Hasmukh Patel IPS
Hasmukh Patel IPS
  • 98
  • 3 423 683

วีดีโอ

બાળકોના ભવિષ્યનું ઘડતર માટેનો રૂપાંતર કાર્યક્રમ કેવી રીતે શરૂ કરશો?
มุมมอง 10K4 หลายเดือนก่อน
શાળામાં ભણતા બાળકો પોતાના ભવિષ્ય માટે જાગૃત થઇ વ્યકિતત્વ વિકાસ તથા કારકિર્દી ઘડતર માટે જાગૃત થઇ તે માટે કામ કરતા થાય તે હેતુ થી ધોરણ-7,8 ના બાળકો માટે રૂપાંતર કાર્યક્રમ શરૂં કરવામાં આવ્યો છે. વ્યકિતત્વ વિકાસ તથા કારકિર્દી ઉપરાંત બાળકોમાં જીવન મૂલ્યો વિકસે, તેઓમાં નેતૃત્વ ગુણ કેળવાય, તેઓ નાગરિક ધર્મ શીખે અને તેઓ સમાજનાં પશ્નો વિશે જાગૃત થાય અને ભવિષ્યમાં તેના માટે કામ કરવા ઇચ્છે અને તેને માટે સક...
NCERT/GCERT ના પુસ્તકો વાંચવા કે કેમ ?
มุมมอง 110K6 หลายเดือนก่อน
‘‘ લોકરક્ષક પરીક્ષાનો અભ્યાસક્રમ: તૈયારી કેવી રીતે કરવી ? ’’ આ વિડીયો અંગે વિધાર્થીઓ માટે વધુ સ્પષ્ટતા
વિશ્વ ૫ર્યાવરણ દિવસ : ચાલો ૫ર્યાવરણ જાળવણીમાં યોગદાન આપીએ.
มุมมอง 6K6 หลายเดือนก่อน
આ૫ણે ૫ર્યાવરણની જાળવણીમાં કઇ રીતે યોગદાન આપી શકીએ તેની વાત આ વિડીયોમાં કરવામાં આવી છે.
લોકરક્ષક પરીક્ષાનો અભ્યાસક્રમ: તૈયારી કેવી રીતે કરવી ?
มุมมอง 129K6 หลายเดือนก่อน
લોકરક્ષક પરીક્ષાનો અભ્યાસક્રમ: તૈયારી કેવી રીતે કરવી ? દર્શકોના પ્રતિભાવો અંગે સ્પષ્ટતા: ઘણા બધા લોકોએ વિડીયો ધ્યાનથી સાંભળ્યો નથી. GCERT NCERT ના પુસ્તકો શું કામ વાંચવા એટલે અટકી ગયા છે. આ પુસ્તકોના વિકલ્પે બજારમાં મળતા બીજા સાહિત્ય વાંચવા અંગે પણ મેં કહ્યું છે. છતાં પણ મને લાગે છે વિદ્યાર્થીઓ સ્પષ્ટ થાય તે રીતે મારે ફરી વાત કરવી પડશે. તમારા પ્રશ્નો સંશયો મુકશો તો ટૂંક સમયમાં તમને સ્પષ્ટ થાય ત...
ગરમીનો પ્રકોપ કેમ ?
มุมมอง 14K6 หลายเดือนก่อน
તાજેતરની અત્યંત ગરમીનું કારણ શું છે ? તે નિવારવા આપણે શું કરી શકીએ. ગ્લોબલ વોર્મીંગ અટકાવવામાં સામાન્ય માણસ તરીકે આપણે કઇ રીતે યોગદાન આપી શકીએ.
તરૂણોના માતા-પિતાએ શું કરવુ - શું ન કરવુ ?
มุมมอง 2.1K7 หลายเดือนก่อน
તરૂણોના માતા-પિતાએ શું કરવુ - શું ન કરવુ ?
ધોરણ-૧૨ નું પરિણામ આવ્યુ છે ત્યારે.......
มุมมอง 20K7 หลายเดือนก่อน
ધોરણ-૧૨ ના પરિણામ પછી વિદ્યાર્થીઓ તથા વાલીઓને માર્ગદર્શન ધોરણ-૧૨ નું પરિણામ સારૂં હોય કે,નબળુ જીવનમાં કેવી રીતે સફળ થવું ?
લોકરક્ષક પરીક્ષાના અભ્યાસક્રમ વિશે...
มุมมอง 165K7 หลายเดือนก่อน
લોકરક્ષક પરીક્ષાના અભ્યાસક્રમ તથા તૈયારી વિશે માર્ગદર્શન...
બાળકને કયારે શાળા/ટયુશનમાં મુકવું જોઇએ ?
มุมมอง 3.9K7 หลายเดือนก่อน
શાળા બાળકના વિકાસમાં અવરોધરૂપ થઇ શકે ? કયારે/કેટલું ટયુશન કરાવવું ?
બાળકની અભિવ્યક્તિ વધારવા શું કરી શકાય ?
มุมมอง 3.6K7 หลายเดือนก่อน
બાળકની અભિવ્યક્તિ વધારવા શું કરી શકાય ?
