ENGLAND 🇬🇧 NA AA GAMMA REHVA MADE TO GAME TAMNE.?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • ENGLAND 🇬🇧 NA AA GAMMA REHVA MADE TO GAME TAMNE.? #goforthebestwithraju #travel #villagelife #gujrativlogger #gujratiinuk

ความคิดเห็น • 526

  • @chauhanmahendra11
    @chauhanmahendra11 2 หลายเดือนก่อน +29

    વૃક્ષો ની સુંદરતા આગળ બધુ જ ફિકુ છે મારા ગુજરાત વાસીઓ ને પ્રાર્થના કરું છું કે વૃક્ષો વાવો જંગલોનું રક્ષણ કરો ❤❤❤ video મસ્ત છે મજા આવી જોઈને

  • @user-in4vo5jo4q
    @user-in4vo5jo4q หลายเดือนก่อน +8

    મારે આવવું હોઈ તો સુ કર્વવું પડે રાજુ ભાઇ ❤

  • @Suresh-jp3qo
    @Suresh-jp3qo 2 หลายเดือนก่อน +16

    બહુજ..અતિશય... ગમી જાય એવી હરિયાળી છે. સંસાર મા રહી ને સંસાર થી દૂર આદ્યાત્મિકતા સાથે ભગવાન મય બની જવાય એવી જગ્યા છે.
    બહુજ ગમ્યું ક્યારે બોલાવો છો?
    અને હાં આવો વડોદરા ચેવડો /ભાખરવડી ખવડાવિસુ

    • @goforthebestwithraju
      @goforthebestwithraju  2 หลายเดือนก่อน

      Sasi vat hari isa to aavo kyrek

    • @plmakwana1088
      @plmakwana1088 หลายเดือนก่อน

      Ya Bhagavan ne koi nahi pan mahenat

  • @hansabenleuva1084
    @hansabenleuva1084 2 หลายเดือนก่อน +8

    રાજુબેટા તારૂ ઈટલી વાળું ગામ તથા ઘર મને તો બહુ જ ગમ્યું હો એકદમ શાંતિ અને કુદરતી વાતાવરણ બહુ ગમે એવું છે

  • @dharanidhar4888
    @dharanidhar4888 2 หลายเดือนก่อน +6

    ખૂબ ગમે ...ભાઈ સ્વર્ગ થી પણ સોહામણું ગામ છે...પ્રકૃતિ સ્વયં જ્યાં આપણી સાથે પ્રેમ કરતી હોય વાતો કરતી હોય...ત્યાં ભાવશે ગમશે અને ચાલશે

  • @shitalantani528
    @shitalantani528 2 หลายเดือนก่อน +12

    રાજુભાઈ
    તમે khuuuub સરસ માણસ છો. ખૂબ પોઝીટીવ

  • @BharatRajput-vu5zq
    @BharatRajput-vu5zq หลายเดือนก่อน +3

    સરસ ગામ છે રાજુ ભાઈ મોજ પડે એવું
    તમારો ખુબ ખુબ આભાર કે બહાર ના ઘરે બેઠા દર્શન કરાવો છો

  • @anandkhasiya8318
    @anandkhasiya8318 หลายเดือนก่อน +3

    Vah rajubhai vah tameto moj karavi khu khub dhanyavad tamari sadgi & simpliciyy ne pranam

  • @Honest-ti5vp
    @Honest-ti5vp 2 หลายเดือนก่อน +5

    Jai siyaram Raju Bhai. Maru to Dreem che Ava શાંત સરસ ગામ માં રહેવાનું. હરિ કરે મને પણ રહેવા મળે એવા ગામ માં. હું પણ 10મુ ધોરણ ફેલ છું. વરસો થી પ્રયત્ન કરું છું વિદેશ માં સ્થાયી થવા પણ સફળતા નથી મળી.

