Uncut Podcast। Mittal Patel એક એવા સમાજ સેવી જેમની વાતો તમને કંઇક સારું કરવા પ્રેરશે।Devanshi Joshi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 161

  • @alpeshsinhrajput3556
    @alpeshsinhrajput3556 2 หลายเดือนก่อน +11

    મિત્તલબેન ના સહયોગથી અમારા ગામમાં 7500વૃક્ષો વાવ્યા છે ખૂબ સરસ 🌲 વૃક્ષો થયાં છે

  • @gohilbharat1122
    @gohilbharat1122 2 หลายเดือนก่อน +18

    ખરેખર ખુબ જ સરસ કાર્ય તેઓ કરી રહ્યા છે અને ખાસ કરીને પર્યાવરણ પર દિલથી ધન્યવાદ છે મિત્તલબેનને.....🙏🎉🎉🎉

  • @pankajpanchal-j6c
    @pankajpanchal-j6c 2 หลายเดือนก่อน +18

    આ બંને ગુજરાત ની દીકરીઓ ને સાથે સાંભળવી એક અદ્ભુત સંજોગ છે.
    ખુબ ખુબ ધન્યવાદ
    આવી રીતે સવજીભાઈ ધોળકીયા ને પણ લાવો એમને પણ પ્રક્રુતિ માટે બહુજ ઉમદા કાર્ય કરી રહ્યા છે.
    ખુબ ખુબ ધન્યવાદ

  • @surekharavat8586
    @surekharavat8586 2 หลายเดือนก่อน +9

    મિત્તલ બેન દ્વારા લખાયેલી ત્રણ બુકો ખૂબ જ સરસ છે સરનામા વિના ના માનવી, પણ અહીં સુખ નથી આવતું, એને જાકારો કેમ દેવાય....

  • @RajeshPatel-od2dz
    @RajeshPatel-od2dz 2 หลายเดือนก่อน +7

    Both MITTAL AND DEVANSHI ARE AT THEIR BEST IN THEIR RESPECTIVE FIELDS... ❤❤

  • @J_nik3692
    @J_nik3692 11 วันที่ผ่านมา

    ખબર નઈ કેમ મે 15 મિનિટ જ જોયુ હતુ ને ગળે ડુમો ભરાઈ આવ્યો આખરે થોડી વાર મા રડી પડ્યો.
    આવા સરાહનીય કામ માટે ખૂબ ખૂબ આભાર મિત્તલબેન 🙏🙏🙌

  • @jkupadhyay7224
    @jkupadhyay7224 2 หลายเดือนก่อน +9

    દેવાંશી બહેન, મિત્તલબેનની વિવિધલક્ષી સમાજ સેવાની પ્રવૃત્તિઓ ખુબ જ પરિણામ દાયી છે.નોધપાત્ર છે.પ્રશંસનીય પણ છે.આપણે આપણા સ્રોતોનો ઉપયોગ કરી મઍગ્સએ એવોર્ડ માટે ભલામણ કરવાની શરુઆત કરીએ.

  • @SparrowWorld1008
    @SparrowWorld1008 2 หลายเดือนก่อน +4

    Devanshi and Mittal means two pious souls are out to inspire other thousands pious souls to walk run n fly like them ignoring the hardships they face on their paths on daily basis ❤❤

  • @JunjiyaYogeshsinh
    @JunjiyaYogeshsinh 2 หลายเดือนก่อน +4

    Thanks!

  • @Sahasrara1008
    @Sahasrara1008 2 หลายเดือนก่อน +4

    I was thinking for two months that Mittal should be interviewed by Devanshi ben... It came true today...❤❤❤

  • @jayeshpatel1980
    @jayeshpatel1980 2 หลายเดือนก่อน +5

    મિત્તલ બેન ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ

  • @bharatdangadhavi5145
    @bharatdangadhavi5145 หลายเดือนก่อน

    ખુબ ખુબ અભિનંદન મિત્તલબેન અને દેવાંશી બેન આપ બંને ને...ખરેખર ભારતીય સન્નારી આને જ કહેવાય...સાચી સમાજ સેવા એ જેવા તેવા નું કામ નથી...વંદન છે આપને...

