તલાટીની પરીક્ષાની તૈયારી અંગે માર્ગદર્શન......

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024

ความคิดเห็น • 1.4K

  • @desaikamlesh545
    @desaikamlesh545 ปีที่แล้ว +650

    પેપર 5 મિનિટ વહેલુ આપવુ જોઈયે. જેથી દરેકને સરખો સમય મણી રહે .....મને પેપર 7 મીનીટ મોડુ મણ્યુ હતુ.....તલાટીની પરીક્ષા વખતે આ બાબતનુ ધ્યાન રાખવા વિનંતી

    • @Gujarat_Clicks
      @Gujarat_Clicks ปีที่แล้ว +15

      મારે પણ

    • @nikunjmodi5716
      @nikunjmodi5716 ปีที่แล้ว +7

      Mare pn

    • @bhaveshchittevan4742
      @bhaveshchittevan4742 ปีที่แล้ว +5

      Ha vat sachi

    • @CRPF08
      @CRPF08 ปีที่แล้ว +6

      અમને પણ મોડું મલું તું

    • @gautamthakor4248
      @gautamthakor4248 ปีที่แล้ว +24

      સર અમારે મેડમ એ 5/7 મિનીટ મોડું આપિયું તું એન્ડ પેપર આપીને કીધું તું કે બીજો સ્ટાર્ટ કરવા માટે બેલ પડશે એન્ડ પછી કે લખવા મંડો બીજો બેલ નય પડે 😔😔🥺

  • @mrjani-mq2dr
    @mrjani-mq2dr ปีที่แล้ว +194

    (૧) OMR વર્તુળ નાના રાખો
    (૨) superviser ને ટાઈમ ના બગાડે તેવી ધ્યાન આપવા વિનંતિ

    • @fundamentalsolutions6095
      @fundamentalsolutions6095 ปีที่แล้ว +11

      supervisor bahu time બગડતા હોય છે . વચ્ચે વચ્ચે બોલીને અને વાતો કરી ને પણ

    • @rajeshchaudhari7904
      @rajeshchaudhari7904 ปีที่แล้ว +2

      Nice suggestion

    • @budhabhaichauhan1997
      @budhabhaichauhan1997 ปีที่แล้ว +1

      Ha

    • @mrjani-mq2dr
      @mrjani-mq2dr ปีที่แล้ว +1

      @@rajeshchaudhari7904 thanks

    • @mrjani-mq2dr
      @mrjani-mq2dr ปีที่แล้ว +1

      @@fundamentalsolutions6095 ha ae pn se

  • @chiragravat3891
    @chiragravat3891 ปีที่แล้ว +200

    માનનીય હસમુખ પટેલ સાહેબ શ્રી...
    તમારી બધી જ વાત સાચી... પણ તમને કદાચ ખ્યાલ હસે કે નહિ પણ અત્યંત સુધી ક્લાસ ૧-૨ અને ક્લાસ ૩ બન્ને માં અલગ રીતે તૈયારી કરવી પડતી હોય છે... તમને લાગે એમ કે ઇતિહાસ બન્ને માં સરખો જ હોય...પણ જ્યારે તમે એના જૂના પેપર જોશો તો સમજાઈ જશે...
    પરંતુ તમે હવે આ જે જુનિયર ક્લાર્ક નું પ્રશ્નપત્ર લીધું... એ મેથડ હવે થોડી ક્લાસ ૧-૨ જેવી થઈ ગઈ...તો આના લીધે જે વિદ્યાર્થીઓ લાંબા સમય થી ક્લાસ ૩ થી તૈયારી કરતા હતા એમને અન્યાય થયો છે...અને જે વિદ્યાર્થીઓ લાંબા સમય થી ક્લાસ ૧-૨ ની તૈયારીઓ કરતા હતા અને એમાંથી ગણા જેમણે ક્લાસ ૧-૨ ની પ્રેલીમ્સ પાસ કરી ને મેઇન્સ ની તૈયારી કરતા હતા એ બધા ને ફાયદો થઈ ગયો છે...🙏અને માન્યું કે compition ગણી વધારે છે તો પેપર થોડું ભારે અને લાંબુ હોવું જોઈએ ...પણ સાહેબ એની પણ અન્ય ગણી રીતો હતી...અને તમે કઈ પોસ્ટ માટે પરીક્ષા લો છો...એતો થોડું ધ્યાન માં રાખો મારા સાહેબ શ્રી... નહી તો જો તલાટી નુ પેપર પણ જો આજ રીતે નીકળ્યું તો ક્લાસ ૩ ની ગણા સમય થી સિરિયસ તૈયારી કરતા વિદ્યાર્થી ઓ ની આત્મહત્યા ના સમાચાર આવી શકે છે....!!! આ બાબતો ને થોડું ધ્યાને રાખો તો સારું છે ...🙏 જય હિન્દ 🙏

    • @hardipsinhjadeja4627
      @hardipsinhjadeja4627 ปีที่แล้ว +6

      સાચી વાત છે, પેટર્ન જ બદલી નાખી આ લોકો એ.

    • @Kdgaming_07
      @Kdgaming_07 ปีที่แล้ว

      જીવન એકલું સરકારી નોકરી જ મેળવવી એજ છે ભાઈ ?
      ખરેખર તમારે પણ બીજાને આ કરતા અટકવવા જોઈએ ના કે એના માટે ધ્યાન દોરવું ...
      જીવન જીવવા ના ઘણા બધા ઓપ્શન છે..
      વધારે ચિંતા કર્યા વગર જેટલું તમારા થી થાય એટલા પ્રયાસો કરો...સારું પરિણામ મેળવો ... જય હિન્દ 👍🙏

    • @tejalsindhav9779
      @tejalsindhav9779 ปีที่แล้ว +3

      A sir aem key che ke sidhi rite na hoi ne etc to a Kai class 1-2 nthi to aetlu hard kadhvanu hoi paper class -3 che ae jovu joiye ne aa sir aem key che tame vancho aemathi aochu ave ne confidence ni vat che to su hve reading muki daiye sir plz thodok samjo tame ava paper ma je Loko reading nthi krta ae pass Thai jai aemj tik kre bindass ne je reading kre che aene anyay thay che plz talati ma aevu na krjo 🙏🙏

    • @dev5927
      @dev5927 ปีที่แล้ว +3

      Class 3 Wala a amnu level vadharvu joiye bahana banaya vagar..... Ane j exam Kahy.....

