જગદીશ ભાઇ ચોખા તો કોઈ પણ પાણી થી બફાઈ જાય છે પણ તુવેર દાળ માં કોઈ પણ પાણી સાલે નય એના મટે પેસીયલ હોયતો જ દાલ પાકે છે Jagdish bhai khubj abhinandan dhanyawad congratulations 🎉🎉
બુદ્ધિ પૂર્વક ટાઢા પાણી એ ખશ કઢાશે.મોટાઓ ને વાંધો જ નથી.વીપક્ષ હોય ત્યારે વીકાસ ન થવા દે અને સત્તા માં આવે ત્યારે વિકાસ કરતાએનો પ્રચાર ખૂબ કરે એવું હાલનું રાજ કારણ છે. કામ નો નથી એ રામ નો નથી.
બીજું બધું તો હું જાણતો નથી. પરંતુ પત્રકાર તરિકે ની જગદીશ ભાઈ તમારી વાકછટા ( ભાષા શૈલી ) ખુબજ ગમે છે. tamara માં સમજાવા ની શું સ્ટાઈલ છે. ! ખુબ સરસ
બહુ સરસ વિશ્લેષણ હવે પોરબંદર નો ઓધૌગિક વિકાસ જરુર થશે કાંધલભાઈને અભિનંદન
શ્રીજગદિસભાઈ તમારામાં વિષય અનુસાર ને અનુરૂપ ભાષા વૈભવ છે તે બદલ ખુબ ધન્યવાદ.
ખરેખર પત્ર કાર આવા જોઈએ
ખિચળ ખાયા નુ 👷કામ💪 નથી
વાહ જગદીશ ભાઈ.... એકદમ પરફેક્ટ વિશ્લેષણ..... ખુબ ખુબ ધન્યવાદ.....
Wah jaga fai wah
ખુબ ખુબ અભિનંદન ભાઈ કાંધલ ભાઈ જાડેજા ને.
જગદીશ ભાઇ ચોખા તો કોઈ પણ પાણી થી બફાઈ જાય છે
પણ તુવેર દાળ માં કોઈ પણ પાણી સાલે નય એના મટે પેસીયલ હોયતો જ દાલ પાકે છે Jagdish bhai khubj abhinandan dhanyawad congratulations 🎉🎉
Patrakar hoy to ( n,1, Jagdish maheta)🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏
આપનું વ્યક્તિત્વ સારૂ હોય છે કાધલભાઇ ખુબ ખુબ અભિનંદન
Super
ખુબ ખુબ અભિનંદન કાંધલભાઈ
Congratulations jadeja ❤❤❤
Jay kandhli maa
વાહ, જગદીશ ભાઈ તમારી ભાષા ને ભગવાન શ્રી તમને વિશેષ ભાષા કૌશલ્ય આપે
Vah vah Jagdish bhai maheta jay somnath
100% right
Bahu saras sundar
જય કાંધલી કૃપા
ધન્યવાદ
Kings Kadhal Jadeja
વધાઈ વધાઈ ખુબ ખુબ અભિનંદન
ચેમ્બર ઓફ કોમર્સ માં પણ ભાઈ ની ખાસ જરૂર છે
I salute to jagdish Mehta,,,for true speech
Jagdish bhai always great 👍
કાઘલભાઇ જાડેજા જય હો
૨૮-૨૮ વરસ પછી બાહુબલી લોકો પાસેથી સુરક્ષા ની અપેક્ષા રાખવી પડતી હોય તો નિષ્ફળતા કોની?
