લોકરક્ષક / પી.એસ.આઇ. ભરતીની ૫રીક્ષા કયારે થશે?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ต.ค. 2024

ความคิดเห็น • 1.1K

  • @akshayparmar3214
    @akshayparmar3214 6 หลายเดือนก่อน +235

    આઈપીએસ અધિકારી હોવા છતાં નાના માં નાનો મુદ્દો ધ્યાનમાં લઈ સમજાવે છે .❤
    આભાર સાહેબ

    • @JiteshVaghea
      @JiteshVaghea 6 หลายเดือนก่อน +2

      Nice line

    • @jaydip3812
      @jaydip3812 6 หลายเดือนก่อน +1

      Ha ho ❤

  • @ashokthakor485
    @ashokthakor485 6 หลายเดือนก่อน +342

    ખરેખર ગુજરાત ના ઉમેદવારો નસીબદાર છે કે આવા અધ્યક્ષ મળ્યા જેમને આપડા કરતા વધારે ચિંતા છે પરીક્ષા લેવાની...જેમ એક વિદ્યાર્થી આયોજન કરે એમ સાહેબ એ આયોજન કરી રાખ્યું છે❤❤❤

    • @JiteshVaghea
      @JiteshVaghea 6 หลายเดือนก่อน +2

      Nice line brother

    • @Machehar13
      @Machehar13 6 หลายเดือนก่อน +3

      સર ને મળવા માટે ક્યાં જવાનુ હોય છે? સર ને રુબરુ મળી ને રજુઆત કરવા માટેની પઘ્ઘતિ કોઇ ને ખબર હોય તો જાણ કરવા નમ્ર વિનંતી 🙏🏻

    • @jadejapruthvirajsinh9
      @jadejapruthvirajsinh9 6 หลายเดือนก่อน +1

      educated mans che

    • @Jay-un1ry
      @Jay-un1ry 6 หลายเดือนก่อน +1

      10 pass par nathi

  • @rabariratnaji8133
    @rabariratnaji8133 6 หลายเดือนก่อน +95

    સર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર પહેલી વખત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ આવા જોઈ રહ્યા છીએ જે બદલ આપનો આભાર❤❤❤

  • @zalaindrajeetsinh9069
    @zalaindrajeetsinh9069 6 หลายเดือนก่อน +174

    ઓફલાઇન પરીક્ષા લેવા નો નિર્ણય લેવા બદલ ખુબ ખુબ આભાર સાહેબ.. જેથી બધા વિદ્યાર્થીઓ સમાન તક મળે તે માટે આ નિર્ણય ખુબ યોગ્ય છે ખુબ ખુબ આભાર સાહેબ 🙏

  • @divyarajsinhjivaghela
    @divyarajsinhjivaghela 6 หลายเดือนก่อน +69

    એક નિષ્ઠાવાન અધિકારી ધારે તો શું ન કરી શકે ? એનુ ઉત્તમ ઉદાહરણ શ્રી હસમુખ પટેલ સાહેબ 🙏 એક વાત નો ખૂબ આનંદ થશે કે એક નિષ્ઠાવાન, મહેનતુ અને સૌમ્ય અધ્યક્ષ ના વડપણ હેઠળ અમે ઉતીર્ણ થશું 🙏

  • @RaftarIcon
    @RaftarIcon 6 หลายเดือนก่อน +444

    ઓફ લાઈન જ પરીક્ષા લેવી જોયે એ નિર્ણય સાહેબ તમારો બરાબર છે 🙏

    • @pujarajaylesh4335
      @pujarajaylesh4335 6 หลายเดือนก่อน +1

      🙏🙏🙏

    • @yuvrajsinhzala9353
      @yuvrajsinhzala9353 6 หลายเดือนก่อน +1

      💯🤟

    • @educationhubindia61
      @educationhubindia61 6 หลายเดือนก่อน +22

      ભાઈ ઓફલાઈન મા સાહેબ આપણા છોતરા પાડી દેશે.😂

    • @Sanju9422
      @Sanju9422 6 หลายเดือนก่อน +1

      ❤❤❤❤❤❤ થી આભાર સાહેબ આપનો

    • @lakhamangami
      @lakhamangami 6 หลายเดือนก่อน +1

      ❤❤

  • @Silentboy_0876
    @Silentboy_0876 6 หลายเดือนก่อน +5

    ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી તમે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો છે.🙏🏻

  • @State.of_HALARI
    @State.of_HALARI 6 หลายเดือนก่อน +23

    ગર્વ છે તમારા જેવા અધિકારી અમને મળીયા એક સચોટ મારગદર્શન આપનાર સર્વે ને સાથે લય ને ચાલનાર ❤❤❤❤❤❤

  • @Gujjuraja-k1d
    @Gujjuraja-k1d 6 หลายเดือนก่อน +63

    સાહેબ મારી એક વિનંતી છે કે ગણિત અને રીઝનીંગ નો વેઇટેજ વધુ છે તો સાહેબ તો તેના વિશે થોડુંક વિચારજો જેથી કરી ને નબળા વિધાર્થી ઓ 2-3 વર્ષ થી તૈયારી કરી તો તેનું ફળ અચૂક મળે જેનો ગણિત અને રીઝનીંગ વિષય ગોણ છે તેનું શું..? અને સાહેબ જે એન્જિનિયરિંગ અને ડિપ્લોમાં છે તેનું ગણિત અને રીઝનીંગ સારું છે તો તેના માટે તો એક્ઝામ એક વનવે છે એટલે થોડુંક સાહેબ વિચારજો બીજી કોઈ સલાહ તો ના આપી શકું તમે તો એક અધિકારી છો.🙏🏼