    • @tejalsindhav9779
      @tejalsindhav9779 ปีที่แล้ว +3

      @@dev5927 a level vadhari vdharine 2-3 vars jta rhiya a life su ama j kadhvani

  • @user-hw2cg8ws4r
    @user-hw2cg8ws4r ปีที่แล้ว +162

    સર તમારા કામને ધન્યવાદ છે..અને યુવરાજ સિંહ ને સાથ આપો...એક વિદ્યર્થિની ની વિનંતી છે...🙏

  • @reenadhruv9854
    @reenadhruv9854 ปีที่แล้ว +58

    વર્તુળ થોડું નાનું રાખવા વિનંતી
    30 મિનિટ પછી બેલ પડે એવું સૂચન કરવું જોઈએ
    પેપર 5 મિનિટ વેહલા આપવું જેથી છેલ્લી પાટલી ના ઉમેદવારનો સમય ન જાય
    બાકી તો સાહેબ બધું આયોજન ખૂબ જ સરસ હતું ❤ ખૂબ ખૂબ આભાર સાહેબ 🙏

  • @rv2437
    @rv2437 ปีที่แล้ว +5

    સર , કેન્દ્ર વિધાર્થીઓના જિલ્લામાં આપવામાં આવે એવી વિનંતી આભાર

  • @sanjaysinhbarad2431
    @sanjaysinhbarad2431 ปีที่แล้ว +259

    પેપર ઉભુ આપો ત્રાસુ આપો કે લાબું આપો કે ગમે તેવું આપો.
    પણ time આપો બધા પ્રશ્ન solve કરવા માટે.
    1કલાક ના પેપર માં 2 કલાક નાં ટાઈમ વાળું પેપર રાખો છો.
    ટાઈમ આપો બીજા જિલ્લા માં એક કલાક નું પેપર દેવા જઈએ ને તમે time waste કરવો અગુઠા sing બધામાં.
    ટાઈમ આપો પૂરતો નહિ નહિતર 1 કલાક ના 50 પ્રશ્ન રાખો.

    • @pa-vv7rh
      @pa-vv7rh ปีที่แล้ว +11

      Paper badha mate sarkhu htu... Atle avu na kahi sakai k anyay... Tame j vicharo mitra... Jo ama 2 hr aape to merit up re... And ek hr aape to badha ne ek hr hse atle merit down rahe... And koi b paper hoi aapnne am thay j time hot to vdhu mark aavt... Baki dyso ma pan 2 hr ma 200 and pi ma 3 hr ma 300 hoi che mcq.. And have na competition and single stage exam ma class 3 nu sahelu aave avi apexa rakhvi na joia.. Sir bdhu aapda mate j kare che... Sir che to talati ni exam even aai pn khra ..

    • @sanjaysinhbarad2431
      @sanjaysinhbarad2431 ปีที่แล้ว

      @@pa-vv7rh અરે ભાઈ આ લોકો એટલે લાબું પેપર રાખે સે જેથી છેલ્લા પ્રશ્ન પણ વાચ વનો ટાઈમ નથી મળતો.
      બાકી મેરીટ મા જેને આવડતું હોય e આવે ભલે લાબું હોય કે ટૂંકું atleast બધા પ્રશ્ન attend થાય એવું તો પેપર રાખો.
      જેને આવડતું હસે તે લાખ જે જને નાય આવડતું હસે તે E કરછે.
      એટલો સમય TYARI કરી ને બીજા જીલા માં એટલો ખર્ચો કરી ને જયે છે ખાલી 60-70 પ્રશ્ન કરવા.
      તો પછી એટલું બધી તૈયારી કરવાનો સુ ફાયદો કે પ્રશ્ન જ ન જોવાય.

    • @BKstudy783
      @BKstudy783 ปีที่แล้ว +1

      Sashi vat se

    • @hellraiser3448
      @hellraiser3448 ปีที่แล้ว

      @@pa-vv7rh તમારા તર્કમાં ખામી છે. સમય વધારે પડતું ઓછું આપવામાં આવે તો કોઈનું પણ જ્ઞાન બરોબર ચકાસી ન શકાય અને નસીબજોગે કોઈ પણ વ્યક્તિ પાસ થઈ જાય. સમયના અભાવે નીચું મેરીટ સારું ન કહેવાય. 100 ગુણનું પેપર 60ગુણનું બની રહે અને જેમ જેમ ઓછા ગુણનું થાય એમ તેમાં તુક્કા અને નસીબનું તત્વ આવે. એટલે ન વાંચેલ વ્યક્તિ પણ 60 જેટલા પ્રશ્નમાં તુક્કા મારી પાસ થઈ શકે. અને જેટલું સમયના અભાવે જેટલું મેરિટ નીચું એટલું તુક્કા મારવા વાળાને ફાયદો વધુ.

    • @pravinbhaivaghela4546
      @pravinbhaivaghela4546 ปีที่แล้ว +1

      Tamne 100 badhaa question solve krvnau koi ketu nthi

  • @vipulvasavaofficial..7366
    @vipulvasavaofficial..7366 ปีที่แล้ว +23

    Very Honest And transparent Sir...God father of Competitive examinations.... You are inspiring Hope for Aspirants sir....Keep on sir.....

  • @d_b_rathore
    @d_b_rathore ปีที่แล้ว +45

    1).સર એક નિરીક્ષક મને એવું બોલ્યા કે પેપર માં કોઈ પણ જાતના ટીક અથવા ગણતરી કરવી નહીં તમારું નિર્દેશસન હોવા છતાં એ લોકો આવું કહે એ બાબતે ધ્યાન આપવા વિનંતી સાહેબ

  • @gopalkuvadiya6640
    @gopalkuvadiya6640 ปีที่แล้ว +4

    આદરણીય સાહેબ શ્રી
    આપને એ જણાવતાં દુઃખ અનુભવું છું કે હાલના સમયમાં આપે જે પરીક્ષા લીધી તેનું લેવલ ખુબ જ વધારે અઘરું હતું જેનૉ મુખ્ય કારણ વિધાનવાળા વાક્યો અને સમય ખુબ ઓછો આપ્યો હતો. જો આજ રીતે આપ તલાટી ની પરીક્ષામાં કરશો તો જે વિધાથીર્ઓ એ જુની પદ્ધતિથી તૈયારી કરી છે તેમની સાથે અન્યાય થશે સર અને એ લોકોનુ ભવિષ્ય બગડશે સર માટે પરીક્ષામાં પુરતો સમય મળી રહે અને વિધાથીર્ઓનુ જીવનમાં અજવાળું પથરાય તેવા હિતમાં નિર્ણય લેજો.
    આભાર 🙏🙏

  • @kanaiyalalpatel181
    @kanaiyalalpatel181 ปีที่แล้ว +62

    સર 1 કલાક માં તમે 30 મિનિટ ના સમયે તમે બેલ વગાડી આપવાની સૂચના આપી ટો અમારે ધડિયલ માં જોવું જોય e nahi અને અમારા મગજ ને એક એલર્ટ તા આવી જસે અને બાકીનું પેપર કેવી રીતે પૂરું કરવું એ ધ્યાન જાય ટો plz

  • @chauhanvikram9780
    @chauhanvikram9780 ปีที่แล้ว +20

    મે આવા પ્રમાણિક વ્યક્તિ મારા જીવનમાં પહેલી વખત જોયા, ગુજરાત મા આવા અધ્યક્ષ ગૌણ સેવા પસંદગી મંડળ મા પ્રથમ સાહેબ છે,જે વિદ્યાર્થી ને સલાહ સૂચન કર્યું હોય. દિલ થી આભાર સાહેબ શ્રી 🙏🏻🙏🏻🙏🏻

    • @sahilpatel2877
      @sahilpatel2877 ปีที่แล้ว +1

      ગુજરાત પંચાયત પસંદગી મંડળ ના ચેરમેન ભાઈ ગૌણસેવા પસંદગી મંડળ ના અધ્યક્ષ તો A K Rakesh છે

