NCERT/GCERT ના પુસ્તકો વાંચવા કે કેમ ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 มิ.ย. 2024
  • ‘‘ લોકરક્ષક પરીક્ષાનો અભ્યાસક્રમ: તૈયારી કેવી રીતે કરવી ? ’’
    આ વિડીયો અંગે વિધાર્થીઓ માટે વધુ સ્પષ્ટતા

ความคิดเห็น • 871

  • @vishaldesai1422
    @vishaldesai1422 23 วันที่ผ่านมา +429

    આજના આધુનિક યુગ માં આટલી વિદ્યાર્થીઓ ની ચિંતા માં હસમુખ ભાઈ પટેલ સાહેબ જ કરી શકે લાખ વંદન🎉

    • @gardhariyajayesh7670
      @gardhariyajayesh7670 23 วันที่ผ่านมา

      આપડા વારા ને જેટલું આપે એટલું ઓછું લાગે છે

    • @manishparmar1735
      @manishparmar1735 23 วันที่ผ่านมา

      th-cam.com/video/RgHIFz7CcmY/w-d-xo.htmlsi=sreY-feYJ2vSWogT

    • @prashantvasava3530
      @prashantvasava3530 22 วันที่ผ่านมา +1

      Sachi vat

    • @earningkistyle494
      @earningkistyle494 22 วันที่ผ่านมา +1

      💯

    • @mahesh_ssnsj
      @mahesh_ssnsj 22 วันที่ผ่านมา +9

      Ha bhai hashmukh sir j chinta ma vadhaaro kri sake sachi vaat che

  • @akshaysinhparmar6900
    @akshaysinhparmar6900 23 วันที่ผ่านมา +164

    સાહેબ ગામડાના વિદ્યાર્થી કોચિંગ નથી કરતા પણ તમારાં પેપર નું LEVEL જોઈ ને કોચિંગ કરવાનું મન થાય છે પણ પૈસા ના અભાવે નથી કરતા પછી તૈયારી જ નથી કરતા .. હિંમત તૂટી જાય છે સાહેબ 😢😢😢😢😢😢

  • @Shitalcops_
    @Shitalcops_ 21 วันที่ผ่านมา +103

    મે પણ GCERT વાંચી હતી અને ગઈ પોલીસ ભરતી મા એનો ગણો ફાયદો થયો અને હાલ હું પોલીસ મા છું....ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🙏🙏

    • @yashmakwana3832
      @yashmakwana3832 20 วันที่ผ่านมา +3

      GCERT Kay vachi hati
      Margdarshan aapo ne ..

    • @b.jthakor5370
      @b.jthakor5370 19 วันที่ผ่านมา

      નવા 2024 ના સિલેબસ પ્રમાણે કયા કયા પુસ્તકો વાંચવા જોઈએ થોડું સજેશન કરશો.. 🙏 કારણ કે આગળ ની ભરતી માં ખુબ મહેનત કરી પણ પેપર માં 52.75 માર્ક્સ લાવી શક્યો, અને દોડ માં 22 માર્ક્સ હતા. માટે સફળતા ના મળી. એટલે આવખતે તમારા જેવા સફળ વ્યક્તિ ઓનું હું માર્ગદર્શન માંગુ છું. 🙏🙏🙏

    • @user-gw1vj6rm9o
      @user-gw1vj6rm9o 18 วันที่ผ่านมา +2

      Gujarat ni 😅

    • @yashmakwana3832
      @yashmakwana3832 18 วันที่ผ่านมา +1

      Kya Book vachvi...

    • @Shitalcops_
      @Shitalcops_ 18 วันที่ผ่านมา +24

      ઈતિહાસ ભૂગોળ વારસા માટે 6 to 10 SS અને 11,12 ઈતિહાસ ભૂગોળ, વિજ્ઞાન માટે માટે 6 to 10 વિજ્ઞાન, બંધારણ પણ આવી ગયું આમાં, ગણિત માટે 6 to 10 કરંટ માટે કઈ પણ લઈ શકો છો આટલું તૈયાર કરો અને ખાખી પેહરો

  • @slthakor9717
    @slthakor9717 23 วันที่ผ่านมา +209

    હું તો રોજ ખેતર માં કામ કરીને મળતા સમયમાં તૈયારી કરું છું gcert વાંચું છું એટલે બધાને સમાન તક મળે એવું પેપર કાઢજો માનસિક વિચાર શક્તિ પ્રમાણે બાકિ સવારે 5 km દોડીને આખો દિવસ ખેતર માં કામ કરી પસી મળતા સમયમાં તૈયારી કરીએ છીએ બાકી તમારા પર પૂરો ભરોસો છે ગામડાના વિદ્યાર્થીઓને ❤😊

    • @manishparmar1735
      @manishparmar1735 23 วันที่ผ่านมา

      th-cam.com/video/RgHIFz7CcmY/w-d-xo.htmlsi=sreY-feYJ2vSWogT

    • @guru.._2508
      @guru.._2508 22 วันที่ผ่านมา +3

      best of luck

    • @divyarajsinhgohil3013
      @divyarajsinhgohil3013 22 วันที่ผ่านมา +2

      Ha right

    • @b.r.9583
      @b.r.9583 22 วันที่ผ่านมา +3

      taiyari chalu rakhjo hu pan khetar ma majuri karto Ane taiyari karto khetar ma Kam Kari ne pass thayo su

    • @chetangohil8310
      @chetangohil8310 22 วันที่ผ่านมา +1

      Vah thakor saheb wah bov hard work Karo cho 😊

  • @gohiljaydipsinh5218
    @gohiljaydipsinh5218 23 วันที่ผ่านมา +346

    સાહેબ શ્રી અમે ગામડા માં રહી ને તૈયારી કરીયે છીએ એટલે ગામડાના વર્ગ ને પણ ધ્યાને લેજો .

