છઠ્ઠી ની વિધી Chhathi Ni Vidhi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 พ.ย. 2024

ความคิดเห็น • 450

  • @shwetamehta2816
    @shwetamehta2816 ปีที่แล้ว +1

    Amit bhai & Rinkal Ben tamari dhingli saras chhe pappa jevi thase aevu lage chhe khub khub aashirwad dikri ne 🙌🙌🤗🤗😘😘😘😘😘🤗🤗🤗

  • @darshnadsavaliya7645
    @darshnadsavaliya7645 ปีที่แล้ว +1

    Amit Bhai bov khus thya tame ak dikri na papa bani ne srs ❤❤

  • @kalpeshthakor6909
    @kalpeshthakor6909 ปีที่แล้ว +1

    અમિત ભાઇ જેવી લાગે છે

  • @naravatkatara4316
    @naravatkatara4316 ปีที่แล้ว +1

    Khub SARS rinkal Ben Amit Bhai 👌

  • @sbgaming9179
    @sbgaming9179 ปีที่แล้ว +1

    Cute dhangli namekajo ho pasha❤❤❤❤❤👌👌chathi mast hati ho amita bhai rinkal ben

  • @krishnakoradiya9052
    @krishnakoradiya9052 ปีที่แล้ว +1

    mava nay khav to tamari dhingali khub khush thase

  • @pravinsagathiya6351
    @pravinsagathiya6351 ปีที่แล้ว +1

    baby to rinkal maci jevi j lage chhe! congratilations amit uncel and rinka anti🎉🎉🎉🎉🎉 baby akadam svastha rahe avi prarthna 😊😊😊 jay ramapir

  • @swetapatel6076
    @swetapatel6076 ปีที่แล้ว +1

    Bagavan sukh santi dena klyan karna prbhu sita ram Jay Shree krusan

  • @jagrutibambhaniya1589
    @jagrutibambhaniya1589 ปีที่แล้ว +1

    Bov saras kare se tamare 👍

  • @vasantparmar9595
    @vasantparmar9595 ปีที่แล้ว +1

    રામ રામ ને સીતારામ

  • @facezevic1333
    @facezevic1333 ปีที่แล้ว +1

    શુભ આશિર્વાદ

  • @shreemahalaxmivalves657
    @shreemahalaxmivalves657 ปีที่แล้ว +1

    Video to ખૂબ ખૂબ સરસ લાગ્યો
    Pan rinker tari tabiyt sachvje haju to સાવ કાચી સુવાવડ કેવાય bahu બહાર na નીકળીસ ઠંડી ma nahi to tu ane dikri બે બીમાર padso માતાજી તમારા બે ni rksa kare 💃💃💃💃👌👌👌

  • @gautamjmod3231
    @gautamjmod3231 ปีที่แล้ว +1

    સરસ ગુડ ‌👍👌

  • @PrafulaMehta-j5b
    @PrafulaMehta-j5b ปีที่แล้ว +1

    Congratulations ben

  • @arjunbariaofficeal0.195
    @arjunbariaofficeal0.195 ปีที่แล้ว +2

    અજુન બારીયા સીગર પાવાગઢ ગામ થી ફુલ સપોર્ટ છટી ની વિધી બહું ગમે મને નામ શું છે કોમેન્ટ માં જણાવો

  • @fariyvlog2353
    @fariyvlog2353 ปีที่แล้ว +1

    Ram Ram Sitaram

  • @bhupatbhaikhachar6694
    @bhupatbhaikhachar6694 ปีที่แล้ว +1

    Jay meldi ma

  • @darbarkanubhai5686
    @darbarkanubhai5686 ปีที่แล้ว +1

    Ekadam Sundar

  • @kalpeshsolanki6313
    @kalpeshsolanki6313 ปีที่แล้ว +1

    ડેમોલ પેટલાદ નજીક thi હુ તમારી વીડિઓ રોજ઼ જોવુ છુ khub khub સરસ છે તમારી ઢીંગલી.