  • @fundamentalsolutions6095
    @fundamentalsolutions6095 ปีที่แล้ว +47

    બધા જ અધ્યક્ષ તમારા જેવા કેમ નથી હોતા . તમે તો અધ્યક્ષ નહિ ગુરુ છો . ❤

  • @joshiuttam8404
    @joshiuttam8404 ปีที่แล้ว +10

    IPS હોવા છતાં આટલો સ્વીકાર્યભાવ સાહેબ ખૂબ ખૂબ આભાર 🙏

  • @rameshbhaiparmar588
    @rameshbhaiparmar588 ปีที่แล้ว +8

    હા સાહેબ તમે એવું આખું પેપર પૂછો જે કોઈ પણ એકેડેમી નું એક માર્કનું પણ બેઠું ન હોવું જોઈએ તો ખૂબ ખૂબ આભાર રહેશે

  • @arungodadiya4559
    @arungodadiya4559 ปีที่แล้ว +26

    200 પ્રશ્નો નુ તમે add કરીને 100 પ્રશ્ર નું પેપર બનાવ્યું સર,, અને લાંબું પેપર આવ્યું.. 1કલાક મા નાં થાય.... કાટો time વધારો કાટો લાંબું પેપર ના કાઢો 🙏🏻🙏🏻😖

  • @sanjayraninga
    @sanjayraninga ปีที่แล้ว +17

    હસમુખ સાહેબ ખુબ જ સરસ કામ કરો છો હવે ભરતી પણ વધુ ન વધુ કરો છો અને બધુ સરસ કામ થાય છે દિલ થી આભાર સર તલાટી મા પણ સારી સુવિધા હશે ભગવાન હંમેશા ખુશ રાખે તમને સર

  • @pravin1492
    @pravin1492 ปีที่แล้ว +5

    સાહેબ માનનીય એકે રાકેશ સાહેબે પહેલા હેડક્લાર્કનું પેપર લીધું હતું જે ગ્રેજ્યુએશન પર હતું અને ૩૮૦૦૦ પગાર હતોબ એ પેપર અને એના પછી એક જ મહિના પછી બિનસચિવાલય કલાર્ક ની પરીક્ષા લીધિ જે ૧૨ પાસ પર હતી અને ૧૯૦૦૦ પગાર હતો એ બંને પેપર એક વાર જોઈ લેજો ,
    તમે એમ વિચારો છો કે આ બધું કરવાથી મેનત વાળા જ પાસ થાસે એ વાત જુનિયર ક્લાર્ક મા કિસ્સમા સહેજ ઉંધી પડી છે કેમ કે આ પરીક્ષા મેઇન તો માઇન્ડ ના ડર ની હતી અને એ ડર એ લોકોને જ થયો જે ઘણી સિરિયસ મેનત કરીને જોબ લેવા ગયા હતા, એ ડર ના કારણે એ લોકોથી ભુલો પણ થાઇ, પણ સામે પેલાથી માનસિક તૈયારી હતી કે આપણે તો પાસ નથી જ થવાના એ લોકો બસ મનથી રમવા જ આવ્યા હતા એ પાસ થાય છે તો આ બાબતે વિચારવું
    બિજુ કે અમે પાઠ્યપુસ્તકો ગોખી માર્યા ગુજરાતીના નવા જુના બધા અને એમાથી ના પુછાય તો એ નુકસાન મહેનત વાળાને જ છે નહિ કે ના મહેનત કરવા વાળાને
    એટલે બધા ડાઇમેન્સન થી વિચારજો,બિનસચિવાલય નુ પેપર કાઇ આવુ ન હતુ તો પણ ૧૨૦ મેરીટ અટક્યુ હતુ જગા વધારે હોવા છતા અને ત્રણ ગણા પાસ કરવાના હતા તો પણ એટલે એમા પણ મહેનત વાળા જ પાસ થયા છે
    છેલ્લે સાહેબ મનમા દિનસ દાસાનુ એક વાક્ય રાખજો કે તમે પંસદગી બોર્ડ છો, ના કે નાપસંદગી બોર્ડ તમે પરીક્ષા લેવ છો પસંદ કરવા માટે
    ડિઝિસન મેકર ઓફિસર અને ક્લાસ થ્રી ક્લાર્ક ના કામનુ એનાલિસિસ પણ કરી જોજો કે એને ખરેખર ત્યા જાઇને ડિસિઝનો નથી લેવાના ઓર્ડર જ ફોલો કરવાના છે

  • @dhanyadharagujarat8222
    @dhanyadharagujarat8222 ปีที่แล้ว +92

    સાહેબ 12 પાસ પર ભરતી છે...તો....
    Gcert base paper રહે એવી આશા રાખીએ...

    • @Herpetologist.
      @Herpetologist. ปีที่แล้ว

      Gcert ભૂલી જાઓ હવે 😜

    • @funny___
      @funny___ ปีที่แล้ว

      bhai pagal vagal hai unko right hai kaisa bi paper nikale aur paper level hardhi nikle ye faltu ki argument mt karo

  • @nileshyadav3473
    @nileshyadav3473 ปีที่แล้ว +5

    SIR TAMARO DIL THI AABHAR MANU CHHU PAPER MARE KHARAB GYu TIME MANAGEMENT AND DAR BUT AAP NA WORK THI HU KHUSH CHHU GREAT WORK.... GOD BLESS YOU... THANKS SIRJI... ❤❤

  • @vanrajsinhgohilofficial3794
    @vanrajsinhgohilofficial3794 ปีที่แล้ว +11

    મે તો પરિક્ષા નથી આપી અને આપવાનો પણ નથી કારણ કે વર્ષ પુરા થઇ ગયા છે છતા પણ આપ શ્રી ને સાંભળયા છે. આપ શ્રી એ ઉમેદવારો ને ખુબ સારી માહિતી આપી તે બદલ આપને ખુબ ખુબ અભિનંદન, બસ આવી જ રીતે વિધાર્થીઓ ને ઉર્જા આપતા રહેજો. આપને સાંભળી ને ઉમેદવાર ને તૈયારી કરવા માટે ની ઉર્જા મળે છે અને આપનાર બીજી પરિક્ષા સારી રહે છે

    • @Sarcasmka14
      @Sarcasmka14 ปีที่แล้ว +1

      Ab aap kya karte ho... bhai

    • @Raju_Rastogi_555
      @Raju_Rastogi_555 5 หลายเดือนก่อน

      ​@@Sarcasmka14
      Ab woh bade aadmi ban gaye hai tere jaise ko reply bhi nahi dete 😂

    • @Sarcasmka14
      @Sarcasmka14 5 หลายเดือนก่อน

      @@Raju_Rastogi_555 ha but tera reply dekha kar happy ho Gaya Bhai main😊

  • @suliyaramniksuliyaramnik4496
    @suliyaramniksuliyaramnik4496 ปีที่แล้ว +1

    Saras aayojan hatu best kam hatu saheb aapnu purtu vachan hoy ane time menejment karo etle paper thay jay saras rite puru kari nakhyu paper nu leval hard j hovu joye paper best hatu toj compilation bane ane umedvaar mate vachan jetlu vadhare tetlu best saras kam tamaru se saheb tamaru motivation best se thank you saheb

