લાખો દેતા દર્દ દૂર ન થાય તે અહીં મફતમાં થાય છે, ડોક્ટર થાકી જાય ત્યારે આ દાદાનું કામ ચાલુ થાય છે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • #vaidhya #treatment #free #porbandar #vaatgujarati #cancer #freetreatment #hospital
    ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" TH-cam ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
    Instagram : ...
    Facebook : www.facebook.c...
    Tweeter: Gu...

ความคิดเห็น • 398

  • @chandrikabanker7072
    @chandrikabanker7072 7 หลายเดือนก่อน +24

    સરનામું આપજો કોઈ દુઃખીયારા નું ગરીબ નું દુઃખ દૂર થાય અને છના બાપા ને આશીર્વાદ મળે એવી પ્રભૂ ને પ્રાથના બાપા સો વર્ષ જીવે

    • @vijaysadiya499
      @vijaysadiya499 5 หลายเดือนก่อน +3

      जतो नय दुख वधारी देसे मारी गर्दन मा प्रोबलम हती हु त्या गयो हतो त्याथी प्रोबलम वधीगय हती पण मटी नो हती

    • @bijrajsinhchavda4734
      @bijrajsinhchavda4734 28 วันที่ผ่านมา

      નંબરના ખોને દાદાનો

  • @SagarParajpati555
    @SagarParajpati555 6 หลายเดือนก่อน +12

    ખૂબ ખૂબ અભિનંદન છે દાદા ને માં મોગલ સદા સહેતા કરે અને સવછત રહે 🙏🙏 બધા ને નિરોગી બનાવે દુઃખ દુર કરે

  • @jatintundiya3796
    @jatintundiya3796 ปีที่แล้ว +9

    'માનવતા હજુ મરી પરવારી નથી' એનું બીજું નામ એટલે છનાબાપા. વાત ગુજરાતી અને બાપાનો આભાર.

    • @chohanmakabhai3681
      @chohanmakabhai3681 11 หลายเดือนก่อน

      વાહ ખૂબ સરચ કોમેન્ટ લખી 👍

  • @shilpaparmar8565
    @shilpaparmar8565 ปีที่แล้ว +18

    સના દાદા સેવા નુ કામ કરેછે ધન્ય કહેવાય🙏🙏🙏🙏

  • @thakorbharat9484
    @thakorbharat9484 ปีที่แล้ว +14

    ,લોક સેવા એજ પ્રભુ સેવા
    વાહ દાદા

  • @SikandarKureshi-cb4jo
    @SikandarKureshi-cb4jo 3 หลายเดือนก่อน +1

    અલ્લાહ પાક દાદા ને લાંબી જીંદગી આપે

  • @diliptank7866
    @diliptank7866 ปีที่แล้ว +9

    દાદા આવિ સેવા ભાગ્યે મળે
    "રાજકોટ" થી દાદા તમારા ગામ નુ નામ અને તાલુકો અને
    આજુ બાજુ શહેર નુ નામ
    જય રાધે રાધે સેવા સેવા સેવા
    ❤❤❤❤❤❤❤❤❤

    • @mainedoutgamerz205
      @mainedoutgamerz205 ปีที่แล้ว +1

      Porabandar thi 8 k.m.Pandavadar gaam

    • @AshokKava-w5q
      @AshokKava-w5q ปีที่แล้ว

      જવાઅાવીનતોસે

    • @AshokKava-w5q
      @AshokKava-w5q ปีที่แล้ว

      શૈપરવેરોવરરોકોડ 11:04

  • @rafikbhaifatani5910
    @rafikbhaifatani5910 ปีที่แล้ว +10

    ખુબ ખુબ ધન્યવાદ છના બાપા

  • @rafikbhaifatani5910
    @rafikbhaifatani5910 ปีที่แล้ว +10

    સચ્ચાઇ અને પ્રમાણિકતા નુ પ્રતીક છે છના દાદા

    • @KishanPatel-mp1se
      @KishanPatel-mp1se 5 หลายเดือนก่อน

      Booking karavvu pade k amanm

  • @tribhovanprajapati2384
    @tribhovanprajapati2384 ปีที่แล้ว +7

    દાદા સેવા ઘન્ય છે ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @chauhannatvarsinh2814
    @chauhannatvarsinh2814 5 หลายเดือนก่อน

    ખુબ સરસ.. ધન્ય છે...શનાબાપા તમને...પચાસ વરસ થી તમે મફત માનવસેવા કરી રહયા છો... ભગવાન તમને ખુબ લાબુ આયુષ્ય આપે..🙏🙏