  • @nndhagal8433
    @nndhagal8433 2 หลายเดือนก่อน

    વાહ મિતલ બેન... ધન્ય હો 🎉
    ખરેખર સાચી દિશા છે જીવનની... આપનું જીવન સાર્થક..

  • @ArvindbeladiyaBeladiya-yy8gj
    @ArvindbeladiyaBeladiya-yy8gj 2 หลายเดือนก่อน +1

    Jai Ho

  • @jadavrahul168
    @jadavrahul168 2 หลายเดือนก่อน +1

    One of the best video on channel🎊🎊

  • @ranchhodanghan7900
    @ranchhodanghan7900 หลายเดือนก่อน

    મિત્તલ બેન નું કામ સરાહનીય છે આવું કામ બધાં પ્રયત્નો કરવા જોઈએ બેન ને વંદન

  • @durgeshsanghani
    @durgeshsanghani 2 หลายเดือนก่อน +1

    Khub khub dhanyavaad aa janeta ne..

  • @rahullimbadiya7532
    @rahullimbadiya7532 2 หลายเดือนก่อน +1

    Great mittal Patel and jamavat

  • @bharatthakor4679
    @bharatthakor4679 2 หลายเดือนก่อน

    બંને ની સમાજ માટે ની સમાજસેવા સમાજ માટે ની નૈતિક અને સાચી જવાબદારી નિભાવવાની નિષ્ઠા ને સલામ

  • @KathekiyaLimbabhai
    @KathekiyaLimbabhai 2 หลายเดือนก่อน +1

    મીતાબહેન અને દેવાંશીબહેન ને ખુબ ખુબ અભિનંદન

  • @vinodshah852
    @vinodshah852 หลายเดือนก่อน

    Thank you very much ❤

  • @nndhagal8433
    @nndhagal8433 2 หลายเดือนก่อน

    બંને બહેનો ને અભિનંદન 🎉
    ખૂબ સરસ સંવાદ

  • @jaydip_prajapati
    @jaydip_prajapati 2 หลายเดือนก่อน

    આપ પર્યાવરણ માટે અને આવનાર સમાજ માટે ખુબજ સરસ કાર્ય કરો છો, આવુ અવિરત પ્રમાણે કાર્ય કરતા રહો એવી ઇશ્વર શક્તિ આપે એવિ ઇશ્વરને પ્રાર્થના...

  • @abhaysinhrajputsstudy7715
    @abhaysinhrajputsstudy7715 2 หลายเดือนก่อน

    અદ્ભુત! Podcast

  • @Bjpatel
    @Bjpatel 2 หลายเดือนก่อน

    Both are my favourite....good work both of u...Jay shree umiya ❤❤❤

  • @sanjayambadiya6970
    @sanjayambadiya6970 2 หลายเดือนก่อน

    Salute to Both of you who are working for NTDNT ..Thanks a Lot for concern for Real Bharat

  • @rajuranpara6352
    @rajuranpara6352 2 หลายเดือนก่อน

    મિતલ બહેન તથા દેવાંશી બહેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ
    ખૂબ જ ઉમદા કાર્ય કરે છે.

  • @nareshbhaipatel8756
    @nareshbhaipatel8756 2 หลายเดือนก่อน +1

    Proud of patidar❤

  • @JayantiChaudhari-qf4ib
    @JayantiChaudhari-qf4ib 2 หลายเดือนก่อน +1

    Thank you mittalben

  • @koi8363
    @koi8363 2 หลายเดือนก่อน

    Wah khub saras, khub janva malyu mitalbahen pase

  • @hareshpatel4446
    @hareshpatel4446 2 หลายเดือนก่อน

    મિત્તલ બેન સરસ work કરી કર્યા છે

  • @govindmajithiya8033
    @govindmajithiya8033 2 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ આવિ વિસારો સાંભળી ધન્ય છે ખૂબ ખૂબ આભાર દેવાંશી બેન

  • @RamdevsinhGohil-t4r
    @RamdevsinhGohil-t4r 2 หลายเดือนก่อน

    મિત્તલ પટેલ સમાજ સેવાનું અદભુત કાર્ય કરી રહ્યા છે. દેવાંશી તેઓને સાંભળ્યા જ કરીએ તેવુ થાય.

