4 વર્ષથી ઘર વિહોણા બાળકો ની વ્યથા બોટાદ જીલ્લા ના રતનપર ગામનાં 100 રુપિયા ની મજુરી કરતા બેન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น • 225

  • @DilajiThakor-dz3ed
    @DilajiThakor-dz3ed 2 หลายเดือนก่อน +2

    ધન્યવાદ બાપુ મલપ સિંહ

  • @vanrajsinhjadav9234
    @vanrajsinhjadav9234 ปีที่แล้ว +12

    મહિપતસિંહ બીજી તો ખબર નહિ પણ એક વસ્તુ ફાઈનલ કે આ બાળકો અને એના માં નો આત્મા જે રાજી થશે એના આશીર્વાદ તમને ભવિષ્ય માં બહુ ઉપયોગી બનશે ખૂબ સરસ ભાઈ

  • @Raman-wo6cd
    @Raman-wo6cd ปีที่แล้ว +3

    ખુબ ખુબ ધન્યવાદ ભાઈ જે નિરાધાર ના આધાર બન્યા છો ભગવાન તમને જીવનમાં આવી પ્રેરણા આપે કોઈના જીવન તમે ખુશખુશાલ બનાવી રહ્યા છો ભગવાન તમને સદાય સહાય કરશે

  • @ajanapatel9073
    @ajanapatel9073 ปีที่แล้ว +5

    મહીપતબાપુ તમને ભગવાન ખુબજ સકતી આપે અને જાજુ આપે ભગવાન કે ગરીબ માણસને મદદ કરી સકો તમે તમારુ સારુ કરસે ભગવાન

  • @amulvaghela5468
    @amulvaghela5468 ปีที่แล้ว +50

    મહીપતભાઈ હુ બોટાદ જીલ્લા ની સુ મારુ ગામ લીઠીદડ સાળીંગપુર ની બાજુમાંથી ને મારુ પીયર એટલે મારા પપ્પા નુ ગામ રતનપરથી નજીક થાય અમારા ઘણા સગા રતનપર છે સારુ ભાઈ અમારા છોકરાઓ તમારા સંકુલ મા આવ્યા તમે લઈ ગયા ખુબ ખુબ આભાર તમારો રતનપર નાનુ ગામ છે પણ સારુ છે મહીપતભાઈ ત્યા રહીને આટલી સેવા કરે છે તો ભાયો બહેનો આપડા ગામમા કોઈ બે ત્રણ દિવસ સુધી ભૂખ્યા પેટે મા દીકરા દીકરી સુતા હોય તેવુ બનવુ ન પડે જેટલી બને એટલી સેવા કરો આવા ભુખ્યા પરિવારની સેવા કરો તો જરૂર ભગવાન આપણને એનો બદલો કોઈ ને કોઈ રીતે આપેજ છે જય હીન્દ

    • @geetagandhi1092
      @geetagandhi1092 ปีที่แล้ว +1

      મહીપતભાઈ.ખુબ.ખુબ.ધન્ય.વાદ.ભગવાન.સદા.સુખી.રાખે.સવસથ.રાખે.ભગવાન.ના.અસ.હોય.તેજ.આવા.સરસ.કામ.કરીસકે.ધન્ય છે.તમારા.મંમી.પપા.નેસક્ષાત.રામ.ને.જન્મ આપયોહજારો.વરસ.ના.થાવ.બધી.મનોકામના. ભગવાન.પુરીકરે

