સ્પર્ધાત્મક પરીક્ષામાં શું વાંચવું ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024

ความคิดเห็น • 701

  • @jadejaharshdeepsinh
    @jadejaharshdeepsinh 8 หลายเดือนก่อน +125

    શું પરીક્ષા નું સ્તર ઊંચું લઈ જવું એ એક જ વિકલ્પ આવડા મોટા પોલીસ પંચાયત બોર્ડ પાસે રહ્યો હશે
    100 200 ગેરરીતિ આચરનારા સામે લાખો વિદ્યાર્થી શું કામ ભોગ બને

  • @wr_messy
    @wr_messy 8 หลายเดือนก่อน +74

    Gujarat Constable = UPSC
    LRD EXAM Pattern
    Maths/Reasoning - 80 Marks
    General Studies - 120 Marks
    UPSC EXAM Pattern
    Maths/Reasoning - 80
    General Studies - 120
    Thank you sir...for leading us to this level, we try our best on this occasion🙏

  • @hkaravalli6379
    @hkaravalli6379 8 หลายเดือนก่อน +175

    પાઠ્યપુસ્તક વિશે વાત કરો છો સર પણ તમે પાઠ્યપુસ્તક અભ્યાસક્રમ બહારનું પુછો છો .જો કોઈ પરીક્ષા ૧૨ પાસ પર હોય તો લેવલ તો ૧૨ પાસ એટલું હોવું જોઈએ.પરતુ અહીંયા અલગ લેવલે પુછો..એતો અન્યાય છે સર

    • @solankiyogesh-b8k
      @solankiyogesh-b8k 8 หลายเดือนก่อน +6

      Right Bhai

    • @HetalPatel-p1x
      @HetalPatel-p1x 8 หลายเดือนก่อน +5

      Sachu kaho chao bahi

    • @Maahi6919
      @Maahi6919 8 หลายเดือนก่อน +5

      મારું કહેવું પણ એ જ છે....

    • @ranachandrajitsinhranachan4785
      @ranachandrajitsinhranachan4785 8 หลายเดือนก่อน +3

      Ha yar sachu che

    • @jaydippatel9924
      @jaydippatel9924 8 หลายเดือนก่อน +4

      Tame GCERT ne manya to rakhata nathi

  • @Destiny_7890
    @Destiny_7890 8 หลายเดือนก่อน +151

    ચોપડી નો અમુક ભાગ પેહલા જ્યારે તમે નહતા ત્યારે વચીને પાસ થઈ જતાં હતાં પણ હવે આખી આખી ચોપડીઓ વાંચીને પણ એવું લાગે છે કે કઈ જ નહીં વાચ્યું.

    • @AnkitShihori
      @AnkitShihori 8 หลายเดือนก่อน +7

      Ture bhai evu j lage

    • @karanstar8240
      @karanstar8240 5 หลายเดือนก่อน

      😂😅😅

  • @HariMer412
    @HariMer412 8 หลายเดือนก่อน +40

    સર તમે ગામડાંના વિધાથીર્ઓ ની મુલાકાત લ‌ઈ અને જેઓ કલાસે નથી જઈ શકતા તેને ધ્યાનમાં રાખીને પેપર કાઢજો. જેથી ગામડામાં રહેતા વિધાર્થી પણ પરીક્ષા પાસ કરી શકે અને પોલીસ બની શકે.🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳જય હિંદ🙏🙏🙏🙏🙏

  • @chimanpatat1625
    @chimanpatat1625 8 หลายเดือนก่อน +111

    આ સમય ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સુવર્ણકાળ ચાલી રહ્યો છે. ખૂબ આભાર સાહેબશ્રી, તમને વંદન છે.
    તમારી આંખોમાં વિદ્યાર્થીઓ માટે ચિંતા દેખાય છે.

  • @royalbhudev4583
    @royalbhudev4583 8 หลายเดือนก่อน +19

    તમારો કિંમતી સમય અમારા માટે ફાળવ્યો અને શ્રેષ્ઠ માર્ગદર્શન બદલ ખુબ ખુબ આભાર 🙏

  • @યુવાશક્તિ
    @યુવાશક્તિ 8 หลายเดือนก่อน +323

    સાહેબ લોકરક્ષક ભરતી ૨૦૨૧/૨૨ માં રહેલી ખાલી જગ્યાઓ ભરી આપવા નમ્ર વિનંતિ, ઘણા ગરીબ પરિવાર ની આશા આપ પ્રત્યે જોડાયેલી છે.

