Best Ramayan kirtan - રામને કહેજો કે મારે મૈયર જાવું રે(લખેલું છે)| ramne kehjo ke mare maiyar javu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • Welcome to my TH-cam channel for New Gujarati Bhakti song.
    Please Like, share and Subscribe to more updates
    Geeta Saar Kirtan:
    • ગીતાજી નો સાર
    See other Krishna Kirtan Playlist :
    • ક્રિષ્ના કીર્તન
    See other Ramdevpir kirtan:
    • રામાપીરના ભક્તિ ગીત
    See other Guru Bhakti Kirtan:
    • ગુરુ ભક્તિ
    See Other Mahadev's Kirtan:
    • શિવજીના કીર્તન
    See Other Shree Ram's Kirtan:
    • શ્રીરામ ના કીર્તન
    મારા રામને કેજો રે મારે મૈયર જાવું રે
    મૈયર જાવુ રે કે મારે પિયર જાવું રે
    મારા રામને કેજો રે મારે મૈયર જાવું રે
    બોલ્યું ચાલ્યું માફ કરજો નાથ અમારા રે
    લવકુશ બે બાળકને તમે સાંભળી લેજો રે
    મારા રામને કેજો રે મારે મૈયર જાવું છે
    અગ્નિપરીક્ષા કરી તોયે કર્યો કારો કેર
    વનમાં મેલી એકલી શું અપરાધ મારો રે
    મારા રામને કેજો રે મારે મૈયર જાવું છે
    નાથ તમારા ચરણે રઈને વચને રેવું રે
    જગતને જઈને કઈ દેજો કોઈની કસોટી કરે નઈ
    મારા રામને કેજો રે મારે મૈયર જાવું છે
    સતી સીતાને દુઃખડા પડ્યા આ જનમમાં રે
    દેવે દીધા બે દીકરા તોય મા વિનાના રે
    મારા રામને કેજો રે મારે મૈયર જાવું છે
    સાધુ સંતો ગુરુ માતાને ચરણે નમું રે
    અયોધ્યાવાસીને છેલ્લા પ્રણામ કઈ દેજો રે
    મારા રામને કેજો રે મારે મૈયર જાવું છે
    ઉર્મિલાને લક્ષ્મણજીને આશિષ દેજો રે
    ભરત શત્રુઘ્નને પાસે બેસાડી આંસુ લૂંછજો રે
    મારા રામને કેજો રે મારે મૈયર જાવું છે
    ધરતી માં તો આવી પધાર્યા અયોધ્યામાં રે
    ધરતી માં ની દીકરી ધરતીમાં સમાણી રે
    મારા રામને કેજો રે મારે મૈયર જાવું છે
    સતી સીતાનો મહિમા જગમાં અમર રેસે રે
    પ્રેમ ધરીને બોલો બેનું જય જય સીતારામ
    મારા રામને કેજો રે મારે મૈયર જાવું છે
    મારા રામને કેજો રે મારે મૈયર જાવું રે
    મૈયર જાવુ રે કે મારે પિયર જાવું રે
    મારા રામને કેજો રે મારે મૈયર જાવું રે
    #viralsong #સત્સંગ #gujaratikirtan #mahilamandal #raghav #ram #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #ramayan #ramanand_sagar #gujaratisong #sitaram #lanka #hanuman #aayodhya #aayodhyarammandir #vanarsena #sitaram #meerabai #krishna #god #govind #gopal

ความคิดเห็น • 89

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 6 หลายเดือนก่อน +2

    હા રસીલા માશી હા..મોજ..ખૂબ સરસ અવાજ સાથે સુંદર પ્રસ્તુતિ 🎉🎉🎉❤❤

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน +2

      જય શ્રી કૃષ્ણ ભાવિકા બેન🙏
      જય સીતારામ 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏
      લખીને મુકી દીધું છે

    • @RushikeshaMakwana
      @RushikeshaMakwana 8 วันที่ผ่านมา

      😅😊​@@RasilabenThummar😅છે 😊

  • @bhavanatrivedi477
    @bhavanatrivedi477 15 วันที่ผ่านมา

    ખૂબ સરસ ભજન ગાયું

    • @RasilabenThummar
      @RasilabenThummar  11 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊❤️
      સત્સંગમાં તમારી હાજરી ને સત સત નમન 🙏🙏

  • @rasilagangani8595
    @rasilagangani8595 2 หลายเดือนก่อน +1

    સરસ ગાવ છો રસીલા બેન તમારા ભજન હું રોજ સાંભળૂ છુ તમારો અવાજ ખુબ સરસ છે

    • @RasilabenThummar
      @RasilabenThummar  2 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @TasteofKATHIYAVAD
    @TasteofKATHIYAVAD 6 หลายเดือนก่อน