  • @KISHANBD
    @KISHANBD ปีที่แล้ว +60

    Sir તમે પેપર ભલે લાબું રાખો પણ પ્રશ્નોને વધારે deeply હોય એવા ના પૂછો તૉ ઘણું સારું... કેમ સમય સાથે તૉ જ ન્યાય આપી શકીએ આવા લાંબા પેપર માં જો એ વધારે ઊંડા ના હોય.
    અને ખાસ આપે ગુજરાતી શબ્દભંડોળ પૂછ્યું છૅ gcert માંથી પૂછો તૉ ખરેખર અમને યોગ્ય ન્યાય મળી શકશે કેમ કે આમ પણ એ વિષય ની સીમા નથી અને અમે એની પાછળ ઘણો સમય આપ્યા પછી પણ જો કોઈ મૂલ્ય ના મળી શકે તૉ આપની સમાનતાની વ્યાખ્યા માં ફિટ થતું નથી સાહેબ.
    તૉ આટલી વિનંતિ ધ્યાને લેવા વિનંતિ. 🙏🏻
    બાકી આપણું કામ સારું જ છૅ. 👍🏻

    • @pushpendrasinhchauhan2845
      @pushpendrasinhchauhan2845 ปีที่แล้ว

      બરાબર કીધું ... લાંબુ હોય તો પણ 1 કલાકમાં આવડતું હોય તેવું 70-80 માર્કસ નું તો કવર થઈ જાય ... ને E કરવાનો પણ સમય મળી જાય ... પણ lengthy + depth માં પૂછ્યું એટલે તો સમય ખૂટ્યો ... સમય ખૂટ્યો નહીં સમય જ જાણે હાથમાંથી સરકી ગયો !!

    • @dev5927
      @dev5927 ปีที่แล้ว

      Ane j to parixa Kahy.... Ktla samay ma ktlu karvu n ktlu na karvu n bija thi aagad nikadvu.....

    • @KISHANBD
      @KISHANBD ปีที่แล้ว +1

      @@dev5927 એટલે?

  • @gohilparvinshinh4297
    @gohilparvinshinh4297 ปีที่แล้ว +1

    Sir thank you very much aavi rite Tamara jivanaa aanubhav mathi aamane margdarasan aapva badal farithi dilthi aabhar...saheb

  • @rajimran9851
    @rajimran9851 ปีที่แล้ว +12

    સાહેબ જુનિયર ક્લાર્ક ની એક્ઝામ મા જિલ્લા બદલી ને મોકલવામાં આવ્યા હતા એ વ્યાજબી નથી. પોતાના નજીક ના જિલ્લા મા જ પરીક્ષા કેન્દ્ર હોવું જોઈએ. અને સાહેબ તમે આવો કિંમતી સમય અમારા માટે આપો છો એનાથી બધા વિદ્યાર્થી ઓ ખુબ ખુશ છે આભાર સાહેબ

    • @mahipatsinhchauhan8243
      @mahipatsinhchauhan8243 ปีที่แล้ว +1

      To bhai najik na jilla ma number ave to paper futvani sambhavana vadhi jay .👍

  • @user-mz9eg3hc7s
    @user-mz9eg3hc7s ปีที่แล้ว +47

    સર પેપર લાંબુ રાખો તો સમય પણ એ પ્રમાણે રાખવો જોઈએ નમ્ર વિનંતી🙏😊
    95% ઉમેદવાર પેપર પુરૂ નથી કરી શકતા આ નરી વાસ્તવિકતા છે

    • @dev5927
      @dev5927 ปีที่แล้ว +3

      Paper puru thy na thy a gaun vaat 6e..... Marks ava lavo k merit ma aavi jav..... 100/100 am pan koi nathi lavanu

    • @laluvegad5767
      @laluvegad5767 ปีที่แล้ว +1

      Puru thai j jaay aavu j nikalvu joiye bhai nakar merit uchu vai jaay Badhu ek nu ek j thaay

    • @manu.p.thakor6546
      @manu.p.thakor6546 ปีที่แล้ว

      જે એ બરાબર જ છે બધાને પુરું થાય તો મેરીટ ક્યાં જાય પછી😢

  • @dethariyajayesh1430
    @dethariyajayesh1430 ปีที่แล้ว +125

    અમારી સ્કૂલ 12:30 નો બેલ વાગિયા પછે પેપર નું સિલ તોડી હતું ત્યાર બાદ પેપર ક્લાસ માં આપિયું આવી ભૂલ પાછી ના કરે તેની તકેદારી રાખવા વિનંતી 🙏

    • @rkpatel4052
      @rkpatel4052 ปีที่แล้ว +1

      Mari school m pn aavuj thaylu... 6otaudepur bodeli navjivan school

    • @vishnudesai9346
      @vishnudesai9346 ปีที่แล้ว

      amare pn aevu j thyu tu

    • @sejal.rathod
      @sejal.rathod ปีที่แล้ว

      Sachi vat amare pan avu j hatu

    • @animeefreee
      @animeefreee ปีที่แล้ว

      Same. Aavu j thyu htu

    • @hetalparmar6428
      @hetalparmar6428 ปีที่แล้ว +1

      Right amare pan avu j karyu tu and last ma bell padyo k tartaj lai lidhu

  • @ranjitsinhzala8557
    @ranjitsinhzala8557 ปีที่แล้ว +4

    સાહેબ વચેલું જ પૂછ્યું છે......પણ અંગૂઠા અને સહી કરવામાં લગભગ 5 મિનિટ જેવો સમય મારો ગયો..... અને શરૂઆત ની 15 mini ma 10 જ પ્રશ્નો attempt કરી શક્યો અને હુ frustrations આવી ગયો અને અંતે પેપર હુ પૂરું વાંચી ના શક્યો... મારે પેપર મા ટાઈમ ઓછો પડ્યો..... પેપર સારું હતું..... ચાલો તલાટી માટે 👍👍👍👍

  • @amipatel5903
    @amipatel5903 ปีที่แล้ว +22

    Respect Sir plz paper exact 12:30 e apvanu start kre 6e.... to ema 5 min pela apo jethi ame 12:30 e સિલ Todi ne open kri shakiye...Plz sir 5 min important 6e sir.....Last bench vala e loss 6e....Nd Sir bench amuk government school ma ઊબડ-ખાબડ vali hoi 6e to transperant Ped allow kro plz sir OMR fati jay 6e....Amne 2hr vela bolawo but time exact apo plzzz.... Humble request sir

    • @impossible294
      @impossible294 ปีที่แล้ว

      Ji sir gpsc pn 5 min aape che 🙏 dhyane lo to ghanu saru sir

    • @gamitaayushi3237
      @gamitaayushi3237 ปีที่แล้ว +1

      Haa amaru pan avu j thaylu

    • @tandellove9403
      @tandellove9403 ปีที่แล้ว

      Sachi vat aavu amari sathe pan thayu

    • @sandhyarathod8972
      @sandhyarathod8972 ปีที่แล้ว +1

      Transperant ped na allow kre....KSU j nthi lay jva deta 3 vastu sivay

    • @rkpatel4052
      @rkpatel4052 ปีที่แล้ว

      Amari school 6otaudepur bodeli ma pn aavuj thayu htu.... 12:30 ae hji ae teacher seal kholta hata ne signature karavta hata paper upper...... 5 minutes gyli amari.... Last ma warning bell pn nhi aapyo