  • @SaraswatiPargi
    @SaraswatiPargi ปีที่แล้ว +10

    વાહ દાદા તમારી કામગિરી

  • @ગૌરીબેનવાળા
    @ગૌરીબેનવાળા 6 หลายเดือนก่อน +9

    લાખ લાખ વદનબાપા તમને ભગવાન લિબુ આયુષ આપે જય માતાજી

  • @RajendrasinhJadeja-b9t
    @RajendrasinhJadeja-b9t 2 หลายเดือนก่อน +1

    💯 Sal jio Bapa mataji Raksha kare verry nice I like it

  • @AmratbhaiParmar-n7b
    @AmratbhaiParmar-n7b 6 หลายเดือนก่อน +2

    દાદા સેવાભાવી ને વંદન.

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti ปีที่แล้ว +7

    Really, this is a very nice, real fact, most important & ever useful, best informative video about health treatment by Desi system in a small village of Porbandar district.

  • @patelnaginbhai7456
    @patelnaginbhai7456 ปีที่แล้ว +4

    ભગવાન તેમને સદાય સુખી રાખે એવી શુભકામના ❤

  • @versithakor5970
    @versithakor5970 ปีที่แล้ว +4

    શિરા નું શાક ના થાય,, ગરીબોની સેવા કરે એવા છના બાપા ની વાત નાં થાય હો જય હો

  • @rafikbhaifatani5910
    @rafikbhaifatani5910 ปีที่แล้ว +2

    આભાર વાત ગુજરાતી

  • @mehulsolanki7808
    @mehulsolanki7808 11 หลายเดือนก่อน +2

    જય મુરલીધર જય ઢ્ઢારકાધીશ

  • @parmarhimatbhai2820
    @parmarhimatbhai2820 ปีที่แล้ว +2

    સરસકામસે.દાદા

  • @saktidan5583
    @saktidan5583 ปีที่แล้ว +3

    ખુબ સરસ માહિતી આપી તેબદલધૅનયવાદ જનસેવા એપભુસેવા

  • @atulchudasama4535
    @atulchudasama4535 ปีที่แล้ว +3

    સના દાદા ની સેવા ધન્ય છે

  • @bharatmakwana262
    @bharatmakwana262 6 หลายเดือนก่อน +1

    ❤ બાપાને લાખ લાખ વંદન ❤

  • @sutharviral5781
    @sutharviral5781 ปีที่แล้ว +4

    Informetion દેવા બદલ આભાર. 🙏

  • @dodmahiparsinhpravinsinh2711
    @dodmahiparsinhpravinsinh2711 4 หลายเดือนก่อน

    સના દાદા ને ખુબ ખુબ અભિનંદન આપ્યા છે હોં

  • @RajendrasinhJadeja-b9t
    @RajendrasinhJadeja-b9t 2 หลายเดือนก่อน

    100 SAl JIO BAPA MATAJI RAKSH. KARE VERRY NICE I LIKE IT 👍👍👍RE 👍👍👍👍 15:01 15:01

  • @bharatchandulalpatel6520
    @bharatchandulalpatel6520 11 หลายเดือนก่อน +1

    Excellent salutes radhe Radhe God bless you 🙏

  • @dhavaldabhi-yb7pb
    @dhavaldabhi-yb7pb 4 หลายเดือนก่อน +5

    ચના બાપા ફોન નંબર છે

    • @dilipsinhsisodiya6578
      @dilipsinhsisodiya6578 4 หลายเดือนก่อน

      ચનઆબા તમારો ફોન.નંબર.આપા

  • @LavjibhaiCHaraniya
    @LavjibhaiCHaraniya ปีที่แล้ว +5

    જય શ્રી ધન્વંતરિ ભગવાન 🙏🏿🌹👌🙏

  • @નવઘણરબારી-ધ5ભ
    @નવઘણરબારી-ધ5ભ 3 หลายเดือนก่อน +1

    સુભાસ❤

  • @dr.dhirendragondalia1445
    @dr.dhirendragondalia1445 9 หลายเดือนก่อน +6

    🇮🇳 🙏 👏 💚 *JAY SIYARAM*
    Dr DHIRENDRA Gondalia you

  • @yogeshvaghela6722
    @yogeshvaghela6722 ปีที่แล้ว +1

    છાના દાદા..... 👌🦁🦁🦁👍

  • @kasturbhaidabhi7687
    @kasturbhaidabhi7687 ปีที่แล้ว +3

    જય માતાજી દાદા

  • @bhartbhaimali1501
    @bhartbhaimali1501 ปีที่แล้ว +2

    રામ રામ દાદા

  • @jitupravalravaljeetubhai890
    @jitupravalravaljeetubhai890 5 หลายเดือนก่อน

    80.000 ડોકટર ને આપે પણ આ દાદા ને ના આપે જે જાય એમને દાદા ને ફૂલ નઇ તો ફૂલ ની પાંખડી આપવા વિનંતી 🎉❤

