અમેરિકામાં લોકોને ગ્રોસરીનો ખર્ચ નથી પોસાતો, મોંઘવારીના મારથી ભૂખ્યા રહેવા લાગ્યા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 มิ.ย. 2024
  • અમેરિકા માટે આ અત્યાર સુધીનો સૌથી આંચકાજનક રિપોર્ટ ગણવામાં આવે છે. ક્વોલટ્રિક્સ દ્વારા કરવામાં આવેલા સરવેમાં 80 ટકા જેટલા અમેરિકનોએ કહ્યું કે તાજેતરના વર્ષોમાં ગ્રોસરીનો ખર્ચ ઘણો વધી ગયો છે. મોટા ભાગના કહે છે કે ગ્રોસરીના ભાવ તેમની પહોંચની બહાર જતા રહ્યા છે. આ કારણથી ઘણા લોકો એક ટંક ભૂખ્યા પણ રહે છે. 33 ટકાથી વધુ અમેરિકનોએ કહ્યું કે તેમની માસિક આવકનો 60 ટકાથી વધુ હિસ્સો ફૂડ, વીજળી અને ઘરના ભાડામાં જતો રહે છે. આ બધા ફરજિયાત ખર્ચ છે અને તેમાં કાપ મૂકવાનું શક્ય નથી.

ความคิดเห็น • 59

  • @rahulparmar6490
    @rahulparmar6490 หลายเดือนก่อน +7

    ભાઈ ઇન્ડિયા માં પણ આજ હાલ તાસે મોગવારી

  • @KishorRajyaguru-jw7ho
    @KishorRajyaguru-jw7ho หลายเดือนก่อน +6

    આ પોઝિશન આપણે થશે કારણ ke સરકાર તેજોરી ભાવ માટે ભાવ અનિયંત્રણ છે

  • @user-vs2vc4lu2f
    @user-vs2vc4lu2f 27 วันที่ผ่านมา +1

    Jai hind.
    Jai bharat.

  • @amitdoshi4962
    @amitdoshi4962 28 วันที่ผ่านมา +2

    😮

  • @user-db8th6sf8f
    @user-db8th6sf8f 28 วันที่ผ่านมา +3

    અહીયા તો ભૂખ્યા સૂઈ જાય છે

  • @jc-brawlstars5086
    @jc-brawlstars5086 หลายเดือนก่อน +1

    ગુજરાતમાં પણ આજ પરિસ્થિતિ છે

  • @vallabhdasranipa4885
    @vallabhdasranipa4885 หลายเดือนก่อน +2

    💯✅👍👍👍

  • @kishanpatel377
    @kishanpatel377 28 วันที่ผ่านมา +4

    તો અહી મોકલી દો,,, આપણે વિશ્વ ગુરૂ છીએ

    • @Aiyubkhan-zn5ww
      @Aiyubkhan-zn5ww 26 วันที่ผ่านมา +1

      Vishw Guru... 😁😁😁

  • @metromarutifoundation8330
    @metromarutifoundation8330 หลายเดือนก่อน +1

    ❤ Historical NEW BHARAT 2014 a World-class education our Nation you're confidence please 🙏

  • @babubhaipatel9775
    @babubhaipatel9775 หลายเดือนก่อน +1

    Good job❤

  • @kusummehta9034
    @kusummehta9034 29 วันที่ผ่านมา +1

    American grocery chipper then Indian grocery 😅

  • @amiralibharwani1280
    @amiralibharwani1280 หลายเดือนก่อน +1

    Khoti wat chea

    • @govindlimbachia6353
      @govindlimbachia6353 หลายเดือนก่อน

      તમારી ઈક્મ(આવક) સારી હોયતો વાત તમને ખોટી લાગે. પરંતુ આ વિડીયોમા જનરલ પબ્લીક માટે છે.
      તે વાત સાચી છે.
      ॥જયશ્રી હરી॥

  • @chandrasinhrathva9531
    @chandrasinhrathva9531 28 วันที่ผ่านมา +5

    અમેરિકાની ચિંતા કરવા કરતાં ભારત વિશે વાત કરો તો વધુ સારું રહેશે.

