જગદીશ ભાઈ એકદમ સાચી વાત કરી અંદરો અંદર બાજે છે આ સાંભળીને ખૂબ દુઃખ થાય છે બાકી બેય સાવજ છે એમાં કોઈ સંકાં ને સ્થાન નથી બે ભાઈ સંપીને રે તો કોઈની તાકાત નથી આમની સામે આંખ ઉઠાવીને જોઈ પણ સકે અને રહી વાત રાજુ ની તો એને સો ટકા અનિરુદ્ધ સિંહ સ્પોટ કરે છે બાકી રાજુ જેવા લાખો ને જયરાજ સિંહ પગની પેની થી મસળી નાખે
ભાઈ રાજકોટ મા એટલી મોટી દુર્ઘટના બની તેનો તમોને કોઈ અફસોસ નથી અને દરરોજ akej👍વાત ganeshgondal અને રાજુસોલંકી તમો આટલા લડો છો તેના કરતા રાજકોટ મા પીડિતો ને નાયય અપાવો તો ભગવાન રાજી થશે બાકી આ મેટર મા કાંઈ છે નહિ પત્રકારો ખોટી મેટર બનાવી લોકો ને ઉલ્લુ બનાવે છે લોકો ખોટા વિડિઓ બનાવી આપણા જેવા ને મૂર્ખ બનાવે છે માટે આ વા લોકો ની વાતો મા આવવું નહી આબન્ને ને કહો રાજકોટ જઈ પીડિત પરિવાર ની મુલાકાત લે
રાજકોટ કાંડ મા પણ કહેવાતા #કથીત રીતે તે પંથક ના મોટા બે સિંહ માથી કોઈ એક ના પૈસા અને પાવર લાગેલા છે, ઈરાદાપૂર્વક આ ઝઘડા ને જાતીવાદ નો રાજકીય રંગ આપી અન્ય ચર્ચા દબાવાની ચાલ હોય તેવું લાગે છે
મહેતા સાહેબ જ ડરતા ડરતા બાપુ કહીને સ્ટોરી સંભળાવી રહ્યા છે તો સત્ય સમાચાર ના આપી શકે જમાવટ નું નામ ખરાબ કરી રહ્યા છે પ્રોટેક્શન મની માંગનાર ભારતીય સંવિધાન મા ઞુનેઞાર છે માટે તેમનાં માટે સન્માનિત ભાષા નો ઉપયોગ મિડિયા એ કરાવો જોઈએ નહીં
Taro vem hoy to dur Kari nakhu Raju pan jevo tevo mana nathi ye pan gundo j chhe... And politician pan chhe atle Raju bhai koy ni hava maa nathi udto aeni sathe aakho dalit samj chhe atle aene ribda ni kai jarur nathi
અમે કીધું અમારા બાપ દાદા ની જમીન ખેડે એની જમીન અને ટોચ મર્યાદા લાવી ને અમારી જમીન ટૂંકી કરી માણસો માં વેચી દીધી.....કોય ઉદ્યોગ પતિ પાસે થી કેમ કંપની ના લીધી મોટા વેપારી પાસેથી કેમ પૈસા ના લીધા બસ બધું ક્ષત્રિય નું લેવાનું...? આ લોકશાહી આવી એમાં ક્ષત્રિય ખોટમાં છે બીજા સમાજો ને સારું જ છે
પોપટ ભાઇ જાહેર મા બોલતા હતા કે ગોડલ ની સીટ ઉપર પટલાણી ના પેટે જન્મ લેવો બીજુ ગોવીદભાઇ દેશાઇ ને ભાજપ પક્ષે ગોડલ. ની સીટ ઉપર ટીકીટ આપી તેનો વિરોઘ જયતી ભાઇ ઢોલે કરયો હતો આખીર ગોવીદ ભાઇ ને ટીકીટ ન મળી કેશુભાઇ પટેલ ના જમાઇ રમેશ સોજુત્ર ને ભાજપ પક્ષ આપેલ હતી એટલે ખુદ ગોવીદ ભાઇ દેશાઇએ મહીપત સિહ જાડેજા ને ઉભા કરયા હતા આજે ગોડલ ઘારાસભય ની સીટ પટેલ લોબીના હાથમા ગય તેના માટે જયતી ભાઇ ઢોલ છે આ કડવી સતય હકીકત છે ગોવીદ ભાઇ દેશાઇ એ જયતી ભાઇ ઢોલ તથા રમેશ ભાઇ ઘડુકને પોતાના ખંભે બેસાડીને રાજકારણ મા લાવયા હતા છેલે આ બનેએ ગોવીદ ભાઇ દેશાઇને પાટુ મારયુ હતુ આ સાચો ઇતીહાસ છે જગદીશ ભાઈ
