Saheb Aa babate સમજવું ઘણું અઘરું છે પણ મારે એક પ્રશ્ન છે જો વર્ગ 3માંથી બઢતી મળે એમ છે પરંતુ મારી ઘણી એવી પરિસ્થિતિ વચ્ચે. કે હું પ્રમોશન લેવા માગતી નથી તો મને. ઉચ્ચતર નો લાભ મળી સકે😊
મારી શિક્ષકમાંથી Htat માં તારીખ 02/01/2018 નાં રોજ બઢતી થઈ છે તો મને કાલ્પનીક ઇજાફો મળવાપાત્ર છે કે નહીં? જો મળે તો કયા પરિપત્ર મુજબ.તે ઠરાવની pdf મળે તો સારું.
Sir 1 જાન્યુઆરી 2024 આગામી ઇજાફા તારીખ હોય અને બઢતી 20.12.2023 અને કર્મચારી બઢતીની તારીખથી પગાર બાંધણી કરવા વિકલ્પ આપે છે ત્યારે ifms માં આ પ્રમાણે પગાર બાંધણી કરી સકાતી નથી એનું કારણ જણાવવા વિનંતી છે.સિસ્ટમ આગામી ઇજાફા ની તારીખ 1.7.24 લે છે.1.1.24 લેતું નથી જે બાબતે જરૂરી માર્ગદર્શન આપવા વિનંતી છે.
હાજર તારીખ -૦૭/૦૬/૨૦૨૧ કપાત પગાર તારીખ-૧/૦૯/૨૦૨૧ થી ૨૯/૧૦/૨૦૨૧=૫૯ દિવસ, ૨૩-૧૧-૨૦૨૧ થી ૧-૧૨-૨૦૨૧=૦૯ ૮/૧૨/૨૦૨૧-૦૧ કુલ કપાત પગાર રજા -૬૯ દિવસ બે વર્ષ નો અજમાયશી સમય ૧૪/૦૮/૨૦૨૩ ના રોજ પૂર્ણ કરેલ છે ઈજાફા તારીખ કઈ આવશે??
સર આપનો ખુબ ખુબ આભાર......એકદમ સરળ અને સચોટ માહિતી આપી પગાર બાંધણી શીખવાડવા બદલ....thank you 😊
ખુબ સુંદર... સાહેબ
Very good work saheb
Outstanding sir..keep on...❤
The best ❤❤❤❤
Very nice information 👌
Very good information sir
Vary nice
આભાર સર
Fix pagaar માંથી ફૂલ પગાર માં આવે ત્યારે પે ફિક્ષેશન કરવું ફરજિયાત છે ?
Great
બઢતી હુકમની તારીખ થી પગાર ફિક્ષેશન કરવું કે બધતિવાલી જગ્યાએ હાજર થયા હોઈ તે તારીખથી બઢતી પગારનું ફિક્ષેશન કરવાનું થાય
Sir 1/7 increment ni tarikhe pay fixation kare 6 to next increment 1st January ave ke nai?
સર હાલમાં હું રિટાયર છુ લેવલ7 થી પેનશન મળે છે તો 10.20.30.નો લાભ મળશે કે કે મ
Saheb Aa babate સમજવું ઘણું અઘરું છે પણ મારે એક પ્રશ્ન છે જો વર્ગ 3માંથી બઢતી મળે એમ છે પરંતુ મારી ઘણી એવી પરિસ્થિતિ વચ્ચે. કે હું પ્રમોશન લેવા માગતી નથી તો મને. ઉચ્ચતર નો લાભ મળી સકે😊
ના
સર, કોઈ કર્મચારીને deemed date થી પ્રોમોશન મળેલ હોય, ત્યારે પે ફિકસેશન કઈ રીતે કરવું?
Sir deemed date thi pramotion malyu hoi eno ek example apto video banavjo ne...and thank you for this video..
Sir pramotion mate su babato dhyane levi tena tamam step no ak video banavo ne sir
સાહેબ હાલ માં 1900 ગેડ પે બેઝીક 24500 છે 10 વષૅ 2023 પુરા થાય છે તો 10 નો લાભ મળતા ગેડ પે 2400 થાય છે તો હવે મારો નવો બેઝીક કેટલો થાય તે જણાવશો સાહેબ
મારી શિક્ષકમાંથી Htat માં તારીખ 02/01/2018 નાં રોજ બઢતી થઈ છે તો મને કાલ્પનીક ઇજાફો મળવાપાત્ર છે કે નહીં?
જો મળે તો કયા પરિપત્ર મુજબ.તે ઠરાવની pdf મળે તો સારું.
