હત્યાના આરોપીને પકડવા ગુજરાતના મહિલા PSI હૈદરાબાદ પહોંચ્યા, 5 દિવસ બુરખો પહેરી આરોપી સુધી પહોંચ્યા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • #suratpolice #crimestoryingujarati #suratcitynews #gujaratinewslivetoday #gujaratisamachar #breakingnews #aajnasamachar #prashantdayal #prashantdayal #NavajivanNews
    @NavajivanNewsDigital t.me/@newsnava...
    આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
    / newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
    t.me/@newsnava...

ความคิดเห็น • 265

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 ปีที่แล้ว +32

    ગુજરાત ના આ મહિલા PSI ને અભિનંદન

  • @pdajmeria4668
    @pdajmeria4668 ปีที่แล้ว +71

    ખૂબ સરસ રજૂઆત પ્રશાંત સર,
    અભિનંદન જયશ્રીબેન જેવા બાહોશ અધિકારીઓ ને !

  • @prajapatichandulal2425
    @prajapatichandulal2425 ปีที่แล้ว +27

    હું વ્યક્તિગત ૨૦૧૭ થી આ મહિલા અધિકારી ને ઓળખું છું.. ખૂબ જ ઈમાનદાર અને નેક ઓફિસર છે..

  • @jaydipthakor5639
    @jaydipthakor5639 ปีที่แล้ว +23

    ખુબ ખુબ અભિનંદન પીએસઆઈ જયશ્રી દેસાઈ સાહેબ ને

  • @ratarabari2529
    @ratarabari2529 ปีที่แล้ว +11

    પી એસ આઈ શ્રી જયશ્રીબેન દેસાઈ તરફથી ખૂબ ખૂબ અભિનંદન ♥️

  • @yesbrothr8690
    @yesbrothr8690 ปีที่แล้ว +10

    પી.એસ.આઇ.શ્રી મતિ જયશ્રી બેન ને તેમના માતા અને પિતા બંનેમાં ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ આવી જીગરબાદ બેનો ની હવે આ સમયમાં જરૂર છે. બહેનશ્રી બે હાથ જોડીને વિનંતી કરું છું કે ખૂબ કઠીન પરીક્ષા માં થી પસાર થઇ ને સુંદર કામ કયું તે બદલ વંદન. 🙏🌹🇮🇳🌹🙏

  • @jayantibhaihirpara733
    @jayantibhaihirpara733 ปีที่แล้ว +25

    આવા મહિલા પોલીસ અધિકારીઓને ખૂબ ખૂબ વંદન અને શુભેચ્છાઓ....

  • @RaymalChaudhary-lw5zr
    @RaymalChaudhary-lw5zr ปีที่แล้ว +56

    જયશ્રીબેન જેવા બાહોશ અધિકારીઓ સર ને ખૂબખૂબ અભિનંદન સર ને

  • @amankumardon5622
    @amankumardon5622 11 หลายเดือนก่อน +8

    ખૂબ ખૂબ અભિનંદન જયશ્રી બેન. ખરેખર દેશમાં આવા નીડર અધિકારીઓની ખુબ જરૂર છે.

  • @adityagadhvi4626
    @adityagadhvi4626 ปีที่แล้ว +22

    ખૂબ સુંદર કાર્ય કર્યું.. દેસાઈ સાહેબે 👌👍💐☺️
    ખૂબ ખૂબ અભિનંદન

  • @popatsinhparmar1015
    @popatsinhparmar1015 ปีที่แล้ว +33

    ખૂબ ખૂબ અભિનંદન બેન શ્રી જયશ્રીબેન દેસાઈ જીવનમાં ખૂબઆગળ વધો એવી પ્રભુને પ્રાર્થના.

  • @cgcompany501
    @cgcompany501 ปีที่แล้ว +6

    પી એસ આઈ જયશ્રી દેસાઈ
    મારા તમને અભિનંદન
    સાબાશ

  • @VanabhaiDeshai
    @VanabhaiDeshai 8 หลายเดือนก่อน +2

    ખુબ ખુબ અભિનંદન બાહોશ અધીકારી જય શ્રી બેન ને

  • @rizwansolanki2633
    @rizwansolanki2633 ปีที่แล้ว +12

    દેસાઈ સાહેબ ને અને એમની સાથે જે ઓફિસર ડીયુટી પર હાજર હતા ઍ તમામ મેમ્બર ને મારાં તરફથી ખુબ ખુબ aabhin😂🙏 અને આ કેશ ની વિસ્તાર માં vedo જે અપલોડ કરીયો A નવજીવન ટિમ ને પણ ખુબ ખુબ અભિનંદન 🙏🤝