Natural politician gift for God Ⓜ️ हर वक्त वर्तमान जिंदा नहीं रहता ? वर्तमान कितना भी प्रभावशाली हो भविष्य को वर्तमान बनते कोई नहीं रोक सकता ? सदियों से आचमन गंगामैया का लिया जाता है गटर की नालिया तो सिर्फ गंदगी का निर्वहन करने के लिए होती है गुजरात को एक श्रेष्ठ सुसंस्कृत राज्य बनाना है Future CM Gujarat
ભાજપ એવું જ કરવા માંગે છે આ બન્ને પતી જાય બીજેપી ક્ષત્રિય આંદોલન ટાઈમ પર ક્ષત્રીય નેતા ઓ ને મોકલતા હતા દલીત આંદોલન મા ઍવું કય નો થયુ કે એક પણ બીજેપી નેતા ઓ કય બોલ્યા નહીં બીજેપી જ એવું ઇચ્છે છે આ બંને પરીવાર અંદર જ પતી જાય
BAS EK VAAT JAGDISH BHAI NE KEVANI K ANDOLAN THI KHOF VAYO GAYO TO BHAI JAGDISH BHAI GONDAL MA KHOF NATHI BAS EJ 🙏🏻🙏🏻 GONDAL NI PRAJA BOV SHAANI CHE.. SATYA NI JEET HOY CHE 🙏🏻
@@royalbanna9001 😂 તારું ગામ નથી આ મુંબઈ સેન્ટ્રલ ઉતરીન ટેક્સી પકડ સેન્ટ્રલ જેલ ની બાજુ માં રામદેવ નગર આવી ને પૂછ ગમે તેને પ્રદીપ સિંહ રાઠોડ એટલે ઘરે મૂકી જશે, તારી જેવો નકલી નથી અસલી છું.
ભારતની સંસ્કૃતિમાં બળાત્કારની માન્યતા નથી ભારતની સંસ્કૃતિમાં ગંદકીને માન્યતા નથી ભારતની સંસ્કૃતિમાં ભેળસેળ ને માન્યતા નથી ગંદકી ના કારણે બીમારીઓ આવે છે અને બીમારીઓથી લોકો રીબાઈ રીબાઈને મૃત્યુ પામે છે દેશના પૈસા અને ટાઈમ જાય છે દેશમાં ગંદકી વધી રહી છે ગુનેગારો વધી રહ્યા છે બળાત્કાર વધી રહ્યા છે બીમારીઓ વધી રહી છે અબજો રૂપિયા ફેશન અને વ્યસનમાં જાય છે અબજો રૂપિયા ચૂંટણીઓ પાછળ ખર્ચ થઈ રહ્યા છે આઝાદીના 75 વર્ષમાં પણ લોકોને ડરી ડરીને ભયભીત થઈને સિક્યુરિટી માં ફરવું પડે છે તું સામાન્ય ખેતરમાં કામ કરતી બહેન દીકરીની માતાઓની પરિસ્થિતિ શું હશે ? સ્વચ્છતા ત્યાં પ્રભુતા
જગદીશ ભાઈ એકદમ સાચી વાત કરી અંદરો અંદર બાજે છે આ સાંભળીને ખૂબ દુઃખ થાય છે બાકી બેય સાવજ છે એમાં કોઈ સંકાં ને સ્થાન નથી બે ભાઈ સંપીને રે તો કોઈની તાકાત નથી આમની સામે આંખ ઉઠાવીને જોઈ પણ સકે અને રહી વાત રાજુ ની તો એને સો ટકા અનિરુદ્ધ સિંહ સ્પોટ કરે છે બાકી રાજુ જેવા લાખો ને જયરાજ સિંહ પગની પેની થી મસળી નાખે
ગોંડલ અને રીબડા બેય ગામ ભેગા થઈ ને આના સમાધાન કરાવી નાખો Jay Mataji 🙏
Jayraje bahu moti bhulo Kari che ribda ma samelan Kari ne have bhogve
Atyare anirusinh sathe hot to jayrajbhai ni aa dasha na thay hot
Jagadishbhai Stuti gaan na karo .. patrkar jevi vaat karo.. Baki
Rajubhai ne salute chhe k jene aa anyaay same baath bheedi chhe👍🏼👍🏼
BapuO lukhkhagiri sivay Biju su Kari ske... Marad manas to Amara sardar Vallabhbhai Patel htaa jemne aava ketlay bapu ne besadi didhaa...
