ફોરેસ્ટ : 40+ શિફ્ટ ૧૫ દિવસ ની પરીક્ષા !!! આ હાલત છે !!!💔💔🤐🤐 CCE વાળા તૈયાર રેજો , એમાં તો 72 શિફ્ટ 72 પેપર , 2 મહિના ઉપર સમય !!! હવે વિચારી લેજો...✅🙏🏻🤐🤐
સામત સર ને કયે બને ઉમેદવાર હોય એકજ જિલ્લામાં ફોર્મ ભરેલ હોય ને એક ઉમેદવાર ને ૧૨૫ માર્ક હોય એનું નામ pdf મા હોય ને બીજો ઉમેદવાર ૧૫૫ માર્ક્સ હોય તો એનું નામ નાં હોય બનેયે એક જ જિલ્લામાં માં ઉમેદવાર નોંધાવેલી ને અને તે જિલ્લાનું મેરીટ ૧૬૦ આસપાસ રહેલું હોય છે હવે જે ૧૨૫ માર્ક્સ વારો વ્યક્તિનું pdf માં નામ છે એને normalisation ma ૧૨૫ માંથી ૧૬૦ કરવા માટે ૩૫થી ૪૦ માર્ક્સ નો વધારો થાય તો આવું તો કેવું normalisation ક્યા ratio નાં આધારે તમે આવું normilisation કર્યું?
1️⃣CBRT રદ કરો❌❌ 2️⃣પાસ થયેલા , ફેઇલ થયેલા નાં માર્કસ રો માર્ક + Normlise માર્ક અને Pdf ફોર્મેટ માં !!! એક સાથે આપવા..✅✅3️⃣ગૌણ સેવા એ કરેલા સેટિંગ વાળા નાં નામ સામે સાવે !!💯🙏🏻🙏🏻 4️⃣જગ્યા માં વધારો
અરે ભાઈ એ બોલે તો છે.. બાકી આ મુખ્યમંત્રી ક્યાં કંઈ બોલે છે જોને.. ઉદ્ઘાટન કર્યા કરે અને દિલ્હી થી કોઈ આવે તો એને આવકાર્યા કરે બસ એ જ કામ.. ક્યારેય સાંભળ્યું કે ભરતી ગોટાડે ચડી હોય તો એના સોલ્યુશન માટે શું કરીશું એ માટે મુખ્યમંત્રીએ કોઈ સ્ટેટમેન્ટ કે ટ્વીટ કર્યું હોય
ચુંટણી વખતે બધા મારી જાતી જ્ઞાતિ નો ઉમેદવાર સમાજ નો ઉમેદવાર આ બધાનું અફીણ આપણને પાર્ટી પીવડાવે છે લોકો પીએ છે આમાં સરકાર કરતાં લોકો ને જાગૃત થવાની જરૂર છે સમાજ ના કહેવાતા આગેવાનો ચુંટણી વખતે આવે છે પછી ચાર વર્ષ ગુમ થઈ જાય છે.. સમાજ ને અન્યાય થયો છે એ લોકો પણ આ માટે જવાબદાર છે
આની પેલા હાઇકોર્ટ પટાવાળાની પરીક્ષામાં પણ આ રીતે બધાના pdf સ્વરૂપે માર્ક નથી જાહેર કરેલ જે પાસ થયા તેમનું લીસ્ટ મૂકેલું ને બધા નાં માર્ક્સ પણ જાહેર નોતા કરેલા
Samat gadhvi saheb tame bilkul sachi vat karoso karan ke bjp sarkar khali kaubhand karva mate avu natak karese temaj janta ne ullu banava mate natak karese tena mate janta javabdar se karan ke avu kaubhand karva mate lagta valagata ne labh apva matej avu natak karese tena mate khud bjp sarkar temaj tena darek netao javabdar se. Jai savidhan jai javan jai kisan
Samat gadhvi saheb tame bilkul sachi vatse karan ke bjp sarkar janta sathe droh karine ullu banava sivay koi kam karta nathi tena mate bjp sarkar javabdar se . Jai savidhan jai javan jai kisan.
Sachi vat sir tmri tena karta ek divse exam leta hata e sari che kmk atyre cce ma ketlu bhaynakr hatu koi nu pepar ekam sarla hane amuk nu pepar bojj aghru hatu avu kmk thy bdha ne samanta ni adhikar che bandharan ma to pc e km amal ma ni thy ..
