આ કારણે Porbandar માં એવી ગેંગો બની કે જેના નામથી ધ્રુજારી ઉપડી જાય | Jagdish Maheta on Bhima Dula

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 138

  • @lifebehindthelensss
    @lifebehindthelensss 2 หลายเดือนก่อน +30

    હુ પોરબંદર ના આ બધાજ ઇતિહાસથી ખુબજ માહિતગાર છૂ આ મહેર કોમમા ગમે તેવા માથાભારે લોકો થઈ ગયા પરંતુ ક્યારેય કોઈ પણ દેશ વિરોધી કામ મા જોડાયેલા જોવા મળતા નથી
    જ્યારે પોરબંદરના ભગવતી ટ્રાન્સપોર્ટ વારા ભીખુ મજીઠીયા rdx landing જેવા ગંભીર દેશ વિરોધી ગુના કરેલ છે અને તેનો પુત્ર પોરબંદર નગરપાલિકા નો પ્રમુખ પણ રહી ગયેલ છે.
    આ મુદ્દા પર એક વિસ્તાર થી વીડીઓ બનાવવા નમ્ર વિનંતી

    • @dineshshingadiya7519
      @dineshshingadiya7519 2 หลายเดือนก่อน +5

      હમ સાવ સાચી વાત કરી મેર કોમ ક્યારેય પણ દેશ વિરોધી કામ નથી કરીયુ

  • @dasratsinh1420
    @dasratsinh1420 2 หลายเดือนก่อน +7

    ખુબ સરસ વાત કરી જગદીશભાઈ સો ટકા સત્ય વાત કરી આવા પત્રકાર આજદિન સુધી મેં જોયા નથી એમની માહિતી અનુભવ ખુબ નીચોડ વારો હોય છે ઘણા સમયથી મને વારંવાર સાંભળવા નું મન થાય છે એમની વાત માં સો ટકા દમ હોય છે જય માતાજી જય રાજપૂતના

    • @jayodedra7904
      @jayodedra7904 2 หลายเดือนก่อน

      Jagdis bhaye aakhivat khoto kariche

  • @balvantsinhhgohil7648
    @balvantsinhhgohil7648 2 หลายเดือนก่อน +21

    સ્પષ્ટ વક્તા જગદીશભાઈ મહેતા 0 થી 100% સુધી નું મૂલ્યાંકન કરતા જગદીશભાઈ મહેતા નો આભાર

    • @sherasiyaPrakash
      @sherasiyaPrakash 2 หลายเดือนก่อน +2

      જાગે ગુજરાત ભાગે ભાજપ

    • @dineshshingadiya7519
      @dineshshingadiya7519 2 หลายเดือนก่อน

      ​ખોંગ્રેસિઆવ સાલ ઘાલ તા ગયા છે

    • @kripalsinhgohil8951
      @kripalsinhgohil8951 2 หลายเดือนก่อน

      દેવકરણ નાનજી દેના બેંક અને જમીન વિકાસ બેંક બેય પોરબંદર ની દેન છે

  • @indiancricket7312
    @indiancricket7312 2 หลายเดือนก่อน +2

    🙏🏻વાહ🙏🏻 #જગદીશભાઈ તમે ખુબજ #જોરદાર રજૂઆત કરો છો........

  • @rajubhaimaval3519
    @rajubhaimaval3519 2 หลายเดือนก่อน +9

    વાહ જગદીશ ભાઈ તમારી વાત કરવાની પદ્ધતિ બોવ સરસ છે ધન્ય વાદ

  • @BhikhubhaMokha
    @BhikhubhaMokha 2 หลายเดือนก่อน +7

    ગુજરાતના નિડર પત્રકાર એટલે સંદેશ ન્યૂઝ. અને જગદીશભાઈ બેજ

  • @HareshPankhaniya-p6j
    @HareshPankhaniya-p6j 2 หลายเดือนก่อน +1

    Jagdish saheb khub aabhar bov sasi vat kri thenkyu 🙏🙏🙏🙏

  • @VanrajsinhChudasama-kh8fw
    @VanrajsinhChudasama-kh8fw 2 หลายเดือนก่อน +7

    આ સોમનાથ જિલ્લામા જે સૌરાષ્ટ્ર સીમેન્ટ પ્લાન છે,તેમાં પણ આવું જ છે
    સીધી સીમેન્ટ
    એને પણ ઉજાગર કરો મહેતા સાહેબ