વાહ વાહ #જગદીશભાઈ તમે ખરેખર ગામઠી ભાષામાં સરળતાથી રજુઆત કરો છો👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
વાહ ખુબ ખુબ ધન્યવાદ સરસ મજાની માહિતી આપી અમને અમને આસાનીથી સરસ મજાનું જાણવા મળ્યું
આ ઈતિહાસ જાણવો જરૂરી છે. ખુબ સરસ વાર્તા જાણવા મળી
મહેતા સાહેબ ની વાત દરેક સમાજ માટે ખુબ સમજવા જેવી છે 🙏 જય જય ગરવી ગુજરાત 🙏🌹
Very good jagdish maheta.
રાજકોટ ની વાત કરે અગ્નિ કાન્ડનો મોત સરકારને મજા આવી હરામી
વાહ જયરાજસિંહ જાડેજા વાહ અનિરુદ્ધસિંહ જાડેજા 🙏🏻🙏🏻 બંને સમજી સમાધાન કરી લો નકર આવા 2% ના લાભ લેશે
Right
Tme khud 2% ni minority maa aavo...mejoreti SC /ST /OBC ni chhe
Rajdeepsinhji...chhe.....jagadeeshbhai...👌👌👌💯💯💯💯🛕🛕🛕🛕🔔🔔🔔🔔✍️✍️✍️✍️🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️📢📢📢📢📢📡📡📡📡📢📡📢📡🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐🌐
બંને સાવજ છે જયરાજસિંહ જાડેજા અને રીબડા અનિરુદ્ધસિંહ જાડેજા 💪🏻
#Jagdishbhai your are great 🙏🏻🙏🏻🙏🏻
Jordaar Jagdish bhai 🔥🔥🔥🔥
ભાઈ રાજકોટ મા એટલી મોટી દુર્ઘટના બની તેનો તમોને કોઈ અફસોસ નથી અને દરરોજ akej👍વાત ganeshgondal અને રાજુસોલંકી તમો આટલા લડો છો તેના કરતા રાજકોટ મા પીડિતો ને નાયય અપાવો તો ભગવાન રાજી થશે બાકી આ મેટર મા કાંઈ છે નહિ પત્રકારો ખોટી મેટર બનાવી લોકો ને ઉલ્લુ બનાવે છે લોકો ખોટા વિડિઓ બનાવી આપણા જેવા ને મૂર્ખ બનાવે છે માટે આ વા લોકો ની વાતો મા આવવું નહી આબન્ને ને કહો રાજકોટ જઈ પીડિત પરિવાર ની મુલાકાત લે
રાજકોટ કાંડ મા પણ કહેવાતા #કથીત રીતે તે પંથક ના મોટા બે સિંહ માથી કોઈ એક ના પૈસા અને પાવર લાગેલા છે, ઈરાદાપૂર્વક આ ઝઘડા ને જાતીવાદ નો રાજકીય રંગ આપી અન્ય ચર્ચા દબાવાની ચાલ હોય તેવું લાગે છે
Saachi vaat che bhai
Ela bhai nyay aapvo te alag vaat che tena mate inquiry thay rahi che teno report aavse , have aa reporter bhai ekla thi kai na thay
@@vaghelanayan153 રાજુ નો ભાઈ જેને પેલા ડોક્ટર પર હુમલો કર્યો હતો તેના ન્યાય નું શું માત્ર સમાજ અને જાતીવાદ જ કરવો છે.......