  • @drashtigajera3360
    @drashtigajera3360 ปีที่แล้ว +1

    શ્રીશા:- રાધારાની

  • @sonaltalavia8350
    @sonaltalavia8350 ปีที่แล้ว +1

    Very nice

  • @rameshbalasara7231
    @rameshbalasara7231 ปีที่แล้ว +1

    Bov srs

  • @Harshjagani
    @Harshjagani ปีที่แล้ว +1

    Rikl Ben chadi sushi ma Bhar no nikday 7divs pchi Bhar nikday pap lage😮😮😮😮

  • @bhavnabenthakor7164
    @bhavnabenthakor7164 ปีที่แล้ว +2

    બહુ સરસ લાગ્યો વિડીયો રિંકલબેન👌👌👌

  • @BhageshwariMali
    @BhageshwariMali 4 หลายเดือนก่อน +1

    👌👌👌👌

  • @vyomgamer8205
    @vyomgamer8205 ปีที่แล้ว +1

    Wah mast lage ho dhingali ane am j dhingali ben hasta reh ane tame badha always happy raho evi prabhu pase prathana ne tamari dhingali ne nirogi jivan ne lambu આયુષ્ય made evi prathana jai shree krishna 🙏

  • @moviesmusic-9
    @moviesmusic-9 ปีที่แล้ว +2

    તમારા દેશી હોય એટલે તમારા વિડિયો જોવા બોવ જોવા ગમે છે ટાઈમ ન હોય તો પણ તમારા વિડિયા ફરજિયાત જોવ છુ

  • @prakashdharajiya6100
    @prakashdharajiya6100 ปีที่แล้ว +1

    રામ રામ ને સીતારામ તમારા વિડિયો સરશ છે તમે ખુશ રહો

  • @jamodvilas4576
    @jamodvilas4576 ปีที่แล้ว +2

    રામ રામ ને સીતારામ રીંકલ બેન અને અમિત ભાઈ ને શું નામ રાખું છે ઢીંગલી નું

  • @kalpeshbariyaofficial8657
    @kalpeshbariyaofficial8657 ปีที่แล้ว +2

    Super 💙👍

  • @kadavajithakor2224
    @kadavajithakor2224 ปีที่แล้ว +1

    ખુબ આગળ વધો એવી શુભકામનાઓ

  • @Villagee13
    @Villagee13 ปีที่แล้ว

    રામ રામ ને સિતારામ અમિતભાઈ અને રિકલબેન ને છઠ્ઠી થઈ ગયો પણ નામ શું પાડ્યુ😮😮😮

  • @neetaantani916
    @neetaantani916 ปีที่แล้ว +1

    ❤ dhingli khub sundar chhe... khub Ashirwad🙌

  • @laljidabhi-6853
    @laljidabhi-6853 ปีที่แล้ว +4

    ઢીંગલી નુ શુ નામ રાખ્યું 🎉🎉❤

  • @RajPatani-q5j
    @RajPatani-q5j ปีที่แล้ว +2

    રામ રામ ને સીતારામ હું શૈલેષભાઈ ગોંડલ થી નામ શું પાડ્યું એ તો કીધું નઈ ?

  • @shilpaparmar8565
    @shilpaparmar8565 ปีที่แล้ว +2

    જય શ્રી કૃષ્ણ સરસ છઠ્ઠી કરી બધાને પરમપરા અલગ અલગ હોય ઢીંગલી સરસ છે વિધાતા સારા લેખ લખે જીવનમા ખુબ પગતી કરે એવી શુભકામના 🎉🎉🎉🎉

  • @Amitalishavlog1323
    @Amitalishavlog1323 ปีที่แล้ว +2

    ખુબ ખુબ અભિનંદન રિંકલ બેન અમિત ભાઈ તમે મમ્મી papa બની ગયા 🥰🥰🥰🥰 mataji તમારી બેબી ને સારા આશીર્વાદ આપે

  • @abbasshahmadarabbasshahmadar
    @abbasshahmadarabbasshahmadar ปีที่แล้ว +2

    सरस छे ढीगली ❤❤❤🎉🎉🎉🎉 जय माताजी

  • @komalvalodara2794
    @komalvalodara2794 ปีที่แล้ว +12

    જય મોગલ માં બહુ સરસ છઠ્ઠી નો રિવાજ બહુ સરસ છે 😊😊🙏🙏

  • @rewantinagda333
    @rewantinagda333 ปีที่แล้ว +7

    બેબી સુંદર 6. અમે આશા કરીયે કે છઠી માં સુભ્ લેખ લખે .અને મમી પપા ની લાડલી ❤🎉❤ રહે

  • @ktmlovers6055
    @ktmlovers6055 ปีที่แล้ว +1

    Amitbhai and rinkalben ne pari se ઢીંગલી
    👇

  • @sureshtank8197
    @sureshtank8197 ปีที่แล้ว +2

    Jay mataji. Congregation

  • @ratanbenchavda9115
    @ratanbenchavda9115 ปีที่แล้ว +2

    Hu valsad thi અભિનંદન આપું છુ ઢીંગલી ને

  • @drsuhanipatel8650
    @drsuhanipatel8650 ปีที่แล้ว

    Jay jay ram sita ram🙏Congratulations 🎉💐🎊very qute baby girl god bless your baby amitbhai & rinkalben.Hu USA 🇺🇸 thi tmara bdha j video jovu chu

