આ નવી શૃંખલા શરૂ કરી એ ખૂબ ગમ્યું.આ આગળ વધારજો.આ પ્રયત્ન કરવા બદલ નવજીવનને ખૂબ ખૂબ અભિનંદન.આપણને નાની લાગતી આ ઘટનાનું બહુ મોટું શૈક્ષણિક મૂલ્ય છે. આ એપિસોડ સાંભળનાર શ્રોતાઓમાંથી કોઈ ને , સારૂં લખવાની નવી દિશા મળી જાય એવી શક્યતા રહેલી છે. રામભાઈની ઘણી બધી વાતો સાથે હું મારા બાળપણ અને કેળવણીકાળ સાથે સરખાવુ છું ત્યારે , સમજપૂર્વક સહમત થાઉં છું. પછી એક શિક્ષક તરીકે મારાથી સહજ રીતે જે કાંઈ કરી શકાયું તે પણ રામભાઇ કહે છે..એવી નવરાશ, મોકળાશ અને સુવાણ સાથે કામ કરવાનું થયું..એ સંતોષ. ક્યારેક વાર્તા લખું છું.. બિલકુલ મગજમાં વાર્તા ઘૂંટીને પછી મનમાં જ સુધારા વધારા કર્યા પછી જ કાગળમાં લખાય. વાહ ખુબ મજા આવી હો. અમરેલી થી જિતેન્દ્ર જોટાસણા.તા.૨૯/૦૯/૨૦૨૪
ખૂ..બ સરસ મુલાકાત. રામને ઘણું નજીકથી સમજવાની તક મળી. તેમની સમજણ બહુ સહજતાથી કેળવાયેલી છે. કોઇ આડંબર વિનાનું તેનું વ્યક્તિત્વ તેના લેખનમાં દેખાય છે. તેમને ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. મા સરસ્વતીની કૃપા હંમેશા તેમના પર રહે. આપ પણ આવા ઇન્ટરોગેશન કરતા રહો.👍👌
શ્રી રામ મોરી નાની વય માં ખૂબ સરસ લોક ચાહના અને પ્રશિધ્ધી મેળવી છે એ બદલ ખુબ અભિનંદન. નવજીવન ન્યૂઝ ના દરેક નવા વિષય ની રજૂઆત અભિનંદન ને પાત્ર છે. ખૂબજ સરસ રામ મોરી પાસે થી માહિતી જાણવા મળી,👌
રામ મોરીને અભિનંદન. આપે એમની વાતોને સરસ રીતે ખોલાવી એનો આનંદ. પણ એક વાત વધુ સ્પર્શી. આપે આ મુલાકાત નું ટાઇટલ જે આપ્યું એ વધુ ધ્યાન ખેંચી ગયું. પરિષદ અને અકાદમી વિશે રામ મોરી એવુ ટાઇટલ આપ્યું પણ રામે આખી વાત 1 લીટીમાં જ પુરી કરી નાખી. આવું ટાઇટલ આપવાનું જેમને પણ સૂઝ્યું એમને અભિનંદન. સાચા અર્થમાં પત્રકારત્વ ની પાઠશાળા નો એક વધુ ઉત્તમ નમૂનો જોવા મળ્યો. આ શીખવા મળ્યું એનો રાજીપો. કઈ રીતે લોકો ને વાત શીરા ની જેમ ગળે ઉતારી દેવી એ શીખવા મળ્યું. આખી ટીમને અભિનંદન..
ખૂબ જ સુંદર સિરીઝ બહાર પાડી છે.તે બદલ પ્રશાંત દયાલ આણી મંડળીને ધન્યવાદ અને શુભેચ્છાઓ.... અને રામ...હે રામ...કેટલું અસ્ખલિત અને સરસ બોલે છે.હજુ વધુ યશસ્વી કારકિર્દી ઘડાય તેવી રામ મોરીને અઢળક શુભેચ્છાઓ.
રામ મોરી એટલે ખુબ ઊંચાઈએ પહોંચ્યા પછી પણ સહજતાથી કઈ રીતે જીવવું તે તેમની પાસેથી શીખવા જેવું છે...રામ ભાઈની બુક્સ વાંચી છે,તેમને રૂબરૂ મળવાનુ પણ થયું છે...ધરતી સાથે જોડાયેલી વ્યક્તિ... ખુબ ખુબ આશિર્વાદ..
નાની ઉંમર માં જિંદગીનો અનુભવ અને જિંદગી ની ફિલસૂફી ની મોટી વાતો સાંભળવાની ખૂબજ ગમે છે. એક જીવંત પાઠશાળા છે રામ મોરી. ભાવનગર અને ગુજરાત નું અમૂલ્ય રતન. એના મુખમાંથી નીકળતા શબ્દો સીધા એના દિલમાંથી નીકળતા હોય એવુ અનુભવાય છે.