  • @ashokpanchal4609
    @ashokpanchal4609 ปีที่แล้ว +13

    PSI madam જયશ્રીબેન દેસાઈ ને મારા સલામ સલામ આવા અધિકારીઓ ની જરૂર છે નમન નમન

  • @kuldiprajput5689
    @kuldiprajput5689 ปีที่แล้ว +3

    ખુબ ખુબ અભિનંદન બેનબા

  • @baldevdesai5038
    @baldevdesai5038 ปีที่แล้ว +12

    આપ શ્રી ને આવા નિડર કામ બદલ ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ જય વાળીનાથ જય દ્વારકાધીશ

  • @Salimbloch313
    @Salimbloch313 ปีที่แล้ว +32

    સલામ છે ઈમાનદાર પોલીસ જે સવિધાન ની માફી કામ કરી રહિયા છે

  • @kishorvekariya7534
    @kishorvekariya7534 ปีที่แล้ว +7

    ખુબ ખુબ અભિનંદન બેન શ્રી જયશ્રી બેન દેશાઈ સાહેબ.જીવનમા ખુબ આગળ વધો.તેમજ ઉત્તરોતર પ્રગતિ શિખર સર કરો તેવી પ્રભુને પ્રાર્થના.જય હિન્દ.

  • @સંગીતાબેનધર્મેશભાઈરાઠવા

    પીએસઆઈ શ્રી જયશ્રી બેન દેસાઈ ને મારા તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા

  • @Raman-wo6cd
    @Raman-wo6cd ปีที่แล้ว +27

    દયાલ સાહેબ ખરેખર રહસ્યમય અને સત્ય story એક સાવ નવા સવા માહી લા પી.એસ.આઈ ખરેખર કેસનો પડકાર એમણે જીલી લીધો અને કુનહે પૂર્વક ઉકે લી લીધો હું દિલથી એમને ધન્યવાદ આપું છું દેશની દીકરીઓ તેમનું અને દેશનું ગર્વ ઉજળુ કરશે,,,,,,,માતુજે સલામ,,,,,, માતુજે સલામ ,,,,,,,જય હિન્દ,,, જય ભારત,

  • @kanjibhaidesai8893
    @kanjibhaidesai8893 ปีที่แล้ว +2

    પાટણ અને મારા માલધારી સમાજની દીકરીએ અમારા સૌનું ગૌરવ વધાર્યુ તે બદલ PSI જયશ્રી બેન દેસાઈને મારા ખૂબ ખૂબ અભિનંદન 🙏આવા મજબૂત પરાક્રમ બદલ આપે ફક્ત રબારી સમાજ નહી પણ દરેક સમાજની દીકરીઓને હિંમત આપે તેવો મેસેજ પૂરો પાડ્યો છે.આપની કારકિર્દી ઉજ્જવળ બને અને દ્વારકાધીશ તમારી રક્ષા કરે એવી શુભકામનાઓ 👍સાથે સાથે પ્રશાંત દયાળ સાહેબ જેવા અનુભવી પત્રકારની રજુઆતને પણ ધન્યવાદ 👍(કાનજીભાઈ દેસાઇ:પાટણ)

    • @hh171hj
      @hh171hj ปีที่แล้ว

      રબારી સમાજ બોલો, માલધારી નહીં

  • @shaileshkumarpanchal7149
    @shaileshkumarpanchal7149 ปีที่แล้ว +4

    પી. એસ. આઈ. શ્રી જયશ્રીબેન દેસાઈ ને મારા તરફ થી ખુબ ખુબ મુબારક મારા પાટણ સિટી નું બહુ મોટું ગૌરવ વધાર્યુ જય વાલી વિહોતર

  • @nikuldesai303
    @nikuldesai303 ปีที่แล้ว +12

    પી.એસ.આઈ શ્રી જયશ્રીબેન તેમજ તેમના સાથી અધિકારી શ્રી નો ખૂબ ખૂબ આભાર એક ગુનેગાર ને જેલ ભેગો કરવા
    બદલ🚨🚨🚨🚨

