જય હો દાદા...તમે ઉતમ વાત સૌના હ્રદયને સ્પર્શી કરે એમ રજૂ કરી છે...પ્રભુ આપ નો ખુબ આભાર..હું પણ એક દુઃખી બાપ છું..સતત દીકરા વહુ ના અપમાન સહન કરી ને પણ ઘર ને સાચવું છું. મે તો સદાય માબાપ ની સેવા કરી છે પણ મારા કોઈ આગલા કર્મ હશે .કે દુઃખી છું કે દુઃખી છું
જીગ્રનેશદાદા આપને કોટી કોટી નમન ભાગવત કથામા સાભરનાર અનૈ ફોનપર સાંભળનાર માથી કોઈ ભાઈ અથવા બહેન નુ હ્રદય પરિવર્તન થાય અને તેમના મા બાપ માટે લાગણી થાય તે જશ ભગવાન આપણને આપે એવી ભગવાન ને મારી પ્રાર્થના
Sav sachi vat chhe 😢 મારા ગુરુ ❤ આતો આખો માંથી આશું avdavi દીધા સાહેબ 😢❤ માં બાપ થી મોટું આ દુનિયા માં કોઈ નહિ સાહેબ . માં બાપ સિવાય દુનિયામાં કોય સાચો પ્રેમ નહિ કરી શકે મારા બાપ ....😢😂❤
જીગનેશદાદા તમારી વાત સાચી છે માં બાપ ને ભુલવા નહી સાસુ સસરા ની સેવા કરવી પણ પરણી ને સાસરે ગણાં સપનાં લઈ ને જઈએ છીએ સારી રીતે રહેવુ છે અને બહુજ બધુ સહન કરીએ છીએ કે કાલે સારુ ખસે પણ થતુ નથી સાસુ જેઠાણી બધા બહુજ દબાવે બોલે બધુ ક્યાં સુધી સહન કરવા નુ બધા સાસરીયા પણ સારા નથી હોતા સાસુ ને બધાં સારી રીતે રાખે અને રહેતો વહુ આવી હોય તે પણ રહે સાસુ પોતાના દિકરા ના કાન ભરે ને જાડા કરાવે તો વહુ પછી ક્યાંથી સારી રહે તમારી વાત સાચી છે માં ને હેરાન નાકરાય પણ ંંંંંં બધી સાસુ ઓપણ સારી નાથી હોતી તો તમે સાસુ સસરા ને નણંદો જેઠાણી ઓ બધા માટે પણ થોડુ બોલો
જય ભગવાન જય પરબ્રહ્મ પરમાત્મા જીગ્નેશ દાદા મારી વિનંતી બાપા કથાઓ બહુ કરી પણ કય્યા મા અને બાપ માટે પ્રતિજ્ઞા લેવરાવી કે માતા પિતા ને સવારે વંદન કરીને જમીશ સાજે સાથે બેસીને જમીશ ક્યાંરે પણ એમનું માન હણાય એવું વૅતન નહિ કરું દાદા આવી પ્રતિજ્ઞા દરેક કથામાં એક દષ્ટાંત આવું મુકતાં રહેશો અને પ્રતિજ્ઞા લેવરાવનુ ભુલશો નહિ મારા વાલા વડીયો લેવા વાળા ભાઈશ્રી આ કોમેન્ટ જીગ્નેશ દાદા સુધી પહોચાડશો આગળ ની પણ બે કોમેન્ટ દાદા સુધી પહોચાડશો આમાં કોઈક નું ભલું થશે આ કામ કથાકાર જીગ્નેશદાદા કરી શકશે એવી મારી ભગવાન પાસે પ્રાર્થના મડીયા વાળા ભાઈશ્રી મોકલવાની ભૂલ ના કરતા કુદરત ના ગુનેગાર તમે થશો સૌનું કલ્યાણ થાય એવી આ અબુધ બાળક નટવર ની વિનતી જય પરબ્રહ્મ પરમાત્મા જય પરબ્રહ્મ પરમેશ્વરી જય પરબ્રહ્મ પરમેશ્વરી
Love you mamma
જય હો દાદા...તમે ઉતમ
વાત સૌના હ્રદયને સ્પર્શી કરે
એમ રજૂ કરી છે...પ્રભુ આપ
નો ખુબ આભાર..હું પણ
એક દુઃખી બાપ છું..સતત
દીકરા વહુ ના અપમાન સહન
કરી ને પણ ઘર ને સાચવું છું.