    • @cric_tosphere2317
      @cric_tosphere2317 23 วันที่ผ่านมา

      le se le se paper to aawa diyo

    • @hitenbharwad
      @hitenbharwad 23 วันที่ผ่านมา +21

      જે લોકો કમેન્ટ કરે છે એમના માટે ગામડાના વિદ્યાર્થી ગામડાના વિદ્યાર્થી શું કરો છો હું પણ ખેડા જિલ્લા ના એક ગામડાનો છું અને મને તૈયારી માં કોઈ તકલીફ નથી અને તમે પણ જો આ વીડિયો youtube માં જોઈ રહ્યા હોય તો તમને પણ કંઈ તકલીફ ના પડે TH-cam માં બધું જ છે જરૂર છે તો ખાલી તમારી મહેનત અને મનોબળ ની પોતાની જાત ને નબળુ આંકવાનું બંધ કરો યાર

    • @shernihetu
      @shernihetu 23 วันที่ผ่านมา

      Right​@@hitenbharwad

    • @manishparmar1735
      @manishparmar1735 23 วันที่ผ่านมา

      th-cam.com/video/RgHIFz7CcmY/w-d-xo.htmlsi=sreY-feYJ2vSWogT

    • @mahadevstatusvideo1959
      @mahadevstatusvideo1959 22 วันที่ผ่านมา

      Vat sachi Ho

  • @vishnurathvaarmylover...1858
    @vishnurathvaarmylover...1858 22 วันที่ผ่านมา +26

    Sir અમે એક મધ્યમ વર્ગ માંથી છે એટલે અમે નઈ online class nai ofline class ગામડા માં રહી ને તયારી કરીએ છીએ TH-cam માંથી થોડો ઘણો શહારો લય ને તયારી કરીએ છીએ તેથી આપ બધા વિદ્યાર્થી ને ધ્યાનમાં રાખીને પેપર કાઢો એવી અમારી ઈચ્છા છે આપ શ્રી ના માર્ગદર્શનથી ઘણો બધુ મદદરૂપ થાય છે આપનો ખુબ ખુબ આભાર.. ❤..દિલથી ખૂબ ખૂબ આભાર તમારો..❤

  • @ahirani2013
    @ahirani2013 23 วันที่ผ่านมา +112

    સર પેલી વાત તો એ તમારા જેવા અધ્યક્ષ જ નો મલે તમારો ખુબ ખુબ આભાર સર પ્રાઇવેટ પ્રકાશન વાડા પન ncrt Gcrt માંથી જ બુક બનાવે છે અને એમાંથી જ બધા ટોપીક કવર પન થાય છે સર તમે નેગેટિવ કોમેન્ટ વાડા થી માર્ગદર્શન આપવાનું બંઘ ના કરતા તમારી વાત 💯 True જ છે NCRT GCRT માં બઘા ટોપીક કવર પન થાય છે અને વાંચવામાં સરળ પન છે સર તમારો ખુબ ખુબ આભાર તમે કીંમત સમય કાઢીને અમને મદદ કરો છો

    • @manishparmar1735
      @manishparmar1735 23 วันที่ผ่านมา

      th-cam.com/video/RgHIFz7CcmY/w-d-xo.htmlsi=sreY-feYJ2vSWogT

    • @mukundparmar3594
      @mukundparmar3594 21 วันที่ผ่านมา

      કઈ બુક લયી શકાય ncert gcert mate

    • @ahirani2013
      @ahirani2013 21 วันที่ผ่านมา

      ​@@mukundparmar3594yuva ni ly shako chho

    • @tusharshiyal
      @tusharshiyal 20 วันที่ผ่านมา +1

      💯℅

    • @arunbharvad7161
      @arunbharvad7161 11 วันที่ผ่านมา

      Yuvani​@@mukundparmar3594

  • @ajaydesai3297
    @ajaydesai3297 22 วันที่ผ่านมา +24

    સાહેબ બસ એટલુ યાદ રાખજો આ Constable ની પરીક્ષા છે UPSC ની નહી.
    Last ,ભરતી જેવુ ના કરતા.🙏🙏🙏

    • @alone_warrior0078
      @alone_warrior0078 8 วันที่ผ่านมา +1

      Suicide karvse😂😢paper pachi

  • @anandthakor8356
    @anandthakor8356 23 วันที่ผ่านมา +39

    આજના આધુનિક યુગ માં પણ હસમુખ સાહેબ જેવા સાહેબ ગુજરાત ના વિદ્યાર્થી ની આટલી જીણવટ પૂર્વક માહિતી આપે છે A બદલ સાહેબ નો ખુભ ખૂબ આભાર 🙏

    • @manishparmar1735
      @manishparmar1735 23 วันที่ผ่านมา

      th-cam.com/video/RgHIFz7CcmY/w-d-xo.htmlsi=sreY-feYJ2vSWogT

  • @kishanadhyaru8706
    @kishanadhyaru8706 23 วันที่ผ่านมา +36

    સર તમારી જેવા અધિકારી પેલી વાર જોયા જે નિસ્વાર્થ હંમેશા ગુજરાત ના વિદ્યાર્થી સાથે રહે છે અને સાચું માર્ગદર્શન પૂરું પાડે છે,
    સેલ્યુટ છે સર તમને 😊