    • @priyarajsinhgohil5777
      @priyarajsinhgohil5777 ปีที่แล้ว +1

      આ ગામ કયુ સાડા રતનપર છે

    • @ravirajvaghela8075
      @ravirajvaghela8075 ปีที่แล้ว

      કયું ગામ

  • @dilshadkajani3207
    @dilshadkajani3207 9 หลายเดือนก่อน +1

    ખૂબ ખૂબ ઘન્યવાદ આવા કામ કરવા બદલ

  • @DilajiThakor-dz3ed
    @DilajiThakor-dz3ed 2 หลายเดือนก่อน +1

    સારુ ધન્યવાદ મલપ છે

  • @mahipatsinhrathod5362
    @mahipatsinhrathod5362 ปีที่แล้ว +1

    વાહ મહિપતસિંહ વાહ. સો સલામ

  • @MrBaraiya-qr9ej
    @MrBaraiya-qr9ej ปีที่แล้ว +1

    ખુબ સરસ કામ કરી રહ્યા છો તમે મહિપત ચોહાણ સાહિબ
    ખુબ ખુબ અભિનંદન ♥️♥️♥️

  • @jayambeofficial6500
    @jayambeofficial6500 ปีที่แล้ว +5

    બાપુ તમે બવજ સરસ પ્રગતિ કરી રહ્યા છો

  • @bhuroadivasi3288
    @bhuroadivasi3288 ปีที่แล้ว +6

    તમારો પ્રેમાળ સ્વભાવ જોઇને આંખમાં આંસું આવી જાય છે બાપુ

  • @zalaghanshyamsinh8767
    @zalaghanshyamsinh8767 ปีที่แล้ว +10

    જય માતાજી મહિપતસિંહ બહુજ સરસ
    માતાજી સુખી રાખે અને જીવન માં આગળ વધો એવી પ્રાર્થના

  • @hemantsolanki3564
    @hemantsolanki3564 ปีที่แล้ว +3

    આભાર.
    સર...આવા માનવતા ના કાર્ય કરવા માટે ...આપને લાખ લાખ વંદન અને સાથે અભિનંદન પણ..

  • @dabhilaxman8527
    @dabhilaxman8527 ปีที่แล้ว +1

    ખુબ ખુબ અભિનંદન મહિપતસિંહ બાપુ 👌👍💐💐

  • @indirapatel3492
    @indirapatel3492 ปีที่แล้ว +2

    ભાઈ ભગવાન તમને ખુબજ શકિત આપે સારા કાર્યો કરવા માટે જય મોગલ મા જય ખોડીયાર મા જય શ્રી કૃષ્ણ ભાઈ

  • @kalpeshmohniya431
    @kalpeshmohniya431 ปีที่แล้ว +6

    ભગવાન તમને આગળ ખૂબ વધાવે બાપુ

  • @KaransingVasava-d4c
    @KaransingVasava-d4c ปีที่แล้ว +1

    Good work saheb

  • @Mer924
    @Mer924 ปีที่แล้ว +5

    ખુબ ખુબ ધન્યવાદ મહિપતસિંહ જી...
    મારી બાજુમાં જ રતપર ગામ આવેલું છે
    હવે ગમે ત્યારે આવો એટલે અમારા મહેમાન થજો
    હું પણ આપના દરેક કામમાં મદદ થય શકું...
    આપનો ખુબ ખુબ આભાર સર...

  • @kanudamor3029
    @kanudamor3029 9 หลายเดือนก่อน +2

    ખૂબ ખૂબ આભાર બાપુ

  • @mansukhlalradadiya6103
    @mansukhlalradadiya6103 ปีที่แล้ว +2

    Mahipatsinh... very good care.... very good work...

  • @jentibhaikalariya706
    @jentibhaikalariya706 ปีที่แล้ว +7

    🌹🙏 જય શ્રીકૃષ્ણ 🙏🌹 બાપુ ધન્યવાદ તમને તમારા માતા પિતા

  • @dipaktank4800
    @dipaktank4800 ปีที่แล้ว +1

    Dhany 6he tamari Janeta ne jyare Tamara jeva manso sarkar ma aavse ne tyare koi pan manas dukhi nahi hoy

  • @Novice006
    @Novice006 ปีที่แล้ว +1

    Duniya ma rahela dukh ane paristhitionu apna dukh same kasu jor nathi... Kharekhar...
    Daiviya kam che bapu tamaru.

  • @hiteshdharajiya5093
    @hiteshdharajiya5093 ปีที่แล้ว +5

    અમારા બોટાદ ના બાળક સે ખુબ સરસ લાગુ 👌👌👌🙏🙏🙏

  • @tulshibhaivalodara
    @tulshibhaivalodara ปีที่แล้ว +1

    Jay mataji khub aagar vadho maipat shi

  • @IshvarKatara-dc2te
    @IshvarKatara-dc2te ปีที่แล้ว +3

    બાપુ તમારું કામ જોઈને અમારી આંખોમાં પાણી આવી જાય સે તમને ભગવાન ઘણું જીવાડે બાપુ😢

  • @ShillpaHiraninice
    @ShillpaHiraninice ปีที่แล้ว +1

    Good work bhai

  • @missyoupapa2381
    @missyoupapa2381 ปีที่แล้ว +2

    મહિપતભાઈ બે બાળકો એવા છે કે જો એ બાળકો નેં આપણે ધ્યાનમાં ના લેશું તો કયક ખોટો રસ્તો પકડશે એવો શક જાય છે મને હું પુરતી મદદ કરીશ પરંતુ કોઈપણ સંજોગોમાં આ બાળકો નેં સંકુલ માં લય જવા પડશે કોઈકનુ ભવિષ્ય આપણે બદલવું એ આપણી ફરજ છે મા બાપ વગરના બાળકો છે મહિપતભાઈ