મે તો સદાય માબાપ ની સેવા
કરી છે પણ મારા કોઈ આગલા કર્મ હશે .કે દુઃખી છું
કે દુઃખી છું
I really miss my Mummy❤😢...
Parents r the REALL LIVE GOD❤
માં. બાપ. દુનિયા. માં. મોટા ભગવાન છે ❤❤❤
માં બાપ ને નમન
દાદા સાહેબ સરસ પ્રસંગ છે મા બાપ વિશે હો તમારી,વાત સોટકા સાચી છે દાદા
Jayshriram
❤❤❤❤😮😮મામા😊😊😂😂
ભગવાન ને પણ માં બાપ બનવા ધરતી ઉપર આવવું પડે છે ભગવાન શ્રી રામ ,🎉❤🎉
Radhe Radhe ❤❤
જીગ્રનેશદાદા આપને કોટી કોટી નમન ભાગવત કથામા સાભરનાર અનૈ ફોનપર સાંભળનાર માથી કોઈ ભાઈ અથવા બહેન નુ હ્રદય પરિવર્તન થાય અને તેમના મા બાપ માટે લાગણી થાય તે જશ ભગવાન આપણને આપે એવી ભગવાન ને મારી પ્રાર્થના
ઘઉં
Ok ji
Jai shri krishna
Bag Ban no kisso
😢😢😢😢😢😢 ઓમ શ્રી ગોવિંદદાય નમો નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો નમઃ
Tumhari baat sachi Che 100 Tak a Sanchi
Tumhari Baat Sahi Hai
ખુબ ખુબ આભાર જીગનેસદાદા
❤સરસ
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jai radhe Krishnan ❤
He prabhu mari mammy ne mara thiy vadhare aayu aapje
7:33
❤
મારે પપ્પાની😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
D
जिग्नेश दादा साची वात करी सही वात छे
Khub j saras ne sachi vat dada ma bap ne rotla ni nai tamara bhav prem ne time aapo
Jai Bhagvan.🙏
Sav sachi vat chhe
Jay hoo dada 🙏🙏🙏🙏🙏
Jigneshdad જીઓ હજારો સાલ
Sav sachi vat chhe 😢 મારા ગુરુ ❤ આતો આખો માંથી આશું avdavi દીધા સાહેબ 😢❤ માં બાપ થી મોટું આ દુનિયા માં કોઈ નહિ સાહેબ . માં બાપ સિવાય દુનિયામાં કોય સાચો પ્રેમ નહિ કરી શકે મારા બાપ ....😢😂❤
Sasej tamri vat shchi che
Khoob khoob Abhinandan
આપ ખૂબ ખૂબ સરસ અભિનંદન
Khub khub Abhinadan Jignes DaDa
Radhey Radhey ji
માતૃદેવો ભવ પિતૃદેવો ભવ
રાધે રાધે
જય શ્રી રામેશ્વર મહાદેવ.....
જય સીતારામ જય રાધેકૃષણ
!! શ્રી લાલગુરૂ વિજયતે!!
જય શ્રીઉમિયા...
