link news nadiad
link news nadiad
  • 3 305
  • 10 463 238
મહીસાગર : પાણીની આવક વધતા બ્રિજ પાણીમાં ગરકાવ
મહીસાગર નદીમાં પાણીની આવક વધતા ખેડા જિલ્લાના 11 ગામોને સાવચેત કરાયા, ગળતેશ્વરથી વડોદરાને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થયો
મહિસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી 2.69 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતાં ખેડા જિલ્લામાં આવેલ વણાકબોરી ડેમ બીજી વખત ઓવરફ્લો થયો છે. માટે મહીસાગર નદીમાં ઘરખમ પાણીની આવક વધતા નદી કાંઠાના ગામડાઓને સાવચેત રહેવા જણાવ્યું છે.
આ સાથે સાથે ખેડા જિલ્લાને વડોદરાના ડેસર સાથે જોડતો બ્રિજ પાણીમાં ગરક થઈ જતા હાલ વાહન વ્યવહારની અવરજવર માટે આડાસો મૂકી બંધ કરાયો છે. આ સાથે ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે મહીસાગર નદી પર આવેલ કડાણા ડેમમાં પાણીની મોટી માત્રામાં આવક થઈ રહી છે જેના પગલે તંત્ર દ્વારા લેવલ જાળવવા માટે ગઈકાલે પણ કડાણા ડેમમાંથી વણાકબોરી ડેમમાં બે લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું.
આ પાણી વણાકબોરી વિયર મારફતે મહીસાગર નદીમાં જતું હોવાને લઈ મહીસાગર નદી ગઈકાલથી બે કાંઠે વહેવા લાગી હતી દરમિયાન ઉપરવાસમાંથી કડાણા ડેમમાં આજે પણ પાણીની મોટા પ્રમાણમાં આવક આવી રહી છે જેને પગલે ડેમમાંથી આજે પણ 2.69 લાખ ક્યુસેક પાણી વણાકબોરી ડેમમાં છોડવામાં આવ્યું છે. જેને લઈ વણાકબોરી ડેમ ઓવરફ્લો થયો છે 221 ફુટ ધરાવતા વણાકબોરી વિયરમાંથી 235 ફૂટે મહીસાગર નદીમાં પાણી વહી રહ્યું છે જેને પગલે મહીસાગર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જેના પગલે વહીવટી તંત્ર દ્વારા નદી કિનારે આવેલ જિલ્લાના 11 જેટલા ગામોને એલર્ટ કરાયા છે
มุมมอง: 476