Jagdish bhai મહેતાનો મો.નો.મોકલવા વિનંતી.સાથે આપશ્રી ના કર્યલય નું સરનામું પણ મોકલવા વિનંતી....
મહેતા સાહેબ જ ડરતા ડરતા બાપુ કહીને સ્ટોરી સંભળાવી રહ્યા છે તો સત્ય સમાચાર ના આપી શકે જમાવટ નું નામ ખરાબ કરી રહ્યા છે પ્રોટેક્શન મની માંગનાર ભારતીય સંવિધાન મા ઞુનેઞાર છે માટે તેમનાં માટે સન્માનિત ભાષા નો ઉપયોગ મિડિયા એ કરાવો જોઈએ નહીં
Aa pelyo che ae bdhano
😂😂😂😂
જગદીશ ભાઇ તમે એક નંબર ની વાત કરી છે આભાર વ્યક્ત કરું છું જયમાતાજી 🙏
22:20 to 22:48 😂😂😂
વાહ. ભાઈ વાહવાહ ભાઈ જગદીશ ભાઈ ❤❤❤❤❤
વાહ જગદીસભાઇ
Ribda lidhe aa Raju darudiyo Ude che nakar aeni tevad nathi Jayrajsinh vishe bolva ni...
Right che pn aa gondal vada ne j khbr che
@@Unknownfromgujarat_ ha bhai
સાચી વાત આ રાજુ લૂખો ઓકાત નથી જયરાજસિંહ સામે બોલવા ની આંટો રીબડા ના દરબાર ની હવા પર ઉડે છે આ રાજુ લૂખો
Taro vem hoy to dur Kari nakhu Raju pan jevo tevo mana nathi ye pan gundo j chhe... And politician pan chhe atle Raju bhai koy ni hava maa nathi udto aeni sathe aakho dalit samj chhe atle aene ribda ni kai jarur nathi
@@prakash_rathod_98 bhai tara vem tu tara man ma rakh 🤣🙏🏻 tara raju ne akhu duniya olkhe che ana dhandha ani okat badhu atle meherbani 🙏🏻
જગદીશ ભાઈ ચાલક માણસ છે.. તમારા માં ત્રેવડ નથી સ્પષ્ટ બોલવાની😅😅
Good.news
chalo jagdish patrakar..mane to ungh aavi gayi yaar..
જમીન પણ લઈ લે. બોલો નાગાઈ કરી ને 😂 સારું લોકશાહી આવી ગઈ.
તારી.કંઈ.જમીન.લીધી.ઊપર.રાજપુત.ની.જમીન.ઇનિદરા.ના.ટાઈમ.લઈ.લીધી.અને.જમીન.લડી.ને.પાછી.લેતા.હતા.આજ.કાનુન.થી.જમીન.લે.છેયહ.પણ.10.15.સાલ.નીકળી.જાય.છે.ઇતિહસ.ખબર.નથી.તો.બોલ.નહી.કોગેસ.સે.ઇતિહસ.શિખવાદીયો.સે.યહ.શિવાય.ખબર.નથી
💯💯👍
અરે ડોબા જમીન કોય લય નથી લેતું.....ભાવ ચાલતો હોય એનાથી વધુ ભાવ આંપાવે છે
