બહેન શ્રી , આપનું મકાન ખૂબ જ સુંદર અને સગવડતા વાળુ લાગે છે મારી દોહિત્રી એટલે કે દીકરી ની દીકરી કેનેડામાં વધુ સ્ટડી માટે ગયા ઓગસ્ટમાં ગઈ છે તે કેલગરીમાં રહે છે , અત્યારે તો તે બે કે ત્રણ વિદ્યાર્થીનીઓ સાથે રહે છે ,
ખુબ સરસ રીતે તમે આપનું મકાન બતાવ્યું આપને હાર્દિક શુભેચ્છા ખાસ ત્યાં આવા મકાન ભાડે અથવા વેચાણ હોય તો કેટલામાં હોય ટ્જ સ્ટ હોય તો થોડુંક આઈડિયા આવે એટલા માટે
અમેતો કેનેડા નથી જોયું પરંતુ તમે આવી રીતે બતાવો છો. એટલે તે જોઈને અમને ખૂબ જ આનંદ થયો. ફરીથી કેનેડામાં આખો દિવસ તમે કંઈ કંઈ પ્રવુતિઓ કરો છો તે અમને બતાવજો . --------- જય માતાજી .
Nobody have time for give all details information while you are doing very good for our gujrati so before arrived caneda gujrati can know Canada information thanks very much ans and continue this type video so we can learn more for caneda live life
બેન તમે ગુજરાતી બોલો છો એટલે ગુજરાતના છો ટે નક્કી પરંતુ તમેં ક્યાં સીટી અને ક્યાં જિલ્લાના છો? તમેને કેનેડામાં સેટ થતા કેટલો સમય લાગ્યો, તમારા હિંમત અને સાહસને સલામ છે.
👌🎉👌 કેનેડામાં ઘર કેવા હોય છે તે જાણીને ખૂબ જ આનંદ થયો , ખૂબ જ સુંદર ઘર છે, ફૂલ feselitz છે...
So very nice 👍 God bless you....🙏
Thank You 😊
ઘર સરસ છે,કેનેડામાં ઘર કેવુ હોઈ તે જાણી આનંદ થાય છે આપનો ખુબ ખુબ આભાર.જય ભગવાન.
Thanks 🙏
બહેન શ્રી , આપનું મકાન ખૂબ જ સુંદર અને સગવડતા વાળુ લાગે છે
મારી દોહિત્રી એટલે કે દીકરી ની દીકરી કેનેડામાં વધુ સ્ટડી માટે ગયા ઓગસ્ટમાં ગઈ છે
તે કેલગરીમાં રહે છે , અત્યારે તો તે બે કે ત્રણ વિદ્યાર્થીનીઓ સાથે રહે છે ,
Saras ....thank you
👍🙂wah khub saras excellent 🤗 shubhechha 🌹 jayjinendra suprabhat 🌄🙏🏻💯✅🎁🎆🎆🎆🎊🎊🥰✌️🤠
Thank You 😊
જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ રેસીડેન્સ હાઉસ ની માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર વિડીયો સારો બનાવેલો છે થેન્ક્યુ 🙏👌👍🆗
Thank You 😊
કેનેડા મા ઘરો જોઈને ઘની મજા આવી.... ખુબજ સુંદર લાઈફ....👌
અમે અમદાવાદ નજીક ડાકોર ના... તમારો vlog જોઈને... ખુબ આનંદ થયો... જય રણછોડ 🙏🙏
Jay Ranchod ....Jay shree krishna.....thank you
અમે પણ ડાકોર ના...જય રણછોડ
ખુબ સરસ રીતે તમે આપનું મકાન બતાવ્યું આપને હાર્દિક શુભેચ્છા ખાસ ત્યાં આવા મકાન ભાડે અથવા વેચાણ હોય તો કેટલામાં હોય ટ્જ સ્ટ હોય તો થોડુંક આઈડિયા આવે એટલા માટે
Thank You 😊
અમેતો કેનેડા નથી જોયું પરંતુ તમે આવી રીતે બતાવો છો. એટલે તે જોઈને અમને ખૂબ જ આનંદ થયો. ફરીથી કેનેડામાં આખો દિવસ તમે કંઈ કંઈ પ્રવુતિઓ કરો છો તે અમને બતાવજો . --------- જય માતાજી .