અરજી ફોર્મ ભરવા અંગે ઉમેદવારોના પશ્નોના જવાબ...
มุมมอง 82K8 หลายเดือนก่อน
અરજી ફોર્મ ભરવા અંગે ઉમેદવારોના પશ્નોના જવાબ...
બાળકને કયા માધ્યમમાં / કેવી શાળામાં ભણાાવવું?
มุมมอง 13K8 หลายเดือนก่อน
બાળકને કયા માધ્યમમાં / કેવી શાળામાં ભણાાવવું?
લોકરક્ષક / પી.એસ.આઇ. ભરતીની ૫રીક્ષા કયારે થશે?
มุมมอง 152K8 หลายเดือนก่อน
લોકરક્ષક / પી.એસ.આઇ. ભરતીની ૫રીક્ષા કયારે થશે?
બાળકને જંકફૂડ થી મુકત કરવાની પ્રક્રિયા બાળકના વિકાસનો રાજમાર્ગ ખોલી શકે ?
มุมมอง 2.2K8 หลายเดือนก่อน
બાળકને જંકફૂડ થી મુકત કરવાની પ્રક્રિયા બાળકના વિકાસનો રાજમાર્ગ ખોલી શકે ?
લોકરક્ષક / પો.સ.ઇ. ભરતી અંગે ઉમેદવારોના પશ્નો વિશે માર્ગદર્શન...
มุมมอง 130K8 หลายเดือนก่อน
લોકરક્ષક / પો.સ.ઇ. ભરતી અંગે ઉમેદવારોના પશ્નો વિશે માર્ગદર્શન...
બાળક માટે ઘરનું વાતાવરણ કેવું હોવું જોઇએ ?
มุมมอง 4.3K9 หลายเดือนก่อน
બાળક માટે ઘરનું વાતાવરણ કેવું હોવું જોઇએ ?
હાઇપર એકટીવ તથા જીદ્દી બાળકને કેવી રીતે ઉછેરવું ?
มุมมอง 3K9 หลายเดือนก่อน
હાઇપર એકટીવ તથા જીદ્દી બાળકને કેવી રીતે ઉછેરવું ?
બાળકનું મોબાઇલનું વળગણ કેવી રીતે છોડાવવું ?
มุมมอง 6K9 หลายเดือนก่อน
બાળકનું મોબાઇલનું વળગણ કેવી રીતે છોડાવવું ?
સ્પર્ધાત્મક પરીક્ષા અંગે વિધાર્થીઓએ પુછેલા પશ્નોના જવાબ..
มุมมอง 50K9 หลายเดือนก่อน
સ્પર્ધાત્મક પરીક્ષા અંગે વિધાર્થીઓએ પુછેલા પશ્નોના જવાબ..
GPSC વર્ગ ૧, ૨ લેખિત પરીક્ષા માટે સૂચનો...
มุมมอง 12K9 หลายเดือนก่อน
GPSC વર્ગ ૧, ૨ લેખિત પરીક્ષા માટે સૂચનો...
બાળકને કેટલો સમય આપવો જોઇએ ?
มุมมอง 4.1K9 หลายเดือนก่อน
બાળકને કેટલો સમય આપવો જોઇએ ?
સ્પર્ધાત્મક પરીક્ષામાં શું વાંચવું ?
มุมมอง 139K10 หลายเดือนก่อน
સ્પર્ધાત્મક પરીક્ષામાં શું વાંચવું ?
મા બાપ બનવા પુર્વે કઇ તૈયારી જોઇએ ?
มุมมอง 10K10 หลายเดือนก่อน
મા બાપ બનવા પુર્વે કઇ તૈયારી જોઇએ ?
બાળઉછેર શુ કામ મહત્વનો છે? ... બાળઉછેર થકી વિશ્વશાંતિ ભણી.
มุมมอง 3.3K10 หลายเดือนก่อน
બાળઉછેર શુ કામ મહત્વનો છે? ... બાળઉછેર થકી વિશ્વશાંતિ ભણી.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરશો....
มุมมอง 90K10 หลายเดือนก่อน
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરશો....
સ્પર્ધાત્મક પરીક્ષાનું લક્ષ્ય લઇ બેઠેલા વિધાર્થીઓને માર્ગદર્શન....
มุมมอง 115K10 หลายเดือนก่อน
સ્પર્ધાત્મક પરીક્ષાનું લક્ષ્ય લઇ બેઠેલા વિધાર્થીઓને માર્ગદર્શન....
સ્પર્ધાત્મક પરીક્ષા માટે સજજતા....
มุมมอง 143Kปีที่แล้ว
સ્પર્ધાત્મક પરીક્ષા માટે સજજતા....
નોકરી કે ભવિષ્યનું સર્જન ?
มุมมอง 71Kปีที่แล้ว
નોકરી કે ભવિષ્યનું સર્જન ?
ગાંધી જયંતીએ ગાંધી વંદના.
มุมมอง 11Kปีที่แล้ว
ગાંધી જયંતીએ ગાંધી વંદના.