    • @jaiminzala833
      @jaiminzala833 6 หลายเดือนก่อน +1

      😂😂😂😂sikhi lyo time che tamari jode 😂😂😂😂aavo unbiased question na pucho yar

    • @jaiminzala833
      @jaiminzala833 6 หลายเดือนก่อน +1

      Upsc CSAT MA bi maths aave che

    • @ad1official381
      @ad1official381 6 หลายเดือนก่อน +1

      Right

    • @pravirchakravati123
      @pravirchakravati123 6 หลายเดือนก่อน

      સ્પ્ધાત્મક પરીક્ષા માં તમામ વિષયો નું જ્ઞાન મપાય છે એન્જિનિયર નું ગુજરાતી ઇતિહાસ ભૂગોળ કાચું હોય માંડી જાવ ગણિત શીખવામાં

    • @Gzcollection001
      @Gzcollection001 6 หลายเดือนก่อน

      Bhai 30% j waitage chhe ne... Ema pan badha topic hard nathi maths ane reasoning na

  • @anilgamara3985
    @anilgamara3985 6 หลายเดือนก่อน +65

    જે ખરેખર તૈયારી કરે છે તેને આ માહિતી થી ઉત્સાહમાં બેવડો વધારો થશે❤❤

  • @power_of_meldi
    @power_of_meldi 6 หลายเดือนก่อน +10

    વાહ....વાહ.....સાહેબ સરકારી નોકરી માટે મહેનત કરતા તમામ વિદ્યાર્થીઓને અને ગુજરાત ભરતી બોર્ડ ને તમારા જેવા ભગવાન જેવા સાહેબ ની જરુરીયાત છે ❤

  • @lakhuram9115
    @lakhuram9115 6 หลายเดือนก่อน +59

    સર તમારો ખુબ ખુબ આભાર કે એક IPS લેવલ ના વ્યક્તિ પણ એક નાના અને ગરીબ મધ્યમ વર્ગ નુ કેટલું વિચારે છે
    સર તમે જે વાત કરી કે પેપર 12 મા લેવલ નુ રહસે એ બાઉજ્ સારો નિર્ણય છે કે ગામડાનો વિધાર્થી તે જેતે સમય મા science ના લીધું હોઈ એટલે તે ગણિત મા કાચો હોય એટલે બધાને સમાન ન્યાય મળે એવું વિચાર્યું એ બદલ પણ આપનો આભાર સર
    આપ એક મધ્યમ વર્ગ ના વિધાર્થી માટે ભગવાન છો

    • @lifetipsandtrics420
      @lifetipsandtrics420 6 หลายเดือนก่อน

      To vachma aavyu to khari science 11&12😂

  • @haribharwad5570
    @haribharwad5570 6 หลายเดือนก่อน +20

    Sir only maths na topic ખબર પડે તો તૈયાર કરવામાં સરળતા રહે
    આમાં કંઈ થય સકે તો તૈયારી માં સરળતા રહે
    Thank you

  • @SindhuYatra
    @SindhuYatra 6 หลายเดือนก่อน +3

    This is a clear difference between an educated chairman and normal one. Humble and knower of students' real questions. great going sir.

  • @Amazingfacts09296
    @Amazingfacts09296 6 หลายเดือนก่อน +28

    ખુબ જ સરસ સાહેબ શ્રી તમારો ખુબ ખુબ આભાર 😍પરંતુ દરેક વિષય ને પ્રાધાન્ય આપજો કેમ કે કોઈ એક વિષય પર વધારે મહત્વ આપવથી ઉમેદવારનું મૂલ્યાંકન ઉચિત નથી

    • @MaheshwariJigar-v1j
      @MaheshwariJigar-v1j 6 หลายเดือนก่อน

      Right sir

    • @jpvaghela6804
      @jpvaghela6804 6 หลายเดือนก่อน +1

      Bhai RR ma badha vishay nu pradhany ketlu aapvanu che te janavi didhu che.... 🙏🙏

    • @rsofficial8648
      @rsofficial8648 6 หลายเดือนก่อน +1

      Ala bhai rr joy lee pella

  • @rawnapritambanna6094
    @rawnapritambanna6094 6 หลายเดือนก่อน +1

    Saheb ojas form ma 📝 note karelu che ke name marksheet parmanej hovu jaiye . Saheb mare marksheet ma name Tarunsingh vikramsingh lakhelu che surname nathi lakheli. Pan have gadget karai Name Tarunsingh Vikramsingh dahiya karayu che. Saheb without surname form fill nahi thatu mare su karvu joiye?

  • @krushndevsinhgohil8583
    @krushndevsinhgohil8583 6 หลายเดือนก่อน +10

    ખૂબ ખૂબ આભાર સાહેબ 🙏🏻
    આશા છે કે ગય વખતે જવાબવહી માં જે ભૂલ હતી પ્રશ્નો માં જે ભૂલ હતી એ આ ભરતી માં નઈ થાય પ્રશ્ન નું લેવલ ભલે ગમ્મે તેટલું અઘરું રાખો પણ પ્રશ્ન માં ભૂલો નઈ રાખતા
    આભાર સાહેબ 🙏🏻

  • @Darshalivaghela026
    @Darshalivaghela026 6 หลายเดือนก่อน +8

    ઘણા લોકો કેહેતા હોઈ છે ભરતી બાબતે ક જેની jeni ખુબ્ સારી પરિસ્થિતિ છે અેવા લોકો તો પૈસા થી pass થાઇ છે અને sache j અાવુ હોઈ to અાવુ na થાઇ અને બધા જ ne saman લાભ થાઇ તેવી આશા

  • @SagarParmar-fm5io
    @SagarParmar-fm5io 6 หลายเดือนก่อน +4

    ખરેખર ધન્ય છે તમારા કામ અને મહેનત ને 😊 તમે નિર્યણ હંમેશા વિદ્યાર્થીના હીત માં લ્યો છો
    તમારો ખુબ ખુબ આભાર સરજી

  • @SanjayDesai-tr3lw
    @SanjayDesai-tr3lw 6 หลายเดือนก่อน +62

    ઓફલાઈન પરીક્ષા તમે લ્યો છો એટલે સર આમરે કોઈજ ચિંતા નથી

  • @gujjudigital460
    @gujjudigital460 6 หลายเดือนก่อน +5

    વાહ સાહેબ વાહ નવા વિધાર્થી નું વિચારવા બદલ ખુબ ખુબ આભાર 🙏

  • @HirubhaBSolankiHirubha-vp7px
    @HirubhaBSolankiHirubha-vp7px 6 หลายเดือนก่อน +2