Sure ....Jay mataji
Sara's information 👌👌👌❤️🙏😊
So nice of you
Madhvi hema from Ahmedabad this is very nice video very nice vlog i like it this video
Thank You 😊
Very nice
Thanks
Excellent video.
Thank you very much!
Very excellent vidio
Many many thanks
Very good 👍
Thank you 👍
Very nice video ben 🙏🏻
Madhaviben very nice informations for new comers. You house is well furnished
Thank you so much 🙂
બહુ સુંદર છે તમારો કેનેડા વાળો મકાન ખુબ સરસ જય શ્રી કૃષ્ણ
કઈ જગ્યા એ આવેલુ છે અને કેટલા ડોલરમા અને કયા વર્ષ મા લીધુ છે તે જણાવશો
Bahat accha aap batate ho 🌹🙏
Nobody have time for give all details information while you are doing very good for our gujrati so before arrived caneda gujrati can know Canada information thanks very much ans and continue this type video so we can learn more for caneda live life
Thanks
Video joti tym hu to caneda pohchi gy hoy avu lagyu😊, saras majanu ghar chhe tamaru
😀😀thank you so much di
🎉🎉🎉🎉
ખુબ સરસ છે બેન તમે આવું પોતાનું ઘર જલ્દી બનાવો એવી શુભેચ્છા જય અંબે
Khub khub dhanyawad ....Tamara badha na ashirwad malse to e pan banse ..thank you
Mast che keneda nu ghar❤ 👌
Thanks
You are great all information details give indian caneda reality
Bahot hi accha hai apka ghar
Thanks
Very good information. But why didn't you show your owner Home?
👌💐🌷🌹🌺
Saras che tamaru makan joi n khushi thai bombay hova joi😊
I like your video Mam will be helpful to us🎉🇨🇦
Thanks
I like it❤❤
Thanks
Very good nice super best your video most Thanks you so much Ji your Home 🏠
super best most friend Ji
Thanks to you
@@madhavicanadavlog
Good morning 🌅 Ji
Jay shree Krishna Ji 🙏
બેન તમે ગુજરાતી બોલો છો એટલે ગુજરાતના છો ટે નક્કી પરંતુ તમેં ક્યાં સીટી અને ક્યાં જિલ્લાના છો? તમેને કેનેડામાં સેટ થતા કેટલો સમય લાગ્યો, તમારા હિંમત અને સાહસને સલામ છે.
Hu Ahmedabad thi chu. 🙏
Hu pan
Ame Viramgam na chie.
Ame Vadtal naa che kem cho ben Jay swaminarayan 🙏🙏
My son living in Nova Scotia and daughter is living in New brunswick.
Thank you ben caneda batawa maate ame to kadach na jai sakiye pan tame amne video na madhyam thi batadyu bija nawa nawa video mokalta rehjo 🙏🏻
Thank you so much
ખુબજ સરસ અને સરળ ભાષા માં રજુઆત 👍
Thanks
ખૂબ જ સરસ ઘર બાબતે જાણકારી મળી કેનેડા આવી તો નહિ શકે પણ તમારા ઘરે અવયવો છું તેઓ કેનેડા નો થોડો ઘણો પરિચય મેળવ્યો
Thank you
Very nice👍 Jay Shree Krishna🙏
Thanks a lot
Very nice video
Nanu pan Sundar ghar chhe
Thank You 😊
.ok thanks
jay ho
वाह वाह आप का वीडियो बहुत अच्छा मस्त लगा हे जी आप का बहुत बहुत धन्यवाद जी राधे कृष्णा जी
Thanks
@@madhavicanadavlog
🙏🙏🙏🙏🙏🙏
👌
You which state city live in caneda?
Calagry
નાનાં ઘરમાં ઘણી બધી સુવિધા છે ખૂબ સરસ
Thanks
Good
Thanks
ખુબ જ સરસ ઘર છે બેન તમારા પરીવાર ને જય શ્રી કૃષ્ણ
🙏🙏
Saras. Ekl manas mate inaf che atli jagya. Maro son Canada ma j che. Pan ae loko 8 loko shering ma j rahe che,
Very nice Shantilal b upadhyay dhavat.
Thanks
ખુબ. સરસ બેન
Thanks
Ketla dollar nu lidhu? Kya area ma
Fine6e keneda
Ben canada ma pn india ni jem woman ne gharelu hinsa mathi save krva mate na rules che?
