Aa sarkar khali name ni che ..kai kam nai to nai ...aa va loko ni help kyare nai kare ... And aa khajur bhai gamete va hoy pan ..koi ni help kare che .bhale ne ae video banave ..che aava ne je paisa aave ae aamna pachad vapare che
દુખીયા ના બેલી ગરીબો ના તારણહાર સૌના દિલ માં વસેલા ખજુરભાઈ ના સેવાકીય કામો માં હંમેશાં ખજુરભાઈ આગળ જ હોય ખાલી તેમને કહેવું પડે ગુજરાત ની ધરતી ઉપર આવા વિરલા ઓની સેવાકીય કાયૅ થી ગુજરાત ની ધરતી નુ નામ રોશન કરી દીધું ખુબ ખુબ અભિનંદન ખજુરભાઈ અને તેમની સમ્રગ ટીમ ને 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dhanya se nitin Bhai tamne .jug jug jivo bhai.sta.ne mataji aavane aava Kam karta ryo seva karta ryo . good bless you.mataji tamari sathe har hamesha ssatha rey avi prathana.🙏🙏💯💯
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
ધન્ય છે ગુજરાત ના સાવજ તમને નીતિન ભાઈ જાની સાહેબ તમને ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ શ્રી ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
તમારો ખુબ ખુબ આભાર આ બહેનો ને ધર બનાવી આપી ધન્ય છે તમારા માતા પિતા ને તમારા જેવા દિકરાને જન્મ આપી આખાં ગુજરાત માં તમારા માં ભગવાન નાં રૂપમાં દર્શન થાય છે.
કોન કોન ખજુરાભાઈ ના ભગવાન મન સે આ જેમ કરો અને ગુજરાત નો કોઈ માણસ જે હમાશા બીજા માતે કા બલકાના ઘર અને જરુરિયાતની વસ્તુ આપા તો તમરો ખુબ ખુબ અભરા ખજુરભાઈ ❤❤❤❤❤😂🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤
નીતીન. . ખુબ જ સારું કાર્ય કરો છો બધા આશ્રય વગરના જરૂરિયાતમંદ માટે. .ખુદ આટલી રાતદિવસ મેહનત કરી જે આ ભોગ આપો છો . .ખરેખર કોઈ નું સારું થાઈ એ માટે આવો ભોગ આપવો એ છપ્પન ભોગ કરતા પણ વધુ કિંમતી ભોગ છે❤
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻🙇🏻❤️
શિવ જી નું રૂપ એટલે ખજૂરભાઈ ❤️🙏
ખજૂર ભાઈ એટલું બધું કામ કરી રહ્યા છે ત્યારે નેતા સું કામના વિસરવા જેવું છે ❤❤❤
મારો દ્વારકાવાળો ખજુર ભાઈ ને હમેશાં ખુશ રાખે એવી દ્વારકાધીશ ને પ્રાથના 🙏🙏🙏🙏❤❤
નરેન્દ્ર મોદી સાયેબ પસી એમની જગ્યા ઉપર ખજૂર ભાઇ હોવા જોઈયે તો કોણ કોણ વિચારે એવું કરો લાઈક love you boos nitin bhai ખજૂર ભાઇ
❤❤❤❤❤
Aa sarkar khali name ni che ..kai kam nai to nai ...aa va loko ni help kyare nai kare ... And aa khajur bhai gamete va hoy pan ..koi ni help kare che .bhale ne ae video banave ..che aava ne je paisa aave ae aamna pachad vapare che
Ha khajur bhai hova joiye
Ha khajur bhai ne banavo
A
ખરેખર તમે ભગવાન નું સ્વરૂપ છો ખજુરભાઈ તમને અને તમારી આખી ટીમ ને કોટી કોટી વંદન જાની દાદા માતાજી હંમેશા ખુશ રાખે એજ પ્રાથના કરું છું.... જય માતાજી 🙏💐💐💐
ગરીબોનો એકજ આધાર ખજુરભાઈ જાની ગુજરાત નો સાવજ જુગ જુગ જીવો ભગવાન ભોળાનાથ તમને ખુબ ધન દોલત નો ભંડાર આપે 🙏 જય શ્રી રામ ❤❤❤
Jay shree Ram 🚩🚩🚩
ખજૂરભાઇ ને કોણ કોણ ભગવાન માને છે.
