સનાતન ધર્મના કોઈ ધર્મ ગ્રંથોમાં ભૂવા ની વિદ્યા આવતી નથી.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 เม.ย. 2024
  • #માધવ પરિવાર નું ગૌરવ અખંડધામ ગુરુકુળ ખાંભેલ
    #સચ્ચિદાનંદ
    #માધવાનંદ
    #સનાતનધર્મ

ความคิดเห็น • 67

  • @meldidondigital1926
    @meldidondigital1926 หลายเดือนก่อน +6

    જય માતાજી ભુવાજી ના ઇતિહાસ ઘણા જુના છે ભાઈ આજ પણ સાચા ભુવાજી પડ્યા છે ખોટા ના લીધે સાચા નું નામ ના લો ના માનો તો એ મેટર તમારી છે બાકી જુના ઇતિહાસ જાણીલો પછી બોલો જય માઁ મેલડી જય મામાદેવ 🙌🦁

  • @user-yr7ii1tl6u
    @user-yr7ii1tl6u หลายเดือนก่อน +1

    ખૂબ જ સરસ વાત કરી રહ્યા છો બાપુ સત્ય સનાતન ધર્મ ની જય સાચું અને સરળ જ્ઞાન આપ્યું

  • @rasiklalgohel7811
    @rasiklalgohel7811 หลายเดือนก่อน +2

    💐સ્વામીજીજય શ્રી સચ્ચિદાનંદ 💐

  • @maheriyaChandrahas-be4zs
    @maheriyaChandrahas-be4zs หลายเดือนก่อน

    Bahu bahuj moti vaat kari chhe jay bhim jay samvidhan namo buddhay

  • @jadavbhaibeldiya
    @jadavbhaibeldiya หลายเดือนก่อน +2

    સ્વામીજી જય સચ્ચિદાનંદ

  • @Vasantbhaim97
    @Vasantbhaim97 หลายเดือนก่อน +2

    OM Jay Shree Jagat Janani Mataji Ni Jay Ho
    Jay Sachidanand
    Mahatma Ji Namaskar
    🙏🙏🙏🙏🙏

  • @maheshkpatel.veryverynicep8790
    @maheshkpatel.veryverynicep8790 หลายเดือนก่อน +2

    🙏 જય સચ્ચિદાનંદ સ્વામિજી 🙏

  • @RameshMali-br1qb
    @RameshMali-br1qb 27 วันที่ผ่านมา +1

    ભુવાજી એટલે શું આને ભુવો ધુનતા વખતે હવ હવ એ શું બોલે છે.

  • @anitasavaliya9103
    @anitasavaliya9103 หลายเดือนก่อน +2

    Jay sachidanad swamiji

  • @ishakpaleja8703
    @ishakpaleja8703 หลายเดือนก่อน +2

    માતાજીને જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે તેવા તેવા સ્વરૂપે પ્રગટ થયા છે ત્યારે તેના અલગ અલગ નામ પડ્યા છે અને તેની જેને ભક્તિ કરી તેને આશીર્વાદ આપ્યા છે અને તેને દ્વારા માતાજી તેના કામ કરે છે અને જે ભક્તિ ભાવ કરે છે તે જ ભુવા છે

    • @akhanddhamsagar1145
      @akhanddhamsagar1145  หลายเดือนก่อน

      એને સાધક, ઉપાસક, ભક્ત કહેવાય પણ તમારી સમજણ ને ભુવા.......

  • @rugnathbhaichaudhari8956
    @rugnathbhaichaudhari8956 หลายเดือนก่อน +2

    હરહર મહાદેવ 🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏

  • @user-iz3xl2wq7x
    @user-iz3xl2wq7x หลายเดือนก่อน +3

    ❤ यसवेरीवेरी गुड़ बीलकुल १०० प्रतिशत सत्यं फ़रमाया या देवी सर्वभूतेषु शक्ति रूपेणसंस्थिता ओम नमो तस्यै नमो तस्यै नमो तस्यै नमो नमः ❤️

  • @ghelaniranjan1438
    @ghelaniranjan1438 หลายเดือนก่อน +1

    Swamiji jay sachchidanand 🙏🏻

  • @mukeshbhaijingar7520
    @mukeshbhaijingar7520 หลายเดือนก่อน +2

    આટલી ઉંમર થઇ તોય ખબર નથી પડી કે વિદ્યા કોને કહેવાય ને કૃપા કોને કહેવાય?

