જગદીશ મહેતા સર ચિત્રલેખા ના મહેન્દ્ર દેસાઈ નહિ.....પણ મહેન્દ્ર ત્રિવેદી.તે ૧૯૮૬.૮૭ ના વર્ષ ના સમય ગાળામાં ચિત્રલેખા બ્યુરો ચિફ હતા.....૧૯૮૬ ના વર્ષ ના અંત માં સરમણ મુંજા જાડેજા ના જીવન ઊપર ચિત્રલેખા માં વલોપાત નામ ની શ્રેણી લખતા...અને તેમણે સરમણ મુંજા જાડેજા નું ઈન્ટરવ્યુ છાપ્યું હતું તેનું શિર્ષક હતું " સામી છાતીએ કોઈ મને મારી નહીં શકે" તેજ દરમિયાન સરમણ મુંજા જાડેજા ની રાત્રે ભવાઈખેલ જોવા મા મશગુલ હતા ત્યારે પાછળથી ફાયરિંગ કરી ને હત્યા થઈ હતી
PBR ના બધાં મર્ડર પાછળ થી ઘા કરી થયાં છે, સમાધાન માટે વાડિયે બોલાવિ ફાયરિંગ etc. સરમણ કોઈ જોષી jailor ને ફોડી રાતોરાત ખેલ પાડી જેલ માં આવિ જતો. એમ બહાર નીકળ્યા પહેલાં દબદબો બનાવિ ગ્યો. મિનેરલ, ચુના ને ટ્રાન્સપોર્ટેશન માં કમિશન મેર ગેંગ ના લાગતા ને પોર્ટ ઉપ્પર ખારવા ગેંગ ના કમિશન. આ બધાં ની નાલ (પ્રથમ કમાણી ) રેલ્વે નાં વેગન થી કોલસાચોરી ને દેશી દારૂ થી થયેલી, બિરલા સોડાએશ ફેક્ટરી નાં કોલસા.
આખો ખેલ જ રાણાવાવ સિમેન્ટ ફેક્ટરી નો મામલો છે અને સિમેન્ટ ફેક્ટરી ઉપર અદાણી ગ્રુપ ની નજર છે.. ટૂંકમાં આખો મામલો ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપ વાયા સરકાર થ્રુ ટાર્ગેટ થઈ રહ્યો છે
@@narendrazala1796 deri ઓન sone માં એક સિમેન્ટ કંપની ફડચા માં નાંખી ને આખું ગ્રુપ લગભગ 1985 માં કોડીનાર માં ઘર્યું, ઉના બાજુ પણ પૂછેલું પણ આચાર્ય કરી રાજકારણી યે ગાંડા આધુનિકરણ ને નકાર્યું. ઓમ સરમણ કે દીનું દારૂબંદી નાં ફર્જન્ડ ગણી શકાય.
Jagdishbhai should be chief advisor of government of Gujarat. He used to say everything about anyone without hurting that person. he is a role model of young journalists
આવી રીતે સાચી વાત સાંભળી ને મજા આવી ગઈ. આવું બેબાક સાચું બોલનારા પત્રકાર બહું જ ઓછા લોકો હોય છે.
જગદીશ મહેતા જે વા પત્રકાર કોઇ નથી કરશન ભીમા દુલા નું કોઈ સડકાવી લ્યે તેમ નથી, પોરબંદર મા આવી ઘણી ગેંગ છે,
Was wwa😊😊
પપ્પપ્પપ્પકેપp❤😮😮😅😮😅😅😮0
@@jigneshbhuriya6599એક geeeegew z z z
વાહ વાહ.ભાઈ જગદીશ મહેતા સત્ય.આટલે ધર્મ.અને ધર્મ આટલે સત્ય તમારા જેવા સત્યવાદી ને લાખ લાખ વંદન
Bhai _bhai.......👏👏👏
જગદીશ ભાઈ તમે ખુબ રસપ્રદ વાત કરી, ધન્યવાદ.
વાહ જગદીશ ભાઈ નિર્ભયતા પૂર્વક રજૂઆત કરવા બદલ આપનો ખુબ ખુબ અભિનંદન
જગદીશભાઈ પોરબંદર નો ઈતિહાસ બહુ સરસ રજુ કરવા બદલ અભિનંદન.