    • @GPJhala
      @GPJhala 28 วันที่ผ่านมา

      સાચી વાત છે ,ભારત નો વસ્તી વધારો ભયાનક છે. સરકાર ખાલી સત્તા મેળવવા માટે જ કામ કરે છે ,પણ વસ્તી વધારા ની કોઈ ને ચિંતા નથી

  • @anilchavda8311
    @anilchavda8311 หลายเดือนก่อน

    👌🌹👍🤔

  • @SubhashPatel-rl7fq
    @SubhashPatel-rl7fq 28 วันที่ผ่านมา +1

    😂

  • @mahendrakumarpatel9380
    @mahendrakumarpatel9380 หลายเดือนก่อน +3

    Sasti grocery india ma se. Baju na padosi desh Bangladesh ma grocery na bhav pusi juo to khabar pade. Hu 3 sal thi Bangladesh ma su. Sugar no Bhav 145 taka aetle 120 rs bhav se. Aa sal lila marcha 500 rs kg na bhave hata

  • @shantibhaibhimani932
    @shantibhaibhimani932 28 วันที่ผ่านมา +1

    Bhart ma pn avuj se

  • @mukeshdakshini9130
    @mukeshdakshini9130 หลายเดือนก่อน +3

    In America Since 30 Years
    Everything Is Normal
    All R Happy
    LAW FULL COUNTRY

  • @anudhanani9119
    @anudhanani9119 หลายเดือนก่อน +2

    We don’t think so government help poor people if they don’t by food don’t blame USA 🙏

  • @pinakbuddhadev5413
    @pinakbuddhadev5413 25 วันที่ผ่านมา +1

    Sarkare paisa j chapya che
    India hoy ke america

  • @hindusena1992
    @hindusena1992 หลายเดือนก่อน +1

    No drink alcohol no take marjuna no take kokin - heroin - drungs and save food money

  • @rj9957
    @rj9957 26 วันที่ผ่านมา

    It seems government promoted "godi"😅😅😅😅😅😅😅.

  • @patelsanjay988
    @patelsanjay988 26 วันที่ผ่านมา

    🌹🌷💯 AMERICA* UKRAINE * NEEH JEH SAHAIYH AAPEH CHHAEH EEIH BANDDH KAAREH NEEJ , AMERICA NAAH NAGRIK NEEJ AAPVOH JOIYEAH , AANEH *GEORGE SOROUS /ELAN MASK * YEAH AMERICAN LOKOH NEEH MADDAD KARVIH JOIYEAH..SACHU NEEH..JAI MAHAKAAL..JAI HIND 💯🌷🌹

  • @anilchavda8311
    @anilchavda8311 หลายเดือนก่อน

    🤔 aap paristhiti Bharat Mata ka logo bhukhe hue the 2014 ke bad

  • @tttppp9378
    @tttppp9378 27 วันที่ผ่านมา

    If gold rusts, what shall iron do ?

  • @RameshPatel-cs7kv
    @RameshPatel-cs7kv หลายเดือนก่อน

    USA Very expensive

  • @patelbhupendra7975
    @patelbhupendra7975 หลายเดือนก่อน +1

    Europe country ni vato ni Karo ......Indian Loko ni j aa halat chhe.....ne enathi vadhare kharab aavvani.......India Europe countries thi 100 varash pachhadi chhe......hakikat svikaro. khota vahem ma ni jivo....

  • @SleepyBambooForest-ie2zu
    @SleepyBambooForest-ie2zu 25 วันที่ผ่านมา

    Jo અમેરિકા માં આ હાલત છે તો....... દુનિયાનું સુ😮😮

  • @pankajmodha6205
    @pankajmodha6205 หลายเดือนก่อน +1

    Badha ne dekha dekhi karvi se baki 2 number ma na javai

  • @SHAILESHPATEL-ep6vr
    @SHAILESHPATEL-ep6vr 28 วันที่ผ่านมา

    ખેતી કરે તે ખબર પડે કે મજૂર છે,, બોલ ને,વાત બંધ કરે છે,

  • @sultanmeghani957
    @sultanmeghani957 หลายเดือนก่อน

    Bhai apna desh ni vat karo

  • @chandujidabhi1472
    @chandujidabhi1472 28 วันที่ผ่านมา

    gujratio ne chinta nahi karan ke khicdi khay che

  • @arvindkumarshah3269
    @arvindkumarshah3269 หลายเดือนก่อน

    Khoti vaat.chhe.

  • @rajukoprawala8953
    @rajukoprawala8953 หลายเดือนก่อน +1

    પીવાનું મલે ભો .. ..

  • @pankajkumaramin7492
    @pankajkumaramin7492 หลายเดือนก่อน +1

    Very bad

  • @mahendrasinhraol7125
    @mahendrasinhraol7125 หลายเดือนก่อน

    Fake news

  • @dipsihparmar7564
    @dipsihparmar7564 24 วันที่ผ่านมา

    જૂઠા તમે ભારત દેશની પથ્થર

  • @pramodagoswami1727
    @pramodagoswami1727 27 วันที่ผ่านมา

    મને નથી લાગતું આપની વાત સાચી હોય

  • @baldevparmar4071
    @baldevparmar4071 27 วันที่ผ่านมา

    फैक न्यूज़ ना चलाओ

  • @zakirQureshi115-
    @zakirQureshi115- หลายเดือนก่อน +1

    International level maa india saru che

  • @bakankaban8716
    @bakankaban8716 หลายเดือนก่อน

    Fake news