  • @parsottambhairangapariya9156
    @parsottambhairangapariya9156 หลายเดือนก่อน

    Jau bhagwaan pir, hargovandas Bapu, jay ma meladi

  • @bhattibalvatsinh7362
    @bhattibalvatsinh7362 หลายเดือนก่อน +2

    સરસ

  • @nandlalkana1764
    @nandlalkana1764 หลายเดือนก่อน +2

    Jay Shree sachidanand

  • @RamanRathod-xc4do
    @RamanRathod-xc4do หลายเดือนก่อน +2


    સાચી વાત છે

  • @mr_rider4548
    @mr_rider4548 14 วันที่ผ่านมา +1

    Mataji. Dhunata hoy to. Mandir. Ma murati. Kem. Dhunati. Nathi

  • @parsottambhairangapariya9156
    @parsottambhairangapariya9156 หลายเดือนก่อน

    Jai mataji krupa hai sub achha hai, mataji sharir me hajir ho ke margdarshn karte hai

  • @ckthakor7257
    @ckthakor7257 หลายเดือนก่อน

    Mata Saxat chhe Bhivajina Sharirma Aave chhe Pahelana jamanama Bhavai thati hati jema Pahela Mahakalimano vesh thato hato jemane Mataji Aavata hata thalma Agni Pragatavata je hathama rakhata hata shu vat chhe Jay Mataji

  • @user-dh7tv8ky5h
    @user-dh7tv8ky5h หลายเดือนก่อน +2

    100.ટકા

  • @bhavubhaibhojaiya4047
    @bhavubhaibhojaiya4047 หลายเดือนก่อน

    ગુરૂજી તમારી વાત એકદમ સાંચી છે પણ લોકોને અંધશ્રદ્ધા બોવ ફાવી જૈઈછે અત્યારે ભુવા ધતીંગ કરેછે એનેજ લોકો પગમાં પડી જાઈછે ભુવો જેમ ધુણે એનાંથી સુખી ન થાઈ ઈશ્વર ભજતાં નથી એટલાં ભુવા ને ભજેછે વા ભાઈ બુધીતો તમારી હો ભાઈ

  • @chavdakr3511
    @chavdakr3511 หลายเดือนก่อน +1

    mahraj ne pranam jay gurudev ek prashna hato ke to pachi bhuva ne badhi ghar temaj ghatna vishe ni mahiti kevi rite thay chhe te samjatu nathi te shu chhe?

    • @akhanddhamsagar1145
      @akhanddhamsagar1145  หลายเดือนก่อน

      લોકો નાં દુઃખ દર્દ ને લાગતું વળગતું બોલવા ની પ્રેક્ટિસ થી ગોળ ગોળ ગપ મારે એટલે દુઃખી વ્યક્તિ મનમાં કલ્પના થીં હાં પાડે છે કે સાચું કીધું જેમ વાદળોમાં જેવી કલ્પના કરો એવું જનાવર દેખાય છે, પણ સચોટ કોઈ ભુવો ન બોલી શકે. નહીંતર આ વિદ્યા શાસ્ત્રો માં હોય પરંતુ એવું નથી.

