રાણા ભગત નું ઇન્ટરવ્યૂ ભાગ 01 ।। રાણા ભગતે ઇન્ટરવ્યૂ માં કર્યો મોટો ખુલાસો || Rana Bhagat Interview
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Title :- રાણા ભગત નું ઇન્ટરવ્યૂ ભાગ 01
Speech/Anchor :- vijay jotva journalist
Respondent :- Rana Bhagat
Music :- Rakesh Desai
Live Recording :-Vijay jotva - Journalist
All Copyright By :-Vijay Jotva Journalist
Contact Mail-Vijaykarshan@gmail.com
Social media Links
Facebook page :- / vijayjotvajournalist
instagram :- / vijay_jotva_journalist
TH-cam :- / vijayjotvajournalist
facebook profile:- / vijayjotvaahir
આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
(1)ભજનધામ bit.ly/2mgLHZp
(3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
#Ranabhagat #રાણાભગત #વ્રજધામદાત્રેટીયા
#vrajdham #vrajdhamDatretiya #tirathdarshan
#VijayJotvaJournalist #GujaratiArtist_Interview #GujaratAll_Celebrity_Interview
Gujarat All Artist Singer Interview Documentary Biography
WebSite :-bhajansantvani....
શું રાણા ભગત હેમાળે હાડ ગાળવા જાય છે ?
રાણા ભગત - વ્રજધામ દાત્રેટીયા
datretiya Vrajdham - rana bhagat
Hemele had galva - rana bhagat
rana bhagat interview
mulakat Rana bhagat
rana bhagat ni bhakti
history of rana bhagat
રાણા ભગતને બાર બીજ વાળા ભક્તિ માટે શક્તિ આપે...🙏
, દ્વારકા વાળો તમારી સાથે છે ધન્ય છે બાપુ તમારી જનેતાને તમારી ભક્તિને નમન
બહુ સાચા ભક્ત છે,એમની વાત માં દેખાડો,કે દંભ નથી,આજના સમય માં આવા ભક્ત ખરેખર ખૂબ ધન્ય છે એમના પરિવાર જનો🙏🙏🚩
P 11:10 =❤
15:18
@@નમઁદાબેનજીવાણી15:25
બહુ સાચા ભક્ત છે ❤🤍🥲💯💯
@@નમઁદાબેનજીવાણી😊😊😊
જલ્દી બીજોભાગ રજુકરો એવી વિનંતી
જય ઠાકર જય દ્વાવારકાધીશ વિજય ભાઈ આવા રૂડા કામ ખૂબ ખૂબ અભીનંદન
વાહ વિજય ભાઈ તમે અમારી શંકાનુ સમાધાન કરી નાખયુ જય ક્રિષ્ના
Bhakti no marag che sura no nay kayar nu kam jo , tame bhakti marag ma khub aagad aai gaya cho dhan rana bhagat tamne jay shree krishna
વશરામ બાપા તેના ગુરુ છે તેની મુલાકાત લેજો ભાઈ સાજણાવદર ગામ
જય ઠાકર રાણા ભગત
વાહ ગુરુ દેવ વાહ એતો જે સમજે એને ખબર પડે
આવા મહાન સંતોના ચરણોમાં કોટી કોટી વંદન
જય હો તમારી 🙏🏻ધન્ય છે તમને રાણાભગત 🙏🏻આવા હળ હળ કળિયુગ માં 🙏🏻તમારા જેવા સાચા ભગત ને ધન્ય છે 🙏🏻જય દ્વારકાધીશ 🙏🏻જય રામાપીર 🙏🏻જય રાણા બાપુ 🙏🏻
ઠાકર ધણી જય દ્વારકાધીશ જય રાણા ભગત
ધન્ય છે ભગત તમારી ભક્તિ ને તમારા માતા પીતા ને
જય રામાપીર બાપા જય હો રાણબાપુ કોય નીવાત નોકરા ભગતિખાડા નીધાર છે કરજો
પછી વાત કરો વિજયભાઈ સમાચાર પોચાણછે
ખુબ અભિનંદન ધારમિકામ ઉપારછે જય રામાપીર ,,
વાહ બાપ વાહ ક્ડનો મરાવો ભાઈ ઇવાતને હુ માન આપુજ્ય હોરામા ઘણી
કોટી કોટી કોટી વંદન રણા ભગત ને 🙏ભગવાન શ્રી ક્રુષ્ણ તમને ભક્તિ કરવાની શક્તિ આપે 🙏
વાહ સાચી સાધુતા અને વૈરાગ્યની વાત કરી એમની વાત મા કોઈ દંભ નથી
ભગવાન પાર ઉતરે... જય દ્વારકાધીશ 💐
જય જય ઠાકર જય ઠાકર જય દ્વારકાધીશ જય રામાપીર જય સીયારામ જય રાધેશ્યામ હર હર મહાદેવ જય જય બાબારી 🙏🕉️
જયશ્રી કૃષ્ણ જય રામદેવપીર મહારાજ જય હો રાણા ભગતની ભક્તિ ને ધન્ય છે...🙏🏻🙏🏻
0:11 રાણા ભગત ની જય હો .