    • @manishparmar1735
      @manishparmar1735 23 วันที่ผ่านมา

      th-cam.com/video/RgHIFz7CcmY/w-d-xo.htmlsi=sreY-feYJ2vSWogT

  • @seful_raniya5057
    @seful_raniya5057 23 วันที่ผ่านมา +19

    ખુબજ આનંદ થાય છે કે તમારા અધ્યક્ષ સ્થાને આ લોકરક્ષક ની પરીક્ષા લેવાઇ રહી છે..🙏

  • @abhishekvaghela1390
    @abhishekvaghela1390 23 วันที่ผ่านมา +35

    Gpsc નો અભ્યાસક્રમ ક્લાસ-3 પરીક્ષામાં આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.

  • @R_p_48
    @R_p_48 23 วันที่ผ่านมา +40

    @hashmukhpatel... સર maths અને reasoning સરળ રાખજો 40% લાવી શકે.. ગામડા વાળા...part B ભારે હસે તો ચાલસે.

    • @kishorsinhrathod0093
      @kishorsinhrathod0093 23 วันที่ผ่านมา +7

      Ha to maths mape j hase gs ma udadvana se badha ne 😂

    • @dighanbavaliya5894
      @dighanbavaliya5894 23 วันที่ผ่านมา +2

      તમારી એકની સગવડતા મૂજબ પેપર નથી કાઢવાનું બધા વિદ્યાર્થીને ધ્યાનમાં રાખવાના હોય છે. આપડું કામ માત્ર મહેનત કરવાનું છે.

  • @DreamjoinGujaratpolice
    @DreamjoinGujaratpolice 23 วันที่ผ่านมา +34

    આટલો સમય કાઢી સાદી અને સરળ ભાષામાં વીડિયો બનાવી માહિતી આપવા બદલ આભાર સર

    • @manishparmar1735
      @manishparmar1735 23 วันที่ผ่านมา

      th-cam.com/video/RgHIFz7CcmY/w-d-xo.htmlsi=sreY-feYJ2vSWogT

  • @ravigondaliya6948
    @ravigondaliya6948 23 วันที่ผ่านมา +12

    ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું હું જીંદગીમાં પહેલીવાર બન્યું એવું લાગે છે કે તમે તો પણ એ પ્રમાણે આપનો આજનો વિચાર કરી શકો છો

  • @Wellman555
    @Wellman555 22 วันที่ผ่านมา +7

    તમારા કાર્યોમાં તમે ૧૦૦% આપો છો. ધન્યવાદ હસમુખ પટેલ સાહેબ 🙏🏻

  • @Asspirent402
    @Asspirent402 23 วันที่ผ่านมา +29

    આપ સાહેબ શ્રી નો ખૂબ ખૂબ આભાર આટલી નાની નાની વાતો પર ધ્યાન દોરો છે. તે માટે ....... લિ. ગામડાનો વિધાર્થી❤❤❤❤❤

    • @manishparmar1735
      @manishparmar1735 23 วันที่ผ่านมา

      th-cam.com/video/RgHIFz7CcmY/w-d-xo.htmlsi=sreY-feYJ2vSWogT

  • @GCERTWITHNCERT
    @GCERTWITHNCERT 23 วันที่ผ่านมา +20

    સાહેબ મારા ગામથી તાલુકો 50 km અને શહેર 60 km થાય સે અમને ધ્યાનમાં લેજો અમે દિવસે મજૂરી માટે જઈએ છીએ અને બાકીના સમયમાં ખેતરમાં જઈને વાંચન કરીએ છીએ

  • @prakash_choudhary2434
    @prakash_choudhary2434 23 วันที่ผ่านมา +9

    साहब का कहना ये है की समझ आधारीत पढो GCERT तो पढो ही साथ मै NCERT भी पढो 🎉❤

  • @AIJohn639
    @AIJohn639 23 วันที่ผ่านมา +8

    સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર 🙏🏻 તમે યુવાનો માટે એક હીરો છો અમારા લોકોની ચિંતા કરો છો તમારા જેવા વ્યક્તિ મે આજ સુધી નથી જોયા બસ સિર એટલું કેવું છે કે કલાસ વાળાએ NCERT ખુબ જોર શોર થી ભનાવાનું ચાલુ કરી દીધું છે બસ જે કલાસ નથી કરી શકતા અને જે ખાલી GCERT વાંચીને મોટા થયા છે એને પણ પેપર સરળ લાગે એવું રાખજો સાહેબ 🙏🏻 લવ યુ ❤

  • @KaranRR01
    @KaranRR01 22 วันที่ผ่านมา +10

    હવે જેને GCERT અને NCERT પણ UPSC ના લેવલ ની લાગે એને તૈયારી જ ના કરાય આપણે તો આભાર માનવો જોઈએ સાહેબ નો બાકીતો કોણ મોટા અધીકારી પોતાનો પર્સનલ ટાઈમ કાઢીને આપણ ને સહેલુ પડે એના માટે આવા વિડીયો બનાવે 🙏Thank you Sir