  • @MayurJadav-p3r
    @MayurJadav-p3r 2 หลายเดือนก่อน +7

    રોયસડી આપી હોત તો નેતા ઓ અને મંત્રી ઓ ખાઈ જાત પબ્લિક ને આમ નહિ તો આમ નુકસાન હતું બાકી નુકસાન તો હતું આજે પણ ખેડૂતો ને મારી ને આરબો ખરબો રૂપીયા કયાં જાય છે નેતા ઓ પાસે ગુજરાત માં એક એક ખેડૂતો ને તેમની ખેતી પ્રમાણે લાખો રૂપિયા નું નુકશાન થયું છે સરકાર શું આપી દેવાની છે બાર તેર હજાર આપશે માટે ડાઈ ડાઈ વાતો કરતાં તો બધાને આવડે છે અને તેમા પણ તમે પત્રકાર છો એટલે બધું ફાવે માટે ખેડૂતો ને અરબો ખરોબો નુ નુકસાન થયું છે તો તમે વાતો કરી સિમેન્ટ ફેક્ટરીના માલિક ની વાત કે મજુરી સરકાર ના નિયમ મુજબ આપી હોત તો આ ન થાય તો આજે સરકાર ને આરબો ની આવક છે અને ખેડૂતો ને ખરોબો રૂપિયા નું પાક સમયે નુકશાન થયું છે માટે બધાં મિત્રો ને બધીજ ડાઈ ડાઈ વાતો થાય બાકી કાઈ ન થાય હાલમાં આ સ્ટોરી કયાં વાંચવાની હતી માટે ખેડૂતો ની સ્ટોરી બનાવો જય શ્રી કૃષ્ણ જય માતાજી

  • @nareshchandnani1819
    @nareshchandnani1819 2 หลายเดือนก่อน

    Salute Jagdish Bhai

  • @rayjadapruthvirajsinh1840
    @rayjadapruthvirajsinh1840 2 หลายเดือนก่อน +3

    વાહ જગદીશ ભાઈ‌ પંચામૃત

  • @kripalsinhgohil8951
    @kripalsinhgohil8951 2 หลายเดือนก่อน +2

    નીરભય

  • @a_j.tarkhala_5050
    @a_j.tarkhala_5050 2 หลายเดือนก่อน +7

    SARMAN MUNJA JADEJA ❤✊🏻

  • @vikrant3324
    @vikrant3324 2 หลายเดือนก่อน +3

    Jagdishbhai ni bhasa bov saras che

  • @xyzabcd_1234
    @xyzabcd_1234 2 หลายเดือนก่อน

    Jagdish bhai Maheta ek khub j sara patrakar chhe.