JAI SHREE RADHA KRISHNA🙏
મારા માં બાપ હયાત નથી, પણ છેલ્લા સમયે મારી પત્ની અને મેં કરેલી સેવાના ફળ રૂપે આજે એમના આર્શીવાદ થી સુખી છીએ 🙏
મા-બાપને ભૂલતા નહીં બધું પણ મા-બાપની ના ભૂલતા
❤❤❤
🎉🎉🎉 બધું મા બાપને ના ભૂલતા
Meetbharavad
Dasharathbhaibharavad
Super
માં બાપ.. ભગવાન માતાજીનું.. રૂપ સે.. સમજે એના માટે
મા બાપ મારી દુનિયા ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Jay hoo dada
I miss you mummy bhgwan tamari aatamane shanti aape 😭😭😭
Bhai himmat rakhaje😢
Oo
Hi
Hi@@BharvadBharat566
Jay Mahadev
જીગનેશદાદા તમારી વાત સાચી છે માં બાપ ને ભુલવા નહી સાસુ સસરા ની સેવા કરવી પણ પરણી ને સાસરે ગણાં સપનાં લઈ ને જઈએ છીએ સારી રીતે રહેવુ છે અને બહુજ બધુ સહન કરીએ છીએ કે કાલે સારુ ખસે પણ થતુ નથી સાસુ જેઠાણી બધા બહુજ દબાવે બોલે બધુ ક્યાં સુધી સહન કરવા નુ બધા સાસરીયા પણ સારા નથી હોતા સાસુ ને બધાં સારી રીતે રાખે અને રહેતો વહુ આવી હોય તે પણ રહે સાસુ પોતાના દિકરા ના કાન ભરે ને જાડા કરાવે તો વહુ પછી ક્યાંથી સારી રહે
તમારી વાત સાચી છે માં ને હેરાન નાકરાય પણ ંંંંંં બધી સાસુ ઓપણ સારી નાથી હોતી તો તમે સાસુ સસરા ને નણંદો જેઠાણી ઓ બધા માટે પણ થોડુ બોલો
🚩🙏🏻 જય માતાજી 🙏🏻🚩
❤
😅😅😅😅😅😅😅😅😅😅❤❤❤😂😂😂😅😅😅😅😅😅😂😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😂🎉😅😅😅😅😅😅😅❤😂😅😅😂😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅❤😂😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😂😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅❤😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😂😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😂❤😂❤😂😅❤😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😂😅😅😅😅😅😅😅😅😂😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😂😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅❤😅😅😅😅😅😅❤😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😂❤😅😅😅❤😂😅😅❤😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😂😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😂❤😅😅❤😂😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😂😅😅😅😅😅😂😂😅😅😅😅😅😂😅😅😅😅😅😅😅😅😅😂❤😅😅😅😅❤😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😂😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅❤😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅❤😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅@@AshokPatel-bf8dq
ભૂલો બીજું. બધું . માં બાપ.ને નભૂલો..100%😢papa love you 😢😢I miss you papa😢😮😢
Maa😭😭😭😭😭😭😭🙏🙏
મારા ભગવાન મારા। માં બાપ❤🎉
>
જય ભગવાન જય પરબ્રહ્મ પરમાત્મા જીગ્નેશ દાદા મારી વિનંતી બાપા કથાઓ બહુ કરી પણ કય્યા મા અને બાપ માટે પ્રતિજ્ઞા લેવરાવી કે માતા પિતા ને સવારે વંદન કરીને જમીશ સાજે સાથે બેસીને જમીશ ક્યાંરે પણ એમનું માન હણાય એવું વૅતન નહિ કરું દાદા આવી પ્રતિજ્ઞા દરેક કથામાં એક દષ્ટાંત આવું મુકતાં રહેશો અને પ્રતિજ્ઞા લેવરાવનુ ભુલશો નહિ મારા વાલા વડીયો લેવા વાળા ભાઈશ્રી આ કોમેન્ટ જીગ્નેશ દાદા સુધી પહોચાડશો આગળ ની પણ બે કોમેન્ટ દાદા સુધી પહોચાડશો આમાં કોઈક નું ભલું થશે આ કામ કથાકાર જીગ્નેશદાદા કરી શકશે એવી મારી ભગવાન પાસે પ્રાર્થના મડીયા વાળા ભાઈશ્રી મોકલવાની ભૂલ ના કરતા કુદરત ના ગુનેગાર તમે થશો સૌનું કલ્યાણ થાય એવી આ અબુધ બાળક નટવર ની વિનતી જય પરબ્રહ્મ પરમાત્મા જય પરબ્રહ્મ પરમેશ્વરી જય પરબ્રહ્મ પરમેશ્વરી
😊😊😊
ઔૌ
😊⁸😊this 😊⁸😊😊the 😊😊😊what is it h😊?happy 8hh😊😊😊I think u have a 😊I just 😊😊hhuh 😊is 😊the one 😊I h😊😊I'm happy 😊😊😊
😊⁸😊this 😊⁸😊😊the 😊😊😊what is it h😊?happy 8hh😊😊😊I think u have a 😊I just 😊😊hhuh 😊is 😊the one 😊I h😊😊I'm h😊😊😊
😊😊😊😊😊❤
🚩🪔🇮🇳।। मां तुझे प्रणाम।।🙏
કોટી કોટી વંદન ..