  • @vaghjibhaidesai9757
    @vaghjibhaidesai9757 ปีที่แล้ว +8

    જયશ્રીબેન ને અમારા ગોગા મહારાજ ખૂબ પ્રગતિ અને તેમના પ્રતિષ્ઠા વધારે એવી અમારી અંતરથી પ્રભુ

  • @crime_hub_newsgujarat
    @crime_hub_newsgujarat 11 หลายเดือนก่อน +2

    Congratulations જયશ્રીબેન દેસાઈને આવા બાહોશ પોલીસ અધિકારીઓને અભિનંદન

  • @abdulkadarshekh7834
    @abdulkadarshekh7834 ปีที่แล้ว +7

    જયશ્રીબેન તથા તેમના સ્ટાફ ને ખુબ ખુબ અભિનંદન.

  • @mr.maldhari9778
    @mr.maldhari9778 ปีที่แล้ว +19

    રબારી સમાજ નુ ગૌરવ વાહ બેન 👍

  • @ranjitsinhbariya343
    @ranjitsinhbariya343 ปีที่แล้ว +6

    જય હિન્દ જય ભારત જય શ્રી બેન ખુબ ખુબ અભિનંદન

  • @ganpatbhaighatad1149
    @ganpatbhaighatad1149 ปีที่แล้ว +5

    ખૂબ ખૂબ અભિનંદન જયશ્રીબેન

  • @batukbhaithakar7609
    @batukbhaithakar7609 ปีที่แล้ว +2

    જયશ્રી બેન દેસાઈ. આપને અભિનંદન.ખૂબજઅઘરું ડેમેજ કન્ટ્રોલ કરી નામ. કમાયા.

  • @dineshmistry2433
    @dineshmistry2433 ปีที่แล้ว +5

    ગુજરાત ની બાહોશ દીકરી પી.એસ.આઇ. જયશ્રીબેન દેસાઈ ને ધન્યવાદ.

  • @rafikbhaifatani5910
    @rafikbhaifatani5910 11 หลายเดือนก่อน +3

    પી.એસ.આઈ. જય શ્રી બહેન દેસાઈ ને ખૂબ ખૂબ અભિનંદન, જય હિન્દ

  • @skdamor9529
    @skdamor9529 ปีที่แล้ว +4

    પ્રશાંત દયાળ જી ને પણ કેમ ભુલાય દયાલજી આપશ્રી ને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આવા જાંબાજ અધિકારીઓ ની આવી વીરતા ભરી સ્ટોરી બહાર લાવી લોકો સમક્ષ રજુ કરી જેથી બીજા અધિકારીઓ અને આ ક્ષેત્રમાં ભવિષ્ય માં પણ આવનાર મહિલા અધિકારી ઓ અને કર્મચારીઓ ને પ્રોત્સાહન મળે

  • @BabuNai-be7oq
    @BabuNai-be7oq ปีที่แล้ว +4

    ખુબ ખુબ અભિનંદન

  • @ganeshbhaiparekh351
    @ganeshbhaiparekh351 ปีที่แล้ว +2

    ધન્યવાદ જયશ્રીબેન બાહોશ લેડી અધિકારીને સલામ 🙏👍👌🏽😊

  • @vjthakor2277
    @vjthakor2277 ปีที่แล้ว +8

    જયશ્રીબેન દેસાઈ જેવા બાહોશ અધિકારી અને પાટણની દિકરી જેને પાટણનું નામ રોશન કર્યું છે તેમને વિરમસિહ ઠાકોર ભલગામ તાજી પાટણ ના ખુબ ખુબ અભિનંદન 🎉

  • @devidassadhu5902
    @devidassadhu5902 ปีที่แล้ว +11

    વા દેસાઈ બેન ધન્યવાદ છે બેન તમારી માં બાપ ને

  • @mukeshkumargajjar2497
    @mukeshkumargajjar2497 11 หลายเดือนก่อน +1

    પી.એસ.આઈ.શ્રી જયશ્રીબેન દેસાઈને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન...