  • @mansukhlalradadiya6103
    @mansukhlalradadiya6103 ปีที่แล้ว +1

    Very good work for you

  • @ajanapatel9073
    @ajanapatel9073 ปีที่แล้ว +3

    અને તમને ને તમારી ટીમને ખુબ ખુબ અભિનંદન બાપુ

    • @dharmeshjani31
      @dharmeshjani31 ปีที่แล้ว

      તમને ને તમારી ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન માં અનંપુણા તમારો ભંડાર ભરીરાખે મહાદેવ હર

  • @heenapatel7136
    @heenapatel7136 ปีที่แล้ว +1

    Very good Bhai👍💐

  • @bhupatbhaivjograna4741
    @bhupatbhaivjograna4741 ปีที่แล้ว +1

    Khub saras bhai

  • @surbhipatel6570
    @surbhipatel6570 ปีที่แล้ว +1

    good work khare khar thanyavad ne patro cho seva na kam karo vho bahu saras bhai paisa no sadupiyog sari jagyaye karo cho ...!

  • @thakorpravinbpravin6196
    @thakorpravinbpravin6196 ปีที่แล้ว +2

    ખુબ સરસ સાહેબ

  • @rohitvachani7814
    @rohitvachani7814 ปีที่แล้ว +1

    Nice job❤❤❤❤❤

  • @jeetendraladva6656
    @jeetendraladva6656 9 หลายเดือนก่อน

    ❤sir mahipatsinh bapoo Jay mataji. Jay ho

  • @rameshbhaigohil4391
    @rameshbhaigohil4391 ปีที่แล้ว +1

    જય માતાજી મહેતસિહ સિંહ સાબાસ દરબાર

  • @maheshthakor4987
    @maheshthakor4987 ปีที่แล้ว +2

    Jai ho mahipatsinh Chauhan bapu

  • @sudhirsinhthakor7114
    @sudhirsinhthakor7114 ปีที่แล้ว +1

    Jay Mataji Badu Good

  • @manubhaithakor5091
    @manubhaithakor5091 ปีที่แล้ว +2

    Khoob khoob dhanyvad

  • @jaysheegohel1573
    @jaysheegohel1573 ปีที่แล้ว +1

    ગુડ જોબ
    મહિપતસિંહ

  • @kadvabhaijivabhai767
    @kadvabhaijivabhai767 ปีที่แล้ว

    Dhanyase mahipatsigh chauhan kharekhar kaliyugma tame devta svarup ma aviya so dhanyase tamari janetane jene Tamara jeva devata rupy dikarane janma aptose. Jai javan jai kisan.

  • @l.p.sindhav931
    @l.p.sindhav931 ปีที่แล้ว +1

    ☝👌👌khubaj Sara's bhai✌👍

  • @HamirjiThakor-w7h
    @HamirjiThakor-w7h 9 หลายเดือนก่อน +1

    Khubsairs

  • @surshabd9813
    @surshabd9813 ปีที่แล้ว +1

    Khud khud Dhanayvad .... saheb

  • @MrBaraiya-qr9ej
    @MrBaraiya-qr9ej ปีที่แล้ว +3

    મારી માં ચામુંડા માં હરપળ ખુશ રાખે તેમ ન ❤❤

  • @khiltamusic
    @khiltamusic ปีที่แล้ว +1

    સો સો સલામ મહિપત સિંહ🙏

  • @TruptiMPatel-zh7ei
    @TruptiMPatel-zh7ei ปีที่แล้ว +1

    Baghvan tmne khub roji roti aape jay mataji jay sri krisna

  • @mrlaluofficial4086
    @mrlaluofficial4086 ปีที่แล้ว +3

    ભગવાન તમને ખૂબ જ આગળ વદાવે

  • @DaveParth-lv7ow
    @DaveParth-lv7ow 4 หลายเดือนก่อน +1

    મારે તો કેવું છે કે દાન દેવુ હોય તો આમા આપો આમા જ દાન આપો મહિપતસિંહ આવા જ કાયૅ કરજો