วีดีโอ

નડિયાદ : તુલસી મોટેલમાં જુગાર રમતાં 6 શખ્સ ઝબ્બે
มุมมอง 8878 ชั่วโมงที่ผ่านมา
નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનથી 200 મિટરના અંતરે આવેલા મોટેલમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે છ ખેલીઓને રૂ 38 હજારના મુદ્દામાલ સાથે અટકાયત કરી ફરિયાદ નોંધી છે. નડિયાદ ટાઉન પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે રેલ્વે સ્ટેશન સામે આવેલી તુલસી મોટેલના રૂમ નં- 207 માં કેટલાક ઇસમો પત્તા પાનાનો જુગાર રમી રહ્યા છે. જે અન્વયે પોલીસે બાતમી આધારિત સ્થળે દરોડો પાડ્યો...
નડિયાદ : યુરીનરી પથરીની સારવારનું નવા ઉપકરણ સાથે ટ્રાયલ
มุมมอง 2148 ชั่วโมงที่ผ่านมา
નડિયાદની કિડની હોસ્પિટલમાં 3 દિવસની અંદર 37 દર્દીમાંથી 41 સ્ટોન કાઢવામાં સફળતા મળી અમેરિકામાં 2-3 હજાર ડોલર ખર્ચી 'CVAC RIRS' નામના નવા ઉપકરણથી દર્દીના શરીરમાંથી પથરી (સ્ટોન)ને બહાર કઢાતી હતી તે હવે આવનારા દિવસોમાં ભારતમાં પણ શક્ય બનશે. તેનો ટ્રાયલ બેઈઝ છેલ્લા 3 દિવસથી ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે આવેલી મુળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ કિડની ખાતે ચાલી રહ્યો હતો. જેમાં આ ઉપકરણથી 37 દર્દીમાં...
નડિયાદ : ગણેશ વિસર્જન દરમિયાન પગ લપસતાં શેઠી નદીમાં બે યુવક તણાયા
มุมมอง 6K7 ชั่วโมงที่ผ่านมา
નડિયાદ તાલુકામાં ગણેશ વિસર્જન દરમિયાન બની દુર્ઘટના નડિયાદ બિલોદરા પાસે શેઠી નદીમાં બે યુવક તણાયા ગણેશ વિસર્જન દરમિયાન પગ લપસતાં તણાયા યુવકો નડિયાદ ના કપડવંજ રોડ પર રહેતા હતા બંને યુવકો કેતન મહેરિયા અને સંદીપ મકવાણા નામ ના બંને યુવકો ઘટનાને પગલે સ્થળ પર પોલીસ અને ફાયર બ્રિગેડ પહોંચ્યું નદીમાં તળાયેલા બંને યુવકોની શોધખોળ હાથ ધરાઈ ઘટનાને પગલે પરિવારજનોમાં શોક નો માહોલ નડિયાદ ના બિલોદરા ગામ પાસે આવ...
નડિયાદ: ગુજરાતમાંથી માસ્ટર એથ્લેટિક ૩૦ થી ૯૦ વર્ષ ના ૪૦૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો
มุมมอง 3737 ชั่วโมงที่ผ่านมา
ગુજરાત માસ્ટર ખેલકૂદ મંડળ દ્વારા તારી 7 સપ્ટેમ્બર અને આઠ સપ્ટેમ્બર શનિ-રવિ બે દિવસ માટે સમગ્ર ગુજરાતમાંથી માસ્ટર એથ્લેટિક 30 વર્ષથી ઉપર અને 90 વર્ષથી ઉપરના 400 જેટલા ખેલાડીઓ ભાગ લેવા માટે નડિયાદમાં આવી ચૂક્યા છે આ ભાઈઓ બહેનો વિવિધ રમતો દોડ 100 મીટર 200 મીટર 400 મીટર 800 મીટર 1500 મીટર 5000 મીટર અને તેમજ લાંબી કુદ ઉંચી કુદ વાસ્કોદ લંગડી ફાળ વાસકૂદ તેમજ ગોળા ફેંક ચક્ર ફેંક અને હથોડા ફેંક આ તમામ સ...
નડિયાદ : શનિવારે સાંજે સામાન્ય બાબતે બે જૂથ આમને સામને આવ્યા બાદ સ્થિતિ બગડી હતી
มุมมอง 11K7 ชั่วโมงที่ผ่านมา
કઠલાલમાં અજંપાભરી શાંતિ ખેડા જિલ્લાના કઠલાલમાં શનિવારની મોડી રાત્રે વાતાવરણ ડહોળાયું હતું. બે જુથોના ટોળાઓ સામસામે આવી જતાં પરિસ્થિતિ વણસી હતી. જોકે બનાવની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો દોડી આવી પરિસ્થિતિને કન્ટ્રોલમા લીધી હતી. આ મામલે બે અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. બનાવના બીજા દિવસે પણ સવારથી જ કઠલાલ શહેરમાં અંજપાભરી શાંતિ જોવા મળી રહી છે. પોલીસે નક્કી કરેલા સેન્સેટીવ પોઈન્ટ પર વોચ ...
