ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

નડિયાદ : નડિયાદની મહિલાઓ દ્વારા ચલાવાતું નવજાત બાળકોના ખરીદ વેચાણના કૌભાંડનો પર્દાફાશ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ส.ค. 2021
  • ખેડા એસઓજી ની ટીમે નડિયાદ માંથી 4 મહિલાઓ ને નવજાત બાળક સાથે કરી ધરપકડ.... મૂળ મહારાષ્ટ્ર ની હાલ નડિયાદમાં રહેતી માયા નામની મહિલા મુખ્ય સૂત્રધાર.... ગરીબ અને નાણાકીય ભીડ માં હોય તેવી મહિલાઓ ને રૂપિયા ની લાલચ આપી ફસાવતી હતી .... સરોગેસી વાળી મહિલા ઓ ના સંપર્ક કરી ફસાવી કરવામાં આવતું હતું સમગ્ર કૌભાંડ.... ખેડા એસઓજી ની ટીમે સમગ્ર મામલે તાપસ હાથ ધરી .
    --------------------------------------------------------------------
    નાના બાળકોનું ખરીદ-વેચાણ કરી મોટા નાણાંકીય લાભ મેળવવાનું રેકેટ આચરનાર ટોળકીને ઝડપી પાડતી s૯ ખેડા-નડીયાદ
    પોલીસ અધિક્ષકશ્રી ખેડા-નડીયાદ નાઓની ગુન્હાહીત પ્રવૃત્ત આચરતા ઇસમોને ઝડપી પાડવા અન્વયેની સુચના પરત્વે પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી વી.કે.ખાંટ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. ખેડા-નડીયાદ નાઓએ ચાર્ટર સબંધી કામગીરી કરવા તેમજ ગુન્હાહીત પ્રવૃત્ત આચરતા કામો વિરૂધ્ધ કામગીરી કરવા આપેલ સુચના મુજબ તેઓના માર્ગદર્શન હેઠળ ટીમવર્કથી નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.
    ઉપરોક્ત સુચના મુજબ નડીયાદ ટાઉન વિસ્તારમાં ગુન્હાહીત પ્રવૃત્તિ આચરવા વાળા ઇસમો ઉપર ચાંપતી નજર રાખી પેટ્રોલીંગ ફરતા હતા તે દરમ્યાન નડીયાદ શાકમાર્કેટ વિસ્તારમાં અ.હેડ.કો. દાદુસીંહ તખતસીંહ બનં ૧૦૦૩ તથા પો.કો. ફતેસીંહ જેરાભાઇ બનં.૯૩૬ ઓને તેઓના ખાનગી બાતમીદારથી સંયુકત બાતમી મળેલ કે બહારના રાજયની અને હાલ નડીયાદ ખાતે રહેતી મોર્નીકાબેન નામની મહીલા બહારના રાજ્યની ગરીબ પ્રેગ્નેટ મહીલાઓને અત્રે લાવી તેની ડીલીવરી કરાવડાવ્યા બાદ તેનું બાળક અન્ય બીજાને વેચાણ કરી મોટી રકમ અપાવવા માટે લલચાવી સંમતી મેળવી તે બાળકને અન્ય બીજી મહીલા એજન્ટો મારફતે બાળકોને વેચાણ કરે છે અને હાલમાં બીજી મહીલાઓ આ માયાબેનના સંપર્કમાં છે અને હાલ તે નડીયાદ શાકમાર્કેટની આજુબાજુમાં મહીલાઓને પુછપરછ કરવાની ગતીવિધીમાં છે તેવી બાતમી હકીકત મળતા પોલીસ ઈન્સ્પેક્ટર એસ.ઓ.જી. ખેડા-નડીયાદ નાઓની સુચના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એ.ઓ.તીવારી, હેડ.કો. દાદુસીંહ, હેડ.કો. હેમંતકુમાર, હેડ.કો. જયદીપસીહ, હેડ.કો. વિજયકુમાર, હેડ.કો. બલભદ્રસીંહ, હેડ.કો. નિમેષભાઇ, પો.કો. ફતેસીંહ, પો.કો. મુકેશકુમાર, પો.કો. મહાવીરસીંહ, પો.કો. હિતાર્થ, પો.કો. યશપાલીંહ, વુ.પો.કો. મનીષાબેન તથા નડીયાદ ટાઉન પો.સ્ટે.ના વુમન પો.સબ.ઇન્સ.