  • @anilgoltar6827
    @anilgoltar6827 ปีที่แล้ว +1

    Super vat shree manan Narayan ki jay ho

  • @chohanmakabhai3681
    @chohanmakabhai3681 11 หลายเดือนก่อน +1

    પરોપકારી સનાબાપા ને વંદન 🙏

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt ปีที่แล้ว +7

    જયસોમનાથ જયમુરલીધર કિપાલસિહભાઈસરસ

  • @Shirdevayat
    @Shirdevayat 6 หลายเดือนก่อน +1

    માનવ સેવા એજ પ્રભુ સેવા

  • @amarutgirigosai1897
    @amarutgirigosai1897 4 หลายเดือนก่อน +1

    જય આયુર્વેદ, જય ધનવંતરી, મહાદેવ મહાદેવ

  • @chitrodakanchanben3119
    @chitrodakanchanben3119 4 หลายเดือนก่อน

    ધન્ય સેસના બાપાને❤❤🎉🎉

  • @jagdhishbhainimavat3100
    @jagdhishbhainimavat3100 4 หลายเดือนก่อน

    ચના બાપા ને ધન્યવાદ બાપને રામ રામ

  • @ChaudharyKg-x2n
    @ChaudharyKg-x2n 4 หลายเดือนก่อน +2

    છનાબાપા ધન્યવાદ આભાર વ્યક્ત કરું છું સાચુ સરનામુ તા.જી.ગામનુ.નામ.ફોનંબર.આપજો.સરનામુઆપવા....વિનંતીકરશો

  • @ranmalkaravadra8377
    @ranmalkaravadra8377 ปีที่แล้ว +4

    ધન્ય.આદેશ.ધનય.સકૃતી.માતા.આદેશ.ધન.હમારા.એક.સત.આદેશ.ઈતીયાશ.નામ.સદેવ.નામ.સૌવરાષટનામ.એક...કૃષણ.હમારા.સૃદામા.ધનય.મિતર.તાદાર.સત.ગુરુ.નામ.સંતો.રુષી.એક.કૃષી.જેય.જેય.જેય.રામ.રામ.રામ.નમો.એક.ગુરુ.ધનય.સેવા.નમો.સત.તક.સત.આદેશ.ની.ધનય.સમરપીત.નમુ.નામ.નામ.ધનય.ધરમ.સતીય.એક.સતીય.નામ.છે.સતીય.એક.તન.મન.નામ.છે.એક.સરવ.સવનીજ.જન.નિજ.છે.એક.સમરપણ.સતીય.ધરમ.સેવા.ની.અંખંડ.સદેવ.ધનય.છે

  • @KalpeshChaudhary-i7l
    @KalpeshChaudhary-i7l 3 หลายเดือนก่อน

    🙏Jay Dwarkadhish.. Bless showering on you..your family.. Sana DaDa.. 🌹🙏🙏💕🚩🌞⚔️

  • @dr.dhirendragondalia1445
    @dr.dhirendragondalia1445 ปีที่แล้ว +1

    🇮🇳 🙏 👏 💚 *JAY SIYARAM*

  • @BharatPathak-sn5sq
    @BharatPathak-sn5sq ปีที่แล้ว +3

    સનાબાપાની સેવા ને સલામ

  • @MukeshPatel-fm3ee
    @MukeshPatel-fm3ee 10 หลายเดือนก่อน +1

    Good sanabapa

  • @yasinbhagat3493
    @yasinbhagat3493 ปีที่แล้ว +3

    Very good 👍🏻👍🏻👍🏻

  • @iqbalmahesania4683
    @iqbalmahesania4683 ปีที่แล้ว +3

    Very nice information

  • @yogeshvalay170
    @yogeshvalay170 7 หลายเดือนก่อน +1

    વંદન 🙏 કાકા ની સેવા ને

  • @dhirubhikalubhai6191
    @dhirubhikalubhai6191 11 หลายเดือนก่อน +2

    RAM.RAM.DADA

  • @lalubhaparmarlalubhaparmar1217
    @lalubhaparmarlalubhaparmar1217 ปีที่แล้ว +4

