કપાસ માં પાળા ચડાવતી વખતે કયું ખાતર આપવુ...

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024

ความคิดเห็น • 93

  • @chetanhirapara90
    @chetanhirapara90 ปีที่แล้ว +2

    Saras mahiti aapi

  • @amitbhaijebaliya1795
    @amitbhaijebaliya1795 ปีที่แล้ว

    ખુબ સરસ માહિતી

  • @PrabhatsinhChavda-96
    @PrabhatsinhChavda-96 3 หลายเดือนก่อน +1

    DAP sathe maycoraja api skay Pala sdavti vakhte?

  • @healthylifestyle00
    @healthylifestyle00 ปีที่แล้ว

    Mare biji vakhat pala chadavava 6... Peli vakhat ma me DAP+SULFER apyu 6... To have biji vakhat ma DAP+NARMADAPHOS+POLYSULFET+ZINCOSPAK api shakay..? Kapas ne garam to nahi pade ne....? Vadhare sulfer ne karane lal to nai thai jay ne..?

  • @himmatsolanki8015
    @himmatsolanki8015 ปีที่แล้ว

    Sardar nu zipsum plus ma pan badha tatvo ave che

  • @rathodlalit6250
    @rathodlalit6250 ปีที่แล้ว

    Saras mahiti che

  • @hanifrathod3925
    @hanifrathod3925 ปีที่แล้ว

    Daftari Tuver na khatar batavso sir

    • @patidaragroagency-jetpur1798
      @patidaragroagency-jetpur1798  ปีที่แล้ว

      તુવેર ને નાઈટ્રોજન ની જરૂરિયાત ઓછી હોય છે એટલે નાઈટ્રોજન યુક્ત ખાતર ઓછું આપવુ તમે તેમાં પાયા માં DAP 20kg સાથે ફાડા સલ્ફર 3 kg એક વિધે આપી શકો છો.

  • @karanvaru8497
    @karanvaru8497 ปีที่แล้ว +1

    Iffco sagrika+npk+amoniya.. Best

  • @mukeshpadsala5855
    @mukeshpadsala5855 ปีที่แล้ว +1

    Very good information

  • @lagdhirsinhjadeja8012
    @lagdhirsinhjadeja8012 2 หลายเดือนก่อน

    n.p.k. salpar megnesym potas આટલું અપિયું છે

  • @ynathubhaighoghari3583
    @ynathubhaighoghari3583 ปีที่แล้ว +3

    એમોનીયમ સલ્ફેટ પાળાચડાવતી.વખતે અપાય સાહેબ

    • @patidaragroagency-jetpur1798
      @patidaragroagency-jetpur1798  ปีที่แล้ว

      એમોનિયમ સલ્ફેટ નો ઉપયોગ જમીન માંથી ભેજ છુંટો પાડવા માટે વધુ ઉપયોગ થાય છે અને જો છોડ માં નાઈટ્રોજન અથવા સલ્ફર ની ઉણપ જણાય તો ચોક્કસ થી આપી શકાય..

  • @KrushiMitraJayeshHirpara
    @KrushiMitraJayeshHirpara ปีที่แล้ว +2

    ખુબ સરસ માહિતી આપી કેવલભાઈ, આવીજ રીતે કપાસમાં ફૂલ છાપવું ખરવાના કારણો અને તેનો ઈલાજ જણાવજો

  • @sanjaybhuva5220
    @sanjaybhuva5220 หลายเดือนก่อน

    આ 1 વિઘાનું ખાતર કેટલા રૂપિયા નું થાય ઇ તો કયો?

  • @patelravi2880
    @patelravi2880 ปีที่แล้ว

    Aaa micronutrients no chatakv kari tooo

    • @patidaragroagency-jetpur1798
      @patidaragroagency-jetpur1798  ปีที่แล้ว

      આ જમીન માં આપવા માટે નો ગ્રેડ છે . સ્પ્રે માટે નો ગ્રેડ અલગ હોય છે.. આપી શકાય

    • @patelravi2880
      @patelravi2880 ปีที่แล้ว

      બન્ને માથી result શેમા શારુ આવશે

  • @ankitvasoya4641
    @ankitvasoya4641 ปีที่แล้ว

    Poly sulfate ane zincospark no bhav su?

  • @HBLimbani-x3t
    @HBLimbani-x3t ปีที่แล้ว

    Bin piyat ma kayu vaprvu

    • @patidaragroagency-jetpur1798
      @patidaragroagency-jetpur1798  ปีที่แล้ว

      બિન પિયત કપાસ માં પાયા માં આપી દેવુ..

  • @rathodlalit6250
    @rathodlalit6250 ปีที่แล้ว

    Bhavnagar ma poly salfet kya mal se

    • @jigneshkheni2301
      @jigneshkheni2301 ปีที่แล้ว

      આવા ગોટાળા કરવા નહીં. જોઈએ એટલું પરિણામ નહીં મળે ફોસ્ફરસ સાથે કય પણ મિક્સ karvu નહીં ઉપરથી છટકવા કરવા.

    • @patidaragroagency-jetpur1798
      @patidaragroagency-jetpur1798  ปีที่แล้ว

      તમારા નજીકના ખાતર વિક્રેતા ને ત્યાં તપાસ કરવી ત્યાં પોલી સલ્ફેટ અથવા તો પોલી હેલાઇટ મળી જશે..