  • @radhikakashiyani2882
    @radhikakashiyani2882 ปีที่แล้ว +22

    Thank you so much sir for guidance.... You are the only one person who guide and motivate students....😊

  • @PRUTHVIRAJSINH_4721
    @PRUTHVIRAJSINH_4721 ปีที่แล้ว +7

    સર તમે ખૂબ સારી રીતે પરીક્ષા લીધી
    તલાટી પરીક્ષા માટે સૂચનો :
    ૧)યોગ્ય સમય પર પેપર આપવું અને લેવું, જુનિયર કલાર્કમાં પેપર 7 મિનિટ લેટ આપ્યું છતાંય 1:30 ના લઈ લીધું હતું
    ૨) OMR ના ROUND મોટા હતા
    3) વિધાન વાળા પ્રશ્નો ઓછા રાખો અથવા નહિવત રાખો
    4) દરેક વિષયના પ્રશ્નો પૂછો, અહીંયા REASONING, વારસો, FULL FORM, COMPUTER, યોજના આ બધું પૂછ્યું નતું, જે SYLLBUS માં આપેલ છે છતાંય નતું પૂછ્યું

  • @Blessings_of_my_ancestors
    @Blessings_of_my_ancestors ปีที่แล้ว +5

    સર વાંચવામાં ખૂબ સમય જાય છે અને સમય પણ ઓછો પડે છે તો સર સમય ૨ કલાક રાખજો
    કેમ કે ગણિત માં દાખલા ગણવામાં સમય વધારે જાય છે એટલે 🙏🙏🙏🙏

  • @javnikapandya
    @javnikapandya ปีที่แล้ว +5

    વર્તુળ પૂરવા માં બોવ સમય જાય છે,🙏🙏🙏

  • @pithiyadivyesh2803
    @pithiyadivyesh2803 ปีที่แล้ว +1

    Tame khub sari rite kam karo cho saheb.
    Ek sochan che. યોગ્ય લાગે તો તેના પર vicharna karjo.
    Saheb darek pariksha ke jeni laykat ek saman hoy te badha mate ek j pariksha rakhavama aave to khub labh thay em che. Sarkar ane students banne labh che. Yogy merit dhoran nakki kari aavu ayojan kari sakay. Aam atyare vidhyarthio અન્ય koi kam nathi kari shakta. Ek pachi ek anek parikshao aavti hoy ane preparation ma j samay jato rahe. Mate saheb ek pariksha ane anek bharti evu karo to khub saru raheshe. Namr nivedan saheb.

  • @urvashijoshi2034
    @urvashijoshi2034 ปีที่แล้ว +30

    કુદરતમાં અને તમારામાં વિશ્વાસ રહ્યો નથી, કેટલી મેહનત કરી હતી મે જુનિયર ક્લાર્કની શું કરું? 😢કાલે પણ ખુબ રોઈ....ખુબ નેગેટિવ વિચાર આવે છે...તમારે તો બોલવું છે ખાલી, એક છોકરો રખડતો., ફેંકતો મોટી, નોકરી કરતો, એ 65 લઈ બેઠો છે...તમે હવે upsc જેવું લેવલ રાખજો અને સમય 30 મિનિટ જ આપજો...કોઈને નય તો તમને તો મજા આવી જ જોઈને ને

    • @bhaveshhirapara1
      @bhaveshhirapara1 ปีที่แล้ว +1

      હિંમત રાખો, કંઇક થઈ જશે.

    • @raloliyadilip9770
      @raloliyadilip9770 ปีที่แล้ว

      😂😂

    • @nilamchamar4761
      @nilamchamar4761 ปีที่แล้ว +2

      Ben tema to 1100 jagya hati Ane tena karata pan mast bharati talati ni chhe 3500 jagya chhe tayari chalu rakho thayi jase pass

    • @mdcreation9423
      @mdcreation9423 ปีที่แล้ว +1

      Ketla marks thy che ben???

    • @Avinash-Rathva
      @Avinash-Rathva ปีที่แล้ว +1

      Lol if you have truly scored 65 marks you are pretty much selected

  • @DREAMJOB1995
    @DREAMJOB1995 ปีที่แล้ว +4

    સાહેબ આપશ્રી no ખૂબ ખૂબ આભાર દિલ થી મેહનત કરનાર વિદ્યાર્થીઓને ચોક્કસ પહેલી વાર ન્યાય મળ્યો છે...પેપર પણ ખૂબ જ સારું હતું....syllabus પ્રમાણે j હતું....🙏🙏

  • @pankaj_jabuvani
    @pankaj_jabuvani ปีที่แล้ว +18

    સાહેબ....વર્તમાન પ્રવાહ કેટલા છેલ્લા કેટલા સમયનું કરવું એ જણાવશો.
    આપનો ખુબ ખુબ ધન્યવાદ કે આપના નિષ્ઠાપૂર્વકનાં પ્રયાસોથી પંચાયત સેવા મંડળ પ્રત્યે ઉમેદવારોમાં વિશ્વાસ આવ્યો છે.

  • @sanjaybalya2011
    @sanjaybalya2011 ปีที่แล้ว +5

    Thank you so much sir....
    Junior clerk nu paper bov mst htu and Competitive exam aavi j hovi joie....proper method thi krisu to hve talati ma time nai ghate...
    Once again thank you sir❤

  • @savjibharvad
    @savjibharvad ปีที่แล้ว +12

    સાહેબ ડોક્યુમેન્ટ વેરીફીકેશન માં કોમ્પ્યુટર નું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.

  • @jaguratichauhan8852
    @jaguratichauhan8852 ปีที่แล้ว +2

    Yes sir Tamara margdarshan thi khub j protsahan male che... Hu pan future ma Aaj rite ek hardworking officer banava ichu chu .je desh ane samaj mate kayk kari javu che 🎉🎉

  • @chimanpatat1625
    @chimanpatat1625 ปีที่แล้ว +17

    ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે એક જ ભરતી બોર્ડ બને અને એમાં પણ આપશ્રી અધ્યક્ષ હોય.
    ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ..💐🙏

  • @AkshayPatel-wo1lf
    @AkshayPatel-wo1lf ปีที่แล้ว

    👉 જો GPSC માં 200 marks ni exam ma 180 minutes હોય અને એજ પ્રકારની શૈલી, એજ પ્રકારના પ્રશ્ન પૂછવાનો ઈરાદો તમારો હોય તો 60 મિનિટ ની જગ્યાએ 90 મિનિટ આપો ... 100 marks ના પેપર મા જેથી તમે ઉમેદવારોને સારી રીતે માપી શકશો...

  • @sagargohel321
    @sagargohel321 ปีที่แล้ว +7

    ખૂબ સરસ,🙏🏻👍🏾 ધન્યવાદ 😊💐💐💐

  • @gujaratibro
    @gujaratibro ปีที่แล้ว

    Thank You Sir Dinesh Dasa Sir pachi na tamej ak cho j students ni taklifo ne sabdhdo cho ane bane atli helpfull thav cho Thanks a lot

  • @umangshah9300
    @umangshah9300 ปีที่แล้ว +9

    તલાટી ની પરીક્ષા આવવાની છે તો પેપર સમજી વિચારી ને નીકાળ જો
    વર્ગ ૩ ની પરીક્ષા છે તો પેપર પણ એવું જ પુછજો
    મહેરબાની કરીને 🙏🙏

    • @BKstudy783
      @BKstudy783 ปีที่แล้ว

      Right

    • @funny___
      @funny___ ปีที่แล้ว

      naa paper level vadhre rakhvo joea

  • @kdinfotech2917
    @kdinfotech2917 ปีที่แล้ว +8

    માનનીય સાહેબ, તમારા આ કિંમતી શબ્દો અમારા માટે ખૂબજ ઉપયોગી નીવડશે. Thanks from the bottom of the Heart.

