પગાર વધારા બાદ ગાંધીનગરના કર્મચારીઓએ શું કહ્યું? | Fix Pay Reaction |Salary Increment |News18 |N18V
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- Bhupendra Patel government gave Diwali gift, increased fixed salary by 30 percent, employees' demand to remove fixed salary system, employees reacted to salary increase, also welcomed the decision to increase salary
ભૂપેન્દ્ર પટેલ સરકારે આપી દિવાળી ગિફ્ટ, ફિક્સ પગારમાં 30 ટકાનો કર્યો વધારો, ફિક્સ પગાર પ્રથા દૂર કરવા કર્મચારીઓની માગ, પગાર વધારા પર કર્મચારીઓએ આપી પ્રતિક્રિયા, પગાર વધારવાના નિર્ણયનું સ્વાગત પણ કર્યું.n18oc_gujarat
#gandhinagarnews #fixpay #governmentemployees #salaryincrement
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati
ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોને કોઈ વધારો મળ્યો જ નથી 😢
કોન્ટેક્ટ સિસ્ટમમાં કોણ બોલશે કોન્ટ્રાક્ટ સિસ્ટમ
વોટ ફોર OPS... પરીવર્તન જરૂરી દેશ હિત મે.... સાઇલેન્ટ વોટ
A to cm karmachari ne dukhe mathu ne dava pet ni ape evu chhe# fix pay team😊😅
બેન જરાં જ્ઞાન સહાયક નું પણ બતાવજો ભૂલી ગયા લાગે
156 આપી છે સીટો હવે કંઈ ન થાય. 😅😅
સાચી વાત છે ભાઈ😮😢😢😢
Full pagar sathe nokari aapvi joi e
Out sorus vala nu kaink vichro
2000 ની સાલથી ફિક્સ પગારની નીતી ચાલે છે
આંગણવાડી પગાર વધશે
😢😢😢😢😢😢😢
આટલા પગાર માજો તમને લોલીપોપ અને શોષણ લાગતું હોય તો પ્રાઇવેટ જોબ કરી જુઓ ખબર પડે કેટલું કામ કરવું પડે અને કેટલો પગાર માળે છે
Sachi vat. News chennal Vada tya jata j nathi
Bhani juvo banavi juvo Election, nu yek divshani kamgiri Kari juvo, pachhi ,,,,,,bhulijaso,,,,
સુપ્રીમ કોર્ટ ચુકાદો કેમ આપતી નથી ?
😂😂😂😂😂😂😂😂😂😂
High court na chukada ne to man aapo
Badal sarkari Bahu mast naya episode Gandhinagar ki mast later card se minimum vetan 35 10/10/2025
Bhajpa Sarkar bhrashtachar ne shoshan karva se abhi jo kushvaha Pinocchio Gujarati bhajan Gujarati drama bajaye jagrukta Vani jarur se aapa jab tumne Kasam bajab gajraj man garibi dur karne dur karvaye likhe Haryana gane Gujarati Jay company wala hath majbut hone kam daru Na hath na bada karo BJP 😢Sarkar😂 Gujarat mein per jaane ka sofa mang Pina thi Aaj Sarkar contact system Shiva angrejon ne jaisa aasan tarika all Indiana worker anusandhan work away Jago re😢
Exploitation with Gujrat youngsters in Government sector....
26000 ma ghar no chale
REMOVE FIX PAY...
Shame on Gujarat as a developed state
Saru that che ane vadhare pgar joi che pachi sarkar biji vastu ma bhav vadhare che garib game tetli mhenat kare garibj rhevano aa badha andolan Kari pagar vadhari le che toy Santosh nathi
Avu hoy to . Privet company ma tame kem jata nathi . Tya garib loko majuri kare che . Te garib ni su halat thati hase . 💯🙏
એક નોકરી લેવા માટે કેટલી મજૂરી કરવી પડે એની કલ્પના કરી છે..દિવસ ની 12 -12 કલાક ની મહેનત , રાત દિવસ ઉજાગરો,સમાજ કુટુંબની અપેક્ષાના દબાણ વચ્ચે 5- 6 વર્ષ આપી દો ..લાખો ફી ભરો clasis હોસ્ટેલની ત્યારે એક નોકરી મળે...એમાંય મળી તો મળી બાકી જોઈ આવો ગાંધીનગર માં ,ખૂણે ખૂણે તૈયારી કરવા વાળા હજારો જોવા મળશે.... બાકી બધા અહી પોતાના હક માગે છે...કોઈ વધારાનું નથી માગતું.
No posay to nokari muki do amara jeva teyaraj se
Pagar biil ma nathi vadharayo
Koyni vat koy sabhadvanu nathi , B J P mahan,,,,,,,,!
Congress puro pagar aapti hti
Bjp conntenue loly pop to fix pay employees
Election ni lolipop aapi didhi