નડિયાદ : ગેસ લીકેજ થતાં દોડધામ મચી
มุมมอง 2.8K9 ชั่วโมงที่ผ่านมา
મહેમદાવાદના કનીજ રેલવે સ્ટેશન પાસે ગુડ્સ ટ્રેનના ટેન્કરમાં ગેસ લીકેજ થતા ફાયરબ્રિગેડ, રેલવે અધિકારીઓ દોડી આવ્યાં મહેમદાવાદ પાસેના કનીજ રેલવે સ્ટેશન નજીક આજે પસાર થતી એક ગુડ્સ ટ્રેનના ટેન્કરની અંદર ભરેલ ગેસ લીકેજ થતાં ભારે અફડાતફડી મચી હતી. જે બનાવની જાણ ફાયરબ્રિગેડ અને રેલવે અધિકારીઓને થતાં તેઓ દોડી આવ્યાં હતા અને લીકેજ બંધ કરવાની કામગીરી હાથ ધરી છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કનીજ રેલવે ...
નડિયાદ : એકતા ગ્રુપ દ્વારા સાર્વજનિક ગણેશ મહોત્સવ
มุมมอง 1.3K9 ชั่วโมงที่ผ่านมา
નહેરુ ગામ સેવા મંડળ દ્વારા એકતા ગ્રુપ સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરાયું
નડિયાદ : ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્યતા અભિયાન,2024નો પ્રારંભ
มุมมอง 54716 ชั่วโมงที่ผ่านมา
ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય કક્ષા અને પ્રદેશ સ્તરે પ્રાથમિક સદસ્યતા અભિયાન 2024નો શુભારંભ થયો છે.ત્યારે ખેડા જિલ્લાના નડિયાદ મુકામે જિલ્લા ભાજપ કાર્યાલય, કમલમમાં પણ આજથી ભારતીય જનતા પાર્ટી..2024નો ઉમળકાભેર પ્રારંભ થયો હતો.સદસ્યતા અભિયાનની શરૂઆતમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુ અજયભાઈ બ્રહ્મભટે સહુ હોદ્દેદારો,કાર્યકરોને પ્રોત્સાહક સંબોધન કરી આ રાષ્ટ્રના સુશાશન અને વહીવટમાં જેમનું મહત્વનું યોગદા...
નડિયાદ : કાંસ સાફ કરવાના મામલે પાલિકાએ દુકાનો ખાલી કરવા કહ્યું , દુકાનો પર સ્ટે
มุมมอง 2.1K16 ชั่วโมงที่ผ่านมา
નડિયાદ શહેરમાં વરસાદી પાણીના નિકાલની કામગીરી નો રસ્તો વિક્ટ બન્યો છે. નગરપાલિકા દ્વારા શહેરના સરદાર બાવલા પાસે આવેલી દસ જેટલી દુકાનોની નીચે કાસ સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ પાલિકા કામગીરી કરે તે પહેલા જ આ કામ પર કોર્ટે સ્ટે આપી દેતા હવે વરસાદી પાણીના નિકાલ નો રસ્તો વિકટ બન્યો છે. મહત્વપૂર્ણ બાબત છે કે સરદાર બાવલા પાસે આવેલી દસ દુકાનોની નીચે 16 ફૂટ પહોળો અને 8 ફૂટ ઊંડો કાસ છે જે કાસ વર્...
નડિયાદ : શારિરીક છેડતી મામલે ઘેરા પ્રત્યાઘાત
มุมมอง 6K16 ชั่วโมงที่ผ่านมา
કઠલાલમાં વિદ્યાર્થિની સાથે અશ્લીલ હરકત કરનાર શિક્ષક વિરૂદ્ધ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ, SITની રચના સાથે આરોપીને કડક સજા થાય તેવી માંગ 31 ઓગસ્ટના રોજ કઠલાલ પંથકમાં શારિરીક છેડછાડ કરનાર શિક્ષકની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર જિલ્લામાં પડ્યા છે. હેવાનિયત વટાવી શિક્ષકે શાળામાં ભણતી 9 વર્ષની બાળકી સાથે અશ્લીલ હરકત કરતા સમગ્ર હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે બુધવારે આ મામલે વિશ્વ હિન્દુ...
નડિયાદ : પોળ વિસ્તારમાં ધોળા દિવસે વૃદ્ધા પર ફાયરિંગ...
มุมมอง 1.8Kวันที่ผ่านมา