  • @Kana_Gojiya
    @Kana_Gojiya 2 หลายเดือนก่อน +1

    જય દ્વારકાધીશ રાજુ ભાઈ
    ખુબજ સરસ પ્રાકૃતિક સોંદર્ય બતાવ્યું, બોવ મજા આવી 😊

  • @PintuBharvad-rz9mx
    @PintuBharvad-rz9mx 2 หลายเดือนก่อน +5

    રાજુભાઈ મેર સરસ વિડીયો છે ભાઈ રાજુભાઈ અમે તો ગુજરાત મા બેઠા બેઠા UK જોઈ લીધુ હો

  • @RajeshSagar-idar
    @RajeshSagar-idar 2 หลายเดือนก่อน +2

    જય સિયારામ રાજુભાઈ સાબરકાંઠાના ઇડર થી રાજેશ સગરના રામ રામ ખૂબ જ સુંદર દ્રશ્ય બતાવ્યા મન ખુશ થઈ ગયું

  • @alpa3612
    @alpa3612 หลายเดือนก่อน +2

    ખુબ જ સરસ સુંદર છે આ ગામ uk નુ નામ તો ક્યો ભાઈ કયું ગામ છે આ લેસ્ટર નુ છે કે આજુબાજુ નુ નામ આપજો ગામ નુ જઇ શ્રી કૃષ્ણ 🙏

  • @resiklalrathod181
    @resiklalrathod181 2 หลายเดือนก่อน +4

    Wah Sarash Raju Bhai Moj Avi Gay Ho....

  • @pravinchandrashukla2866
    @pravinchandrashukla2866 หลายเดือนก่อน +1

    ખુબ જ સરસ ગામ છે નીરવ શાંતિ છે આવા અલગ અલગ વિડીયો બતાવતા રહેજો.

  • @ketcoenterprise5169
    @ketcoenterprise5169 หลายเดือนก่อน +3

    વિદેશ ની અને ભારત દેશ ની સિસ્ટમ મા 50 વષૅ નો ફેર જોવા મળે છે.

  • @janki_404patel8
    @janki_404patel8 หลายเดือนก่อน

    Raju bhai tame bov j...samajdar cho ne dharmik vrutina na cho khub ucha vichar che tamara. ..thank.u bro..vidio shre karva badal

  • @neelampathak5365
    @neelampathak5365 9 วันที่ผ่านมา

    It’s nice . Very beautiful place just like heaven. I do like to stay there.
    Basically I like your personality,your very innocent nature rather than this uk village
    Thanks for your efforts to connect us with you and your place
    Jay shri krishna..

  • @pruthvisinhchauhan1753
    @pruthvisinhchauhan1753 หลายเดือนก่อน

    ખુબ જ સરસ. !
    કુદરતી સૌંદર્ય. !
    શાંત વાતાવરણ. !
    કુદરતી રઢીયામણુ
    ગામ બધા ને ગમે. !
    વડોદરા. ના
    ગામ થી
    જોઇ એ છીએ,

  • @rakeshdabhi7847
    @rakeshdabhi7847 6 วันที่ผ่านมา

    સીતારામ ભાઈ તમે ખૂબ સરસ મીઠી વાતો ખુબ આનંદ આનંદ થાય છે ભાઈ

  • @pravinachudasama5638
    @pravinachudasama5638 2 หลายเดือนก่อน +2

    હું જામનગર થી વિડીયો જોવ છુ ખૂબ સરસ ભાઈ

  • @hansabenleuva1084
    @hansabenleuva1084 2 หลายเดือนก่อน +2

    રાજુભાઈ હું ઈન્ડિયા ના ગુજરાત રાજ્યના અમરેલી થી તમારો વિડીયો જોઊ છું.

  • @vishalnakum3666
    @vishalnakum3666 2 หลายเดือนก่อน +2

    Raju bhai bav maja aayvi tamaro video jovani naichral che aavi prakuti farvani khare khar aatmane shanti mali jai

  • @ranchhodanghan7900
    @ranchhodanghan7900 2 หลายเดือนก่อน +4

    ખુબ સરસ વાત છે રાજુભાઇ

  • @panktidodiya6342
    @panktidodiya6342 2 หลายเดือนก่อน +1

    Jay shree krishna Raju bhai ame to gujrat ma beta Tamara thaki duniya ni Safar Kari a Bo srs maja ave video jova ni pan tame Bo lucky chho tame khub mahent thi agal avya chho 🙏👍👍👍😊

  • @naranbhaibaraiya3212
    @naranbhaibaraiya3212 หลายเดือนก่อน +1

    રાજુભાઇ મારુગામ ભાવનગર છે તમે ઘુમરો બોલ્યા એટલે મારા સસરા નુ ગામ યાદ આવીગયુ ગોપડી

  • @user-mk4ub5eo4k
    @user-mk4ub5eo4k หลายเดือนก่อน

    Best country 🇬🇧🇬🇧 water falls greenery peace nature wat a beautiful ❤️❤️👌 atmosphere