  • @rohitmakwana4982
    @rohitmakwana4982 ปีที่แล้ว +2

    👌👌👌

  • @dipak12909
    @dipak12909 ปีที่แล้ว +11

    રામરામ ને સીતા રામ 😱😱🌷🙌🏿🙌🏿🙌🏿🙌🏿ઢીંગલી ને રામરામ ઝાઝા 🌷🌷સર્વ કળામાં હોશિયાર બને એવા આશિસ અમારા સૌ નિર્દર્ષકોનાં 🌹🌹🌹🌹🌹🌹🌹

  • @jyotijagda2766
    @jyotijagda2766 ปีที่แล้ว

    Baby ney khub khub blessings 😇💜
    Rinkuben ane Amitbhai ane ena faiba bhai vanse jevi lage chhe. So cute baby.

  • @s.jmakwanamakwanas.j8689
    @s.jmakwanamakwanas.j8689 ปีที่แล้ว +2

    સુ નામ પાડુ ઢીંગલી નું ખબર નો પડી.

  • @diptiparekh9936
    @diptiparekh9936 ปีที่แล้ว +5

    જય શ્રીકૃષ્ણ જય માતાજી અમીતભાઈ ને રીંકલબેન રામરામ સીતારામ સૌને🎉🎉 ઢીંગલી ને આશીર્વાદ છે. એ તંદુરસ્ત રહે. ભણીગણી ને ખુબ હોશીયાર થાય. તમે બૌ સરસ છઠ્ઠી પુજન વધી કરી છે. પશ્ચિમ સંસ્કૃતી ની ઘેલછા મા, આપણા પોતાના જુના ની રુઠીગત રીતીરીવાજ ભૂલવા ના જોવે. કેક કાપવી એ મીણબત્તી બુજાવી એ બધુ પશ્ચિમ સંસ્કાર છે. આપણે તો શીરો કે કંસાર બનાવી ને ઉજવણી કરવાની હોય. પણ આધળા અનુકુરણ મા આપણી રીતી ને સંસ્કાર સાહિત્ય બધુ નેવે ચઠી ગયુ છે. આપણી સંસ્કૃતી મા દીવો ફુક મારી ને ઓલવો એ પાપ છે. તો મીણબત્તી ને ફુક મારવી આ બધુ આપણ ને ના શોભે. જય ભારત 🎉

    • @saraswatibngadhavi7546
      @saraswatibngadhavi7546 ปีที่แล้ว +3

      સરસ.રિંકલ બેન અને અમિતભાઈ તમારી દીકરીની છઠીની વિધિ ખૂબ સરસ રીતે જૂના રિવાજ પ્રમાણે કરી.સરસ.સંસ્કૃતિ હજી જીવંત છે.બધી સ્ત્રીઓ અને યુવાન છોકરીઓ પણ જાણકાર છે.બધી વિધિ થી.અત્યારે તો કોઈ કંઈ યાદ રાખતું નથી.ધન્યવાદ. ઘણું જાણવા મળ્યું.🎉

  • @bhartimaru5023
    @bhartimaru5023 ปีที่แล้ว +3

    Amare to sava mhina sudhi bar no nlklvade vadilo na pade

  • @varshapandya8476
    @varshapandya8476 ปีที่แล้ว

    Ram Ram seta Ram baby girl so cute baby girl Mahadev bless you always ❤

  • @heenasolanki603
    @heenasolanki603 ปีที่แล้ว +13

    રામ રામ ને સીતારામ રિન્કલ બેન અને અમીત ભાઈ આજે તો ખૂબ ખુશી છે કેમ કે આજે તો ઢીંગલી ની છઠ્ઠી છે. ખૂબ ખૂબ અભિનંદન 🎉🎉

  • @Vjlove7000
    @Vjlove7000 ปีที่แล้ว +11

    amit bhai અને rinkal bhabhi તમારી ફુલ જેવી દીકરી બહુ પ્યારી છે, કોઈ ની નજર ના લાગી જાય 😊💓