અમે કીધું અમારા બાપ દાદા ની જમીન ખેડે એની જમીન અને ટોચ મર્યાદા લાવી ને અમારી જમીન ટૂંકી કરી માણસો માં વેચી દીધી.....કોય ઉદ્યોગ પતિ પાસે થી કેમ કંપની ના લીધી મોટા વેપારી પાસેથી કેમ પૈસા ના લીધા બસ બધું ક્ષત્રિય નું લેવાનું...? આ લોકશાહી આવી એમાં ક્ષત્રિય ખોટમાં છે બીજા સમાજો ને સારું જ છે
Very good jaghdishbhai
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Payl rathod....karta devanchiben nu kam saru se
👌👌
પોપટ ભાઇ જાહેર મા બોલતા હતા કે ગોડલ ની સીટ ઉપર પટલાણી ના પેટે જન્મ લેવો બીજુ ગોવીદભાઇ દેશાઇ ને ભાજપ પક્ષે ગોડલ. ની સીટ ઉપર ટીકીટ આપી તેનો વિરોઘ જયતી ભાઇ ઢોલે કરયો હતો આખીર ગોવીદ ભાઇ ને ટીકીટ ન મળી કેશુભાઇ પટેલ ના જમાઇ રમેશ સોજુત્ર ને ભાજપ પક્ષ આપેલ હતી એટલે ખુદ ગોવીદ ભાઇ દેશાઇએ મહીપત સિહ જાડેજા ને ઉભા કરયા હતા આજે ગોડલ ઘારાસભય ની સીટ પટેલ લોબીના હાથમા ગય તેના માટે જયતી ભાઇ ઢોલ છે આ કડવી સતય હકીકત છે ગોવીદ ભાઇ દેશાઇ એ જયતી ભાઇ ઢોલ તથા રમેશ ભાઇ ઘડુકને પોતાના ખંભે બેસાડીને રાજકારણ મા લાવયા હતા છેલે આ બનેએ ગોવીદ ભાઇ દેશાઇને પાટુ મારયુ હતુ આ સાચો ઇતીહાસ છે જગદીશ ભાઈ
પ્રશ્ન એ છે કે આ બેઈ બાપુઓ પાસે આટલા પૈસા આવ્યા ક્યાંથી?, એવા તો કેવા ધંધા છે એના?, અને હા ઇન્કમટેક્ષ કેટલો ભરે છે?..
બિજા ઘણા પાસે હરામ ને પૈસા છે
@@DeeprajsinhVaghelaહા બીજા બધા ગદ્દારોની પણ ચામડી ઉતારો..આ બધા દેશદ્રોહી છે.
ભાઈ તારી હિસાબ લેવો તો રૂબરૂ જઈને વાત કર
ભાઈ જેવી રીતે લાલુ પ્રસાદ, પી ચિદમ્બરમ,શરદ પવાર વગેરે અનેકો પાસે આવ્યા એ રીતે આવ્યા. અને જો તારે વધારે જાણકારી જોઈતી હોય તો રૂબરૂ જઈ ને પૂછી આવ.
@@RamanPatel-hm9ue hisab to uparwalo lese...
જૂની વાત છે ખુબ સરસ
Good news👍👍
બરાબબોલ❤
આજે સાંજે 6:00 વાગે ગણેશભાઈ ને જામીન મળી ગયા જગદીશભાઈ
🦁🦁🦁🦁
Vah
પહેલા બે બળદની જોડી હતી.ત્યારબાદ ગાય વાછરડું નીશાન આવ્યું.
16:55 to 17:40 😂😂😂
જગદીશ ભાઈ... હવે તબિયત કેવી છે તમારી 😂
Good morning 🙏
Aana pr Film banvi jove
Sachi vat she
Best movie bane.
Nana patekar.
Jeki shrof.
Anil Kapoor.
Parinda movie jevi story she.
