ghansyamsinhvaghela9159
      @ghansyamsinhvaghela9159 8 หลายเดือนก่อน

      🪔💯✅

  • @amaratthakoroffisiya768
    @amaratthakoroffisiya768 8 หลายเดือนก่อน +19

    ખોબો ખોબો વંદન બેન
    વાહ તમારી બોલવાની સ્પીચ

  • @dknanavati4518
    @dknanavati4518 8 หลายเดือนก่อน +26

    ખુબ ખુબ અભિનંદન, જય ભવાની

  • @khumansinhrahevar2182
    @khumansinhrahevar2182 8 หลายเดือนก่อน +15

    વાહ વાહ બહેન.. જય રાજપુતાના..

  • @Jayshrikrishnajayshri
    @Jayshrikrishnajayshri 8 หลายเดือนก่อน +17

    જય હો તમારો બેનબા. ખુબ સરસ બેટા તમારી વાણી નેં.

  • @gohilviramdevsinh6050
    @gohilviramdevsinh6050 8 หลายเดือนก่อน +31

    જય માતાજી જય સોમનાથ જય હમીરજી ગોહિલ જય શ્રી કૃષ્ણ સદાય સહાયતે રાજપૂત એકતા વિજય ભવ જય માતાજી જય ભારત

  • @modjinatben
    @modjinatben 3 หลายเดือนก่อน +2

    બધા સમાજ ને અને બધા વર્ગો ને મેદાને ઉતરવું પડે છે આ સરકાર નાં સમય માં બહુ દુઃખ ની વાત છે

  • @rameshrajput5321
    @rameshrajput5321 8 หลายเดือนก่อน +19

    ખૂબ સરસ વક્તવ્ય બેન બા જય‌ ભવાની

  • @AjitsinhVaghela-r2t
    @AjitsinhVaghela-r2t 8 หลายเดือนก่อน +10

    જયમોગલમા જયમાતાજી દિકરિબા
    ખુબખુબ અભીનંદન
    મામોગલ મણીધરવડવારિ કછકબરાઉ
    થીમામોગલ તમને તમારા પરિવારને
    હંમેશને માટે નીરોગીરાખે

  • @DevrajbhaiKugashiya
    @DevrajbhaiKugashiya 2 หลายเดือนก่อน +1

    સરસ બેનબા વાતકરી

  • @jadejanatvarsinh6106
    @jadejanatvarsinh6106 8 หลายเดือนก่อน +22

    Jay mataji Ben tane dhany chhe Jay mataji Jay bhavani Jay Rajputana

  • @BhikhabhaiParmar-ib6lh
    @BhikhabhaiParmar-ib6lh 3 หลายเดือนก่อน +2

    જય માતાજી બેનબા ધન છે તમારી જનેતાને સાચી વાત કરી

  • @vanrajsinhrathod1617
    @vanrajsinhrathod1617 8 หลายเดือนก่อน +4

    ધન્ય છે બહેન તમારી સમાજ લાગણીને...વંદન છે તમને

  • @ranchhoddesai3722
    @ranchhoddesai3722 8 หลายเดือนก่อน +6

    બેનબા ધન્યવાદ તમારૂં ભા‌ષણ નહીં પણ દેવી વચન જૈવા છે. જય માતાજી.

  • @kesubhairathod9997
    @kesubhairathod9997 6 หลายเดือนก่อน +2

    વાહ બહેન વાહ મણીપુર ઘટના યાદ કરાવી

  • @dineshbhaidesai5117
    @dineshbhaidesai5117 8 หลายเดือนก่อน +16

    જય માતાજી,જય ભવાની,જય આશાપુરા મા❤

  • @natvarsinhsolanki1150
    @natvarsinhsolanki1150 8 หลายเดือนก่อน +9

    ખૂબ ખૂબ અભિનંદન...બેન ધન્ય છે આપને..❤❤❤

  • @naranpatel1699
    @naranpatel1699 8 หลายเดือนก่อน +12

    Excellent 101 percent positives speech by my sisters Thanks.

  • @vijaysinhrathod2865
    @vijaysinhrathod2865 8 หลายเดือนก่อน +2

    ખુબ સરસ બેનબા કોટી કોટી પ્રણામ

  • @meenabazala8684
    @meenabazala8684 8 หลายเดือนก่อน +7

    જય માતાજી જય ભવાની બહુ સરસ બેન

  • @GohilMahipatsinh-kv1cg
    @GohilMahipatsinh-kv1cg 8 หลายเดือนก่อน +1

    Jay Ho Ben. Asal Rajputani Dhanyavad Sarve Samaj Jago Samay Aavi Gayo Chhe

  • @sarojpatel2565
    @sarojpatel2565 8 หลายเดือนก่อน +10

    બેનની વાત એકદમ સાચી છે જય ભવાની

  • @ratilalparmar7828
    @ratilalparmar7828 8 หลายเดือนก่อน +2

    વાહ બેનીબા વાહ એક
    રાપૂતાની ને જ આ શબ્દો સોભે
    વાહ મારી લાડલી બેન...