    • @jayrabari5794
      @jayrabari5794 8 หลายเดือนก่อน +2

      💯🙏

    • @Sumit-iv7ip
      @Sumit-iv7ip 8 หลายเดือนก่อน +8

      Talati ma waiting apyu evu lrd apyu to ketla ketla vidharthi khus hot sir 10 Taka to apo sir

    • @Mr_Ahir_977
      @Mr_Ahir_977 8 หลายเดือนก่อน +1

      ઇ કંઇ નઈ થાય, આ ભાજપ સરકાર છે એને ચળ પડે એમ કરે..
      હવે આવતી LRD ની તૈયારી માં ધ્યાન આપો🙏

    • @BhavinBandhiya-er8cv
      @BhavinBandhiya-er8cv 8 หลายเดือนก่อน +3

      Wetting lrd 2023

    • @Dchaudhari-cy7ur
      @Dchaudhari-cy7ur 8 หลายเดือนก่อน +4

      Waiting 2018 nu j nathi bhari rhiya.....su 2022/23 ni vat Karo cho

  • @Misty7666
    @Misty7666 8 หลายเดือนก่อน +44

    સાહેબ 1991 મા psi ias ની પરીક્ષા સરળ હતી હવે 2023-24 મા કોન્સટેબલ ની પરીક્ષા નો લેવલ પણ gpsc upsc જેટલો થઇ ગયો છે હવે તો એવુ લાગે છે કે gpsc upsg ની પરીક્ષા દઇશું😢😢 કાઇક કરો સાહેબ શ્રી

    • @khakhilover6215
      @khakhilover6215 8 หลายเดือนก่อน +1

      Saheb Hamare LRD Ne Exam Apvani che UPSC-GPSC Nathi Apvani

    • @hirenmakawana870
      @hirenmakawana870 7 หลายเดือนก่อน

      Good sir

    • @hirenmakawana870
      @hirenmakawana870 7 หลายเดือนก่อน

      પેપર થોડાક સહેલય થી કાઢવો & ડિપ માં નો કાઢવો સર મારી તમને એટલી રિકવેસ છે કે નોકરી કરી છી & તૈયારી કરી છી
      & મે માની લીધું છે કે તમે મારી વાત માની લીધી હસે થેંક્યું સર
      & મહેનત તો કરી પણ મહેનત કરી એવું આવું જોવે good 👍 Mahadev

  • @comediank.p
    @comediank.p 8 หลายเดือนก่อน +12

    Sir આ રીતે કોઈ ગરીબ માણસ નોકરીએ લાગી શકતો નથી પેપર સ્ટાઈલ જોતા લાગે છે કે કલાસ કર્યા વગર શક્ય નથી આ વસ્તુ

  • @ankitparmar2335
    @ankitparmar2335 8 หลายเดือนก่อน +26

    સાહેબ સુ દર વખતે હું તો આમ હતો ને તેમ કરતો સુ કે કે કરો છો ! તમારા વખતે અલગ હતું પરીક્ષા નું લેવલ બધું ; અત્યારે પેહલા જેવું નહિ ;! એટલે પોતાની તરીફો કરવાનું બંધ કરો સાહેબ

  • @arjunhsolanki
    @arjunhsolanki 8 หลายเดือนก่อน +79

    કોચિંગ વાળા ને હવે પેપર સોલ કરવા માં પણ ફાંફા પડી જાય છે 😂😂😂

    • @SUNILKUMAR-yo9xz
      @SUNILKUMAR-yo9xz 8 หลายเดือนก่อน +1

      Sachi vat Bhai 😂😂😂

    • @artimer6565
      @artimer6565 7 หลายเดือนก่อน

      😂

  • @Maahi6919
    @Maahi6919 8 หลายเดือนก่อน +4

    અભ્યાસ ક્રમ પોઇન્ટ ટુ પોઈન્ટ હોવો જોઈએ.....બધા યાદ રાખજો કે ગ્રહો નું અંતર કિલો મીટર માં મપાય......😂 પ્રકાશવર્ષ માં લખી ને ના આવતા

  • @jaydipkanjariya9893
    @jaydipkanjariya9893 8 หลายเดือนก่อน +29

    સાહેબ કોન્સ્ટેબલ ની પરીક્ષા છે આઇપીએસ ની નહિ તો લેવલ gcert મુજબ રાખવા વિનંતી.

    • @chavdaparth1064
      @chavdaparth1064 8 หลายเดือนก่อน +1

      True😂

    • @Swagmix
      @Swagmix 8 หลายเดือนก่อน +7

      Eto upsc jevuj nikdse😂😂 IPS thi hosiyar constable gotva che aa lokone 🤣🤣🤣🤣

    • @Bav_comedy2107
      @Bav_comedy2107 5 หลายเดือนก่อน +1

      ​@@Swagmix😂😅😅😂 સાચી વાત 😂😅

  • @Rohit-143
    @Rohit-143 8 หลายเดือนก่อน +74

    સાહેબ, આભાર તમારો 🙏 તમારો કિંમતી સમય આપીને બધાને માર્ગદર્શન આપ્યુ.🙏🙏🙏🙏🙏

    • @lucky_1146
      @lucky_1146 8 หลายเดือนก่อน +1

      Right 👍

    • @anandkhant4034
      @anandkhant4034 8 หลายเดือนก่อน +1

      આભાર તમારો સાહેબ.

  • @Mahendra07Mori07
    @Mahendra07Mori07 8 หลายเดือนก่อน +6

    સાહેબ શ્રી, જે રીતે આગળ ના બોર્ડ દ્વારા અભ્યાસક્રમ માં ટોપિક આપ્યા છે, એ મુજબ LRD વિષય ના અંદર ના ટોપિક પણ આપશો તો વિદ્યાર્થીઓ ખોટું વધારે વાંચવાનું કે અટકાશે નહિ

  • @nitinsadiya2105
    @nitinsadiya2105 8 หลายเดือนก่อน +40

    Sir constable જેવી એક્ઝામ માં math's નું એટલું ભારન રાખવામાં આવ્યું છે તેથી તો સાયન્સ અને એકાઉન્ટ ના વિદ્યાર્થી સહેલાય થી કરી સકે આમાં ગામડાના નબળા વર્ગનો ચાન્સ કઈ રીતે બને?