  • @Satishsvyas
    @Satishsvyas 2 หลายเดือนก่อน +17

    100 વાત ની 1 વાત કાયદો માત્ર ને માત્ર સમાન્યા માનસ માતે જ છે

    • @sudhirprajapati8379
      @sudhirprajapati8379 2 หลายเดือนก่อน

      Ha bhai nana guna pn aakhi jindki vay jay 6

  • @dineshjani5046
    @dineshjani5046 2 หลายเดือนก่อน

    Vah maheta sabb
    Tamne mani gayo

  • @balramsharma6744
    @balramsharma6744 2 หลายเดือนก่อน

    100% & Very Good

  • @SHUBHGAMING-vh4td
    @SHUBHGAMING-vh4td 2 หลายเดือนก่อน +1

    Jay gurudev

  • @ranmalravaliya9435
    @ranmalravaliya9435 2 หลายเดือนก่อน +1

    સરસજગદીસભાઈ

  • @rayjadapruthvirajsinh1840
    @rayjadapruthvirajsinh1840 2 หลายเดือนก่อน +1

    સાવ સાચી વાત છે

  • @vishalmakwana3061
    @vishalmakwana3061 2 หลายเดือนก่อน +1

    જ્યાં સુધી આખા દિવસ મા જગદીશ મેહતા સાહેબ ના 4-5 વિડિઓ ના જોયીએ ત્યાં સુધી મજા નથી આવતી.❤

  • @thehindu9494
    @thehindu9494 2 หลายเดือนก่อน +4

    સ્મીતા પાટીલ નહીં શબાના આઝમી હતા હિરોઈન ગેંડ મધર મા

  • @vegadvimal148
    @vegadvimal148 2 หลายเดือนก่อน

    Bhai news reporter ne khas ek vast ke jagdish bhai ne karane j ahiya aaviye chhie parantu tame tamaru mic no aavaj etlo kharab chhe ke vaat j java do.
    Next time video record karo tyare badha na mic testing kari leva

  • @manojdattani6400
    @manojdattani6400 2 หลายเดือนก่อน +6

    મહારાણા મિલના કારણે નાનજી કાલિદાસે આ બધું કર્યું

    • @laxmikantparmar6717
      @laxmikantparmar6717 2 หลายเดือนก่อน

      દેવું વાઘેર & કરસન વાઘેર to tame labourers

    • @Waah-b5f
      @Waah-b5f 2 หลายเดือนก่อน

      Vagher aetale vaghri

    • @laxmikantparmar6717
      @laxmikantparmar6717 2 หลายเดือนก่อน +4

      @@Waah-b5f ના ના ઓખામંડળ માં અગાઉ બહું મોટાં વીર પુરુષો થતાં, શ્રી મુળુભા માણેક ને જોધાભા માણેક એ 1858 માં અંગ્રેજ+ ગાયકવાડ +પોરબંદર +જામનગર ની સૈયુક્ત ફોજો સામે ધીંગાણા બહારવટા ખેલ્યા હતાં. 🙏🏻રાસડા ગોતી ને સાંભળશો તોય જોમ ચડશે.એક બે બ્રિટિશર ઠાર કર્યા છે ધીંગાણા માં.

    • @dineshshingadiya7519
      @dineshshingadiya7519 2 หลายเดือนก่อน

      ​@@laxmikantparmar6717100%સાચી વાત

    • @DAVE_DADA
      @DAVE_DADA 2 หลายเดือนก่อน

      ​@@Waah-b5fના ભાઈ, એ લોકો અલગ જ આવે. જોધા માણેક, મુળું માણેક તેમજ હાલ માં જે પબુભા માણેક ધારાસભ્ય છે તે બધા વાઘેર છે. માધવરાય/માંડવરાય માં અતૂટ શ્રદ્ધા વાળા. વધું જાણવું હોય તો ઝવેરચંદ મેઘાણી ની સોરઠી બહારવટિયા માં ખુબ સરસ વર્ણન છે. વાઘેર ફક્ત ઓખા, દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં જ જોવા મળે છે. ખુબ લડાયક અને સાહસિક કોમ છે.