  • @shobhanabenvrajlalbabariya3182
    @shobhanabenvrajlalbabariya3182 2 หลายเดือนก่อน +2

    વાહ સુપર જોડી હું આપ બંને બહેનો ની ફેન છું... મને હજુ મોબાઈલમાં લાઈવ ચેટ કરતા પણ નથી ફાવતું પણ હું આપને બહુ દિલથી સાંભળું છું.. ચકાસ બંને મેડમ ને ખુબ ખુબ અભિનંદન..👏

  • @nakulkrathod8292
    @nakulkrathod8292 หลายเดือนก่อน

    દેવાંશી બેન અમે જે રીતે તમને જોઈએ છે તમારી વાતોને અનુભવ કરીએ છીએ એક સાચી માહિતી મેળવીએ છીએ એ જ રીતે અમે મિત્તલ બેન ને પણ જોયા છે અને સાંભળ્યા છે યૂટ્યુબ ચેનલ દ્વારા પણ મિત્તલ બેન ને અમે અમારા નવસારીમાં રૂબરૂ મળ્યા ખુબ આનંદ થયો તેઓ અમને સયાજી વૈભવ લાઈબ્રેરીમાં મળવા જેવા માણસો કાર્યક્રમ દરમિયાન મળ્યા હતા અમે આશા રાખીએ છે કે તમને પણ એકવાર મળવાનો લાવો મળે

  • @ashabhavsar7518
    @ashabhavsar7518 2 หลายเดือนก่อน +2

    Mittal ban God bless you. Tamne khub sari health and ayushy ape Ishwar.

  • @bhumikasolanki4960
    @bhumikasolanki4960 2 หลายเดือนก่อน +1

    વાહ! આજ તો બન્ને ધુરંધરો ને એક સાથે સાંભળવા નો મોકો મડયો.

  • @jkupadhyay7224
    @jkupadhyay7224 2 หลายเดือนก่อน

    આ વાર્તાલાપ ખુબ જ સરસ રહ્યો.બંને બહેનોને અભિનંદન.

  • @sanjaykumarvanodiiya7053
    @sanjaykumarvanodiiya7053 2 หลายเดือนก่อน

    Great work mitalben ❤❤❤

  • @DDG_08
    @DDG_08 2 หลายเดือนก่อน

    Best!!❤

  • @gitajoshi3125
    @gitajoshi3125 2 หลายเดือนก่อน

    Very good communication. You both are great 👍👏

  • @LalitKhakhar
    @LalitKhakhar 2 หลายเดือนก่อน

    No words for praise,you both are beyond.,.

  • @kanubhaidhadhal1224
    @kanubhaidhadhal1224 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ખુબ ખુબ આભાર મીતલબેન
    કરુણા. ના. અવતાર લાખ લાખ વંદન

  • @pratikmakwana6216
    @pratikmakwana6216 2 หลายเดือนก่อน

    Bov mast interview che
    Veri good 💯💯💯💯💯

  • @nareshsodhaparmar4041
    @nareshsodhaparmar4041 2 หลายเดือนก่อน +1

    Wah jordaar.. Khub j saras kam karo 6o..mittal madam

  • @RamabhaiBapodra
    @RamabhaiBapodra 2 หลายเดือนก่อน +2

    બેન તમને અને મિતલબેન સાંભળીને એટલું જ કહેવું છે કે "નારી તું નારાયણી ને ભૂમિ નો તુજ પર ભાર, સરજી નો હોત શામળે તો કેમ ચાલત સંસાર..."
    જય હો નારી શક્તિ બેનબા... 🙏

  • @maheshpatel3471
    @maheshpatel3471 2 หลายเดือนก่อน

    KHUB SARAS BEN🙏🙏

  • @bhaveshdudhrejiya9887
    @bhaveshdudhrejiya9887 2 หลายเดือนก่อน

    Imotional..

