માં બાપ વિહોણા 5 બાળકો ની જિંદગી બદલવા દાહોદ જિલ્લાના ફતેપુરા પાસે આવેલ પીપરાલા ગામે રૂબરૂ લેવા ગયો

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 พ.ย. 2024

ความคิดเห็น • 126

  • @VijaySangada-im2yg
    @VijaySangada-im2yg 8 หลายเดือนก่อน

    જય માતાજી બાપુ

  • @rakeshdamor6434
    @rakeshdamor6434 ปีที่แล้ว +5

    ધન્યવાદ કહેવા માટે શબ્દો ઓછા પડે છે. મહીપતસિહ ચૌહાણ બાપુ જય હિન્દ

  • @ramanbbaichauhan5202
    @ramanbbaichauhan5202 ปีที่แล้ว +6

    🕉ધન્ય છે મહિપતસિંહ તમને અને તમારા માત પિતાને 🌹ખૂબ ખૂબ અભિનંદન 🕉

  • @dhavalchaudhari258
    @dhavalchaudhari258 ปีที่แล้ว +9

    ખુબ સરસ કામ છે બાપુ આવું ને આવું કામ કરતા રહો ભગવાન તમને ખૂબ આગળ વધારે અને આટલું સરસ કામ કરવાની શક્તિ આપે એવી પ ભગવાન ને પ્રાથના કરું છુ

  • @Jaymataji2089
    @Jaymataji2089 ปีที่แล้ว +4

    બાપુ... તમારી મર્દાનગી.. ને... સેલ્યુટ છે.... અમારા દાહોદ જિલ્લામાં પધાર્યા તે બદલ ખુબ ખુબ આભાર માનું છું...

  • @popatzala8821
    @popatzala8821 ปีที่แล้ว

    ખુબ ખુબ અભિનંદન મહિપતસિંહ બાપુ આપણા સમાજમાં આવા સમાજ સેવક નીજ જરૂર છે,

  • @zalabhratsinh2024
    @zalabhratsinh2024 ปีที่แล้ว +7

    બાપુ આ પ્રસંગ .લાઈવ .જોઈ ને આંખમાં થી આંસુ સુકાતા નથી.તમે બહુજ અદભુત કામ
    નાની ઉમરમાંકર્યું છે.સો સલામ આપને.
    ઝીંઝુવાડા

  • @dihoravikarm5674
    @dihoravikarm5674 ปีที่แล้ว +1

    આપનો આભાર માન્યો

  • @jayambeofficial6500
    @jayambeofficial6500 ปีที่แล้ว +12

    સર હમારા દાહોદ જીલ્લા માં તમારા જેવો માણસ કોઇ પણ થઈ નઈ સકે બાપૂ

  • @garasiyabharat7818
    @garasiyabharat7818 ปีที่แล้ว +6

    લાખ લાખ જોહાર...બાપુ પકૃતિ તમને સ્વથં રાખે

  • @ajaykatara01
    @ajaykatara01 ปีที่แล้ว

    Selute છે તમને.....માનનીય મહિપતસિંહ ચૌહાણ......ગરીબોને સેવા આપવા બદલ ખુબ ખુબ આભાર...🙏🙏🙏🙏

  • @maheshpateliya8317
    @maheshpateliya8317 ปีที่แล้ว

    Mahipatsinh Bapu tamaro aa video joy ne aaje khub aanand thay

  • @Santosh_kalsar
    @Santosh_kalsar 9 หลายเดือนก่อน +1

    જય સીયારામ સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ 🎉🎉🎉🎉😢😮😅

  • @aedsandip3493
    @aedsandip3493 ปีที่แล้ว +6

    🙏તમે બાપુ આવ્યા અને 5છોકરીયો ni જીવન માં નવી પ્રેણા ભરી અને જીવન પરિવર્તન લાવ્યા તે બદલ ❤️ થી ધન્યવાદ. ગુરુ મહારાજ તમને આશીર્વાદ આપે.. 🙏

  • @bhumitsolanki5846
    @bhumitsolanki5846 ปีที่แล้ว

    મહિપત સિંહની તમારો ખૂબ ખૂબ આભાર

  • @arvindthakor1474
    @arvindthakor1474 ปีที่แล้ว +5

    અંતરીયાળ વિસ્તાર ના બાળકોને શિક્ષણ આપવા બદલ આભાર હજી આવા કેટલાય બાળક હશે

  • @RajeshBaria1143
    @RajeshBaria1143 ปีที่แล้ว +6

    ખુબ ખુબ અભિનંદન બાપુ

  • @VaghelanikulsinhVaghelanikulsi
    @VaghelanikulsinhVaghelanikulsi ปีที่แล้ว

    ખુબ ખુબ અભિનંદન બાપુ મહિપતસિંહ.. બનાસકાંઠા જિલ્લાના.દાતીવાડા.તાલુકાના.ભાખર.ગામ.વાઘેલા.નિકુળસિહ

  • @babusinhdahyabhai6481
    @babusinhdahyabhai6481 ปีที่แล้ว

    Very very congratulations

  • @dasharathbhaipatel5781
    @dasharathbhaipatel5781 ปีที่แล้ว +2

    You are really a Precious Hero of Gujarat. God bless you.