  • @parmarpooja395.
    @parmarpooja395. ปีที่แล้ว +1

    Tamaru gam kau se ben

  • @krunalbhikadiya5722
    @krunalbhikadiya5722 ปีที่แล้ว +2

    Amit bhai jevi ja se ho

  • @MatraniyaVipul
    @MatraniyaVipul ปีที่แล้ว

    જય માતાજી રીકલ બેન અમિત ભાઈ

  • @pankajdave3697
    @pankajdave3697 19 วันที่ผ่านมา

    ખુબ સરસ રજૂઆત

  • @daksharathod6720
    @daksharathod6720 ปีที่แล้ว +3

    મસ્ત છઠ્ઠી કરી બેબી જીવનમાં ખૂબ આગળ વધે એવા આશીર્વાદ ♥️

  • @ravalvinod3317
    @ravalvinod3317 ปีที่แล้ว

    अपना वीडियो बहुत अच्छा है

  • @kishorpandya8483
    @kishorpandya8483 ปีที่แล้ว

    Ram Ram ne sitaram
    Nice video 🕉️🙏🏾

  • @sureshboricha8623
    @sureshboricha8623 ปีที่แล้ว

    રામ રામ ને સીતારામ રીકલબેન જેવી ઢીંગલી છે

  • @ameegolani7418
    @ameegolani7418 ปีที่แล้ว +1

    Welcome in Golani family😊

  • @rohitbhai.p.rohitbhai.p9095
    @rohitbhai.p.rohitbhai.p9095 ปีที่แล้ว

    Tame super kapal cho bhai bhagvan tamne sukhi rakhe

  • @hardipahir2345
    @hardipahir2345 ปีที่แล้ว

    Bvv cute che baby ❤

  • @rahultaviya8116
    @rahultaviya8116 ปีที่แล้ว

    Jay mataji bhai

  • @RojasaraRaju-ry4wk
    @RojasaraRaju-ry4wk ปีที่แล้ว

    ગોખલાણા ગામ તરફથી રોજાસરા રાજુ ના રામરામને સીતારામ અમીતભાઇ રીકલબેનને જયમાતાજી જય રામાપીર જય ચામુંડા માં

  • @sarojbenchavda413
    @sarojbenchavda413 ปีที่แล้ว

    🎉 congratulations rinkal

  • @nirmalmakvana90
    @nirmalmakvana90 ปีที่แล้ว

    મહાદેવ જય માતાજી રીકંલ બેન અમીત ભાઈ

  • @BT-md5bf
    @BT-md5bf ปีที่แล้ว

    Rinkal Ben ane Amit bhai tamari ful jevi gudiya bahuj pyari Lage chhe bhagavan tamane shukhi rakhe aevi shubhechha very nice video 👍👌 jay mataji 🙏🙏🙏🙏

  • @dineshrakhasiya-tz6ze
    @dineshrakhasiya-tz6ze ปีที่แล้ว

    મસ્ત છે તમારી ઢીંગલી માતાજી દાદા તેને સુખી રાખે

  • @janki_404patel8
    @janki_404patel8 ปีที่แล้ว

    Khub...saras vlog.. juni parampra jalvi Rakhi. Chathi no vlog jova ni mja aave ❤❤ bhagvan Tamara femili ne kayam mate aam khush rakhe avi prathna. 🙏🙏 ...tank.u. amit bhai END...ainkal bena ❤❤

  • @lilavantiparmar1504
    @lilavantiparmar1504 ปีที่แล้ว

    She is so cute baby God bless you baby

  • @PremilabenDarji-ex6mk
    @PremilabenDarji-ex6mk ปีที่แล้ว

    ખુબ ખુબ અભિનંદન રીકલબેન

  • @hirenthakor5537
    @hirenthakor5537 ปีที่แล้ว +1

    રામ રામ ને સીતા રામ 🎉❤

  • @bhumikapatel6128
    @bhumikapatel6128 ปีที่แล้ว

    Mast 6 tumari dhigli a hamesha khush re bas avi tmanna

  • @RekhaGamara
    @RekhaGamara ปีที่แล้ว

    Nice baby rinkal didi

  • @prakashleuva3297
    @prakashleuva3297 ปีที่แล้ว

    Jai Mata Di

  • @ashokbhaikoli4371
    @ashokbhaikoli4371 ปีที่แล้ว

    Congratulation,,🙏🙏🙏🎉🎊🎊💐💐💐

  • @chudasamaghordhanbhai5005
    @chudasamaghordhanbhai5005 ปีที่แล้ว +1

    Sakshi

  • @madhubenjalu3194
    @madhubenjalu3194 ปีที่แล้ว +1

    રામરામ સીતારામ રિકલબેન અમીતભાઇ ને ઢીંગલી ને રિકલબેન મસ્ત સે ઢીંગલી આજે સોપસે બધાય ખુબ બોવ જ સમયે ઢીંગલી મોઢુ જોવાય ગયુ રિકલબેન મસ્ત મોગલ તેમને ખુશ રાખે ખુબ આગળ વધારે રિકલબેન રાજકોટ મધુબેન આહીર