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 2 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન

  • @kunalshrimali3365
    @kunalshrimali3365 2 หลายเดือนก่อน

    Awesome ....❤❤❤❤

  • @kanubhaitadvi4979
    @kanubhaitadvi4979 หลายเดือนก่อน

    Congratulations Devanshi ben mittal ben

  • @mandaliyamanoj9334
    @mandaliyamanoj9334 2 หลายเดือนก่อน +1

    બેન બા ને અભિનંદન 🎉 ખૂબ સરસ કાર્ય, પર્યાવરણ વિશે ખૂબ સરસ વાત કરી.

  • @jayeshahir7904
    @jayeshahir7904 หลายเดือนก่อน

    Good work

  • @KaushikParmar-i3q
    @KaushikParmar-i3q 2 หลายเดือนก่อน +1

    🎉patel samaj no jay ho

  • @jayantbagda3385
    @jayantbagda3385 2 หลายเดือนก่อน

    મિતલબેનની કામગીરી કાબિલેદાદ છે, અભિનંદન....

  • @madhubhaipatel5100
    @madhubhaipatel5100 2 หลายเดือนก่อน

    Mittal Ben u are the Annapurna of land a great vision &!Mission for welfare of minor Communities & Environmental vision also & lots of plantation on land a great concern for rural Areas is really very awesome.Commended.Keep it up Best luck for your future vision also.🌹👍🏼

  • @prakashtilva6368
    @prakashtilva6368 2 หลายเดือนก่อน +1

    બંને બહેનોને આ સુરીલા સંવાદ માટે અભિનંદન અને આભાર!🎉🎉🎉

  • @NareshPrajapati-nj1zm
    @NareshPrajapati-nj1zm 2 หลายเดือนก่อน

    Salute Che tamne Didi 🎉🎉🫡🫡

  • @mdcreation9423
    @mdcreation9423 2 หลายเดือนก่อน

    Thank you so much devnashi

  • @bharatsinhgohil9242
    @bharatsinhgohil9242 2 หลายเดือนก่อน +1

    આવા સન્માનીય વ્યક્તિનું બહુમાન થવું જ જોઈએ

  • @pitambarbhaikasundra9088
    @pitambarbhaikasundra9088 2 หลายเดือนก่อน

    ભારતીબેન ખુબ સરસ

  • @himmatbhaisavaliya4110
    @himmatbhaisavaliya4110 2 หลายเดือนก่อน

    Very nice 🎉🎉🎉

  • @dilipsindha3564
    @dilipsindha3564 2 หลายเดือนก่อน

    બંને ને સાંભળવા ખુબ ગમે છે 🙏🙏

  • @ashokshah7193
    @ashokshah7193 2 หลายเดือนก่อน

    વંદે માતરમ્ મતદાતાઓ સ ન વિ વિ
    ગરિબો નુ લોહી ચૂસીને ધરાતાં નથી એવા ઘરાણાશાહી ના ખોરડા લોહી પિયે તોય વ્હાલો પત્રકાર એઠવાડ મળે તોય વેચાય ભલે વર મરો કન્યા મરો પણ મારૂ તરભાણુ ભરો એવા વાતાવરણમા પણ બહેનશ્રી દેવાંશી ના ઉપક્રમ અભિનંદન ને પાત્ર ક્ષમસ્વ
    🇮🇳ભારત ભારતીય તનમન જીવનસે જૂડો માતૃભૂમીસે🙏
    🙏જા ગ તે ર હો🙏