  • @kalubhaipanchani6884
    @kalubhaipanchani6884 ปีที่แล้ว +2

    Very nice work

  • @baroliyabhikhabhai8609
    @baroliyabhikhabhai8609 ปีที่แล้ว +3

    જય માતાજી ભગવાન તમને ખુબ શક્તિ આપેચ

  • @mansurjam3424
    @mansurjam3424 ปีที่แล้ว +1

    Jay mataji bhai 🙏

  • @hiteshdharajiya5093
    @hiteshdharajiya5093 ปีที่แล้ว +2

    સરસ મહિપતસિંહ

  • @yashvasava9089
    @yashvasava9089 ปีที่แล้ว +4

    જય શ્રી મેલડી માતાજી

  • @varshapatel1246
    @varshapatel1246 ปีที่แล้ว

    Jay Matagi bhai

  • @jay_sardar36
    @jay_sardar36 ปีที่แล้ว +1

    We are our second khajurbhai❤

  • @chimanvalmik987
    @chimanvalmik987 ปีที่แล้ว +2

    Bapu tamaru kam bahu saras che
    Ghanshyam parmar

  • @popatzala8821
    @popatzala8821 ปีที่แล้ว +5

    ભગવાન એમની ખુબ શક્તિ આપે

  • @abdulrahimmansuri2931
    @abdulrahimmansuri2931 ปีที่แล้ว +3

    Proud of Gujarat jay jay garvi Gujarat

  • @sursingsavadiya26
    @sursingsavadiya26 9 หลายเดือนก่อน +2

    મહિપતસિંહ આવું કાર્ય જે તમે કારોછો કહી નથી શકતો કે ભગવાન કેટલું ઘણું આપે એક નહી પણ અનેક બાળકો ની દુઆ લાગશે sir હું ડોનટ આપવા કેપેબળ નથી પણ હું ડ્રાઈવર છું મરાલયક કોઈ સેવા હોયતો જણાવશો હું 62વર્ષ નો ritayard કર્મચારી છું

  • @motivationvideo-xz6sx
    @motivationvideo-xz6sx ปีที่แล้ว +4

    Bapu tame khub sarash Kam karo cho

  • @thakarshibhaiprajapati2413
    @thakarshibhaiprajapati2413 ปีที่แล้ว +1

    Dhanyvdbhai

  • @jodhaodedara715
    @jodhaodedara715 ปีที่แล้ว +1

    ખુબખુબઆભાર

  • @girishpatel171
    @girishpatel171 ปีที่แล้ว +1

    Swaminarayan bhagawan amne per bahuj Raji rahe 🙏

  • @muniyaalpesh8532
    @muniyaalpesh8532 ปีที่แล้ว +3

    સલામ છે બાપુ તમને

  • @thakorhasmukhsinh5365
    @thakorhasmukhsinh5365 10 หลายเดือนก่อน +1

    Jay mataji ❤

  • @mukeshgiri5121
    @mukeshgiri5121 ปีที่แล้ว +1

    ખુબ સરસ સેવા

  • @जयभवानी-झ7ग
    @जयभवानी-झ7ग ปีที่แล้ว +1

    जय माता जी

  • @Maheshbabu-jz6kg
    @Maheshbabu-jz6kg ปีที่แล้ว +1

    મહેશ.મિ.મોહરા..માઙવધાર..મહિપતસિહ...અભિનંદન...મહેશ.ને.મલો.આભાર....આગે..બઢો..્

  • @zalaharichandrasinh4851
    @zalaharichandrasinh4851 ปีที่แล้ว +2

    Janta.... sapprt.... Karo.... mahipat... Sinh...bapu.... khus...raho...

  • @jitendrarajputjitendrarajp3277
    @jitendrarajputjitendrarajp3277 ปีที่แล้ว +2

    માતાજી તમારૂ સારુ કરશે બાપુ

  • @vipulvedani5758
    @vipulvedani5758 ปีที่แล้ว +3

    Jay mataji mahipatbhai khub madad kro loko mi

  • @deepaksoni6905
    @deepaksoni6905 ปีที่แล้ว +1

    God bless you all. Good work sir.