પાગલ હોય એ જ ઈશ્વર ની ભકિત કરી શકે છે.
જય ઠાકર ધણી.
ખમ્મા ખમ્મા મારા વીરા હા. ભક્તિ ના માર્ગ ઉપર ચાલે એને કસ્ટી પડે છે. પણ રાણાભગત તમારી ભકિત સફળ કરે મારો દ્વારકાધિશ બસ એવું માંગુ છું 1:13
રાણા ભગત સાક્ષાત જય શ્રી કૃષ્ણ ભગવાન નો અવતાર છે 🙌🙏
mira.bai.narsih.maheta.jalaram.bapa.vigere.a.sansar.ma.j..rahine.bhakti.kari.se.vandan.
😂😂
જય હો ભરવાડ ભગત 🙏🙏🙏
🙏 જય શ્રી કૃષ્ણ શરણં નમઃ..ધન્ય શે આવા ભગવાન ના ભક્તો ને....સોને મારા ઝાઝા કરીને રામ રામ.. ભગવાન એમની દરેક મનોકામના પુરી પાડે... જય શ્રી કૃષ્ણ 🙏❤️
વશરામ બાપા મારા ગુરુ સે
જય હો બાપા
જય ઠાકર જય રાણા ભગત🙏🙏🙏
Va mara Bhai va Jay dwarkadhish 🙏
કોટી કોટી વંદન પ્રણામ જય દ્વારકાધીશ ભગવાન તમારી રક્ષા કરે
જય શ્રી કૃષ્ણ શરણં મા વનંદ ધન્ય છે રાણા ભગત ને🙏🙏🙏🙏🙏
જય ગુરુદેવ 🙏 રાણા ભગત જય શ્રીકૃષ્ણ જય હો તમારી
ખુબ સરસ ઇન્ટરવ્યૂ.
Vah ભગત vah તમારી ભગતી જય કિરીસના
હા રાણા ભગત જોગરાણા હા
Jay ho Rana bhagat Jay sree Krishna
જય ઠાકર ...જય હો દ્વારકાધિશ...🙏🏻
જય દ્વારકાધીશ
જય ઠાકર
જય રામદેવપીર
ધન્ય છે આ માણસને❤❤❤
🙏 Jay Shivshakti 🙏 Jay Mataji 🙏 Jay shree Ram 🙏
Jay ho Rana bhagat 🙏
Vahh Vijay bhai jotva
Ha
જય હો રાણા ભગત.... જય રામાપીર..... જય શ્રી કૃષ્ણ.....🙏🙏
બાપુ આપના ભાગે આવતી મીલકત નૅ ગરીબ પરિવારો મા આપી દૉ તૉય માળા થઈ જસે સાહેબ.....જય બાપા સીતારામ રામ રામ રામ રામ......... સત્ય ક્રુષ્ણ હરી રદય મા હૉય અદ્દભુત શક્તિ નિરાકાર ની માયા છે .....જય ગુરુદેવ.....
