મગફળી ની કઈ જાતનુ વાવેતર કરાય, મગફળી ની વધુ ઉત્પાદન આપતી જાત, magfali nu vadhu utpadan apti jat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 พ.ค. 2024
  • નમસ્કાર મિત્રો
    આ વિડીયો ના મધ્યમ થી આપણે મગફળી કઈ વેરાઈટી વાવવાથી વધારે ફાયદો મેળવી શકાય તેની માહિતી આપી છે
    મગફળી આઠ કરતા વધારે જાતો ની માહિતી આપેલી છે
    અલગ અલગ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી મગફળીની જાતો ની માહિતી આપણે આપેલી છે.
    વધારે માહિતી માટે મારા વ્હોટસ એપ ગ્રુપ માં જોડાવ અને મારી જોડે ચર્ચા કરો.
    વ્હોટ્સ એપ ગ્રુપ માં જોડતા પેલા તેના નિયમો અહી જ વાંચી લેજો
    1 તમારે સારી ખેતી કરવી હોય તો અમારી જોડે જોડાવ
    2 ગ્રુપ માં ખોટી ચર્ચા ના કરો
    3. ગ્રુપ માં મગફળી સિવાય ની માહિતી મૂકવી નહિ અન્યથા તેને ગ્રુપ માંથી કાઢી નાખવા માં આવશે
    4. કોઈ એ જાહેરાતો મૂકવા માટે આ ગ્રુપ માં જોડાવું નહીં તેની ખાસ નોંધ લેવી.
    5 એક ની એક માહિતી વરંવાર મૂકવી નહિ
    6 વધારે પ્રોબ્લેમ હોય તો મારો સીધો સંપર્ક કરવો.
    આ શરતો મંજૂર હોય તો જ ગ્રુપ માં જોડાવવું.
    chat.whatsapp.com/JO5P7pyukhI...
    #khedut #kheti #kharif #groundnut #magfali #મગફળી
    વધારે માહિતી માટે મારા નંબર પર સંપર્ક કરો
    સમય સવારે 9.00 થી 12.00 અને બપોરે 3.00 થી 6.00
  • วิทยาศาสตร์และเทคโนโลยี

ความคิดเห็น • 101

  • @RahulRathod-gz7gd
    @RahulRathod-gz7gd หลายเดือนก่อน +5

    ખૂબ સરસ માહિતી આપવા બદલ આભાર 😊

  • @rajnikant-jz6qg
    @rajnikant-jz6qg หลายเดือนก่อน +3

    ખૂબ સુંદર અને સમયસર નીમાહિતી
    માહિતી માટે ધન્યવાદ

  • @manukikani6473
    @manukikani6473 หลายเดือนก่อน +2

    ખૂબ સરસ અભિનંદન પાઠવ્યા છે

  • @drashtiii_dodiya
    @drashtiii_dodiya หลายเดือนก่อน +3

    ખૂબ સરસ માહિતી આપી છે👍

  • @RameshPatel-sk7gk
    @RameshPatel-sk7gk หลายเดือนก่อน +7

    Ha

  • @mukeshpadsala5855
    @mukeshpadsala5855 หลายเดือนก่อน +3

    Very good information

  • @anialbhai4491
    @anialbhai4491 26 วันที่ผ่านมา +2

    Khub saras❤

    • @pratikranpariya9070
      @pratikranpariya9070 22 วันที่ผ่านมา

      ❤❤❤❤❤❤આ❤❤❤❤❤❤❤

  • @BhailalbhaiSolanki-ys4om
    @BhailalbhaiSolanki-ys4om 22 วันที่ผ่านมา

    Bhu saras mahiti saheb Jay mataji

  • @farmingbusiness4107
    @farmingbusiness4107 หลายเดือนก่อน +2

    Good 👍

  • @vaghelalakhan5997
    @vaghelalakhan5997 หลายเดือนก่อน +1

    સરસ માહિતી

  • @bhammargigata3812
    @bhammargigata3812 24 วันที่ผ่านมา

    Thank you sir

  • @tirthtrambadiya3908
    @tirthtrambadiya3908 หลายเดือนก่อน +3

    🎉 ખૂબ ખૂબ અભિનંદન આભાર
    સર બોર્ડ મા લખેલા અક્ષર દેખાતા નથી

    • @MANISHBALDANIYA
      @MANISHBALDANIYA  หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર તમે આખો વિડીયો તો જોવો પેલા ભાઈ પછી ફીડ બેક આપો

  • @akta6627
    @akta6627 5 วันที่ผ่านมา

    Me hal 15 vigha girnar 4 vavel she

  • @user-wb1nv7hr1h
    @user-wb1nv7hr1h 9 วันที่ผ่านมา +1

    સાંઢળી મગફળી ની માહિતી આપો

  • @rameshbhaiasodariya4029
    @rameshbhaiasodariya4029 หลายเดือนก่อน +1

    Rameshbash

  • @hasanmukhy6796
    @hasanmukhy6796 22 วันที่ผ่านมา

    સરસ

  • @dakiarvind6394
    @dakiarvind6394 หลายเดือนก่อน +2

    32nub.ketlani jari ve vaviye to vdhu utpadan mle

  • @alispatel9918
    @alispatel9918 8 วันที่ผ่านมา

    Ketla antare vavni karvi

  • @patelchiragchhaganbhai1598
    @patelchiragchhaganbhai1598 6 วันที่ผ่านมา

    2 Chas vachenu antar ketlu joye

  • @suryodayfarmvijaybhaisatap1470
    @suryodayfarmvijaybhaisatap1470 27 วันที่ผ่านมา