અમારા ગુજરાત નું ગૌરવ એટલે નીતીનભાઇ જાની જય શ્રી રામ જય માતાજી 🙏🚩🚩
આ કળિયુગ માં ખરેખર ગરીબો નો બેલી અને ભગવાન છે.. ધન્ય છે આ મહા માનવ ને
ખરેખર ખજૂર ભાઈ ભગવાન બની ને ગરીબ માણસો દુઃખ દૂર કરે છે ખજૂર ભાઈ ને કોટી કોટી વંદન
ખજુર ભાઈ હુ પણ તમને ભાગવાન રૂપ માનુ છું
તમે અમને દુઃખ માં મદદરૂપ થાજો
આવું કોઈ માણસ નહિ જે ખજૂર ભાઈ ના વિરોધ માં હોઈ બધા એટલે બધા જ તેને પ્રેમ કરે❤❤ લવ યુ ભાઈ
ખજૂરભાઈ તમે ભગવાનના ઉતારો છો તમે સાથ સાથ શ્રીકૃષ્ણ છો❤❤❤❤😃🚩🚩 તમારા વિડીયો જોઈને બધા ગુજરાતી હિન્દુ ભાઈઓ બહેનોને ગર્વ થાય
આ દુનિયા માં ભગવાન છે તો ખજુર ભાઈ જેવા લોકો❤❤❤❤❤
ધન્ય છે આવા મહાવીર ને મને ગર્વ છે નિતીનભાઇ ઉપર
દુખીયા ના બેલી ગરીબો ના તારણહાર સૌના દિલ માં વસેલા ખજુરભાઈ ના સેવાકીય કામો માં હંમેશાં ખજુરભાઈ આગળ જ હોય ખાલી તેમને કહેવું પડે ગુજરાત ની ધરતી ઉપર આવા વિરલા ઓની સેવાકીય કાયૅ થી ગુજરાત ની ધરતી નુ નામ રોશન કરી દીધું
ખુબ ખુબ અભિનંદન ખજુરભાઈ અને તેમની સમ્રગ ટીમ ને
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dhanya se nitin Bhai tamne .jug jug jivo bhai.sta.ne mataji aavane aava Kam karta ryo seva karta ryo . good bless you.mataji tamari sathe har hamesha ssatha rey avi prathana.🙏🙏💯💯
મારાં ફેવરેટ હિરો ખજુરભાઈ ❤
❤
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
કળિયુગ ના ભગવાન છે ખજૂરભાઈ .. જેમના માટે કહેવા માટે કોઈ શબ્દ નથી........ અદભુત.... સેલ્યુટ 🎉
ધન્ય છે ગુજરાત ના સાવજ તમને નીતિન ભાઈ જાની સાહેબ તમને ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ શ્રી ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ખજૂર ભાઈ એટલે ભગવાન નું બીજું સ્વરૂપ.
વાહ ખજુર ભાઈ ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે
ખરેખર ભગવાન તો જોયા નથી પણ ખજૂર ભાઈ માં ભગવાન નું રૂપ દેખાય છે 🧡🤍💚🙏🏻
કોણ કોણ ખજુરભાઈ ને ભગવાન માને છે.....❤🙏
વાહ મારા વાલા વાહ ભગવાન તમને ખુશ રાખે દુનિયા ની બધીજ ખુશી ઓ આપી વાલા
ખરેખર તો ભગવાન નું બીજું સ્વરૂપ એ ખજુર ભાઇ છે.. love you bro 🥰 Mahadev bless you 🙏
ખરેખર ખજુર ભાઈ ભગવાન જકેવાય.ધનવાદ.છે
ખરેખર ભગવાન નો અવતાર છે ખજુર ભાઈ
ધન્ય છે તમારી જનેતા ને ખજૂર ભાઈ ગરીબો ના તારણહાર ❤ jay ma bhavani ❤jay jay garvi gujrat❤
વાહ ખજૂર ભાઈ વાહ ભગવાન તમારી રક્ષા કરે એજ મારી પ્રાર્થના.. જય માતાજી ભાઈ 🙏🙏🙏
ખજૂરભાઈ ને ખુબ ખુબ અભિનંદન હર હર મહાદેવ
Vah mara vala khajur bhai sihori mata tamne ganu aape ne sada tamara sathe rahe
🕉️Om namah shivay 🕉️
Thank you khajur Bhai and tarun Bhai
આ ખજૂર ભાઈ ભોલેનાથ છે કોણ કોણ
માને છે ભગવાન છે🙏
મીરા કહૅ મરૂપણ માગૂનહી અપનૅ તનકૅ કાજ પરમારથના કારણૅ મનૅ માગતા ના આવૅ લાજ ઍવુજ પરમારથનુ કામ ખજુરભાઈનુ છૅ જયહૉ ખજુરભાઈ❤
હર હર મહાદેવ ૐ નમઃ શિવાય મહાદેવ ની આરાધના નું પર્વ શિવરાત્રી ના પાવન પર્વ ની ખજૂર ભાઈ અને તેમની ટીમને હાર્દિક શુભકામનાઓ
ખુબ ખુબ અભિનંદન ખજૂર ભાઈ ગરીબો માટે ભગવાન સમાન સવો તમે...❤❤❤
ધન્ય છે હાવજ ને ❤️❤️ભાઈ દાન કરતા તો ઘણા ને જોયા પણ આ તો કર્ણ છે સાહેબ ❤️❤️દ્વારકાધીશ વધારે સેવા કરવાની શક્તિ આપે 🙏🙏જય દ્વારકાધીશ 🙏
ખજૂર ભાઇ ને કોણ કોણ ભગવાન માને છે 🎉
@ahir1432
હુ
krishna nu beju roop etale aapda khajur bhai. hooo❤
❤આખું ગુજરાત માને છે ખજૂરભાઈ ને ભગવાન
હુ❤
ખૂબ સરસ કામ કરો છો ભાઈ ભગવાન સદાય સહાય કરે. 🙏
તમારો ખુબ ખુબ આભાર આ બહેનો ને ધર બનાવી આપી ધન્ય છે તમારા માતા પિતા ને તમારા જેવા દિકરાને જન્મ આપી આખાં ગુજરાત માં તમારા માં ભગવાન નાં રૂપમાં દર્શન થાય છે.
