EP - 06 / Subhash Bhatt / હિમાલય: રખડપટ્ટી અંદર- બહારની / Himalay / નવજીવન Talks / Navajivan Trust

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น • 61

  • @milapnimavat6743
    @milapnimavat6743 3 ปีที่แล้ว +13

    ધન્યવાદ, આટલાં સરસ વક્તાશ્રીને અમારાં સુધી પહોંચાડવા બદલ.

  • @mahendrabhaipandya7570
    @mahendrabhaipandya7570 3 ปีที่แล้ว +5

    અવર્ણનીય અનહદ અનાહદ આનંદ..સુભાષભાઇ
    આભાર,નવજીવન..વિવેકભાઇ અને રામ મોરી

  • @kaushalpopat436
    @kaushalpopat436 3 ปีที่แล้ว +6

    Never witnessed such a blend of traveling + spirituality + raw expression.

  • @abbhatt9015
    @abbhatt9015 3 ปีที่แล้ว +7

    અનુભૂતિ અને અનુભવથી સભર માર્ગદર્શન.
    સુંદર યાત્રાનંદ...... 🙏🏻❤️💐

  • @raghuvirsinhchavda5064
    @raghuvirsinhchavda5064 3 ปีที่แล้ว +4

    ખૂબ જ સરસ...અદ્ભૂત. ....નવજીવન અને સુભાષ ભટ્ટ ને વંદન..થોડુંક પણ સમજાય તો હિમાલય નજીક છે..ધન્યવાદ સરસ કાર્યક્રમ બદલ નવજીવન ટ્રસ્ટનો..

  • @hirenpatel271
    @hirenpatel271 2 ปีที่แล้ว +3

    ઋષિ તુલ્ય સુભાષ ભાઈ ❤️🔥

  • @DhirajA.Rabari
    @DhirajA.Rabari 8 หลายเดือนก่อน

    ખૂબ સરસ પ્રેરણાદાયી વાતો કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ

  • @kiritmod1327
    @kiritmod1327 3 ปีที่แล้ว +5

    Very good travelling with spirituality Great experience

  • @nalinipurohit7028
    @nalinipurohit7028 2 ปีที่แล้ว +4

    Beautiful discrimination of nature as well as मन
    Nice synchronisation

  • @bharatgajera2577
    @bharatgajera2577 8 หลายเดือนก่อน

    નવજીવન ટ્રસ્ટ નો ખુબ આભાર કે આપ ગુજરાતના મહાન વિચારકોના અનુભવો અમને માણવાનો લ્હાવો આપો છો. આ પહેલા મિત્તલબેન પટેલના સેવાકીય કાર્યોના અનુભવો અને સંવેદના હ્રદયને સ્પર્શી ગઈ🎉

  • @hiteshjoshi726
    @hiteshjoshi726 10 หลายเดือนก่อน

    અશ્વિન ભાઈ ની સાધના યાત્રા પણ જાણવી જોઈએ....ગુજરાતી મિશ્રિત અંગ્રેજી બોલનારા ઓ એ અશ્વિન ભાઈ માંથી ઘણું શીખવા જેવું છે

  • @jdxyz3861
    @jdxyz3861 2 ปีที่แล้ว +2

    Khub j man sprshi vato

  • @mehulthakkar601
    @mehulthakkar601 3 ปีที่แล้ว +3

    Thank you navjivan trust for bringing Subashbhai for such talk

  • @karsandaspatel4869
    @karsandaspatel4869 3 ปีที่แล้ว +3

    VERY USEFUL to know

  • @revtubharaijada9755
    @revtubharaijada9755 3 ปีที่แล้ว +3

    વાહ , ધન્યવાદ નવજીવન

  • @mansimaheta384
    @mansimaheta384 2 ปีที่แล้ว +2

    ખૂબ જ સરસ. 👍

  • @purnimamankad1218
    @purnimamankad1218 2 ปีที่แล้ว +2

    Bahu Sara's knowledge we get

  • @dipal042
    @dipal042 ปีที่แล้ว

    અદભુત ❤

  • @dhirendave3264
    @dhirendave3264 ปีที่แล้ว

    સુભાષભાઈ... બહુ જ સરસ. ધન્યવાદ. અદ્ભુત.