  • @chavdamukeshsinh5339
    @chavdamukeshsinh5339 8 หลายเดือนก่อน +12

    ખૂબ ખૂબ આભાર સાહેબ....બસ.... આવી રીતે ક્યારેક માર્ગદર્શન આપતા રહેજો.....😊

  • @vadhelminaxi9935
    @vadhelminaxi9935 8 หลายเดือนก่อน +3

    સાહેબ તમે તમારૂં કાર્ય પુરી ઈમાનદારી અને ધગશથી કરો છો અને આનો લાભ અમારા જેવા સામાન્ય વર્ગ ના વિધાથીને થયો છે અને આગળ પણ થશે........જય હિન્દ સાહેબ

  • @vaideekgorvadiya3953
    @vaideekgorvadiya3953 8 หลายเดือนก่อน +30

    અમને ખબર છે સાહેબ .. શું વાંચવું
    તમે પણ વાંચી લેજો syllabus.. કદાચ તમારે તલાટી જુનિયર ક્લાર્ક માં થોડીક કચાસ રહી ગઈ હસે .. માનનીય શ્રી

    • @shilpataviyad6172
      @shilpataviyad6172 8 หลายเดือนก่อน

      😂

    • @Anna_D077
      @Anna_D077 6 หลายเดือนก่อน

      Ha upsc banvi didhu talati ne 😅😅😅😅

  • @meetboricha152
    @meetboricha152 8 หลายเดือนก่อน +11

    Heart attack na case ne vadhta hata ema running na Mark kadhye shu fark pade running 5km thi o6i karvani hati
    To faydo karyo kevay
    Aama to je 20 ma dodi sakta e 20 ma j dodse e thoda em vicharse k time 6 Mark to 6 nai ti 22 ma finish karu
    Pan jene long running ma problem hato eva student ne anyay thayo kevay
    Running 3 km andar rakhi hot to saru ret

    • @Hello-by7kg
      @Hello-by7kg 8 หลายเดือนก่อน

      Running ocha rakva vinanti!!😮

  • @bharatahir1291
    @bharatahir1291 8 หลายเดือนก่อน +44

    હું pass થાવ કે fail pan તમારી વાત સાંભળી દિલને સુકુન મળે છે❤️❤️ મારા નોલેજના હકદાર તમે j છો .

    • @sm--GJ34
      @sm--GJ34 8 หลายเดือนก่อน

      Sachi vaat chhe Bhai

  • @Vb.b.k5324
    @Vb.b.k5324 8 หลายเดือนก่อน +47

    દીવો લઈને ગોતવા જાઓ તો આવા અધિકારી મળી નાં શકે 👍

  • @b_k_rabari___825
    @b_k_rabari___825 8 หลายเดือนก่อน +32

    સાહેબ પોલીસ કોન્સ્ટેબલ ભરતી 12 પાસ ઉપર રાખવા વિનંતી...🙏🙏🙏

    • @raviaparnathi4677
      @raviaparnathi4677 8 หลายเดือนก่อน +2

      Bhai constable Ni parixa 12 pass par j rese.

  • @seful_raniya5057
    @seful_raniya5057 8 หลายเดือนก่อน +20

    ખુબ સરસ માહિતી આપીછે....અને આશા છે કે ભરતી પુર્ણ થાય ત્યા સુધી આપતા રેહસો..ખુબ ખુબ આભાર હસમુખ સાહેબ❤🙏

    • @mr_anadi6078
      @mr_anadi6078 8 หลายเดือนก่อน

      ha raniya haaaa😂😂😂 taru pakkuj che

  • @sm--GJ34
    @sm--GJ34 8 หลายเดือนก่อน +4

    ખૂબજ મદદ મળી સાહેબ તમારા વિચારો થકી 🙏🙏🙏🙏🙏🙏

  • @Pushpabhau123
    @Pushpabhau123 8 หลายเดือนก่อน +4

    ઉંચાઈ ઓછી હોય તેને કેવી રીતે સરખી તક મળે?

  • @kamleshdesai9985
    @kamleshdesai9985 6 หลายเดือนก่อน

    ધન્યવાદ સાહેબ, બહુ જ મજાની વાત કરી, આપ સાહેબ ની વાત સાંભળી ઘણા પ્રશ્નનું નિરાકરણ થયું અને મને તૈયારી કરવાની વધારે પ્રેરણા મળશે. ખુબ ખુબ આભાર સાહેબ

  • @Minesh_76
    @Minesh_76 8 หลายเดือนก่อน +3

    આ દોડના નિયમમા ફેરફાર કર્યો તે ઠીક નથી 😢 એના વગર પોલીસ ફીટ કેવી રીતના ગણાય.