    આવી સચોટ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ વંદન સર.આભાર

  • @NevandramKodnani
    @NevandramKodnani 6 หลายเดือนก่อน +4

    તમારો ખુબ ખુબ આભાર સાહેબ....અમારા ગુજરાતની સરકારી ભરતી માટે તમારા જેવા જ અધ્યક્ષ ની જ જરૂરત છે.....તમારી કામગીરી ખુબ ખુબ અભિનંદન ને પાત્ર છે....તમે બધાનું કેટલું બધું નિસ્વાર્થ ભાવે વિચારો છો.👏👏👏👏👏👏👏👏👏

  • @educationbyhiteshpatel1825
    @educationbyhiteshpatel1825 6 หลายเดือนก่อน +4

    સચોટ માહિતી ઉમેદવાર ને આપવા બદલ આભાર સાહેબ શ્રી..🙏🙏🙏. બીજા સરકારી અધિકારી... ખાસ કરીને શિક્ષણ શાખા નાં મંત્રી અને સચિવો અને અધિકારી ને હસમુખ સાહેબ માંથી શીખવું જોવે...

  • @Wellman555
    @Wellman555 6 หลายเดือนก่อน +7

    ખરેખર ગુજરાતમાં દિનેશ દાસા સર પછી તમે જ એક છો જે પોતાના કામ માં 100% દેતા હોય એવું લાગે છે. તમારું ઉમેદવારો સાથે સતત જોડાયેલા રહેવાનું કાર્ય અમને ખૂબજ પસંદ આવ્યું. તમે કરેલાં દરેક નિર્ણય અમને આવકાર્ય છે. ધન્યવાદ 🙏🏻

  • @ખાખી_ચાહક_007
    @ખાખી_ચાહક_007 6 หลายเดือนก่อน +2

    સર અમારા હિતમાં નિર્ણય લેવા બદલ ખુબ ખુબ આભાર.... 😊🙏✨જય હિંદ ❤જય ભારત🇮🇳

  • @jalpasankaliya2179
    @jalpasankaliya2179 6 หลายเดือนก่อน +3

    ખૂબ ખૂબ આભાર સર, તમારા જેવા અધિકારી મળ્યા અમને એ બદલ ભગવાનનો ખૂબ ખૂબ આભાર...જે એક વિદ્યાર્થી લાગણી વિદ્યાર્થી થઈને સમજે છે....સર તમારો આભાર માનીએ એટલો ઓછો....તમે જે નિર્ણય લેશો તે અમારા હિતમાં જ હશે🙏...

  • @shabanapirzada
    @shabanapirzada 6 หลายเดือนก่อน +2

    સાહેબ તમને ધન્ય છે! આટલુ જીણવટભરી સમજણ તમે આપી, ખુબ ખુબ આભાર! 🙏🌸

  • @dhavalpandya8824
    @dhavalpandya8824 6 หลายเดือนก่อน +20

    ખૂબ ખૂબ આભાર સાહેબ... એક પણ પ્રશ્ન ઉદભવે નહીં ત્યાં થી લઈ ને પરીક્ષા ના નિમણૂક સુધી ની વાત કરી ખરેખર ખૂબ નસીબદાર છીએ કે આવા નિષ્ઠાવાન અધિકારી અધ્યક્ષ તરીકે મળેલ છે. તમારા આંખ માં ચિંતા ને નિષ્ઠા દેખાય છે તે અમને મહેનત કરવા વારંવાર મજબૂર કરે છે... કે જાગી જા ભરતી તો સફળ હાથ માં છે. એક પિતા ની જેમ ચિંતા વ્યક્ત કરે તેના હાથ માં છે... મોટિવેશન ક્યાંય નથી બસ તમારી આંખ જોઈએ એ જ મારી માટે મોટિવેશન છે...ગુજરાત ના ઈતિહાસ માં આવું આયોજન GPSC પણ ના કરી શકે. તમને બધી ભરતી ના એક અધ્યક્ષ બનાવવા જોઈએ.❤❤❤❤

  • @bharatdambhlya
    @bharatdambhlya 6 หลายเดือนก่อน +26

    સાહેબ શ્રી જેમ ગ્રેજુએટ વિદ્યાર્થી ના હિત મા જે નિર્ણય લીધો છે તે ખુબ જ આનંદ ની વાત છે પરંતુ સાહેબ શ્રી એવા ઘણા વિદ્યાર્થી છે જેઓ 12 th pass છે ને 30 May સુધી માં જન્મેલા હોય તો તેઓ માત્ર 1 મહિનો જ 18 વર્ષ પુરા થવાને બાકી છે જો તેઓ પણ આપે ખિધુ એમ ઓગેસ્ટ માં જો ફોર્મ ભરી શકે તો પોલીસ ભરતી કરી શકે તો તે ઓ પણ આ ભરતી કરી શક્શે 🙏🙏🙏🙏

    • @Rcbfeverofficial__
      @Rcbfeverofficial__ 6 หลายเดือนก่อน +1

      ભાઈ ૧૨ પાસ ક્યારે કર્યું હતું આ વર્ષે કે ૨૦૨૩ માં

    • @HiteshRaval-s7p
      @HiteshRaval-s7p 6 หลายเดือนก่อน

      ​@@Rcbfeverofficial__2023 ma

    • @vivekchavda948
      @vivekchavda948 6 หลายเดือนก่อน

      ભાઈ પાછલી ભરતી માં હું ખાલી 1 દિવસ મોડો birth date હતી એટલે નતો ભરી સક્યો તમારે તો 1 મહિનો છે

    • @laxmanbhaikhant7792
      @laxmanbhaikhant7792 6 หลายเดือนก่อน

      10 અને ૧૨ નું રીઝલ્ટ ૧ મહિનામાં સાહેબ ??