  • @vivektank4552
    @vivektank4552 3 ปีที่แล้ว +3

    ખૂબ જ સુંદર....👌👌👌

  • @paramkanti
    @paramkanti 2 ปีที่แล้ว

    આપની સરળતા હિમાલય ની ઊંચાઈ જેટલી છે, હૃદયના નમસ્કાર! જય હો નગાધિરાજ હિમાલય!!!

  • @Hiteshvanani
    @Hiteshvanani 8 หลายเดือนก่อน +1

    વચ્ચે વચ્ચે અંગ્રેજી બોલવું જરૂરી છે? જયારે ઓડીયન્સ દેશી હોય.

  • @binarajesh3199
    @binarajesh3199 ปีที่แล้ว

    Thanks 🙏

  • @hasupaintingnatureandflowe1052
    @hasupaintingnatureandflowe1052 2 ปีที่แล้ว

    સહજતા...સરળતા.. સાત્વિક તા...અને સ્વાભાવિકતાથી વાત કરવાની... ઢબ. સુભાષ ભાઈ ભટ્ટ ની ખુબ ખુબ અદ્ભૂત છે...

  • @kishorchauhan4048
    @kishorchauhan4048 2 ปีที่แล้ว

    ખુબજ આનંદ ની અનુભૂતી થઈ ગઈ
    તેની સાથે હિમાલય વિષેની માહિતી આપી કામમાં ભલે મોડું થયું પરંતુ એક અદ્ભુત પૃવાસે નિકળો હોય તેવી અનુભૂતી થાય છે

  • @RAHULPATEL-mp3wb
    @RAHULPATEL-mp3wb 4 หลายเดือนก่อน

    છેલ્લા10 વર્ષનું બેસ્ટ ઇન્ટરવ્યૂ. અદમ્યય સાહસ

  • @nitinvariya4643
    @nitinvariya4643 2 ปีที่แล้ว

    અદભુત વર્ણન છે સરસ ગમ્યું આંનદ થયો.

  • @paragpansuriaofficial
    @paragpansuriaofficial 3 ปีที่แล้ว +4

    અદ્ભુત... Thank you so much.. બેડ પર બેઠા કેટલીય યાત્રા કરાવવા બદલ.

  • @kiritpitroda2015
    @kiritpitroda2015 2 ปีที่แล้ว

    Simply the best, Subhashbhai, the best.

  • @krishnamehta3901
    @krishnamehta3901 2 ปีที่แล้ว +5

    Wah, nice talk. few reflections were worth pondering. It would have been good if a few of the pictures of his trips to himalaya were added. mauj padi gai....

  • @anilabhatt1819
    @anilabhatt1819 21 วันที่ผ่านมา

    I like

  • @PrakashPatel-iq1rc
    @PrakashPatel-iq1rc ปีที่แล้ว

    Excellent video. It is different feelings to visit HIMALAYAN MOUNTAINS AT VARIOUS PLACES.

  • @dhruvviolin4243
    @dhruvviolin4243 2 ปีที่แล้ว

    સુભાષ ભાઈ ખૂબ આભાર 🙏🌼🌺

  • @breaktimeeducation4832
    @breaktimeeducation4832 2 ปีที่แล้ว

    ખૂબ સરસ. આનંદમ

  • @harishthanki3144
    @harishthanki3144 2 ปีที่แล้ว

    અદભૂત... હિમાલય એટલે હિમાલય...

  • @jyotishpower1191
    @jyotishpower1191 2 ปีที่แล้ว

    subhashbhaini saralata ane sahajataa sant tulya chhe

  • @mansukhbhaisheladiya9313
    @mansukhbhaisheladiya9313 9 หลายเดือนก่อน

    Good good

  • @daxabhavsar3743
    @daxabhavsar3743 ปีที่แล้ว

    Sir, દયાનંદ સરસ્વતી હિમાલય માં બહુજ ફરેલા, તેમના આનુભાવો વાંચન કરવું જોઈએ.