  • @dhrangaddhaval7889
    @dhrangaddhaval7889 2 หลายเดือนก่อน

    હું તમને કાયમી સાંભળવા વાળો માણસ બેન
    આજે બન્ને બહેનો સાથે સાંભળી આનંદ થયો ખૂબ ખૂબ આભાર

  • @dineshodiya8323
    @dineshodiya8323 2 หลายเดือนก่อน

    એક સાથે ગુજરાતના શ્રેષ્ઠ પત્રકારને સાંભળીને ધન્યતા અનુભવાઈ

  • @kanubhaipatel3802
    @kanubhaipatel3802 2 หลายเดือนก่อน

    Good Work For Human shitalben God blessing you up to your goal❤🎉

  • @nebhapindariya1195
    @nebhapindariya1195 2 หลายเดือนก่อน +1

    વંદન મિતલબેન અને દેવાંશી બેન
    મિતલ બેન ના આ વિચારો દરેક વ્યક્તિ પાસે પહેચે એ આ બંને બેનો ના વિચારો શેર કરીએ આપણી ફરજ નિભાવીએ

  • @arjanbhaivinjuda8618
    @arjanbhaivinjuda8618 หลายเดือนก่อน

    બે બહેનો ની ઝમાવટ માં સાંભળવાં ની મજા પડી ગઈ.

  • @RashikbhaiPoshiya-yq1xb
    @RashikbhaiPoshiya-yq1xb 2 หลายเดือนก่อน

    Vah............

  • @jayvadanbhatt9379
    @jayvadanbhatt9379 2 หลายเดือนก่อน

    Good 👍 interview I like it

  • @bachubhaigamit4488
    @bachubhaigamit4488 2 หลายเดือนก่อน

    23:51 Devanshiben you 25:29 brought a beautiful event through Mittalben Patel to us . We expect you will bring such more events in time to come. It appears that only women can understand human being very well.Devanshiben you are bringing such events because you are having heart of mother. We hope you will continue your noble work in future. Thanks

  • @ramsinhrathod97
    @ramsinhrathod97 2 หลายเดือนก่อน

    Good 🎉🎉🎉🎉

  • @laljikvekariyavekariya5169
    @laljikvekariyavekariya5169 หลายเดือนก่อน

    મિત્તલ બેન નું કામ ની વાતો સાંભળીને એમ લાગે કે બહુજ સારું કામ છે,તે બદલ સો સો સલામ કરીએ તો પણ ઓછી પડે

  • @arvindtimbadiya1656
    @arvindtimbadiya1656 2 หลายเดือนก่อน

    VERY GOOD JAMAVAT JAY MATAJI JAY SHRI KRISHNA CONGRATULATIONS 🎉 NEW ZEALAND THI ARVIND BHAI TIMBADIYA NA JAY MATAJI MITAL BEN AND DEVANSHI BEN

  • @Sahasrara1008
    @Sahasrara1008 2 หลายเดือนก่อน +2

    This discussion should have continued for full one hour...

    • @ravalmahendramama9882
      @ravalmahendramama9882 3 วันที่ผ่านมา

      આપનું પૂરું એડ્રેસ મોકલવા વિનંતી

  • @mukeshchavda9173
    @mukeshchavda9173 2 หลายเดือนก่อน

    Nice

  • @rajeshbarad2668
    @rajeshbarad2668 2 หลายเดือนก่อน

    Filling very happy to see both of you to geather. It was my one of my wish which comes true today. You both are made for each other. એક બીજાના પૂરક. Hope will see you both to geather in future. Make a tie both of you. ફાયદામાં રહેશો.❤

  • @M.D.Khaachar
    @M.D.Khaachar 2 หลายเดือนก่อน

    🙏🏻

  • @bharatdattani4338
    @bharatdattani4338 2 หลายเดือนก่อน

    🎉🎉🎉

  • @ashoksadhu918
    @ashoksadhu918 2 หลายเดือนก่อน

    ગુરુ કી જય

  • @kasiramkapdi5126
    @kasiramkapdi5126 2 หลายเดือนก่อน

    વ્હાલા મિત્તલબેનએ પ્રકૃતિના જતન માટે અમારાં બનાસકાંઠાને પસંદગી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર. 🙏🙏😊