આ બધી માયાજાલ ગેંગું ફેંગું શ્રી સતીશ વર્મા વખતે ગુફામાં ગર્રી ગયેલા, 95-2000.
વાહ #જગદીશભાઈ વાહ #પત્રકારત્વ જીવંત તમે જ રાખ્યું છે.......
જગદીશ મહેતા સર ચિત્રલેખા ના મહેન્દ્ર દેસાઈ નહિ.....પણ મહેન્દ્ર ત્રિવેદી.તે ૧૯૮૬.૮૭ ના વર્ષ ના સમય ગાળામાં ચિત્રલેખા બ્યુરો ચિફ હતા.....૧૯૮૬ ના વર્ષ ના અંત માં સરમણ મુંજા જાડેજા ના જીવન ઊપર ચિત્રલેખા માં વલોપાત નામ ની શ્રેણી લખતા...અને તેમણે સરમણ મુંજા જાડેજા નું ઈન્ટરવ્યુ છાપ્યું હતું તેનું શિર્ષક હતું " સામી છાતીએ કોઈ મને મારી નહીં શકે" તેજ દરમિયાન સરમણ મુંજા જાડેજા ની રાત્રે ભવાઈખેલ જોવા મા મશગુલ હતા ત્યારે પાછળથી ફાયરિંગ કરી ને હત્યા થઈ હતી
વલોપાત નવલકથાના લેખક મહેન્દ્ર દેસાઈ છે જે સરમણ મુંજાના જીવન પરથી લખાઈ હતી
PBR ના બધાં મર્ડર પાછળ થી ઘા કરી થયાં છે, સમાધાન માટે વાડિયે બોલાવિ ફાયરિંગ etc. સરમણ કોઈ જોષી jailor ને ફોડી રાતોરાત ખેલ પાડી જેલ માં આવિ જતો. એમ બહાર નીકળ્યા પહેલાં દબદબો બનાવિ ગ્યો. મિનેરલ, ચુના ને ટ્રાન્સપોર્ટેશન માં કમિશન મેર ગેંગ ના લાગતા ને પોર્ટ ઉપ્પર ખારવા ગેંગ ના કમિશન. આ બધાં ની નાલ (પ્રથમ કમાણી ) રેલ્વે નાં વેગન થી કોલસાચોરી ને દેશી દારૂ થી થયેલી, બિરલા સોડાએશ ફેક્ટરી નાં કોલસા.
નહિ મિત્ર..... મહેન્દ્ર દેસાઈ જ !!!!
વાહ ધન્ય છે ભાઈ તમારા પત્રકારત્વને કર્મચારીઓની વેદના નું તમે સારી રીતે વર્ણન કર્યું
વાહ, મહેતા સાહેબ. મારી લાઇફ માં તમારા જેવો પત્રકાર નથી જોયો. ગર્વ છે તમારી ઉપર.
સાહેબ,તમારી એક મુલાકાત કરવાની ખૂબ જ ઈચ્છા છે.
सांची वात छे❤
Congratulations 👍. જગદીશ મહેતા સર સત્ય ની સાથે ❤❤
વાહ જગદીશભાઈ વાહ ખુબ નીડર અને બાહોશ પત્રકાર સાથે તમારી તમામ ડિબેટ હું સાંભળું છું સાહેબ તમારો ફેન છું
આખો ખેલ જ રાણાવાવ સિમેન્ટ ફેક્ટરી નો મામલો છે અને સિમેન્ટ ફેક્ટરી ઉપર અદાણી ગ્રુપ ની નજર છે.. ટૂંકમાં આખો મામલો ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપ વાયા સરકાર થ્રુ ટાર્ગેટ થઈ રહ્યો છે
બિલકુલ સત્ય વાત મહેતા સાહેબ,ધન્યવાદ વાસ્તવિક જાણકારી બદલ
જગદીશભાઈ તમોએ જે રીતે વિસ્તાર પૂર્વક સમજાય તેવી ભાષામાં વાત કરી જે સાંભળીને ઘણું જાણવા મળ્યું આભાર
#જગદીશભાઈ તમારી રજૂઆત કરવાની હળવી શૈલી ના ચાહક વર્ગ બહુ મોટો છે.....