ความคิดเห็น

  • @PrernaPrajapati-u2i
    @PrernaPrajapati-u2i 21 ชั่วโมงที่ผ่านมา

    તમારા પ્રત્યે બધા જ sthdent ની ખુબ જ આશાઓ હતી...તમે પ્રથમ TDO ના interview માં આટલો ભેદભાવ કઈ રીતે લાવી સકો sir.. બીજાઓ ની મહેનત નું શું.??? એક જ interview na marking ma atlo difference kai rite hoi ske sir... Ek ne 75 to bija ne matr 42... Sir we want justice... GPSC ma aaj sudhi avu marking nathi thayu...

  • @itsmythoughts9262
    @itsmythoughts9262 วันที่ผ่านมา

    Jay hind sir🙏🏻 Sir CCE "Group B" ni exam Date announce karo ne Chalu job vala vidhyarthi ne raja મૂકવાનો ખ્યાલ આવે

  • @fullmasti7192
    @fullmasti7192 7 วันที่ผ่านมา

    50 marks nu History culture geography tane nathi dekahtu e to math karata pan vadhare marking se

  • @Vishalsolanki0178
    @Vishalsolanki0178 9 วันที่ผ่านมา

    PI ⭐⭐⭐ ni vacancy aavse 2025 ma ?

  • @vasundhara_chaudhary
    @vasundhara_chaudhary 11 วันที่ผ่านมา

    Namaste sir, Maafi mangu chhu sir STI confirmation apvanu baki rahi gayu chhe amuk karano sar, sir bau taiyari kari chhe exam apvanu khub man chhe please sir ak divs no chance apo to aapni moti merbani thase...🙏sir aapna support ni aasha...sathe apno student..🙏

  • @govprepbyy
    @govprepbyy 11 วันที่ผ่านมา

    STI na Consent form ni date 2 divas vadharva mate vinanti!!!!!¡!!!!