    • @loyalboy2311
      @loyalboy2311 22 วันที่ผ่านมา +2

      Bhai tu kyak andhara ma rahe chhe sahebe clearly upsc word no upyog karyo to ane amuk upsc authors na books suggest karya hata

  • @jaguratichauhan8852
    @jaguratichauhan8852 23 วันที่ผ่านมา +15

    અમે ખુબજ ભાગ્યશાળી છીએ કે અમને આટલા સારા અધ્યક્ષ મળ્યા છે જે અમારી આટલી બધી ચિંતા કરી ને પોતાના વ્યસ્ત જીવન માંથી સમય કાઢી આટલું સરળ ને સરસ માર્ગદર્શન આપે છે....આપનો આભાર માનીએ એટલો ઓછો છે સાહેબ ❤❤❤❤

  • @ahirdarshit1947
    @ahirdarshit1947 23 วันที่ผ่านมา +21

    આદરણીય સાહેબ શ્રી આપની વાતો અમુક લોકો સ્પષ્ટ રીતે નથી સમજી શકતા અને નેગેટિવ વાતો કરે છે આપ તેમાં ધ્યાન ના આપશો .આપ સાહેબ શ્રી ખરેખર ખૂબ જ માર્ગદર્શન પૂરું પાડો છો અમને લોકો ને 🙏આભાર સાહેબ

    • @manishparmar1735
      @manishparmar1735 23 วันที่ผ่านมา

      th-cam.com/video/RgHIFz7CcmY/w-d-xo.htmlsi=sreY-feYJ2vSWogT

  • @THAKOR_808
    @THAKOR_808 23 วันที่ผ่านมา +28

    આશા છે કે પેપર એવુ કાઢજો કે જેથી મહેનત કરવાવારા રહી ન જાય 🙏🙏

    • @manishparmar1735
      @manishparmar1735 23 วันที่ผ่านมา

      th-cam.com/video/RgHIFz7CcmY/w-d-xo.htmlsi=sreY-feYJ2vSWogT

  • @jadejavijaysinh743
    @jadejavijaysinh743 23 วันที่ผ่านมา +3

    સર તમારો ખૂબખૂબ આભાર આટલી બધી વાર વારંવાર માહિતી આપવા બદલ ભવિષ્યમાં તમારા જેવા અધ્યક્ષ ભાગ્યેજ વિદ્યાર્થી યોને મળશે

  • @piyushnandola2561
    @piyushnandola2561 23 วันที่ผ่านมา +3

    અતિ સુંદર, અને ખૂબ સરસ સર, ખરેખર આપે સચોટ મારગદર્શન આપ્યું , સમજવાનું હોઈ કઈક અને સમજે કંઇક, ગેર સમજણ થી આવા પ્રશ્નો ઊંભા થતાં હોઈ , પણ સારી વાત એ છે કે તમે ફરી વાર પૂર્ણ અર્થ માં માર્ગદર્શન આપ્યું છે , ખૂબ ખૂબ આભાર તમારો સાહેબ ❤❤❤

  • @seful_raniya5057
    @seful_raniya5057 23 วันที่ผ่านมา +7

    ખુબ આભાર હસમુખ સાહેબ ખુબ સરળ અને સરસ સમજુતી આપી છે..આગળ પણ આપતા રહેજો ખુબ ખુબ આભાર..🙏🙏🙏🙏

  • @jaydeepzapadiya1590
    @jaydeepzapadiya1590 23 วันที่ผ่านมา +4

    આભાર સાહેબ ગામડા વિદ્યાર્થીઓ નિરાકરણ લાવવા માટે

  • @Current.creation
    @Current.creation 22 วันที่ผ่านมา +3

    આટલી જીણવટ ભરી માહિતિ આપવા બદલ ખુબ ખુબ અભિનંદન સાહેબ 🎉🎉🎉❤❤

  • @pravinchavda4585
    @pravinchavda4585 22 วันที่ผ่านมา +5

    સર, હવે તો coching class join કરી લેવાય ને કેમ કે તમે બધો અભ્યાસક્રમ વિગતમાં કહી દીધો છે અને coaching વાળા પણ NCERT, GCERT ચલાવે છે ,ઉપર થી રનિંગ ના માર્કસ પણ નીકળી ગયા છે, આમા ગામડા ના છોકરા ને કેવી રીતે મદદ મળશે ??

  • @villagelifewithhomeandfami3320
    @villagelifewithhomeandfami3320 23 วันที่ผ่านมา +2

    હાસ... આ વિડિઓ જોઈને હ્રદય માંથી ચિંતા દૂર થઇ અને હળવાશ ની લાગણી અનુભવાઈ.. આપનો ખુબ ખુબ આભાર કે ગયા વિડિઓ મા મને જે મુદ્દા ગૂંચવે એવા હતા એ બધાય મુદ્દાની તમે સ્પષ્ટા કરી... દિલથી ધન્યવાદ ગુરુજી 🤗🤝

  • @Playwith_RJ07
    @Playwith_RJ07 20 วันที่ผ่านมา +3

    સાહેબ શ્રી ને વિનંતી કે મહેરબાની કરી ને લોકરક્ષક ની પરીક્ષા નું લેવલ જળવાય રહે એવું આદર્શ પ્રશ્નપત્ર હોવું જોઈએ 🙏🏻

  • @jadejasatyarajsinh7652
    @jadejasatyarajsinh7652 23 วันที่ผ่านมา +2

    ખુબ ખુબ આભાર સર આવી ને આવી માહિતી આપતાં રેજો અમારા ગામડા ના સ્ટુડન્ટ માટે 🙏🙏

  • @mitrajsinhjadeja3283
    @mitrajsinhjadeja3283 22 วันที่ผ่านมา

    ખૂબ ખૂબ આભાર સાહેબ વિદ્યાર્થીનું આટલું બધુ ધ્યાન રાખવા માટે....