  • @Kirtirajsinh1-c2p
    @Kirtirajsinh1-c2p 8 หลายเดือนก่อน +7

    સાહેબશ્રી, આપ જે સત્વરે કામગીરી કરીને ઉમેદવારનું હિત વિચારો છો તે માટે ખૂબ ખુબ આભાર, જો જિલ્લા dv માં TCM 25+ગેરહાજર અને અન્ય રીતે રાજીનામું આપનાર ઉમેદવારોનું પણ સાથે આપો તો ઘણાં ઉમેદવારોને ફાયદો થશે. આપ પર પૂરો વિશ્વાસ છે જે યોગ્ય હશે એ કરશો🙏

  • @SuchiGosai
    @SuchiGosai 8 หลายเดือนก่อน +12

    ખુબ જ સારુ કર્યું સાહેબ તમે પાઠ્યપુસ્તક આધારિત અભ્યાસક્રમ લાવ્યા જેમાં વિદ્યાર્થીઓ ને સરળ રહે છે બાકી તો ક્લાસિસ વાડાઓ એ તો આને બીઝનેસ બનાઈ દીધો છે ગરીબ વિદ્યાર્થી પાઠ્યપુસ્તક વાચી ને મહેનત કરી પાસ થઈ સકે છે

  • @deepbluesleep4312
    @deepbluesleep4312 8 หลายเดือนก่อน +1

    આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી 🙏🏼.. આપે આપેલા માર્ગદર્શન અમારા માટે ઉપયોગી છે.

  • @ranamakwana3187
    @ranamakwana3187 7 หลายเดือนก่อน +1

    જાણકારી આપવા બદલ ખુબ ખુબ આભાર સર તમારો

  • @ARVIND_EDUCATOR
    @ARVIND_EDUCATOR 8 หลายเดือนก่อน +17

    ખુબજ સરસ માહિતી આપી સાહેબ ભરતીના નવા નિયમ જાહેર થયા ત્યારથી મનમાં કેટલાય પ્રશ્નો મૂંઝવણ હતી પણ તમને સાંભળીને મન ને શાંતિ મળીગઈ

  • @bhadresh_shiyal__1326
    @bhadresh_shiyal__1326 8 หลายเดือนก่อน +2

    આભાર સાહેબ ❤ ભરતી પ્રક્રિયા ક્યારે શરૂ થશે અંદાજિત કેટલો સમય આપશો એની માહિતી આપશો ?! ખૂબ ખૂબ આભાર સાહેબ ❤❤❤❤

  • @DHRUVRAJ44
    @DHRUVRAJ44 8 หลายเดือนก่อน +2

    સર તમારો ખુબ ખુબ આભાર સર આવુ તમારૂ માગૅદશૅન અમારા માટે ખૂબ ઉપયોગી છે ❤🙏

  • @Balvantsinh..Thakor
    @Balvantsinh..Thakor 8 หลายเดือนก่อน +6

    નમસ્તે સાહેબ...તમારી બધી વાત યોગ્ય છે... પણ..સિલેબસ પ્રમાણે ન પુશવું કેટલું યોગ્ય..???

  • @lakshya1234gujarattur
    @lakshya1234gujarattur 7 หลายเดือนก่อน +2

    ફોરેસ્ટ મા 4 પ્રશ્ર્નો જવાબ ખોટા છે અરજી કરવાનો સમય પૂરો થયો છતાં લેખિત રજૂઆત કરી શકાય મારે 8થી 10 વધારો થાય તે માટે લેખિત રજૂઆત કયા કરવી પડે?

  • @mamadjabra4947
    @mamadjabra4947 8 หลายเดือนก่อน +4

    सिर सिर्फ ncert books and gcert दोनो में से कोई इक रखे, अगर कॉन्टेन सेम हैं तो , हम को ips officer nhi बनाना सिर्फ कांस्टेबल बनाना है ये तो बहुत हैं

  • @gujaratibro
    @gujaratibro 8 หลายเดือนก่อน +1

    ખૂબ અભિનંદન સાહેબ ❤

  • @HirenGadhvi-u4f
    @HirenGadhvi-u4f 6 หลายเดือนก่อน +1

    Sir tame margdarshan apo te right 6e pan pepar bas silebas pramane hovu joye.👏jo silebas puro na thay to amari bhul 6e. Pan silebas baharnu pepar hase to te tamari bhul 6e.

  • @solankiyogesh-b8k
    @solankiyogesh-b8k 8 หลายเดือนก่อน +2

    Sir running naa Mark kadiya ae. Vadho nathi pan maths reasoning naa vishay par tame vadhu bhar aapyo aetle have gamna je vidyarthi che aeto bichara kaya thi pass thase....maru pan maths to kachu che...ane jayare police nu result aave tayare sir jojo ke khali 12 pass vadato thodaj pass dekhase...BE...and engineer police banse have sir....biju kai naa jota khali exam pachi 12 pass vada ketala pass thay che ae jojo.....ame pan khedut che sir gamdamaa pathmik shada maa kevu sikasn chale che te jaan vaa mate koik vaar tichar and vidhyarthio ni mulakat karjo.... hu pan 2019thi army tayari karto hato pan hight ochi hati tena karne ARMY pass naa thayo police nu aa last sapnu hatu te pan have nay thay lage...2022 ni bharti ma running ma 24 hata pan exama ma file thayo...juni pchi juni padhti pamane aavkhat aevu vichrelu ke running ma 25 ane exama 60 liyavsu SRP maa to mera padse man su have...2 varsnu running ni pekatis mathe padi...maa Kasam sir aavkhteto hu running ni pektis nay karune to pan pass thay jais ...pan sir have amara gamda vadane exama takhlip padvani kai nay sir menat karusu ane aapi daysu exam..... thanks sir mahiti aapva badal tamaro ❤abhar manu chu...