  • @pinkaldabhi4215
    @pinkaldabhi4215 8 หลายเดือนก่อน +3

    Khub khub abhinandan ben. Je tame bolya e ek ek khsatriy samji jay to koi na bap ni takat nathi ke baheno same aankh unchi kari ne jove.

  • @vaghelajanaksinh741
    @vaghelajanaksinh741 8 หลายเดือนก่อน +8

    આકોશ સત્યનિષ્ઠ વાણી અને સંયમ શક્તિ ને એક ક્ષત્રિય ના વંદન

  • @gopalgohel1739
    @gopalgohel1739 8 หลายเดือนก่อน +9

    જય હો રાજપૂત સમાજની જય હો

  • @RameshbhaiZalavadiya-r3r
    @RameshbhaiZalavadiya-r3r 3 หลายเดือนก่อน

    Saras Ba, Your speech is wonderful for all community

  • @narendrasinhsodha1997
    @narendrasinhsodha1997 8 หลายเดือนก่อน +4

    જય માતાજી ખુબ જ સચોટ અને ઉર્જાદાયક વ્યક્તવ અદમ્ય સાહસ અને વિચારોને સાધુવાદ

  • @alpeshsinhparmar224
    @alpeshsinhparmar224 8 หลายเดือนก่อน +3

    Wah dhanya 6 ben ba tamari janeta ne jay ma bhavani God bless you

  • @PapParmar
    @PapParmar 8 หลายเดือนก่อน +2

    વાહ મારી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ મારાથી મોટી હોય તો દીદી નાની હોય તો મારી દીકરી જય ભવાની ખુબ ખુબ ધન્યવાદ મારી કુળદેવી ના આશીર્વાદ તમને છે માર થી કાઈ ખોટું લખાયું હોય તો માફ કરજો

  • @piyushraval3561
    @piyushraval3561 8 หลายเดือนก่อน +4

    એક બ્રાહ્મણ તરીકે હુ ક્ષત્રિય સમાજની સાથે છું... હર હર મહાદેવ

  • @manubhaivankar4607
    @manubhaivankar4607 8 หลายเดือนก่อน +8

    સુપર. દીકરી ઓ દેશ ને જરૂર છે આવી દીકરી એનો ની

  • @ranjitdhakhda-gh6pw
    @ranjitdhakhda-gh6pw 8 หลายเดือนก่อน +12

    ❤ખંમાખંમા. મારી બેનડી. માતિજી. મોગલમા. તમને શકતિઆપે

  • @pareshbhakhasiya
    @pareshbhakhasiya 8 หลายเดือนก่อน +1

    વાહ બહેન ખુબ સરસ
    જય માતાજી 🙏🏻

  • @SeeramThakor
    @SeeramThakor 8 หลายเดือนก่อน +9

    જય માતાજી

  • @sunilvasava5873
    @sunilvasava5873 8 หลายเดือนก่อน +3

    Jay bhavani jay Kshtriy . Aadivasi samaj tamara jode che

  • @yuvrajsinhrana4601
    @yuvrajsinhrana4601 8 หลายเดือนก่อน +4

    ખુબ ખુબ અભિનંદન જય માતાજી જય રાજપુતાના જય ભવાની

  • @ParmarKeshubhai-d6v
    @ParmarKeshubhai-d6v 2 หลายเดือนก่อน

    ધન્યવાદ બેન બા ખુબ ખુબ અભિનંદન

  • @laxmansinhzala7491
    @laxmansinhzala7491 8 หลายเดือนก่อน +2

    Sabas hinaba dhanyawad se tamane pahelivar bhasan karta sabhriyu

  • @SHIVKUMARCHAREL
    @SHIVKUMARCHAREL 3 หลายเดือนก่อน +1

    જય હો

  • @viralkumarmevada6978
    @viralkumarmevada6978 8 หลายเดือนก่อน +13

    Jay Shivaji Jay Maa Bhavani

  • @Drashti209
    @Drashti209 8 หลายเดือนก่อน +2

    જય માતાજી જય હો રાજપુતાના જય ભવાની બેનબા

  • @kantibhaingamar1168
    @kantibhaingamar1168 8 หลายเดือนก่อน +5

    ધન્ય છે બહેન.....સાચા અર્થમાં આપ શક્તિ સવરુપા છો ભારતવર્ષની દિકરીનું શું મહત્વ છે તેની વાત કરી આપણે મહાસત્તા બનવાની વાત કરતા હોઈએ ત્યારે દેશમાં થતાં નારી અન્યાય વિશે એક શબ્દના ઉચ્ચારી શકીએ ત્યારે આપણે કેટલા નિષ્ઠુર અને સંવેદનહીન છીએ તે સાબિત થાય છે મણીપુરની ઘટનાનું આપે વર્ણન કરી આવા સંવેદનહીન લોકોને ઉઘાડા પાડ્યા છે...જય ભવાની...જય માતાજી 🚩