    • @Rcbfeverofficial__
      @Rcbfeverofficial__ 6 หลายเดือนก่อน

      @@laxmanbhaikhant7792 ભાઈ ઓગસ્ટ મહિનામાં ફરીથી ફોર્મ ભરી શકાશે

  • @Jaydeeprabari.
    @Jaydeeprabari. 6 หลายเดือนก่อน +4

    ❤ખુબ ખુબ આભાર સાહેબ તમારો. આટલી સાચી અને સચોટ માહિતી આપવા બદલ આપે આપેલી માહિતી દરેક વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી થશે એ બદલ તમારો આભાર

  • @I.am.mohit.shirke
    @I.am.mohit.shirke 6 หลายเดือนก่อน +3

    ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તમારા આ નિર્ણય ( ઓગસ્ટમાં ફરી અરજી ) થી મારા જેવા ઉમેદવાર કે જેમની age 21 નથી પરંતુ તે સમાપ્ત થવામાં ફક્ત 2-3 મહિના બાકી છે તેમની માટે આ અદભૂત અવસર છે. સ્વામિનારાયણ ભગવાને મારી પ્રાથના સ્વીકારી લીધી અને મે જે સંકલ્પ કર્યો હતો તે મુજબનું થયું. ધન્યવાદ સાહેબ શ્રી 🙏🏻

    • @Filmi_Gujarat
      @Filmi_Gujarat 6 หลายเดือนก่อน

      Haa From bharide 1 varsh ma puri thase Bharti

  • @AnkitChaudhary53
    @AnkitChaudhary53 6 หลายเดือนก่อน +12

    સાહેબ એક પ્રશ્ન છે ફોર્મ ભરવાની તારીખ થોડી લંબા હોઈ શકો કારણ કે 18 વર્ષ પૂરા નથી થતા 12 પાસ છે પણ 15 દિવસ લંબાવી શકો આવી વિનંતી કરીએ છીએ

    • @imp-5473
      @imp-5473 6 หลายเดือนก่อน +1

      Bhai August 24 ma bhari lejo tyare pan chale

    • @mahendrapatel-d4n
      @mahendrapatel-d4n 6 หลายเดือนก่อน

      Ha

  • @parmarbharat6448
    @parmarbharat6448 6 หลายเดือนก่อน +2

    સાહેબ શ્રી આપને ખૂબ ખૂબ ધન્યવાદ પરીક્ષાના નિયમોને બધું સારું કહેવાથી આપના જેવા અધ્યક્ષ અમને મળે છે સારું છે

  • @rangaparatushar5003
    @rangaparatushar5003 6 หลายเดือนก่อน +4

    સાહેબ શ્રી ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું તમારો અને lrd bharti જલદી આપી બહુ ખુશી વ્યક્ત કરું છું
    સીતારામ

  • @VIPACADEMY
    @VIPACADEMY 6 หลายเดือนก่อน

    We are proud that you are with the candidates

  • @mevadavipul4075
    @mevadavipul4075 6 หลายเดือนก่อน +4

    વાહ સાહેબ.... તમને જોઈને મને motivation મળે છે... Salute sir

  • @ranjitbhaimakwana270
    @ranjitbhaimakwana270 6 หลายเดือนก่อน +3

    ખરેખર સાહેબ અમે નસીબદાર છીએ તમારાં જેવા અધ્યક્ષ મળ્યા સાહેબ શ્રી માટે શબ્દો પણ ઓછા પડે એટલુ લખી શકુ છું ખુબ ખુબ આભાર સાહેબ તમારો 😊❤

  • @primbategunj8328
    @primbategunj8328 6 หลายเดือนก่อน +3

    આપના જેવા નિષ્ઠાવાન અધિકારીઓ ની સમાજને જરૂર છે,,,વંદન🙏

  • @PSI_CHAWDA_SAHEB
    @PSI_CHAWDA_SAHEB 6 หลายเดือนก่อน +2

    સાહેબ શ્રી આટલા વરસો બાદ તમે એક એવા અધિકારી માલ્યા જે વિદ્યાર્થિની ભાવના દિલ થી સમજી સકે ને તેનુ નિરાકરણ જલ્દી થી લાઈ સકે એના બદલ ખુબ ખુબ આભાર સર તમારુ...🙏🙏🙏❤️ જય હિંદ જય ભારત જય જય ગરવી ગુજરાત...🙏

  • @mr.maldhari9778
    @mr.maldhari9778 6 หลายเดือนก่อน +4

    ખૂબ ખૂબ આભાર સાહેબ. તમારા જેવા અધ્યક્ષ ગુજરાત ના ઇતિહાસમાં ક્યારેય નથી મળ્યા. 🙏🙏

  • @bitekvlog4728
    @bitekvlog4728 15 วันที่ผ่านมา

    એક નિષ્ઠાવાન અઘ્યક્ષ અમને મળ્યા છે આપનો ખુબ ખુબ આભાર

  • @rajputviramsinh545
    @rajputviramsinh545 6 หลายเดือนก่อน +7

    પરીક્ષા ઓફ લાઈન લેવાનો નિર્ણય કર્યો એ બદલ ખુબ ખુબ આભાર સાહેબ. સેલ્યુટ છે આવા ips સાહેબ ને જે વિદ્યાર્થી ઓ વિશે સતત ચિંતન કરે છે વિચારે છે

  • @rahulshah7755
    @rahulshah7755 6 หลายเดือนก่อน +3

    ઓફલાઇન પરીક્ષા રાખી એ ખૂબ સારો નિર્ણય છે સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ તમે નાનામાં નાની વાત ધ્યાનમાં લો છો

  • @AnishaBhuriya-ot5ot
    @AnishaBhuriya-ot5ot 6 หลายเดือนก่อน +82

    સર પેપર થોડુ ક્લાસ 3 ની લેવલ નું રાખજો એટલે સેવાડા નો વિદ્યાર્થી પણ સારા માર્ક લાવી શકે હુ દાહોદ નો શું મારી પરિસ્થિતિ નથી હું ક્લાસ કરી શકું એવી

    • @AnishaBhuriya-ot5ot
      @AnishaBhuriya-ot5ot 6 หลายเดือนก่อน

      @@sureshsangad3611 ધાનપુર

    • @AnishaBhuriya-ot5ot
      @AnishaBhuriya-ot5ot 6 หลายเดือนก่อน

      @@sureshsangad3611 psi ni Bhai

    • @vanshitpatel5451
      @vanshitpatel5451 6 หลายเดือนก่อน +4

      Bhai badhha excuses chhe, atyr na AI jamana ma kasu impossible nathi, you can do it on your own, use internet wisely!! Good luck💪🏻!