    જયકિસાન 👌🙏👍

  • @atulbhaiparmar5789
    @atulbhaiparmar5789 หลายเดือนก่อน +5

    સાહેબ તમે ખાતર વ્યવસ્થા નો મુક્યો તો તેમાં મેં પ્રષ્ન પુછયો તો જવાબ મળ્યો નય પાયાનું ખાતર ઉંડુ વાવવું કે સીષરુ

  • @hareshbhaikhumanmotivadal3306
    @hareshbhaikhumanmotivadal3306 10 วันที่ผ่านมา

    કંપનીનું બિયારણ લેવાય કે નિગમનું.

  • @bhikhubhavaghela1507
    @bhikhubhavaghela1507 หลายเดือนก่อน +1

    Kapas mate video banao

  • @jatindholariya2123
    @jatindholariya2123 8 วันที่ผ่านมา

    ૩૯ નંબર મગફળી વીઘે કેટલી વવાય?
    કેટલા કીલો નાખવાની?

  • @pratapkachhela9366
    @pratapkachhela9366 หลายเดือนก่อน +2

    140 pura

  • @sdbhai1084
    @sdbhai1084 หลายเดือนก่อน +2

    4નંબર ઑરીજનલન બિયારણ કયાથી મળે

  • @sportslover5242
    @sportslover5242 24 วันที่ผ่านมา

    Gjg 32 ne bt 32 alag k akj che ??

  • @r.agohil4252
    @r.agohil4252 หลายเดือนก่อน +1

    Gj32 nabali jamin ma thase

  • @bjjadeja7336
    @bjjadeja7336 หลายเดือนก่อน +2

    વેપારી લેતાનથી ભાવ ઓછા આવે છે

  • @user-dn2zk1vt2z
    @user-dn2zk1vt2z หลายเดือนก่อน +3

    ,૧૮,૧૨,કાદરી લેપાકશી, મગફળી કેવી આવે છે અને કવુ ઉત્પાદન આવે તે જણાવશો અને આ કાદરી મગફળી કરાય કે નહીં તે જણાવો

    • @MANISHBALDANIYA
      @MANISHBALDANIYA  หลายเดือนก่อน +1

      હા સારી આવે છે અને ઉત્પાદન પણ સારું આપે છે.

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 หลายเดือนก่อน +2

    Have dva khatar vagar udpadn aave tevu kai shodho bhai have had Thai gai chhe rog thi...

    • @MANISHBALDANIYA
      @MANISHBALDANIYA  หลายเดือนก่อน +1

      પ્રાકૃતિક ખેતી સારામાં સારો ઓપ્શન છે

  • @GK-kf5tz
    @GK-kf5tz 4 วันที่ผ่านมา

    મગફળી માં 128 અને 28 બંને અલગ અલગ વેરાયટી આવે છે ?

  • @hareshahir197
    @hareshahir197 หลายเดือนก่อน +1

    Bhai 32.nabar.junagadh.kai.jagiya.malche.mare.80.man.bi.levu.che.bagdana.baju.thi

    • @MANISHBALDANIYA
      @MANISHBALDANIYA  หลายเดือนก่อน

      એગ્રો વાળા જોડે કંપનીનું આવે છે

  • @nagajibhaigohel
    @nagajibhaigohel 28 วันที่ผ่านมา +1

    જી ૨૦ નું બિયારણ મારે ૧૨ વિઘામાં વાવેતર કરવું છે તો બુક કેવિર્તે કરવું તો મને તમારી એજન્સી નો નંબર આપવા વિનંતી

  • @Ahir.Sanju5799
    @Ahir.Sanju5799 หลายเดือนก่อน +2

    Kyu gam tamaru sir?!

    • @MANISHBALDANIYA
      @MANISHBALDANIYA  หลายเดือนก่อน

      કોડીનાર

    • @Ahir.Sanju5799
      @Ahir.Sanju5799 หลายเดือนก่อน

      @@MANISHBALDANIYA સરસ માહિતી આપોશો❤️

  • @grsarvaiyagopalsinh6647
    @grsarvaiyagopalsinh6647 19 วันที่ผ่านมา

    Magfali ma Dana ek sarkha padta nathi to 32 number magfali kya sakre vavavi eno video banavo