धन्यवाद, अभय सत्य उवाच ।
ખુબ સરસ મહેતા સાહેબ તમે જે વાત કરી અને કરતા રહો
નમન છે આવા અભય અને બેબાક પત્રકાર શ્રી જગદીશભાઈ મહેતા ને વાહ વાહ ને વાહ 🙏🏻🙏🏻
ખુબ સરસ ભાઈ
આવી સાચી રજુઆત અત્યાર ના કોઈ પત્રકાર નથી કરતા
ખુબ સરસ રજુઆત ભાઈ
Record break views,
First ever in the Gujarat News interview 😊
ખુબજ નિર્ભીક પત્રકાર સાચી વાત જનતા સમક્ષ મૂકી
ખૂબ ખૂબ આભાર આપનો જગદીશભાઇ મહેતા સાહેબ..🙏🏻 એક ઉપકાર કરો ગુજરાત ની આવનારી પેઢી પર રાજકારણ મોં આવો.. નવો પક્ષ બનાવો.
Wah jagdish bhai very supeb infominsan bay. You
ખુબ સરસ માહિતી આપી. જય. પરશુરામ જય પરશુરામ
ગ્રાન્ડ સલુટ ટુ અદાણી ગ્રૂપ..ભારત કરતા 70 વર્ષ પાછડ પોરબંદર જિલ્લા નાં વિકાસ ની શરૂવાત માટે આ જિલ્લાની આમ જનતા તમારી આ આભારી છે..
વાત ગુજરાતી ચેનલ ને અમારા ધન્યવાદ આ બાબતે વિસ્તૃત માહિતી આપી તે બદલ ખુબ ખુબ ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડાથી ગાભાજી ઠાકોર
😂ઐ
વાહ જગદીશભાઈ વાહ,સો ટકાની સાચી વાત કરી ,સો સો સલામ......
જગદીશ મહેતા સાહેબ આપ, ને ધન્ય વાદ, સાચી વાત કરવા બદલ એક,અડાભીડ પત્રકાર છો, માતાજી, આપને ખૂબ, અભિનંદન દીપુભાઈ ગઢવી ના જય માતાજી
Jagdishbhai maheta shaheb schott baat karva mate khu khub dhanyavad nidar ptrakar thanku so much
આપની ચેનલ ને ધન્યવાદ
સારી એવી માહિતી મળી તમારી ન્યૂજ ચેનાલ દ્વારા
વાહ જગદીશ ભાઈ ખૂબ સરસ વિશ્લેષણ કર્યું
Atalu saras samjan api khub abhinandan
જગદીશ ભાઇ મહેતા સાહેબ ને પણ સલામ 🙏🏻
Khub saras vato kri PORBANDAR ni History ni saheb
સાચી વાત જગદીશ ભાઈ
Great Jagdishbhai ......Superb
ખૂબ સરસ રીતે સમજાવ્યું તમે સાહેબ ખુબ સરસ
Jadish mehta saheb koti naman tame je Santosh jadeja ne samjavya ane bhan ahesas karavyo bahu saras rite samjavyu
અંબુજા સિમેન્ટ ના માલિક સક્સેરીયા એ દિનુભાઈ ને ઉભા કર્યા આપની વાત સાચી છે
@@narendrazala1796 deri ઓન sone માં એક સિમેન્ટ કંપની ફડચા માં નાંખી ને આખું ગ્રુપ લગભગ 1985 માં કોડીનાર માં ઘર્યું, ઉના બાજુ પણ પૂછેલું પણ આચાર્ય કરી રાજકારણી યે ગાંડા આધુનિકરણ ને નકાર્યું. ઓમ સરમણ કે દીનું દારૂબંદી નાં ફર્જન્ડ ગણી શકાય.
Very interesting,thank you,Jagdishbhai.