    જય દ્વારકાધીશ

  • @user-fq1cl2zp6b
    @user-fq1cl2zp6b ปีที่แล้ว +1

    દાદા સેવા ઘન્ય છે

  • @rafikbhaifatani5910
    @rafikbhaifatani5910 ปีที่แล้ว +26

    છના બાપા વૈધ , પાંડાવદર ગામ જીલ્લો પોરબંદર

    • @KishanPatel-mp1se
      @KishanPatel-mp1se 5 หลายเดือนก่อน

      Number made tyana

    • @PatelKaniyalal-p3c
      @PatelKaniyalal-p3c 4 หลายเดือนก่อน

      પાડવાથી.છનાબાપાપૉરબદર

  • @soyabghoghari9241
    @soyabghoghari9241 10 หลายเดือนก่อน +1

    Nice

  • @SholekiShedhabhai
    @SholekiShedhabhai หลายเดือนก่อน

    સેધાભાઈ

  • @pankajpujara2456
    @pankajpujara2456 5 วันที่ผ่านมา

    Diabitish mati sake ?

  • @DeepakLakhani-jt6tt
    @DeepakLakhani-jt6tt 2 หลายเดือนก่อน

    આ સરનામું અને મોબાઈલ નંબર કેવી રીતે આવું કયા ગામ છે અને કેમ મળે ભગવાન બધાનો ભલું કરે હવે કેમ મળતા નથી સારું અને સરસ હરિ ભાવના રાખે છે

  • @hiteshpatel9530
    @hiteshpatel9530 ปีที่แล้ว +133

    સના બાપા નો મોબાઇલ અને તેમના સુધી પહોંચવા માટેની લોકેશન શેર કરવા નમ્ર વિનંતી

  • @dhruvvyas9193
    @dhruvvyas9193 ปีที่แล้ว +2

    વાહ વાહ ભાઈ વાહ

  • @balubhutiya6499
    @balubhutiya6499 9 หลายเดือนก่อน +1

    અભિનંદન

  • @arbhamkaravadara7434
    @arbhamkaravadara7434 ปีที่แล้ว +3

    VERY GOOD RAM RAM SITARAM JAY MATAJI

  • @MehulKolipatel-c5x
    @MehulKolipatel-c5x ปีที่แล้ว +2

    જગદીશભાઈ પટેલ

  • @balubhutiya6499
    @balubhutiya6499 9 หลายเดือนก่อน +1

    ધન્યવાદ

  • @navinsayani7330
    @navinsayani7330 5 หลายเดือนก่อน

    છના બાપાને લાખ વંદન. 👏

  • @kiranraulji88
    @kiranraulji88 6 หลายเดือนก่อน +1

    Bhagvan nu biju roop chhana dada

  • @binaagath4445
    @binaagath4445 ปีที่แล้ว +5

    Sachi vat che bapa ni mane pan pag dukata to saru thy gayu bhgvan ni daya Che bapa upar 💯 vat Sachi che🙏🙏🙏

  • @STARHARSH879
    @STARHARSH879 ปีที่แล้ว +1

    Aavi. Bhadhane. Jan. Thay. Te. Saru. Chanababane. Dhanyavad. Dukhiyana. Beli. Kavay

  • @raminklalbaila1017
    @raminklalbaila1017 9 หลายเดือนก่อน +3

    સના બાપા કયા ગામમાં મલે પૂરૂં સરનામું જરૂર લખવા વિનંતી કરજો અમને આવવું છે

  • @Gamarjagdishbhai-qb9ij
    @Gamarjagdishbhai-qb9ij 9 หลายเดือนก่อน +3

    Gamar Jagdish Bhai ta.danta dst.banaskantha

  • @solankianil1325
    @solankianil1325 6 หลายเดือนก่อน +1

    સરસ

  • @gadhavidisha3323
    @gadhavidisha3323 6 หลายเดือนก่อน

    Vaah chhana bapa tame Aa kalyug ma Rushimunio jevu j kam. Kari rahya cho 🙏🏻 tamne shat shat pranam🙏🏻