ALLAH TALA SE DUVA HE KI KHAJUR BHAI JESE INSAN KO HAMESHA KHUS OR AABAD RAKHE IS ZAMIN PE ASA BHAI YO KI BAHOT JARURAT HE❤
Jay mataji 🙏🏻 Jay Shree Krishna 🙏🏻 jug jug jivo Bhai
Love you ❤️ khajurbhai, Jay dwarka dhish 🙏
દુઃખિયા લોકો ના ઘર બનાવી આપી સેવાયજ્ઞ કાર્ય માં ખજુર ભાઈ ભોલેનાથ ના આશીર્વાદ તમારી સાથે હોય તેવી પ્રાર્થના છે....
જય માતાજી, ભાઈ ખરેખર તમારા કામ ને વંદન કરું છું 🙏🙏
માં ભગવતી હર પલ ખુશ રાખે ખજૂર ભાઇ ❤
🙏🏻✨️✨️✨️✨️✨️✨️✨️ધન્ય વાદ ખજુરભાઈ🙏🏻
Salute che khajur bhai tamne 🎉
Jay mataji khajur Bhai from Gariyadhar
ખજૂર તમને તો ભગવાન રૂપ છે સાહેબ મહાશિવરાત્રી પર્વ ખૂબ ખૂબ અભિનંદન
હું પણ ભગવાન માનું છું
હે ભગવાન ખજુરભાઈ તમારો ખુબ આભાર 😢😢
જય માતાજી ખજૂર ભાઈ આગળ વધો વધુ ઘર બનાવો .... ફૂલ સપોર્ટ સે
ભગવાન તમને અને તમારા પરિવાર ને અને તમારી આખી ટીમ ને લાંબુ આયુષ્ય આપે. તંદુરસ્ત રાખે તેવી ભગવાન શ્રી ના ચરણો મા કોટી કોટી વંદન 🙏
આભાર ભાઈ
પદ્મશ્રી એવોર્ડ થી ભાઈ ને સરકાર ક્યારે સંમાનીત કરશે, એ દિવસ ની મારો પરિવાર રાહ જોઈ રહ્યો છે .
❤❤❤❤❤❤
ધન્ય છે ખજુર ભાઈ ને ❤❤🙏🙏🙏🙏🙏🙏
જય દ્વારકાધીશ વાલા
ખજૂર ભાઈ આપ ના હોત તું ગરીબ ની
રદયની વેદના કોણ જાણત
મહા શિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી
ગરીબના ભગવાન એટલે ખજુરભાઈ 🙏🏻😢😭
જય શ્રી રામ જય હનુમાન દાદા 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 નિતિનભાઈ ખુબ ખુબ આભાર 🎉🎉🎉🎉🎉🎉🎉
કોઇ એ ખજૂર ભાઈ ના વીડિયો માં ખરાબ coommet કરવી નઇ❤❤
ખજુર ભાઈ તમે ખરેખર ભગવાન છો❤❤❤
I love you🌹 khajur bhai❤ thi
વાહ ખજૂર્ભાઈ તમારી લોકોને મદદ કરવા બદલ સો સો સલામ જીઓ હજારો સાલ ખજૂરભાઈ માતાજી તમે ધારેલા કામ પૂરાં કરો એવી આશા 🙏
🙏 હર હર મહાદેવ 🙏
વાહ ખજૂર ભાઈ ગરીબના ભગવાન બની મદદ કરતા રહેજો. ભગવાન ભોળાનાથ તમને તમારા પરિવારને તમારી ટીમને સદા સુખી સમૃદ્ધ અને નિરોગી રાખી જીવનમાં ખૂબજ પ્રગતિ કરાવે તેવી દિલથી શુભેચ્છા.