નડિયાદમાં એકલા રહેતા વૃદ્ધા પર ધોળા દિવસે અજાણ્યા શખ્સે ફાયરીંગ કર્યાની ઘટના બની છે. વૃદ્ધા પોતાના ઘરે કપડા લેવા ગેલેરીમાં પહોંચ્યા અને હાથના કાંડા પર ઝટકો લાગ્યો હતો. પ્રથમ તો વૃદ્ધાને કાંઈ ખબર ન પડી બાદમાં ઓપરેશન કરાવતા તબીબે હાથના કાંડાના ઘા પરથી ગોળી કાઢી છે. આ સમગ્ર બનાવ મામલે નડિયાદ ટાઉન પોલીસે આ વૃદ્ધાની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદ શહેરમાં મઢી ચકલા પં...
નડિયાદ : ગુજરાત માં પૂરગ્રસ્તોની વારે આવ્યું નડિયાદનું સંતરામ મંદિર.
มุมมอง 4.3Kวันที่ผ่านมา
જન સેવા એ જ પ્રભુ સેવા નિયુક્તિને અવારનવાર સાર્થક કરે છે નડિયાદ નું સંતરામ મંદિર. નડિયાદ ના સંતરામ મંદિર દ્વારા વડોદરા મોકલવા માટે 13 હજાર થી વધુ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા. નડિયાદમાં સંતરામ મંદિરમાંથી સતત ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે ગઈકાલે 5 હજાર જેટલા ફૂડ પેકેટ કરમસદ સંતરામ મંદિર ખાતેથી મોકલી આપવામાં આવેલા હતા નડિયાદના સંતરામ મંદિરમાં અવિરત સેવાની સરવાણી શરૂ કરવામાં આવી છે ખેડા જિ...
નડીઆદ : શહેરમાં મુખ્ય માર્ગ સંતરામ રોડ ઉપર ભરાયા પાણી
มุมมอง 7K14 วันที่ผ่านมา
નડિયાદ માં બીજા દિવસે પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં મુખ્ય માર્ગ સંતરામ રોડ ઉપર ભરાયા પાણી નડિયાદના સિવિલ હોસ્પિટલ રોડ , નાના કુંભનાથ રોડ , કોલેજ રોડ , ઇન્દિરા ગાંધી માર્ગ , પશ્ચિમ વિસ્તાર ભરાયા પાણી. નડિયાદ નું મુખ્ય બજાર ગણાતા એવા ડુમરાલ બજારમાં ભરાયા પાણી. જિલ્લા ૨૪ કલાકમાં નડિયાદમાં 18 ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે હજુ પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છ...
નડીઆદ : મહીસાગર નદીના કિનારે આવેલી કોરીના મજુર નું હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવ્યું રેસ્ક્યુ
มุมมอง 4.5K14 วันที่ผ่านมา
બરોડા જિલ્લાના ડેસર તાલુકામાં મહીસાગર નદીના કિનારે આવેલી કોરીના મજુર નું હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવ્યું રેસ્ક્યુ ખેડા જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીએ ધારણ કર્યું છે રુદ્ર સ્વરૂપ વણાકબોરી વિયર માંથી છોડાયેલા પાણીએ મહિ ને સાગર બનાવી ગઈકાલથી જ તંત્ર દ્વારા મહીસાગર નદીના આસપાસના નિચાણવાળા વિસ્તારને કરવામાં આવ્યા હતા એલર્ટ તો ખેડા જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદી ના સામે કિનારે બરોડા જિલ્લાના ડે...
નડિયાદ : પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે ભારે વરસાદની પરિસ્થિતિને પગલે ખેડા જિલ્લાની મુલાકાત લીધી
มุมมอง 4.3K14 วันที่ผ่านมา
નડિયાદ : પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે ભારે વરસાદની પરિસ્થિતિને પગલે ખેડા જિલ્લાની મુલાકાત લીધી
નડીઆદ : જિલ્લા જેલ બિલોદરા માં ભાઈના હાથમાં રાખડી બાંધતી બહેનોની આંખો છલકાઇ
มุมมอง 13K21 วันที่ผ่านมา
નડીઆદ : જિલ્લા જેલ બિલોદરા માં ભાઈના હાથમાં રાખડી બાંધતી બહેનોની આંખો છલકાઇ
વડતાલ : વડતાલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી : ભકતોમાં હાથમાં રક્ષા બાંધવામાં આવી
มุมมอง 22921 วันที่ผ่านมา
વડતાલ : વડતાલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી : ભકતોમાં હાથમાં રક્ષા બાંધવામાં આવી