    • @nareshofficial7105
      @nareshofficial7105 6 หลายเดือนก่อน +1

      Ale hevu tension ni levanu bro ..

    • @Hitesh2003p
      @Hitesh2003p 6 หลายเดือนก่อน

      Aapde pn avu j 6 bhai gj 20

  • @solankikajal6364
    @solankikajal6364 6 หลายเดือนก่อน +1

    ખરેખર સાહેબ બઉ જ સારો નિર્ણય લીધો છે ઓફ લાઈન પરીક્ષા લેવાનો🙏

  • @hanubhagohil2135
    @hanubhagohil2135 6 หลายเดือนก่อน +9

    સાહેબ શ્રી પ્રાથમિક તબક્કે ઉત્તીર્ણ થતાં ઉમેદવારો નાં gpsc ની જેમ seat no...વાઇસ જાહેર કરશો જેથી ઉમેદવારો નિ ગુપ્તતા જળવાઈ રહે🎉😊

  • @ramparmar6737
    @ramparmar6737 6 หลายเดือนก่อน +2

    Salute che sir tamro abhar August ma pacha from bharso tethi amne khub j faydo thayo che ❤ Dil thi abhar

  • @sanjaypagi2254
    @sanjaypagi2254 6 หลายเดือนก่อน +5

    સર પરીક્ષા થોડી સરળ રાખજો અમે ફિઝિકલ પાસ કરીએ છીએ પણ અમારાથી મેરેટમા નથી આવાતુ. હુ બહુ મહેનત કરુ છુ મારા માતા પિતા ના સપના પુરા કરવા મારા માતા પિતા ને એક ખાખી વર્દી મને જોવાની ગણી ઈચ્છા છે સર હુ કોઈ ક્લાસ મા જઈ શકુ તેવી મારી પરિસ્થિતિ નથી હુ ઘરનુ કામ કરી ને તૈયારી કરું છું સર તમે બહુ સરસ છો સર ❤

  • @thakoralpesh7182
    @thakoralpesh7182 6 หลายเดือนก่อน +1

    ખૂબ ખૂબ આભાર સર નવા નિયમો લાગુ કરવા માટે

  • @gandigir590
    @gandigir590 6 หลายเดือนก่อน +48

    પરીક્ષા માં તુકા મારવાવાળા ને લાભ નો થઈ તેનું ધ્યાન રાખજો મેહનત કરી આવેલા જ પાસ થાય..એવી જ આશા છે..ફોરેસ્ટની પરીક્ષા માં તુકા મારીને ઘણા લોકો પાસ થઈ ગયા..

    • @rohanmishra1760
      @rohanmishra1760 6 หลายเดือนก่อน +1

      Kem toko mare nai pass e kajo bhai mane aapde mare o.,25 negative hoi che hooo

    • @mdmakavana
      @mdmakavana 6 หลายเดือนก่อน

      સાવ સાચી વાત છે ભાઈ

    • @Wellman555
      @Wellman555 6 หลายเดือนก่อน +3

      એ વિષય તમારો નથી. તમારે માત્ર મહેનત પર ધ્યાન દેવાનું હોય છે. ગુજરાતમાં લગભગ અશક્ય લાગતી એવી તલાટી અને જૂનિયર ક્લાર્કની પરીક્ષામાં એકદમ ગુણવત્તા યુક્ત પ્રશ્નપત્ર હતાં જેણે અભ્યાસક્રમ મુજબ તમામ વિષયને પચાવેલ હશે તે જ સફળતા મેળવશે.

  • @Ketan-d4m
    @Ketan-d4m 6 หลายเดือนก่อน +1

    શુભકામના માટે તમારો ખુબ ખુબ આભાર હસમુખ સાહેબ 😊

  • @indianview547
    @indianview547 6 หลายเดือนก่อน +12

    આજ સુધીના સૌથી supportive, active and students na direct contact ma રહેનાર એક માત્ર સાહેબ 💯

  • @divyanggangoda7751
    @divyanggangoda7751 6 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ અને સચોટ માર્ગદર્શન આપવા બદલ ખુબ ખુબ આભાર સાહેબ

  • @parmarrohit3030
    @parmarrohit3030 6 หลายเดือนก่อน +3

    GPSC ne Dinesh Dasa sir Ane Police ne Hasmukh Patel sir jeva chairman malya e saubhagya kevay Gujarat na student nu 👍👌

  • @sureshrathod6864
    @sureshrathod6864 6 หลายเดือนก่อน

    આપ સાહેબશ્રી દ્વારા સમય સર માહિતી આપવા માં આવે છે. જે બદલ આપનો ખુબ ખુબ આભાર 🙏🏻

  • @sjthakorofficial2509
    @sjthakorofficial2509 6 หลายเดือนก่อน +4

    નસીબદાર છે યુવા વર્ગ કે જેમને આટલા સાદગી વારા ને ચુસ્ત કર્મનિષ્ઠ ભરતી બોર્ડ ના અધ્યક્ષ શ્રી મળ્યા છે જય હિંદ સર ❤❤❤