  • @Indian1008-j5s
    @Indian1008-j5s หลายเดือนก่อน

    તમારાં કારણે વંચવાનું બંધ કરી ધંધે લાગી ગયાં છીએ...ક્લાસ 3 માં ક્લાસ 2 ના પેપર મૂકો છો..અને ક્લાસ 2 માં ક્લાસ 1 ના પેપર મૂકો છો.. જે અભ્યાસ ક્રમ કહો છો એતો ક્યાંય હોતું જ નથી સાહેબ...

  • @ahiriskingahirisking9533
    @ahiriskingahirisking9533 8 หลายเดือนก่อน +3

    Khub khub aabhar pitajiiiiiiiiiii🎉🎉🎉🎉🎉🎉

  • @gujaratpolice6398
    @gujaratpolice6398 8 หลายเดือนก่อน +9

    વેટિંગ લીસ્ટ બહાર પડે એવા પ્રયાસો કરજો

  • @pitruchhya
    @pitruchhya 8 หลายเดือนก่อน +1

    Tame ideal so
    And also mara ideal rajendra chudasama ma sir
    Con stablemathi dysp and after sp
    He is very positive person
    Mane amne jone very proud and hu motivated thavu su

  • @kashiramkumar1346
    @kashiramkumar1346 8 หลายเดือนก่อน +2

    Sir. તમારો અભિપ્રાય આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું..🙏Thank you sir...🙏🏻

  • @chiragbhoku2173
    @chiragbhoku2173 8 หลายเดือนก่อน +14

    Sir badhi exam ma 60-70 marks nu maths aave che to je students ne tema problem hoy te nu to dream adhuru rai jay aetle CCE ma maths aavyu to lagyu k police ma ochu hashe to aema lagi jashu pn sir aema pn 60 marks nu maths & reasoning aavyu.. to plzz sir tena pr tme thinking krjo ❤

    • @BhavuBhai
      @BhavuBhai 8 หลายเดือนก่อน +3

      Police ma Eva loko ni jarur che jeni tarkik shakti Vadhu hoy...
      Nay ke itihaas ke bhugol gokhi ne pass thavay...

    • @solankiyogesh-b8k
      @solankiyogesh-b8k 8 หลายเดือนก่อน

      Are Bhai bovaj maths reasoning avde lage...to pachi aano javab aapo...duniyano chedo Kaya aavelo che?????
      Ane halma duniyana Loko kare se su...????Ane duniya Loko khayse su...javab aapo to tame khara hooo...no fave aem naa lkhata...
      Ane
      Naa avde to aekavar bhagvat gita vachi lejo,,🙏🙏

    • @BhavuBhai
      @BhavuBhai 8 หลายเดือนก่อน +1

      @@solankiyogesh-b8k bhai duniya circle che.....
      Aane vache tu pavitr granth ne nahi lavu barobar.....
      Aane aatyare je thy rayu che ea Tamara jevo na lidhe j thy rayu che....Kay khbr pade na samjya vgr javab aape..

    • @BhavuBhai
      @BhavuBhai 8 หลายเดือนก่อน +1

      @@Piyush__087 kyu jali na teri 😂😂

  • @narvatparmar8516
    @narvatparmar8516 8 หลายเดือนก่อน +2

    મને બે વાર અન્યાય થયો છે બેવાર લેખિત પરિક્ષા પાસ કરી પણ ઊચાઈ માં બે વખત ફેલ કરવામાં આવયો છે ઊંચાઈ એ કુદરતી ફેરફાર છે

  • @jankipatel1813
    @jankipatel1813 8 หลายเดือนก่อน +1

    Mast Bhanavyu sir.....hve varg કદી ભુલાશે નહિ...Thank You Sir....🙏🙏🙏

  • @kukadiyalalit8975
    @kukadiyalalit8975 8 หลายเดือนก่อน +24

    Saheb.... tmne nthi lagtu k Gamdana vidhyarthi pratye anyay thyo se,
    Je gamdana vidhyarthi Prathmik shala ma bhanya hoy te vidhyarthi shahro na vidhyarthi krta ochchi suvidha thi bhanela hoy se (Prathmik Sala nu bhantar etlu bdhu saru nthi hotu).
    To te gamdana vidhyarthi teni jagyae raningma Sara mark lay ne te Tena brabar bhagidar bnet pn tme tema raning na mark kadhi ne tme anyay kryo hoy k thyo hot tenu mne lage se.😞😔
    Etle Jo tmara hath ma hoy to tmare raning na mark pasa rakhvjo🙏🏼🙏🏼🙏🏼
    Jethi krine shaheri vidhyarthi and gamdana vidhyarthi brabr Police department ma brabarni bhagidari aapi ske🙏🏼🙏🏼🙏🏼
    Jo mara thi kay vdhare kay bolay gyu hoy k lakhay gyu hoy to hu mafi mangu su🙏🏼🙏🏼🙏🏼

    • @Swagmix
      @Swagmix 8 หลายเดือนก่อน +1

      Evu na hoi bhai...gamda varaj competitive exam ma aagad nikde che khas karine physical exam vari job ma...saher vada to rakhdvama aagad nathi aavta ane bar nu khah ne dodi nathi sakta ... To be positive 🙏🙏🙏

    • @kukadiyalalit8975
      @kukadiyalalit8975 8 หลายเดือนก่อน +1

      @@Swagmixshaher vala raning ma weak hta etle tene phisical ma pura mark nota malta etle bannema brabr competition htu.
      Te hve no rhyu.