@JAMAVAT fire safety ma pan aaj che alag alag jagya mate alg zilaa, taluka vise bharti ane badhi ek sathe avi che pan 1 2 jagya hoy , ane badha ma 200+ form bharvana , fire vibhag ma pan aa 1 exam karvani jaruriyat che ,to ena uper pan dyan dorava vinanti 🙏🏻
Vichar va jevi vat to ye chhe ke 6588 candidate nu list bahar padelu chhe ye badha candidate na marks joy ne j list banavyu hase ne to pachhi badha candidate na marks jaher karva mate gsssb ne 10 divas no time su Kam joye chhe.Vichar va jevi vat chhe.
GSSSB : gujrat subordinate service selection board❌
GSSSB : gujrat setting service selection board✔️
Right bhai
Badhu setting settings Ramy lage che
ફોરેસ્ટ : 40+ શિફ્ટ ૧૫ દિવસ ની પરીક્ષા !!!
આ હાલત છે !!!💔💔🤐🤐
CCE વાળા તૈયાર રેજો , એમાં તો 72 શિફ્ટ 72 પેપર , 2 મહિના ઉપર સમય !!! હવે વિચારી લેજો...✅🙏🏻🤐🤐
Cbrt રદ કરો
બધા ના માર્ક pdf સ્વરૂપે આપો
જગ્યા માં વધારો કરો
B.J.P(BHRASTACHARI.JANATA.PARTY) FOREVER
આજે જો વિધાન સભાની ચૂંટણી માં પરિવર્તન કરવામાં સાથ મળિયો હોત તો આ દિવસો ના જોવા પડતા
સામત સર ને કયે બને ઉમેદવાર હોય એકજ જિલ્લામાં ફોર્મ ભરેલ હોય ને એક ઉમેદવાર ને ૧૨૫ માર્ક હોય એનું નામ pdf મા હોય ને બીજો ઉમેદવાર ૧૫૫ માર્ક્સ હોય તો એનું નામ નાં હોય બનેયે એક જ જિલ્લામાં માં ઉમેદવાર નોંધાવેલી ને અને તે જિલ્લાનું મેરીટ ૧૬૦ આસપાસ રહેલું હોય છે હવે જે ૧૨૫ માર્ક્સ વારો વ્યક્તિનું pdf માં નામ છે એને normalisation ma ૧૨૫ માંથી ૧૬૦ કરવા માટે ૩૫થી ૪૦ માર્ક્સ નો વધારો થાય તો આવું તો કેવું normalisation
ક્યા ratio નાં આધારે તમે આવું normilisation કર્યું?
સેટિંગ સેવા ભ્રષ્ટ મંડળ ✅✅
Right
સાચી વાત છે તમારી સામંતભાઇ.💯💯💯
Samat gadhavi full sport કરે છે final merit જાહેર કરો
1️⃣CBRT રદ કરો❌❌ 2️⃣પાસ થયેલા , ફેઇલ થયેલા નાં માર્કસ રો માર્ક + Normlise માર્ક અને Pdf ફોર્મેટ માં !!! એક સાથે આપવા..✅✅3️⃣ગૌણ સેવા એ કરેલા સેટિંગ વાળા નાં નામ સામે સાવે !!💯🙏🏻🙏🏻
4️⃣જગ્યા માં વધારો
સેટિંગ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ ગાંધીનગર.....
Boycott bjp😡
Karvanu hoy tyare to koi kartu nthi..Hamna j thai hati ne loksabha ni chutani..tema to Gujarat mathi to bahumat thi jityu..ne emna eva dhandha
Samat Bhai is honest men 🎉🎉🎉
અભણ લોકો સરકાર મા આવે એટલે આવુ જ થાય😢
21:52 vah sir...