  • @govprepbyy
    @govprepbyy 11 วันที่ผ่านมา

    Sti na consent form mate 2 divas haju aapo

  • @patelvrushali4290
    @patelvrushali4290 11 วันที่ผ่านมา

    સાહેબ એમના માબાપ એમ જ કહે છે કે નોકરી તો મળવાની નથી તો ભણાવવાની કોઈ જરૂર નથી

  • @purvibhut2458
    @purvibhut2458 11 วันที่ผ่านมา

    Sir please samamti patrak no time vadharo ne please request bau time thi taiyari kari che

  • @hiraldpatel1301
    @hiraldpatel1301 12 วันที่ผ่านมา

    સર , sti no consent form ma select option khultu j ni hatu .. . મારું ફોર્મ ભરવાનું રહી ગયું છે..... પ્લીઝ થોડો સમય વધારો ને..... પ્લીઝ 😭😭😭😭

  • @icdsactivitiesbykhushbuchu3098
    @icdsactivitiesbykhushbuchu3098 12 วันที่ผ่านมา

    Sir gpsc na samti patr bharvana rai gya chhe plz possible hoi to thodo time aapva vinanti

  • @gpscaspirant1782
    @gpscaspirant1782 16 วันที่ผ่านมา

    Sir hve GPSC guidece mate na videos banavo

  • @ManishParmar-qj4bo
    @ManishParmar-qj4bo 18 วันที่ผ่านมา

    સિર GCRET અને ગૂગલ માંથી પોલીસ બોડ માંથી કયું માન્ય ગણાય સિર

  • @jindagi_452
    @jindagi_452 20 วันที่ผ่านมา

    સાહેબ હવે સરકાર પરીક્ષા લે એમ લાગતું નથી તમે ખોટી આશા આપી ગયા કે પરીક્ષા જલ્દી લેવરસે પોલીસ ની .નોકરી છોડીને તૈયારી ચાલુ કરી હજુ અધ્યક્ષ ની નિમણુક થઈ નથી તમે કંઇક કરો સાહેબ please please please please please please

  • @H...jjjjjjjjjjjjjjjjj
    @H...jjjjjjjjjjjjjjjjj 23 วันที่ผ่านมา

    📌📌 સર આ મેસેજ વાંચવા આપને નમ્ર વિનંતી 🙏 તમે હવે GPSC ના અઘ્યક્ષ બની ગયા પણ અમારું હજુ કંઈ નક્કી નથી.( LRD& PSI) અને અધ્યક્ષ બનશે તો પણ ગુજરાત બહારના બને એવું લાગી રહ્યું છે માટે જે અધ્યક્ષ બને એ વ્યક્તિ સાથે આપ મુલાકાત કરીને આપે જે પદ્ઘતિથી પરીક્ષા લીધી છે અને જે પ્રમાણે GCERT Ncert મહત્વ આપ્યું છે એ બાબતે નવા અધ્યક્ષ ને માહિતગાર કરજો બાકી ગઈ PSI ભરતી માં અધ્યક્ષ ગુજરાત બહારના હતા અને આપે કાઢેલ LRD ના પેપર કરતાં પણ ઘણા નીચા સ્તરનું પેપર કાઢેલ અને ૫૦% તો reasoning જ પૂછેલ્ તો બને ત્યાં સુધી આવનાર અઘ્યક્ષ ગુજરાતી અને પ્રમાણિક બને એવી અમારી ઇચ્છા છે.

  • @papanochampiongjoo5724
    @papanochampiongjoo5724 23 วันที่ผ่านมา

    તમારા જવાથી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ રાંડી ગયું છે વિધવા જેવું તમારો પ્રયાસ હંમેશ ગરીમ ને ગરીબ બનવાનો હેતુ બોવ સરસ છે સાહેબ

  • @manojsolanki-x6n
    @manojsolanki-x6n 23 วันที่ผ่านมา

    સાહેબ કલાસ-૩ માં આરોગ્ય માં ઘણા સમય થી ભરતી નહિ આવી !! આપ શ્રી ને નમ્રતા થી વિનંતી છે સાહેબ આ ભરતી માટે કઈક કરાવશો જી !!