    • @solankiyogesh-b8k
      @solankiyogesh-b8k 8 หลายเดือนก่อน +1

      Right bro

  • @jagrutipatel8192
    @jagrutipatel8192 7 หลายเดือนก่อน +1

    Sir motivational information આપવા બદલ આભાર. હું ભગવાન નો આભાર માનું છું કે sir 2013 માં સુરત માં ઔધોગિક સુરક્ષા કેન્દ્ર માં આપના અઘ્યક પદ હેઠળ મને કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો.

  • @pargimaheshkumarbachubhai7298
    @pargimaheshkumarbachubhai7298 8 หลายเดือนก่อน +5

    Khub khub Aabhar...sir tamaro.,...mahiti Aapva badl....

  • @nikprajapati320
    @nikprajapati320 8 หลายเดือนก่อน +3

    શ્રી માન અગ્નીવિર માટે કોઈ છૂટછાટ આપવામાં આવે તેવી આશા રાખીએ છીએ સર તો થોડું અમારા માટે કોઈ વિચારવા વિનંતી 🙏🏻

  • @kajalparmar2751
    @kajalparmar2751 8 หลายเดือนก่อน +2

    ખૂબ ખૂબ આભાર સાહેબ તમે બેસ્ટ છો.

  • @dharmikbarasara8958
    @dharmikbarasara8958 8 หลายเดือนก่อน +2

    Sir you are honest officer

  • @fanofdwarkadhish11111
    @fanofdwarkadhish11111 8 หลายเดือนก่อน +14

    મારા દ્વારકાધીશ તમને લાંબુ આયુષ્ય આપે અને તમે ગુજરાત ના મહેનતુ વિદ્યાર્થી ની સેવા કરો તેવી પ્રાર્થના❤❤❤

  • @LalitaChaudhari-yg8jm
    @LalitaChaudhari-yg8jm 7 หลายเดือนก่อน +1

    Sir... Tamari thinking great chhe. Tx. Sir ... Mane idea aapva badl.🙏

  • @vajashubham8131
    @vajashubham8131 8 หลายเดือนก่อน +2

    સર તો કોન્સ્ટેબલ માં રનિંગ ના માર્ક્સ રાખવા જોઈએ તો સાથે શારીરિક રીતે તૈયાર હોય તેવા કેન્ડીડેટ મળી રહે....🙏🙏🙏

  • @subirshabridham8877
    @subirshabridham8877 8 หลายเดือนก่อน +3

    માહિતી આપવા બદલ આભાર સાહેબ...........😊

  • @shaolinbudhatemple1900
    @shaolinbudhatemple1900 8 หลายเดือนก่อน +3

    NCERT માંથી જ સારુ શીખાય એમ છે
    ગણિત વિજ્ઞાન પર્યાવરણ રીજનીગ વગેરે
    દરેક વિષય સરસ આપ્યા છે

    • @makwanavijay7736
      @makwanavijay7736 8 หลายเดือนก่อน +1

      Hii Bhai NCERT BOOK KYA MALSE?

  • @hardeeplakhnotra9226
    @hardeeplakhnotra9226 8 หลายเดือนก่อน +2

    Sir જ્યારે પણ તમારો વિડીઓ જોઈને દિલ ને સુકુંન મળે છે ...પણ સર પેપર gcert બેજ રાખજો.. અતિયાર સુધી ધણા પેપર ફૂટા પણ તમે આવા પછી એક પણ પેપર ફૂટા નથી .. એટલે હવે મેહનત કરવાનું મન થાય મને તમારા પર વિશ્વાસ છે તમે સ્ટુડન્ટ જોડે અન્યાય નય થવા દયો....thank you sir mahita aapva badal અમારા જેવા સેવાડાના ગામડા છોકરા સુધી માહિતી પોહસાડી.

  • @hiteshbaria6256
    @hiteshbaria6256 8 หลายเดือนก่อน +3

    માહિતી આપવા બદલ આભાર સાહેબ

  • @dipulmeniya4748
    @dipulmeniya4748 8 หลายเดือนก่อน +1

    સીર થીડું ગણિત & રિજનીગ વિષય વિસે માહિતી આપો કેવી રીતે ત્યાર કરવા ક્યાં ટોપિક કરવા માહિતિ આપજો આગલા વીડિયો માં

  • @jadavjagadish7899
    @jadavjagadish7899 8 หลายเดือนก่อน +1

    સર બહુજ સરસ વાત છે પણ જે ભરતી છે એના લાયકાત પ્રમાણે પેપર કાઢજો સર્વેયર માટે ડિપ્લોમા છે અને આઈટીઆઈ છે તો આઇટીઆઈ ના સ્ટુડન્ટ નું ધ્યાન આપજો એટલે લોકો ભરતી માં સિલેક્ટ થઈ શકે સર .