  • @rameshdarji
    @rameshdarji 2 หลายเดือนก่อน +2

    હા રેવાની તો બહુ મઝા આવે. નીરવ શાંતિ છે

  • @chiragpandya078
    @chiragpandya078 2 หลายเดือนก่อน

    I have lived this life 20yrs ago in leicester for 2yrs ...tamari jem j weekend ma chalva jato ...Navi Navi country side, landscape, greenery... je loneliness ne Pachavi Jane a rahi sake ....thanks for reminding my old days...👍

  • @dk.kuvarshih6419
    @dk.kuvarshih6419 2 หลายเดือนก่อน +3

    જય માતાજી રાજુભાઇ, બહુ સરસ છે રાજુભાઇ, ગામડું તો ગામડું જ છે , ગામડાની વાત ન થાય.

  • @hareshbhaivlog.
    @hareshbhaivlog. 2 หลายเดือนก่อน +1

    વાહ રાજુભાઇ ખુબ સરસ વીડિયો
    લીલોતરી પણ એમ છે અભિનંદન રાજુભાઇ

  • @ujwalanigam450
    @ujwalanigam450 24 วันที่ผ่านมา

    Maja Padi gayi bhai gher betha farvani Aap no khoob khoob Dhanyawad

  • @pushpaluna1149
    @pushpaluna1149 2 หลายเดือนก่อน +1

    Har Har mahadev Har Rajubhai 🙏 very beautiful nature view 👌 stay safe always 🌈

  • @sureshpatel2336
    @sureshpatel2336 11 วันที่ผ่านมา

    Nice village Jay swaminarayan 🙏🙏

  • @JigarThakor-mk1zj
    @JigarThakor-mk1zj ชั่วโมงที่ผ่านมา

    રાજુ ભાઈ તમે સરસ વિડીયો બનાવી ને બતાવો છો

  • @devanggadhavi2696
    @devanggadhavi2696 2 หลายเดือนก่อน +2

    Khub saras maja ave ava gam ma rajubhai thankyu🙏🙏

  • @rmrajput1794
    @rmrajput1794 2 หลายเดือนก่อน +3

    Ha

  • @hansabenleuva1084
    @hansabenleuva1084 2 หลายเดือนก่อน +1

    બહુ સરસ જગ્યા બતાવી ભાઈ જોઈને બહુ મજા આવી.

  • @karubhaipingalsur9205
    @karubhaipingalsur9205 หลายเดือนก่อน

    કોઈ માણસ કેમ દેખાતું નથી
    રાજુભાઈ
    ખેતર માં કોઈ નાં હોય
    પ્રકૃતિ સુંદર છે પણ માનવી ના દેખાય એ ના ગમે😊

  • @plmakwana1088
    @plmakwana1088 หลายเดือนก่อน +1

    Saras

  • @nileshbhange7985
    @nileshbhange7985 2 หลายเดือนก่อน +3

    Very nice massage Sir

  • @GeetaGandhi-zl9nl
    @GeetaGandhi-zl9nl 2 หลายเดือนก่อน +1

    Very beautiful village❤❤

  • @shobhanabera4138
    @shobhanabera4138 2 หลายเดือนก่อน +1

    Nice Raju bhay tamne parmatma maligaya che saty jani gaya chho🙏

  • @naranbhaibaraiya3212
    @naranbhaibaraiya3212 หลายเดือนก่อน +1

    તમે ભાઇ ખુબ ભાગ્ય શાલી છો બોવ મજા આવી❤🎉

    • @daily1254
      @daily1254 หลายเดือนก่อน

      રાજુભાઈ તમારો વિડીયો બહુ જૂનાગઢ જિલ્લાના સાંકડા ઉદર ગામ થી જોઈ રહ્યો ખૂબ ખૂબ

  • @chandrikagosaigosai6468
    @chandrikagosaigosai6468 2 หลายเดือนก่อน

    Video watching form Nairobi Kenya Kenya every where greenery very beautiful country raju bhai

  • @user-hy6wd5uo7o
    @user-hy6wd5uo7o หลายเดือนก่อน +1

    Khub sundar

  • @shirazsiganporia7473
    @shirazsiganporia7473 2 หลายเดือนก่อน +2

    I have a great respect for you bhai

  • @pmsoni6512
    @pmsoni6512 2 หลายเดือนก่อน +1

    જય દ્વારકાધીશ રામ રામ... 2good

  • @shardakhunti7284
    @shardakhunti7284 2 หลายเดือนก่อน +1

    Wah sarash Raju bhai moja avi

  • @jagdishsumra1180
    @jagdishsumra1180 หลายเดือนก่อน +1

    Khubsuras❤ bhai❤

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 2 หลายเดือนก่อน

    જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવી છે

  • @chauhankishorsinh1906
    @chauhankishorsinh1906 2 หลายเดือนก่อน +1

    Jày siyaram Rajubhai majama hasho vadodara thi chu mara son mate Kai Kari aapone pl bhagwan tamane khub sukhi kare tamara javab ni gana time thi rah jouchu aabhar