kandhal bhai jadeja one man army chhe❤
વાહ ભાઈ વાહ
Bhai bhai kandhal bhai jadeja🎉🎉
કાંધલ ભાઈ જાડેજા ની વાત આવે તો કાંધલ ભાઈ જાડેજા એ જે નામ કામ્યું છે એ એમની મહેનત છે
કાંધલ ભાઈ વે નાના મોટા બધાજ માણસો ના કામ કર્યા છે
Wah jadeja
જે હો જે હો બાપ
માં કાંધલી કાયમ ચળતી રાખે
Abhinandan
King of Kadhal jadeja
રૂપિયા નું સોટ સર્કિટ પહેલી વાર સાંભળ્યું
જય માં કાંધલી
Great work Jagdish bhai
Wow jagdish bhai sabas ava lokoj vaparine rojgar api sake
Bhoja bhai a khub saras kam karyu che chhaya vistar ma road gatar pani street laight ni suvidha puri padi che
Porabandar jila nu sarva sresth vyaktitva atale kandhal bhai jadeja Jay ma kandhali
Jay ho bhai
આજે કોના રૂપીયા ખાધા વોટ્સ એપ યુનિવર્સિટી ના વિદ્યાથી એ
શોલે ફિલ્મ ની ઉપમા આપી ભાઇ ને કયુ સંબોધન કર્યુ.
જગદીશ ભાઈ 😅 તમે બવ કરી હો ...કોઈ ની ભૂલ માં નો આવે હો બાકી
👑 કાંધલ જાડેજા ભાઈ
જો બોલા વો હોતા હે
ઓ કાધા
કેટલા મળ્યા લાયલોક બાજી ના
Have Jagdishbhai Certificate aapva lagya ............
Jay kandhal Jadeja
🎉🎉🎉
Good job Jagdisbhai ❤❤❤
Jay ambe Jay Dwarkadhiash
Jagdish mehta jeva patrakar gujarat ne bihar banavi deshe. Gunda/gangster/lukkha o ne mahan banavi didha
Bhai to bhai che
Very good jagdish maheta.
❤
🙏🙏🙏🙏🙏
Jagdish sir... congratulations.me...jasdan...sanala....gam...thi.pravin
Baro bar se metabhai
1 year pachhi aavi debate karjo su update thayu ?
😅jay kkandhli ma
Ha mer porbandar hoo
Jago sav navaro che
ખુબ ખુબ અભિનંદન .
Udhyog no satyanas
2025 end of bjp&rss
પોરબંદર જિલ્લામાં. સરકારી અધિકારીઓ. થી. નીરાતછે
Jamnagar ma pn
Police bov heran kare che
ગરીબના બેલીસે સાહેબ
હવે બહુ જલ્દી ખૂની ખેલ ના ખબર આવા જોઈએ. કાં આ સાઇડ ના જશે અને કા ઓલી સાઇડ ના.
બુદ્ધિ પૂર્વક ટાઢા પાણી એ ખશ કઢાશે.મોટાઓ ને વાંધો જ નથી.વીપક્ષ હોય ત્યારે વીકાસ ન થવા દે અને સત્તા માં આવે ત્યારે વિકાસ કરતાએનો પ્રચાર ખૂબ કરે એવું હાલનું રાજ કારણ છે. કામ નો નથી એ રામ નો નથી.
Porbandar has lot natural resources for industry but not growing or rather going down due to local environment 12:43
Gunda party.
Bamanbor kyarey industry ma development thayu nahi kemke local loko e tyare gundagiri kari hati. Factory bandh thy gai hati.
Jagdish Bhai KBC Di saral baat karne se kantabai vishay Bakri Bani ne
Jagdish mehta jeva patrakar ne naga kari ne sarkas kadhava jove
બાપ સે બેટા સવાયા હોતા હૈ
નરબદા નહિ.. નર્મદા બોલો... જગા મગા ભાઈ...
Kandhal jadeja jeva manas ne Gandhinagar ma besado !! Corruption india ma gandhinagar 1 number che
A bhojabhai sara ne pranik 6
Jii.ma.kanthli.1oo.taka
Aa jagdishbhai ni vat bjp Vada a khas sambhadva jv che
ગુજરાત બિહારના રસ્તે!😮
Ye Andha Kanoon hai
જગદીશ ભાઇ કેટલા રૂપિયા મળ્યા...???????
Aa jadgish navroj che