નડિયાદ : ટેનિસ સેન્ટર ખાતે પ્રથમ વાર નેશનલ લેવલ ટેનિસ પ્રીમિયર લીગ (TPL) ટુર્નામેન્ટનું આયોજન.
มุมมอง 1.4K21 วันที่ผ่านมา
નડિયાદ : ટેનિસ સેન્ટર ખાતે પ્રથમ વાર નેશનલ લેવલ ટેનિસ પ્રીમિયર લીગ (TPL) ટુર્નામેન્ટનું આયોજન.
નડિયાદ : નડિયાદમાં 78માં સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી
มุมมอง 4K21 วันที่ผ่านมา
નડિયાદ : નડિયાદમાં 78માં સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી
નડીઆદ : દેશભક્તિના રંગે રંગાયું - નડીઆદમાં દેશભક્તિના નારા સાથે વિશાળ તિરંગા રેલી યોજાઇ
มุมมอง 4K28 วันที่ผ่านมา
નડીઆદ : દેશભક્તિના રંગે રંગાયું - નડીઆદમાં દેશભક્તિના નારા સાથે વિશાળ તિરંગા રેલી યોજાઇ
નડિયાદ : એસઆરપી ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાનાં સ્વતંત્ર દિવસ ઉજવણી કાર્યક્રમનું રીહર્સલ કરાયું
มุมมอง 1.9Kหลายเดือนก่อน
નડિયાદ : એસઆરપી ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાનાં સ્વતંત્ર દિવસ ઉજવણી કાર્યક્રમનું રીહર્સલ કરાયું
નડિયાદ: પ્રગતિનગર અને પુનેશ્વર નગરના રહીશો સાથે ધારાસભ્ય અને અધિકારીઓની મીટીંગ..
มุมมอง 1.1Kหลายเดือนก่อน
નડિયાદ: પ્રગતિનગર અને પુનેશ્વર નગરના રહીશો સાથે ધારાસભ્ય અને અધિકારીઓની મીટીંગ..
નડિયાદ : સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીની તૈયારી
มุมมอง 1.2Kหลายเดือนก่อน
નડિયાદ : સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીની તૈયારી
નડિયાદ: બાર એસોસિએશન દ્વારા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ નું સન્માન..
มุมมอง 539หลายเดือนก่อน
નડિયાદ: બાર એસોસિએશન દ્વારા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ નું સન્માન..
નડિયાદ : સ્વાતંત્ર્ય પર્વના વિવિધ કાર્યક્રમોમાં જોડાવા ખેડા જિલ્લા ભાજપનું આહવાન
มุมมอง 280หลายเดือนก่อน
નડિયાદ : સ્વાતંત્ર્ય પર્વના વિવિધ કાર્યક્રમોમાં જોડાવા ખેડા જિલ્લા ભાજપનું આહવાન
નડિયાદ: ૯ મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની રેલી સ્વરૂપે ભવ્ય ઉજવણી..
มุมมอง 765หลายเดือนก่อน
નડિયાદ: ૯ મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની રેલી સ્વરૂપે ભવ્ય ઉજવણી..
નડિયાદ : મીની સોમનાથ તરીકે જાણીતા અતિપ્રાચીન નડિયાદના મોટા કુંભનાંથ મહાદેવ
มุมมอง 862หลายเดือนก่อน
નડિયાદ : મીની સોમનાથ તરીકે જાણીતા અતિપ્રાચીન નડિયાદના મોટા કુંભનાંથ મહાદેવ
નડિયાદ : બજેટ..2024 અંતર્ગત ખેડા જિલ્લા ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન મળ્યું
มุมมอง 572หลายเดือนก่อน
નડિયાદ : બજેટ..2024 અંતર્ગત ખેડા જિલ્લા ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન મળ્યું
નડિયાદ:વિખ્યાત મુળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલમાં વર્કશોપ-દેશ વિદેશના 200 યુરોલોજીસ્ટ સહભાગી બન્યા
มุมมอง 638หลายเดือนก่อน
નડિયાદ:વિખ્યાત મુળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલમાં વર્કશોપ-દેશ વિદેશના 200 યુરોલોજીસ્ટ સહભાગી બન્યા