  • @natvarpandya9381
    @natvarpandya9381 ปีที่แล้ว +5

    ખુબ ખુબ આભાર આપનો મારું સૂચન ધ્યાને લેવા બદલ

  • @rajeshparmar3893
    @rajeshparmar3893 ปีที่แล้ว +1

    ખરેખર, અદ્ભુત ! સર ની સમજણ શક્તિ ખુબ જ સરસ છે.....ખુબ ખુબ આભાર🙏🙏🙏🙏🙏

  • @kalpeshsabariya1340
    @kalpeshsabariya1340 ปีที่แล้ว +21

    સાહેબ OMR sheet માં કુંડાળા બહુ મોટા છે
    જ્યારે ગૌણ સેવા પસંદગી મંડળ અને gpsc માં કુંડાળા નાના આપે છે તો શક્ય હોય તો કુંડાળા નાના આપવા વિનંતી.

    • @viveklathiya306
      @viveklathiya306 ปีที่แล้ว

      કુંડાળા 😂🤣🤣

    • @mdcreation9423
      @mdcreation9423 ปีที่แล้ว

      કુડાળા મા પગ ભરાઈ ગયા 🤣

  • @hiteshsolanki7916
    @hiteshsolanki7916 ปีที่แล้ว +16

    સાહેબ, omr ના સર્કલ ની સાઈઝ નાની કરવા વિનંતી તેમજ પ્રશ્નપત્ર પરીક્ષા શરૂ થયા ન પાંચ મિનિટ પહેલા મળી જાય તેવી વ્યવસ્થા કરજો.

  • @parthbarot8793
    @parthbarot8793 ปีที่แล้ว +11

    Thank you sir for this important tips for exam 🙏🏻

  • @krishaSadhu
    @krishaSadhu ปีที่แล้ว +10

    Most dedicated person I have ever seen🌱

  • @sidharajsinhpadhiyar638
    @sidharajsinhpadhiyar638 ปีที่แล้ว +5

    ક્લાર્ક અને કલેકટર ના પેપર અને પદ માં તફાવત હોય છે sir બાકી તમે કરો એ બરોબર જય હિંદ

  • @sandipsinh677
    @sandipsinh677 ปีที่แล้ว +5

    વન રક્ષક ની ભરતી અંગે અપડેટ આપો
    માનનીય અધ્યક્ષ શ્રી🙏👍

  • @Youtube.with-arzu
    @Youtube.with-arzu ปีที่แล้ว +92

    પ્રશ્નો લાંબા નાં રાખો તો અમને બધું પરવડે sir તમારી વખતે એવા પ્રશ્નો નતા આવતા એટલે તમારે સમય નતો ઘટતો .તમારો એક પ્રશ્ન ધ્યાન થી વાચવામાં ૨ મિનિટ કાઢી નાખે છે 😢

    • @something_u_like
      @something_u_like ปีที่แล้ว

      Right

    • @Mr.Black757
      @Mr.Black757 ปีที่แล้ว

      100%

    • @mohitgoswami36
      @mohitgoswami36 ปีที่แล้ว

      Bv sachi vat kidhi tame you are right👍

    • @Itzbhumi021
      @Itzbhumi021 ปีที่แล้ว

      👍

    • @iron_man077
      @iron_man077 ปีที่แล้ว +2

      Dodva jav tyare pela 5 km puru karta 30-35 min thay.. practice karo atle a 20-22 minute thay jaay chhe ..
      am j practice karo 2 min mathi 30 second thay jase!

  • @ruchitshah-jl9ow
    @ruchitshah-jl9ow ปีที่แล้ว +14

    સાહેબ તમે બઉ જ એક્ટિવ વ્યક્તિ છો ...તમારા જેવા અધ્યક્ષ ની એમને ખૂબ જ જરૂર હતી .

  • @TripleH50
    @TripleH50 ปีที่แล้ว +11

    જુનિયર ક્લાર્ક માં GCERT માંથી બોવ ઓછા સવાલ હતા આપને વિનંતી છે કે GCERT ને વધુ મહત્વ આપી સવાલો ગમે તેટલા અઘરા બનવા હોય બનાવો.

    • @funny___
      @funny___ ปีที่แล้ว

      तोता mt ban bhai 😁 gcert kya alag hai ncert se mehnat kar bhai sorry lekin ye faltu argue karega to koi exam nahi niklegi mehnat kar upgrade karo khud ko

    • @TripleH50
      @TripleH50 ปีที่แล้ว

      @@funny___ Hashmukh sir ne hi kaha tha ki coaching students ko fayda na ho is liye GCERT se hi paper nikalenge Constable ka paper tough tha par gcert se paper aya tha . Me to SBI clerk hu bhai tu apna soch aur mehnat kr faltu Gyan mat pel . Warna puri jindgi faltu Gyan hi pelta reh jayega

  • @DeepMusicVideos
    @DeepMusicVideos ปีที่แล้ว +2

    Lok rakshak ma saheb tame vidhan bou lamba nahta jr clerk ma vidhan Jarooriyaat karta vadhare lamba chhe saheb..... Current.. Saheb atlu pn old koi exam ma na puche.. Saheb..... Thoda vidhan... Tuka hoy bou vachva time na jay sahen 1 hr mate worth lage

  • @bariabipinkumar1288
    @bariabipinkumar1288 ปีที่แล้ว +5

    ધન્યવાદ હસમુખ સર
    સતત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીએં છીએ.
    પણ ટાઈમ ઓછો પડે છે.. સુચારુ આયોજન કરવા બદલ.૧...૨ માકૅ માટે રહી જવાય છે.. એટલે ટાઈમ 5 મિનિટ પેપર વહેંચણી નો આપો તો વધારે સારું

  • @pravinkanzariya-zr4js
    @pravinkanzariya-zr4js ปีที่แล้ว +1

    સર, અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે તમારા જેવા ઈમાનદાર અધિકારી મલ્યા છે. તમારો ખૂબ ખૂબ આભાર. સર, હાલ અમારી અને તમારી બંનેની પરીક્ષા છે જેમાંથી તમે એક પરીક્ષામાં ખૂબ મહેનત કરી સફલ થયા છો. હવે તલાટીનો વારો. મને 100% વિશ્વાસ છે કે આ પેપર પણ નહીં ફૂટે. તમે તમારું 100% આપ્યું અને તમે સફલ થયાં, હવે અમારો 100% આપવાનો વારો. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @jaydeepchauhan8344
    @jaydeepchauhan8344 ปีที่แล้ว +5

    ગુજરાત સરકાર પર થોડી ઘણી પણ આસ્થા કે શ્રધ્ધા રહી છે તેનુ કારણ તમે છૉ સર.......❤

  • @teachingwithaspirant
    @teachingwithaspirant ปีที่แล้ว +2

    Best guide ever but sir supervisor didn't know about time of paper start and proper introduction for students 😢

  • @milanbhaliya8016
    @milanbhaliya8016 ปีที่แล้ว +17

    ધન્યવાદ માનનીય અધ્યક્ષશ્રી

  • @user-gs6zv4rg9b
    @user-gs6zv4rg9b ปีที่แล้ว

    Sir paper styles bau gamyu ane questions vadhre mast hata levels bau mast hatu compition mate best so 5 year ma aj paper best se ....dil thi salute se sir....

