ભાજપ સરકાર વિશે આ ભાઈ શું બોલે છે તમે આ સાંભળો પુરો વિડીયો પુરો જોવો🙏

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.พ. 2025

ความคิดเห็น •

  • @kamliyavikrambhai2585
    @kamliyavikrambhai2585 9 หลายเดือนก่อน +8

    ભગવાને દીકરીને ખૂબ ખૂબ એના આત્માને જન્મો જન્મ દ્વારકાધીશ ના આત્માને શાંતિ આપે એવી શ્રદ્ધાંજલિ કરી છે ખુલ્લી તો તમને એ પ્રણામ ખુલ્લી વાત કારણમાં આવું જ બધું થાય છે ભાઈ આજ કારણ થી ઘણું દુર રહેવું સર્વને નમ્ર વિનંતી જે સારો લાગે ને મત દઈ દેવો ભાજપ સરકારનું જાજુ આવું છે ભાઈ તમારી ખુલ્લી વાત કરી કે ક્રાંતિ લાવશે જય હિન્દ જય ભારત

  • @bhaveshoza2302
    @bhaveshoza2302 3 วันที่ผ่านมา +1

    ૐ શાંતિઃ.... શાંતિ.. ૐ 🙏🙏

  • @atulbhaikadiya6157
    @atulbhaikadiya6157 9 หลายเดือนก่อน +5

    ઓમ શાંતિ કાકા....... બહુજ સાચી વાત છે

  • @hiramakwana9094
    @hiramakwana9094 9 หลายเดือนก่อน +5

    ઓમ શાતિ

  • @rajendrakumarpatel2705
    @rajendrakumarpatel2705 9 หลายเดือนก่อน +13

    બાપ ને વહાલી દીકરી હોય છે. પક્ષ પાસે આશા હતી પણ વાંઝણી ભેસ દૂધ ના આપે. ભગવાન તેમની દીકરી ના આત્મા ને શાંતિ આપે.

    • @DineshPandya-em6mz
      @DineshPandya-em6mz 9 หลายเดือนก่อน

      મકવાણા ભાઈ, તમારી વાત સાંભળી ને
      ઘણું દુઃખ થાય છે. દીકરી ના આત્મા ને ઈશ્વર શાંતિ આપે. હું પણ ભાજપ ને
      પણ માનતો હતો .પણ હવે મને મોદી તેના પ્રધાનો નેતા ઉપર સખત રોષ છે.
      ભાજપ ના મોદી સહિત બધા એક નબર
      ના ભ્રષ્ટ, લુચ્ચા, ઝૂઠા બોલા છે. કોગ્રેસ વલા ને પણ મોદી સારા કેવરાવ્યા છે.

  • @gujaratnimaja6968
    @gujaratnimaja6968 3 หลายเดือนก่อน

    Om shanti 🙏

  • @raolranjitsinh9347
    @raolranjitsinh9347 9 หลายเดือนก่อน +6

    🎉તમારી દીકરી ના આત્મોને ભગવાન સાચી આપે

  • @ghanshyambhaipatel2442
    @ghanshyambhaipatel2442 9 หลายเดือนก่อน +4

    ૐ શાંતિ

  • @RamanPatel-hm9ue
    @RamanPatel-hm9ue 9 หลายเดือนก่อน +3

    ભાઈ શ્રી સંકલન સમિતિમાં પહોંચી જાવ તમારું કામ થઈ જશે ઓમ શાંતિ શાંતિ

  • @dhirajlalpandya2525
    @dhirajlalpandya2525 9 หลายเดือนก่อน +1

    ૐ શાંતિઃ ૐ 🙏🏽🙏🏽👏🙏🏽🙏🏽

  • @parmarramesh9770
    @parmarramesh9770 9 หลายเดือนก่อน +9

    Je ભાજપ માં સે એનું આવુજ થશે

  • @aemadseta895
    @aemadseta895 9 หลายเดือนก่อน +7

    ,, દાદા ની ઉપર આવી ત્યારે દાદા ને ખબર પડી અમે તો પહેલાથી જાણી જ છીએ

  • @jayantibhaichhodvadiya7489
    @jayantibhaichhodvadiya7489 8 หลายเดือนก่อน

    ૐ શાંતિઃ શાંતિ: શાંતિ:
    ભગવાન ના દરબારમાં દેર છે અંધેર નથી

  • @cgcompany501
    @cgcompany501 9 หลายเดือนก่อน +2

    કા રહો ને ભાજપમા

  • @RamCudasama
    @RamCudasama วันที่ผ่านมา

    Hamane kharse bhai

  • @chandrakantbhaisuthar7845
    @chandrakantbhaisuthar7845 8 หลายเดือนก่อน

    25..વર્ષ..કર્ય્કારની...આ..દશા..પ્રભુ..તમારી.દીકરીના..આત્માને..શાંતિ..આપે..ઓમ..શાંતિ..ઓમ.