    • @hardikpatel9039
      @hardikpatel9039 8 หลายเดือนก่อน

      બેન ને પૂછો કે નિર્ભયયા કાંડ કોના રાજ માં થયો હતો ..મણિપુર ની વાતો કરે 🤦

  • @paheladthakor2879
    @paheladthakor2879 8 หลายเดือนก่อน +4

    ખુબ સરસ વાત બહેન શ્રી

  • @satyammakwana5772
    @satyammakwana5772 8 หลายเดือนก่อน +5

    વાહ.. બેનબા..વાહ.. ખુબ સરસ🙏🙏🙏🙏🙏

  • @KingRajput-ko1kw
    @KingRajput-ko1kw 8 หลายเดือนก่อน

    જય ભવાની જય માતાજી બેન બા અમે રાજપુત ક્ષત્રિય સમાજની સાથે જ છે

  • @jadejakanaksinh9417
    @jadejakanaksinh9417 8 หลายเดือนก่อน +1

    ભવાની સ્વરૂપ .ડીકારીબા ne શત શત નમન

  • @ambalalpatel8434
    @ambalalpatel8434 8 หลายเดือนก่อน +5

    Jay Mataji Dhanyawad Hinaba ❤
    Jay Hind Jay Bharat Jay India

    • @RanjitsinhRana-hd3pk
      @RanjitsinhRana-hd3pk 8 หลายเดือนก่อน

      જય માતાજી આ બેનબા ને સૌ સલામ

  • @ganpatsinhhdabhi4179
    @ganpatsinhhdabhi4179 8 หลายเดือนก่อน +3

    🚩🙏જય ભવાની 💯👌ધન્ય વાદ સરસ ખુબ ખુબ અભિનંદન

  • @nirmalsinhvaghela8570
    @nirmalsinhvaghela8570 8 หลายเดือนก่อน +1

    વાહ બેનબા ખૂબ સરસ અભિનદન

  • @ranalagdhirsinhranalagdhirsinh
    @ranalagdhirsinhranalagdhirsinh 8 หลายเดือนก่อน +2

    વાહ ખૂબ સરસ બને બા

  • @hardiksinhvadher7711
    @hardiksinhvadher7711 8 หลายเดือนก่อน +1

    Wah benba wah ek dam sachi Vat kahi apne 🙏🙏

  • @alpeshsinhparmar224
    @alpeshsinhparmar224 8 หลายเดือนก่อน +2

    Je sacho Kshatriya hase te 100% bhajap virudh matdan karavse jay ma bhavani 🙏🙏

  • @BharatParmar-u6i
    @BharatParmar-u6i 8 หลายเดือนก่อน +5

    ખુબ ખુબ અભિનંદન બેન બા ને

  • @khumansinhrahevar2182
    @khumansinhrahevar2182 8 หลายเดือนก่อน +2

    જય માતાજી.. જય ભવાની...

  • @amarsinhrathod4822
    @amarsinhrathod4822 8 หลายเดือนก่อน +2

    Vah.bahenba.we.are.proudof.you.jay.bhawani.bhajab.jawani.

  • @hitubhaokpadhiyar6525
    @hitubhaokpadhiyar6525 8 หลายเดือนก่อน +3

    હા બેનબા હા 👍👍

  • @divyangparulvlogs
    @divyangparulvlogs 8 หลายเดือนก่อน +2

    Aa Ben ne lakh lakh vandan

  • @bhikajirajput4443
    @bhikajirajput4443 8 หลายเดือนก่อน +9

    જય ભવાની માં 🙏

  • @vivekbhanu4166
    @vivekbhanu4166 8 หลายเดือนก่อน +1

    Khub khub abhinandan ben

  • @prafulparmar8888
    @prafulparmar8888 8 หลายเดือนก่อน +1

    Jabbarjussttt Ben... Ruvada ubha thay gaya ane ankh nathi aasu nikadi gaya... Bou Saras Ben