  • @jadavparivar-v5g
    @jadavparivar-v5g ปีที่แล้ว +2

    ખુબ ખુબ ધન્યવાદ ભાઈ

  • @Santosh_kalsar
    @Santosh_kalsar 11 หลายเดือนก่อน +2

    જય સીયા
    જય સીયારામ સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ 🎉🎉🎉🎉🎉😢😮😅

  • @bharatbhaimakawana2445
    @bharatbhaimakawana2445 ปีที่แล้ว +4

    આ લોકો ને લાઈફ હેલપર ફાઉન્ડેશન વાળા યે મદદ કરી હતી જય માતાજી બાપુ મેં વીડિયો જોયો હતો

  • @NirupaMeravda-dt2sn
    @NirupaMeravda-dt2sn 11 หลายเดือนก่อน +1

    👍👍

  • @atulsinhvaghela6028
    @atulsinhvaghela6028 ปีที่แล้ว +1

    બાપુ જય માતાજી

  • @balajithakorbalaji5660
    @balajithakorbalaji5660 ปีที่แล้ว +1

    Khub khub abhinandan

  • @શીવસિહસો.પ
    @શીવસિહસો.પ ปีที่แล้ว +1

    જય હો મહીપતસિહ બાપુ ની

  • @hiteshdharajiya5093
    @hiteshdharajiya5093 ปีที่แล้ว +1

    Like મહિપતસિંહ 👌👌👌

  • @ChiragSolanki-y4s
    @ChiragSolanki-y4s ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @nitavalvi2422
    @nitavalvi2422 ปีที่แล้ว

    ખૂબ સરસ ભાઈ 🙏🙏

  • @officialvanrajsinhofficial1030
    @officialvanrajsinhofficial1030 ปีที่แล้ว +5

    🙏જય માતાજી બાપુ 🙏

  • @mahendrakumararoda6535
    @mahendrakumararoda6535 ปีที่แล้ว

    Jaymatagbhai

  • @narendrakumarpatel1834
    @narendrakumarpatel1834 ปีที่แล้ว +2

    સલામ છે આપને

  • @kalusinhrathod6597
    @kalusinhrathod6597 ปีที่แล้ว +1

    ❤️👍👍🙏🙏🙏1000.bar.salam.bapu

  • @kalpesh4710
    @kalpesh4710 ปีที่แล้ว +1

    Good work 👍👍

  • @dineshbarad6107
    @dineshbarad6107 ปีที่แล้ว +2

    જય મુરલીધર બાપુ

  • @rameshthakor8073
    @rameshthakor8073 ปีที่แล้ว +1

    🙏🙏

  • @jaynatimakwanamakwana7715
    @jaynatimakwanamakwana7715 ปีที่แล้ว

    ખૂબ સરસ

  • @sureshchodavadia6811
    @sureshchodavadia6811 ปีที่แล้ว +1

    Wery god job
    Bapu

  • @Actorannu
    @Actorannu ปีที่แล้ว +9

    सरकार आना माटे km कोई योजना के budget jaher नथी करती, लाखो रुपियना रोड शॉ ने सभाओ मा सरकारी
    पैसा ना खोटा खोटा धुमाडा थाई छे ||

  • @yogeshchavda9984
    @yogeshchavda9984 ปีที่แล้ว +2

    આવું ને આવું કાર્ય કરો તેવી માં મોંગલ ને પ્રાથના બાપુ

  • @jagdishjmokariya7003
    @jagdishjmokariya7003 ปีที่แล้ว

    Sitaram Jay Bholenath Jay kashtbhanjan Dev Jay by Bageshwar Balaji Hanuman Ji Maharaj

  • @JadejaNirmalSingh
    @JadejaNirmalSingh 4 หลายเดือนก่อน

    Jay ho

  • @BharatMistry-t2u
    @BharatMistry-t2u 10 หลายเดือนก่อน

    Sankul kaha hai

  • @makawanashok9502
    @makawanashok9502 ปีที่แล้ว

    એ છોકરો મારા ગામ નો છે..ગામ નાગલપર તા.જી.બોટાદ

  • @VipulBeladiya73
    @VipulBeladiya73 ปีที่แล้ว

    Very good video Bhai 👍