  • @arvindtimbadiya1656
    @arvindtimbadiya1656 2 หลายเดือนก่อน

    VERY GOOD JAY MATAJI JAY SHRI KRISHNA NEW ZEALAND THI ARVIND BHAI TIMBADIYA

  • @user-cd7rv4ud8o
    @user-cd7rv4ud8o 2 หลายเดือนก่อน +3

    Very nice village sir rahi sakiye game village name Sir sukun ni Life

  • @hitmusic2437
    @hitmusic2437 2 หลายเดือนก่อน

    Khubj saras jgya chhe bhai jy sri krisna

  • @snehladani6334
    @snehladani6334 2 หลายเดือนก่อน +1

    Bahu saras video che vatavran sarasche

  • @hiteshraval1549
    @hiteshraval1549 หลายเดือนก่อน

    Very beautyful village. I like

  • @MadhabhaiRathod-xo9fx
    @MadhabhaiRathod-xo9fx หลายเดือนก่อน

    રાજુભાઈ હુ જુનાગઢ થી તમારો વિડીયો જોવશુ ખુબ સરસ હરિયાળી છે

  • @user-fs5by3bt5x
    @user-fs5by3bt5x หลายเดือนก่อน

    Rajubhai tamaro UK no Gamda no video khub j gamyo Jay mataji Jay Mahadev

  • @user-cd7rv4ud8o
    @user-cd7rv4ud8o 2 หลายเดือนก่อน +2

    Jay Krishna 🙏 Ram Ram 🙏

  • @dafadananaji4705
    @dafadananaji4705 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ ગમે છે જોવાની મજા આવી જાય છે ધન્યવાદ

  • @anilparmar6959
    @anilparmar6959 2 หลายเดือนก่อน +1

    Raju Bhai Jai shree Krishna

  • @KartikPatel-nt4ff
    @KartikPatel-nt4ff หลายเดือนก่อน

    😅😅😅😅well information good show you 😅😅😅

  • @deepakbedariya2516
    @deepakbedariya2516 2 หลายเดือนก่อน +1

    Great sir
    Nice trip

  • @hanifhbaharuni
    @hanifhbaharuni 2 หลายเดือนก่อน +2

    Saras chhe bhai

  • @dilippatel7700
    @dilippatel7700 2 หลายเดือนก่อน +1

    Mane aavu che pan Kem aavu hu ek haush vaif chu 😊

  • @KanojbhaiKhorja
    @KanojbhaiKhorja หลายเดือนก่อน

    મોરબી જિલ્લાના વાંકાનેર થી મનોજભાઈ બોલો બહુ સરસ રાજુભાઈ

  • @TravelingDestinationsblog
    @TravelingDestinationsblog 2 หลายเดือนก่อน +1

    wah raju bhai very nice che area

  • @soniankit9096
    @soniankit9096 2 หลายเดือนก่อน +2

    ઓમ નમઃ શિવાય

  • @hitmusic2437
    @hitmusic2437 2 หลายเดือนก่อน

    બિલ્કુલ સાચી વાત છે ભાઈ જે jindgi ni priksama pas thy gyu e bdhay ma pas sri krisna

  • @TravelingDestinationsblog
    @TravelingDestinationsblog 2 หลายเดือนก่อน +1

    yes very nice information

  • @deepakzaladipu5245
    @deepakzaladipu5245 2 หลายเดือนก่อน

    Bahu saras lagyu.Mane pan tya gamda ma rehvanu man thayi gayu chhe. Mane rasto batavo. Thanks, Jay shree Krishna 🙏🏻

  • @mahavirsinhvaghela1351
    @mahavirsinhvaghela1351 2 หลายเดือนก่อน

    ભાઈ તમારો સ્વભાવ સરસ છે . તમે દરેક વાત બવ સાચી અને સરસ કરો છો .સરસ જીવન જીવો છો. જય માતાજી વાલા

