સિદ્ધ યોગી શ્રી દશરથબાપુ નું ઇન્ટરવ્યૂ ભાગ 01 || Sidhdh Yogi Shree Dasharath Bapu Interview Part 01

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 มี.ค. 2024
  • S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
    @vitalforceresearchcenter2374
    Title :- Sidhdh Yogi Shree Dasharath Bapu mulakat Part 01
    SidhdhaShram Amrapar Gir - Sasan Gir
    Speech/Anchor :- vijay jotva journalist
    Respondent :- Dasharath Bapu
    Music :- Rakesh Desai
    Live Recording :-Vijay jotva - Journalist
    All Copyright By :-Vijay Jotva Journalist
    Contact Mail-Vijaykarshan@gmail.com
    Social media Links
    Facebook page :- / vijayjotvajournalist
    instagram :- / vijay_jotva_journalist
    TH-cam :- / vijayjotvajournalist
    facebook profile:- / vijayjotvaahir
    આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
    આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
    (1)ભજનધામ bit.ly/2mgLHZp
    (3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
    #Dasharathbapu #SidhdhYogi #yogipurush
    #દશરથબાપુ #tapasviSadhu #Sadhu #DhaynYog
    #VijayJotvaJournalist #GujaratiArtist_Interview
    #DivyDarshanBharati #vijayjotva
    Gujarat All Artist Singer Interview Documentary Biography
    WebSite :-bhajansantvani.com/
    Sidhdh yogi Shree Dasharath bapu interview mulakat Part 01
    સાંજે ઓશીકાં ની નીચે પુસ્તક મુકો અને સવારે આખું વંચાય મોઢે થઇ જાય
    આવી સિધ્ધી કઈ રીતે મળે ??
    સિદ્ધ યોગી શ્રી દશરથબાપુ - સિદ્ધાશ્રમ

ความคิดเห็น • 202

  • @natvarvaghelaofficial1068

    વિજયભાઈ વિડિયો બે વખત સાંભળ્યો 🌹બાપુએ ખુબ જ સરસ વાત કરી વિગ્યાન સાથે આધ્યાત્મિક ખુબ સરસ બાપુ ના બે. ત્રણ. એપીસોડ. બનાવના વિનંતી 🙏 આપણા દેશનાં આવાં મહાન સંતો ને કોટી કોટી પ્રણામ 🙏 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹

  • @ayushvyas6928

    વિજય ભાઈ નમ્ર અનુરોધ સાથે જણાવવાનું કે પૂજ્ય દશરથ બાપુ એ સાધુ ની વ્યાખ્યા બદલી નથી પરંતુ સાધુ ની મૂળ વ્યાખ્યા ને ફરીથી જાગૃત કરી છે

  • @user-he4vf5qw1p

    બાપુ નો આશ્રમ કય જગ્યાએ આવે તો દર્શન કરવા જય શકાય

  • @gujratidharmikvarta

    ગુરુકુળ માં કેટલા વર્ષ ના બાળકો આવે છે

  • @KurukullaTV

    ચોથો કોષ વિજ્ઞાનમય કોષ અને પાંચમો કોષ આનંદમય કોષ.

  • @VijayeshMehta

    સિદ્ધિ ને પચાવવી સહેલી નથી. આ હું પણ અનુભવે કહું છું.

  • @savjubhajadeja9457

    બાપુ બધુ ગુજરાતી મા સત્સંગ કરવા વિનંતી છે બધા ની સાથે હુ પણ અંગ્રેજી ભણેલા નથી

  • @hansrajbhaibhalodiya5740

    દશરથ બાપુને સદર નમસ્કાર વિજય ભાઈ બાપુને મળવું હોય તો તેમના કોન્ટેક્ટ નાંબર જોઈતા હોય તો જણાવશો.

  • @shaileshmadhvi399
    @shaileshmadhvi399 21 วันที่ผ่านมา

    વિજય ભાઈ જો કોઈ ઇશ્વર કે શક્તિ થી સંચાલન છે જ નહિ તો પછી નવદુર્ગા ચોસઠ જોગણી... રામ અલ્લાહ કે મહાવીર.. ગ્રંથો ઉપનીસદો વેદ કુરાન ગીતા બાયબલ જેવા ધાર્મિક ગ્રંથો માં જે લખાયેલું છે તે ને સૂ સમજવું આપડે

  • @chandrikabenraval1898
    @chandrikabenraval1898 14 วันที่ผ่านมา +2

    જય ગુરુદેવ પ્રણામ

  • @vijaychauhanofficialgujara49

    શ્રી દશરથ બાપુ એટલે સાચા સિદ્ધ પુરૂષ સાચી વાત સમાજ સમક્ષ મુકવાનું અદભુત સાહસ ધરાવનાર

  • @HiteshKarad-wq4kg

    બાપુને કોટીકોટી વંદન. 🙏

  • @nayanprajapati1275
    @nayanprajapati1275 12 ชั่วโมงที่ผ่านมา

    🙏🚩🙏પરમ સત્ય 🙏🚩🙏

  • @b_j_kakadiya_Royal

    ખુબ સરસ ધન્યવાદ વિજયભાઈ બાપુ ને સાંભળા વાની મઝા આવી

  • @user-dh6lj5pn4c

    જય ગિરનારી બાપા પ્રણામ હૃદય ❤️ થી

  • @ranjitbhaimori2582

    વાહ વીજય ભાઈ બોવ સરસ

  • @sudhirkotecha9202

    નાદાનુસંધાન નો અનુભવ અમારા પરિચય મા અમને ઘણા ને છે બાપુ ની વાત સાથે સહમત બે કામ સાથે ન થઈ શકે ..નમસ્કાર

  • @user-bd5dr2cz8e

    ❤ દશરથ બાપુનું આદ્યાત્મિક જ્ઞાન બહું ઊંચુ છે.ધન્યવાદબાપુ.પ્રણામ.❤

  • @DipakPampaniya-qg8nt

    જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ અભિનંદન

  • @natvarvaghelaofficial1068

    બાપુએ છેલ્લે ખુબ સરસ વાત કરી કર્મ બાબતે....👍🏻🌹