Bhai...Bhai.....Thanks to Introgation for this Nice interview.... Ram Mori na nam ma Mor word already che... Ram ni personality Mor jevi che..Mor je pan activity kare e badha ne Jovi game... e KALA pan kare... Exactly Ram je lakhe che...eni Abhivyakti....Ram ni language Ram nu vision e badhu Mor ni kala jevu che....etle Ram Mori Je lakhe che je views ape che .... Everyone likes it... Thanks for this fine Introgation
રામ મોરીની સાહિત્ય લેખન ને લગતી વાતો સાંભળતા એવું લાગી કે આ કોઈ 20-30 વર્ષો નો અનુભવી લેખક તેની લેખન યાત્રા નો નિચોડ સંભળાવી રહ્યો છે. હું કયારેક કોઇને કહી ચૂક્યો છું, કે માતા-પિતાની સાથે થતું રોજિંદુ વૈચારિક આદાનપ્રદાન એ જ સંસ્કાર છે. બાળકનો પહેલો શિક્ષક તેની માતા છે, કારણ કે બાળક જન્મ થી જ માતાની સૌથી નજીક રહીને તેના પ્રભાવ નીચે જ ઉછરે છે. માતા કોઈ સ્કુલ ના શિક્ષક ની જેમ નોટ પેન્સિલ પકડાવીને સંસ્કાર ના પાઠ નથી શિખવાડતી. તેથીજ બાળક પર સૌથી વધુ પ્રભાવ માતા-પિતા તથા ઘરના અન્ય વડીલોનો હોય છે.
નવજીવન માં નવરત્ન હશે એ તો ખબર નથી પણ આજે પ્રશાંત દયાલે રામ મોરી ને રજુ કરી એક રત્ન તો છે જ એ બતાવી દીધું. નવજીવન ની સામાજિક જવાબદારી અને પત્રકારત્વ એ વિશે ની મુહિમ કાબિલેદાદ છે. રામ મોરી અને પ્રશાંત દયાલ બંને જીવતી વાર્તાઓ છે. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 લખતા રહો... બોલતા રહો.....
રામ તમારો જ નથી, પ્રશાંત દયાળ! એ અમારો છે, સૌનો છે. એની પાસે વક્તા તરીકેની પ્રૌઢિ છે, એ માટે તમે ત્રણેએ સંવાદ માટે એને પ્રેર્યો. ચારેયને હૃદયપૂર્વક અભિનંદન.
આ નવી શૃંખલા શરૂ કરી એ ખૂબ ગમ્યું.આ આગળ વધારજો.આ પ્રયત્ન કરવા બદલ નવજીવનને ખૂબ ખૂબ અભિનંદન.આપણને નાની લાગતી આ ઘટનાનું બહુ મોટું શૈક્ષણિક મૂલ્ય છે.
આ એપિસોડ સાંભળનાર શ્રોતાઓમાંથી કોઈ ને , સારૂં લખવાની નવી દિશા મળી જાય એવી શક્યતા રહેલી છે.
રામભાઈની ઘણી બધી વાતો સાથે હું મારા બાળપણ અને કેળવણીકાળ સાથે સરખાવુ છું ત્યારે , સમજપૂર્વક સહમત થાઉં છું.
પછી એક શિક્ષક તરીકે મારાથી સહજ રીતે જે કાંઈ કરી શકાયું તે પણ રામભાઇ કહે છે..એવી નવરાશ, મોકળાશ અને સુવાણ સાથે કામ કરવાનું થયું..એ સંતોષ.
ક્યારેક વાર્તા લખું છું.. બિલકુલ
મગજમાં વાર્તા ઘૂંટીને પછી મનમાં જ સુધારા વધારા કર્યા પછી જ કાગળમાં લખાય.
વાહ ખુબ મજા આવી હો.
અમરેલી થી જિતેન્દ્ર જોટાસણા.તા.૨૯/૦૯/૨૦૨૪
ખૂ..બ સરસ મુલાકાત. રામને ઘણું નજીકથી સમજવાની તક મળી. તેમની સમજણ બહુ સહજતાથી કેળવાયેલી છે. કોઇ આડંબર વિનાનું તેનું વ્યક્તિત્વ તેના લેખનમાં દેખાય છે. તેમને ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. મા સરસ્વતીની કૃપા હંમેશા તેમના પર રહે. આપ પણ આવા ઇન્ટરોગેશન કરતા રહો.👍👌
શ્રી રામ મોરી નાની વય માં ખૂબ સરસ લોક ચાહના અને પ્રશિધ્ધી મેળવી છે એ બદલ ખુબ અભિનંદન.