માં સિકોતર તમને ખૂબ આગળ વધારે
કોન કોન ભગવાન માનેસે ખજુર ભાઈ ને
Hu
Bhagvan Mahadev Khub Shakti Aape tamne khajur bhai
હર હર મહાદેવ ખજુર ભાઈ
ખજુરભાઈ ખરેખર ભગવાનનુ રુપ છે
કોન કોન ખજુરાભાઈ ના ભગવાન મન સે આ જેમ કરો અને ગુજરાત નો કોઈ માણસ જે હમાશા બીજા માતે કા બલકાના ઘર અને જરુરિયાતની વસ્તુ આપા તો તમરો ખુબ ખુબ અભરા ખજુરભાઈ ❤❤❤❤❤😂🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Proud of you khajur Bhai 🙏🙏🙏🙏🙏🙏🙏
Jay shree Krishna 🙏 khajur Bhai aavi j Loko ni madad karta rejo ame tamne full support karishu ❤
જાની ભાઈ જય માતાજી. હર હર મહાદેવ તમારી આખી ટીમ ને શીવરાતી ની શુભેચ્છાઓ જય ભમભમ ભોલે ભંડારી
ખજુર ભાઇ તમને ભગવાન ખુબજ આગળ વધારે
ખુબ સરસ કાર્ય ખજુરભાઈ ❤❤❤❤❤❤
Bahot badiya
જય શ્રી રામ જય હનુમાન દાદા 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 નિતિનભાઈ ખુબ ખુબ આભાર 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Mahadev Always blessings you sir 🌹
Har Har Mahadev 🙏🌍🔱❤️📿🙇🌺🌹❣️💐
❤❤❤ સો સો સલામ તમને ખજૂર ભાઈ
Love you khajur Bhai ❤❤❤❤
જય શ્રી રામ ખજુર ભાઈ કોઈક વાર ઝાલોદમાં તો મુલાકાત લેવા વિનંતિ છે
Love you khajur Bhai.....❤❤❤❤❤❤❤❤
Dhany che Tamari Janetane KhajurBhai ke Ane Tamara Jeva કર્ણ Ne જન્મ આપ્યો
🙏🙇♂️🙌હર હર મહાદેવ ભગવાન તમને ખુશી રાખે અને હર હંમેશા સાથ આપે🙌🙇♂️🙏
ખજુર ભાઈ તમને કોટી કોટી વંદન
ખુબ ખુબ અભિનંદન ખજુરભાઈ ને
Bhagwan Mataji tamaru saru kare Khajur Bhai 🙌
ખજૂર ભાઈ. તમે અમારા અટક ને મદદ કરી મને આજે લાગ્યું હજુ દુનિયા માં ભગવાન સે જય માતાજી
નીતીન. . ખુબ જ સારું કાર્ય કરો છો બધા આશ્રય વગરના જરૂરિયાતમંદ માટે. .ખુદ આટલી રાતદિવસ મેહનત કરી જે આ ભોગ આપો છો . .ખરેખર કોઈ નું સારું થાઈ એ માટે આવો ભોગ આપવો એ છપ્પન ભોગ કરતા પણ વધુ કિંમતી ભોગ છે❤
જેનુ કોઈ નો હોય એનો ભગવાન બની જાય ખજુરભાઈ❤
મારા ભગવાન એવા ખજુર ભાઇ ને લાખ લાખ વંદન 🙏🙏
Jay mataji jay shree Krishna khajurbhai and all team members
જય મહાદેવ ખજૂર ભાઇ
ખજૂરભાઈ (નીતીન જાની ) ગરીબોના ભગાવન છો તમે 🙏માતાજી ભગવાનને પ્રાથના છે કે તમે અને તમારું પરીવાર ( તમારીપૂરી ટીમ) જીવનમાં સદાઈ હસતાં રહો,મસ્ત રહો,તદુરસ્ત રહો, ખૂબ આગળ વધો 🙌😊 જય શ્રી કૃષ્ણ 🙏 જય શ્રી હનુમાનજી દાદા💐
ઈશ્વર નો સ્વરૂપ સે ખજુરભાઈ તમે
રાધે રાધે
મારો દ્વારકાધીશ ખજૂરભાઈ ને ખૂબ ખૂબ ખુશ રાખે એવી મારી પ્રાર્થના