  • @manojsolanki-x6n
    @manojsolanki-x6n 23 วันที่ผ่านมา

    સાહેબ કલાસ-૩ માં આરોગ્ય માં ઘણા સમય થી ભરતી નહિ આવી !! આપ શ્રી ને નમ્રતા થી વિનંતી છે સાહેબ આ ભરતી માટે કઈક કરાવશો જી !!

  • @manojsolanki-x6n
    @manojsolanki-x6n 23 วันที่ผ่านมา

    સાહેબ કલાસ-૩ માં આરોગ્ય માં ઘણા સમય થી ભરતી નહિ આવી !! આપ શ્રી ને નમ્રતા થી વિનંતી છે સાહેબ આ ભરતી માટે કઈક કરાવશો જી !!

  • @dharmiksorthiya4849
    @dharmiksorthiya4849 23 วันที่ผ่านมา

    10th std ni marksheet ma bhul che surname ma chale !

  • @anitabhilala5606
    @anitabhilala5606 25 วันที่ผ่านมา

    કેમ જતા રહ્યા સાહેબ... અમારું શું થશે...પોલીસ constable.... ભરતી

  • @HunJethabhai
    @HunJethabhai 27 วันที่ผ่านมา

    Thank you sir

  • @chamleshsureja9799
    @chamleshsureja9799 27 วันที่ผ่านมา

    🇮🇳જય હિન્દ સાહેબ🇮🇳 તમે GPSC માં ગયા છો ત્યારથી કોઈ ને કાઈ પડી જ ના હોય એમ પોલીસ ભરતી બોર્ડ ની હાલત થય એવું લાગે છે અખો દિવસ tention મા જાય છે . સાહેબ તમે ત્યાં કોઈ પોલીસ ભરતી બોર્ડ ના લગતા વળગતા અધિકારી હોય એને ક્યો ને જેથી એમને શાંતિ થાય. સાહેબ સાચે તમે એક સાચો અને પાકો ભરોસો છો અમારો. તમારી સાથે આશા છે તમે પોલીસ ભરતી બોર્ડની જવાબદારી લઈ લો 🙏🙏🙏🙏🙏 સાહેબ, અમારા ઘરેથી પૂછે છે ક્યારે છે પરીક્ષા November આવી ગયો. કેદી છે પરીક્ષા . તમે કંઇક કરજો સાહેબ, આ તંત્ર ઉપર તમારા લીધે ભરોસો આવ્યો હતો. બાકી પેલા ની પરીક્ષાઓ ના ફોર્મ ભરતા પછી ક્યારે પરીક્ષા આવતી , પેપર ફૂટતા , પૈસા દઈ ને ભરતી કરતાં આવાજ કિસ્સા સામે આવતા. તમારા લીધે એ કોઈ દૂર દૂર સુધી દેખાતા નથી. તમે પ્રયત્ન કરજો તમારી તરફ થી બાકી હવે તો ઉપર વાળા ઉપર અમારું ભવિષ્ય છે સાહેબ.તમને ધરતી પર ના ભગવાન નો દરજ્જો આપી તમને આ વાત કરી મદદ કરજો સાહેબ. 🙏🙏 🇮🇳જય હિન્દ 🇮🇳

  • @chhandantani11196
    @chhandantani11196 28 วันที่ผ่านมา

    હાર્ડવર્કની સાથે સ્માર્ટવર્ક પણ જરૂરી છે, જે ચોપડીઓ વાંચવાની હોય ઈ આખી ચોપડી વાંચીને મોબાઈલમાં રેકોર્ડ કરી લેવાય... પછી રેકોર્ડિંગ સાંભળ્યા કરવાનું.... સાંભળવાથી યાદ વધુ રહે....આખી ચોપડી એકવાર જ વાંચીને રેકોર્ડ કરી લીધી હોય પછી 50 વાર સાંભળ્યા કરો રેકોર્ડિંગ.. પાસ જ થઇ જવાય.... ટેક્નોલોજીના જમાનામાં ચોપડીના પાનાઓ ન ફેરવાય ભાઈ થાક બહુ લાગે... શું વાંચીએ છીએ ઈ પણ યાદ ન રહે...