નવજીવન ન્યૂઝ ના દરેક નવા વિષય ની રજૂઆત અભિનંદન ને પાત્ર છે.
ખૂબજ સરસ રામ મોરી પાસે થી માહિતી જાણવા મળી,👌
રામ મોરીને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ.... નવજીવન ટીમના તમામ કાર્યકરોને પણ ધન્યવાદ.....
રામ મોરીને અભિનંદન. આપે એમની વાતોને સરસ રીતે ખોલાવી એનો આનંદ. પણ એક વાત વધુ સ્પર્શી. આપે આ મુલાકાત નું ટાઇટલ જે આપ્યું એ વધુ ધ્યાન ખેંચી ગયું. પરિષદ અને અકાદમી વિશે રામ મોરી એવુ ટાઇટલ આપ્યું પણ રામે આખી વાત 1 લીટીમાં જ પુરી કરી નાખી. આવું ટાઇટલ આપવાનું જેમને પણ સૂઝ્યું એમને અભિનંદન. સાચા અર્થમાં પત્રકારત્વ ની પાઠશાળા નો એક વધુ ઉત્તમ નમૂનો જોવા મળ્યો. આ શીખવા મળ્યું એનો રાજીપો. કઈ રીતે લોકો ને વાત શીરા ની જેમ ગળે ઉતારી દેવી એ શીખવા મળ્યું. આખી ટીમને અભિનંદન..
ખૂબ જ સુંદર સિરીઝ બહાર પાડી છે.તે બદલ પ્રશાંત દયાલ આણી મંડળીને ધન્યવાદ અને શુભેચ્છાઓ.... અને રામ...હે રામ...કેટલું અસ્ખલિત અને સરસ બોલે છે.હજુ વધુ યશસ્વી કારકિર્દી ઘડાય તેવી રામ મોરીને અઢળક શુભેચ્છાઓ.
આમાં ઇન્ટ્રોગેશન કરતા ફર્ધર સ્ટેટમેન્ટ વધારે લાગ્યુ!ધન્યવાદ,અદ્ભુત ઇન્ટ્રોગેશન.
ભાઈ શ્રી રામને અને નવજીવન ન્યૂઝ ને ખુબ ખુબ અભિનંદન.ખુબ મજા આવી. રામભાઇ ને હાર્દિક શુભામનાઓ.🎉🎉🎉🌹🌷
This is extremely nice series!! Please continue with it!! We’ll wait for next episode!!
લક્ષ્મી અને સરસ્વતી બેઉ રામના કોઠે વસે..❤
રામ મોરી એટલે ખુબ ઊંચાઈએ પહોંચ્યા પછી પણ સહજતાથી કઈ રીતે જીવવું તે તેમની પાસેથી શીખવા જેવું છે...રામ ભાઈની બુક્સ વાંચી છે,તેમને રૂબરૂ મળવાનુ પણ થયું છે...ધરતી સાથે જોડાયેલી વ્યક્તિ... ખુબ ખુબ આશિર્વાદ..
રામ મોરીની સર્જન યાત્રા અને સર્જક પ્રક્રિયા વિષે સાંભળ્યું અને અત્યંત રસપ્રદ વાતો કરી.ખુબજ આનંદ થયો.
વાહ રામભાઈ 🙏🙂 લાખાવાડ ગામ ના છો એ આજે ખબર પડી. એ વાત નો આનંદ છે કે શેત્રુંજી ના કાંઠા માં એક સાહિત્ય નું શૃંગ ઉછર્યું 🙌🙌.
નાની ઉંમર માં જિંદગીનો અનુભવ અને જિંદગી ની ફિલસૂફી ની મોટી વાતો સાંભળવાની ખૂબજ ગમે છે. એક જીવંત પાઠશાળા છે રામ મોરી. ભાવનગર અને ગુજરાત નું અમૂલ્ય રતન. એના મુખમાંથી નીકળતા શબ્દો સીધા એના દિલમાંથી નીકળતા હોય એવુ અનુભવાય છે.
રામ મોરીએ આટલી નાની ઉંમરે એક સારા લેખક તરીકે અદ્ભુત ક્ષમતા અને સમજણ કેળવી છે. ❤❤❤
રામભાઈ મોરી ને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ 💐 ♥️
રામ મોરીએ ખૂબ જ સરળ અને સહજ છતાં અસરકારક જવાબો આપ્યા છે...
આમનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે.