  • @princegamer-1713
    @princegamer-1713 2 หลายเดือนก่อน +2

    હા મોજીલો ગુજરાતી 😊😊

  • @Harikaahirvlog
    @Harikaahirvlog 2 หลายเดือนก่อน +1

    જય દ્વારકાધીશ 🙏 0:12

  • @DilipJSoni-od7bd
    @DilipJSoni-od7bd หลายเดือนก่อน

    Super najaro Bharat ki Bhumi Avi banavani che

  • @kishorpatel7899
    @kishorpatel7899 2 หลายเดือนก่อน

    ખૂબ મજા આવે છે
    આજે તમારી સાથે
    ફરીને ખૂબ મજા
    આવી ખુબ ખુબ

  • @ashokdobariya7450
    @ashokdobariya7450 2 หลายเดือนก่อน +2

    Badhu kudart nu sarjan chhe enjoy Karo

  • @dipakkaneriya8941
    @dipakkaneriya8941 2 หลายเดือนก่อน +2

    Jordar bhai

  • @ELEPHANTSRAYKA
    @ELEPHANTSRAYKA 2 หลายเดือนก่อน +2

    હા રહેવુ ગમે 😂😅🎉

  • @rabaribhumik6481
    @rabaribhumik6481 2 หลายเดือนก่อน +2

    જય માતાજી
    જય રણછોડ

  • @girishbaldaniya2465
    @girishbaldaniya2465 2 หลายเดือนก่อน

    Rajubhai tme khub sars mahiti aapo cho

  • @user-hj9vw1wt4f
    @user-hj9vw1wt4f 27 วันที่ผ่านมา +2

    भाई क्या नासवो

  • @hitmusic2437
    @hitmusic2437 2 หลายเดือนก่อน

    Tyani Gothvni khubj saras chhe

  • @user-kc2uc4rg9e
    @user-kc2uc4rg9e 2 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ ભાઈ
    રામ રામ

  • @user-yn1zq1im2y
    @user-yn1zq1im2y 2 หลายเดือนก่อน +1

    Ha kevi rite UK avay nice vlog ne gam 6

  • @Reenaprajapati-qr6vr
    @Reenaprajapati-qr6vr 2 หลายเดือนก่อน +2

    ખુબ સરસ સરસ

  • @vasantbenparmar4231
    @vasantbenparmar4231 2 หลายเดือนก่อน +1

    બહુજ સરસલાગયુ રાજુભાઈ હુભાવનગરથીકહાન ભાઈબોલુછુ

  • @ghpujara6352
    @ghpujara6352 2 หลายเดือนก่อน

    Eng small town Village extremely beautiful

  • @Reenaprajapati-qr6vr
    @Reenaprajapati-qr6vr 2 หลายเดือนก่อน +3

    Ram Ram

  • @shivam-educationbarwala6824
    @shivam-educationbarwala6824 2 หลายเดือนก่อน +1

    મને ગમે આવી સરસ જગ્યા

  • @dineshbhalala993
    @dineshbhalala993 19 วันที่ผ่านมา +1

    Jay shriRam 🙏👌❤🙏🙏

  • @godhaniyakanabhai646
    @godhaniyakanabhai646 2 หลายเดือนก่อน +3

    Vah કુદરત

  • @Nilesh_ahir7
    @Nilesh_ahir7 2 หลายเดือนก่อน

    જય દ્વારકાધીશ

  • @kalavatipatel5095
    @kalavatipatel5095 2 หลายเดือนก่อน

    Khub saro lagyo vidiyo

  • @Ranaji876
    @Ranaji876 2 หลายเดือนก่อน +1

    🎉🎉 સરસ. રાજુ ભાઈ

  • @kalpanajani5886
    @kalpanajani5886 2 หลายเดือนก่อน

    ખૂબ સરસ ગામ છે સુંદર અને રમણીય

  • @jatinbhaichaudhari5996
    @jatinbhaichaudhari5996 2 หลายเดือนก่อน +2

    Rajubhai badhu baraber chhe pan Tamara Etaly na Ghar ma family ma kon kon chhe temaj yr wife su kare chhe Puri detail janavo ne

  • @ParmarHardik-gs1sl
    @ParmarHardik-gs1sl 2 หลายเดือนก่อน

    Wah raju Bhai
    Jay somnath 🙏

  • @user-fe1sl8xu2z
    @user-fe1sl8xu2z หลายเดือนก่อน

    Raju Bai Sasi vat che Bai thank you so much bro 👌