  • @vijayram9700
    @vijayram9700 หลายเดือนก่อน +1

    39 નંબર ની જાત માં કેવું ઉત્પાદન મળે છે

  • @devshibhaidesai252
    @devshibhaidesai252 หลายเดือนก่อน +1

    તમેપટીયામાલખોશોનેદેખાતૃનથીખૂબખૂબઆભાર

    • @MANISHBALDANIYA
      @MANISHBALDANIYA  หลายเดือนก่อน

      દેવશીભાઈ યાર વિડીઓ તો પૂરો જોવો

  • @d..s...senal..9999
    @d..s...senal..9999 หลายเดือนก่อน +2

    135 દિવસ માંડવી

  • @akta6627
    @akta6627 หลายเดือนก่อน +1

    32 no bhav oso Ave she

  • @d..s...senal..9999
    @d..s...senal..9999 หลายเดือนก่อน +1

    30 માં અમારા

  • @pppppatel4687
    @pppppatel4687 หลายเดือนก่อน +1

    ketala guntha vigo 6 aa

  • @mukeshchaudhari8739
    @mukeshchaudhari8739 23 วันที่ผ่านมา

    g37 kem nahi

  • @user-su3jm3wj1u
    @user-su3jm3wj1u 21 วันที่ผ่านมา

    22 nambar શીંગ karay te જણાવો

  • @ramnikpatel9929
    @ramnikpatel9929 หลายเดือนก่อน

    30 નંબર ઓરીજનલ બિયારણ ક્યાંથી મળશે

  • @narendrabhaigojiya9629
    @narendrabhaigojiya9629 29 วันที่ผ่านมา

    Koti vat cha ak jamin ma ak varsh sari thay cha bija varsa pachataro su karo avach ma nigamani favdasan ni vavatar kari na akataro karach 2023

  • @grsarvaiyagopalsinh6647
    @grsarvaiyagopalsinh6647 หลายเดือนก่อน +2

    Ji ji 23 market ma male ha to kya male chhe

    • @MANISHBALDANIYA
      @MANISHBALDANIYA  หลายเดือนก่อน +1

      તળાજા માં કોઈક ડીલર પાસે હતી એવા સમાસાર હતા

  • @user-cf7tf5es6e
    @user-cf7tf5es6e หลายเดือนก่อน +8

    ક્રાંતિ મગફળી કેવી આવે છે

    • @user-cf7tf5es6e
      @user-cf7tf5es6e หลายเดือนก่อน

      સાબરકાંઠા મા વાવેતર થાય છે

    • @jadejayogirajsinh8821
      @jadejayogirajsinh8821 19 วันที่ผ่านมา

      Khub sari thy che ..ame gya vkhte kai pan krya vgar 22 man thy
      Nindan pan ntu kryu

  • @sarojbenpatel2104
    @sarojbenpatel2104 หลายเดือนก่อน +1

    Tamaro sar mo no apo

  • @kalubhaibaldaniya7529
    @kalubhaibaldaniya7529 28 วันที่ผ่านมา

    હોટસોપ‌ લિક મોકલો

  • @pppppatel4687
    @pppppatel4687 หลายเดือนก่อน +2

    retar jamin mate kai jat sari

    • @MANISHBALDANIYA
      @MANISHBALDANIYA  หลายเดือนก่อน +1

      આવી જમીન માં બધી જાતો ખૂબ સારું ઉત્પાદન આપે છે.

    • @pppppatel4687
      @pppppatel4687 หลายเดือนก่อน

      @@MANISHBALDANIYA thank you

  • @meghajipatel3172
    @meghajipatel3172 หลายเดือนก่อน +2

    37 નંબર કેવી આવે અમારે થરાદ તાલુકા મા આજ વાવેતર કરે છે

  • @jadejaparakramsinh6139
    @jadejaparakramsinh6139 หลายเดือนก่อน +1

    11 namber ni mahiti aapo

    • @MANISHBALDANIYA
      @MANISHBALDANIYA  หลายเดือนก่อน

      જીજી 11 મોડી પાકતી વેલડી પ્રકાર ની મગફળી છે

  • @tapubhairavatbhai3974
    @tapubhairavatbhai3974 28 วันที่ผ่านมา

    જેજી32ડોઙવો મોટો થાઇ છે અંદર જાણો નાના થાયછે તો ઉતારો વધારવા શું કરવું

  • @farminglife1588
    @farminglife1588 หลายเดือนก่อน +2

    સર અમે G10 નુ વાવેતર કરીયે

  • @rajuzapdiya7552
    @rajuzapdiya7552 28 วันที่ผ่านมา

    Tel vese i bhai tamara pappa se ne

  • @hajaranavaya7062
    @hajaranavaya7062 หลายเดือนก่อน +1

    Utaro tamara khetr ne majat khatr potar uper nirbhar kare a 40 thi 45 man utreli se barda pathk ma gj20 gj 22bey

  • @kalpeshpatel8163
    @kalpeshpatel8163 หลายเดือนก่อน +3

    Naber.app.temaro

  • @bharatchaudhary-rq8uz
    @bharatchaudhary-rq8uz 27 วันที่ผ่านมา

    સરસ

  • @jatindholariya2123
    @jatindholariya2123 8 วันที่ผ่านมา

    ૩૯ નંબર મગફળી વીઘે કેટલી વવાય?
    કેટલા કીલો નાખવાની?

  • @khatubhaisaravaiya4043
    @khatubhaisaravaiya4043 27 วันที่ผ่านมา

    સરસ