  • @VipulsinhRathod-eu6lr
    @VipulsinhRathod-eu6lr 2 หลายเดือนก่อน

    બીજો એપિસોડ કરજો દેવાંશી બેન મિત્તલ બેન સાથે ખુબ સરસ મજાની

  • @hp70
    @hp70 หลายเดือนก่อน

    મીત્તલ બેન જેકાર્ય કરી રહ્યા છે તેનો આભાર વ્યક્ત કરવા મારી પાસે શબ્દ નથી
    મિત્તલબેન તમે સંવિધાનની પહેલા પેજની
    લાઈન આપણે ભારતીય વિ ધ પીપલ્સ
    ખરા અર્થમાં સાર્થક કરી રહ્યા છો

  • @tersingrathva1643
    @tersingrathva1643 2 หลายเดือนก่อน

    2 women's the best work

  • @realpalitana2371
    @realpalitana2371 2 หลายเดือนก่อน +1

    બેઉ મારા ફેવરિટ❤❤❤

  • @ajaydumraliya2775
    @ajaydumraliya2775 2 หลายเดือนก่อน +2

    Tow legends one frem

  • @girish.chavda1232
    @girish.chavda1232 2 หลายเดือนก่อน

    🙏🙏

  • @aalmayur-q3e
    @aalmayur-q3e 2 หลายเดือนก่อน +1

    બેન અમારે ૫૦૦ વીઘા ગૌચર છે .અહીંયા જમીન બોવ જ સરસ છે .પાણી પણ ઓછું જોઈએ એમ છે .પાલડી ગામ ,સિહોર તાલુકો ,ભાવનગર જિલ્લો .

  • @pratikmakwana6216
    @pratikmakwana6216 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @aiyubkhanyasinkhan5943
    @aiyubkhanyasinkhan5943 2 หลายเดือนก่อน

    Mitalben,,anay pachata samaj ,jati, visatar ma pan pravas karvani, anubhav karva mate pryas karva jaruriyat

  • @bhavikpatel2453
    @bhavikpatel2453 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏❤❤❤❤

  • @creativechemistry3418
    @creativechemistry3418 2 หลายเดือนก่อน

    બન્ને મારા ખુબ ગમતા
    તમારા બંને માંથી શીખી છું કે સાચા હોઈએ તો આપડે એકલા પણ એકડા જેવા છીએ

  • @lalitmakwana4565
    @lalitmakwana4565 2 หลายเดือนก่อน

    Nari shakti jindabad aa kaam sirf behnoj kari sske koi ni vedana jani tenu samadhan karvu khubaj agharu kaam chhe vaah ben abhinandan apne

  • @ZalaPravin-hj1oe
    @ZalaPravin-hj1oe 2 หลายเดือนก่อน

    Meeatat. Good. Shcashalful. Comettee. Prakash

  • @RakeshRathva-l5n
    @RakeshRathva-l5n 2 หลายเดือนก่อน +2

    ખજૂરભાઇ ને બોલાવો 👍👍👍

  • @VipulsinhRathod-eu6lr
    @VipulsinhRathod-eu6lr 2 หลายเดือนก่อน

    આજે નેતા નુ કામ કરી રહ્યા છે મિત્તલ બેન પટેલ

  • @shreerambalancersandengine7644
    @shreerambalancersandengine7644 2 หลายเดือนก่อน

    Khajur Bhai Sathe Podcast Karjo

  • @vinodsutariya3691
    @vinodsutariya3691 2 หลายเดือนก่อน

    બેન આપણી પાસે બીજું લાઈક બટન હોય તો કેટલું સારું હતું ખુબ અભિનંદન

  • @hasmukhdesai5031
    @hasmukhdesai5031 2 หลายเดือนก่อน +1

    આપની બુક મેળવવાનું સરનામું આપશો