  • @rekhakanani3507
    @rekhakanani3507 ปีที่แล้ว

    Ram Ram ne sitaram 🙏

  • @dharmeshsabhad5713
    @dharmeshsabhad5713 ปีที่แล้ว +2

    નામ શું રાખ્યુ ભાઈ

  • @mayursarvaiya3005
    @mayursarvaiya3005 ปีที่แล้ว +1

    🎉🎉 સઠી ની વિધિ ની શુભકામના ઢીંગલી ને અને તેના ખૂબ ખૂબ અભિનંદન🎉🎉

  • @neeralimaheta1890
    @neeralimaheta1890 ปีที่แล้ว +1

    Bhgvn tmri Sadar sukhi rakhe❤❤

  • @MaheshvriParmar
    @MaheshvriParmar ปีที่แล้ว +2

    𝐍𝐚𝐦𝐞 𝐬𝐮 𝐫𝐚𝐤𝐡𝐮😊

  • @prabhatbhaidangar4934
    @prabhatbhaidangar4934 ปีที่แล้ว

    જય મુરલીધર ભાઈ તથા બેન

  • @ushavaja5964
    @ushavaja5964 ปีที่แล้ว

    Congratulations
    Tame kyana cho

  • @PratapMer-p3x
    @PratapMer-p3x ปีที่แล้ว

    રામ રામ ને સીતા રામ અમિત ભાઈ ને ખુબ સરસ છે

  • @rathodhardik2114
    @rathodhardik2114 ปีที่แล้ว

    Mare bi dhinglij che 3 month ni I am so happy 🥰🥰

  • @Sony-nq3np
    @Sony-nq3np ปีที่แล้ว

    Amit Bhai jevi j Lage che dhingli dikri baap jevi dekhay e bv nasibdar hoy m kahevat che pela na jamana na

  • @KananiRoshan
    @KananiRoshan ปีที่แล้ว

    રામ રામ ને સીતારામ રીંકલ બેન અને અમિત ભાઈ તમારી ઢીંગલી બોવજ ક્યુટ સે અને અમિત ભાઈ જેમ તેની ઢીંગલી ને બોવજ પ્રેમ કરે છે એમજ અમારા.પપા પણ અમને બોવજ પ્રેમ કરીસે અમિત ભાઈ જેવીજસે ઢીંગલી 😍🥰😍🥰

  • @ShilpaFatanya-ny1pz
    @ShilpaFatanya-ny1pz ปีที่แล้ว

    Ram ram ne sitaram... Tamari dhingli srs 6 mare ghere y te pele khole chokri 6 ... Pele khole chokri ave te bav saru kevay😊

  • @rasmikapatel8326
    @rasmikapatel8326 ปีที่แล้ว +1

    Jay Swaminarayan , She is so cute baby doll . Daughter looks like daddy she is lucky .

  • @jprathod1379
    @jprathod1379 ปีที่แล้ว

    જય દ્વારકાધીશ ઢીંગલી ને એનાં મમ્મી પપ્પા ને ખુબ ખુબ અભિનંદન

  • @ramilaparmar9524
    @ramilaparmar9524 ปีที่แล้ว

    સાચી વાત કરી અમારે પણ છઠ્ઠી પછી બહાર નીકળે

  • @indirapatel3492
    @indirapatel3492 ปีที่แล้ว +1

    ભાઈ અને બેન તમારા પરીવાર ને જય માતાજી દિકરી વહાલનો દરીયો🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @NAmrtachudasamaNAmrta
    @NAmrtachudasamaNAmrta ปีที่แล้ว

    Mast bebe👌👌👌👌

  • @ashokkukadiya7802
    @ashokkukadiya7802 ปีที่แล้ว +1

    ઢીંગલી નુ નામ શુ રાખ્યુ

  • @seemasharna8783
    @seemasharna8783 ปีที่แล้ว

    Bhu cute che ho tamari gudiya 😊😊

  • @jpomade6506
    @jpomade6506 ปีที่แล้ว

    Ha tamari dhingli aetle dhingli ho bov j saras che so cute 🎉