છોકરા ચૂંટણી વખતે ભજીયા ખાઈ લે છે 😂
સાચી વાત છે, એ ભજીયા જ વારંવાર પેપર લીક થવાનું મુખ્ય કારણ છે. 😂😂
Ek bhajiyu emne akhi zindgi ni berojgari ma pade che
Gabar bana padega ab
On dhipast Rijal
બજીયા ખાતી ભૂખની બારસો તમારા ખાનદાન ની નિશાની લાગે છે.... એટલે તુ દોઢું થાસ 🤬😈
કેટલાક થોડા દિવસ પેલા જ ગઢવી સાહેબ ને ગાળો દેતા ...આજે એજ વખાણ કરવા આવી ગયા😂😂😂😂😂
samat gadhvi kya thavkino che eni katlay garib chokra pase thi paisa luti ledha and pepar ma ena sellybus mathi kai nathi puchanu
અરે ભાઈ એ બોલે તો છે.. બાકી આ મુખ્યમંત્રી ક્યાં કંઈ બોલે છે જોને.. ઉદ્ઘાટન કર્યા કરે અને દિલ્હી થી કોઈ આવે તો એને આવકાર્યા કરે બસ એ જ કામ.. ક્યારેય સાંભળ્યું કે ભરતી ગોટાડે ચડી હોય તો એના સોલ્યુશન માટે શું કરીશું એ માટે મુખ્યમંત્રીએ કોઈ સ્ટેટમેન્ટ કે ટ્વીટ કર્યું હોય
સાચી વાત છે
😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮@@jivanthakor3536
આવું કરે છે એમા જ આવું જોવુ પડે છે ભૂલી જલ્દી જાઈ છે આ તો ખામી છે
મને એક સમજ માં નથી આવતું કે આ બધા ચૂંટણી વખતે કયા ખોવાય જાય છે?
ચુંટણી વખતે બધા મારી જાતી જ્ઞાતિ નો ઉમેદવાર સમાજ નો ઉમેદવાર આ બધાનું અફીણ આપણને પાર્ટી પીવડાવે છે લોકો પીએ છે
આમાં સરકાર કરતાં લોકો ને જાગૃત થવાની જરૂર છે સમાજ ના કહેવાતા આગેવાનો ચુંટણી વખતે આવે છે પછી ચાર વર્ષ ગુમ થઈ જાય છે.. સમાજ ને અન્યાય થયો છે એ લોકો પણ આ માટે જવાબદાર છે
Samat gadhavi te vakhte pan badha ne khyu hatu ... Change jaruri che pan vote karti vakhte badha students aa bhuli jaay che kadach
અલા ભાઈ samat gahdhvi એ વખતે પણ ઉભો હતો
ચૂંટણી વખતે "આયેગા તો મોદી હિ "😂😂😂😂
@@milanpatel0404 ત્યારે ધ્યાન આપ્યું હોત તો આ દિવસો જોવાના ના આવતા
મનરેગા જેવી યોજના ઓં બનાવી દરેક બેરોજગાર રો ને કંપની ઓં માં રોજગારી આપવી જોઈએ 🙏🏼
સમત સાહેબ વેરુ good saheb
સલ્યુટ છે તેમને સર
સાચી વાત કરી છે ભાઈએ👍💯
Samat sir Tame 100% sachu j bolo 6o
Samat gadhvi saib tamne full support 6e....
હા ન્યાય મળવો જ જોઈએ
વાત સાચી છે
ખૂબ સરસ sir
Khubaj saral bhasha ma samatbhai e samjavyu wah samat bhai tame Jano chho umedvar vuatha
Good samat bhai
Wah samat gadhvi wah❤
One recruitment, one paper
Remove CBRT
Har har Mahadev 🙏❤
Thank you sir 🙏 tamaro khub khub abhar sir tamari vat sachi se
Hachi vat che sir
આ ગૌણ સેવા નથી ❌❌❌ સેટિંગ સેવા છે✅✅✅
Vaah sammat sir jordar
Khub sari vat kari tame sir l salute you
સરકાર ની ભુલ નથી જનતા ની ભુલ છે
Gyan sahayk yojna vise vat karvi joy a,,khub gambhir prshna 6,,,
એક્ઝામ રદ રદ કરો
વેકેન્સી વધારો,વેકેન્સી વધારો
Should make it a huge protest against Mr.Kamal Dayani who is heading the GSSSB and is responsible for everything.
Wahh sir👏👏
Vah sir vah hasi vat che sir 💗
Proud of you sir...❤
Samat sir mate ❤ to bane che
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
I love you samat sir ❤️✌️✨🙏🏻📿
વન રેશન વન નોકરી આવો કાયદો બનાવો
Vah sir🔥🔥
ખુબ સરસ sir
TCS + BJP = Bhrstachar
Tcs is best in the market. Ur tattichap bjp party is corrupted. Kaka, masi, fuva na chokra lagavvama apde rhi jaiye che
સેટિંગ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ ગાંધીનગર
Your absolutely right 👍
Vahh vahh❤kaviraj
આની પેલા હાઇકોર્ટ પટાવાળાની પરીક્ષામાં પણ આ રીતે બધાના pdf સ્વરૂપે માર્ક નથી જાહેર કરેલ જે પાસ થયા તેમનું લીસ્ટ મૂકેલું ને બધા નાં માર્ક્સ પણ જાહેર નોતા કરેલા
આપ્યા હતા મિત્ર,
.9l
Aaypa ta 1 month pa6i
શિફ્ટ વાઇઝ દરેકના માર્કસ જાહેર કરો....