    વાહ રશીલા બેન ખુબ સરસ અવાજ અને મસ્ત ધૂન ગાઈ સંભળાવ્યું અને આવીજ સરસ સભરાવજોણધન્યવાદસીતારામ

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ ને સીતારામ 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @gondaliyaparul4090
    @gondaliyaparul4090 6 หลายเดือนก่อน

    ખુબ જ સરસ કીર્તનછે રસીલાબેન આવા નેઆવા કિર્તન સંભળાવતા રેજે બેન
    જયશ્રી રામ જયરામાપીર સીતારામ

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય રમદેવપીર પારૂલ બેન 🙏
      જય સીતારામ 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @rekhapatel997
    @rekhapatel997 4 หลายเดือนก่อน +5

    Har har mhadev har 👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🎂🙏🙏🙏👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 หลายเดือนก่อน

      મહાદેવ હર 🙏જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @sundhyawani2362
    @sundhyawani2362 หลายเดือนก่อน

    હર હર મહાદેવ ❤❤લ ભજન સરસ છે લખીને મોકલી આપો

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🙏 લખેલું છે કિર્તન
      ખૂબ હૃદય પુર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏 સત્સંગમાં તમારી હાજરીને સત સત નમન🤗

  • @narsinhbhaivankar3170
    @narsinhbhaivankar3170 หลายเดือนก่อน

    Ben bahushundear bhajan gavcho

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊સતસંગમાં તમારું હ્રદય પુર્વક સ્વાગત છે
      પ્રભુ તમને તંદુરસ્ત રાખે

  • @sachinhome623
    @sachinhome623 6 หลายเดือนก่อน +1

    જય હો સીતારામ ખૂબ સરસ ભજન છે બધા ભજન તમે લખીને મોકલો

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય સીતારામ 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏
      લખીને મુકી દીધું છે

    • @Ckmatariya
      @Ckmatariya 2 หลายเดือนก่อน

      1:28 1:28 અને 😊 શંખમ્તકેઑધઃઆ❤❤ કે લઈ​@@RasilabenThummar

  • @RavindraThummar-dy7nj
    @RavindraThummar-dy7nj 5 หลายเดือนก่อน

    ઠુંમર મેનાના જય સીતારામ મારા ફાધર કાન ગોપી રમતા હતા ગૌશાળા માટે

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      જય સીતારામ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
      વાહ ખૂબ સારું કેહવાય

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 6 หลายเดือนก่อน

    🙏જય માતાજી 🙏રસીલાબેન... ખૂબજ સુંદર ભજન ગાયું 👍🙏🙏🙏🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય માતાજી પ્રફુલ્લાબેન 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 6 หลายเดือนก่อน +2

    જય ભોળાનાથ રશીલાબેન ઠુમર ખુબખુબ ધન્યવાદ બેનો સરસ કીર્તન રોજ ગાય આનંદ થાય છે

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน +1

      જય ભોલેનાથ 🙏
      જય શ્રી કૃષ્ણ🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @prak6988
    @prak6988 2 หลายเดือนก่อน

    Jai shree krishna

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️🙏
      સત્સંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે

  • @reshmapatel8735
    @reshmapatel8735 5 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ સરસ

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน +1

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે😊🙏

  • @rasilagangani8595
    @rasilagangani8595 2 หลายเดือนก่อน

    ચરણ કમળમાં રાખજો શ્રી નાથજી ભજન મોકલો ને

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🙏 હા જરૂર મુકીશું ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊

  • @rasdf-vh5cb
    @rasdf-vh5cb หลายเดือนก่อน

    જય શ્રી રામ

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน

      હર હર મહાદેવ 🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 શ્રાવણ માસની ઘણી શુભકામના

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 6 หลายเดือนก่อน

    ખુબ ખુબ જ સરસ ભજન દીદી 🎉🎉🎉 જય શ્રી રામ

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય શ્રી રામ, શ્રી કૃષ્ણ મંડળના સર્વે બહેનોને 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @AmrutsagarSatsang
    @AmrutsagarSatsang 6 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે🙏🙏🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @maniyaasha6649
    @maniyaasha6649 6 หลายเดือนก่อน

    Wha khub Saras masi bov Maja aavi gai kirtan sabhalvani 👌👌👍👍👍

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @RameshBhai-ep7rg
    @RameshBhai-ep7rg 5 หลายเดือนก่อน

    Saras kirtan

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @anilapatel474
    @anilapatel474 6 หลายเดือนก่อน +3