  • @rahul._mer
    @rahul._mer 2 หลายเดือนก่อน

    Jay ho jadeja sarkar

  • @pravinzapadiya6492
    @pravinzapadiya6492 2 หลายเดือนก่อน

    Abhar..... maheta.... sir

  • @hajamodhavadiya2367
    @hajamodhavadiya2367 2 หลายเดือนก่อน +2

    Haji pan hatta katta 2nay bhai 5 ne hatho hath ni Laday ma dhud chatata karide m se bhai

  • @yogeshdavedip
    @yogeshdavedip 2 หลายเดือนก่อน +1

    There was personal conflicts between him &Devu vagher...he was killed in sutarwada

  • @gdarshan7397
    @gdarshan7397 2 หลายเดือนก่อน

    Jagdis bhai ne sabhlva game chhe te bahuj vigat var vat sachi kare chhe dra vagar

  • @OppoNew-d3x
    @OppoNew-d3x 2 หลายเดือนก่อน +2

    Maf karajo Jagdishbhai. Shu yuvadhan ne gangstaro no itihas janavi AAP tene Kya Marge lay jayee rahya chho??? Yuvadhan aa raste na vale tevo AAP patrakar mitro E baat karavi joiye. Kal savare balak ne ke yuvano ne aavu sambhalavasho ne kahesho aapne Shu banavu chhe tyare Shu javab malaise mate plz yuvadhan Sara Marge rahe Teva episode muko to saru .

  • @hajamodhavadiya2367
    @hajamodhavadiya2367 2 หลายเดือนก่อน +4

    Godmother film ma shbana azemi hata …..no smita Patil plz.correction.

  • @SHUBHGAMING-vh4td
    @SHUBHGAMING-vh4td 2 หลายเดือนก่อน

    Jay hind

  • @Jitendrasinhjadeja-k5c
    @Jitendrasinhjadeja-k5c 2 หลายเดือนก่อน

    Shaheb tamane vadaprdhan banava jeva che aakho gujrat no etihash khyal che ati sudar sir

  • @rajubhaipatel9253
    @rajubhaipatel9253 2 หลายเดือนก่อน

    Mehta saheb ni vat sari sachi chhe pan politics ne petma dukhkhavo upadyo atle ilaj karyo

  • @Hi-ei4hu
    @Hi-ei4hu 2 หลายเดือนก่อน +3

    Bhai tamari mahiti pan adadhi khoti chhe....juhi chawla na sasra no bapo thay ..Jay mehta (juhi no husband) No baap mahendrabhai ne eno bapo Nanji Kalidas Mehta.
    Devu Vagher ne Karashan Vagher e bey bhayu. Ene Nanji Kalidas lay aavo to majur ne control karava.

  • @vrajeshghadia3675
    @vrajeshghadia3675 2 หลายเดือนก่อน

    જગદીશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ

  • @pareshdabhi2127
    @pareshdabhi2127 2 หลายเดือนก่อน +1

    Mamumiya panjumiya ni history janavaso please

  • @NajabhaiBalasara-yn4rg
    @NajabhaiBalasara-yn4rg 2 หลายเดือนก่อน +1

    Pelivar baniyu se jagdes bhai ne ak lakh enam apu sasa patarkani kadar kre kevay

  • @hineshpatel5365
    @hineshpatel5365 2 หลายเดือนก่อน

    Gondal &porbandar ma apna hom minestar kyagay moti dafas karnar

  • @dashrathchaudhary7631
    @dashrathchaudhary7631 2 หลายเดือนก่อน

    જગદીશ ભાઈ મહેતા કોઈ પણ વાત ને વિગતવાર સચોટ દષ્ટાંત સાથે સમજાવી શકે છે.

  • @harimakwana5416
    @harimakwana5416 2 หลายเดือนก่อน +1

    Sukhdevsinh zala saheb ni to vat kro kaik

  • @jayodedra7904
    @jayodedra7904 2 หลายเดือนก่อน +1

    Porbandar maa koy divas ratare baharathi pan ben dikari aekali aavel hoy ne toy pan tene taklif nathi padi

  • @rameshkansara9298
    @rameshkansara9298 2 หลายเดือนก่อน +3

    Jagdishbhai salute... atlu chalya karyu chhe te satana dalalo ne karne.. nahitar swarth joya vagar kaydesar karyavahi dwara tuka Kari sakay.