  • @vaghelapamabhai448
    @vaghelapamabhai448 11 หลายเดือนก่อน +7

    બેસ્ટ વર્કિંગ
    જયશ્રીબેન
    ગુજરાત પોલીસ માં તમારા જેવા ઈમાનદાર અધિકારી હોવા જોઈએ

  • @babumata5182
    @babumata5182 ปีที่แล้ว +1

    Khub khub abhinandan

  • @rajendraraval6159
    @rajendraraval6159 11 หลายเดือนก่อน +1

    હુ રાજુભાઈ રાવલ જુનાગઢ p.t.c. માં ઘણા વર્ષો સુધી યોગ ની તાલીમ આપેલ છે,આ બાહોશ અધિકારી જયશ્રીબેન દેસાઈ ને તેની ટીમ ને ખુબ ખુબ અભિનંદન....બીજું આપણી ઇન્ડિયન આર્મી કે પોલીસ ડીપાર્ટમેન્ટ કોઈ જ્ઞાતિ, જાતિ કે ધર્મ સંપ્રદાય ની નહિ તે રાષ્ટ્ર સેવા ને ફરજ ને વરેલી છે..ધન્યવાદ છે ગુજરાત પોલીસના આવા અધિકારીઓ ને. જય હિન્દ
    યોગ કોચ રાજુભાઈ રાવલ જુનાગઢ

  • @vasavaprakash3643
    @vasavaprakash3643 ปีที่แล้ว +2

    ખૂબ ખૂબ અભિનંદન .મેડમ તમારીને.આવા સમાચાર ન્યુઝ ચેનલ ટીવી પર.અભિનંદન ટીમ ને

  • @JanabhalHadiya-cb2gf
    @JanabhalHadiya-cb2gf ปีที่แล้ว +3

    ખુબ ખુબ અભી નંદન👍

  • @ratanbhairabari665
    @ratanbhairabari665 ปีที่แล้ว +1

    Khub Khub Abhinandan 🎉

  • @desaigovind7417
    @desaigovind7417 ปีที่แล้ว +3

    ખુબ ખુબ અભિનંદન મોટાબેન

  • @gamanrabari5984
    @gamanrabari5984 ปีที่แล้ว +4

    ખુબ જ સરાહનીય કામગીરી છે બેન શ્રી જયશ્રીબેન

  • @rabarisureshbhai3598
    @rabarisureshbhai3598 ปีที่แล้ว +2

    ખુબ ખુબ અભિનંદન પી એસ આઇ જય શ્રી બેન

  • @ranchhodthakor8003
    @ranchhodthakor8003 ปีที่แล้ว +2

    ખુબ ખુબ અભિનંદન મેડમ

  • @pabubhaidewasi8884
    @pabubhaidewasi8884 ปีที่แล้ว +2

    ખૂબ ખૂબ ધન્યવાદ

  • @shaktisinhjadeja5258
    @shaktisinhjadeja5258 3 หลายเดือนก่อน +1

    ૫૦૦ પાટણ નુ ગૌરવ🥰
    ખૂબ ખૂબ અભિનંદન પી.એસ.શ્રી.જયશ્રી બેન દેસાઈ તેમજ તેમની સાથે પેટ્રોલિગમા આવનાર અન્ય પોલીસ અધિકારી શ્રી ને🙏🙏🎉🎉

    • @shaktisinhjadeja5258
      @shaktisinhjadeja5258 3 หลายเดือนก่อน

      સોરી
      પી.એસ.આઈ શ્રી🎉🎉

  • @AKMalik-em1gc
    @AKMalik-em1gc ปีที่แล้ว +13

    Selute ,,,pandesra /surat,, 🚨 Police,,,aur sub inspector Jaysri Desai,,aur,,inki team ko,,,,Jay sanvidhan Jay Bharat Jay Jawan Jay kisan,,,, dhanyawad

  • @ritabenkakadiya6248
    @ritabenkakadiya6248 ปีที่แล้ว +5

    જયહો જ્યહો ખંમા દિકરી બા ખુબ ખુબ આગળ વધો સત્ય માટે તમારુજીવન સાર્થક કરી બતાવી તમારા જન્મ દેનારા માતા પિતાને લાખ લાખ વદંન મા ભગવતી તમારા રખોપા કરે તમારા નામ ખુબખુબ રોશન થાય મા ઘણીઘણી વધાયુ જય માતાજી

  • @vijayvalvi2885
    @vijayvalvi2885 ปีที่แล้ว +5

    સરસ બેન ખુબ ખુબ અભિનંદન મારા પુત્ર નો કેસ પણ ગૂંચવાય છે જે આપના વિભાગે ગુજરાત છે

  • @hh171hj
    @hh171hj ปีที่แล้ว +12

    જયશ્રીબેન રબારી ને અભિનંદન
    ગુજરાત નું પોલીસ ખાતુ રબારી અફસરો ના પરાક્રમ નું રુણી છે પછી એ અફસર ભાવેશ રોઝિયા હોય કે ઉષા રાડા કે તમે ... ભાવેશ રોઝિયા ના નામ થી ડ્રગ માફિયા કાંપે છે તો ઉષા રાડા ના નામ થી આતંકવાદી, જય હો રબારી🐪⚔️