ความคิดเห็น

  • @kunal_rajput_111
    @kunal_rajput_111 14 ชั่วโมงที่ผ่านมา

    Auto khabraj hati Valsad vadhare padiyo che ane aaloko topaa ao aabhan samjta nahi

  • @user-vf9ex8nw5t
    @user-vf9ex8nw5t 2 วันที่ผ่านมา

    જય श्री राम

  • @user-vf9ex8nw5t
    @user-vf9ex8nw5t 2 วันที่ผ่านมา

    ખૂબ સરસ સાહેબ

  • @user-vf9ex8nw5t
    @user-vf9ex8nw5t 2 วันที่ผ่านมา

    જય માતાજી

  • @kaushikjoshi1388
    @kaushikjoshi1388 2 วันที่ผ่านมา

    😅😅

  • @bhikhochauhan4861
    @bhikhochauhan4861 2 วันที่ผ่านมา

    આવા લોકોને તો ધોરાદાડેસરગાવીદેવોજોઇએ

  • @sammalikmalik575
    @sammalikmalik575 3 วันที่ผ่านมา

    Kathelal ma lakho bhai nadiyad ma nai

  • @gulamhaidarmalek7382
    @gulamhaidarmalek7382 5 วันที่ผ่านมา

    th-cam.com/video/zTCU3I5C1DM/w-d-xo.html

  • @chaitanyawaghale2666
    @chaitanyawaghale2666 6 วันที่ผ่านมา

    Ama pachu jay shree ram kai thi aya

  • @SarfarjM
    @SarfarjM 6 วันที่ผ่านมา

    Jab bangal mein hua tab kahan gaye the yah sab kya hua tumhare Hindu ladke Nahin thi sale kyon natak karte ho

  • @maheshrabari2723
    @maheshrabari2723 6 วันที่ผ่านมา

    આ નીચ ને કડક માં સજા થવી જ જોઈએ એવી સનાતની ઓની માંગ છે .... જય શ્રી રામ

  • @kiranbhavsar602
    @kiranbhavsar602 7 วันที่ผ่านมา

    BJP Ne Sarkar Che Bhai .

  • @dipakparmar6955
    @dipakparmar6955 7 วันที่ผ่านมา

    Banner gujarati ne bhasa hindi???

  • @dipakparmar6955
    @dipakparmar6955 7 วันที่ผ่านมา

    Su aa loko ma sahej pan lagani chhe?,, natak kare chhe

  • @dipakparmar6955
    @dipakparmar6955 7 วันที่ผ่านมา

    Aa badhi beno hase chhe kem???

  • @dipakparmar6955
    @dipakparmar6955 12 วันที่ผ่านมา

    Vikas

  • @jituparmarparmarjitu2343
    @jituparmarparmarjitu2343 12 วันที่ผ่านมา

    Jay Maharaj 🙏

  • @jigneshvyas6853
    @jigneshvyas6853 12 วันที่ผ่านมา

    Jay maharaj 🙏🏻

  • @user-vn6lp6qx1v
    @user-vn6lp6qx1v 12 วันที่ผ่านมา

    Jay maharaj

  • @ajaytalpada3157
    @ajaytalpada3157 13 วันที่ผ่านมา

    Jay mahraj

  • @user-jl2dm5ph7w
    @user-jl2dm5ph7w 14 วันที่ผ่านมา

    નીચાણ વાળા વીશતાર બતાઉ ભાઈ કીતલુ નુકસાન છે ખબર પદે જનતાને સુ તમે બી વેચયાછો સુ

  • @panchalrameshpanchalramesh2270
    @panchalrameshpanchalramesh2270 19 วันที่ผ่านมา

    Cekend marriage thy se

  • @TarunVyas-dr9yl
    @TarunVyas-dr9yl 20 วันที่ผ่านมา

    Bulet train station ને ફક્ત નડિયાદ નુ જ નામ આપો અત્યારથી અમદાવાદ આણંદ સ્ટેશન કહેવાય છે જે નડિયાદ ની જનતા ને ગમતું નથી નડિયાદ ની ધરતી પર સ્ટેશન છે તો આણંદ નુ નામ કેમ અત્યાર થી જો નામ નહિ બદલાય તો પાછળ થી નડિયાદ જિલ્લા ને બદલે ખેડા જિલ્લો છે એવું જ થશે આની પર વિચાર કરો સાહેબ અને bulet train station ને ફક્ત નડિયાદ નુ જ નામ આપવામાં આવે

  • @maganbhaichavda4590
    @maganbhaichavda4590 25 วันที่ผ่านมา

    સાહેબ આ કરવો જોડે નડિયાદ અંદર ના રસ્તા અને ગયો નો ત્રાસ અને આડેધડ પાર્કિંગ કે દુકાનો વાળા રોડ રોકીને બેસે અને રોડ ઉપર ના નિરાશ્રિતો નો થોડો ઘણો રસ્તો કરો તો તમારો ખુબ ખુબ આભાર