  • @mindofbanknifty6356
    @mindofbanknifty6356 6 หลายเดือนก่อน +2

    સર તમે એવા પહેલા અધિકારી છો જે student ને વાચા આપી કે હવે આગળ નુ planning કેવી રીતે કરવુ તમારી process હમેંશા ઓયોજન બંધ છે જે અમારા જેવા student ને જીવન મા કામ લાગે thank you sir 🎉🎉 jay hind sir

  • @power_of_meldi
    @power_of_meldi 6 หลายเดือนก่อน +4

    સાહેબ શ્રી.... ધોરણ 12 મા પ્રથમ ... પ્રયાસ પાસ થયેલ અને બે પ્રયાસ થી પાસ થયેલ પર ભેદભાવ કેમ...😢😢😢

  • @RasulbhaiSanghariyat
    @RasulbhaiSanghariyat 6 หลายเดือนก่อน +2

    Thank youu so much sir 🥳 mne tmari vat par 100% believe chhe tme amne August ma PSI na form bharva no moko aapso 😇

  • @jaguratichauhan8852
    @jaguratichauhan8852 6 หลายเดือนก่อน +3

    ખરેખર અમે ખૂબ જ ભાગ્યશાળી છે અમારી ભરતી સમયે અમારી આટલી ચિંતા કરવાવાળા અધ્યક્ષ મળ્યા છે...

  • @rajparmar1566
    @rajparmar1566 6 หลายเดือนก่อน

    khub saras mahiti aapi....sir...
    aavu...sarkar vichare to....desh nu bhalu thay
    Ane.... Samanta aave

  • @Luni__rahul
    @Luni__rahul 6 หลายเดือนก่อน +9

    સાહેબ મારે 18 વર્ષ મા માત્ર 1 જ દિવસ ઓછો છે આ અંગે યોગ્ય નિર્ણય લેવા વિનંતી 🙏🏻
    હુ છેલ્લા એક વર્ષ થી તૈયારી કરુ છૂ અને આ પોલીસ ની ભરતી મા મારે ખાલી એક દિવસ ઓછો રહે છે .મને યોગ્ય ન્યાય આપો🙏🏻

    • @hiteahputohit03
      @hiteahputohit03 6 หลายเดือนก่อน

      12 paas

    • @Luni__rahul
      @Luni__rahul 6 หลายเดือนก่อน

      ​@NT-EDU2022-2023 ma STD 12 PASS Karel se chal se

  • @Yuvraj3785
    @Yuvraj3785 4 หลายเดือนก่อน +1

    તમારો ખુબ ખુબ આભાર સાહેબ 🙏

  • @rajput12123
    @rajput12123 6 หลายเดือนก่อน +68

    સાહેબ ખાલી એક વિનંતી છે પરિક્ષા નું સેન્ટર ખૂબ દૂર 300-400km દૂર મત આપજો સાહેબ ખૂબ તકલીફ પડે છે આટલું દૂર જવા આવવા અને પરિક્ષા આપવા માનસિક અને શારીરિક ખૂબ થાક લાગે છે 👍🏼👍🏼

    • @aslamkanojiya5578
      @aslamkanojiya5578 6 หลายเดือนก่อน +2

      Sachi vat Kari che

    • @ahirani2013
      @ahirani2013 6 หลายเดือนก่อน +11

      પેપર ના ફુટે એની કાળજી માટે હોય છે સારું જ કેવાય ને 10 month મેહનત પર પાણી ફરે એના કરતાં બે દિવસ હેરાન થવું સારું positive vichhro Bhai 🙏

    • @pareshbala9447
      @pareshbala9447 6 หลายเดือนก่อน

      ​@@ahirani2013આખી રાત ના ઉજાગરા કર્યા હોય અને પેપર ટાણે તમને જોલા આવે તો 10 મહિના ની મેહનત નહિ 10 વર્ષ જીંદગી ના વ્ય જાય એટલે સેન્ટર 100 થી 150 km હોય તો સારું થાક પણ ન લાગે નીંદર પણ થય જાય. એટલે પેપર સારું જાય. મારે પોલીસ ના પેપર માં આવું જ થયું. અમદાવાદ વારો હતો રાત ના 11 વાગે નિકડા બધા ફ્રેન્ડ સવારે 5 વાગે પોચ્યા. પેપર હતું 11 વાગે. ના નીંદર થય ના પેપર સારું ગયું. માનસિક એન્ડ સારીરિક થાક બને લાગ્યા.

    • @mrbrijeshbaria224
      @mrbrijeshbaria224 6 หลายเดือนก่อน

      રાઈટ... અમારા જેવા માણસોને.. દૂર સેંટર હોવાથી શારીરિક અને માનસિક રીતે બસ માં કે કાર માં વામેટ થવાંથી... બવજ઼ તકલીફ પડે છે...

    • @Mr.BhupeshParmar786
      @Mr.BhupeshParmar786 2 หลายเดือนก่อน

      ભાઈ એ માણસ Ips rank Top 50 માં આવેલ છે એમને બધી પરિસ્થિતિ નું જ્ઞાન હોય
      દુર સેન્ટર આપવાના કારણો.
      (1) જેની તૈયારી મજબુત અને ખુબ આત્મવિશ્વાસ થી કરેલી હસે એવા પરીક્ષા આપવા જશે બાકી ફાલતુ ટાઈમપાસ વાળા નહી જાય દુર સેન્ટરના કારણે કેમ કે એમને ખબર છે આપડે પાસ થવાના જ નથી તો પૈસા બરબાદ કરવા એટલે દુર જવાની કોઈ જરૂર નથી એટલે કોમ્પિટિશન પણ ઓછું રહે.
      (2) દુર સેન્ટર ના કારણે પરીક્ષા માં ગેરરીતિ થવાના ચાન્સ ખુબ જ ઓછા રહે જેથી કરીને પેપર લીક જેવાં બનાવો ન બને.
      (3) માની લો કે તમે પોલીસ લાગી ગયા તો ત્યારે શું તમારા વતન ની નજીક નું સ્ટેશન મળશે તો જ નોકરી પર જશો? નહી ને ત્યારે તો તમને વતન થી કેટલાંય દુર મૂકવામાં આવે છે તો પણ હોશભેર જશો ને? તો શું એક બે દિવસ પરીક્ષા માટે પણ પરિસ્થિત ને અનુકુળ નહી બની શકો?
      અર્થાત તમે શારીરિક તેમજ માનસિક રીતે સક્ષમ હસે તો આ પરીક્ષા ને લાયક ઠરશો અને તમારી સખત મહેનત અને ઉત્સાહ જ થી મજબુત હસો તો જ કોઈ પણ સ્થળ સેન્ટર માટે તત્પર રહસો, આ પણ એક તમારી કસોટી જ છે દૂરના સેન્ટર.