  • @narendrakumarmachhi9913
    @narendrakumarmachhi9913 หลายเดือนก่อน

    જય સચિદાનંદ. સાવ સાચી વાત. સત્યમ શિવમ સુન્દરમ

  • @dalabhaimakvana3661
    @dalabhaimakvana3661 หลายเดือนก่อน

    Aapne to najre bhaliye te sachu aava bakya kare

  • @NavinbhaiDarji-xw6rr
    @NavinbhaiDarji-xw6rr หลายเดือนก่อน

    धुएवु धतिग से

  • @parsottambhairangapariya9156
    @parsottambhairangapariya9156 หลายเดือนก่อน

    Ma meladise bada koi dictator nahi hai, ma meladise bada koi since nahi

  • @user-dy1wy3rr3s
    @user-dy1wy3rr3s หลายเดือนก่อน

    તો આ ચમત કાર કેમ થાય છે દેવ છે અને પન મા ખાલી હવા નો પવન આવે છે

  • @PravinCharan-ns8qy
    @PravinCharan-ns8qy หลายเดือนก่อน

    Taro modail no ap ne dekhadu

  • @DineshPrajapati-qh3vu
    @DineshPrajapati-qh3vu หลายเดือนก่อน +4

    ખુખાર મેલડી યુટ્યુબ જોવો પસી કેજો માતાજી નથી આવતા ko

  • @user-lz3dl2tn6q
    @user-lz3dl2tn6q หลายเดือนก่อน

    Jay Maataj GURUJ MAA Bhuwama ayech Tey Sachuchy 😂but Maany jalek Cheyenne.😅my on experience Cheyenne,and it is true.but need to be very clean ,pure Vejetary,and in the house all member should be Vejetary.If any one goes wrong unclean then MaaGod will go awry.Sorry but it’s true 😂😂❤

  • @DabhiVallabhbhai
    @DabhiVallabhbhai หลายเดือนก่อน

    હા બાપુ નો નંબર આમાં નાખો

  • @dangarahir155
    @dangarahir155 หลายเดือนก่อน +1

    કોઈ નુ આપમન કરવો સંત ને સોભે નઇ

    • @punjabhaibarodiya6709
      @punjabhaibarodiya6709 หลายเดือนก่อน

      Bhai to pashi taime pash kevi rite karvo

    • @punjabhaibarodiya6709
      @punjabhaibarodiya6709 หลายเดือนก่อน

      Sadhu santo ne bhagvannu Bhajan shivay koinu apman na karvu joiye

  • @vinubhaimakvana2644
    @vinubhaimakvana2644 หลายเดือนก่อน

    Tamari jeva ne sant na kahi sakay jema kapat dhruna ninda hoy

  • @meruvegadvegad9724
    @meruvegadvegad9724 หลายเดือนก่อน

    બાપુ તમે પણ એક ઘર લાથી વધારે નથી હો પાકની હારે ઉગી નીકળે ને તે નિંદામણ છો

  • @user-xn3iy4vs7l
    @user-xn3iy4vs7l หลายเดือนก่อน

    Tamari bhumika bhuva jevi j che...bhuva pan mata nu gyan aape che...tame pan gyan aapo j Cho....pahela rushi Muni Pan mantra thi putra aapta hata...bhuva pan putra aape j che...time pramane Ghana ne aapya che

  • @ZalagambhirsinhZala-up8rk
    @ZalagambhirsinhZala-up8rk หลายเดือนก่อน +1

    તે શૂકામ ભેખ પેરેયો સે

    • @akhanddhamsagar1145
      @akhanddhamsagar1145  หลายเดือนก่อน

      આ આખી દુનિયા ના મુખ્ય વડા પ્રધાન સંચાલન તમે કરો છો એવી અમને ખબર નહોતી એટલે....! નહીંતર આવી ભૂલ થાય? હવે પછી ધ્યાન રાખીશું.

  • @chavdabhanjibhai2084
    @chavdabhanjibhai2084 หลายเดือนก่อน

    साधू संत कबीर साहेब ने ओर जागरुक लोगोने कहां है अंध विश्वास है ढोंग धतिंग है
    सब अंध विश्वास भगावो उवानो को बसावो आवनार पेढी को बसावो जय भीम जय भारत जय नमो बूधाय जय वीगयान

  • @parsottambhairangapariya9156
    @parsottambhairangapariya9156 หลายเดือนก่อน

    Ma meladise bada koi dictator nahi hai, ma meladise bada koi since nahi