  • @chhandantani11196
    @chhandantani11196 28 วันที่ผ่านมา

    મને પણ આ જ વસ્તુ લાગુ પડે છે, મારી પ્રોફેશનલ ડિગ્રી કોઈ કામની નથી, મારા પાસે એક જ વિકલ્પ છે સરકારી નોકરી... હવે ભરતી કરો, પેપર સહેલાં કાઢો... સલાહ દીધા વગર ભરતી કરો પ્લીઝ....

  • @Noteforpublicity12255
    @Noteforpublicity12255 หลายเดือนก่อน

    Sir તમારા પદ નો કાર્ય ભાર બદલાતા ની સાથે જ ધાંધિયા શરૂ થઈ ગયા, રનિંગ ની ચિપ હજુ આવી નથી, અને અન્ય કારણો, શું સાહેબ આપ જેવા સારા નેતૃત્વ અને માર્ગદર્શક આપનારા અધ્યક્ષ મળે તો સારું,,,,

  • @Noteforpublicity12255
    @Noteforpublicity12255 หลายเดือนก่อน

    અધૂરું કાર્ય હોઈ ત્યાં સુધી બીજા કોઈ બોર્ડ ના ચેરમેન ના બનાવે તેવો પણ કાયદો હોવો જોઈએ, જેથી વ્યવસ્થિત કામ થઈ શકે

  • @Bunnyy3000
    @Bunnyy3000 หลายเดือนก่อน

    *Sir Ji have GPSC ni guidance ane kai kai books Vachvaani* ❤ eni guidance apjo sir..

  • @Bunnyy3000
    @Bunnyy3000 หลายเดือนก่อน

    *Sir Ji have GPSC ni guidance ane kai kai books Vachvaani* ❤ eni guidance apjo sir..

  • @Maldev_Thakor
    @Maldev_Thakor หลายเดือนก่อน

    સર અમે GCERT અને NCERT વાંચી છે ને હવે તમે આવતી કાલે એટલે કે 11 નવેમ્બરે તમે સાહેબ શ્રી GPSC નો હોદ્દો સંભળવા જઈ રહ્યા છો, તો હવે નવા અધ્યક્ષ આવશે એ સેમાં થી પેપર કાઢસે એ પણ જણાવજો 🙏

  • @saktikrupachenal5737
    @saktikrupachenal5737 หลายเดือนก่อน

    તમે માહીતી સારી આપો છો સાહેબ બાકી બીજા અધ્યક્ષ આવી માહીતી નહોતા આપતા આપ સાહેબ નો ખૂબ ખૂબ આભાર

  • @saktikrupachenal5737
    @saktikrupachenal5737 หลายเดือนก่อน

    ગુજરાત ની શાળા માં ગણિત અને ઇંગ્લીશ નો પાયો પહેલે થી જ નબળો છે પહેલા પ્રથમ શિક્ષકો ને ઈંગ્લીશ નથી આવડતું તો શું છોકરા ભણશે એટલે અભ્યાસ ક્રમ માં બદલાવ લાવશો તેવી આપ સાહેબ ને નમ્ર વિનંતી .

  • @saktikrupachenal5737
    @saktikrupachenal5737 หลายเดือนก่อน

    સાહેબ ગણિત રિજનીગ શુંકામ બધા વિષયો નો સમાવેશ કરો તો સારુ આમ બધા સાયન્સમાં અભ્યાસ નથી કરેલા તમે નકરા વિડિયો માં ગણિત રીજનીગ કરો છો ! સાહેબ આમાં સાયન્સ ભણેલા ને નોકરી મળે એવો અભ્યાસ ક્રમ કરી નાખ્યો છે એના કરતા બધા વિષયો નો સમાવેશ કરો ને એવું કેમ નથી કરતા આગળની ભરતી પ્રક્રિયા એવી કરજો કે બધા વિદ્યાર્થીઓ ને નોકરી માં વારો આવવાનો લાભ મળે અને અન્યાય નો થાય 😢