Bhai bapu pashe koi avi moti milkat nathi.. Amno nirdosh bhav to jovo bhai.. Prabhu ne pamva mate to ano sudamo j banvu pade... Bahu sari vyavastha ni jarur na hoy.. ane pamva mate to nirdosh bhav ni jarurat che... Jay alakhdhani🙏
ane pamva mate to mota mota mahelo no tyag karyo che... Joy lo... gopichand.. bharthuhari.. mirabai...
Jay shree krishnaa Bhagat
જય શ્રી કૃષ્ણ ભગવાન 🙏🙏🙏
Jay ho ramadhani
રાધે રાધે
V.v.good.vijaybhai
જય શ્રી કૃષ્ણ જય શ્રી દ્વારાધીશ 🙏🏻 ધન્ય છે ભગત તમને તમારી શ્રદ્ધા વિશ્વાસ ને ધન્ય છે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
કોટી કોટી વંદન🙏 રાણા ભગત ને ધન્ય છે તમારા માતા પિતા ને પણ આ કળિયુગમાં આવા ભગત ના દર્શન પણ દુર્લભ છે અંત કરણ થી કોટી કોટી વંદન 🙏
Rana bhagat jay shree krishna
જય...હો...રાણા ભગત જય હો.....જય રામાપીર....
જય હો સત સનાતન ધર્મ સત્ય છે જય અલખ ધણી વાલા પવિત્ર વસ્તુ એટલે સાસિ ભાવના ને પ્રેમ સે નીખાલસ ભાવ હોય સતગુરુ ના બં દા હોય એનેજ ભગતિ પ્રાપ્ત થાયસે જય હો રાણા દાસ બાપુ બાવળીયાળી નો ઠાકર તમને રોજ રાજી રાખે મારા બાપલા જય ઠાકર ભરત ભાઈ ધીરુ ભાઈ વાલ્મીકિ
Mahadev 🙏 har
Vashram bhagar tena guru che gam aenu sanjana vadar gam tame mulakat lejo❤
Maru gam j Che
🙏 જય શ્રી કૃષ્ણ જય હો રાણા ભગત 🙏
જય ઠાકર જય રાણા ભગત
Jay thakar ❤
જય દ્વારકાધીશ રાણા બાપુ
Jay ho
આ ભગત ની ડાભી બહુ સારી છે
જય હો રાણા ભગત ની ભક્તિ 🙏🙏
🙏જય શ્રી કૃષ્ણ 🙏જય શ્રી રામદેવ પીર 🙏જય શ્રી રામ🙏 જય શ્રી રાણા ભગત
,👍Vijay Bhai.
લાખ લાખ વંદન છે બાપ રાણા ભગત ને
જય હો રાણા ભગત 🙏🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ
🙌🚩 રાણા ભગત ના રામ રખોપા કરે....જય વશરામ બાપા...જય નંકળગ...🙌🚩
Ha bhagat jay thakar
વાહ.વાહ.બાપુ.
જય શ્રી કૃષ્ણ શરણં મમ
Jay shree dwarkadhish 🙏❤️👑 Jiv ❤️ bap ❤️ Jiv Jay Ramapir ❤️👑🙏❤️ Jiv ❤️ bap ❤️ Jiv
भगवान रक्षक भगवान ही भक्त का खजाना होता है मारो खुद नो अनुभव छे जय हनुमान जय श्री राम जय राधे कृष्ण
સાચો ભગત છે રાણા ભગત 🙏🙏🙏
જય દ્રારકાધીશ
Jay Ho Rana bapu Bhagat 🙌🏻🙏🏻🚩
🙏🌹જય શ્રી કૃષ્ણ જય શ્રી દ્વારકાધીશ જય ઠાકર🙏🌹
બોલો રામદેવ પીર મહારાજ નો જય....
દ્વારકાધિશ ની જય..