  • @dmsnayak9028
    @dmsnayak9028 ปีที่แล้ว +1

    બાપુ આ દ્ર્શ્ય જોઈને મને રડવું આવું ગયું ખૂબ ખૂબ આભાર ,,બાપુ ,,જય હો,,,,બાપુ ,

  • @chunilalpadher8444
    @chunilalpadher8444 ปีที่แล้ว

    Mahipat Bhai tamne bhagvan khub sakti aape

  • @govindbhaivanzara1166
    @govindbhaivanzara1166 8 หลายเดือนก่อน

    ખુબજ સરસ કામ કરોછો

  • @ashabhuriya3513
    @ashabhuriya3513 ปีที่แล้ว

    Bhagvan tamne khub agl vadave avij pragati karta rejo bhai

  • @mahendradabhiratanpur5542
    @mahendradabhiratanpur5542 ปีที่แล้ว +1

    ભગવાનનું બીજું સ્વરૂપ મહીપતસિહ

  • @sangada__0023
    @sangada__0023 ปีที่แล้ว +6

    બિરસા ભગવાન જેવી શક્તિ આપે ભગવાન તમને 🥰 જય જોહાર 🙏🙏

  • @bharatsinhchauhan4560
    @bharatsinhchauhan4560 ปีที่แล้ว +1

    Jay johar....great work...village family no great prem.....aabhar

  • @sanjaydamor4714
    @sanjaydamor4714 ปีที่แล้ว +1

    અણમોલ કાર્ય છે.વંદન છે આપને

  • @bhumitmachhar3522
    @bhumitmachhar3522 ปีที่แล้ว +3

    લાખ લાખ સલામ બાપુ 🙏👏👏

  • @m.c.katara__7070
    @m.c.katara__7070 ปีที่แล้ว

    Jay Johar sir
    Amara Adivasi vistarma aviya Badal Ane Ma bap vihona Balak ne seva apava Badal
    અને ફતેપુરા તાલુકામાં અવિયા થી મને ખબર પડી કે આવી કોઈ સસ્થા સાલે છે
    ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏

  • @prakashd7466
    @prakashd7466 ปีที่แล้ว +1

    ખુબ સરસ કામ છે સાહેબ તમારૂ

  • @c.kgarasiya9192
    @c.kgarasiya9192 8 หลายเดือนก่อน

    Khub khub dhanyvad bapu

  • @cookingtime8507
    @cookingtime8507 ปีที่แล้ว

    Good work 👏 🙌 👍 👌 sri

  • @hiteshdharajiya5093
    @hiteshdharajiya5093 ปีที่แล้ว +1

    સરસ મહિપતસિંહ 👌👌👌

  • @sanjaymavi63
    @sanjaymavi63 ปีที่แล้ว +1

    ખુબ સરસ સર ❣️👌🏻

  • @dasharathbhaisolanki7978
    @dasharathbhaisolanki7978 ปีที่แล้ว

    Bapu tamane salute chhe

  • @aamliyargirishbhai1576
    @aamliyargirishbhai1576 ปีที่แล้ว

    મહિપતસિંહજી લાખ લાખ વંદન.....

  • @ashamachhar7617
    @ashamachhar7617 ปีที่แล้ว

    Nice.... Good work

  • @umeshmavi1214
    @umeshmavi1214 ปีที่แล้ว +1

    Khaub khau aa bhar bapu dahod dahnpur talukathi

  • @kalpeshbavaliya4250
    @kalpeshbavaliya4250 ปีที่แล้ว

    Jay mataji bapu 🙏
    Khub khub abhar

  • @maheshpateliya8317
    @maheshpateliya8317 ปีที่แล้ว +1

    Jay ho Bapu

  • @khudadiyavipul3069
    @khudadiyavipul3069 ปีที่แล้ว

    Good work sir

  • @kanubhaitadvi4979
    @kanubhaitadvi4979 ปีที่แล้ว

    God bless you dear brother

  • @dnvlog82
    @dnvlog82 ปีที่แล้ว

    આભાર

  • @pradipsangada2000
    @pradipsangada2000 ปีที่แล้ว +1

    Vahh saheb...