નવજીવન, રામ, અને પ્રશાંત ભાઈ ત્થા તેની ટીમને ખુબ ખુબ શુભેચ્છા,
ખુબ સારો માણસ છે મળવા જેવો માણસ😊😊
Bhai...Bhai.....Thanks to Introgation for this Nice interview.... Ram Mori na nam ma Mor word already che... Ram ni personality Mor jevi che..Mor je pan activity kare e badha ne Jovi game... e KALA pan kare... Exactly Ram je lakhe che...eni Abhivyakti....Ram ni language Ram nu vision e badhu Mor ni kala jevu che....etle Ram Mori
Je lakhe che je views ape che .... Everyone likes it... Thanks for this fine Introgation
વાહ રામ મોરી અભિનંદન
ખૂબ સરસ..ગમ્યું.
રામ ભાઇ જેવા સમજદાર લોકો નવજીવન નુ ગોરવ છે
રામ મોરીની સાહિત્ય લેખન ને લગતી વાતો સાંભળતા એવું લાગી કે આ કોઈ 20-30 વર્ષો નો અનુભવી લેખક તેની લેખન યાત્રા નો નિચોડ સંભળાવી રહ્યો છે. હું કયારેક કોઇને કહી ચૂક્યો છું, કે માતા-પિતાની સાથે થતું રોજિંદુ વૈચારિક આદાનપ્રદાન એ જ સંસ્કાર છે. બાળકનો પહેલો શિક્ષક તેની માતા છે, કારણ કે બાળક જન્મ થી જ માતાની સૌથી નજીક રહીને તેના પ્રભાવ નીચે જ ઉછરે છે. માતા કોઈ સ્કુલ ના શિક્ષક ની જેમ નોટ પેન્સિલ પકડાવીને સંસ્કાર ના પાઠ નથી શિખવાડતી. તેથીજ બાળક પર સૌથી વધુ પ્રભાવ માતા-પિતા તથા ઘરના અન્ય વડીલોનો હોય છે.
❤ રામભાઈનુ ગજબનુ ઇન્ટરવ્યૂ...
Bahu j sunder!
નવજીવન માં નવરત્ન હશે એ તો ખબર નથી પણ આજે પ્રશાંત દયાલે રામ મોરી ને રજુ કરી એક રત્ન તો છે જ એ બતાવી દીધું. નવજીવન ની સામાજિક જવાબદારી અને પત્રકારત્વ એ વિશે ની મુહિમ કાબિલેદાદ છે.
રામ મોરી અને પ્રશાંત દયાલ બંને જીવતી વાર્તાઓ છે. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
લખતા રહો... બોલતા રહો.....
અભિનંદન 🎉
રામ મોરી ને સંયુક્ત કુટુંબ નો વારસો અને ગ્રામ્ય જીવન અને સ્વાશ્રયી જીવન કામમાં આવેલ લાગે છે,
સંયુક્ત કુટુંબ નો મુખ્ય ફાયદો.
Ram mori 🤗♥️
Raambhai maza aavi gai
👏🏻👏🏻❤️✍🏻👍🏻
Khub maja aavi....Sir.........
રામ આપણા બધા નો છે😊👌👌👌
રામ મોરી મને સંસ્કૃતિના રખેવાળ લાગે છે,
નામ મજ તાકાત છે... એ તમારો કે અમારો નથી એ તો પુજતો છે ❤
Abhar navjivan
વાહ હાવજ 🎉
Ram ram. Sara's. Introget
અજય સોની
રામ મોરી એ શિક્ષક માટે માસ્તર શબ્દ વાપર્યો તે એમની શિક્ષક માટે ની પસંદગી દર્શાવે છે
આ વિડિયો માથી કટીંગ કરી ને રિલ બનાવી શકુ????
રામ તમારો જ નથી, પ્રશાંત દયાળ! એ અમારો છે, સૌનો છે. એની પાસે વક્તા તરીકેની પ્રૌઢિ છે, એ માટે તમે ત્રણેએ સંવાદ માટે એને પ્રેર્યો. ચારેયને હૃદયપૂર્વક અભિનંદન.
..🫡🦚.. Mr.. Ram.. After મેઘાણી સાહેબ... Ur.. May be.. રાષ્ટ.. શાયર.. Your fast term complited.. Good luck yo🫵.. Second term.. Don't you turn 🤓🤓👍🙏🦚🦚
Ram mori kohinoor chhe...
Mara mama nu gam lakhavad nu gaurav
નાની ઉંમરે વધુ જજમેન્ટલ ન બનો...
આવું ટાઇટલ n સમજાયું
રામભાઈ મોરી ના ગામ નું નામ?
LAKHAVAD
Ram Mori kardiya rajput che ke su
હા કારડીયા રાજપુત છે ભાવનગર જીલ્લો
@@KarshanbhaiPatel-vk7ffhaa
સ્વાધ્યાય એ સંપ્રદાય નથી પણ પરિવાર છે
Aava loko ne kon jota hase🥹😂😂😂😂 pacha 3,3 interview leva vada che bolo😃😃😃😃… content bachyu j nathi have evu lage che bolo