@@KrJadeja-m2y Na mirzapur jevi Che
Have..to....je...Mane...heran..Kari...rahya...chhe .....te...Loko..ne...Mari...kuldevi...ma....je..lekha...leshe.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️🔔🛕🔔🛕🔔🛕🔔🛕🔔🛕🔔🛕🔔🛕🔔🔔🛕🔔🛕🔔🌺💐🔔🛕🔔🛕✍️🛕🔔🛕🔔🛕🔔🔔🔔🛕💯💯💯💯💯💯💯💯💯💯💯💯🛕💯💯💯💯💯💯🛕🛕💯💯💯💯🛕💯💯💯💯💯💯💯💯💯🛕💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🎂🗽🗽🗽🗽😈🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🎂🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽🗽👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌📡🌐📡🌐📡🌐📡🌐📡🌐📡🌐📡🌐📡🌐📡🌐📡🌐📡🌐📡🌐📡🌐📡🌐📡🌐📡🌐📡🌐📡🌐📡📡🌐📡🌐📡🌐📡📡🌐📡🌐✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️📢🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📡📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢📢🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
View leva mate hve Media vada nagai par utri gya chhe
બોવસરશ વાતકરી હો જયભીમ
મારા પ.પૂ. પીતા શ્રી સ્વ. ધનજીભાઇ શિંગાળા સુધરાઈ પ્રમુખ હતા. તેમનો દબ દબો ૧૯૬૮ થી ૧૯૮૨ સુધી રહ્યો.
અસલી સાવજ ધનજીબાપા
Rajdeep sinh Ribda 👑
વાહ જગદીશભાઈ
બહુજ ઉંડાણપૂર્વક ની સમજ આપી.
Natural politician gift for God Ⓜ️
हर वक्त वर्तमान जिंदा नहीं रहता ? वर्तमान कितना भी प्रभावशाली हो भविष्य को वर्तमान बनते कोई नहीं रोक सकता ? सदियों से आचमन गंगामैया का लिया जाता है गटर की नालिया तो सिर्फ गंदगी का निर्वहन करने के लिए होती है गुजरात को एक श्रेष्ठ सुसंस्कृत राज्य बनाना है Future CM Gujarat
આટકોટ હોસ્ટેલ અમદાવાદ હોસ્પિટલ રાજકોટ ફાયર મોરબી પુલ ની વાતો કરો ને બસ સસ્તી પ્રસિદ્ધિ માટે કરો છો તમે
જગદીસ ભાઈ. બોવ સરિવત સે
Kaya no fhon karu
Ha ho anirudh bapu key ej thay
Aa Ben ne kai samjatu nathi khali nindar avti hoy evu lage 😂
જગદીશભાઈ તમે 100ટકા સાચા છો જયમાતાજી 🙏
Maru. Gam. Ribda. Chae
Raju solanki ni vat avi tyare entry kya gai ganesh ni entry ane mukhyamantri vadi vat
જય ઠાકર ભાઈ બધાઍકથાવ
Bhasa barabar che
Aa bas vah vahi karva ayo se biju kai bol bhai
Patel sivay biju koi natu retu khali patel ane darbar j reta hata su bole lagar sachu bol
Jagdishbhai ni chachi vat se
ભાજપ એવું જ કરવા માંગે છે આ બન્ને પતી જાય બીજેપી ક્ષત્રિય આંદોલન ટાઈમ પર ક્ષત્રીય નેતા ઓ ને મોકલતા હતા દલીત આંદોલન મા ઍવું કય નો થયુ કે એક પણ બીજેપી નેતા ઓ કય બોલ્યા નહીં બીજેપી જ એવું ઇચ્છે છે આ બંને પરીવાર અંદર જ પતી જાય
જાતે સુધરી જાવ ને શું કામ બીજેપીનું નામ લખો છો
@@RamanPatel-hm9ue સુધરેલા જ છી તમે દૂધે ધોયેલા છો
BAS EK VAAT JAGDISH BHAI NE KEVANI K ANDOLAN THI KHOF VAYO GAYO TO BHAI JAGDISH BHAI GONDAL MA KHOF NATHI BAS EJ 🙏🏻🙏🏻 GONDAL NI PRAJA BOV SHAANI CHE.. SATYA NI JEET HOY CHE 🙏🏻
Ek bija ne patavi Do jethi bija Loko Shanti thi jive
નાખ નંબર પીકીના તને જ પતાવી દયે
Right😂😂
Taro Number pan avi jse... chinta na karto
@@royalbanna9001 😂 તારું ગામ નથી આ મુંબઈ સેન્ટ્રલ ઉતરીન ટેક્સી પકડ સેન્ટ્રલ જેલ ની બાજુ માં રામદેવ નગર આવી ને પૂછ ગમે તેને પ્રદીપ સિંહ રાઠોડ એટલે ઘરે મૂકી જશે, તારી જેવો નકલી નથી અસલી છું.