  • @a2academym
    @a2academym 8 หลายเดือนก่อน +12

    LRD Bharti information 20:00

  • @mahendrasinhgohil3703
    @mahendrasinhgohil3703 8 หลายเดือนก่อน +1

    Vah sir tamaro aabhar
    Ghare rahine jate preparation karana student mate aa video khub j helpful che
    Preparation karavani direction mali gay
    Haju pan avu suggestion apata ro

  • @jagrutipatel8192
    @jagrutipatel8192 7 หลายเดือนก่อน

    Sir પ્રેરણા તો તમારી પાસે થી લેવી પડે કે તમે આજે પણ કંઇક ને કંઇક નવું શીખવા નું શરું જ રાખો છો. આભાર sir આપનું આ setion મારી તૈયારી માં ઉપયોગી તો છે જ પણ સંતોષકારક નીવડીયું.

  • @vipulrathodlamka
    @vipulrathodlamka 7 หลายเดือนก่อน +1

    સર લોકરક્ષ માટે ગુજરાતી માં શુ કરવાનું વ્યાકરણ કરવું કે નહી તે અંગેનું માર્ગધર્શન્ આપવા વિનંતી

  • @prajapatiparesh9336
    @prajapatiparesh9336 8 หลายเดือนก่อน +1

    🙏🙏સર mphw માટે જિલ્લા પંચાયત ની ભરતી થાય તો અમારા માટે સારુ છે 🙏🙏

  • @patanibharat1213
    @patanibharat1213 8 หลายเดือนก่อน +3

    Paper leak karva vara ne pakdi nahi sakta atle paper level high kari ne amara jeva nu mansik santulan kharab thai gayu chhe....

  • @varuajaybhai1436
    @varuajaybhai1436 8 หลายเดือนก่อน +4

    Maths/reasoning એવા વિષય છે કે કોચિંગ સિવાય ઉદ્ધાર નથી

    • @manishabodat9166
      @manishabodat9166 8 หลายเดือนก่อน

      You tube PR bdha lc mli jse

  • @MajethiyaKalpesh
    @MajethiyaKalpesh 8 หลายเดือนก่อน +3

    Sir Gcert nu level rakhjo Ane paper thodu easy rakhjo

  • @SanjaybhaiRaninga-ik1xv
    @SanjaybhaiRaninga-ik1xv 7 หลายเดือนก่อน

    હસમુખ સાહેબ ની કામગીરી સરસ છે અને ધન્યતા ને પાત્ર છે પણ સાહેબ સાહેબ થોડું પેપર થોડું પેપર સરળ કાઢતા હોય તો સારુ અમારે ગામડાથી બધી સુવિધા હોતી નથી જ્યારે પણ સમય મળે ત્યારે મહેનત કરીએ છીએ તમે જો થોડી પણ દયા બતાવશો તો ભગવાન તમારું ભલું કરશે

  • @jaybajrang8014
    @jaybajrang8014 8 หลายเดือนก่อน +7

    Choosing class na lidhe j atli competition thay che garib chokra kya jai bapa ne kai atlo badho dhando nathi k atli badhi fees bhari shake. Ak garib no chokro jay to jay kya !

  • @kidstvenglish2631
    @kidstvenglish2631 8 หลายเดือนก่อน +2

    સર કેન્દ્ર લેવલની કઈ રીતે તૈયારી કરવી એના વિશે પણ થોડુંક કહો

  • @mohilkhiloshiya220
    @mohilkhiloshiya220 8 หลายเดือนก่อน +2

    saheb tame ips chho atele tame badha candidate ne ips j samajo chho like paper ni method tame upsc jevi kri naki chhe toduk badhanu jovo

  • @kamaljadhav472
    @kamaljadhav472 8 หลายเดือนก่อน +1

    Aabhar saheb 🙏 margdarshan apva 🙏

  • @maheshparmar7433
    @maheshparmar7433 8 หลายเดือนก่อน

    સાહેબ અત્યારે ગરીબ લોકો ના છોકરા ક્લાસ કરી શકતા નથી તેવા લોકો નું એવું કહેવું છે કે સાહેબ આ પાઠ્ય પુસ્તકની વાત કરી રહ્યા છે તે પુસ્તકો આપણે ક્યાંથી ખરીદવા

  • @thefindthefind9796
    @thefindthefind9796 6 หลายเดือนก่อน +1

    સાહેબ બધાઈ ના વારા આવે તેવું પેપર કાઢવા વિનંતી 😢 તો sir ગરીબ શામુ જોવ........... જો દેખાય તો....🕶️

  • @Vaidehi_parmar109
    @Vaidehi_parmar109 8 หลายเดือนก่อน +5

    આભાર સાહેબ શ્રી 🎉🎉🎉

  • @BhavuBhai
    @BhavuBhai 8 หลายเดือนก่อน +7

    ❤Thank you Sir ❤
    Tamara aava video thi motivate thavay che

  • @Mr_kathi_from-kathiyawad
    @Mr_kathi_from-kathiyawad 8 หลายเดือนก่อน +3

    Sir tmne ek request se .. tme amne koi ek subject bhanavo... Khas to mathematics no lecture TH-cam ma aapo jenathi amara sevada na vidhyarti ne labh thai😊😊