  • @Pratamparmar888
    @Pratamparmar888 ปีที่แล้ว +1

    Kharekhar khubaj abhinanadan saras tamari akhi team ne ane Tamane Jayshreeben

  • @n.ngohil691
    @n.ngohil691 ปีที่แล้ว +3

    જયશ્રીબેનબા ને सैल्यूट

  • @hareshdesai1247
    @hareshdesai1247 ปีที่แล้ว +4

    ખુબ ખુબ અભિનંદન જય શ્રી બેન

  • @sanjayvaishnav111
    @sanjayvaishnav111 11 หลายเดือนก่อน +2

    Salute to Gujrat Police 🚨🚓 Jay hind 🇮🇳 Jay Bharat 🇮🇳👍🙏

  • @gopalbhaihirapara1144
    @gopalbhaihirapara1144 ปีที่แล้ว +5

    બેન પી એસ આઈ ગુડ અભીનંદન

  • @chavdapravinbhai3199
    @chavdapravinbhai3199 ปีที่แล้ว +4

    ખુબ ખુબ અભીનંદન દેસાઈ બેનને

  • @jaydevshukla9618
    @jaydevshukla9618 ปีที่แล้ว +2

    Good presentation. My hearty congratulations To PSI Jayashree Desai & her staff members. Jayashreeji keep doing good work. May God bless you and guide you all the time. Jaydev Shukla from South Africa

  • @kushdesai6670
    @kushdesai6670 ปีที่แล้ว +4

    ખૂબ ખૂબ અભિનંદન જયશ્રી બેન

  • @bhilmeena-xg8sv
    @bhilmeena-xg8sv ปีที่แล้ว +2

    જય શ્રી મેડમ તમારો આભાર

  • @thakor6040
    @thakor6040 2 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ અભિનંદન

  • @bmbmbhammar5944
    @bmbmbhammar5944 ปีที่แล้ว +3

    જય હિન્દ જય ભારત

  • @sarabhairabari3215
    @sarabhairabari3215 ปีที่แล้ว +1

    Aava police 🚨 so ni jrur se khub ખૂબ અભિંદન પીઆઇ સાહેબને

  • @nikulparmar5369
    @nikulparmar5369 ปีที่แล้ว +2

    Good work ben🎉🎉🎉🎉🎉🎉

  • @vijaysagar6818
    @vijaysagar6818 ปีที่แล้ว +5

    JAI HIND 🇮🇳
    CONGRATULATIONS 🎉
    THE GREAT GUJARAT POLICE 🙏🙏

  • @PrinceDesai46
    @PrinceDesai46 ปีที่แล้ว +9

    Congratulations dear Masi ❤

  • @Kheti.com_
    @Kheti.com_ 3 หลายเดือนก่อน +3

    આવા પોલીસ અધિકારી હોવા જોઈએ ધન્યવાદ છે બેન ને

  • @darjihitesh4488
    @darjihitesh4488 11 หลายเดือนก่อน +1

    Congratulations Mem Jay Hind Jay Bharat 🇮🇳🇮🇳

  • @ananddesai1734
    @ananddesai1734 ปีที่แล้ว +1

    Good work ben શ્રી જયશ્રી દેસાઈ

  • @damor1641
    @damor1641 ปีที่แล้ว +1

    Thanku Medam

  • @jognimusicdeesa6612
    @jognimusicdeesa6612 27 วันที่ผ่านมา

    અભિનંદન 🙏🏿

  • @abharamvikyani4151
    @abharamvikyani4151 ปีที่แล้ว +7

    आवा अधिकारी ने सलाम पण दुःख नी वात ए छे आवा प्रामाणिक मांड वीस टका छे बाकी तो गुनेहगार ने पण शरमावे तेवु वर्तन करे छे

