1999 નિમણૂંક વાળા માટે ર૦ વર્ષ ઉચ્ચતર પગાર ગણતરી / Salang nokri 20 nu uchchtar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • #salangnokri

ความคิดเห็น • 31

  • @khrishangchavdaandfamily6732
    @khrishangchavdaandfamily6732 2 ปีที่แล้ว +1

    Good

  • @truptilanghnoja4413
    @truptilanghnoja4413 2 ปีที่แล้ว +1

    વિડિયો બનાવવા માટે આભાર

  • @jigneshpatel-tk3hp
    @jigneshpatel-tk3hp 2 ปีที่แล้ว

    Thnx sir

  • @rajeshbhagat7035
    @rajeshbhagat7035 2 ปีที่แล้ว +1

    13/01/1999 ખાતામાં દાખલ હોય તો કેટલો બેઝિક કેટલો થાય??

    • @ShreyashDabar
      @ShreyashDabar  2 ปีที่แล้ว

      th-cam.com/video/ApZicBqW-E8/w-d-xo.html

  • @ninamaramesh9188
    @ninamaramesh9188 10 หลายเดือนก่อน

    Nagapalika na shshakona pagar rivise no vidio jaldi muko badhaj like karse

  • @RakeshPatel-km7km
    @RakeshPatel-km7km 2 ปีที่แล้ว

    22.2.1999 દાખલ તારીખ વાળાનો જુલાઈ22માં બેઝિક કેટલો થાય??

  • @varsharathod9298
    @varsharathod9298 2 ปีที่แล้ว +1

    મારી નિમણુંક તારીખ 21/12/1999 છે, તો પગાર ની ગણતરી આપેલ વિડિઓ મુજબ થાય કે અલગ રીતે થાય?

  • @pnbamaniya5729
    @pnbamaniya5729 2 ปีที่แล้ว

    23-07-2001 Dakhal tarikh nu 20 varsha nu U.pagar ketalu thay te janavso.

  • @valamdasmalivad5586
    @valamdasmalivad5586 2 ปีที่แล้ว

    સાહેબ શ્રી,
    મારી ખાતામાં દાખલ તારીખ 21-12-1998 છે.મારી એક મહિના ની કપાત રજા ભોગવેલ છે તો મને સળંગ નોકરી માં હાલમાં મારો બૅઝિક પગાર તથા અન્ય ભથ્થા સહિત કેટલી રકમ મળવા પાત્ર થશે તે સવિસ્તાર જણાવશો.

  • @kalppatel607
    @kalppatel607 2 ปีที่แล้ว

    સર આની excel file મુકો તો સારું...આભાર...

  • @manojmodi3519
    @manojmodi3519 2 ปีที่แล้ว

    મારી સર્વિસબુકમાં દાખળતારીખ 8/12/1999 સાથે શાળા સમય દરમિયાન હાજર એવું લખેલ છે.તો સળંગ નોકરી માટેકયાંય નડતર રૂપ બની શકે કે કેમ તે જણાવશો

    • @ShreyashDabar
      @ShreyashDabar  2 ปีที่แล้ว +2

      Na

    • @manojmodi3519
      @manojmodi3519 2 ปีที่แล้ว

      @@ShreyashDabar
      આમાં જે દિવસે મને નિમણૂંક હુકમ મળેલ છે તે જ દિવસે શાળા સમયમાં હાજર થયેલ છું તેની નોંધ સર્વિસબુકમાં શાળા સમય દરમિયાન હાજર એવું લખેલ છે .હવે સળંગ નોકરી માટે મુકેલ તો કહે છે કે આ શાળા સમય દરમિયાન હાજર એવું ના ચાલે તો શું કરવું કે પછી આ રીતે જે દિવસે ઓર્ડર મળ્યો તે દિવસે હાજર થયા હોય તો આ રીતે લખી શકાય.દાખલ તારીખ 8 /12/1999 છે
      આના લીધે હજુ સળંગ નોકરી નો ઓર્ડર આવતો નથી

  • @mmmeducation1986
    @mmmeducation1986 2 ปีที่แล้ว +1

    સાહેબ શિક્ષક શનિવારે શાળા સમય પછી હાજર થાય તો શિક્ષકની સિનિયોરિટી રવિવાર થી ગણાય કે સોમવાર થી? please rpy

    • @ShreyashDabar
      @ShreyashDabar  2 ปีที่แล้ว +1

      શનિવાર થી જ.

    • @ShreyashDabar
      @ShreyashDabar  2 ปีที่แล้ว

      શનિવાર થી

    • @mmmeducation1986
      @mmmeducation1986 2 ปีที่แล้ว

      સાહેબ મારી ખાતામાં દાખલ તારીખ 24/04/2010 ...શાળા સમય બાદ ની છે. છે.તો ફૂલ પગાર નો ઓડર પાંચ વર્ષે કઈ તારીખે મળે?

    • @mmmeducation1986
      @mmmeducation1986 2 ปีที่แล้ว

      તમે તમારો મોબાઈલ નંબર આપો સર...please

    • @ShreyashDabar
      @ShreyashDabar  2 ปีที่แล้ว

      shreyashdabar@gmail.com पर number તમારો mokljo

  • @gitaben6064
    @gitaben6064 2 ปีที่แล้ว +2

    ૨૫/૨/૯૯ વાળાને ૨૦નું ઉચ્ચોતર પગાર 1/1/21નો પગાર જણાવશો.
    I/I/21નો પગાર 52000 મળે છે તેબરાબર છે કે ?

    • @ShreyashDabar
      @ShreyashDabar  2 ปีที่แล้ว

      Yes barabar છે
      15700+4400=20100
      52000

  • @nileshkumardabhi7130
    @nileshkumardabhi7130 2 ปีที่แล้ว

    હું વર્ગ 4 નો કર્મચારી છું અને 2004 મા હું1500 ફિક્સ પગારમાં લાગ્યો 2009 મા પાંચ વર્ષ પુરા થયા આજે મને 21700 પગાર મળે છે તો મને ઉચ્ચતર કેટલું મળે 🙏🏻

    • @ShreyashDabar
      @ShreyashDabar  2 ปีที่แล้ว

      તમને 12 અને 24 વરસે ઉચ્ચત્તર પગાર ધોરણ મળે

  • @rameshkumargoyal528
    @rameshkumargoyal528 2 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ આભાર સર મારી વિનંતીના માત્ર બે કલાક માં જ વિડિયો મૂક્યો તે બદલ ફરીથી થેક્સ.

  • @dineshbhaisurani4320
    @dineshbhaisurani4320 2 ปีที่แล้ว

    24/01/2000 વાળાની ગણતરી કેવીરીતે કરવી સાહેબ plz જણાવશે

  • @ninamaramesh9188
    @ninamaramesh9188 10 หลายเดือนก่อน

    નગરપાલિકાના શિક્ષકોનારિવાઈઝપગારનોવિડિયોમૂકો

    • @ninamaramesh9188
      @ninamaramesh9188 10 หลายเดือนก่อน

      th-cam.com/users/shortsCdFl7uMBxq0?si=LcYkh0Pcq7RsUlE9

    • @ninamaramesh9188
      @ninamaramesh9188 10 หลายเดือนก่อน +1

      સરરિવાઈઝવિડિયોજલદીમૂકો

    • @ShreyashDabar
      @ShreyashDabar  9 หลายเดือนก่อน

      kai babat che? koi paripatra chhe?