  • @RajatDaiya-i4t
    @RajatDaiya-i4t 9 หลายเดือนก่อน

    Wha wha wha..

  • @dinazsethna9498
    @dinazsethna9498 ปีที่แล้ว

    Very nice. So many eye-opening observations, perceptions.

  • @hareshtitiya2305
    @hareshtitiya2305 2 ปีที่แล้ว +2

    Inspiring lecture

  • @ramjanhasaniya2995
    @ramjanhasaniya2995 2 ปีที่แล้ว

    આભાર નવજીવન
    આ મિષ્ટાન થાળ માટે

  • @shuklavijay2859
    @shuklavijay2859 2 ปีที่แล้ว +1

    Adbhut shubhashbhai! Tamne malvani echha che.kevi rite...te khabar nathi...

  • @anunstoppableone7178
    @anunstoppableone7178 2 ปีที่แล้ว +2

    💙

  • @jituchelavda2352
    @jituchelavda2352 ปีที่แล้ว

    Yes Right 🙏🙏🙏🙏🙏🙏

  • @priyapalan7988
    @priyapalan7988 ปีที่แล้ว

    excellent

  • @dhruvviolin4243
    @dhruvviolin4243 2 ปีที่แล้ว +2

    સાઉન્ડ વ્યવસ્થા કરતા હોય એને એટલું કહેવું રહે કે માઇક નું સ્ટેન્ડ રાખવું જોઈએ.

  • @jayshukla6242
    @jayshukla6242 2 ปีที่แล้ว

    નિઃશબ્દ ,છેલ્લી ૨૦ મીનીટ અફલાતૂન

  • @hiteshjoshi726
    @hiteshjoshi726 10 หลายเดือนก่อน

    સ્વામી આનંદ ને કેમ ભૂલી ગયા?... કાકા સાહેબ કાલેલકર અને સ્વામી આનંદ એ સાથે પ્રવાસ કર્યો હતો....

  • @janakparikh
    @janakparikh 8 หลายเดือนก่อน +1

    આવા કાર્યક્રમમાં, ભાઈ,રામ મોરી, તમે 'અવોઈડ' અને 'ઇમ્પ્રેસ'ને બદલે સીધા સાદા ગુજરાતી શબ્દો બોલી શકો તો કાનને મીઠું લાગે

  • @vinodkumarjain3957
    @vinodkumarjain3957 2 ปีที่แล้ว

    Modern day saint 🕉

  • @chhayatrivedi5965
    @chhayatrivedi5965 2 ปีที่แล้ว +1

    I m allso bhavnagari

  • @renutalreja8147
    @renutalreja8147 2 ปีที่แล้ว

    Varsho thi Bhavnagar aavu tyare tamne madi ne Himalaya vishe vaat karvani ichha thati.Aaje e Puri thai

  • @RahulRDS331
    @RahulRDS331 2 ปีที่แล้ว +1

    Scattered thoughts

  • @Siddharthshah-m6p
    @Siddharthshah-m6p 4 หลายเดือนก่อน

    Àh

  • @chiragdhamecha6366
    @chiragdhamecha6366 ปีที่แล้ว +1

    Sambhadva Vara gujrati chhe.....vat Bharat ni chhe .to pachhi English su Kam bolo chho .khali batava mate .k mane aavde chhe m.......bhai aapki bhasa ne aagad karo .pachhi .aapdi sankruti ni vato karjo.......🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @antoniaalice506
    @antoniaalice506 6 หลายเดือนก่อน

    Sou thi pehla to subhash bha ae badhu j gujrati ma bolu joi tu hatu vache vache english vakyo na j boli karan aagurti manch che biju aa bhai sambhliya ma kasu ae vat ma tame ootprot nathi thaa ta Bhandevji nu pustak Himaly pravas vacho to khyal aave ke sacho pravas kone kevai biju kaka saheb ne pan vacho to teo kiyay english ma vache vache vakyo lakhta nathi badhu gujrati ma j lakheli book che to pl english ma na bolo ne sudhaa gujrati ma bolva mehrbani karso baki ohho jeu kai che nhi