  • @hardikodedara7
    @hardikodedara7 ปีที่แล้ว

    Polysulphate and Zincospak ketlu nakhvanu

  • @divyeshvara3387
    @divyeshvara3387 ปีที่แล้ว

    Khatan na naykhi hoy to su karvu pada chadyva pchi

  • @chandugoraiya8763
    @chandugoraiya8763 ปีที่แล้ว +2

    કેવલભાઈમુરખિઈધોઈમાટે.શુકરવુ.જવાબ આપો

    • @patidaragroagency-jetpur1798
      @patidaragroagency-jetpur1798  ปีที่แล้ว

      તમારો પ્રશ્ન મને સમજાતો નથી. મો. 9328525852

  • @vithalbhaibutani1446
    @vithalbhaibutani1446 ปีที่แล้ว

    Tamro@agrokaya@avyo@eto@kahoetle@amare@naji@hoyto khabar@pade@kayathi@khatar@levu@😊

    • @patidaragroagency-jetpur1798
      @patidaragroagency-jetpur1798  ปีที่แล้ว

      પાટીદાર એગ્રો એજન્સી
      23, ભગવત તીર્થ કોમ્પલેક્ષ,
      સ્ટેન્ડ ચોક પાસે,
      કણકિયા પ્લોટ,
      જેતપુર
      મો.9328525852

  • @bsuthar5212
    @bsuthar5212 ปีที่แล้ว

    Kapas ma lili popti vadhare se to tema kai dava nakhvi

  • @jayeshpatel9902
    @jayeshpatel9902 6 หลายเดือนก่อน

    Good 👍

  • @gokalghanghal7478
    @gokalghanghal7478 ปีที่แล้ว

    Good

  • @KamalRamani-cm9lq
    @KamalRamani-cm9lq ปีที่แล้ว

    એમુનીયા અપાય

  • @patelmaganbhai5799
    @patelmaganbhai5799 ปีที่แล้ว

    1.વિઘા માં કે 1. એકર માં નાખવાનું??

  • @harrybhrwd3116
    @harrybhrwd3116 2 หลายเดือนก่อน +1

    24-24-0 & MOP & Zink aapyu

  • @aayushahirvavdi
    @aayushahirvavdi ปีที่แล้ว

    બોલી એલાઇડ ની કિંમત શું છે

  • @VijayGovinadiya
    @VijayGovinadiya ปีที่แล้ว

    હા ભાય

  • @ValjibhaiMeghani-ir5ce
    @ValjibhaiMeghani-ir5ce 2 หลายเดือนก่อน

    એક.માસને.સાત.દિવસ.થઈ.વરસાદ નથી.તો.શુહકરવુ

  • @KanubhaVaghela-mn2de
    @KanubhaVaghela-mn2de ปีที่แล้ว

    ચાર. વિનુ. ખાતર ભેગુ. કરી અને
    કેટલા. વીઘામાં. નાખવુ. જણાવશો

    • @patidaragroagency-jetpur1798
      @patidaragroagency-jetpur1798  ปีที่แล้ว

      તમારો પ્રશ્ન મને સમજાતો નથી મો.9328525852

  • @gulamsati6209
    @gulamsati6209 ปีที่แล้ว +2

    Dap અને ઝિક કોઈ દિવસ ભેગુ ના કરાય

  • @sarlapravinbhaissarla
    @sarlapravinbhaissarla ปีที่แล้ว +1

    ભાઈ કેટલા નું માનવુ

  • @savjibhaibutani1883
    @savjibhaibutani1883 ปีที่แล้ว +1

    Dap. Phose sivay na kharar tmare tya malse

  • @dilipkumarvaghasiya1024
    @dilipkumarvaghasiya1024 ปีที่แล้ว

    45 divsh kyu khatar nakhvu jay sardar

    • @patidaragroagency-jetpur1798
      @patidaragroagency-jetpur1798  ปีที่แล้ว

      અત્યારે તમે એમોનિયમ સલ્ફેટ આપી શકાય તેનાથી જમીન માં રહેલ ભેજ છુંટો પડશે અને છોડ નો વિકાસ સારો થશે..

  • @VijayGovinadiya
    @VijayGovinadiya ปีที่แล้ว

    સોડ સુકાયછે ભાય તોસુકરછૂ ભાય

  • @makvanakanusinhn1188
    @makvanakanusinhn1188 ปีที่แล้ว

    અમે D.A P.અને POTASH નાખ્યું

  • @RajputDilipbhai
    @RajputDilipbhai ปีที่แล้ว

    પારા પસી નાખીસકાય

    • @patidaragroagency-jetpur1798
      @patidaragroagency-jetpur1798  ปีที่แล้ว

      વાપરી શકાય.. પણ બેસ્ટ રિઝલ્ટ પાળા માં આવશે.

  • @jagdishbhaiborana9799
    @jagdishbhaiborana9799 ปีที่แล้ว

    20.20.13.?

    • @patidaragroagency-jetpur1798
      @patidaragroagency-jetpur1798  ปีที่แล้ว

      20:20:00:13 પણ આપી શકાય પણ જરૂર નથી કારણ કે APS માં આવતું 13 ટકા સલ્ફર ની આપડે જરૂર નથી કેમ કે પોલી સલ્ફેટ માં સલ્ફર છે.એટલે 20:20:00:13 નો ખોટો ભાવ વધારો દેવો નહી..

    • @rajnishir2934
      @rajnishir2934 ปีที่แล้ว

      Aps and narmda PHOS ni price same chhe 25 ₹ farak chhe

  • @patelravi2880
    @patelravi2880 ปีที่แล้ว

    માઇકો નયુટનનો છટકાવ કરી તો

  • @pravinsinhchauhan7388
    @pravinsinhchauhan7388 ปีที่แล้ว

    તમારો નંબર આપો

  • @vithalbhaibutani1446
    @vithalbhaibutani1446 ปีที่แล้ว

    TYre@ghana@khatar@banavta@thay gaya hhe@apadaj@apdne@lutechheetle kyathi@khati@valu@.ale@etame@chennel@upar@janavo@