  • @santoni_sarvani_05
    @santoni_sarvani_05 ปีที่แล้ว

    Khub khub dhanyawad 🙏 VALA
    Mahipat sigh bapu 🙏

  • @dudhabhaigarasiya4994
    @dudhabhaigarasiya4994 ปีที่แล้ว

    Chauhan saheb dhanva

  • @Dhamipatel-l9o
    @Dhamipatel-l9o ปีที่แล้ว

    Good work

  • @alpeshbhuriya6845
    @alpeshbhuriya6845 ปีที่แล้ว

    Tamaru shwagat che fatepura dahod ma

  • @satishbariya1876
    @satishbariya1876 ปีที่แล้ว +1

    Khub khub abhinandan saheb tamaru Kam khub sarash chhe Jay mataji

  • @ll_kirit_raval_ll
    @ll_kirit_raval_ll ปีที่แล้ว +1

    ખુબ સરસ

  • @rathvakanchanofficialvlog8064
    @rathvakanchanofficialvlog8064 ปีที่แล้ว +1

    Lakh lakh vandan che bapu tamari par, chokra one joine mane aakh ma aashu aavi gaya 😭

  • @jaydeeprajput1440
    @jaydeeprajput1440 ปีที่แล้ว +2

    Vaah..bhagvan tamane sukhi rakhe

  • @sangadasanjaybhai5552
    @sangadasanjaybhai5552 ปีที่แล้ว +1

    Jay johar Jay adivasi mahpet sih bapu

  • @mahiidindor8719
    @mahiidindor8719 ปีที่แล้ว +1

    જય જોહાર બાપુ અમારા અંતરિયાળ વિસ્તાર ની ૫ દીકરી ના ભવિષ્ય બદલવા બદલ આભાર

  • @hiteshgiribatukgiri4767
    @hiteshgiribatukgiri4767 ปีที่แล้ว

    Good.bhai

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 ปีที่แล้ว +1

    જય હો જય હો બાપુ 🙏🙏

  • @bhaveshsardhara5360
    @bhaveshsardhara5360 ปีที่แล้ว

    Ma mogal tamane lambu ayushy ape avi bhagavatine prathna

  • @smitapatel910
    @smitapatel910 ปีที่แล้ว

    Congratulations bapu jay Swaminarayan 🎉🎉🎉🎉😊

  • @patngadimakrupaofficial4415
    @patngadimakrupaofficial4415 11 หลายเดือนก่อน

    જય ગરવી ગુજરાત

  • @balwantbhaibariya2845
    @balwantbhaibariya2845 ปีที่แล้ว

    Vah vah bapu

  • @royalaadivasibhil1255
    @royalaadivasibhil1255 ปีที่แล้ว

    Johar🏹🌿bapu

  • @sursingdamor3086
    @sursingdamor3086 ปีที่แล้ว

    Very good bapu

  • @rameshthakor8073
    @rameshthakor8073 ปีที่แล้ว

    Selute Mahipatsing Bapu 🙏

  • @damorvipul6625
    @damorvipul6625 ปีที่แล้ว +2

    Great work bapu....

  • @cricket_pro
    @cricket_pro ปีที่แล้ว

    Thank you so much bhagvan aapko hamesha khus rakhe

  • @johar__kanagaming9096
    @johar__kanagaming9096 ปีที่แล้ว

    મહિપતસિંહ ચોહાણ સાહેબ ને જય જોહાર....

  • @dilshadkajani3207
    @dilshadkajani3207 7 หลายเดือนก่อน

    તમે કેટલા વરસથી આ કામ કરો છો સુપર કામ છે

  • @dineshthakor8378
    @dineshthakor8378 ปีที่แล้ว

    બાપુ શબ્દો તો ઘણા છે,પન દીકરીઓ નુ ભવિષ્ય ઉજળું બને તેવી શુભકામનાઓ..