  • @sureshraiyani9672
    @sureshraiyani9672 2 หลายเดือนก่อน +35

    સુદામાપુરી કહો ને. તમને શું ફાયદો છે ગાંધીનું કહેવામાં.

    • @muko1551
      @muko1551 2 หลายเดือนก่อน

      જો હૈ સો હૈ
      તમને સેના મરચા લાગે સે ભાઈ

    • @uttamtank5314
      @uttamtank5314 2 หลายเดือนก่อน

      ના ભાઇ આમ તો બોલે છે તે બરાબર બોલે છે
      એવા એવા પ્રસન્ગ બોલે છે એ ગાંધી ને અનુરૂપ બોલે છે
      ગાંધી સાંત રાય ને આવા કામ કરતા અને આ બધા ફાટી નીકળી ને આવા કામ કરાર છે

    • @radsogandhinagar4462
      @radsogandhinagar4462 2 หลายเดือนก่อน

      કેમકે ગાંધી ત્યા જન્મ્યા હતા જેને આખી દુનિયા ઓળખે છે, એણે એવા કામો કર્યા હતા જે વિષે તમારા વ્હોટ્સએપ ફોરવર્ડમા કાઈ નથી આવ્યું

    • @dineshshingadiya7519
      @dineshshingadiya7519 2 หลายเดือนก่อน +9

      ભાઈ porbandar ghandhi ના name ઓળખાય છે

    • @manishdesai4428
      @manishdesai4428 2 หลายเดือนก่อน

      ખીસ્સા માં જેટલી નોટ છે બધી ફેંકી દયો ગાંધીજી સાથે શું લેવા દેવા રાખવાની?

  • @khuntiajay1123
    @khuntiajay1123 2 หลายเดือนก่อน +6

    Aa loko koy nana manso ne nadta nathi koy sari kare aenej nade che

  • @yogeshdavedip
    @yogeshdavedip 2 หลายเดือนก่อน +1

    Devu vagher was brought by Nanjing kalidas

  • @nagajanparmar4741
    @nagajanparmar4741 2 หลายเดือนก่อน +1

    કઈ પણ જાણા વગર વ્યુઅર માટે કૂદી પળા હાહા 😆 ખોટીનો

  • @KalpeshGirnari-mt2ej
    @KalpeshGirnari-mt2ej 2 หลายเดือนก่อน

    Jasu gagan hiku gagan shiyal ni story karone Jagdish mehta sir

  • @r.a.m.6943
    @r.a.m.6943 2 หลายเดือนก่อน +9

    Bhai porbandar jevu sant city akey nathi koi ak matter thi akha porbandar nu media ma vadhari ne batavo ma porbandar ma kaydo vayvastha barabar che
    Navaratri jeva tahevaro ma pan porbandar ma koi pan banav banyo nathi

  • @hbt253
    @hbt253 2 หลายเดือนก่อน +2

    Shu Gandhi ni bhumi Gandhi ni bhumi kare rakho cho.
    Samay sathe asar badlay, prasang pramane vahevar badlay ne jamana pramane sirasto badlay che duniya ma.

  • @mahendrasinhbrahmbhatt1409
    @mahendrasinhbrahmbhatt1409 2 หลายเดือนก่อน +2

    ગાંધીજી નુ નામ ન લે ભાઈ

  • @Naag-qh2nk
    @Naag-qh2nk 2 หลายเดือนก่อน

    Nagadia..jam kalyanpur..how Vijaysinghji jadeja..his daughter...what about her death?

  • @harishvisana9329
    @harishvisana9329 2 หลายเดือนก่อน +1

    Haje pan Porbandar ma jai ne kejo bangle javu etle ekaj bangle utare rexa varo

  • @rameshrathod6158
    @rameshrathod6158 2 หลายเดือนก่อน +1

    જુલમી લોકો

  • @jk-op3ht
    @jk-op3ht 2 หลายเดือนก่อน

    Narendrabhai modi pm banya pachi badha bakri bani gaya che.