  • @sureshmakwana707
    @sureshmakwana707 23 วันที่ผ่านมา +1

    ખૂબ ખૂબ આભાર સાહેબ કે તમે અમારા ગામડા ના છોકરાઓ માટે એટલું સારું માર્ગદર્શન આપો છો અને અમારો આત્મ વિશ્વાસ વધારો છો 😊 THANK You So Much....😊 સાહેબ શ્રી

  • @mayurgohil2273
    @mayurgohil2273 23 วันที่ผ่านมา +6

    લાખ લાખ વંદન છે સાહેબ તમને આટલુ સરળ માગદશૅન આપો છો 🙏👍

  • @rameshdrchaudhary6336
    @rameshdrchaudhary6336 3 วันที่ผ่านมา

    ખૂબ ખૂબ આભાર સર. પર્યાવરણ માટે ક્યુ પુસ્તક વાચવુ તેનું સદેસન કરશો

  • @Priyankasolanki12347
    @Priyankasolanki12347 23 วันที่ผ่านมา +2

    ખૂબ ખૂબ આભાર સાહેબ અમને ઉપયોગી માહિતી આપવા બદલ. આગળ પણ આવી માહિતી આપતા રહેજો. જેથી અમે ઘરે રહી ને યોગ્ય તૈયારી કરી શકીએ 😊❤

  • @bhagirathsinh77
    @bhagirathsinh77 20 วันที่ผ่านมา +3

    સર તમે સારી માહિતી આપો છો.. અમારી જેવા ગામડા ના માણસો ક્લાસિસ નથી કરી શકતા તેથી ઘરે બેઠા સારી તૈયારી કરી શકીએ તેવી સલાહ અને હિંમત વધારો છો 😊 ધન્યવાદ 🙏

  • @jsvantthakor4123
    @jsvantthakor4123 23 วันที่ผ่านมา +12

    માનનીય હસમુખ પટેલ સાહેબ, તમે જે માહિતી આપી એના માટે ખૂબ ખૂબ આભાર ,,હુ ગામડા નો વિદ્યાર્થી છુ અને પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી કરુ છું ncet ,gcert વાંચવામાં ખુબજ મજા આવે છે સાહેબ , અમે ખેતર નુ કામ કરતા કરતા પણ વાંચીએ છીયે , તો સાહેબ તમને નમ્ર વિનંતી છે કે કોચિંગ સેન્ટર વાળા ઉપર ધ્યાન ના આપતા.

    • @mrkjogava3794
      @mrkjogava3794 23 วันที่ผ่านมา

      Bhai tame NCERT kyathi laya? Ane kai bhashani se?

    • @newtongravitywale335
      @newtongravitywale335 23 วันที่ผ่านมา

      ​@@mrkjogava3794gujrati maj hoy Bhai atyare school ma ej hale chhe primary ma NCERT

    • @jsvantthakor4123
      @jsvantthakor4123 22 วันที่ผ่านมา

      Hindi midium ni che Bhai ​@@mrkjogava3794

  • @_KUNAL-tw8dh
    @_KUNAL-tw8dh 23 วันที่ผ่านมา +4

    આપનો ખુબ ખુબ આભાર સાહેબ 👍🏼🙏🏼

  • @kishankagadiya458
    @kishankagadiya458 22 วันที่ผ่านมา +1

    આપનો કિંમતી સમય કાઢીને અમને બધી સ્પષ્ટતા કરવા માટે આભાર સર જી.......

  • @milandangarahir09
    @milandangarahir09 23 วันที่ผ่านมา +2

    ખૂબ ખૂબ આભાર સાહેબ. તમે તમારો કીમતી સમય કાઢી વિડિયો બનાવ્યો. 😊
    Sir PSI માટે તમે બનાવેલો વિડિયો ફરી અપલોડ કરો એવી વિનંતિ. જેથી અમારી જેવા ઉમેદવાર તે વિડિયો ન જોઈ શક્યા હોય તેને માર્ગદર્શન મળી રહે. સર તમારી વાતો પરથી પરીક્ષાની તૈયારી માટે ઘણું શીખવા મળે છે.
    THANKS SIR 😊 ❤

  • @kalpeshrathod305
    @kalpeshrathod305 22 วันที่ผ่านมา +1

    સર તમે બહુજ Kind સ્વભાવ વાળા છો...મને પુરો વિશ્વાસ છે કે તમારા હોવાથી વિદ્યાર્થીઓને ક્યારેય અન્યાય નહિ થાય અને તમે વિદ્યાર્થીઓને સમાન તક આપશો❤ we lots of love you sir❤

  • @Asspirent402
    @Asspirent402 23 วันที่ผ่านมา +17

    સાહેબ શ્રી આપનું આપેલ માર્ગદર્શન ખૂબ જ યોગ્ય છે આપના શબ્દોનો અર્થ નો અનર્થે સમજી બેસનારા જે લોકો છે તે ક્યારે પણ સફળતા સુધી પહોંચી શકશે. નહિ એ પણ અમૂક કોચિંગ સંસ્થા વાળા તમારા અધુરા શબ્દો ને પક્ડીને રિલ બનાવી ઝડપથી વાયરલ કરે છે. તેથી વિધાર્થી અસમંજસ માં મુકા છે. બાકી આપના શબ્દોને સાચી રીતે સમાજનાર ક્યારે પણ અર્થ નો અનર્થે કરતા નથી.... જય હિન્દ સર ❤❤