  • @mayurdhandhlya8286
    @mayurdhandhlya8286 6 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ આભાર સાહેબ તમારી રીત અને પ્રમાણિકતા થી જ આજે અમી તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવીયે છીએ

  • @parmarnayan8829
    @parmarnayan8829 6 หลายเดือนก่อน +9

    તમે અમારા ભગવાન છો.❤

  • @Udavat
    @Udavat 6 หลายเดือนก่อน +1

    Khub khub aabhar sir 🙏🏻but bharat na bantharan ma kaya yug nu puchhase madhyakalin arvachin aadhuni constable mate su karvu pade ane PSI mate kayo itihas taiyari jovse aa upar kaik aap margdarshan aapo🙏🏻

  • @dabhikiran1458
    @dabhikiran1458 6 หลายเดือนก่อน +4

    Sir tme 12 ma valane chance aapyo e lokone to hju ghna chance mlshe pn aa bharti to 2023,2024 ma asvvani hti ne late RR na lidhe je lokoni umar vdhi gai che emnu su kdach RR vela aavya hot to form pn vela bhray jat jethi je lokoni umar nikli jvani hti e no niklet

  • @satishchaudhari5383
    @satishchaudhari5383 6 หลายเดือนก่อน

    જય હિન્દ સાહેબ
    તમારો સમય કાઢી વિડિયો બનાવ્યો અને ઉમેદવાર સુઘી પહોચાડી અને ઉમેદવાર ને માર્ગદર્શન મળી રહે તે બાદલ આપ સાહેબ શ્રી નો ખુબ ખુબ આભાર
    Thank you
    Hashmukh Saheb IPS
    જય હિન્દ જય ભારત

  • @srushtijoshi01
    @srushtijoshi01 6 หลายเดือนก่อน +8

    Offline પરીક્ષા ના નિર્ણય થી ખૂબ ખુશ થયા સાહેબ🙏🏻

  • @HR18-q5g
    @HR18-q5g 6 หลายเดือนก่อน

    આપ સાહેબ શ્રી નો ખૂબ ખૂબ ધન્યવાદ વિદ્યાર્થીને આટલા નજીકથી સમજવા માટે.

  • @harshGadhavi-nb8zk
    @harshGadhavi-nb8zk 6 หลายเดือนก่อน +15

    Jay Bharat હસમુખ પટેલ સાહેબ

    • @Hindu5833
      @Hindu5833 6 หลายเดือนก่อน

  • @sangadasatishkumar1271
    @sangadasatishkumar1271 6 หลายเดือนก่อน

    સાહેબ અમને આવું ને આવું જ માર્ગદર્શન આપતા રહો તમારા એવા પ્રયત્નો અમને ખુબ જ કામ માં આવશે..

  • @DHRUVRAJ44
    @DHRUVRAJ44 6 หลายเดือนก่อน +3

    સર અમે 12 pass છે અને 18 years ma 2 dey ઘટે છે જેમ psi મા તમે જોગવાઈ કરી તેમ લોક રક્ષક મા પણ કરવા નમ્ર વિનંતી અમને પણ ન્યાય આપો 🙏🙏

  • @DHAVALSINH83
    @DHAVALSINH83 6 หลายเดือนก่อน +1

    સાહેબ શ્રી આપણું આયોજન ખૂબ સરસ છે 🙏🏻

  • @gohelmukund3245
    @gohelmukund3245 6 หลายเดือนก่อน +3

    સર, હું 1 વિષય માં નાપાસ થયો હતો તે બાદ મેં બધાં વિષય ની પરીક્ષા આપી હતી અને 73.46 ટકા મેળવ્યા હતા તો હું ફોર્મ મા 73.46 ટકા અને બીજી બધી વિગતો છેલ્લી માર્કશીટ ની જ નાખું તો ચાલે કે?

  • @mahendrasinhdamor6206
    @mahendrasinhdamor6206 6 หลายเดือนก่อน +2

    ઇતિહાસ યાદ રાખશે આપ સાહેબ શ્રી ને.....

  • @Aspirant_45
    @Aspirant_45 6 หลายเดือนก่อน +28

    નમસ્કાર સાહેબ,
    સ્નાતક ના છેલ્લા વર્ષ વાળા માટે તમે સ્પષ્ટતા કરી આભાર, સાહેબ પરંતુ એક મહત્ત્વનો પ્રશ્ન કે સ્નાતકની આ વર્ષ પરીક્ષા પૂર્ણ કરનારની ઉંમર 20 વર્ષ જ હોય શકે છે, આ અંગે PSI ની પરીક્ષા માટે તે એટેમ્પ્ત ના કરી શકે પરંતુ આ આપ વિચાર કરશો એવી આશા,
    - આભાર

    • @kuldipsinhrathod9660
      @kuldipsinhrathod9660 6 หลายเดือนก่อน +2

      🙏🏻🙏🏻 સાચી વાત છે આના માટે કઈક વિચાર કરો સર એવી નમ્ર વિનંતી

    • @parmarrohit3030
      @parmarrohit3030 6 หลายเดือนก่อน +1

      Constable to Bani jajo pachi next bharti ma PSI karjo

  • @Raja_meldi_vara_2214
    @Raja_meldi_vara_2214 6 หลายเดือนก่อน

    ખૂબ આભાર સાહેબ તમાંરો અમને યોગ્ય માહિતી આપવા બદલ

  • @Hardevsinh27
    @Hardevsinh27 6 หลายเดือนก่อน +4

    જય હિન્દ શ્રીમાન સાહેબ શ્રી NCC સ્ટુડન્ટ ને વધારા ના 2 ગુણ મળે છે. તેમા થોડોક ફેર ફાર કરી ને 2 % ગુણ અથવા 5% ગુણ અથવા 5 ગુણ કરી આપવા વિનંતી..🙏🏻