  • @kartikrathava786
    @kartikrathava786 หลายเดือนก่อน

    Mu Inspiration sir...🙏

  • @kishorbhaisagathiya6874
    @kishorbhaisagathiya6874 หลายเดือนก่อน

    સર,gpsc માં આવનારી પરિક્ષાનું લેવલ કેવું રહસે કેવી રીતે તૈયારી કરવી એના વિશે માર્ગદર્શન આપવા નમ્ર વિનંતી 🙏

  • @ajaymetaliya3719
    @ajaymetaliya3719 หลายเดือนก่อน

    સર કેવુ કેવાય પેપર સ્ટાઈલ કોઈ બીજુ બનાવે પેપર બીજુ કોઈ લે.

  • @desigymfitnessroy6449
    @desigymfitnessroy6449 หลายเดือนก่อน

    Sir appendix nu opretion karavelu hoi to constable ma lagi Sakai ke medical ma fail ganase ?

  • @mayurbamba9941
    @mayurbamba9941 หลายเดือนก่อน

    Amari bharati tame puri karo to vadhare saru jetlu vela bane તેટલું vela patavo to vadhu saru

  • @Developer_Chetan
    @Developer_Chetan หลายเดือนก่อน

    સાહેબ રનિંગ માટે એક નવું ચાલુ કરશો તો ઘણા બધા છોકરાને લાભ થશે... જયારે છોકરાઓનું ગ્રાઉન્ડ હોઈ ત્યારે નહી તો રનીંગ પહેલા એને પૂછી લેવામાં આવે કે તમારે પહેલા હાઇટ માપવી છે કે રણીંગ કરવી છે....? કારણ કે જે મિત્રો નુ અભ્યાસક્રમ પૂરો થઈ જાય પણ રાનિંગ માં ફાઈલ થાય તો એમને હાઈટ સુઘી ના પોચવા દેત.... તો એને ખબર નહિ પડે કે મારી height કેટલી છે...... અને આપડે દવાખાના મા બીજે ક્યાંક height માપીએ અને પોલીસ ગ્રાઉન્ડ મા માપીએ એનો ઘણો બધો ફરક પડે... કોઈ કોઈ છોકરા 1,2 ઇંચ માટે રહી જાય..... તો આપશ્રીને એવી નમ્ર વીનંતી કે જે છોકરાની height માં અસમંજસ થાય એને પહેલાજ ખબર પડી જાય કે મારી height આવે છે કે નહી. આવતી હશે તો એ છોકરો આગળ ની ભરતી મહેનત કરીને ચોક્કસ કાડશે...😊🙏

  • @AshokSomani-rc9mt
    @AshokSomani-rc9mt หลายเดือนก่อน

    Sir mara par jugar no kesh thayal chhe to mane constable ni bharati ma document verification nadase

  • @nnnng3795
    @nnnng3795 หลายเดือนก่อน

    Sar jene kes Chal to hoy to tene su karvanu sar Reply apjo

  • @ZalaRohitsinh-jq9iy
    @ZalaRohitsinh-jq9iy หลายเดือนก่อน

    ખુબ સરસ સાહેબ ... તમારા પ્રયત્ન થી સમાજ્ માં ખુબ સારો બદલાવ આવશે ....