    • @manishparmar1735
      @manishparmar1735 23 วันที่ผ่านมา

      th-cam.com/video/RgHIFz7CcmY/w-d-xo.htmlsi=sreY-feYJ2vSWogT

  • @mayurgadhavi9145
    @mayurgadhavi9145 22 วันที่ผ่านมา +1

    સાહેબ તમારો હેતુ સારો જ હોય અમુક વિધાથી ને ગેરસમજ થઈ હશે...❤❤

  • @rahul8159-rahul
    @rahul8159-rahul 23 วันที่ผ่านมา +2

    અમે ગામડા ના વિદ્યાર્થી માટે તમારો સાથ ખૂબ સારો છે સાહેબ આવી માહિતી આપતા રહેજો

  • @Captain_Jack_Sparrow-xy3eb
    @Captain_Jack_Sparrow-xy3eb 23 วันที่ผ่านมา +3

    ખૂબ સરસ sir 🙏 અઢાર જાતના પુસ્તક વાંચવા કરતાં એક પુસ્તક વાંચવા સારા છે. રેડિયો લેવા વાળા ધ્યાન રાખે કે કોઈ પહેલા અધ્યક્ષ છે જે સિલેબસ વિશે આટલી ડીપ માં માહિતી આપે છે.

  • @jaygogaoffical8642
    @jaygogaoffical8642 23 วันที่ผ่านมา +10

    Good saheb

  • @getfitonline1460
    @getfitonline1460 21 วันที่ผ่านมา +1

    દિવ્ય ભાસ્કર ની રવિવાર પૂર્તિ રસરંગ માં આપની કોલમ ચાલું થઈ છે, મને personally ખૂબ જ ગમ્યું કે આપને સાંભળવાની સાથે હવે આપને વાંચી પણ શકશું , ખૂબ ખૂબ અભિનંદન અને આભાર હસમુખ સાહેબ Respect for you 😇🙇

  • @kishu100k
    @kishu100k 22 วันที่ผ่านมา +1

    ખૂબ ખૂબ આભાર સાહેબ આટલું ડિટેલ માં માર્ગદર્શન આપવા બદલ....🙏

  • @GuRu00_7
    @GuRu00_7 23 วันที่ผ่านมา +6

    Cce માટે પણ આ પ્રમાણે માહિતી મળી શકે એવી અપીલ.છે સાહેબ😢 ... જે લોકો coaching ક્લાસ કરવા માટે સક્ષમ ના હોય અને પોતાની જાતે ઘરે રહીને મેહનત કરતા હોય તેવા ઉમેદવારો માટે ખૂબ જ ઉપયોગી બનશે....

  • @true_tone
    @true_tone 23 วันที่ผ่านมา +1

    ખુબ ખુબ આભાર સાહેબ માહિતી આપવા બદલ 🙏🙏

  • @merkalpesh1484
    @merkalpesh1484 22 วันที่ผ่านมา

    ખુબ ખુબ આભાર સાહેબ તમારો!!!🙏🙏

  • @rutugoswami3638
    @rutugoswami3638 23 วันที่ผ่านมา +2

    ખૂબ ખૂબ આભાર સાહેબ 🙏

  • @MeenaacharyAcharya
    @MeenaacharyAcharya 23 วันที่ผ่านมา

    ખુબ ખુબ આભાર સર તમે જે ગામડામાં રહેતા વિદ્યાર્થી ઓને પણ ધ્યાન માં રાખો છો અને તેમના પ્રૉબ્લમ ની solusisan લઈને આવો છો❤🙏🙏

  • @Indian_Being_Honest_
    @Indian_Being_Honest_ 23 วันที่ผ่านมา +26

    Respect sir
    આપ ને એક વિનંતી છે કે જે PSI માં વર્ણાત્મક મુખ્ય પેપર છે એ પેપર -1 ના પરિણામ પછી લેવામાં આવે તો સારું જેથી બધાને બેસાડવા ના પડે

    • @Priteshode
      @Priteshode 23 วันที่ผ่านมา +2

      Right ...👏

    • @manishparmar1735
      @manishparmar1735 23 วันที่ผ่านมา

      th-cam.com/video/RgHIFz7CcmY/w-d-xo.htmlsi=sreY-feYJ2vSWogT

    • @itz_jay_bharwad4862
      @itz_jay_bharwad4862 21 วันที่ผ่านมา +1

      Paper pan bache

  • @darshittt
    @darshittt 22 วันที่ผ่านมา

    Thank You Sir 🎉
    Tame Khub Saras Margdarshan Aapocho. 😇

  • @jalpathakor5189
    @jalpathakor5189 23 วันที่ผ่านมา +2

    Thank you sir atlu badhu samjavva badal

  • @studyandinformation54
    @studyandinformation54 20 วันที่ผ่านมา +1

    ખૂબ ખૂબ આભાર તમારો સાહેબ 🙏🏻💖🙏🏻🙏🏻

  • @comradejadejaravirajsinh1572
    @comradejadejaravirajsinh1572 23 วันที่ผ่านมา +12

    ધન્ય છે સાહેબ આપનો આભાર...ગુજરાત ના ભાવિ આપનું ઋણ ચૂકવી શકે એમ નથી ...આપ જેટલી ઉમેદવાર નોકરી માટે મહેનત કરે છે એટલી જ મહેનત આપ પણ અમારા માટે કરો છો ......
    PSI નું પણ માર્ગદર્શન કરશો એવી વિનંતી સાહેબ શ્રી ને...
    જય હિન્દ
    જય ભારત..