    • @hematchavda2701
      @hematchavda2701 ปีที่แล้ว

      અરે ભાઈ એથી પણ દુઃખની વાત એ છે કે આવા ઈમાનદાર ને ઉપરથી તારગેટ બનાવી ને સસ્પેન્ડ કરે.
      કોઈ પણ ફોલ્ટમા ઉપરી અધિકારી લય જ લે
      નહીંતર કામગીરી તો ઘણાને કરવી છે એતો આ નવા હોવાથી સાહસ કરી ગયા છે
      મેડમને ધન્યવાદ.આવી વીરાગનાઓની દેશને જરુર છે
      આઇ લવ માઈ ઇન્ડિયા

  • @asurabari9988
    @asurabari9988 ปีที่แล้ว +1

    બેન ખુબ ખુબ ધન્યવાદ
    જય દ્વારકાધીશ
    વાહ મારો સમાજ

  • @haribhaikaran1513
    @haribhaikaran1513 ปีที่แล้ว +2

    Congratulations Ben ne

  • @shokatbhagat1021
    @shokatbhagat1021 ปีที่แล้ว +1

    સલામ સલામ સલામ

  • @SalimShaikh-lr7tt
    @SalimShaikh-lr7tt ปีที่แล้ว +4

    જય શ્રી બેન ને ખૂબ ખૂબ અભિનંદન

  • @salmanhajrat1140
    @salmanhajrat1140 ปีที่แล้ว +2

    Good👍

  • @Rajivloncha
    @Rajivloncha ปีที่แล้ว +2

    ખૂબ સરસ. પ્રશાંત સાહેબ જો બની સકે તો સ્ટોરીને લગતા પેપર કટિંગ કે online ફોટો ને ઉમેરવામાં આવે તો ચોક્કસ થી સોના માં સુગંધ મળી જાય. 🎉🎉🎉

  • @ashvinnakum7183
    @ashvinnakum7183 ปีที่แล้ว +3

    ધન્યવાદ PSI!

  • @belimsazad7448
    @belimsazad7448 ปีที่แล้ว +3

    Masah allah lag rahe ho madam yahi aakhri din hai ❤❤ alhamdulillah

  • @hirendesai9469
    @hirendesai9469 ปีที่แล้ว +1

    Vah Rabari Saheb Rang rakhyo🙏🙏👍👍

  • @jadavrahulshinh9627
    @jadavrahulshinh9627 ปีที่แล้ว +5

    હું પણ પાટણ જિલ્લા નો છું

  • @pravinzala7884
    @pravinzala7884 ปีที่แล้ว +2

    Salute to P.S.I. ma'am

  • @niteshtadvi1530
    @niteshtadvi1530 ปีที่แล้ว +12

    100 salam che aava adhikari ne 💖

  • @princekohaofficial8938
    @princekohaofficial8938 ปีที่แล้ว +1

    Congratulations psi Jayshree been Desai

  • @Prahaldbhai-p9v
    @Prahaldbhai-p9v ปีที่แล้ว +3

    જયશ્રી બેન ને સલામ

  • @PushprajsinhJadeja-nb1fh
    @PushprajsinhJadeja-nb1fh 3 หลายเดือนก่อน +1

    Good job Gujarat police

  • @vipulkumarthakar4223
    @vipulkumarthakar4223 3 หลายเดือนก่อน +1

    અભિનંદન જયેશ્રી બેન દેસાઇને

  • @patelparth5604
    @patelparth5604 ปีที่แล้ว +1

    Khub khub Abhinandan medam

  • @mumtazbenvohra5129
    @mumtazbenvohra5129 หลายเดือนก่อน

    Jay hind jay bharat 🇮🇳🙏 sr ji

  • @rafikpatel9939
    @rafikpatel9939 ปีที่แล้ว +8

    Salute to jayshri medam.....
    It's A great job...

  • @sprajgor4623
    @sprajgor4623 8 หลายเดือนก่อน +1

    જય સંવિધાન

  • @sardabenrathva7236
    @sardabenrathva7236 ปีที่แล้ว +4

    ઓહો હો કોય હસીખેલ વાત નથી...👏👏👏👏👏👏👏

  • @AmitRabari-z8m
    @AmitRabari-z8m 10 วันที่ผ่านมา

    જયશ્રીબેન રબારી ને ખૂબ સલામ

  • @jagdishbhaithakrar2846
    @jagdishbhaithakrar2846 ปีที่แล้ว +1

    Jay Dwarkadhish sar I SALUTE

  • @jeetendrapandya3966
    @jeetendrapandya3966 ปีที่แล้ว +1

    Khub khub Abhinandan pSi & ASI HC👌👍👌👍👌👍👌👍