    આર.ડી.ચૌધરી તથા યુ.એલ.આર. પો.કો. લક્ષ્મીબેન, વુ.એલ.આર. પો.કો. ભાવનાબેન નાઓની ટીમ બનાવી નાના બાળકોના ખરીદ-વેચાણ કરી મોટા નાણાંકીય લાભ મેળવનાર રેકેટ ઝડપી ટેરવા સારૂ ડ!ી મહીલા કર્મચારી ગ્રાહક બનાવી નડીયાદ શાકમાર્કેટ ખાતે ગોઠવેલ વોચ દરમ્યાન તેઓએ ડમી ગ્રાહક મહીલા કર્મચારીને બાળક થોડીવારમાં લાવી આપવા જણાવતા સતત તે મહીલાઓ ઉપર નજર રાખી રહેલ તે દરમ્યાન એક બહેન નાનુ બાળક લઇ સંતરામ મંદીરની બાજુમાં આવેલ શાકમાર્કેટમાં આવી તેની પાસેનું બાળક ત્રણ મહીલાઓ પૈકી એક મહીલાને આપતા તેઓ ત્રણેય મળી અંદરો અંદર વાતચીત કરી ડમી ગ્રાહક મહીલા અધિકારીને ઇશારો કરી બોલાવી વાવ - વેચાણ આપવાની કિ.રૂ.૬,૦૦,૦૦૦/- લાખ સુધીની નક્કી કરવાની વાતચીત કરી રહેલ તે દરમ્યાન સમગ્ર ટીમે ચારેબાજુથી કોર્ડન કરી પકડી લીધેલ જેમાં મોનીકાબેન વા./ઓ. મહેશભાઇ પ્રવિણભાઇ શાહ (૨) પુષ્પાબેન વા. ઓ. સંદિપભાઇ બહેચરભાઇ પટેલીયા (3) માયાબેન વા./ઓ. લાલજીભાઇ રણછોડભાઇ ડાંભલા (૪) રાધીકાબેન વા./ઓ. રાહુલભાઇ મશરામભાઇ ગેડામ નાઓને પકડી લેવામાં આવેલ અને નડીયાદ ટાઉન પો.સ્ટે. ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા પોલીસ ઇન્સ્પેકટરશ્રી AHTI ખેડા-નડીયાદ નાઓને સોપવામાં આવેલ છે. કામગીરી કરનાર અધિકારી / કર્મચારી
    વી.કે.ખાંટ પોલીસ ઈન્સ્પેક્ટર તથા એ.ઓ.તીવારી પો.સબ.ઇન્સ. તથા સાથે હેડ.કો. દાદુસીંહ તખતીંહ બનં. ૧૦૦૩ તથા હેડ.કો. હેમંતકુમાર આત્મારામ બનં.૧૧૬૯ તથા હેડ.કો. ન્યદીપસીહ કાનજીભાઇ બનં.૮૮ તથા હેડ.કો. વિજયકુમાર ધનશ્યામભાઇ બનં.૭૫૭ તથા હેડ.કો. બલભદ્રસીંહ ધનશ્યામસીંહ બનં.૮૯૨ તથા હેડ.કો. નિમેષભાઇ ભારતભાઇ બનં.૮૮૧ તથા પો.કો. ફતેસીંહ જેરાભાઇ બનં.૯૩૬ તથા પો.કો. મુકેશકુમાર બાબુભાઇ બનં.૧૦૦૫ તથા પો.કો. મહાવીરસીંહ કાળુભા બનં.૯૦૮ તથા પો.કો. હિતાર્થ જગદીશચંદ્ર બનં.૯૫૦ તથા પો.કો. યશપાલસીંહ રાજેન્દ્રસીંહ બનં ૮૦૬ તથા વુ.પો.કો. મીષાબેન શનાભાઇ બનં.૧૭૯૬ એસ.ઓ.જી. ખેડા-નડીયાદ તથા નડીયાદ ટાઉન પો.સ્ટે.ના વુમન પો.સબ.ઇન્સ. આર:ડી.ચૌધરી તથા વુ.એલ.આર. પો.કો. લક્ષ્મીબેન જાદવભાઇ બર્ન.૫૭૮ તથા વુ.એલ.આર. પો.કો. ભાવનાબેન રતીલાલ બનં.૦૫૨૯ દ્વારા સદર ટીમવર્કથી કરવામાં આવેલ છે.