Yes
@@madhavicanadavlog to ena mate pn video upload krjo tme
Bahu Sares Makan Sae. 👌👌👌👌❤
Thanks
🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹 Jay Swaminarayan
Jay swaminarayan
કેનેડા.દેશની.સરસ.માહિતી.મળી.
Best
શરૂઆત માં આવીજ વ્યવસ્થા સારી ગણાય.એટલેકે સારું ના દિવસો માટે આખર ઘણુંજ સરસ છે. પછી આગળ જતા બધી વવસ્થા થઈ રહેશે.
Ha
ઘર સુંદર અને સારું છે
Thanks
ખુબ સરસ બેન પાછા બતાવજે વિડિયો
Thanks
Thnx
ખુબજ સરસ ધર બતાવ્યું છે આભાર તમારો ભાડુ કેટલુ હસે તે જણાવ સો ઓ કે
Thank you...rent 1450 che with utility
❤❤❤
ખૂબ સરસ મકાન છે
Thank you
Canada' ma Ghar nu Investment ketla ruppees ya Dollars ma ketlu thay se
Fine Chhe House
Beautiful house 🏘️
Thank you! 😊
Very very good sir 🙏🙏🙏
Thanks and welcome
Saras majanu che 🙏🕉️
Thanks
બેન કેનેડામાં તમારું ઘર બવ સરસ છે👍 કેનેડામાં તમે કયા છો મરા બે દીકરા એક વવ બધા ત્યાં છે
Thank You 😊 british columbia
બેન સારું ઘર છે નાનું છે પણ પછી ધીરે ધીરે મોટું થઈ જશે ભગવાન બધું સારું કરી આપશે... તમે કેટલા ટાઈમ થી ત્યા રહો છો
Ha sachi vat che
સરસ
બહેન હું તો એક જ વાત કહીશ.." હિમ્મત એ મદૉ તો મદદે ખુદા '
ઘરમાં સગવડતા ફૂલ છે. સરસ છે.કેનેડા નુ ઘર જોવા તો મળ્યું
Thank You 😊
Good
Khub saras. Thanks🙏🙏🙏🙏
Thanks
Mam India shu khotu che, basement ma to nahi rehwu pade .
Ha ahiya to badha avitej reta hoi che.
ખૂબ સુંદર ધર છે.
Thank You 😊
બેન તમે બહુ સરસ રીતે તમારુ ઘર બતાવ્યું તમે ક્યાં છો કેનેડામાં ટોરન્ટો કે વેનકુવર. ઘર નું રેન્ટ શું ચાલે છે.
British columbia $1300
Bdhu furniture nd washing machine k totlly bdhu Ema j aavi jay rent ma k new lavya hta tme?
Khub saras didi. ❤❤❤❤❤❤❤ ceneda home
Thank You 😊
Sare che
Very nice to see your House.
Thank you 😊
સરસ બેન અમારે ત્યા આવવૂ હોયતો...કયા રહેવું..
Very nice Home 🎉❤🎉❤🎉❤🎉
Thank you so much 😊
nice to see sister your buteaful home in keneda ,God bless you .
Thank you so much
Mast 6e
Jay swaminarayan
Very Nice
Jay swaminarayan
Nice mast 👍
Thanks 🤗
સરસ❤❤❤❤
Thanks
Kai jagiya e lidhu
Rent ketlu chhe te to janavyu nai price janavo
Province mujab different hoi che ...aa j.ghar che anu 1450$ che with utility
Khubj Saras ghar che
Thank You 😊
Khub Saras.
1
Saras chhe👍
Thanks
મોજ ખુબ સરસ 🎉🇮🇳🎉
Thank you
ખૂબ જ સરસ
ખુબ જ સરસ👍
Thank You 😊
કેનેડા માં 1 બી.એચ. કે.નુ ભાડું કેટલું હોયછે
$1300. Pan state wise alag hoi che rent.
😂your home in Canada is good. Fulfilled our requirements.
Saras
नाइस है आपका मकान ❤
Thanks
ખુબજ સરસ છે
Thanks
Beautiful
Thank you
જય સ્વામિનારાયણ..🎉
Jay swaminarayan
જય શ્રી કૃષ્ણ માધવી બેન
Jay shree krishna
Tamne indya yad aave che?
Nice and very very beautiful
Thanks a lot 😊