  • @jadejajanaksinhjadejajanak9254
    @jadejajanaksinhjadejajanak9254 ปีที่แล้ว

    Jaymataji

  • @ABRaval-zh6ok
    @ABRaval-zh6ok ปีที่แล้ว +1

    👑 mapakshi bapu 👑

  • @Sunil_Patel_Official_007
    @Sunil_Patel_Official_007 ปีที่แล้ว +3

    Congratulations bapu

  • @rathodvanrajsinh2143
    @rathodvanrajsinh2143 ปีที่แล้ว +1

    Salute bapu

  • @sureshrathod5353
    @sureshrathod5353 ปีที่แล้ว

    Good luck

  • @kaushikselot3973
    @kaushikselot3973 ปีที่แล้ว +1

    સર તમારો ખુબ ખુબ આભાર વ્યક્ત કરુ છુ તમને એક મેસેજ કરીયો અને તમે આ પાંચ દીકરીઓ નુ પરિવર્તન કરવા માટે પીપલારા લેવા આવી ગયા પણ મને તમને મળવાનો સમય ના મળીયો મારે ઓચિંતુ મરણ મા જવાનુ થઈ ગયુ એટલે પણ હુ ટુક સમય મા સંકુલે મુલાકાત કરવા જરૂર આવીશ. આ પાંચ દીકરીઓ ભણી ને આગળ વધે અને પોતાનુ. પરીવાર નુ અને સંકુલ નુ નામ રોશન કરે એવા તેમને આશીર્વાદ 🙏દિલ થી ખુબ ખુબ આભાર તમારો.

  • @nitinjadav1057
    @nitinjadav1057 ปีที่แล้ว

    Jordar bhai

  • @pareshrathva2115
    @pareshrathva2115 ปีที่แล้ว +1

    Very good bapu 🌹🎉Jay Johar Jay adivasi

  • @arjunchauhan4351
    @arjunchauhan4351 ปีที่แล้ว

    Good work....

  • @patelpratham2469
    @patelpratham2469 ปีที่แล้ว

    Khud saras agad vadho❤

  • @ssofficial9182
    @ssofficial9182 ปีที่แล้ว +1

    ખુબ સરસ ભાઈ અમેબાજુ ના ગામ ના છે પીપલારા થી 2 કીલો મીટર પાટવેલ ગામ છે

  • @ashwinkatara5209
    @ashwinkatara5209 ปีที่แล้ว

    જય હિંદ બાપુ આજે તમે ફતેપુરા ની ધરતી પર આવ્યા ભલે હું તમને ના મળી શક્યો પણ હું દૂરથી તમને સલામ કરું છું

  • @alpeshbhuriya6845
    @alpeshbhuriya6845 ปีที่แล้ว

    Jay johar limkheda

  • @maheshpateliya8317
    @maheshpateliya8317 ปีที่แล้ว

    Bapu aa video bov lagni thay che....jay ho Bapu

  • @savjinisarta870
    @savjinisarta870 ปีที่แล้ว

    જય જોહાર

  • @thakorranjit2154
    @thakorranjit2154 ปีที่แล้ว

    Good

  • @JaybholenathofficialManuparmar
    @JaybholenathofficialManuparmar ปีที่แล้ว +2

    Limkheda thi chhu sar

  • @Kishorikiran
    @Kishorikiran ปีที่แล้ว

    Very good sir

  • @હસો_અને_હસાવો
    @હસો_અને_હસાવો ปีที่แล้ว

    તમે તો ભગવાન છો 🙏

  • @dinabhaikalma3840
    @dinabhaikalma3840 ปีที่แล้ว

    ભગવાનતમને1000વષૅનુઆષ્યુષ આપે

  • @kisanpatel7981
    @kisanpatel7981 ปีที่แล้ว +1

    nice wow

  • @vinodvinodvalve8526
    @vinodvinodvalve8526 ปีที่แล้ว +1

    aava mahipat bapu ne video ne like and subscribe karo vadhu ma vadhu🙏

  • @mkumarpmkumar5861
    @mkumarpmkumar5861 ปีที่แล้ว

    Vah bapu may takuka

  • @mukeshparmar4893
    @mukeshparmar4893 ปีที่แล้ว

    સરસ

  • @bodylovers4133
    @bodylovers4133 ปีที่แล้ว

    Very nice

  • @solankikirubhar.9185
    @solankikirubhar.9185 ปีที่แล้ว

    Lalsing na
    Jay mataji 🙏

  • @dhamschaudhari4001
    @dhamschaudhari4001 ปีที่แล้ว

    Johar bapu...🙏

  • @hareshrajput9468
    @hareshrajput9468 ปีที่แล้ว +1

    good good bapu

  • @rajusinhzala669
    @rajusinhzala669 ปีที่แล้ว

    વાહ બાપુ વાહ

  • @dilshadkajani3207
    @dilshadkajani3207 7 หลายเดือนก่อน

    તમે માતા પિતા બન્ને ના હોય તેને જ કે માતા નો હોય તેને પણ અને પિતા ના હોય તેને જ લઈ જાવ જણાવજો

  • @girishbhai5238
    @girishbhai5238 ปีที่แล้ว

    Aava loko. Thi ujlu gujrat