વાહ! સર❤❤
Sachi vatse
Vah samat sir...
💯 % right
Right..
Sir.tamaro.aabhar
Have પરિવર્તન જરૂરી
Samat gadhvi saheb tame bilkul sachi vat karoso karan ke bjp sarkar khali kaubhand karva mate avu natak karese temaj janta ne ullu banava mate natak karese tena mate janta javabdar se karan ke avu kaubhand karva mate lagta valagata ne labh apva matej avu natak karese tena mate khud bjp sarkar temaj tena darek netao javabdar se. Jai savidhan jai javan jai kisan
જયમૉગલ મા
Samat gadhvi saheb tame bilkul sachi vatse karan ke bjp sarkar janta sathe droh karine ullu banava sivay koi kam karta nathi tena mate bjp sarkar javabdar se . Jai savidhan jai javan jai kisan.
પણ આ ને કયો માર્કસ તો જાહેર કરે અમને પણ ખબર પડે કે runing કરવું કે નહિ..ત્યાં સુધી અમારે સુ કરવું
સામત સર નો આભર
રદ કરો એક્ઝામ રદ કરો
વેકેન્સી વધારો વધારો
One recruitment : 90+ papers ❌
One recruitment : one paper ✔️
Sachi vat sir tmri tena karta ek divse exam leta hata e sari che kmk atyre cce ma ketlu bhaynakr hatu koi nu pepar ekam sarla hane amuk nu pepar bojj aghru hatu avu kmk thy bdha ne samanta ni adhikar che bandharan ma to pc e km amal ma ni thy ..
Students Vote karti vakhte kem bhuli jaav cho aa badhi Situation
ફોરેસ્ટ વાળા ને ન્યાય મળવો જોઈએ
Setting seva chhe bhai 😢😢😢😢
🔥🔥🔥💯
👏👏
સત્તા પરિવર્તન કરાવાની જરુર સે.
Good sir
100% sachi vat se sir student ni life evi se
Jordar sir
forest badhi batches full thayi gyi etle have avaj uthavavanu sujyu chhe aamne...
કન્ડક્ટર ભરતીના જાહેરાત ને એક વરસ થઇ ગયું હજી કામ ચલાઉ મેરીટ જાહેર નથી કરતા બોલો સુકરવું
Ghna vidhyarthi o 2017 ni exam ni within list ma che chtay aje 5,7 vars thi exam ape che kyak nay apvo please request sir 🙏🙏
Planning asistan 3
જયસીકોતેર મા
Online class j best chhe 2500 ,3000 ma subscription lai levu best chhe. A samat gadhvi record corce na pan 30,35 hajar rs ley chhe
Haa sir
Ha ગઢવી હા
સેટિંગ બોર્ડ ગુજરાત સરકાર નામ પાડી દો હવે
Binsachivaly ma pn aavuj kryutu. Pela 12 pas pr rakhyu pchi callage pr rakhine
@JAMAVAT fire safety ma pan aaj che alag alag jagya mate alg zilaa, taluka vise bharti ane badhi ek sathe avi che pan 1 2 jagya hoy , ane badha ma 200+ form bharvana , fire vibhag ma pan aa 1 exam karvani jaruriyat che ,to ena uper pan dyan dorava vinanti 🙏🏻
હવે ઘરેથી અન્ય exam માં ફોમ ભરવાની ના પાડે છે.
Sejal sanghani : hmm hmm hmm hmm hmm hmm hmm hmm hmm hmm hmm hmm hmm hmm hmm
Vichar va jevi vat to ye chhe ke 6588 candidate nu list bahar padelu chhe ye badha candidate na marks joy ne j list banavyu hase ne to pachhi badha candidate na marks jaher karva mate gsssb ne 10 divas no time su Kam joye chhe.Vichar va jevi vat chhe.
👍👍👍
💯
12 તારિખ ના પેપર માં સવાર ની સિફટ માં હજી 3 પ્રશ્ન નો તો સોલ નથી કયૉ એ પહેલાં તો રિઝલ્ટ જાહેર થઈ ગયું 😂😂
સામત ગઢવી 100% સાચી વાત કરી
Cce nu result apo etl khbr pd..
Twitter ma Trend karavo #CBRT Band karo
25:08
જન્મ સૂ ગોપની રીતે થાય છે બધાને ખબર છે જન્મ માતા પિતા દ્વારા થાય છે