    હા બેન ભજન ખૂબ જ સરસ છે પરંતુ નીચે લખી ને આપો❤🎉😊 ધ્યાન વાદ

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય સીતારામ 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏
      લખીને મુકી દીધું છે

  • @RitaKakkad-u3u
    @RitaKakkad-u3u 6 หลายเดือนก่อน

    Rasilaben mast Bhajan che 🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @ભાવનાસોરઠિયા
    @ભાવનાસોરઠિયા 6 หลายเดือนก่อน

    જય..શ્રી.. કૃષ્ણ.. લખી.. ને.. મુકો

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય સીતારામ 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏
      લખીને મુકી દીધું છે

  • @MansukJadav-oc9ew
    @MansukJadav-oc9ew 6 หลายเดือนก่อน

    બોવજ સરસ કીર્તન છે લખીને આપો

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય સીતારામ 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏
      લખીને મુકી દીધું છે

  • @adityasindhav35
    @adityasindhav35 6 หลายเดือนก่อน

    જય ભોલેનાથ

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય ભોલનાથ 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @ashabenmaniya9836
    @ashabenmaniya9836 6 หลายเดือนก่อน

    Vah vah Khoob Sundar

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @devangidhunofficial
    @devangidhunofficial 6 หลายเดือนก่อน +2

    🙏🙏👌👌

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય સીતારામ 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @ilabhalala5175
    @ilabhalala5175 6 หลายเดือนก่อน

    Jay shree krishna 🙏🏻
    ❤👌👌

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય સીતારામ અને જય શ્રી કૃષ્ણ ઇલાબેન 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @meenapatel412
    @meenapatel412 6 หลายเดือนก่อน

    સરસ ભજન છે

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય સીતારામ મીના બેન 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @Kantibhaithumbar
    @Kantibhaithumbar 6 หลายเดือนก่อน

    Bhavna thumbar🎉🎉

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય સીતારામ દીદી 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @daxachudasama3250
    @daxachudasama3250 6 หลายเดือนก่อน

    🎉🎉🎉

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય સીતારામ 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

    • @ParshotambhaiPateliya-qu5et
      @ParshotambhaiPateliya-qu5et 6 หลายเดือนก่อน

      ણ​@@RasilabenThummar

  • @jayendrabazala5904
    @jayendrabazala5904 6 หลายเดือนก่อน +14

    હરે હરે રસિલાબેન

  • @kailaspatel4405
    @kailaspatel4405 6 หลายเดือนก่อน

    સીતારામ બેન લખી ને બધા ભજન મોકલોને🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય સીતારામ 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏
      લખીને મુકી દીધું છે

  • @PatelSaya
    @PatelSaya 6 หลายเดือนก่อน +1

    જય શ્રી કૃષ્ણ માસી નીચે લખીને મોકલો ને

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય સીતારામ 🙏
      જય શ્રી કૃષ્ણ 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏
      લખીને મુકી દીધું છે

  • @parmarramilaben5301
    @parmarramilaben5301 6 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ બેન ખૂબ સરસ

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ રમીલા બેન🙏🙏
      હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏🙏🌺

  • @RadheKrishna0213
    @RadheKrishna0213 6 หลายเดือนก่อน

    લ ખી ને મોકલો મશી🙏🙏🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય સીતારામ 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏
      લખીને મુકી દીધું છે

    • @RadheKrishna0213
      @RadheKrishna0213 6 หลายเดือนก่อน

      @@RasilabenThummar લ ખીનેમોકલિયુતમારોઆભર🙏🙏

  • @jayendrabazala5904
    @jayendrabazala5904 6 หลายเดือนก่อน

    એક લખીને મુકોસો બીજુનો મુકો

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય સીતારામ 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏
      લખીને મુકી દીધું છે
      બધા લખેલા મૂકવાનો ૧૦૦% પ્રયાસ કરીએ છીએ પણ થોડા સમયના અભાવે વેલા મોડું થાય બાકી લખેલા ચોક્કસ હસે😊

  • @khushalsatani1202
    @khushalsatani1202 6 หลายเดือนก่อน

    😂

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય સીતારામ 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @dayaramkabir5461
    @dayaramkabir5461 6 หลายเดือนก่อน

    Jay siyaram

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય સીયારામ 🙏
      જય શ્રી કૃષ્ણ🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @hiraodedara813
    @hiraodedara813 6 หลายเดือนก่อน

    જય શ્રી રામ

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય શ્રી રામ હીરાબેન 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @gopimandal003
    @gopimandal003 6 หลายเดือนก่อน

    જય શ્રી રામ

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય શ્રી રામ 🙏
      જય સીતારામ 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