  • @pareshjoshi9320
    @pareshjoshi9320 2 หลายเดือนก่อน

    Mahadev Bhai

  • @yogeshdavedip
    @yogeshdavedip 2 หลายเดือนก่อน

    Wrong sarman munja was not working at textile mill of Nanjing kalidas

  • @rajmendapara6379
    @rajmendapara6379 2 หลายเดือนก่อน

    નાનજી કાલિદાસ મહેતા

  • @bhimbhaibhutiya2583
    @bhimbhaibhutiya2583 2 หลายเดือนก่อน

    બીજોવસનજીખેરાજેઊભાકરાનારનમેપાઅનેનારાણસુદધાઊભાકરા

  • @lakhman8822
    @lakhman8822 2 หลายเดือนก่อน

    3000 NAHI BHAI 5000 VIGHA SE ANE KOI KAY NAHI KARI SAKE ANE SARKAR JE KAND KARE SE AVA KAND NATHI KARTA BHAI

  • @JadejaPradipsinh-z7u
    @JadejaPradipsinh-z7u 2 หลายเดือนก่อน

    Davu. Vaghare

  • @jayodedra7904
    @jayodedra7904 2 หลายเดือนก่อน

    Saraman muja jadeja ye koy divas milamaa koy kaam k kontrak lidhaj nathi

  • @priyaljadeja7087
    @priyaljadeja7087 2 หลายเดือนก่อน

    Gandhi is the great and no one can to compering the Gandhi.The man who admired as "Man of millennium "IN 1001 TO 2O00.THIS IS SUFFICIENT. ANDH BHAKTO TAMARA DADAJI NI TO KAIK KADAR KARO

  • @BharatJoshi-ee1jj
    @BharatJoshi-ee1jj 2 หลายเดือนก่อน

    અંધેર તંત્ર છે

  • @YogendrasinhChauhan-f8c
    @YogendrasinhChauhan-f8c 2 หลายเดือนก่อน

    આ મેયર સમાજ કયા સમાજમાંથી આવે છે

    • @PorbandarGj25
      @PorbandarGj25 2 หลายเดือนก่อน +2

      Not મેયર it's મહેર (મેર)
      ક્ષત્રિય રાજપૂત સમાજ છે

    • @mrmer1274
      @mrmer1274 2 หลายเดือนก่อน

      Mer ma j ave

    • @tejassinhchauhan3722
      @tejassinhchauhan3722 2 หลายเดือนก่อน

      મહેર એજ એક જ્ઞાતિ છે ભાઈ ક્ષત્રિય માં નથી આવતા.મહેર કહો કર મેર બન્ને છે એક જય શ્રી રામ ભારત માતાકી જય 🙏🚩

    • @PorbandarGj25
      @PorbandarGj25 2 หลายเดือนก่อน

      @@tejassinhchauhan3722 ભાઈ તમે જે ક્યો એ આ કરમેર ને act ઈ આ મેર નઈ.
      તમે ચૌહાણ રાજપુત હોય તો હુ સન્માન કરુ છું
      પણ જ્યાં સુધી આપણે History ખબર ના હોય તો comment પાસ ના કરાય
      ટાઈમ હોય ત્યારે History જાણજો આ મેર (મહેર) ક્ષત્રિય કોન છે.
      ગૌત્ર, કુળ, n act