જગદીશભાઈ ને ખુબ ખુબ અભિનંદન
ધન્યવાદ મહેતા સાહેબ
વાહ જગદીશ ભાઈ વાહ
Jagdishbhai should be chief advisor of government of Gujarat. He used to say everything about anyone without hurting that person. he is a role model of young journalists
વાહ વાહધનયવાદ સરસ તમારીવાત ઓકેમેહતા સાહેબ
વાહ ભાઈ વાહ
જગદીશભાઈ બહુ સરસ સાચી વાત કરી
જય હો મહેતા સાહેબ મહેર કુટુંબ ખવરાવી ને રાજી થાય ઈ મેર ની જાત એમા ભિમામામા ની વાત નો થાય જય મા કાથલી
Vah saheb Sars rjuvat se tmari
Bahut Sachi Baat kari
કાયદો એટલે ભારત મા મજાક જેવું છે 😅
Wonderful speaker.. Jay hind sir
વાહ ભાઈ વાહ મહેતા સાહેબ તમારા જેવા અસત્ય સામે અવાજ ઉઠાવવા વાળા ઓછા લોકો છે.બાકી તો આવા લૂખાઓ જોવા ન મળે!
Khub khub dhany vad
Maza aavi gayi.. aava patrakar joy a .. bahos
આવી ગેંગો આખા ગુજરાતમાં છે. રાજકારણીઓ + અધિકારી = નવી ગેંગનો જન્મ❤ જયહિંદ
Wah bov sachi vat kari
Khub khub abhinandan
આભાઈ ની બીલકુ સાચી અને સતય છે❤❤
વાત સાચી છે
સાહેબ મસ્ત રીતે તમે વાત કરો છો કેમ કે આવું હાલ કોય બોલતા નથી સાહેબ મસ્ત રીતે એને ..... વાત પણ સભલી ને મજા આવી ગઈ
Outstanding information 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉...... Jagdish bhai
Vah... jagdish bhai
ધન્ય માહિતી આપવા બદલ
सामान्य जनता क़ो कोई रोबिन हुड की जरूरत नहीं है. सामन्य इंसान क़ो टाइम पर सुरक्षा और टाइम पर न्याय चाहिए, बाकि गल्ली छाप रोबिनहुड की कोई जरूरत नहीं hai
ભીમાં દુલાનો મોટાભાઈ પૂર્વ ભા.j.p. ના ધારાસભ્ય અને બાબુભાઈ બોખરીયા ના નજીક ના સંબંધી છે તેવું કહેવાય છે...
Karshan dula purv dharasabhy
જગદીશ મહેતા ની પત્રકારી એટલે.. બાહોશ નિડર...🎉
Wah bhay wah ...
Vah sir vah bravo
Vah jagdish bhai
Wah bhai wah...selyut che tmne
રાઈટ વાત
🙏🙏🙏🙏🙏🙏🙏APRICEAT SIR VERY COUREGUS PATRAKARITVA 100salam
saras mehta saheb shashan prashashan shu che te sari rite samjavyu aapno abhar
આવો સાચો પત્રકાર પેલિવાર જોયો જેં નીડર તાથી વાત કહી દે
હું પણ તમારો ખૂબ ચાહક છું જગદીશભાઈ પણ તમારી એક ભુલ થાય છે કે હાથી સીમેન્ટ ના માલિક પણ બ્રામણ છે
Vaniya chee jay mehta
💯@% sachu bolya cho
બહુજસરસ વાત કરી છે સાહેબ
વાહ
વાહ વાહ વાહ જગદીશભાઈ
વાહ સાહેબ જય શ્રીરામ🏹🏹🏹
વાહ સાચી પત્રકારીતા ખરેખર હો
ખૂબ સરસ
excellent 👌 💯 Real 👌
વાહ જગદીશભાઈ.......
Salute this guy ❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Khub sars
મહેતા સાહેબ જમની પત્રકાર છે
Salam se saheb
Super👌👌
Bovaj saras
જય હો બ્રહ્મદેવ
ખૂબ સરસ બાહોશ પત્રકાર જગદીશ સર મહેતા....
Chele Badhuy Cover Kre Lidhu😂😂😂 Nakar Psi Problem aavi Jay😂
Selute jagdhishbhai
શા સરસ
ઈકુ ગગન શિયાળ - Dimond Transport
હાથી છાપ સિમેન્ટ નાં કોન્ટ્રાકટર 1993-95
Ocean 🌊 Lion kharwa
Salute sir,for true speaking
Khub saras sachot mahiti
ખુબ સરસ