  • @vishnurabari9918
    @vishnurabari9918 21 วันที่ผ่านมา

    ખુબ ખુબ આભાર સાહેબ તમારો 🙏

  • @rakeshjambukiya2797
    @rakeshjambukiya2797 22 วันที่ผ่านมา +1

    ખૂબ સરસ વાત કરી સાહેબ અભિનંદન

  • @gj13learning19
    @gj13learning19 22 วันที่ผ่านมา

    Thank you sir . ખુબ ખુબ આભાર માહિતી આપવા બદલ ❤

  • @rekhadasa2090
    @rekhadasa2090 20 วันที่ผ่านมา +1

    સર તમારો આભાર આટલુ બધુ કહેવા બદલ પણ કૃપા કરીને પેપર વિધાન વાળુ ઓછું કાઢજો કૃપા કરીને ક્લાસ 3 ને લગતું જ કાઢજો🙏🙏🙏

  • @bharatrathva388
    @bharatrathva388 19 วันที่ผ่านมา

    ખૂબ સરસ માર્ગદર્શન આંપોછો સર આવુજ માર્ગદરશન આપતા રહેજો સાહેબ શ્રી

  • @alpeshparmar562
    @alpeshparmar562 23 วันที่ผ่านมา

    ખૂબ ખૂબ આભાર સાહેબ ❤

  • @aryanchaudhary5543
    @aryanchaudhary5543 23 วันที่ผ่านมา

    સાહેબ તમારો ખુબ ખુબ આભાર ❤

  • @Hardeepsinh094
    @Hardeepsinh094 23 วันที่ผ่านมา +3

    Are sir tmaru kam bov j mst che.....tmara vidio ave atle khuse thai javi....thank u

  • @PARMARpargnaba
    @PARMARpargnaba 22 วันที่ผ่านมา +4

    Sir psi no video upload karjo j amuk student na lidhe bija students ne su samjvanu...atlu sras margdarshn apva badal khub khub abhar sir🙏🏻

  • @MaheshThakor-sy7nw
    @MaheshThakor-sy7nw 23 วันที่ผ่านมา

    ખુબ ખુબ આભાર સાહેબ....❤

  • @samirkhan-xb8ke
    @samirkhan-xb8ke 22 วันที่ผ่านมา +1

    Hoon tamari 2022 constable ma pass thayelo chu... Tamari jeva adhyaksh Police bharti board ne kyarey nahi maade.
    Shat shat naman sir tamne.

  • @welovestatussongs166
    @welovestatussongs166 23 วันที่ผ่านมา +16

    સાહેબ..... રિઝનિંગ અને ગણિત ૬૦ માર્કસ નું સે અને પેપર પૂરું કરવાનો સમય ઓછો પડે સે....તો સર ગણિત કયા લેવલ નું હસે ?

    • @Satish_Chauhan
      @Satish_Chauhan 23 วันที่ผ่านมา

      12th sudhi na Q. Rese

    • @DJ-cc6oz
      @DJ-cc6oz 22 วันที่ผ่านมา

      MATHS MA LEVEL NTHI HOTU,SAMJAN AND SPEED IMP CHE
      KHALI CONCEPT CLEAR KARO ANE PRACTICE KARO
      MENTALLY NA VICHARI LYO K MATHS HARD J HOI CHE
      JUST PRACTICE ALL TYPES OF METHOD
      TOPIC LYO AND ANA QUE GOOGLE KARO
      SSC AND BANK NA 1000++ SUM AVAILABE CHE BADHA TOPIC NA
      JUST PRACTICE,DON'T GIVE EXCUSE TO YOURSELF KE MATHS HARD CHE

  • @dashrath_rabari_official
    @dashrath_rabari_official 22 วันที่ผ่านมา

    સાહેબ અમે ધન્ય છીએ કે આપ જેવા અધ્યક્ષ મળ્યા. તમારો દિલ થી ખુબ ખુબ આભાર સાહેબ❤🙏

  • @Mr._sunil._07
    @Mr._sunil._07 23 วันที่ผ่านมา +5

    Sir tame ghanu margdarshan aapo chho jethi amne taiyari ma ghanu help full thay chhe thank you ❤

  • @tbalvant18
    @tbalvant18 23 วันที่ผ่านมา +8

    Sr ncrt અને gcrt ના પુસ્તકો વાંચીએ તો બીજા રેડીમેડ પુસ્તકની જરૂર નહીં પડે એની અંદરથી પાસ થઈ જવા છે એમાં તમારું શું કહેવું છે sr .