@@royalbanna9001 દોઢ સો મળે રોજ તારી જેવા
Jay mataji bapu ne ram ram jay aadivasi
ફીલ્મ બને એમ છે બંને સાવજો પર
🔔savaj,lukkha che nanne
Alya lukha kehvai🙏
સારું થયું લોકશાહી આવી gai ..😂
પણ.ટેકસ.તો.લોકશાહી.મા.પણ.ભરવો.પડે.છે.કઁઈ.પરક.નથી.નયાય.માટે.15.વષઁ.સુઘી.નથી.મલતો.
So Taka vat Sashi sea Jagdish Bhai
अत्यारे राजा साही हॉत तो हू थाट
haji pan bov moti history che pan jagdish bhai badhu on record na boli sake
Movie hoi evu lage ..
Jagdish bhai ne NDA NE OCHI SEAT AAVI AEMA BAV DUKH LAGYU CHE
Ribda king
Mast girl
Aavi lukkhgiri gujarat ma chalese bhihar saru aana karta
Randeep. Ribda
જયરાજસિંહ સારો માણસ..... શક્તિમાન ગણાય....
ભારતની સંસ્કૃતિમાં બળાત્કારની માન્યતા નથી ભારતની સંસ્કૃતિમાં ગંદકીને માન્યતા નથી ભારતની સંસ્કૃતિમાં ભેળસેળ ને માન્યતા નથી ગંદકી ના કારણે બીમારીઓ આવે છે અને બીમારીઓથી લોકો રીબાઈ રીબાઈને મૃત્યુ પામે છે દેશના પૈસા અને ટાઈમ જાય છે દેશમાં ગંદકી વધી રહી છે ગુનેગારો વધી રહ્યા છે બળાત્કાર વધી રહ્યા છે બીમારીઓ વધી રહી છે અબજો રૂપિયા ફેશન અને વ્યસનમાં જાય છે અબજો રૂપિયા ચૂંટણીઓ પાછળ ખર્ચ થઈ રહ્યા છે આઝાદીના 75 વર્ષમાં પણ લોકોને ડરી ડરીને ભયભીત થઈને સિક્યુરિટી માં ફરવું પડે છે તું સામાન્ય ખેતરમાં કામ કરતી બહેન દીકરીની માતાઓની પરિસ્થિતિ શું હશે ? સ્વચ્છતા ત્યાં પ્રભુતા
લુખ્ખાઓ કેવાય... લ્યા.........
😂😂😂😂😂
Full support jayraj sinh Jadeja
@payal rathod..... Kese hu kai nahi bolu aa aklo sachvi lese 😀😀😀😀😀
Jayrarsih ane aniruthsi ma anirudha sinh dest se bane samathan kareto saru
Hospital ma.
Ramde sinhe karyo to.
Satriy sam same no badhay jojo
Bolo ko no balu
anchor ne cha pivdavo.... avi dhaardar vato ma ni-ras dekhai chhe
આધુનિક યુગમાં બધા જીવતા શીખે, તે સમયની માંગ છે.
Raju khovai jase
Jaruri 6😅
તમારી ભવિષ્યવાણી સાચી નીકળી 😂
મેહતા ભાઈ તમને ખ્યાલ નથી એવી ખોટી વાત ના કરો ને તમારી પાસે કોઈ પણ પ્રકારના પૃફ છે. હોય તો સામે લઈને આવો
Ged ma sad che
રાજદીપ સિંહ રીબડા
PSI chavda murder case Jayanti Vadodariya murder case anya murder case thi pan Gondal prakhyat chhe
gondal ma 150 thi vadhu gam ni kharidi thay chhe
Ben kaka ni vaat sambhlta sambhltaa sui jse...😂
Be ni ladai ma tijo fave a have y nai samjatu hoy a samarth loko ne.
હેસી નહીં એંસી😂
મહેતા તુ કથા કર આમા પડ મા
Karm no sidhant
Ribda miting Kari
To gondal thayi
Apman ka badla apman