જય શ્રી કૃષ્ણ જય ગોપ જય ગોપાલ 🙏
પૃથ્વીના શહેરો નગરો ગામડાઓ કયાંક ને કયાંક આવા સનાતન ધર્મમાં ધાર્મિકતા યથાશક્તિ ભક્તિના મારગે જતા પહેલા સદગુરુજીની શોધ કરવી પડેશે અને સદગુરુના આચરણમા સાચી ભક્તિમાં રગે રગાય જાય એવા ગુણગાવા ગુરૂ મહરાજ સમજાવે છે અને ભજન ભક્તિ રસ જાગે તયારે સસાર તયાગ કરવાનું વિચાર જાગૃત થાય છે અને એમનુ ભક્તિ ભજન દ્ધારા એમનુ સભારણુ મુકીને નિકલી પડે છે જે સદેશ ચાલુ વર્તમાન કાળમાં આવનાર કળયુગનો સામનો કરવાનો છે આ બાબતે આજના યુગનો યુગપુરૂષને સત સત નમન છે આજના યુગમા ધર્મ સ્થાપનાની જરૂરી છે આ અવતારી દેહમાં ભાગયેજ જોવા મળશે....
🙏જય શ્રી કૃષ્ણ જય ભગવાન 🙏
જય દ્વારકાધીશ
🌹🌹🙏🌷🌷❤💕💯
hare Krishna
Super
Jay dwarkadhish 🙏
જ્ય હો
જય દ્વારકાધીશ 🙏🙏
જયહો....વિજયભાઈ....જયહો
જય.રામાપીર...જય.મોરલીધર
જય રાણા ભગત 🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ શરણં ❤❤🎉🎉
જય શ્રી કૃષ્ણ... જય ગુરુદેવ.. જય ઠાકર..🚩🚩🙏
@arvindoad3542 Hii
@@newstutuscreatorअ्😊😊
@@newstutuscreatorcvj❤
ભાઈ આત્મા ની સાથે નો નાતો હશે તો બધુજ છે પણ જ્યાંસુધી માયા ન છૂટે ત્યાં સુભી બધું મિથ્યા છે આવા વિડીયો અપલોડ કરી તમારા ફોલોવર ન વધારો ભક્તિ ગુપ્ત છે જાહેર કરીને શુ ફાયદો માટે આ રેવડ્યો બધાના ઈન્ટરવ્યું લેવાના ભારત ની સંસ્કૃતિ આમય સંતોની ભૂમિ છે આની જેમ કેટલાય હિમાલે હાડ ગાળવા ગયા પણ તેનો વરઘોડો ન હોય ભાઈ ગોરાક્ષનાથ દાદા ગુરૂ મછેન્દ્રનાથ ભાય કોઈ નો બરઘોડો નોતો જેને ત્યાગ કરો તેનો ઇતિહાસ સમાજે બનાવ્યો પણ 100 વર્ષ પસી માટે પીલ્ઝ હિન્દૂ સંસ્કૃતિ નો જે ઇતિહાસ સે તેને એમજ રેવા દ્યો ભાઈ પાંડવો પણ હિમાલે જ્ઞાતા અને આવા તો કઈક હજી ત્યાંજ છે પણ આ ખોટું છે આનો ઢંઢેરો ન હોય વધારે કીધુ હોય તો શાસ્ત્રો ને જો જો આદેસુ જય ગુરુ કાનીફ નાથ ......
જયહો રાણા ભગત
Wahh Bhagat Thakar Bhelo rehse 🙌🏻🙏🏻🚩
જય દ્વારકાધીશ ભગત
Jay Thakar ❤
ધન્ય.રાણાભગતજેવા.સંતને
Jay ho Rana bhgat ❤
Jay shree krishna Krupa kevlam
👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
જય ઠાકર ભગત બાપુ જય હો જય હો
હા ભગત હા
Jay shree Krishna dahny se Rana bhagatne aane kevay bhagat❤
રાણા ભગત જય શ્રી કૃષ્ણ
શ્રી ક્રિષ્ના જય હો રાણા ભગત 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
જય દ્વારકાધીશ
Jay Shree Krishana
Jay Baba Ramdev
જય શ્રી ક્રિષ્ના 🙏🏿🙏🏿🙏🏿💐💐💐જય સોમનાથ 🙏🏿