  • @user-pn7bc3fz3j
    @user-pn7bc3fz3j 22 วันที่ผ่านมา

    ખુબ ખુબ આભાર સાહેબ 🙏🙏🙏

  • @yogeshvasava8186
    @yogeshvasava8186 15 วันที่ผ่านมา +1

    વિધાર્થીઓને મજબુરી પણે છે સાહેબ

  • @maheshgohel7054
    @maheshgohel7054 22 วันที่ผ่านมา

    સર તમે કિંમતી સમય કાઢી ને અમને માર્ગદર્શન આંપો છો તે બદલ તમારો ખુબ ખુબ આભાર

  • @i_m_11
    @i_m_11 23 วันที่ผ่านมา

    Aapno aabhar saheb

  • @gopisolanki1172
    @gopisolanki1172 22 วันที่ผ่านมา

    Thank you sir...❤ tmaro khub khub abhar🙏🙏

  • @dilipsinh4189
    @dilipsinh4189 3 วันที่ผ่านมา

    તમારો અમૂલ્ય સમય અમારા માટે કાઠવા માટે આભાર સર
    ગામડાના વિદ્યાર્થી ને ધ્યાન મા રાખી ને આદર્શ પ્રશ્નપત્ર નિકાલજો
    ખૂબ સરસ માહિતી આપી સર
    દિલ થી ખૂબ ખૂબ આભાર ❤

  • @vishalsarvaiya5161
    @vishalsarvaiya5161 23 วันที่ผ่านมา +2

    ખુબ ખુબ આભાર સાહેબ ❤

  • @RasmitaSolanki
    @RasmitaSolanki 22 วันที่ผ่านมา +1

    Khub આભાર સર આજના સમયમાં ગરીબ વર્ગનિ પણ તમે કિંમત કરો છો ખુબ આભાર સર સ્પર્ધાત્મક તૈયારી કરતા વિદ્યાર્થી ની તમામ વાતનું તમે ધ્યાન રાખો એમાં ખાસ ગામડાની બેહેનની પરિસ્થિતિ નો પણ આપ વિચાર કરતા હોવ તેમ જણાય આવે છે આભાર સર તમારો.

  • @khodagareja4309
    @khodagareja4309 23 วันที่ผ่านมา +1

    માહિતી આપવા આભાર સાહેબ

  • @jivanboliya_107
    @jivanboliya_107 23 วันที่ผ่านมา +2

    ખુબ સરસ હસમુખ સર આપ અમને ખુબ જ સારું માર્ગદર્શન👍🏻 આપો છો તમારો ખુબ ખુબ આભાર🙏

  • @vipulbariya2012
    @vipulbariya2012 20 วันที่ผ่านมา

    આભાર સાહેબ શ્રી.

  • @janakibadheka7594
    @janakibadheka7594 23 วันที่ผ่านมา +2

    સર ખૂબ જ સરસ સમજવો છો આભાર 😊

  • @NiraliDodiya
    @NiraliDodiya 23 วันที่ผ่านมา +2

    Thank you so much, saheb

  • @vileshrathva-xf4ej
    @vileshrathva-xf4ej 22 วันที่ผ่านมา

    સરસ છૅ બધાજ વિધાર્થીઓ માટે સારી માહિતી આપી છૅ તમે સર.... થૅન્ક્યુ... 💓

  • @ankitzala7275
    @ankitzala7275 22 วันที่ผ่านมา

    Khub khub abhar sar.

  • @himtbhaitapaniya3762
    @himtbhaitapaniya3762 23 วันที่ผ่านมา +1

    માહિતી આપવા બદલ આભાર 🙏

  • @BhupatKodiyatar-so2pk
    @BhupatKodiyatar-so2pk 23 วันที่ผ่านมา

    સાહેબ તમને લાખ લાખ અભિનંદન

  • @navurajgor258
    @navurajgor258 22 วันที่ผ่านมา

    Amuk negetive loko na abhipray na lidhe margdarshan apvanu band na karta.. tamara vidio vachva mate khub saru margdarshan puru pade che.. please keep it on...

  • @vaishalileuva3498
    @vaishalileuva3498 23 วันที่ผ่านมา +20

    આટલું ડિટેલ માં માર્ગદર્શન આપવા માટે ખૂબ ખૂબ આભાર સર, આ સ્પષ્ટતા ખૂબ જ ઉપયોગી થશે ❤

    • @manishparmar1735
      @manishparmar1735 23 วันที่ผ่านมา

      th-cam.com/video/RgHIFz7CcmY/w-d-xo.htmlsi=sreY-feYJ2vSWogT

    • @DineshThakor-dp7bl
      @DineshThakor-dp7bl 11 วันที่ผ่านมา

  • @mansuriiqbaliqbal2896
    @mansuriiqbaliqbal2896 23 วันที่ผ่านมา +9

    First comment sir psi syllabus Margdarshan aapo sir

  • @rahulshah7755
    @rahulshah7755 9 วันที่ผ่านมา

    ખૂબ ખૂબ આભાર સર 🎉

  • @rainatalpada2263
    @rainatalpada2263 23 วันที่ผ่านมา

    Thank you sir tame j fari aa topic par video na banavvano nirnay karyo te kharekhar birdavva laik chhe . Thank you very much 💓

  • @fanofdwarkadhish11111
    @fanofdwarkadhish11111 23 วันที่ผ่านมา +1

    Sir tamaro khub khub aabhar❤

  • @thekingchaudhari5283
    @thekingchaudhari5283 23 วันที่ผ่านมา +7

    Sir ખાલી GCERT જ છે NCERT નથી અને હવે પૈસા પણ નથી બુક લેવાના હુ GCERT વાચું છું પછી મારા નસીબ જેમાંથી પેપર નીકળે