  • @vineshkapuriya
    @vineshkapuriya 5 หลายเดือนก่อน +1

    Jay SHRIRAM

  • @dalsukhmalvaniya3459
    @dalsukhmalvaniya3459 11 หลายเดือนก่อน

    RAM RAM sana bapa kam bahu saru karochho

  • @RatandaspChauhan-hi3tk
    @RatandaspChauhan-hi3tk ปีที่แล้ว +1

    જય સીતારામ સેવા પ્રમોધરમ

  • @sunilthakkar5668
    @sunilthakkar5668 ปีที่แล้ว +8

    પોરબંદર થી 10 કિલોમીટર થાય છે. પાંડવદર

  • @natvarlalpatel8062
    @natvarlalpatel8062 28 วันที่ผ่านมา

    Dada.kkya gam.na.chhe? Te.janava vintichhe

  • @dipaksolnki
    @dipaksolnki 3 หลายเดือนก่อน +1

    ચનાબાપા પેટમાં પેચોટી નંળ નો વિડીયો બનાવો મોટો બેનંનો હાં પ્લીઝ ભાઈ

  • @himadrithanki2018
    @himadrithanki2018 ปีที่แล้ว +5

    પાંડાવદર ગામ આ બાપા સેવા કરે છે વાડી વિસ્તારમાં રહે છે

    • @shaileshgandhi7230
      @shaileshgandhi7230 ปีที่แล้ว

      एरिया ने जील्लो बताववा क्रुपा करशो जय श्रीराम 👏🏼

  • @નિલેશભાઈમેર
    @નિલેશભાઈમેર 9 หลายเดือนก่อน +2

    બૉબાયલ નમ રતમારૉ મૃકૉ વિડી યામા

  • @pckidsvideos
    @pckidsvideos 3 หลายเดือนก่อน

    આ કાકા નું સરનામું આપજો👌

  • @raminklalbaila1017
    @raminklalbaila1017 9 หลายเดือนก่อน +2

    છના બાપા મલશે જવાબ જરૂર લખજો

  • @sureshchandarana8725
    @sureshchandarana8725 ปีที่แล้ว +1

    Ĝhunu jivo dada 🙏🙏❤

  • @VanrajbhaiChavda-j8r
    @VanrajbhaiChavda-j8r หลายเดือนก่อน

    છનાબાપાવૈધ.પાડાવદરગામ

  • @RathodYuvraj-q1k
    @RathodYuvraj-q1k ปีที่แล้ว +2

    Jay mataji

  • @jayeshthakor8876
    @jayeshthakor8876 ปีที่แล้ว +3

    Jay.ghura maharaj

  • @sanjuygt
    @sanjuygt ปีที่แล้ว +1

    Jay shree krishna

  • @khanpariyabharat-bw8gb
    @khanpariyabharat-bw8gb 11 หลายเดือนก่อน

    Sana bapa bov saru kam kare 6e khub abhinadn

  • @dharamparmar3618
    @dharamparmar3618 4 หลายเดือนก่อน +1

    આંખ ના જામર નો ઈલાજ થાય છે?

  • @shaileshparmar2561
    @shaileshparmar2561 ปีที่แล้ว

    વાહ દાદા

  • @ArvindbhaiPatel-vc1tf
    @ArvindbhaiPatel-vc1tf ปีที่แล้ว +2

    Malpur arvalli gujarat

  • @PatniAnmol
    @PatniAnmol ปีที่แล้ว

    Chhana bapa jay shree ram

  • @parmarhimatbhai2820
    @parmarhimatbhai2820 5 หลายเดือนก่อน

    બહુસરસ.સેવાસે.સનાબાપા

  • @RahulPatel-uq7jt
    @RahulPatel-uq7jt 3 หลายเดือนก่อน

    આ.દાદાનું.પૂરું.સરનામું. આપો

  • @damjibhaisudra4896
    @damjibhaisudra4896 11 หลายเดือนก่อน +5

    સેના બાપા નો મોબાઈલ અને તેમના સુધીનું પહોંચવાનું લોકેશન શેર કરશો

    • @vijaysadiya499
      @vijaysadiya499 5 หลายเดือนก่อน

      तमने सु प्रोबलम छे तु त्या जयेल छु

  • @NehaShah-ym4li
    @NehaShah-ym4li ปีที่แล้ว

    Shandhi va nate illaj dada pase kharo

  • @savaliyassh166
    @savaliyassh166 ปีที่แล้ว +1

    Jay dwarkadhish kripalsinh

  • @rameshparmar-hq4uj
    @rameshparmar-hq4uj 11 หลายเดือนก่อน +1

    Kayu gam