  • @standard_study
    @standard_study ปีที่แล้ว +37

    Sir,
    જુનિયર કલાર્કમા OMR શીટના સર્કલની સાઇઝ ખૂબ મોટી હતી.
    તલાટીમા પણ આ જ સાઇઝના સર્કલ આવશે..?

    • @chaudharyamaratbhai5331
      @chaudharyamaratbhai5331 ปีที่แล้ว

      બિલકુલ

    • @jitugamit290
      @jitugamit290 ปีที่แล้ว

      અંગ્રેજી ને આટલું બધું મહત્વ શા માટે 20 માર્ક

    • @jigneshdhamsaniya7141
      @jigneshdhamsaniya7141 ปีที่แล้ว

      Right

    • @Get_success028
      @Get_success028 ปีที่แล้ว

      ઘાટી પેન લઈ જવાની

  • @joshiharesh1429
    @joshiharesh1429 ปีที่แล้ว

    Good Trick sir obviously Excellent Method in Exam paper

  • @jignasapatel3193
    @jignasapatel3193 ปีที่แล้ว +8

    100 પ્રશ્નો છે તો ઓછા માં ઓછી 100 મિનિટ તો આપો સર...60 મિનિટ માં નથી થતું પૂરું ..1 મિનિટ તો જોઈએ એક પ્રશ્ન માટે...

  • @rameshbhaiparmar1348
    @rameshbhaiparmar1348 ปีที่แล้ว +1

    સર પહેલી બેંચ વાળા પાસે સહી કરાવે છે જે સાક્ષી રૂપે તે પેપર આપે તે પહેલાં લેવા વિનંતી કેમકે તેમાં પણ અમારે સમય જાય છે, મોટા ભાગે હું પ્રથમ બેંચ મારી આવે છે......

  • @jaydipsonaratalati6217
    @jaydipsonaratalati6217 ปีที่แล้ว +6

    સાહેબ અમુક સેન્ટરમાં અંગુઠો લેવાનું કામ મોડું થાય છે. સાથે અળધીયું પણ અલગથી લેવામાં આવે છે. અને પછી ત્રીજી વખત સહી કરવા માટે આવે છે. એમાં પાંચ થી છ મિનિટનો સમય બગડે છે. એના વિશે કંઈક કરવા વિનંતી.

  • @nidhimahida16
    @nidhimahida16 ปีที่แล้ว +1

    તમારો ખુબ ખુબ આભાર સર 😊🙏 બધી જ માહિતી યોગ્ય રીતે આપવા

  • @sagarkumar_143_
    @sagarkumar_143_ ปีที่แล้ว +18

    સાહેબશ્રી તલાટી માટે ની હાલથી રણનીતિ શું હોઈ શકે અને સૌથી વધુ ધ્યાન ક્યાં આપવું GCERT current affairs કે પછી scoring subject પર જેથી અમે સારી રીતે તૈયારી કરી જોયેલું સપનું પુરુ કરી શકીએ કારણ કે જુનિયર ક્લાર્ક ની જેમ તલાટી પણ ના નીકળી જાય
    Please સાહેબશ્રી એક વિડિયો આના પર જેમ બને તેમ જલ્દી બનાવવા વિનંતી 🙏🙏🙏 please

  • @tinaparmar2715
    @tinaparmar2715 ปีที่แล้ว

    Sir please take consideration of pregnant women situation...pregnant women can't travel such a long distance , doctor not recommended ....so due to this her 3-4 yr preparation goes waste...200-250km distance travelling is dangers for her and her baby....so sir please take consideration this situation also of pregnant women. And please give exam centre in her district...also so many candidates suffer this problem due to only this 41% attendance in junior clerk exam...so please give exam center in her or his own district rather than 200-250km away ...
    Sir your effort in jr.clerk exam was appreciable and hatsoff for taking transparent exam

  • @chauhansaheb97
    @chauhansaheb97 ปีที่แล้ว +4

    માનનીય સાહેબ શ્રી,
    પેપર પેટર્ન માં પ્રશ્નો વિષયવાર ક્રમબદ્ધ આપવા વિનંતી.દા. ત 1થી 5 પ્રશ્નો બંધારણ તો બંધારણ એમ વિષય વાર ક્રમ બધ્ધ પ્રશ્નો ટાઈપ કરવા વિનંતી🙏

  • @artibarathod5050
    @artibarathod5050 ปีที่แล้ว +1

    Thank you so much sir for junior clerk exam formation
    એક વિનંતી છે કે પરીક્ષાના એક કલાક (ચાલુ સમયગાળા) દરમ્યાન વિદ્યાર્થી present chhe te અંગે નંબર અને સાઈન ભરવા supervisor આવે છે તો અમારે તેટલો સમય બગડે છે, તો તે exam na ek kalak pela કામ કરાવી લ્યો તો વિદ્યાર્થીઓ પર મોટો ઉપકાર રહેશે.

  • @rjvlogs0102
    @rjvlogs0102 ปีที่แล้ว +4

    વન લાઇનર વાળું પેપર રાખો સાહેબ... કેમકે jr clerk માં બધા પ્રશ્ન વાચીને ટિક કરીએ તો પણ 70 થી 80 જ ટિક થશે....એટલે....થોડો time વધારો નકર પેપર વન લાઇનર વાળું રાખો🙏

  • @pujarathod1402
    @pujarathod1402 ปีที่แล้ว

    Tme sir khub saras rite junior cleark examnu aayojan kryu chhe tene mate thank you

  • @hir5320
    @hir5320 ปีที่แล้ว +26

    ખરેખર જુનિયર ક્લાર્કનું પેપર બહુ જ સારું હતું sir પણ exam સિલેબસ અનુસાર રાખજો સર.please

  • @jayrajahir007
    @jayrajahir007 ปีที่แล้ว +4

    તલાટી સંમતિ પત્રક ની તારીખ વધારો સર 🙏🙏🙏

  • @akkicharpot5315
    @akkicharpot5315 ปีที่แล้ว +4

    ❤ thank you so much sir...
    Got energized...