  • @bhilamit7039
    @bhilamit7039 8 หลายเดือนก่อน +1

    Sir vidhyarthi bauj kathin paristhiti ma taiyari kari rahya che please exam jaldi thi lo Ane exam pehla inform karo to vidhyarthi ne taiyari karvano samay made....Jay hind

  • @b.ksolanki3591
    @b.ksolanki3591 8 หลายเดือนก่อน +9

    Paper class. 1 2 લેવલ નું હસે ફર્ક એટલો હસે કે પગાર કોન્સ્ટેબલનો મળશે

  • @sureshrabari8493
    @sureshrabari8493 8 หลายเดือนก่อน +9

    સર ઘણો ઘણો આભાર કે તમે વિદ્યાર્થીઓનું આટલું ધ્યાન રાખ્યું , , , દીકરો તૈયારી કરતો હોય ને બાપ ને ચિંતા રહે ઠીક એવીજ રીતે હસમુખ સર આપણી ચિંતા રાખે છે .❤

  • @muliyashailesh7516
    @muliyashailesh7516 8 หลายเดือนก่อน

    Science, engineering ભણેલા gpsc વાળા સિલેક્ટ થશે pasi એ લોકો ને બીજી sari નોકરી male એ ema vaya જાહે જે ગામડા na student ને police ma avu se ene moko ny mle

  • @mmrathod8721
    @mmrathod8721 6 หลายเดือนก่อน

    Maths Ane reasoning nu aatlu bharan રાખ્યું છે તો science Ane commerce vala jldi solve kri ske emne to faydo chhe..arts vala ne maths reasoning jldi fave nai to emne નુકશાન j sir thodu aamaru pn juo

  • @yashpalsinhjijadeja989
    @yashpalsinhjijadeja989 8 หลายเดือนก่อน +6

    🙏ખુબ ખુબ આભાર સાહેબ

  • @Sanjubaba285
    @Sanjubaba285 6 หลายเดือนก่อน

    Waaahhh!!!! Sir hu aangavadi ma job kru chu tmara video joine khbr pdi k mare kyare thi rja mukvi aava adhikari madva mara sadbhagya chhe..
    Pela rja mukti ne exam late late j jati..
    #aabhar

  • @chandrikaparmar7884
    @chandrikaparmar7884 8 หลายเดือนก่อน +5

    Sir grils mate to vicharo ane exam bhuj hard thy gyi che 😢

  • @ajbyamezingfacts6834
    @ajbyamezingfacts6834 8 หลายเดือนก่อน +16

    Sir tnx you pan sir dhodi easy mathematics rak Jo 😊

  • @rohitparmar8289
    @rohitparmar8289 8 หลายเดือนก่อน +6

    Sir maths ne reasoning nu aatlu jaruri hatu arts vala amaru su thase 😢

  • @dineshdesaisornakapadvanj6517
    @dineshdesaisornakapadvanj6517 8 หลายเดือนก่อน

    સાહેબ તમે જે રીતે કહી રહ્યા છો એમ લાગે ઠીક છે પરંતુ સિ સિ ઈ મા આપ રીજનીંગ ૪૦ મારક અને ગણિત ૩૦ નું છે ટાઈમ ને ન્યાય મડયો ના કહેવાય

  • @HARVIJAYSINH-ZALA
    @HARVIJAYSINH-ZALA 8 หลายเดือนก่อน +1

    Sir coaching to levuj pde ne aa maths aatlu badhu nakhi didhu chhe to 😅😃👍🏻 but vandho nai bakul sir is great 😁

  • @JakirSandhi-n5v
    @JakirSandhi-n5v 7 หลายเดือนก่อน +1

    Jay mataji.

  • @Jayshri_Acharya___2141
    @Jayshri_Acharya___2141 8 หลายเดือนก่อน +1

    Thank you sir Guidance aapva bdl... But pepar constable level nu kadhho...🙏🙏

  • @sonalbabhatiya9639
    @sonalbabhatiya9639 8 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ આભાર સાહેબ

  • @pitruchhya
    @pitruchhya 8 หลายเดือนก่อน

    Sir tame ground ni visit karjo public no struggle
    Sec 15 Jane ke fair hoy tevu lage
    Hu last 2021 22 no candidate su
    Hu sebc ma su 82.395 hata
    Srpf cedar malyu se
    58.395 +24 running ma hata
    But have aa video after positive su
    Running me self proof karyu se you can do it
    And ab written porfe karvsu se
    You agin you can do it

  • @gediyamaheshambarambhai4718
    @gediyamaheshambarambhai4718 6 หลายเดือนก่อน

    સર ગઈ પરીક્ષા માં 21 મિનિટ માં રનીંગ કરેલું હતું પણ હાઈટ ના કારણે રિજેક્ટ થયો હતો પેલા ની વાત કરું તો sc ઉમેદવાર ની હાઈટ 163 હતી જે વધારી ને 165 કરી છે હાઈટ માં છૂટછાટ મળે એવું ઈચ્છી છી