Arun. A UgaMi. 🎉
મારા પિતા ને માં dhu ની દોલત છે 🎉🎉🎉
😢😢😢
માં તો માં છે બીજા બધા વગડા ના વા
Jaymataji
Radhe.Radhe.DaDa
જય હો દાદા 😢❤
Hll
ખમ્મા મારા માબાપને.❤❤ હા મારા હાવાજ જીગ્નેશ દાદા❤🙏🙏🙏
જય માતાજી મેલડી માં
Jai Jai Shree Ram.
દ
દઍદ
ઍદદઍ
ઍ
Jay Shri Ram
હરહરમાહાદેવહર
😢😢😢😢😢😢😢
આપ ખુબ ખુબ સરસ અભિનંદન
Radhe Radhe dada 🙏🙏
જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયપાળીયાતઠાકર જયવિહળાનાથ જયસીતારામ
જયમાતાજી
❤એ પહેલે થી જ મળી જાય છે અનાથ આશ્રમ ચાલેજછે
JIGNESH DADA YOU ARE ALWAYS RIGHT SPEAK TO EVERY PEOPLE IN YOYR PARSONAL GROWTH IN THE LIFE
ખૂબ સરસ રીતે વર્ણન કર્યું છે ભલ ભલાના આંખ માંથી અશ્રુ વહેવા લાગશે
Sachu che radhe radhe
😮😅😊
મા બાપ થી આ દુનિયામાં કોઈ મોટું નથી
એક માના ખોળામાં છ છોકરા રહી શકે પણ છ છોકરાઓની વચ્ચે એક માં રહી શકતી નથી જય સિયારામ
❤❤❤❤❤❤❤😅😅😅😅
જય ભોલેનાથ રામ રામ
🙌Har har Mahadev 🙌
Ha mane pan mara papa ni boj yaad aave che...a devlok padhariya gaya che ...pan mara papa sivay koi natu maru...atle hal boj akli chu ...
Jay shree Krishna 🌹
Good
Radhe Radhe 🌹👏
Khub sarsh
Tanaru joyane Mara papa yad Ave che😭
રાધે રાધે 🙏🙏🎉🎉❤❤
salaam slute che jignesh dada
Thanks
👏👏👌👌💯💯💯 i miss you maa......😢😢😢😢😢
મા બાપ ની સેવા એજ પ્રભુ સેવા છે.
Miss you maaa... 😢😢 always I miss you.
🎉
મા બાપ. દુનિયા માં મોટા ભગવાન 🌹🌹💐💐💐
Wah jignesh dada wah
😊
Vah jignesh dada Bahu saras kidhu Bahu jarur chhe
Bhuj saru kidhu 6
Har Har Mahadev
Miss u papa 😭
આંખ મા આંસુ આવી ગયા શાભળી ને.....
Jagdish dada har kathama vat karajo ma bapani 🙏🙏🙏
Mare ma nathi mare AEK ma joye
Aapako khub khub sars abhinandn
❤❤❤❤❤❤
વાહવાહ❤
मां बाप हमारा भगवान❤
અમે મા બાપ ને સેવા કરી છે
Hamari Baat Sahi Hai