એડ હોક બઢતી આપેલ હોય તો ફિકસેશન કઈ રીતે થાય.
દા .ત .29/12 ના વર્ગ-2 માંથી વર્ગ-1 માં એડ હોક બઢતી આપેલ છે
આશા રાખું છું સાહેબ તમે મને યોગ્ય. માર્ગ દર્શન આપસો
ખાતાકીય તપાસ બાદ નિર્ણય યોગ્ય ના લાગે તો અપીલ માં જવાની પ્રોસેસ જણાવશો 🙏🙏🙏 સાહેબ
અપીલ શિસ્ત અધિકારીના ઉપલા અધિકારીને કરાય અથવા ટ્રિબ્યુનલ કે કોર્ટમાં કરાય
એનો પ્રોસેસ નો વિડિઓ બનાવજો સાહેબ 🙏🙏 વિનંતી છે
@@hareshjoshi-trainermotivat2357 સાહેબ અપીલ આક્ષેપીત કર્મચારી જ કરી શકે કે ફરીયાદી પણ.?
Sir 1 જાન્યુઆરી 2024 આગામી ઇજાફા તારીખ હોય અને બઢતી 20.12.2023 અને કર્મચારી બઢતીની તારીખથી પગાર બાંધણી કરવા વિકલ્પ આપે છે ત્યારે ifms માં આ પ્રમાણે પગાર બાંધણી કરી સકાતી નથી એનું કારણ જણાવવા વિનંતી છે.સિસ્ટમ આગામી ઇજાફા ની તારીખ 1.7.24 લે છે.1.1.24 લેતું નથી જે બાબતે જરૂરી માર્ગદર્શન આપવા વિનંતી છે.
પોલીસ નો રજા પગાર કેવી રીતે બની છેઃ
Prmotion. Levu. Farjiyat che?!????
ના પરંતુ ભવિષ્યમાં ક્યારેય ઉચ્ચતર પગાર ધોરણ નહીં મળે
સાહેબ પ્રાથમિક શિક્ષક માંથી htat માં બઢતી વાળાને આ કાલ્પનિક ઇજાફો અને પગાર બાંધણી માટે વિકલ્પ મળે.
બડતી હોય તો મળે સીધી ભરતી હોય તો ના મળે ઉચ્ચતર મળેલું હોય તો ના મળે
@@hareshjoshi-trainermotivat2357 Thanks sir
હાજર તારીખ -૦૭/૦૬/૨૦૨૧
કપાત પગાર તારીખ-૧/૦૯/૨૦૨૧ થી ૨૯/૧૦/૨૦૨૧=૫૯ દિવસ, ૨૩-૧૧-૨૦૨૧ થી ૧-૧૨-૨૦૨૧=૦૯
૮/૧૨/૨૦૨૧-૦૧
કુલ કપાત પગાર રજા -૬૯ દિવસ
બે વર્ષ નો અજમાયશી સમય ૧૪/૦૮/૨૦૨૩ ના રોજ પૂર્ણ કરેલ છે
ઈજાફા તારીખ કઈ આવશે??
Juni pensan yojana ane navi pensan yojana banne no tafavat ni jankari janavva v
Ok
Sir mari incriment date chhe 1-7 maru pramosshan dyu chhe March ma mali jase to mara mate kai faidakarak rehshe incriment date thi ke March thi
બુધવારે રાત્રે 9:30 વાગે ફોન કરો
@@hareshjoshi-trainermotivat2357 o k sir
Sir, kindly prepare video under rule 23 of GCSR pay
બનાવેલો છે સર્ચ કરો
કલાર્ક ની ભૂલને કારણે ખોટો વિકલ્પ આપે હોય અને પગાર બાંધણી થઈ ગઈ હોય તો વિકલ્પ કેવી રીતે બદલી શકાય
આર કે ભૂલ કરી હોય પણ વિકલ્પ ના ફોર્મ માં તમારી સહી લીધેલી હશે હવે સુધારાને કોઈ અવકાશ નથી
Level 7 ane 8 na udaharan sathe 1 vdo banavjo...ema ghani visangta che
Ok
સાહેબ આપનો નંબર આપશો
9427300891 સમય whatsapp પર મેળવી પછીથી ફોન કરવો
સાહેબ મારે આપનો સંપર્ક કરવો હોય તો મોબાઈલ નંબર આપવા વિનંતી
9427300891 whatsapp કરી વાત કરવા માટે ટાઈમ લઈ પછી ફોન કરશો
Harish Bhai Phone Number Samaj Nahi Aaya
9427300891