  • @user-hj8te7vv7t
    @user-hj8te7vv7t 25 วันที่ผ่านมา

    Co. no appo

  • @kiranbenmakvana487
    @kiranbenmakvana487 29 วันที่ผ่านมา

    Barabar 👍

    • @Ratlamichacha
      @Ratlamichacha 28 วันที่ผ่านมา

      Ha ben Aava jehadi aatankwadi ne fansi aapvi joiye

  • @kunal_rajput_111
    @kunal_rajput_111 หลายเดือนก่อน

    Olympic maa su thayu pan ? Venesh Kumari kem gold naa Lai saki

  • @patelaswin6781
    @patelaswin6781 หลายเดือนก่อน

    Jay Hind 🎉🇮🇳🇮🇳

  • @pateltusharkumar2446
    @pateltusharkumar2446 หลายเดือนก่อน

    Jay hind

  • @begdajethabhai7057
    @begdajethabhai7057 หลายเดือนก่อน

    ધન્યવાદ ખૂબ ખૂબ આભાર

  • @mahipatel7507
    @mahipatel7507 หลายเดือนก่อน

    Aa school ma 10 years phela mari dikri e Ramayan celebrations ma part lidho ato 7 years before aa school ma study karti ati mari dikri tyare avi dharm opposite koi activity nahoti thati

  • @riteshkacchiya2889
    @riteshkacchiya2889 หลายเดือนก่อน

    NADIAD mate su thayu

  • @VipulBharwad-q9t
    @VipulBharwad-q9t หลายเดือนก่อน

    BHARWAD 🦁

  • @kalapanabenpandya5907
    @kalapanabenpandya5907 หลายเดือนก่อน

    જય મહાદેવ હરહર મહાદેવ

  • @hasmukhbhoi8079
    @hasmukhbhoi8079 หลายเดือนก่อน

    ખૂબ ધન્યવાદ ન્યાય ની દેવી ને

  • @harshpatel8348
    @harshpatel8348 หลายเดือนก่อน

    Aa to kai che nai aana krta kharab local rural road kharab che aato bs che aa jgya pr scooter varo hoi to su halat thay ee kai padi nahi koi ne 🙏

  • @harshpatel8348
    @harshpatel8348 หลายเดือนก่อน

    Desh nu kaam modi saheb j kre baki na bjp nu name kharab kre che aa modi saheb e kaik khas krvu joie k aa bdha line pr aave keh to bah che maltu to kai che nai 🙏

  • @milindchauhan8625
    @milindchauhan8625 หลายเดือนก่อน

    ONLINE exam rad karo..... CCE, FOREST EXAM RAD KAROOOO...... OFFLINE EXAM LOOOOOOOOO......

  • @dipakparmar6955
    @dipakparmar6955 หลายเดือนก่อน

    Vikas khade chalyo chhe

  • @kiranbhavsar602
    @kiranbhavsar602 หลายเดือนก่อน

    Kavo Saras Vikas Che.Road Juvo cho

  • @kiranbhavsar602
    @kiranbhavsar602 หลายเดือนก่อน

    Congratulation

  • @dipakparmar6955
    @dipakparmar6955 หลายเดือนก่อน

    Pela 3 loko nu su thayu???

  • @shailushah1236
    @shailushah1236 หลายเดือนก่อน

    Congratulations

  • @mehuldesai9641
    @mehuldesai9641 หลายเดือนก่อน

    Great work

  • @vrajjadav6186
    @vrajjadav6186 หลายเดือนก่อน

    Engineer shaheb batavo to drainage drawing te area ni su C banava na dhandha Karo cho 🤦

  • @vrajjadav6186
    @vrajjadav6186 หลายเดือนก่อน

    Pankaj bhai ne pucho have 15 road ma thi j 11 Banya e 11 e 11 locha vara j che hene 😂😂😂

  • @vrajjadav6186
    @vrajjadav6186 หลายเดือนก่อน

    1 chomasu sarkhu kadhe evu b Kam nay karta .. tender pass thay etle adhikariyo bhukhya thay and pachi contractor bhuva padave . 😂😂😂

  • @mobinnapadwala1871
    @mobinnapadwala1871 หลายเดือนก่อน

    Aa to khali telar che pichar aju baki che 😂😅😂😅😂😅

  • @SanjayParmar-jo5sw
    @SanjayParmar-jo5sw หลายเดือนก่อน

    Good

  • @ArvindPatel-qm2xy
    @ArvindPatel-qm2xy หลายเดือนก่อน

    About 40. Years. Same. Position. Elected. Dharasabhy. Municipality. Member. Mate. Sharamjanak. Chhe