    • @RamK-dy5oj
      @RamK-dy5oj 2 หลายเดือนก่อน

      મેર સમાજ ની શાખાઓ(અટકો)
      મેર સમાજ માં 15 શાખા આવેલી છે. ને પછી જે તે શાખા વારા પોતાના રહેણાંક નાં ગામ પ્રમાણે પોતાની ઓરખ અને અટક લખાવતા. મેર સમાજ ની 15 શાખા.
      ૧) કેશવાલા
      ૨) જાડેજા
      ૩)ચુડાસમા
      ૪) ભાટી
      ૫) સુમરા/ઓડેદરા
      ૬) પરમાર
      ૭) પડીહાર
      ૮) ચૌહાણ
      ૯) વાઘેલા
      ૧૦) ચાવડા
      ૧૧) સિસોદિયા
      ૧૨) રાઠોડ
      ૧૩) વાઢેર
      ૧૪) વાળા
      ૧૫) જેઠવા

  • @rajendramehta3004
    @rajendramehta3004 2 หลายเดือนก่อน

    Kala keshav a Sharman munjanu murder karelu,PI JKzala a khambhalia thi cold stores ma thi pakdelo!

  • @girishbhai5238
    @girishbhai5238 2 หลายเดือนก่อน

    Kon gunda je kaeodo na aapda chutela loko na kam badale pote karodo na katki kya kon su nathi khabar

  • @jayodedra7904
    @jayodedra7904 2 หลายเดือนก่อน

    Porbandar ne badanam karava sivay koy kaam nathi midiya ne

  • @philipalmeida4271
    @philipalmeida4271 2 หลายเดือนก่อน +1

    Patrakaar Jagdish Mehta naa vlogs jeh tembu gyaan, aavdat nu parishram noh vaat Gujarati na kripalsinh Jadeja potana rotlaa shek vana bandh karon. Tamari aavdat na blog banao.

  • @Bharatmori-kl9gt
    @Bharatmori-kl9gt 2 หลายเดือนก่อน

    Don nahi lukha kavay
    Nana loko ne haran kari ne paisha kamay

  • @RamanPatel-hm9ue
    @RamanPatel-hm9ue 2 หลายเดือนก่อน

    👌 પત્રકાર ભાઈઓ વાત વાતમાં ગાંધીજીને વચ્ચે લાવશો નહિ 👌 ગાંધીજીએ તો પાકિસ્તાનની રચના કરી 👌 જગદીશભાઈ મહેતા સો વાતની એક વાત તમો તો સબ બંદર કે વેપારી હો 👌 ધન્યવાદ

  • @Sarmanodedara
    @Sarmanodedara 2 หลายเดือนก่อน +1

    hji pn chale che khano nya khadhu su hji pn khay che ne chale j che 😂 kravi lyo bnd 😂 koi nana mans ne heran nthi krta srkar ne e pugi jay em che ane je mans ne 200 rupiya majuri mlti hoy ene 500 rupiya mjuri aapta ane 500 mlti hoy ene 1500 aape 😂 atle nana manso mate bhgwan che ane koi nana mans ne koydi koi aama thi nthi ndya 😂 ane hji bija pn ghna mota matha che enu nam pn koydi tmne na sambhdva mle 😂

    • @JekilDodiyaa
      @JekilDodiyaa 2 หลายเดือนก่อน

      Porbandar development ma and industrialization ma bija jillao karta pachad kem che?

  • @jhalaharubha5984
    @jhalaharubha5984 2 หลายเดือนก่อน +2

    Mara moto bapu marel jeal ma

  • @ganeshbhaizadafiya1180
    @ganeshbhaizadafiya1180 2 หลายเดือนก่อน

    Sudama Puri sasu

  • @BharatbhaiZapadiya-zt7vn
    @BharatbhaiZapadiya-zt7vn 2 หลายเดือนก่อน

    😂

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 2 หลายเดือนก่อน

    ઐ.નવામીડયાભાયોનાજનમપૈલાનીવાતોછૈઐટલેપુરુજાણજોસુદામાપુરીનૈ.નેએદીલેરવયકતીઑનૈ

  • @bhimbhaibhutiya2583
    @bhimbhaibhutiya2583 2 หลายเดือนก่อน

    જુનીઍસીસીખાઈઞયા