  • @maganbhaigameti7769
    @maganbhaigameti7769 2 หลายเดือนก่อน

    ધન્ય છે સ્ત્રિયાની

  • @HarshilHarshil-j9z
    @HarshilHarshil-j9z 2 หลายเดือนก่อน

    Very Very Good Hinaba

  • @lilabhaisuthar3386
    @lilabhaisuthar3386 8 หลายเดือนก่อน +2

    ધન્ય હો દીકરી તારી જનેતાને

  • @pratapsinhzala4560
    @pratapsinhzala4560 8 หลายเดือนก่อน +1

    જય માતાજી બેનબા

  • @ravirajraviraj8905
    @ravirajraviraj8905 8 หลายเดือนก่อน +2

    ધન્યવાદ બેનબા

  • @javidghoghai2188
    @javidghoghai2188 8 หลายเดือนก่อน

    What a beautiful speech. Although I live in UK but Gujarat is my mother tongue and I can see Rani Laxmibai type confidence in her speech and if Your community supports you then definitely you will do good for your society and will protect women's right

  • @geetabachavda1161
    @geetabachavda1161 8 หลายเดือนก่อน +2

    👌🏻👌🏻👏🏻👏🏻👏🏻વાહ બેનબા 🙏🏻

  • @SureshPatel-zn8on
    @SureshPatel-zn8on 8 หลายเดือนก่อน

    નારી તું નારાયણી... નુ ઉત્તમ ઉદારહણ 👍🏻🙏🏻

  • @S.F.P.Sanali
    @S.F.P.Sanali 8 หลายเดือนก่อน +2

    ધન્ય છે દિકરી આપની જનેતા ને

  • @rajujoshi8649
    @rajujoshi8649 8 หลายเดือนก่อน

    Waha waha waha 👍🏻👍🏻 Dikri Baa 👍🏻👍🏻👍🏻🌹Beta Aa Samagra Kshtriya Samajh Goubrhaman Ane Tamam Samajh no Pratipaal Ane Desh Rakshak chhe 👆🌹🌹🇮🇳🌹🚩🚩🔱 Jay mataji 🔱🚩🌹🙏

  • @Kohli18-k6x
    @Kohli18-k6x 8 หลายเดือนก่อน

    Very good speech rutumbhara ni yad aavi gai

  • @chaudharigirish9945
    @chaudharigirish9945 8 หลายเดือนก่อน +1

    ખુબ જ સરસ વાત કરી...

  • @HanshabenAngari
    @HanshabenAngari 2 หลายเดือนก่อน

    ખુબ સરસ બેન

  • @bhupendrasinhchauhan8512
    @bhupendrasinhchauhan8512 8 หลายเดือนก่อน +2

    🙏🙏🙏લાખ લાખ વંદન

  • @ValjiBapu
    @ValjiBapu 8 หลายเดือนก่อน +1

    બેનજી ને ધ્યાન વાદ

  • @rajendrasinhdabhi-fz1nd
    @rajendrasinhdabhi-fz1nd 8 หลายเดือนก่อน +3

    વાહ બહેન

  • @bachujichavda2183
    @bachujichavda2183 8 หลายเดือนก่อน +1

    Khub khub Abhinandan Dikriba 🙏🏻

  • @Pravinbhai-s2y
    @Pravinbhai-s2y หลายเดือนก่อน

    જય હો બેન બા

  • @rajdeepsinhrana1146
    @rajdeepsinhrana1146 8 หลายเดือนก่อน

    જય માતાજી આ બેન ખુબ સરસ બોલ્યા

  • @nathabhaisangani4896
    @nathabhaisangani4896 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ radhe radhe nathabapa khandhera sarash

  • @manharbhaibjanimanharbhaib5228
    @manharbhaibjanimanharbhaib5228 8 หลายเดือนก่อน +1

    Jay mataji. Vah ben ji vah

  • @ZalaPoonam-o3x
    @ZalaPoonam-o3x 8 หลายเดือนก่อน +2

    Jay bhavani ❤❤❤❤❤❤❤

  • @BhaiBhai12345
    @BhaiBhai12345 8 หลายเดือนก่อน +8

    Jay ho bhavani maa

  • @ranjitsinhvaghel9481
    @ranjitsinhvaghel9481 8 หลายเดือนก่อน +1

    દીકરી બા ને ખુબ ખુબ અભિનંદન

  • @jayendrasinhchavda9539
    @jayendrasinhchavda9539 8 หลายเดือนก่อน +1

    Jayendrasinh chavda
    મોટીબેન જય માતાજી જગદંબા નો અવતાર

  • @bharatsinhrathod1716
    @bharatsinhrathod1716 2 หลายเดือนก่อน

    મારા ખુબ ખુબ અભિનંદન

  • @AbdulGani-vj7gi
    @AbdulGani-vj7gi 8 หลายเดือนก่อน +3

    Salaam or Dhanyvad Didi..❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @BhaiBhai12345
    @BhaiBhai12345 8 หลายเดือนก่อน +7

    Jay maa bhavani

  • @BhaiBhai12345
    @BhaiBhai12345 8 หลายเดือนก่อน +7

    Waah ben ba

  • @rajeshsolanki9066
    @rajeshsolanki9066 8 หลายเดือนก่อน

    વાહ ખૂબ સરસ વાત કહી બહેન