    • @farahanasaiyad8591
      @farahanasaiyad8591 6 หลายเดือนก่อน

      2 ocha pade che tuto Kal uthine 50 magish to tane aapi dese aai gayo ncc vado😊

  • @shaktisinhparmar5176
    @shaktisinhparmar5176 6 หลายเดือนก่อน +1

    તમારા જેવા ઈમાનદાર સાહેબ અને વિદ્યાર્થીનું બધું વિચારતા આવા અધિકારી મે પેહેલી વાર જોયા છે જય હિંદ સાહેબ

  • @gauatm
    @gauatm 6 หลายเดือนก่อน +4

    Sir મેડિકલ વિશે પહેલા માહિતી આપજો જેથી અમારો સમય અમે તાયરી માં બગાડીએ નહિ

  • @_sms8017
    @_sms8017 6 หลายเดือนก่อน +1

    Sir it's a humble request to publish a detailed syllabus for both recruitments, that would be very helpful. ❤

  • @Rahulsinhzala
    @Rahulsinhzala 6 หลายเดือนก่อน +3

    Online Exam માં ચોરી થવાની શક્યતાઓ ઓછી છે.... 🌼🍁

  • @OmNamah422
    @OmNamah422 6 หลายเดือนก่อน +2

    Sir ,
    આપશ્રી, એક ઉત્તમ લીડર છો, દેશ ને તમારા નેતૃત્વની ખાસ જરૂર છે....👏👏👏

  • @Machehar13
    @Machehar13 6 หลายเดือนก่อน +4

    સર ને મળવા માટે ક્યાં જવાનુ હોય છે? સર ને રુબરુ મળી ને રજુઆત કરવા માટેની પઘ્ઘતિ કોઇ ને ખબર હોય તો જાણ કરવા નમ્ર વિનંતી 🙏🏻

    • @sanjayalgotar3872
      @sanjayalgotar3872 6 หลายเดือนก่อน

      Gandhinagar amni office a

    • @Machehar13
      @Machehar13 6 หลายเดือนก่อน

      @@sanjayalgotar3872 thnq so much kaya sector ma ane emna કાર્યાલય nu nam shu?

  • @Aadhar_Bavishi_Aai
    @Aadhar_Bavishi_Aai 6 หลายเดือนก่อน +1

    ખુબ સરસ આયોજન કરો છો સર તમે..💯🙏🏻🫡

  • @rapidpost6466
    @rapidpost6466 6 หลายเดือนก่อน +3

    Good evening sir
    લેખિત પરિક્ષા ને આગળ લેવડાવી ત્યારબાદ શિયાળા ના સમય એ ગ્રાઉન્ડ પરીક્ષા થઈ શકે એવું આયોજન કેમ શક્ય નથી?

    • @jaiminzala833
      @jaiminzala833 6 หลายเดือนก่อน

      Reading krva vada agad nikdya pasi running na kri ske to....bharti j Puri na thay 😂 ochha loko j bhrti thay

  • @Akashthakor-yd7yi
    @Akashthakor-yd7yi 6 หลายเดือนก่อน +2

    પૂરતો સમય આપ્યો માટે આભાર સાહેબ 🙏🏻

  • @dreampsi4838
    @dreampsi4838 6 หลายเดือนก่อน +4

    10 pass Karine ITI karu se ane 12th ma khali English exam apine pass karu se to constbale ma form bhari sakase saheb ??

  • @pandyanilesh2322
    @pandyanilesh2322 6 หลายเดือนก่อน

    વાહ દાદા વાહ.... સાહેબ તમારો જેટલો આભાર માનીએ તેટલો ઓછો પડે છે ...

  • @rakeshthakor3141
    @rakeshthakor3141 6 หลายเดือนก่อน +3

    ઓબીસી ના stundant માટે hight 163 રાખો તો સારું સાહેબ

  • @chaudharymahesh9546
    @chaudharymahesh9546 6 หลายเดือนก่อน

    સાહેબ તમે જે આયોજન કરો છો એ વિદ્યાર્થી ના હિત માટે જ હોય છે...તમને યોગ્ય લાગે તે જે નિર્ણય કરો તે અમને માન્ય જ છે 🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @Np00099
    @Np00099 6 หลายเดือนก่อน +4

    Sir તમારું કામ બઉ સારું છે આભાર 🙏
    Sir request કે maths nu weitage ઓછું કરવામાં આવે એના વિશે વિચાર કરજો sir ...

  • @virendesai819
    @virendesai819 6 หลายเดือนก่อน

    Thanks sir tamrai રીતે સારું આયોજન બધું આયોજન કરજો કેટલાક લોકો ને બવ ઉતાવળ હોય છે પણ આયોજન તામરે બધા student નું વિચારજો

  • @Noteforpublicity12255
    @Noteforpublicity12255 6 หลายเดือนก่อน +3

    આ રીતની ચોક્કસ અને સીધી માહિતી ખુબજ મદદરૂપ થશે સાહેબ, બહુ જ આભાર આપનો....

  • @bhupendrabhairabari2719
    @bhupendrabhairabari2719 6 หลายเดือนก่อน +1

    ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો..🎉🎉

  • @manishshir3186
    @manishshir3186 6 หลายเดือนก่อน +3

    ઓફલાઈન જ લેવી જોઈએ

  • @Rakesh-xh9dx
    @Rakesh-xh9dx 6 หลายเดือนก่อน +1

    Form Jaldi saru karva badal ane offline exam leva badal khub khub aabhar Thank Sir