ความคิดเห็น • 27

  • @jigneshpatel-zy5bx
    @jigneshpatel-zy5bx 2 ปีที่แล้ว +2

    Thnks for the regular news

  • @officialparesh.002
    @officialparesh.002 3 ปีที่แล้ว +7

    આ લોકો ને.ઇવી સજા અપો કે ફરી અવુ ના કરે

  • @nileshgohilofficiallive2622
    @nileshgohilofficiallive2622 3 ปีที่แล้ว +3

    विनाश कालेन विपरीत बुद्धि । मानव का विनाश निश्चित है और अंतिम है

  • @bhaviktirgar2490
    @bhaviktirgar2490 3 ปีที่แล้ว +2

    Good

  • @ArvindPatel-qm2xy
    @ArvindPatel-qm2xy 5 หลายเดือนก่อน

    Good. Leady. Psi. 😊thanks

  • @bhaveshthakor9979
    @bhaveshthakor9979 3 ปีที่แล้ว +3

    Kadak ne kadk saja aapo aava lokone

  • @surprisesofgodexperienceth7350
    @surprisesofgodexperienceth7350 3 ปีที่แล้ว +3

    માણસના અધઃપતન ની કોઈ સીમા હશે ખરી????

  • @gowtammahida6899
    @gowtammahida6899 ปีที่แล้ว +3

    મરો મરો તમને પ્લાસ્ટિક ના જીવડાં પડે 😂😂😂😂

  • @MANJULABENPATEL-kg2qn
    @MANJULABENPATEL-kg2qn หลายเดือนก่อน

    આલૉનાહાથકાપીનાખવાજૉહી એ 7:19 7:207:43

  • @armankhankhan6233
    @armankhankhan6233 3 ปีที่แล้ว +4

    Bdha ne faasi aapo

  • @sangitapatel9627
    @sangitapatel9627 3 ปีที่แล้ว +3

    Sals vo ne doctar aropi yo ne chod va na joiye sakt kadi saja thavi joiye.aek ma potana badako ne kevi ritna sodo kri sake haramkhor ne Dubai mar vu joi ye

  • @urvish7247
    @urvish7247 3 ปีที่แล้ว +2

    Jojo bail pr chuti na jay 😁

  • @user-ts2tv3lw6m
    @user-ts2tv3lw6m 3 ปีที่แล้ว +2

    Maro and fashi par chadavi do

  • @ValaAshoksinh-ok1ct
    @ValaAshoksinh-ok1ct หลายเดือนก่อน

    Rahem.najar.thi.

  • @raodarshan1518
    @raodarshan1518 3 ปีที่แล้ว +2

    Kai had sudhi manas girse sala o paisa mate had hoi la aava ane atla paisa nu su karso. Kitne giroge tum insan

  • @user-ts2tv3lw6m
    @user-ts2tv3lw6m 3 ปีที่แล้ว +2

    Amna chokra na chokara ne vechai maro free ma