મગફળી માં પાયા નું ખાતર | patidar Agro Agency | peanut | groundnut | મગફળી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024

ความคิดเห็น • 40

  • @sureshtank5354
    @sureshtank5354 5 หลายเดือนก่อน +5

    ખેડુતો ને ખુબ સરસ માહિતી આપવા બદલ આભાર

  • @bhagirathsinhjadeja6806
    @bhagirathsinhjadeja6806 5 หลายเดือนก่อน +1

    મગફળી માટે ખાતર ની સરસ માહિતી આપી છે, પરંતુ બોલવા સાથે તે વિગત લખાયેલી હોય તો વધુ સારી રીતે સમજી શકાય. આભાર

  • @gjpatoliya6578
    @gjpatoliya6578 5 หลายเดือนก่อน +3

    સરસ❤❤

  • @thakorvasharambhai523
    @thakorvasharambhai523 5 หลายเดือนก่อน +1

    ખુબ સરસ માહિતી ભાભી ધન્યવાદ સર

  • @HimmatJani-y9c
    @HimmatJani-y9c 5 หลายเดือนก่อน +3

    જય સોમનાથ

  • @SubhashNariya-dn6mb
    @SubhashNariya-dn6mb 5 หลายเดือนก่อน

    Khub sari mahiti aaposo

  • @mahiyakaran9688
    @mahiyakaran9688 4 หลายเดือนก่อน

    Nutrispek no bhav su hase ane ketla kg ma bag aave

  • @maheshdhanji7476
    @maheshdhanji7476 5 หลายเดือนก่อน

    Dap ane ssp sathe chale paya ma vavvama

  • @SubhashNariya-dn6mb
    @SubhashNariya-dn6mb 5 หลายเดือนก่อน +1

    Nutripekvdhoraji ma kya mlse adrse aapva vinti

  • @alusinhchauhan8173
    @alusinhchauhan8173 4 หลายเดือนก่อน

    મગફળી સાથે પેરવુ કે પુખવુ સારૃ જવાબ આપવા વિનંતી

  • @mustkimghasura3893
    @mustkimghasura3893 5 หลายเดือนก่อน

    Thx

  • @pintumalaviya9953
    @pintumalaviya9953 4 หลายเดือนก่อน

    ન્યુટ્રી પેક અમરેલીમાં ક્યાં મળશે

  • @ashokgagiya4974
    @ashokgagiya4974 5 หลายเดือนก่อน

    Singal super fosfet kya malase

    • @patidaragroagency-jetpur1798
      @patidaragroagency-jetpur1798  5 หลายเดือนก่อน

      ખાતર વેચાણ કરતા દરેક ડેપો પાસે થી મળી જશે..

  • @jayeshbharvad3271
    @jayeshbharvad3271 5 หลายเดือนก่อน

    Gramor nu groplus Hale

  • @magangohil7267
    @magangohil7267 4 หลายเดือนก่อน

    આ બધા ખાતર કયારે કયારે આપવું તે સાથે સાથે સમજવો

  • @mukeshpadsala5855
    @mukeshpadsala5855 5 หลายเดือนก่อน

    Neustrypeck na badala ma kyu vaparavu

    • @patidaragroagency-jetpur1798
      @patidaragroagency-jetpur1798  5 หลายเดือนก่อน

      ઉપર થી સ્પ્રે કરી શકાસ પણ તેનાથી છોડ ની કાયમી જરૂરિયાત પૂરી થતી નથી..

  • @mathurbhaigoti6567
    @mathurbhaigoti6567 4 หลายเดือนก่อน

    Ssp amare 640 ma male chhe

  • @KLDayatar
    @KLDayatar 5 หลายเดือนก่อน

    koe khatr rashayanik nakhata nae thodi nakho sendryi nakho

  • @tusharpatel377
    @tusharpatel377 5 หลายเดือนก่อน

    90 દિવસની વેરાઇટી માં વિદ્યુત કેટલા દિવસે મારવું

  • @mansukhbhaisavaliya8978
    @mansukhbhaisavaliya8978 5 หลายเดือนก่อน

    Magfali ma shu potash ni jarurayat nathi? Saurastra ma vighe man(20kg) dap vaparay chhe.

    • @patidaragroagency-jetpur1798
      @patidaragroagency-jetpur1798  5 หลายเดือนก่อน

      છોડને પોટાશ ની જરૂરિયાત સૌથી વધારે પોડ અવસ્થાએ રહેતી હોય છે તેથી તેને પૂર્તિ ખાતર તરીકે ઉપયોગ કરવો જોઇએ..

  • @pachanbhaipatel8458
    @pachanbhaipatel8458 5 หลายเดือนก่อน +3

    ખેતી કરો છો કે વિડિયો જ બનાવી ને ખાતર વેચો છો

    • @patidaragroagency-jetpur1798
      @patidaragroagency-jetpur1798  5 หลายเดือนก่อน

      વિડિયો માં જે કંઈ પણ ભલામણ કરવામાં આવી છે તે છેલ્લા ચાર વર્ષથી અમે અમારા ખેતરમાં ઉપયોગ કરીએ છીએ અને સારું ઉત્પાદન આવે છે ત્યાર બાદ જ ભલામણ કરેલ છે.

  • @bhikhabhaidhuliyakalbipate4495
    @bhikhabhaidhuliyakalbipate4495 4 หลายเดือนก่อน

    પાયા ખાતર માં ssp sagrika sulphur 90

  • @pintumalaviya9953
    @pintumalaviya9953 4 หลายเดือนก่อน

    મોટા વિઘા પ્રમાણ માપ આપો ખાતર નું

  • @vaghraning6802
    @vaghraning6802 4 หลายเดือนก่อน

    A BADHA BHEGA MISHR KRINE NAKHVANA PAYAMA