  • @sunj6417
    @sunj6417 9 หลายเดือนก่อน +1

    इस भाई ने बिल्कुल सही कहा है ये पार्टी कितने ही कार्यकर्ताओं के समय शक्ति का उपयोग करने के बाद केवल गाजर दिखाकर दौड़ाया करते हैं। जैसी भी थीं कोंग्रेस की सरकार अच्छी थी अब तो ऐसा ही लगता है .... मेरी बात का गलत मतलब मत निकालना, मैं किसी पार्टी का समर्थन करने के लिए नहीं कहा लेकिन तुलना करते हुए अपने विचार व्यक्त किए हैं... वोट जिन्हें भी करें अपनी अपनी इच्छा से करें

  • @manishthakar5485
    @manishthakar5485 8 หลายเดือนก่อน

    Om Shanti 🙏🏾

  • @bharatparmar2054
    @bharatparmar2054 7 หลายเดือนก่อน

    Jaybhim.jaybhart

  • @ganpatsparmar5717
    @ganpatsparmar5717 8 หลายเดือนก่อน

    Om shanti

  • @cgcompany501
    @cgcompany501 9 หลายเดือนก่อน +4

    કોંગ્રેસમાં આવી જાવ ભાઈ તમારે ભલું થશે

  • @narendravankar2954
    @narendravankar2954 9 หลายเดือนก่อน +6

    Tame Jyre Bjp ma haso tyre samaj ni tame Aavganna kari hase
    Baki 4/5 lakh samaj help kari sake

  • @narendravankar2954
    @narendravankar2954 9 หลายเดือนก่อน +3

    Dalit jyre bjp ma hoi che tyre Samaj ne baju pr muke de che ne
    Jayre Salvayi jailed tyre samaj pase help mage che

  • @yogeshsanghavi
    @yogeshsanghavi 8 หลายเดือนก่อน

    Om Shanti

  • @aemadseta895
    @aemadseta895 9 หลายเดือนก่อน

    દાદા એમ પણ કહો કોંગ્રેસને પણ નોટા નું પણ કહો

  • @baldevbhaiparmar9652
    @baldevbhaiparmar9652 9 หลายเดือนก่อน +2

    તો કેમ ભાજપ ની વાહ વાહ કરતા હતા

  • @sunilrathva43
    @sunilrathva43 9 หลายเดือนก่อน

    Sachi vaat se kaka

  • @RIDERS_LIFE_VLOGS
    @RIDERS_LIFE_VLOGS 7 หลายเดือนก่อน

    Tame aagevaan thay ne aavu thyu to tame bija nu su kaam kari sakvana ...

  • @rNineteenthcentury
    @rNineteenthcentury 4 หลายเดือนก่อน

    Om shanti. Bhai ha ve badha olkhi gya chhe aa bjp chor loko ne.

  • @maheriyaChandrahas-be4zs
    @maheriyaChandrahas-be4zs 8 หลายเดือนก่อน

    Bhai tame anusuchit jati na mantri chho ekvar janral ma manti bani batao to aakhi jindgi tamari gulami karish jay bhim jay samvidhan.......?

  • @vinubhaimakvana2644
    @vinubhaimakvana2644 8 หลายเดือนก่อน

    Om shanti bjp ne hatavo jay lokshahi tamaru rudan prabhu jarur shabhl she

  • @AlkabenshanabhaiChauhan
    @AlkabenshanabhaiChauhan 5 หลายเดือนก่อน

    Dada. Tamaru. Joine. Andha bhakto bhaktaniyo sudhaari. Jaay. To. Saru. Khas. Karine aaj. Ni uva pedine

  • @maheriyaChandrahas-be4zs
    @maheriyaChandrahas-be4zs 8 หลายเดือนก่อน

    Tamara jeva loko ne karnej dalit samaj no varghodo rokvama aavechhe ane samaj no vikash thato nathi barabar bhai...... Jay bhim jay samvidhan

  • @DevjiCharan-h2s
    @DevjiCharan-h2s 8 หลายเดือนก่อน

    Dalit ne b.jp javu na joy

  • @bhaveshsheth4957
    @bhaveshsheth4957 หลายเดือนก่อน

    આટલાં વરસે શું જરૂર પડી भाई આ video મુક્યો doba જેવો લાગે છે આખા દેશ ma आयुष्य मान ma બધા ने સારવાર મળે છે...
    ગજબ no ड्रामे बाज भाई...
    અને ek સવાલ કોંગ્રેસ નું નામ na lo તમે ખોટા છો એવું લાગે છે 😂😂