  • @kishansolanki7588
    @kishansolanki7588 ปีที่แล้ว +1

    કળયુગમાં સંત મહાત્મા ભગવાન જેવા અધ્યક્ષ 🙏🏻

  • @DhruviShrimali2021
    @DhruviShrimali2021 ปีที่แล้ว +5

    સર જુનિયર કલાર્ક ની પરીક્ષા પુર્ણ થઈ ગઈ છે પણ હજી 254 રૂપિયા ભાડા ના ખાતા માં જમા થયેલ નથી

  • @vinaykumarvinaykumar7301
    @vinaykumarvinaykumar7301 ปีที่แล้ว

    પોલીસ કોન્સ્ટેબલ ભરતી વઘારો કરો 15000 થી વધારે કરો

  • @bhoomilashkari4714
    @bhoomilashkari4714 ปีที่แล้ว +10

    Sir last junior clerk ni exam ma omr circle ni size medium krta talati ma omr na Circle ni size medium rakhjo plzzzz sir 🙏🙏

    • @impossible294
      @impossible294 ปีที่แล้ว +1

      Sir aa muddo dhyane lesho 🙏🙏

  • @vaishalimakwana8637
    @vaishalimakwana8637 ปีที่แล้ว

    Thanku so much sir....tmara video joi ne.....tyari ma vdhu man beshe che...
    Tme student ne mata pita ni jm j.... protsahan puru pado cho...
    🙏

  • @jaysukhnakum87
    @jaysukhnakum87 ปีที่แล้ว +16

    નમસ્તે સાહેબ
    અમે ગામડા ના વિદ્યાર્થી છીએ તો
    ૧૨ પાસ છે તો
    GCERT BASE નીકળે એવી આશા રાખીએ

    • @cricketking8763
      @cricketking8763 ปีที่แล้ว

      Badha gamdanaj ne bhikhari ne garibj che...bharat ma peda thya e j moto guno che..

  • @sahiljargela2273
    @sahiljargela2273 ปีที่แล้ว +1

    સર વિધાનો વાળા પ્રશ્નો માં વધારે સમય બગડે છે

  • @BkumarKnowyou-eu2dj
    @BkumarKnowyou-eu2dj ปีที่แล้ว +3

    નમસ્કાર સાહેબ.
    જુનિયર ક્લાર્ક ની એક્ઝામ હતી ત્યારે સાહેબ 12:30 નો સમય હતો પણ છતાંય પેપર અમને બહારની 12:45 એ મળ્યું અને 13:30 પેપર પાછું લઈ લેવામાં આવ્યું તો સાહેબ શ્રી ને નમ્ર વિનંતી છે.એક્ઝામ લેનાર શિક્ષકોની થોડું ઇન્સ્ટ્રક્શન આપો કે જેથી અમારું સમય બરોબર
    ઉપયોગ લઈ શકીએ.
    ધન્યવાદ સર #Hasmukh patel IPS

  • @DeshBhakti17
    @DeshBhakti17 ปีที่แล้ว +1

    Respected,
    Hasmukh sir......
    Sir salute...jai hind jai bharat sir...❤️❤️❤️
    Sir tamne dil thi request chhe sir Exam center door hovathi student ne ghani taklif pade chhe..ane sir bane to please darek students ne potana jilla ma j number aapo bani sake to ghar thi 30km door hoy to chale...exam vakhate door center hovathi girls student ne Bau taklif pade chhe aava ane javama ane jo Bau j door hoy to ek divas pela jaine tya koik jagya e rokavama. To sir humble request chhe ke etlist girls ne potana jilla ma j talati exam hoy ke anya exam hoy emne potana ghar thi 10km thi 30km na antar ma j center aapo.kem ke door exam center hoy chhe to e loko paper aapva pela j thaki jaay chhe aava java ma....❤️❤️❤️🇮🇳🇮🇳🇮🇳..jai hind jai bharat....👮🏻‍♂️👮🏻‍♂️👮‍♂️

  • @umangshah9300
    @umangshah9300 ปีที่แล้ว +6

    પરીક્ષા વર્ગ ૩ ની હોય તો પેપર એવું જ પુછવું જોઈએ
    Junior clerk ની પરીક્ષા હતી તો પેપર પણ એવું પૂછવાનું હતું

    • @ViraL_Gamit
      @ViraL_Gamit ปีที่แล้ว +1

      Sachii vaat 💯

  • @mitalchaudhari7241
    @mitalchaudhari7241 ปีที่แล้ว

    Thanks you so much sir.... 10 minit pehla exam nu bdhu finger ne bdhu j pti jvu joiye

  • @napoleon8900
    @napoleon8900 ปีที่แล้ว +4

    Thanks a lot for guidance.. 🙏🙏

  • @ggv1306
    @ggv1306 ปีที่แล้ว

    Khub saras mahiti aapi saheb.

  • @lovemyindia9198
    @lovemyindia9198 ปีที่แล้ว +24

    સર બીજું બધું તૉ ઠીક પરંતુ
    રાઉન્ડ બવ મૉટા હતા
    તૉપના ગૉલા જૅવા હતા😢🎉

    • @Maheshrtw266
      @Maheshrtw266 ปีที่แล้ว

      Sachi vat yar...

    • @erdeep3000
      @erdeep3000 ปีที่แล้ว

      Ha sir jr clerk ma.. 80 question attempt thaya baaki e krvo padyo tyare bou.. Aghru padyu kundala karva.. 10 min aas pass total vayo gayo samay.. Last 5 min 20 kundala karya..

    • @The_AB_Banna
      @The_AB_Banna ปีที่แล้ว

      તોપ ના ગોળા🤣🤣 તોપના ગોળા જોયા છે કદી

  • @Naina19042
    @Naina19042 ปีที่แล้ว +1

    પ્રશ્ન પત્ર પરીક્ષા ની 5 મીનટ પેહલા આપવાના બદલે બેલ પડે ત્યાર પછી આપવાનું ચાલુ કરે છે જેના થી 1 2 મીનટ જતી રહે છે..તો એના પર ધ્યાન આપવા વિનંતી

  • @sachinkharadi3975
    @sachinkharadi3975 ปีที่แล้ว +6

    સર પ્રશ્નપત્ર વાંચેલા માંથી આવેલું હતું પણ રિવિજન વધુ કર્યું હોત તો પ્રશ્નપત્ર માં સારા માર્ક્સ આવી શકતા હતા.

  • @kushvaru6165
    @kushvaru6165 ปีที่แล้ว +1

    Sir bilkul barobar karyu karan ke badha je gokhaniya hata classes vada ana modha utri gya ane amara jeva ghare tyari karnar ne 50 thi 55 mark thay che jyare classes vada 30 thi 40 ma rme che

  • @funzone12839
    @funzone12839 ปีที่แล้ว +13

    OMR શીટના circle નાના રાખજો સાહેબ.
    અડધો ટાઈમ એમાં જ જતો રહે છે.

    • @Ankit7252
      @Ankit7252 ปีที่แล้ว

      😂 right

  • @artithakkar2186
    @artithakkar2186 ปีที่แล้ว +1

    Tme upsc ni taiyari kri ti but ame to pelethi class 3 ni j kri chhe ....
    To Achank ee level na apso
    Nd chori to dur koiney paper lkhvano bi time nto nd avu bdhu na thay evu dhyan khas rakho

  • @hir5320
    @hir5320 ปีที่แล้ว +7

    નિરીક્ષકની બધી જ કામગીરી પેપર શરૂ થાય એ પહેલા પુરી થઈ જાય એવું કરજો સર

  • @chetnaram4682
    @chetnaram4682 ปีที่แล้ว +1

    Sir bv j saru kryu tme j Kai kryu a koij shak nai but tme tmari best job nibhavo chho sirr thank u so much sirr