  • @jindagi_452
    @jindagi_452 หลายเดือนก่อน

    હસમુખ સાહેબ મે મારી નોકરી છોડ્યા ને 2 મહિના થવા આયા તમે કહ્યું હતું કે જાન્યુઆરી મહિના માં પરીક્ષા લેસુ હવે તમે gpsc ના ચેરમેન બન્યા છો ખૂબ ખૂબ અભિનંદન પણ હવે પોલીસ ભરતી નું સુ ? સમયસર થશે કે કેમ મારા પાસે સમય નથી પરિવાર ની જવાબદારી વધતી જાય છે પપ્પા ના કીધું તું કે ખાલી 6 મહિના ભણવા દો સાહેબ આ મારા એક ની વાત નહિ હજારો વિદ્યાર્થી એવા છે જેની પરિસ્થિત ખરાબ છે પોલીસ ભરતી સમયસર થાય એવું કંઇક કરો નમ્ર વિનંતી 😓

  • @jindagi_452
    @jindagi_452 หลายเดือนก่อน

    હસમુખ સાહેબ મે મારી નોકરી છોડ્યા ને 2 મહિના થવા આયા તમે કહ્યું હતું કે જાન્યુઆરી મહિના માં પરીક્ષા લેસુ હવે તમે gpsc ના ચેરમેન બન્યા છો ખૂબ ખૂબ અભિનંદન પણ હવે પોલીસ ભરતી નું સુ ? સમયસર થશે કે કેમ મારા પાસે સમય નથી પરિવાર ની જવાબદારી વધતી જાય છે પપ્પા ના કીધું તું કે ખાલી 6 મહિના ભણવા દો સાહેબ આ મારા એક ની વાત નહિ હજારો વિદ્યાર્થી એવા છે જેની પરિસ્થિત ખરાબ છે પોલીસ ભરતી સમયસર થાય એવું કંઇક કરો નમ્ર વિનંતી 😓

  • @mayurikachhad3644
    @mayurikachhad3644 หลายเดือนก่อน

    Finally aap GPSC 1 2 na chairman bani gaya khoob khoob abhinanandan sir...hu mari friend ne kaheti ke hasamukh patel sir jeva Nistavan manas GPSC na chairman bane to saru mari gutsfeeling hati ane finally tame j banaya🙏🙏

  • @ajaymetaliya3719
    @ajaymetaliya3719 หลายเดือนก่อน

    સર પ્લીઝ પોલીસ બોર્ડ ના પન અધ્યક્ષ રહેજો... 😢 સર પ્લીસ....😢

  • @BharwadVishnu-sb3sl
    @BharwadVishnu-sb3sl หลายเดือนก่อน

    Sir Arts na students ne maths ma vadhu taklif hovathi merit ma name lavvu vadhu muskeli pade ch maths nu veitese 30 mark nu ch 🙏🏻🙏🏻✅️

  • @BharwadVishnu-sb3sl
    @BharwadVishnu-sb3sl หลายเดือนก่อน

    Sir police constable ma Maths 30 mark nu hovathi arts na student problem vadhu jova male ch

  • @2307HIREN
    @2307HIREN หลายเดือนก่อน

    નમસ્તે સર શું આપ મને એ જણાવી શકશો કે આઈ ટી આઈ પ્રીન્સીપાલ ની પરીક્ષા માં જે ૨૦૦ માર્ક્સ નું ટેકનીકલ પુછાય છે તેમાં દરેક આવી પરીક્ષાની જેમ આ વખતે પણ મીકેનીકલ ને વઘારે ભાર આપવામાં આવશે કે બધા વિષયોનું ભારણ સરખું રહેશે

  • @માબાપનીદયા
    @માબાપનીદયા หลายเดือนก่อน

    સર જી એક વિનંતી છે ncert અને gcert મા એક જ ટોપિક હોય એમાં ઘણી બધી બાબતો માં મતભેદ હોય ક્યાં ટકાવારી માં તો ક્યાંક નામ માં તો ક્યાંક વર્ષ મા તો પરીક્ષા માં માન્ય ક્યુ રહેશે એના પર એકાદ વીડિઓ બનાવજો ને ઉદા. ...... ncert મા સમુદ્ર નું સરેરાશ તાપમાન ૨૭° સેલ્શિયશ છે અને gcert મા ૧૭° સેલ્શિયશ છે. ...આવી તો ઇતિહાશ, ભૂગોળ માં અનેક જુદા જુદા ડેટા છે તો એના પર કંઈક આપનો અભિપ્રાય આપવા ન્રમ વિનંતી